Sutra Navigation: Devendrastava ( દેવેન્દ્રસ્તવ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1110520
Scripture Name( English ): Devendrastava Translated Scripture Name : દેવેન્દ્રસ્તવ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

भवनपति अधिकार

Translated Chapter :

ભવનપતિ અધિકાર

Section : Translated Section :
Sutra Number : 20 Category : Painna-09
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] एए वियसियनयने! वीसं वियसियजसा मए कहिया । भवनवरसुहनिसन्ने, सुण भवनपरिग्गहमिमेसिं ॥
Sutra Meaning : સૂત્ર– ૨૦. હે વિકસિત યશ અને વિકસિત નયનોવાળી ! સુખપૂર્વક ભવનમાં બેસેલી સુંદરી ! મેં જે આ ૨૦ – ઇન્દ્રો કહ્યા, તેમનો ભવન પરિગ્રહ સાંભળ ! સૂત્ર– ૨૧. તે ચમરેન્દ્ર, વૈરોચન, અસુરેન્દ્ર મહાનુભાવોના શ્રેષ્ઠ ભવનોની સંખ્યા ૬૪ લાખ છે. સૂત્ર– ૨૨. તે ભૂતાનંદ અને ધરણ નામના બંને નાગકુમાર ઇન્દ્રોના શ્રેષ્ઠ ભવનોની સંખ્યા ૮૪ – લાખ છે. સૂત્ર– ૨૩. હે સુંદરી ! વેણુદેવ અને વેણુદાલી એ બંને સુવર્ણ ઇન્દ્રોના ભવનોની સંખ્યા ૭૨ – લાખની છે. સૂત્ર– ૨૪. આ રીતે અસુરેન્દ્રાદિના ભવનોની સંખ્યા આ પ્રમાણે – ૧) અસુરકુમારેન્દ્રની ભવનસંખ્યા – ૬૪ લાખ, ૨) નાગકુમારેન્દ્રની ભવનસંખ્યા – ૮૪ લાખ, ૩) સુવર્ણકુમારેન્દ્રની ભવનસંખ્યા – ૭૨ લાખ, ૪) વાયુકુમારેન્દ્રની ભવનસંખ્યા – ૯૬ લાખ, સૂત્ર– ૨૫. MISSING_TEXT_IN_ORIGINAL સૂત્ર– ૨૬. ૫. દ્વીપકુમાર, ૬. દિશાકુમાર, ૭. ઉદધિકુમાર, ૮. વિદ્યુત્કુમાર, ૯. સ્તનિતકુમાર, ૧૦. અગ્નિકુમાર આ છ એ યુગલોની ભવનસંખ્યા પ્રત્યેકની ૭૬ લાખ – ૭૬ લાખ છે. સૂત્ર– ૨૭. હે લીલાસ્થિત સુંદરી ! હવે આ ઇન્દ્રોની સ્થિતિ અર્થાત્‌ આયુષ્ય વિશેષને ક્રમથી સાંભળ – સૂત્ર સંદર્ભ– ૨૦–૨૭
Mool Sutra Transliteration : [gatha] ee viyasiyanayane! Visam viyasiyajasa mae kahiya. Bhavanavarasuhanisanne, suna bhavanapariggahamimesim.
Sutra Meaning Transliteration : Sutra– 20. He vikasita yasha ane vikasita nayanovali ! Sukhapurvaka bhavanamam beseli sumdari ! Mem je a 20 – indro kahya, temano bhavana parigraha sambhala ! Sutra– 21. Te chamarendra, vairochana, asurendra mahanubhavona shreshtha bhavanoni samkhya 64 lakha chhe. Sutra– 22. Te bhutanamda ane dharana namana bamne nagakumara indrona shreshtha bhavanoni samkhya 84 – lakha chhe. Sutra– 23. He sumdari ! Venudeva ane venudali e bamne suvarna indrona bhavanoni samkhya 72 – lakhani chhe. Sutra– 24. A rite asurendradina bhavanoni samkhya a pramane – 1) asurakumarendrani bhavanasamkhya – 64 lakha, 2) nagakumarendrani bhavanasamkhya – 84 lakha, 3) suvarnakumarendrani bhavanasamkhya – 72 lakha, 4) vayukumarendrani bhavanasamkhya – 96 lakha, Sutra– 25. MISSINGTEXTINORIGINAL Sutra– 26. 5. Dvipakumara, 6. Dishakumara, 7. Udadhikumara, 8. Vidyutkumara, 9. Stanitakumara, 10. Agnikumara a chha e yugaloni bhavanasamkhya pratyekani 76 lakha – 76 lakha chhe. Sutra– 27. He lilasthita sumdari ! Have a indroni sthiti arthat ayushya visheshane kramathi sambhala – Sutra samdarbha– 20–27