Sutra Navigation: Bhaktaparigna ( ભક્તપરિજ્ઞા )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1109002
Scripture Name( English ): Bhaktaparigna Translated Scripture Name : ભક્તપરિજ્ઞા
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

आचरण, क्षमापना आदि

Translated Chapter :

આચરણ, ક્ષમાપના આદિ

Section : Translated Section :
Sutra Number : 102 Category : Painna-04
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] मा कुणसु धीर! बुद्धिं अप्पं व बहुं व परधणं घेत्तुं । दंतंतरसोहणयं किलिंचमित्तं पि अविदिन्नं ॥
Sutra Meaning : સૂત્ર– ૧૦૨. હે ધીર ! થોડું કે વધુ પારકું ધન, જેમ કે દાંત ખોતરવાની એક સળી પણ કોઈના આપ્યા વિના લેવાનું ન વિચારે. સૂત્ર– ૧૦૩. વળી જે પરદ્રવ્ય હરણ કરે છે, તે તેનું જીવિત પણ હરે છે, કેમ કે તે પૈસા માટે જીવનો ત્યાગ કરે છે, પૈસા નહીં. સૂત્ર– ૧૦૪. તેથી જીવદયારૂપ પરમ ધર્મને ગ્રહણ કરીને અદત્ત ન લે, કેમ કે તે જિનવર અને ગણધરે નિષેધેલ છે તથા લોક વિરુદ્ધ છે અને અધર્મ છે. સૂત્ર– ૧૦૫. ચોર પરલોકમાં પણ નરક, તિર્યંચમાં ઘણા દુઃખો પામે છે. મનુષ્યપણામાં દીન અને દરિદ્રતાથી પીડાય છે. સૂત્ર– ૧૦૬. ચોરીથી નિવર્તેલ શ્રાવકપુત્ર જેમ સુખ પામ્યો. કીઢી નામની ડોશીએ મોરપીંછ વડે અંગુઠો ચિતર્યો, તે નિશાનીથી ઓળખીને રાજાએ ચોરને માર્યા. સૂત્ર સંદર્ભ– ૧૦૨–૧૦૬
Mool Sutra Transliteration : [gatha] ma kunasu dhira! Buddhim appam va bahum va paradhanam ghettum. Damtamtarasohanayam kilimchamittam pi avidinnam.
Sutra Meaning Transliteration : Sutra– 102. He dhira ! Thodum ke vadhu parakum dhana, jema ke damta khotaravani eka sali pana koina apya vina levanum na vichare. Sutra– 103. Vali je paradravya harana kare chhe, te tenum jivita pana hare chhe, kema ke te paisa mate jivano tyaga kare chhe, paisa nahim. Sutra– 104. Tethi jivadayarupa parama dharmane grahana karine adatta na le, kema ke te jinavara ane ganadhare nishedhela chhe tatha loka viruddha chhe ane adharma chhe. Sutra– 105. Chora paralokamam pana naraka, tiryamchamam ghana duhkho pame chhe. Manushyapanamam dina ane daridratathi pidaya chhe. Sutra– 106. Chorithi nivartela shravakaputra jema sukha pamyo. Kidhi namani doshie morapimchha vade amgutho chitaryo, te nishanithi olakhine rajae chorane marya. Sutra samdarbha– 102–106