Sutra Navigation: Gacchachar ( ગચ્છાચાર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1109703 | ||
Scripture Name( English ): | Gacchachar | Translated Scripture Name : | ગચ્છાચાર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
गच्छे वसमानस्य गुणा |
Translated Chapter : |
ગચ્છે વસમાનસ્ય ગુણા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 3 | Category : | Painna-07A |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] जामद्धं जाम दिन पक्खं मासं संवच्छरं पि वा । सम्मग्गपट्ठिए गच्छे संवसमाणस्स गोयमा! ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૩. હે ગૌતમ ! અર્ધપ્રહર, એક પ્રહર, દિવસ, પક્ષ, માસ કે વર્ષ પર્યન્ત પણ. ... સૂત્ર– ૪. સન્માર્ગગામી ગચ્છમાં વસનાર આળસુ, નિરુત્સાહી અને વિમનસ્ક મુનિ પણ. ... સૂત્ર– ૫. બીજા મહાપ્રભાવવાળા સાધુઓને સર્વ ક્રિયામાં અલ્પસત્ત્વી જીવોથી ન થઈ શકે એવા તપાદિરૂપ ઉદ્યમ કરતા જોઈને, લજ્જા અને શંકા ત્યજી ધર્માનુષ્ઠાનમાં ઉત્સાહ ધરે છે. સૂત્ર– ૬. વળી ગૌતમ ! વીર્યોત્સાહ વડે જ જીવે જન્માંતરોમાં કરેલા પાપો મુહૂર્ત્ત માત્રમાં બળીને ભસ્મ થઈ જાય છે સૂત્ર– ૭. માટે સારી રીતે પરીક્ષા કરીને જે ગચ્છ સન્માર્ગ પ્રતિષ્ઠિત હોય તેમાં જીવનપર્યન્ત વસવું. કેમ કે હે ગૌતમ! સંયત હોય તે જ મુનિ છે. સૂત્ર સંદર્ભ– ૩–૭ | ||
Mool Sutra Transliteration : | [gatha] jamaddham jama dina pakkham masam samvachchharam pi va. Sammaggapatthie gachchhe samvasamanassa goyama!. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 3. He gautama ! Ardhaprahara, eka prahara, divasa, paksha, masa ke varsha paryanta pana.\... Sutra– 4. Sanmargagami gachchhamam vasanara alasu, nirutsahi ane vimanaska muni pana.\... Sutra– 5. Bija mahaprabhavavala sadhuone sarva kriyamam alpasattvi jivothi na thai shake eva tapadirupa udyama karata joine, lajja ane shamka tyaji dharmanushthanamam utsaha dhare chhe. Sutra– 6. Vali gautama ! Viryotsaha vade ja jive janmamtaromam karela papo muhurtta matramam baline bhasma thai jaya chhe Sutra– 7. Mate sari rite pariksha karine je gachchha sanmarga pratishthita hoya temam jivanaparyanta vasavum. Kema ke he gautama! Samyata hoya te ja muni chhe. Sutra samdarbha– 3–7 |