Sutra Navigation: Devendrastava ( દેવેન્દ્રસ્તવ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1110609
Scripture Name( English ): Devendrastava Translated Scripture Name : દેવેન્દ્રસ્તવ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

ज्योतिष्क अधिकार

Translated Chapter :

જ્યોતિષ્ક અધિકાર

Section : Translated Section :
Sutra Number : 109 Category : Painna-09
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] दो चंदा, दो सूरा, नक्खत्ता खलु हवंति छप्पन्ना । छावत्तरं गहसयं जंबुद्दीवे वियारी णं ॥
Sutra Meaning : બે ચંદ્ર, બે સૂર્ય, ૫૬ નક્ષત્ર, ૧૭૬ ગ્રહ, ૧,૩૩,૯૫૦ કોડાકોડી તારાગણ એ બધા જંબૂદ્વીપમાં વિચરે છે. લવણ સમુદ્રમાં ૪ – ચંદ્ર, ૪ – સૂર્ય, ૧૧૨ નક્ષત્ર, ૩૫૨ ગ્રહો અને ૨,૬૭,૯૦૦ કોડાકોડી તારાગણ ભ્રમણ કરે છે. ધાતકીખંડમાં ૧૨ – ચંદ્ર, ૧૨ – સૂર્ય, ૩૩૬ નક્ષત્ર, ૧૦૫૬ ગ્રહો અને ૮,૦૩,૭૦૦ કોડાકોડી તારાગણ વિચરે છે. કાલોદધિ સમુદ્રમાં તેજસ્વી કિરણોથી યુક્ત ૪૨ – ચંદ્ર, ૪૨ – સૂર્ય, ૧૧૭૬ નક્ષત્રો, ૩૬૯૬ ગ્રહો, ૨૮,૧૨,૯૫૦ કોડાકોડી તારાગણ છે. એ જ રીતે પુષ્કરવરદ્વીપમાં ૧૪૪ – ચંદ્ર, ૧૪૪ – સૂર્ય, ૪૦૩૨ નક્ષત્રો, ૧૨,૬૩૨ ગ્રહો, ૯૬,૪૪,૪૦૦ કોડાકોડી તારાગણ વિચરે છે. અર્ધપુષ્કરવર દ્વીપમાં તેનાથી અડધા અર્થાત્‌ ૭૨ – ચંદ્ર, ૭૨ – સૂર્ય આદિ વિચરણ કરે છે. આ રીતે સમસ્ત મનુષ્ય લોકને ૧૩૨ – ચંદ્ર, ૧૩૨ – સૂર્યો, ૧૧૬૧૬ મહાગ્રહો, ૩૬૯૬ નક્ષત્રો, ૮૮,૪૦,૭૦૦ કોડાકોડી તારાગણનો સમૂહ પ્રકાશિત કરે છે (તેમ જાણ.) સૂત્ર સંદર્ભ– ૧૦૯–૧૨૬
Mool Sutra Transliteration : [gatha] do chamda, do sura, nakkhatta khalu havamti chhappanna. Chhavattaram gahasayam jambuddive viyari nam.
Sutra Meaning Transliteration : Be chamdra, be surya, 56 nakshatra, 176 graha, 1,33,950 kodakodi taragana e badha jambudvipamam vichare chhe. Lavana samudramam 4 – chamdra, 4 – surya, 112 nakshatra, 352 graho ane 2,67,900 kodakodi taragana bhramana kare chhe. Dhatakikhamdamam 12 – chamdra, 12 – surya, 336 nakshatra, 1056 graho ane 8,03,700 kodakodi taragana vichare chhe. Kalodadhi samudramam tejasvi kiranothi yukta 42 – chamdra, 42 – surya, 1176 nakshatro, 3696 graho, 28,12,950 kodakodi taragana chhe. E ja rite pushkaravaradvipamam 144 – chamdra, 144 – surya, 4032 nakshatro, 12,632 graho, 96,44,400 kodakodi taragana vichare chhe. Ardhapushkaravara dvipamam tenathi adadha arthat 72 – chamdra, 72 – surya adi vicharana kare chhe. A rite samasta manushya lokane 132 – chamdra, 132 – suryo, 11616 mahagraho, 3696 nakshatro, 88,40,700 kodakodi taraganano samuha prakashita kare chhe (tema jana.) Sutra samdarbha– 109–126