Sutra Navigation: Suryapragnapti ( સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1107061
Scripture Name( English ): Suryapragnapti Translated Scripture Name : સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

प्राभृत-१०

Translated Chapter :

પ્રાભૃત-૧૦

Section : ;प्राभृत-प्राभृत-१४ Translated Section : ;પ્રાભૃત-પ્રાભૃત-૧૪
Sutra Number : 61 Category : Upang-05
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] ता कहं ते दिवसा आहिताति वदेज्जा? ता एगमेगस्स णं पक्खस्स पन्नरस दिवसा पन्नत्ता, तं जहा–पडिवादिवसे बितियादिवसे जाव पन्नरसीदिवसे। ता एतेसि णं पन्नरसण्हं दिवसाणं पन्नरस नामधेज्जा पन्नत्ता, तं जहा–
Sutra Meaning : સૂત્ર– ૬૧. દિવસો કેટલા છે અને તેના નામ ક્યા છે ? એક – એક પક્ષના પંદર દિવસ કહેલા છે, તે આ પ્રમાણે – પ્રતિપદા દિવસ, દ્વિતીય દિવસ યાવત્‌ પંદરમો દિવસ. આ ૧૫ દિવસના ૧૫ નામો આ રીતે છે – સૂત્ર– ૬૨. પૂર્વાંગ, સિદ્ધમનોરમ, પછી મનોહર અને યશોભદ્ર અને યશોધર, સર્વકામ સમૃદ્ધ. સૂત્ર– ૬૩. ઇન્દ્રમૂર્દ્ધા – ભિષિક્ત અને સૌમનસ્‌, ધનંજય જાણવા, અર્થસિદ્ધ, અભિજાત, અત્યાશન અને શતંજય. સૂત્ર– ૬૪. અગ્નિવેશ્મ, ઉપશમ એ દિવસના નામો છે. સૂત્ર– ૬૫. ૬૭. રાત્રિઓ કેટલી છે ? તેના નામો ક્યા છે ? એક એક પક્ષની પંદર રાત્રિઓ કહેલી છે, તે આ પ્રમાણે – પ્રતિપદારાત્રિ, દ્વિતીયા રાત્રિ યાવત્‌ પંદરમી રાત્રિ. આ પંદર રાત્રિના પંદર નામો કહ્યા છે. તે આ પ્રમાણે – સૂત્ર– ૬૬. ઉત્તમા અને સુનક્ષત્રા, એલાપત્યા, યશોધરા અને સોમનસા તથા શ્રીસંભૂતા જાણવી. સૂત્ર– ૬૭. વિજયા, વિજયંતા, જયંતિ અને અપરાજિતા અને ગચ્છા ઇચ્છા, સમાહારા અને તેજા તથા અતિતેજા. દેવાનંદા, આ રાત્રિઓના નામો છે. સૂત્ર સંદર્ભ– ૬૧–૬૭
Mool Sutra Transliteration : [sutra] ta kaham te divasa ahitati vadejja? Ta egamegassa nam pakkhassa pannarasa divasa pannatta, tam jaha–padivadivase bitiyadivase java pannarasidivase. Ta etesi nam pannarasanham divasanam pannarasa namadhejja pannatta, tam jaha–
Sutra Meaning Transliteration : Sutra– 61. Divaso ketala chhe ane tena nama kya chhe\? Eka – eka pakshana pamdara divasa kahela chhe, te a pramane – pratipada divasa, dvitiya divasa yavat pamdaramo divasa. A 15 divasana 15 namo a rite chhe – Sutra– 62. Purvamga, siddhamanorama, pachhi manohara ane yashobhadra ane yashodhara, sarvakama samriddha. Sutra– 63. Indramurddha – bhishikta ane saumanas, dhanamjaya janava, arthasiddha, abhijata, atyashana ane shatamjaya. Sutra– 64. Agniveshma, upashama e divasana namo chhe. Sutra– 65. 67. Ratrio ketali chhe\? Tena namo kya chhe\? Eka eka pakshani pamdara ratrio kaheli chhe, te a pramane – pratipadaratri, dvitiya ratri yavat pamdarami ratri. A pamdara ratrina pamdara namo kahya chhe. Te a pramane – Sutra– 66. Uttama ane sunakshatra, elapatya, yashodhara ane somanasa tatha shrisambhuta janavi. Sutra– 67. Vijaya, vijayamta, jayamti ane aparajita ane gachchha ichchha, samahara ane teja tatha atiteja. Devanamda, a ratriona namo chhe. Sutra samdarbha– 61–67