Sutra Navigation: Devendrastava ( દેવેન્દ્રસ્તવ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1110663 | ||
Scripture Name( English ): | Devendrastava | Translated Scripture Name : | દેવેન્દ્રસ્તવ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
वैमानिक अधिकार |
Translated Chapter : |
વૈમાનિક અધિકાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 163 | Category : | Painna-09 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] पढमो सोहम्मवई १ ईसाणवई उ भन्नए बीओ २ । तत्तो सणंकुमारो हवइ ३ चउत्थो उ माहिंदो ४ ॥ | ||
Sutra Meaning : | પહેલા સૌધર્મપતિ, બીજા ઈશાનપતિ, ત્રીજા સનત્કુમાર, ચોથા માહેન્દ્ર, પાંચમાં બ્રહ્મ, છઠ્ઠા લાંતક. સાતમાં મહાશુક્ર, આઠમાં સહસ્રાર, નવમાં આનત, દશમાં પ્રાણત, અગિયારમાં આરણ, બારમાં અચ્યુત. આ રીતે બાર કલ્પપતિ ઇન્દ્ર કલ્પોના સ્વામી હોય છે. તે ઇન્દ્રો સિવાય દેવોને આજ્ઞા દેનાર બીજું કોઈ નથી. આ કલ્પવાસીની ઉપર જે દેવગણ છે, તે સ્વશાસિત ભાવનાથી ઉત્પન્ન થાય છે. કેમ કે ગ્રૈવેયકમાં અન્યરૂપ અર્થાત્ દાસભાવ કે સ્વામીભાવથી ઉત્પત્તિ સંભવ નથી. જે સમ્યક્ દર્શનથી પતિત પણ શ્રમણ વેશને ધારણ કરે છે, તેમની પણ ઉત્પત્તિ ઉત્કૃષ્ટ રૂપે ગ્રૈવેયક સુધી થઇ શકે છે. સૂત્ર સંદર્ભ– ૧૬૩–૧૬૮ | ||
Mool Sutra Transliteration : | [gatha] padhamo sohammavai 1 isanavai u bhannae bio 2. Tatto sanamkumaro havai 3 chauttho u mahimdo 4. | ||
Sutra Meaning Transliteration : | Pahela saudharmapati, bija ishanapati, trija sanatkumara, chotha mahendra, pamchamam brahma, chhaththa lamtaka. Satamam mahashukra, athamam sahasrara, navamam anata, dashamam pranata, agiyaramam arana, baramam achyuta. A rite bara kalpapati indra kalpona svami hoya chhe. Te indro sivaya devone ajnya denara bijum koi nathi. A kalpavasini upara je devagana chhe, te svashasita bhavanathi utpanna thaya chhe. Kema ke graiveyakamam anyarupa arthat dasabhava ke svamibhavathi utpatti sambhava nathi. Je samyak darshanathi patita pana shramana veshane dharana kare chhe, temani pana utpatti utkrishta rupe graiveyaka sudhi thai shake chhe. Sutra samdarbha– 163–168 |