Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1103989 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-१० |
Translated Chapter : |
શતક-૧૦ |
Section : | उद्देशक-५ देव | Translated Section : | ઉદ્દેશક-૫ દેવ |
Sutra Number : | 489 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] चमरस्स णं भंते! असुरिंदस्स असुरकुमाररन्नो सोमस्स महारन्नो कति अग्गमहिसीओ पन्नत्ताओ? अज्जो! चत्तारि अग्गमहिसीओ पन्नत्ताओ, तं जहा–कनगा, कनगलता, चित्तगुत्ता, वसुंधरा। तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवीसहस्सं परिवारे पन्नत्ते। पभू णं ताओ एगामेगा देवी अन्नं एगमेगं देवीसहस्सं परियारं विउव्वित्तए? एवामेव सपुव्वावरेणं चत्तारि देवीसहस्सा। सेत्तं तुडिए। पभू णं भंते! चमरस्स असुरिंदस्स असुरकुमाररन्नो सोमे महाराया सोमाए रायहानीए, सभाए सुहम्माए, सोमंसि सीहासणंसि तुडिएणं सद्धिं दिव्वाइं भोगभोगाइं भुंजमाणे विहरित्तए? अवसेसं जहा चमरस्स, नवरं–परियारो जहा सूरियाभस्स। सेसं तं चेव जाव नो चेव णं मेहुणवत्तियं। चमरस्स णं भंते! असुरिंदस्स असुरकुमार रन्नो जमस्स महारन्नो कति अग्गमहिसीओ? एवं चेव, नवरं–जमाए रायहानीए, सेसं जहा सोमस्स। एवं वरुणस्स वि, नवरं–वरुणाए रायहानीए। एवं वेसमणस्स वि, नवरं–वेसमणाए रायहानीए। सेसं तं चेव जाव नो चेव णं मेहुणवत्तियं। बलिस्स णं भंते! वइरोयणिंदस्स–पुच्छा। अज्जो! पंच अग्गमहिसीओ पन्नत्ताओ, तं जहा–सुंभा, निसुंभा, रंभा, निरंभा, मदणा। तत्थ णं एगमेगाए देवीए अट्ठट्ठ देवी सहस्सं परिवारो, सेसं जहा चमरस्स, नवरं–बलिचंचाए रायहानीए, परियारो जहा मोउद्देसए। सेसं तं चेव जाव नो चेव णं मेहुण-वत्तियं। बलिस्स णं भंते! वइरोयणिंदस्स वइरोयणरन्नो सोमस्स महारन्नो कति अग्गमहिसीओ पन्नत्ताओ? अज्जो! चत्तारि अग्गमहिसीओ पन्नत्ताओ, तं जहा–मीणगा, सुभद्दा, विज्जुया, असणी। तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवीसहस्सं परिवारो, सेसं जहा चमरसोमस्स एवं जाव वरुणस्स। धरणस्स णं भंते! नागकुमारिंदस्स नागकुमाररन्नो कति अग्गमहिसीओ पन्नत्ताओ? अज्जो! छ अग्गमहिसीओ पन्नत्ताओ, तं जहा–अला, सक्का, सतेरा, सोदामिणी, इंदा, घनविज्जुया। तत्थ णं एगमेगाए देवीए छ-छ देवीसहस्सं परिवारो पन्नत्तो। पभू णं ताओ एगमेगा देवी अन्नाइं छ-छ देविसहस्साइं परियारं विउव्वित्तए? एवामेव सपुव्वावरेणं छत्तीसाइं देविसहस्साइं। सेत्तं तुडिए। पभू णं भंते! धरणे? सेसं तं चेव, नवरं–धरणाए रायहानीए, धरणंसि सीहासणंसि, सओ परियारो। सेसं तं चेव। धरणस्स णं भंते! नागकुमारिंदस्स