Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104128 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-१४ |
Translated Chapter : |
શતક-૧૪ |
Section : | उद्देशक-८ अंतर | Translated Section : | ઉદ્દેશક-૮ અંતર |
Sutra Number : | 628 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] अत्थि णं भंते! अव्वाबाहा देवा, अव्वाबाहा देवा? हंता अत्थि। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–अव्वाबाहा देवा, अव्वाबाहा देवा? गोयमा! पभू णं एगमेगे अव्वाबाहे देवे एगमेगस्स पुरिसस्स एगमेगंसि अच्छिपत्तंसि दिव्वं देविड्ढिं, दिव्वं देवज्जुतिं, दिव्वं देवानुभागं, दिव्वं बत्तीसतिविहं नट्ठविहिं उवदंसेत्तए, नो चेव णं तस्स पुरिसस्स किंचि आबाहं वा वाबाहं वा उप्पाएइ, छविच्छेयं वा करेइ, एसुहुमं च णं उवदंसेज्जा। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–अव्वाबाहा देवा, अव्वाबाहा देवा। | ||
Sutra Meaning : | સૂત્ર– ૬૨૮. ભગવન્ ! શું ‘અવ્યાબાધ દેવ’ અ – વ્યાબાધ દેવ છે ? હા, છે. ભગવન્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! પ્રત્યેક અવ્યાબાધ દેવ, પ્રત્યેક પુરુષની, પ્રત્યેક આંખની પલક ઉપર દિવ્ય દેવર્દ્ધિ, દિવ્ય દેવદ્યુતિ, દિવ્ય દેવયુક્તિ, દિવ્ય દેવાનુભાગ, દિવ્ય બત્રીશવિધ નૃત્યવિધિ દેખાડવાને સમર્થ છે, એમ કરતા તે દેવ. તે પુરુષને કંઈ પણ આબાધા કે વ્યાબાધા પહોંચાડતો નથી, શરીર છેદ કરતો નથી. એટલી સૂક્ષ્મતાથી તે દેવ નાટ્યવિધિ દેખાડી શકે છે. તેથી તે દેવ અવ્યાબાધ દેવ કહેવાય. સૂત્ર– ૬૨૯. ભગવન્ ! શું દેવેન્દ્ર દેવરાજ શક્ર, પોતાના હાથમાં ગ્રહણ કરેલ તલવારથી કોઈ પુરુષનું મસ્તક કાપી કમંડલમાં નાખવા સમર્થ છે ? હા, સમર્થ છે. તે આમ કઈ રીતે કરે છે ? ગૌતમ ! તે મસ્તકને છેદી – છેદીને નાંખે છે, ભેદી – ભેદીને નાંખે છે, કૂટી – કૂટીને નાંખે છે, ચૂર્ણ કરી – કરીને નાંખે છે. ત્યારપછી જલદીથી પુનઃ મસ્તક બનાવી દે છે. આ પ્રક્રિયામાં. તે પુરુષને કંઈ પણ આબાધા કે વ્યાબાધા પહોંચાડતો નથી. આ પ્રકારની સૂક્ષ્મતાપૂર્વક મસ્તક કાપીને તે કમંડલુમાં નાંખે છે. સૂત્ર– ૬૩૦. ભગવન્ ! જૃંભક દેવ, જૃંભક દેવ છે ? હા, છે. ભગવન્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! જૃંભક દેવો, નિત્ય પ્રમોદી, અતિ ક્રીડાશીલ, કંદર્પરતિ, મોહનશીલ હોય છે. જે કોઈ તે દેવને ક્રુદ્ધ જુએ છે, તે પુરુષ મહાન અપયશ પામે છે. જે કોઈ તે દેવને સંતુષ્ટ જુએ છે, તે મહાયશને પામે છે. તેથી હે ગૌતમ ! જૃંભક દેવો છે. ભગવન્ ! જૃંભક દેવો કેટલા ભેદે છે, ગૌતમ ! દશ ભેદે – અન્નજૃંભક, પાનજૃંભક, વસ્ત્રજૃંભક, લયનજૃંભક, શયનજૃંભક, પુષ્પજૃંભક, ફળજૃંભક, પુષ્પફળજૃંભક, વિદ્યાજૃંભક, અવ્યક્તજૃંભક. ભગવન્ ! જૃંભક દેવો ક્યાં નિવાસ કરે છે ? ગૌતમ ! બધા દીર્ઘ વૈતાઢ્યોમાં, ચિત્ર – વિચિત્ર – યમક – પર્વતોમાં, કાંચન ગિરિમાં, અહીં જૃંભક દેવો નિવાસ કરે છે. ભગવન્ ! જૃંભક દેવોની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ! એક પલ્યોપમ. ભગવન્ ! આપ કહો છે, તે એમ જ છે. તે એમ જ છે. સૂત્ર સંદર્ભ– ૬૨૮–૬૩૦ | ||
