Sutra Navigation: Bhaktaparigna ( ભક્તપરિજ્ઞા )
Search Details
Mool File Details |
![]() |
Anuvad File Details |
![]() |
Sr No : | 1108923 | ||
Scripture Name( English ): | Bhaktaparigna | Translated Scripture Name : | ભક્તપરિજ્ઞા |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
आलोचना प्रायश्चित्त |
Translated Chapter : |
આલોચના પ્રાયશ્ચિત્ત |
Section : | Translated Section : | ||
Sutra Number : | 23 | Category : | Painna-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] ठविए पायच्छित्ते गणिणा गणिसंपयासमग्गेणं । सम्ममणुमन्निय तवं अपावभावो पुणो भणइ ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૩. આચાર્યના સમગ્ર ગુણે યુક્ત આચાર્ય પ્રાયશ્ચિત્ત આપે ત્યારે સમ્યક્ રીતે તપ આદરી નિર્મળ ભાવવાળો શિષ્ય ફરી કહે – સૂત્ર– ૨૪. દારુણ દુઃખરૂપ જળચર સમૂહથી ભયંકર સંસારરૂપી સમુદ્રથી તારવાને સમર્થ નિર્વિઘ્ન વહાણ સમ મહાવ્રતમાં અમને સ્થાપો. સૂત્ર– ૨૫. કોપને ખંડેલ તેવો અખંડ મહાવ્રતી યતિ છે, તો પણ પ્રવ્રજ્યા ઉપ – સ્થાપના ને યોગ્ય છે. સૂત્ર– ૨૬. સ્વામીની સારી રીતે પાલિત આજ્ઞાને જેમ ચાકર વિધિ વડે બજાવી પાછી આપે તેમ જાવજ્જીવ ચારિત્ર પાળી ગુરુને એમ જણાવે. સૂત્ર– ૨૭. જેણે સાતિચાર વ્રત પાળ્યું, કે કપટ દંડે વ્રત ખંડ્યુ એવા પણ સમ્યક્ ઉપસ્થિત થયેલા તે(શિષ્ય)ને ઉપસ્થાપના કહી છે. સૂત્ર– ૨૮. ત્યારપછી મહાવ્રતરૂપ પર્વતના ભારથી નમેલા મસ્તકવાળા તે શિષ્યને સુગુરુ વિધિ વડે મહાવ્રતની આરોપણા કરે. સૂત્ર સંદર્ભ– ૨૩–૨૮ | ||
Mool Sutra Transliteration : | [gatha] thavie payachchhitte ganina ganisampayasamaggenam. Sammamanumanniya tavam apavabhavo puno bhanai. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 23. Acharyana samagra gune yukta acharya prayashchitta ape tyare samyak rite tapa adari nirmala bhavavalo shishya phari kahe – Sutra– 24. Daruna duhkharupa jalachara samuhathi bhayamkara samsararupi samudrathi taravane samartha nirvighna vahana sama mahavratamam amane sthapo. Sutra– 25. Kopane khamdela tevo akhamda mahavrati yati chhe, to pana pravrajya upa – sthapana ne yogya chhe. Sutra– 26. Svamini sari rite palita ajnyane jema chakara vidhi vade bajavi pachhi ape tema javajjiva charitra pali gurune ema janave. Sutra– 27. Jene satichara vrata palyum, ke kapata damde vrata khamdyu eva pana samyak upasthita thayela te(shishya)ne upasthapana kahi chhe. Sutra– 28. Tyarapachhi mahavratarupa parvatana bharathi namela mastakavala te shishyane suguru vidhi vade mahavratani aropana kare. Sutra samdarbha– 23–28 |