नागकुमाररन्नो कालवालस्स महारन्नो कति अग्गमहिसीओ पन्नत्ताओ? अज्जो चत्तारि अग्गमहिसीओ पन्नत्ताओ तं जहा–असोगा, विमला, सुप्पभा, सुदंसणा। तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवीसहस्सं परिवारो, अवसेसं जहा चमरलोगपालाणं। एवं सेसाणं तिण्ह वि। भूयानंदस्स भंते! –पुच्छा। अज्जो! छ अग्गमहिसीओ पन्नत्ताओ, तं जहा–रूया, रूयंसा, सुरूया, रूपगावती, रूयकंता, रूयप्पभा। तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवीसहस्सं परिवारे, अवसेसं जहा धरणस्स। भूयानंदस्स णं भंते! नागकुमारिंदस्स नागकुमाररन्नो नागचित्तस्स–पुच्छा। अज्जो! चत्तारि अग्गमहिसीओ पन्नत्ताओ, तं जहा–सुनंदा, सुभद्दा, सुजाया, सुमणा। तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवीसहस्सं परिवारे, अवसेसं जहा चमरलोगपालाणं। एवं सेसाणं तिण्ह वि लोगपालाणं। जे दाहिणिल्ला इंदा तेसिं जहा धरणिंदस्स, लोगपालाण वि तेसिं जहा धरणस्स लोगपालाणं। उत्तरिल्लाणं इंदाणं जहा भूयानंदस्स, लोगपालाण वि तेसिं जहा भूयानंदस्स लोगपालाणं, नवरं–इंदाणं सव्वेसिं रायहानीओ सीहासनानि य सरिसनामगाणि, परियारो जहा मोउद्देसए। लोगपालाणं सव्वेसिं रायहानीओ सीहासनानि य सरिसणामगाणि, परियारो जहा चमरस्स लोगपालाणं। कालस्स णं भंते! पिसायिंदस्स पिसायरन्नो कति अग्गमहिसीओ पन्नत्ताओ? अज्जो! चत्तारि अग्गमहिसीओ पन्नत्ताओ, तं जहा–कमला, कमलप्पभा, उप्पला, सुदंसणा। तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवीसहस्सं परिवारो, सेसं जहा चमरलोगपालाणं। परिवारो तहेव, नवरं–कालाए रायहानीए, कालंसि सीहासनंसि, सेसं तं चेव। एवं महाकालस्स वि। सुरूवस्स णं भंते! भूतिंदस्स भूतरन्नो–पुच्छा। अज्जो! चत्तारि अग्गमहिसीओ पन्नत्ताओ, तं जहा–रूववई, बहुरूवा, सुरूवा, सुभगा। तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवीसहस्सं परिवारे, सेसं जहा कालस्स। एवं पडिरूवस्स वि। पुण्णभद्दस्स णं भंते! जक्खिंदस्स–पुच्छा। अज्जो! चत्तारि अग्गमहिसीओ पन्नत्ताओ, तं जहा–पुण्णा, बहुपुत्तिया, उत्तमा, तारया। तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवीसहस्सं परिवारे, सेसं जहा कालस्स। एवं माणिभद्दस्स वि। भीमस्स णं भंते! रक्खसिंदस्स–पुच्छा। अज्जो! चत्तारि अग्गमहिसीओ पन्नत्ताओ, तं जहा–पउमा, वसुमती, कणगा, रयणप्पभा। तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवीसहस्सं परिवारे, सेसं जहा कालस्स। एवं महाभीमस्स वि। किन्नरस्स णं–पुच्छा। अज्जो! चत्तारि अग्गमहिसीओ पन्नत्ताओ, तं