Sutra Navigation: Antkruddashang ( અંતકૃર્દ્દશાંગસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1105211
Scripture Name( English ): Antkruddashang Translated Scripture Name : અંતકૃર્દ્દશાંગસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

वर्ग-३ अनीयश अदि

अध्ययन-२ थी ६

Translated Chapter :

વર્ગ-૩ અનીયશ અદિ

અધ્યયન-૨ થી ૬

Section : Translated Section :
Sutra Number : 11 Category : Ang-08
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] एवं जहा अनीयसे एवं सेसा वि अज्झयणा एक्कगमा बत्तीसओ दाओ बीसं वासा परियाओ चोद्दस पुव्वा सेत्तुंजे सिद्धा
Sutra Meaning : સૂત્ર ૧૧. પ્રમાણે અનીયસ માફક બાકીના અનંતસેનથી શત્રુસેન સુધીના અધ્યયનોનો આલાવો એક સમાન જાણવો. બધાને ૩૨ ૩૨ વસ્તુનો દાયજો આપ્યો. બધા અણગારોનો સંયમ પર્યાય ૨૦ વર્ષનો હતો. બધા અણગારોએ ચૌદ પૂર્વનો અભ્યાસ કર્યો, બધા અંતકૃત કેવલી થઇ શત્રુંજય પર્વતે સિદ્ધ થયા. સૂત્ર ૧૨. તે કાળે, તે સમયે દ્વારવતી નગરી હતી. પ્રથમ અધ્યયન મુજબ કહેવું. વિશેષ કે વસુદેવ રાજા, હતા. ધારિણી રાણી હતા. સિંહનું સ્વપ્ન જોયું, પુત્રનું સારણકુમાર નામ રાખ્યું. ૫૦ કન્યાઓ સાથે લગ્ન થયા. દરેકને ૫૦ ૫૦ વસ્તુનો દાયજો આપ્યો, સારણ અણગારે ૧૪ પૂર્વનો અભ્યાસ કર્યો, ૨૦ વર્ષનો સંયમ પર્યાય પાળ્યો. બાકી બધું ગૌતમ મુજબ જાણવું, યાવત્‌ તે અંતકૃત કેવલી થઇ શત્રુંજય પર્વતે સિદ્ધ થયા. સૂત્ર સંદર્ભ ૧૧, ૧૨
Mool Sutra Transliteration : [sutra] evam jaha aniyase. Evam sesa vi. Ajjhayana ekkagama. Battisao dao. Bisam vasa pariyao. Choddasa puvva. Settumje siddha.
Sutra Meaning Transliteration : Sutra 11. A pramane aniyasa maphaka bakina anamtasenathi shatrusena sudhina chha adhyayanono alavo eka samana janavo. Badhane 32 32 vastuno dayajo apyo. Badha anagarono samyama paryaya 20 varshano hato. Badha anagaroe chauda purvano abhyasa karyo, badha amtakrita kevali thai shatrumjaya parvate siddha thaya. Sutra 12. Te kale, te samaye dvaravati nagari hati. Prathama adhyayana mujaba kahevum. Vishesha e ke vasudeva raja, hata. Dharini rani hata. Simhanum svapna joyum, putranum saranakumara nama rakhyum. 50 kanyao sathe lagna thaya. Darekane 50 50 vastuno dayajo apyo, sarana anagare 14 purvano abhyasa karyo, 20 varshano samyama paryaya palyo. Baki badhum gautama mujaba janavum, yavat te amtakrita kevali thai shatrumjaya parvate siddha thaya. Sutra samdarbha 11, 12