Sutra Navigation: Aturpratyakhyan ( આતુર પ્રત્યાખ્યાન )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1108653
Scripture Name( English ): Aturpratyakhyan Translated Scripture Name : આતુર પ્રત્યાખ્યાન
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

पंडितमरण एवं आराधनादि

Translated Chapter :

પંડિતમરણ એવં આરાધનાદિ

Section : Translated Section :
Sutra Number : 53 Category : Painna-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] पुव्विं कयपरिकम्मो अनियाणो ईहिऊण मइ-बुद्धी । पच्छा मलियकसाओ सज्जो मरणं पडिच्छामि ॥
Sutra Meaning : સૂત્ર– ૫૩. પૂર્વે અભ્યાસ કરેલ અને નિયાણારહિત થયેલો એવો હું મતિ અને બુદ્ધિથી વિચારીને, પછી કષાય રોકનારો હું જલદી મરણ અંગીકાર કરીશ. સૂત્ર– ૫૪. ચિરકાળના અભ્યાસ વિના, અકાળે અનશન કરનારા તે પુરુષો, મરણકાળે પૂર્વકૃત કર્મના યોગે પાછા પડે છે અર્થાત દુર્ગતિમાં જાય છે.. સૂત્ર– ૫૫. તેથી ચંદ્રકવેધ્ય પુરુષવત્‌ હેતુપૂર્વક ઉદ્યમવાળા પુરુષોએ મોક્ષમાર્ગ સાધવા પોતાનો આત્મા જ્ઞાનાદિ ગુણોથી યુક્ત કરવો. સૂત્ર– ૫૬. તે મરણના અવસરે બાહ્ય (પૌદ્ગલિક) વ્યાપાર રહિત, અભ્યંતર (આત્મ સ્વરૂપ)ધ્યાનમાં લીન, સાવધાન મનવાળો દેહનો ત્યાગ કરે. સૂત્ર– ૫૭. રાગદ્વેષને હણીને, આઠ કર્મનો સમૂહનો નાશ કરીને, જન્મ અને મરણરૂપ અરહટ્ટને ભેદીને તું સંસારથી મૂકાઈશ. સૂત્ર– ૫૮. એ પ્રમાણે ત્રસ અને સ્થાવરને કલ્યાણ કરનાર, મોક્ષમાર્ગનો પાર પમાડનાર, જિનોપદિષ્ટ સર્વ ઉપદેશ ત્રિવિધે(મન – વચન – કાયાએ) હું સદ્દહું છું. સૂત્ર સંદર્ભ– ૫૩–૫૮
Mool Sutra Transliteration : [gatha] puvvim kayaparikammo aniyano ihiuna mai-buddhi. Pachchha maliyakasao sajjo maranam padichchhami.
Sutra Meaning Transliteration : Sutra– 53. Purve abhyasa karela ane niyanarahita thayelo evo hum mati ane buddhithi vicharine, pachhi kashaya rokanaro hum jaladi marana amgikara karisha. Sutra– 54. Chirakalana abhyasa vina, akale anashana karanara te purusho, maranakale purvakrita karmana yoge pachha pade chhe arthata durgatimam jaya chhe.. Sutra– 55. Tethi chamdrakavedhya purushavat hetupurvaka udyamavala purushoe mokshamarga sadhava potano atma jnyanadi gunothi yukta karavo. Sutra– 56. Te maranana avasare bahya (paudgalika) vyapara rahita, abhyamtara (atma svarupa)dhyanamam lina, savadhana manavalo dehano tyaga kare. Sutra– 57. Ragadveshane hanine, atha karmano samuhano nasha karine, janma ane maranarupa arahattane bhedine tum samsarathi mukaisha. Sutra– 58. E pramane trasa ane sthavarane kalyana karanara, mokshamargano para pamadanara, jinopadishta sarva upadesha trividhe(mana – vachana – kayae) hum saddahum chhum. Sutra samdarbha– 53–58