जहा–वडेंसा, केतुमती, रतिसेणा, रइप्पिया। तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवीसहस्सं परिवारे, सेसं तं चेव। एवं किंपुरिसस्स वि। सप्पुरिसस्स णं–पुच्छा। अज्जो! चत्तारि अग्गमहिसीओ पन्नत्ताओ, तं जहा–रोहिणी, नवमिया, हिरी, पुप्फवती। तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवीसहस्सं परिवारे, सेसं तं चेव। एवं महापुरिसस्स वि। अतिकायस्स णं–पुच्छा। अज्जो! चत्तारि अग्गमहिसीओ पन्नत्ताओ, तं जहा–भुयगा, भुयगवती, महाकच्छा, फुडा। तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवीसहस्सं परिवारे, सेसं तं चेव। एवं महाकायस्स वि। गीयरइस्स णं–पुच्छा। अज्जो! चत्तारि अग्गमहिसीओ पन्नत्ताओ, तं जहा–सुघोसा, विमला, सुस्सरा, सरस्सई। तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवीसहस्सं परिवारे, सेसं तं चेव। एवं गीयजसस्स वि। सव्वेसिं एएसिं जहा कालस्स, नवरं–सरिसनामियाओ रायहानीओ सीहा-सणाणि य, सेसं तं चेव। चंदस्स णं भंते! जोइसिंदस्स जोइसरन्नो–पुच्छा। अज्जो! चत्तारि अग्गमहिसीओ पन्नत्ताओ, तं जहा–चंदप्पभा, दोसिणाभा, अच्चिमाली, पभंकरा। एवं जहा जीवाभिगमे जोइसियउद्देसए तहेव सूरस्स वि सूरप्पभा, आयवा, अच्चिमाली, पभंकरा। सेसं तं चेव जाव नो चेव णं मेहुणवत्तियं। इंगालस्स णं भंते! महग्गहस्स कति अग्गमहिसीओ–पुच्छा। अज्जो! चत्तारि अग्गमहिसीओ पन्नत्ताओ, तं जहा–विजया, वेजयंती, जयंती, अपराजिया। तत्थ णं एगमेगाए देवीए एग-मेगं देवीसहस्सं परिवारे, सेसं जहा चंदस्स, नवरं–इंगालवडेंसए विमाने, इंगालगंसि सीहासणंसि, सेसं तं चेव। एवं वियालगस्स वि। एवं अट्ठासीतिए वि महग्गहाणं भाणियव्वं जाव भावकेउस्स, नवरं–वडेंसगा सीहासनानि य सरिसनामगाणि, सेसं तं चेव। सक्कस्स णं भंते! देविंदस्स देवरन्नो–पुच्छा। अज्जो! अट्ठ अग्गमहिसीओ पन्नत्ताओ, तं जहा–पउमा, सिवा, सची, अंजू, अमला, अच्छरा, नवमिया, रोहिणी। तत्थ णं एगमेगाए देवीए सोलस-सोलस देवीसहस्सा परिवारो पन्नत्तो। पभू णं ताओ एगमेगा देवी अन्नाइं सोलस-सोलस देवीसहस्साइं परिवारं विउव्वित्तए? एवामेव सपुव्वावरेणं अट्ठावीसुत्तरं देवीसयसहस्सं। सेत्तु तुडिए। पभू णं भंते! सक्के देविंदे देवराया सोहम्मे कप्पे, सोहम्मवडेंसए विमाने, सभाए सुहम्माए, सक्कंसि सीहासणंसि तुडिएणं सद्धिं दिव्वाइं भोगभोगाइं भुंजमाणे विहरित्तए। सेसं जहा चमरस्स, नवरं–परियारो जहा मोउद्देसए। सक्कस्स णं देविंदस्स देवरन्नो सोमस्स महारन्नो कति अग्गमहिसीओ–पुच्छा। अज्जो! चत्तारि अग्गमहिसीओ पन्नत्ताओ, तं जहा–रोहिणी, मदणा, चित्ता, सोमा। तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवी-सहस्सं