Sutra Navigation: Mahapratyakhyan ( મહાપ્રત્યાખ્યાન )
Search Details
Mool File Details |
![]() |
Anuvad File Details |
![]() |
Sr No : | 1108821 | ||
Scripture Name( English ): | Mahapratyakhyan | Translated Scripture Name : | મહાપ્રત્યાખ્યાન |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
विविधं धर्मोपदेशादि |
Translated Chapter : |
વિવિધં ધર્મોપદેશાદિ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 121 | Category : | Painna-03 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] समुइण्णवेयणो पुण समणो हियएण किं पि चिंतिज्जा । आलंबणाइं काइं काऊण मुणी दुहं सहइ? ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૨૧. વળી જેને વેદના ઉત્પન્ન થઈ છે, એવા સાધુ હૃદય વડે કંઈક ચિંતવે અને કંઈક આલંબન કરી મુનિ દુઃખને સહન કરે. સૂત્ર– ૧૨૨. વેદના ઉત્પન્ન થાય ત્યારે આ તે શી વેદના ? કંઈ આલંબન કરીને તે દુઃખને સહન કરે. સૂત્ર– ૧૨૩. પ્રમાદમાં વર્તતા એવા મેં અનુત્તર નરકોમાં અનુત્તર એવી વેદના અનંતવાર પ્રાપ્ત કરેલી છે. સૂત્ર– ૧૨૪. અબોધિપણુ પામીને મેં આ કર્મ કર્યુ અને આ કર્મ પૂર્વે મેં અનંતવાર પ્રાપ્ત કરેલ છે. સૂત્ર– ૧૨૫. તે – તે દુઃખના વિપાકો વડે ત્યાં – ત્યાં વેદના પામ્યા પછી જીવ પૂર્વે અજીવ કરાયો નથી, તે ચિંતવ. સૂત્ર સંદર્ભ– ૧૨૧–૧૨૫ | ||
Mool Sutra Transliteration : | [gatha] samuinnaveyano puna samano hiyaena kim pi chimtijja. Alambanaim kaim kauna muni duham sahai?. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 121. Vali jene vedana utpanna thai chhe, eva sadhu hridaya vade kamika chimtave ane kamika alambana kari muni duhkhane sahana kare. Sutra– 122. Vedana utpanna thaya tyare a te shi vedana\? Kami alambana karine te duhkhane sahana kare. Sutra– 123. Pramadamam vartata eva mem anuttara narakomam anuttara evi vedana anamtavara prapta kareli chhe. Sutra– 124. Abodhipanu pamine mem a karma karyu ane a karma purve mem anamtavara prapta karela chhe. Sutra– 125. Te – te duhkhana vipako vade tyam – tyam vedana pamya pachhi jiva purve ajiva karayo nathi, te chimtava. Sutra samdarbha– 121–125 |