[गाथा] इत्थ समप्पइ इणमो पव्वज्जा मरणकालसमयम्मि ।
जो हु न मुज्झइ मरणे साहू आराहओ भणिओ ॥ दारं ७ ॥
Sutra Meaning :
(ઉપસંહાર)
૧૭૩. આ રીતે મરણકાળના સમયે મુનિને વિશુદ્ધ પ્રવ્રજ્યા ઉત્પન્ન થાય છે. જે સાધુ મરણ સમયે મોહ પામતા નથી, તેને આરાધક કહેલા છે.
૧૭૪. હે મુમુક્ષુ આત્મા! વિનય, આચાર્યના ગુણ, શિષ્યના ગુણ, વિનય નિગ્રહના ગુણ, જ્ઞાનગુણ, ચરણ – ગુણ, મરણગુણની વિધિ સાંભળીને,
૧૭૫. તમે એવી રીતે વર્તો કે જેથી ગર્ભાવાસના વસવાટથી તથા મરણ, પુનર્ભવ, જન્મ અને દુર્ગતિના પતનથી સર્વથા મુક્ત બની શકાય.
સૂત્ર સંદર્ભ– ૧૭૩–૧૭૫
Mool Sutra Transliteration :
[gatha] ittha samappai inamo pavvajja maranakalasamayammi.
Jo hu na mujjhai marane sahu arahao bhanio. Daram 7.
Sutra Meaning Transliteration :
(upasamhara)
173. A rite maranakalana samaye munine vishuddha pravrajya utpanna thaya chhe. Je sadhu marana samaye moha pamata nathi, tene aradhaka kahela chhe.
174. He mumukshu atma! Vinaya, acharyana guna, shishyana guna, vinaya nigrahana guna, jnyanaguna, charana – guna, maranagunani vidhi sambhaline,
175. Tame evi rite varto ke jethi garbhavasana vasavatathi tatha marana, punarbhava, janma ane durgatina patanathi sarvatha mukta bani shakaya.
Sutra samdarbha– 173–175