परिवारे, सेसं जहा चमरलोगपालाणं, नवरं–सयंपभे विमाने, सभाए सुहम्माए, सोमंसि सीहासणंसि, सेसं तं चेव। एवं जाव वेसमणस्स, नवरं–विमानाइं जहा ततियसए। ईसानस्स णं भंते! –पुच्छा। अज्जो! अट्ठ अग्गमहिसीओ पन्नत्ताओ, तं जहा–कण्हा, कण्हराई, रामा, रामरक्खिया, वसू, वसुगुत्ता, वसुमित्ता, वसुंधरा। तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवीसहस्सं परिवारे, सेसं जहा सक्कस्स। ईसानस्स णं भंते! देविंदस्स देवरन्नो सोमस्स महारन्नो कति अग्गमहिसीओ–पुच्छा। अज्जो! चत्तारि अग्गमहिसीओ पन्नत्ताओ, तं जहा–पुहवी, राई, रयणी, विज्जू। तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवीसहस्सं परिवारे, सेसं जहा सक्कस्स लोगपालाणं, एवं जाव वरुणस्स, नवरं–विमाना जहा चउत्थसए, सेसं तं चेव जाव नो चेव णं मेहुणवत्तियं। सेवं भंते! सेवं भंते! त्ति। | ||
Sutra Meaning : | ભગવન્ ! અસુરેન્દ્ર, અસુરકુમાર રાજ ચમરના સોમ લોકપાલની કેટલી અગ્રમહિષીઓ કહી છે ? હે આર્યો! ચાર. તે આ – કનકા, કનકલતા, ચિત્રગુપ્તા, વસુંધરા. તે પ્રત્યેક દેવીનો એક એક હજારનો પરિવાર છે. તે પ્રત્યેક દેવી, બીજી એક – એક હજાર દેવીના પરિવારને વિકુર્વવા સમર્થ છે. આ પ્રમાણે પૂર્વા – પર થઈને ૪૦૦૦ દેવી થાય. તે એક વર્ગ થયો. ભગવન્ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરનો સોમ લોકપાલ સોમા રાજધાનીમાં સુધર્માસભામાં સોમ સિંહાસને બેસીને આ દેવીવર્ગ સાથે ભોગ ભોગવવા સમર્થ છે ? બાકીનું ચમરની જેમ જાણવુ. વિશેષ આ – પરિવાર સૂર્યાભદેવની જેમ જાણવો. યાવત્ મૈથુનનિમિત્તક ભોગ ન ભોગવી શકે. ભગવન્ ! અસુરેન્દ્ર ચમરના યમ લોકપાલને કેટલી અગ્રમહિષી છે ? પૂર્વવત્. વિશેષ આ – યમ લોકપાલની રાજધાની યમા જાણવી. બાકીનું બધું સોમ લોકપાલ મુજબ છે. એ પ્રમાણે વરુણનુ પણ જાણવુ. રાજધાની વરુણા કહેવી. એ પ્રમાણે વૈશ્રમણને પણ જાણવો. રાજધાની વૈશ્રમણા કહેવી. બાકી બધું પૂર્વવત્ જાણવું. યાવત્ તે દેવો સુધર્માસભામાં મૈથુન નિમિત્ત ભોગ ન ભોગવે. ભગવન્ ! વૈરોચનેન્દ્ર બલીની પૃચ્છા. હે આર્યો ! વૈરોચનેન્દ્ર બલીની પાંચ અગ્રમહિષીઓ છે. તે આ – શુંભા, નિશુંભા, રંભા, નિરંભા, મદના. તેમાં પ્રત્યેક દેવીનો આઠ – આઠ હજાર દેવીનો પરિવાર છે. બાકી બધું ચમર મુજબ જાણવું. વિશેષ એ કે – તેની રાજધાની બલિચંચા છે. પરિવાર વર્ણન શતક – ૩ – ‘મોક’ ઉદ્દેશક માફક જાણવુ. બાકી પૂર્વવત્ જાણવું. યાવત્ સુધર્માસભામાં મૈથુન નિમિત્તક ભોગ ન ભોગવે. ભગવન્ વૈરોચનેન્દ્ર બલીના સોમ લોકપાલની કેટલી અગ્રમહિષીઓ છે ? હે આર્યો! વૈરોચનેન્દ્ર બલીની ચાર અગ્રમહિષી છે – મેનકા, સુભદ્રા, વિજયા, અશની. તેમાં પ્રત્યેક દેવીનો એક હજારનો પરિવાર આદિ, ચમરેન્દ્રના સોમ લોકપાલની જેમ જાણવું. એ પ્રમાણે વૈશ્રમણ સુધી કહેવું. ભગવન્ ! નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણને કેટલી અગ્રમહિષીઓ છે ? હે આર્યો ! છ અગ્રમહિષી છે – ઈલા, શુક્રા, સતારા, સૌદામિની, ઇન્દ્રા, ધનવિદ્યુત્. તે પ્રત્યેક દેવીનો છ – છ હજાર દેવીનો પરિવાર છે. તે પ્રત્યેક દેવી બીજી છ – છ હજાર દેવી પરિવારને વિકુર્વવા સમર્થ છે. એ પ્રમાણે પૂર્વા – પર ૩૬,૦૦૦ દેવી થઈ. તે આ દેવી વર્ગ છે. ભગવન્ ! ધરણ સુધર્મા સભામાં ભોગ ભોગવવા સમર્થ છે ? ગૌતમ ! સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું. વિશેષ એ કે – ધરણા રાજધાનીમાં ધરણ સિંહાસન ઉપર સ્વપરિવાર ઇત્યાદિ, બધું વર્ણન પૂર્વવત્ જાણવુ. ભગવન્ ! નાગકુમારેન્દ્ર ધરણના કાલપાલ લોકપાલને કેટલી અગ્રમહિષીઓ છે ? હે આર્યો ! કાલપાલ લોકપાલને ચાર અગ્રમહિષીઓ છે – અશોકા, વિમલા, સુપ્રભા, સુદર્શના. તે પ્રત્યેકને૦ ઇત્યાદિ ચમરેન્દ્રના લોકપાલ માફક કહેવું એ પ્રમાણે બાકીના ત્રણ લોકપાલ માટે પણ જાણવું. ભગવન્ ! નાગકુમારેન્દ્ર ભૂતાનંદને કેટલી અગ્રમહિષીઓ છે ? હે આર્યો ! છ અગ્રમહિષી છે – રૂપા, રૂપાંશા, સુરૂપા, રૂપકાવતી, રૂપકાંતા, રૂપપ્રભા. તે પ્રત્યેક દેવીનો પરિવાર ઇત્યાદિ ધરણેન્દ્ર માફક જાણવુ. ભગવન્ ! નાગકુમારેન્દ્ર ભૂતાનંદના લોકપાલ કાલવાલ વિશે પૃચ્છા. હે આર્યો! તેને ચાર અગ્રમહિષી છે – સુનંદા, સુભદ્રા, સુજાતા, સુમના. તેમાં પ્રત્યેક દેવીનો પરિવાર આદિ ચમરના લોકપાલની માફક કહેવું. એ પ્રમાણે બાકીના ત્રણ લોકપાલમાં પણ જાણવું. જે દક્ષિણ દિશાવર્તી ઇન્દ્રો છે, તેનું કથન ધરણેન્દ્ર સમાન, લોકપાલોનું કથન પણ ધરણેન્દ્રના લોકપાલની જેમ છે. ઉત્તરના ઇન્દ્રોનું કથન ભૂતાનંદ માફક, તેના લોકપાલો, ભૂતાનંદના લોકપાલવત્ છે. વિશેષ એ – બધા ઇન્દ્રોની રાજધાનીઓ, સિંહાસનોના નામ ઇન્દ્રના નામની સદૃશ જાણવા. પરિવાર ત્રીજા શતકના પહેલા ઉદ્દેશાવત છે. બધાના લોકપાલોની રાજધાની, સિંહાસન લોકપાલના નામ મુજબ જાણવા, પરિવાર ચમરના લોકપાલ કાલની માફક જાણવો. ભગવન્ ! પિશાચેન્દ્ર પિશાચરાજ કાલની કેટલી અગ્રમહિષી છે ? હે આર્યો! ચાર. તે આ – કમલા, કમલપ્રભા, ઉત્પલા, સુદર્શના. તેમાં પ્રત્યેક દેવીનો એક – એક હજાર દેવીનો પરિવાર છે, બાકીનું ચમરના લોકપાલ માફક જાણવું. પરિવાર તેમજ છે. વિશેષ એ કે – કાલા રાજધાની, કાલ સિંહાસન છે બાકી પૂર્વવત્. મહાકાળ પણ તેમજ છે. ભગવન્ ! ભૂતેન્દ્ર ભૂતરાજ સુરૂપની કેટલી અગ્રમહિષી છે ? હે આર્યો ! ચાર. રૂપવતી, બહુરૂપા, સુરૂપા, સુભગા. તે પ્રત્યેકની દેવી