[सूत्र] जे भिक्खू उग्घातियं अनुग्घातियं वदति, वदंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે સાધુ – સાધ્વી વિપરીત પ્રાયશ્ચિત્ત કહે કે આપે
૧. ઉદ્ઘાતિકને અનુદ્ઘાતિક કહે કે તેમ કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
૨. અનુદ્ઘાતિકને ઉદ્ઘાતિક કહે કે તેમ કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
૩. ઉદ્ઘાતિકને અનુદ્ઘાતિક આપે કે તેમ કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
૪. અનુદ્ઘાતિકને ઉદ્ઘાતિક આપે કે તેમ કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
સૂત્ર સંદર્ભ– ૬૨૨–૬૨૫
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu ugghatiyam anugghatiyam vadati, vadamtam va satijjati.
Sutra Meaning Transliteration :
Je sadhu – sadhvi viparita prayashchitta kahe ke ape
1. Udghatikaneanudghatika kahe ke tema karanarane anumode to prayashchitta.
2. Anudghatikaneudghatika kahe ke tema karanarane anumode to prayashchitta.
3. Udghatikaneanudghatika ape ke tema karanarane anumode to prayashchitta.
4. Anudghatikaneudghatika ape ke tema karanarane anumode to prayashchitta.
Sutra samdarbha– 622–625