Sutra Navigation: Devendrastava ( દેવેન્દ્રસ્તવ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1110741
Scripture Name( English ): Devendrastava Translated Scripture Name : દેવેન્દ્રસ્તવ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

वैमानिक अधिकार

Translated Chapter :

વૈમાનિક અધિકાર

Section : Translated Section :
Sutra Number : 241 Category : Painna-09
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] सत्तावीसं जोयणसयाइं पुढवीणं होइ बाहल्लं । सोहम्मीसानेसुं रयणविचित्ता य सा पुढवी ॥
Sutra Meaning : સૌધર્મ અને ઇશાન કલ્પમાં પૃથ્વીની જાડાઈ ૨૭૦૦ યોજન છે અને તે રત્નથી ચિત્રિત જેવી છે. સુંદર મણિની વેદિકાથી યુક્ત, વૈડૂર્યમણિના સ્તૂપોથી યુક્ત, રત્નમય માળા અને અલંકારોથી યુક્ત એવા ઘણા પ્રાસાદ આ વિમાનમાં હોય છે. જેમાં દેવતા વસે છે. તેમાં જે કૃષ્ણ વિમાન છે, તે સ્વભાવથી અંજન ધાતુસમ તથા મેઘ અને કાકસમાન વર્ણવાળા છે. જે લીલા રંગના વિમાન છે, તે સ્વભાવથી મેદક ધાતુ સમાન અને મોરની ગરદન જેવા વર્ણવાળા છે. જે દીપશિખાના રંગવાળા વિમાન છે, તે જાસૂદ પુષ્પ, સૂર્ય જેવા અને હિંગુલ ધાતુ સમાન વર્ણવાળા છે. જે કોરંટકધાતુ સમાન રંગવાળા વિમાન છે, તે ખીલેલાફૂલની કર્ણિકા સમાન અને હળદર જેવા પીળા રંગના છે સૂત્ર સંદર્ભ– ૨૪૧–૨૪૬
Mool Sutra Transliteration : [gatha] sattavisam joyanasayaim pudhavinam hoi bahallam. Sohammisanesum rayanavichitta ya sa pudhavi.
Sutra Meaning Transliteration : Saudharma ane ishana kalpamam prithvini jadai 2700 yojana chhe ane te ratnathi chitrita jevi chhe. Sumdara manini vedikathi yukta, vaiduryamanina stupothi yukta, ratnamaya mala ane alamkarothi yukta eva ghana prasada a vimanamam hoya chhe. Jemam devata vase chhe. Temam je krishna vimana chhe, te svabhavathi amjana dhatusama tatha megha ane kakasamana varnavala chhe. Je lila ramgana vimana chhe, te svabhavathi medaka dhatu samana ane morani garadana jeva varnavala chhe. Je dipashikhana ramgavala vimana chhe, te jasuda pushpa, surya jeva ane himgula dhatu samana varnavala chhe. Je koramtakadhatu samana ramgavala vimana chhe, te khilelaphulani karnika samana ane haladara jeva pila ramgana chhe Sutra samdarbha– 241–246