Sutra Navigation: Ganividya ( ગણિવિદ્યા )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1110259 | ||
Scripture Name( English ): | Ganividya | Translated Scripture Name : | ગણિવિદ્યા |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
सप्तमंद्वारं शकुनबलं |
Translated Chapter : |
સપ્તમંદ્વારં શકુનબલં |
Section : | Translated Section : | ||
Sutra Number : | 59 | Category : | Painna-08 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] पुन्नामधेज्जसउणेसुं सेहनिक्खमणं करे । थीनामधेज्जसउणेसु समाहिं कारए विऊ ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૯. પુંનામધેય શકુનોમાં શિષ્ય દીક્ષા કરવી. સ્ત્રી નામી શકુનોમાં વિદ્વાનો સમાધિ સાધે. સૂત્ર– ૬૦. નપુંસક શકુનોમાં સર્વે કર્મોનું વર્જન કરવું. વ્યામિશ્ર નિમિત્તોમાં સર્વે આરંભો વર્જવા. સૂત્ર– ૬૧. તિર્યંચ બોલે ત્યારે માર્ગ ગમન કરવું. પુષ્પફલિત વૃક્ષ જુએ તો સ્વાધ્યાય ક્રિયા કરવી. સૂત્ર– ૬૨. વૃક્ષની ડાળ ફૂટવાના અવાજે શિલ્પની ઉપસ્થાપના કરવી. સૂત્ર– ૬૩. આકાશે ગડગડાટીમાં ઉત્તમાર્થ સાધના કરવી. બિલમૂલના અવાજથી સ્થાનને ગ્રહણ કરવું. સૂત્ર– ૬૪. વજ્રના ઉત્પાતના શુકન થાય તો મરણ થાય. પ્રકાશ શકુનોમાં હર્ષ અને સંતોષ વિકુર્વવો. ચલ રાશિ લગ્નમાં શિષ્ય દીક્ષા કરવી. સૂત્ર– ૬૫. સ્થિર રાશિ લગ્નમાં વ્રત ઉપસ્થાપના અને શ્રુતસ્કંધની અનુજ્ઞા, ઉદ્દેશ અને સમુદ્દેશ કરવા. સૂત્ર– ૬૬. દ્વિરાશિ લગ્નમાં મૂળગુણ – ઉત્તરગુણ શિક્ષા આપવી. સૂત્ર– ૬૭. ખૂણા દિશા લગ્નમાં ઉત્તમાર્થ સાધવો. એ પ્રમાણે લગ્નબળ જાણવું સૂત્ર– ૬૮. અને દિશા તથા ખૂણા વિશે સંશય ન કરવો. સૂત્ર સંદર્ભ– ૫૯–૬૮ | ||
Mool Sutra Transliteration : | [gatha] punnamadhejjasaunesum sehanikkhamanam kare. Thinamadhejjasaunesu samahim karae viu. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 59. Pumnamadheya shakunomam shishya diksha karavi. Stri nami shakunomam vidvano samadhi sadhe. Sutra– 60. Napumsaka shakunomam sarve karmonum varjana karavum. Vyamishra nimittomam sarve arambho varjava. Sutra– 61. Tiryamcha bole tyare marga gamana karavum. Pushpaphalita vriksha jue to svadhyaya kriya karavi. Sutra– 62. Vrikshani dala phutavana avaje shilpani upasthapana karavi. Sutra– 63. Akashe gadagadatimam uttamartha sadhana karavi. Bilamulana avajathi sthanane grahana karavum. Sutra– 64. Vajrana utpatana shukana thaya to marana thaya. Prakasha shakunomam harsha ane samtosha vikurvavo. Chala rashi lagnamam shishya diksha karavi. Sutra– 65. Sthira rashi lagnamam vrata upasthapana ane shrutaskamdhani anujnya, uddesha ane samuddesha karava. Sutra– 66. Dvirashi lagnamam mulaguna – uttaraguna shiksha apavi. Sutra– 67. Khuna disha lagnamam uttamartha sadhavo. E pramane lagnabala janavum Sutra– 68. Ane disha tatha khuna vishe samshaya na karavo. Sutra samdarbha– 59–68 |