Mool Sutra Transliteration : | [sutra] atthi nam bhamte! Avvabaha deva, avvabaha deva? Hamta atthi. Se kenatthenam bhamte! Evam vuchchai–avvabaha deva, avvabaha deva? Goyama! Pabhu nam egamege avvabahe deve egamegassa purisassa egamegamsi achchhipattamsi divvam deviddhim, divvam devajjutim, divvam devanubhagam, divvam battisativiham natthavihim uvadamsettae, no cheva nam tassa purisassa kimchi abaham va vabaham va uppaei, chhavichchheyam va karei, esuhumam cha nam uvadamsejja. Se tenatthenam goyama! Evam vuchchai–avvabaha deva, avvabaha deva. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 628. Bhagavan ! Shum ‘avyabadha deva’ a – vyabadha deva chhe\? Ha, chhe. Bhagavan ! Ema kema kaho chho\? Gautama ! Pratyeka avyabadha deva, pratyeka purushani, pratyeka amkhani palaka upara divya devarddhi, divya devadyuti, divya devayukti, divya devanubhaga, divya batrishavidha nrityavidhi dekhadavane samartha chhe, ema karata te deva. Te purushane kami pana abadha ke vyabadha pahomchadato nathi, sharira chheda karato nathi. Etali sukshmatathi te deva natyavidhi dekhadi shake chhe. Tethi te deva avyabadha deva kahevaya. Sutra– 629. Bhagavan ! Shum devendra devaraja shakra, potana hathamam grahana karela talavarathi koi purushanum mastaka kapi kamamdalamam nakhava samartha chhe\? Ha, samartha chhe. Te ama kai rite kare chhe\? Gautama ! Te mastakane chhedi – chhedine namkhe chhe, bhedi – bhedine namkhe chhe, kuti – kutine namkhe chhe, churna kari – karine namkhe chhe. Tyarapachhi jaladithi punah mastaka banavi de chhe. A prakriyamam. Te purushane kami pana abadha ke vyabadha pahomchadato nathi. A prakarani sukshmatapurvaka mastaka kapine te kamamdalumam namkhe chhe. Sutra– 630. Bhagavan ! Jrimbhaka deva, jrimbhaka deva chhe\? Ha, chhe. Bhagavan ! Ema kema kaho chho\? Gautama ! Jrimbhaka devo, nitya pramodi, ati kridashila, kamdarparati, mohanashila hoya chhe. Je koi te devane kruddha jue chhe, te purusha mahana apayasha pame chhe. Je koi te devane samtushta jue chhe, te mahayashane pame chhe. Tethi he gautama ! Jrimbhaka devo chhe. Bhagavan ! Jrimbhaka devo ketala bhede chhe, gautama ! Dasha bhede – annajrimbhaka, panajrimbhaka, vastrajrimbhaka, layanajrimbhaka, shayanajrimbhaka, pushpajrimbhaka, phalajrimbhaka, pushpaphalajrimbhaka, vidyajrimbhaka, avyaktajrimbhaka. Bhagavan ! Jrimbhaka devo kyam nivasa kare chhe\? Gautama ! Badha dirgha vaitadhyomam, chitra – vichitra – yamaka – parvatomam, kamchana girimam, ahim jrimbhaka devo nivasa kare chhe. Bhagavan ! Jrimbhaka devoni ketali kala sthiti chhe\? Gautama ! Eka palyopama. Bhagavan ! Apa kaho chhe, te ema ja chhe. Te ema ja chhe. Sutra samdarbha– 628–630 |