Sutra Navigation: Suryapragnapti ( સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1107079
Scripture Name( English ): Suryapragnapti Translated Scripture Name : સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

प्राभृत-१०

Translated Chapter :

પ્રાભૃત-૧૦

Section : प्राभृत-प्राभृत-२० Translated Section : પ્રાભૃત-પ્રાભૃત-૨૦
Sutra Number : 79 Category : Upang-05
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] ता लक्खणसंवच्छरे णं पंचविहे पन्नत्ते, तं जहा–नक्खत्ते चंदे उडू आइच्चे अभिवड्ढिते। ता नक्खत्तसंवच्छरे पंचविहे पन्नत्ते, तं जहा–
Sutra Meaning : સૂત્ર– ૭૯. તે લક્ષણ સંવત્સર પાંચ ભેદે છે – નક્ષત્ર, ચંદ્ર, ઋતુ, આદિત્ય, અભિવૃદ્ધિ. તે નક્ષત્ર સંવત્સર પાંચ ભેદે કહેલ છે, તે આ – સૂત્ર– ૮૦. સમગ્ર નક્ષત્ર યોગ કરે છે, ઋતુઓ સમરૂપે પરિણમે છે. અતિઉષ્ણ – અતિશીત નહીં. બહુ – ઉદક (સારો વરસાદ) હોય તેવા લક્ષણોથી સંવત્સરને નક્ષત્ર સંવત્સર કહે છે. સૂત્ર– ૮૧. ચંદ્ર સમગ્ર પૂર્ણમાસીમાં વિષમચારી નક્ષત્રથી યોગ કરે છે, ઋતુ કષ્ટકર હોય, અતિવૃષ્ટિ હોય; એવા લક્ષણોથી યુક્ત સંવત્સરને ચંદ્ર સંવત્સર કહે છે. સૂત્ર– ૮૨. વિષમકાલે વનસ્પતિ અંકુરિત થાય, કમોસમે વૃક્ષ પુષ્પ અને ફળ આપે, વર્ષા બધે સમ ન વરસે, તે સંવત્સરને કર્મ સંવત્સર કહે છે. સૂત્ર– ૮૩. જે સંવત્સરમાં પૃથ્વી, પાણી, પુષ્પ અને ફળ આપે; સૂર્ય યોગ્ય રસ પ્રદાન કરે; અલ્પ વર્ષાથી પણ ધાન્યની સારી નિષ્પત્તિ થાય, તેને આદિત્ય સંવત્સર કહે છે. સૂત્ર– ૮૪. જે સંવત્સરમાં સૂર્યનો તાપ તેજ હોય છે. ઋતુ પરિવર્તિત અતિ અલ્પ હોય, નિમ્ન સ્થળો પાણીથી પૂર્ણ રહે, તેને અભિવર્દ્ધિત સંવત્સર જાણવું. સૂત્ર સંદર્ભ– ૭૯–૮૪
Mool Sutra Transliteration : [sutra] ta lakkhanasamvachchhare nam pamchavihe pannatte, tam jaha–nakkhatte chamde udu aichche abhivaddhite. Ta nakkhattasamvachchhare pamchavihe pannatte, tam jaha–
Sutra Meaning Transliteration : Sutra– 79. Te lakshana samvatsara pamcha bhede chhe – nakshatra, chamdra, ritu, aditya, abhivriddhi. Te nakshatra samvatsara pamcha bhede kahela chhe, te a – Sutra– 80. Samagra nakshatra yoga kare chhe, rituo samarupe pariname chhe. Atiushna – atishita nahim. Bahu – udaka (saro varasada) hoya teva lakshanothi samvatsarane nakshatra samvatsara kahe chhe. Sutra– 81. Chamdra samagra purnamasimam vishamachari nakshatrathi yoga kare chhe, ritu kashtakara hoya, ativrishti hoya; eva lakshanothi yukta samvatsarane chamdra samvatsara kahe chhe. Sutra– 82. Vishamakale vanaspati amkurita thaya, kamosame vriksha pushpa ane phala ape, varsha badhe sama na varase, te samvatsarane karma samvatsara kahe chhe. Sutra– 83. Je samvatsaramam prithvi, pani, pushpa ane phala ape; surya yogya rasa pradana kare; alpa varshathi pana dhanyani sari nishpatti thaya, tene aditya samvatsara kahe chhe. Sutra– 84. Je samvatsaramam suryano tapa teja hoya chhe. Ritu parivartita ati alpa hoya, nimna sthalo panithi purna rahe, tene abhivarddhita samvatsara janavum. Sutra samdarbha– 79–84