Sr No : |
1112561
|
|
|
Scripture Name( English ): |
Nishithasutra
|
Translated Scripture Name : |
નિશીથસૂત્ર
|
Mool Language : |
Ardha-Magadhi
|
Translated Language : |
Gujarati
|
Chapter : |
|
Translated Chapter : |
|
Section : |
उद्देशक-८
|
Translated Section : |
ઉદ્દેશક-૮
|
Sutra Number : |
561
|
Category : |
Chheda-01
|
Gatha or Sutra : |
Sutra
|
Sutra Anuyog : |
|
Author : |
Deepratnasagar
|
Original Author : |
Gandhar
|
|
Century : |
|
Sect : |
Svetambara1
|
Source : |
|
|
|
|
Mool Sutra : |
[सूत्र] जे भिक्खू आगंतारेसु वा आरामागारेसु वा गाहावइकुलेसु वा परियावसहेसु वा एगो एगित्थीए सद्धिं विहारं वा करेइ, सज्झायं वा करेइ, असनं वा पानं वा खाइमं वा साइमं वा आहारेति, उच्चारं वा पासवणं वा परिट्ठवेइ, अन्नयरं वा अनारियं निट्ठुरं असमनपाओग्गं कहं कहेति, कहेंतं वा सातिज्जति।
|
Sutra Meaning : |
વર્ણન સંદર્ભ:
નિશીથસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર – ૫૬૧ થી ૫૭૯ એ પ્રમાણે ૧૯ – સૂત્રો છે. જેમાનાં કોઈપણ દોષનું ત્રિવિધે સેવન કરનારને ‘ચાતુર્માસિક પરિહાસ સ્થાને અનુદ્ઘાતિક’ નામનું પ્રાયશ્ચિત્ત આવે. જેને ‘ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત’ કહે છે.
પ્રત્યેક સૂત્રને અંતે અહીં ‘ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત’ આવે એ વાક્ય જોડવું. અમે તે વાક્ય નોંધેલ નથી.
વર્ણન સૂત્ર સંદર્ભ:
જે સાધુ એકલો હોય, એકલી સ્ત્રી સાથે નીચે કહેલા સ્થાનમાં વિચરે, સ્વાધ્યાય કરે, અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર કરે, મળ – મૂત્ર પરઠવે કે કોઈ સાધુ અનાર્ય, નિષ્ઠુર, સાધુએ ન કહેવા યોગ્ય કથા કહે કે તેમ કહેનાર – કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત, તે સ્થાનો –
અનુવાદ:
સૂત્ર– ૫૬૧. ધર્મશાળા, ઉદ્યાનગૃહ, ગૃહસ્થઘર, આશ્રમમાં.
સૂત્ર– ૫૬૨. ઉદ્યાન, ઉદ્યાનગૃહ, ઉદ્યાનશાળા, નિર્ગમન, નિર્યાણગૃહ, નિર્યાણશાળામાં.
સૂત્ર– ૫૬૩. પ્રાસાદોપરીગૃહ, અટ્ટાલિકા, પ્રાકાર, ચરિકા, દ્વાર કે ગોપુરમાં.
સૂત્ર– ૫૬૪. જળમાર્ગ, જળપથ, જળનીર, જળસ્થાનમાં.
સૂત્ર– ૫૬૫. શૂન્યગૃહ, શૂન્યશાળા, ભિન્નગૃહ, ભિન્નશાળા, કૂટાગાર, કોષ્ઠાગારમાં.
સૂત્ર– ૫૬૬. તૃણશાળા, તૃણગૃહ, તુસશાળા, તુસગૃહાદિમાં.
સૂત્ર– ૫૬૭. યાનશાળા, યાનગૃહ, તુસશાળા, તુસગૃહાદિમાં.
સૂત્ર– ૫૬૮. પણ્યશાળા, પણ્યગૃહ, પર્યાગશાળા, પર્યાગગૃહ, કુપ્યશાળા, કુપ્યગૃહમાં.
સૂત્ર– ૫૬૯. ગૌશાળા, ગૌગૃહ, મહાશાળા, મહાગૃહમાં.
સૂત્ર સંદર્ભ– ૫૬૧–૫૬૯
|
Mool Sutra Transliteration : |
[sutra] je bhikkhu agamtaresu va aramagaresu va gahavaikulesu va pariyavasahesu va ego egitthie saddhim viharam va karei, sajjhayam va karei, asanam va panam va khaimam va saimam va ahareti, uchcharam va pasavanam va paritthavei, annayaram va anariyam nitthuram asamanapaoggam kaham kaheti, kahemtam va satijjati.
|
Sutra Meaning Transliteration : |
Varnana samdarbha:
Nishithasutrana a uddeshamam sutra – 561 thi 579 e pramane 19 – sutro chhe. Jemanam koipana doshanum trividhe sevana karanarane ‘chaturmasika parihasa sthane anudghatika’ namanum prayashchitta ave. Jene ‘guru chaumasi prayashchitta’ kahe chhe.
Pratyeka sutrane amte ahim ‘guru chaumasi prayashchitta’ ave e vakya jodavum. Ame te vakya nomdhela nathi.
Varnana sutra samdarbha:
Je sadhu ekalo hoya, ekali stri sathe niche kahela sthanamam vichare, svadhyaya kare, ashana, pana, khadima, svadima ahara kare, mala – mutra parathave ke koi sadhu anarya, nishthura, sadhue na kaheva yogya katha kahe ke tema kahenara – karanarane anumode to prayashchitta, te sthano –
Anuvada:
Sutra– 561. Dharmashala, udyanagriha, grihasthaghara, ashramamam.
Sutra– 562. Udyana, udyanagriha, udyanashala, nirgamana, niryanagriha, niryanashalamam.
Sutra– 563. Prasadoparigriha, attalika, prakara, charika, dvara ke gopuramam.
Sutra– 564. Jalamarga, jalapatha, jalanira, jalasthanamam.
Sutra– 565. Shunyagriha, shunyashala, bhinnagriha, bhinnashala, kutagara, koshthagaramam.
Sutra– 566. Trinashala, trinagriha, tusashala, tusagrihadimam.
Sutra– 567. Yanashala, yanagriha, tusashala, tusagrihadimam.
Sutra– 568. Panyashala, panyagriha, paryagashala, paryagagriha, kupyashala, kupyagrihamam.
Sutra– 569. Gaushala, gaugriha, mahashala, mahagrihamam.
Sutra samdarbha– 561–569
|