Sutra Navigation: Sanstarak ( સંસ્તારક )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1109593
Scripture Name( English ): Sanstarak Translated Scripture Name : સંસ્તારક
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

भावना

Translated Chapter :

ભાવના

Section : Translated Section :
Sutra Number : 93 Category : Painna-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] नरयगई-तिरियगई-मानुस-देवत्तणे वसंतेणं । जं पत्तं सुह-दुक्खं, तं अनुचिंते अनन्नमनो ॥
Sutra Meaning : સૂત્ર– ૯૩. હે મુમુક્ષુ ! નરક અને તિર્યંચ ગતિમાં અથવા મનુષ્ય કે દેવપણે વસતા જે સુખ – દુઃખ પ્રાપ્ત થયા તેને અનન્ય મનથી ચિંતન કર. સૂત્ર– ૯૪. નરકને વિશે તે અસાતાની બહુલતાવાળી અને ઉપમારહિત વેદનાઓ શરીર નિમિત્તે ઘણા પ્રકારે અનંતીવાર ભોગવી. સૂત્ર– ૯૫. દેવપણા અને મનુષ્યપણામાં પારકાના દાસપણાને પામીને તે દુઃખ અને પરમકલેશકારી વેદના અનંત વાર અનુભવી છે. સૂત્ર– ૯૬. તિર્યંચગતિમાં પાર ન પામી શકાય તેવી મહાવેદનાઓ ઘણીવાર ભોગવી છે. એ રીતે જન્મ – મરણ રૂપ રેંટમાં અનંતીવાર ભમેલ છે. સૂત્ર– ૯૭. હે સુવિહિત ! અતીતકાળમાં, અનંતકાળ સુધી આગત – ગત અનંતીવેળા અનંત જન્મ – મરણોને અનુભવ્યા છે. સૂત્ર– ૯૮. મરણ સમાન ભય નથી. જન્મ સમાન કોઈ દુઃખ નથી. તેથી તું જન્મ – મરણરૂપ આતંકના હેતુ શરીરના મમત્ત્વને છેદી નાંખ. સૂત્ર સંદર્ભ– ૯૩–૯૮
Mool Sutra Transliteration : [gatha] narayagai-tiriyagai-manusa-devattane vasamtenam. Jam pattam suha-dukkham, tam anuchimte anannamano.
Sutra Meaning Transliteration : Sutra– 93. He mumukshu ! Naraka ane tiryamcha gatimam athava manushya ke devapane vasata je sukha – duhkha prapta thaya tene ananya manathi chimtana kara. Sutra– 94. Narakane vishe te asatani bahulatavali ane upamarahita vedanao sharira nimitte ghana prakare anamtivara bhogavi. Sutra– 95. Devapana ane manushyapanamam parakana dasapanane pamine te duhkha ane paramakaleshakari vedana anamta vara anubhavi chhe. Sutra– 96. Tiryamchagatimam para na pami shakaya tevi mahavedanao ghanivara bhogavi chhe. E rite janma – marana rupa remtamam anamtivara bhamela chhe. Sutra– 97. He suvihita ! Atitakalamam, anamtakala sudhi agata – gata anamtivela anamta janma – maranone anubhavya chhe. Sutra– 98. Marana samana bhaya nathi. Janma samana koi duhkha nathi. Tethi tum janma – maranarupa atamkana hetu sharirana mamattvane chhedi namkha. Sutra samdarbha– 93–98