ઇત્યાદિ બધું કાલેન્દ્રની માફક જાણવું. એ રીતે પ્રતિરૂપેન્દ્રના વિષયમાં જાણવું.. ભગવન્ ! યક્ષેન્દ્ર પૂર્ણભદ્ર ની પૃચ્છા. હે આર્યો ! તેને ચાર અગ્રમહિષીઓ છે – પૂર્ણા, બહુપુત્રિકા, ઉત્તમા, તારકા. તેની દેવી ઇત્યાદિ બધું કાલેન્દ્રની માફક જાણવું. એ પ્રમાણે માણિભદ્રના વિષયમાં પણ જાણવું. ભગવન્ ! રાક્ષસેન્દ્ર ભીમની પૃચ્છા. હે આર્યો! તેને ચાર અગ્રમહિષીઓ છે – પદ્મા, પદ્માવતી, કનકા, રત્નપ્રભા. તે પ્રત્યેકને દેવીને ૧૦૦૦નો પરિવાર આદિ બધું ‘વર્ણન કાલેન્દ્ર’ માફક જાણવું. એ પ્રમાણે મહાભીમના વિષયમાં પણ જાણવું. ભગવન્ ! કિન્નરેન્દ્રની પૃચ્છા. હે આર્યો ! તેને ચાર અગ્રમહિષી છે. અવતંસા, કેતુમતી, રતિસેના, રતિપ્રિયા. બાકી બધું પૂર્વવત્ જાણવું. કિંપુરુષેન્દ્રનાં વિષયમાં પણ તેમજ જાણવું. ભગવન્ ! સત્પુરુષેન્દ્રની પૃચ્છા. હે આર્યો ! તેને ચાર અગ્રમહિષીઓ છે – રોહિણી, નવમિકા, હ્રી, પુષ્પવતી. તે પ્રત્યેકનો દેવી પરિવાર આદિ પૂર્વવત્ છે. એ પ્રમાણે મહાપુરુષેન્દ્રના વિષયમાં પણ જાણવું. ભગવન્ ! અતિકાયેન્દ્રની પૃચ્છા. હે આર્યો ! તેને ચાર અગ્રમહિષી છે – ભુજંગા, ભુજંગવતી, મહાકચ્છા, સ્ફૂટા, બાકી પૂર્વવત્ જાણવું. મહાકાયેન્દ્રના વિષયમાં પણ તેમજ જાણવું. ભગવન્ ! ગીતરતીન્દ્રની પૃચ્છા. હે આર્યો ! તેને ચાર અગ્રમહિષી છે – સુઘોષા, વિમલા, સુસ્વરા, સરસ્વતી. તેનો દેવી પરિવાર ઇત્યાદિ પૂર્વવત્ જાણવું. એ પ્રમાણે ગીતયશસ્ ઇન્દ્રના વિષયમાં પણ જાણવું. આ સર્વ ઇન્દ્રોનું શેષ સર્વ વર્ણન ‘કાલેન્દ્ર’ માફક જાણવું. વિશેષ એ – રાજધાની, સિંહાસન સદૃશ નામવાળા જાણવા. બાકી પૂર્વવત્. ભગવન્ ! જ્યોતિષેન્દ્ર ચંદ્રની પૃચ્છા. હે આર્યો ! તેને ચાર અગ્રમહિષી છે – ચંદ્રપ્રભા, જ્યોત્સ્નાભા, અર્ચિમાલી, પ્રભંકરા. એ પ્રમાણે જેમ જીવાભિગમમાં જ્યોતિષ્ક ઉદ્દેશામાં છે, તેમ કહેવું. સૂર્યની પણ સૂર્યપ્રભા, આતપાભા, અર્ચિમાલી, પ્રભંકરા અગ્રમહિષી છે. બાકી પૂર્વવત્. યાવત્ મૈથુનપ્રત્યય ભોગ ભોગવી ન શકે. *ભગવન્ ! અંગાર નામક મહાગ્રહની કેટલી અગ્રમહિષીઓ છે ? હે આર્યો ! ચાર અગ્રમહિષીઓ છે – વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા. તે પ્રત્યેકની દેવી ઇત્યાદિ ચંદ્ર માફક જાણવુ. વિશેષ આ – અંગારાવતંસક વિમાને અંગારક સિંહાસન છે. બાકી પૂર્વવત્. એ પ્રમાણે યાવત્ વિકાલક પણ જાણવો. એ રીતે ૮૮ મહાગ્રહો ભાવકેતુ સુધી કહેવા. વિશેષ એ કે – અવતંસક, સિંહાસનો સદૃશ નામવાળા છે. બાકી પૂર્વવત્. ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ શક્ર પૃચ્છા. હે આર્યો ! તેને આઠ અગ્રમહિષીઓ છે – પદ્મા, શિવા, શ્રેયા, અંજૂ, અમલા, અપ્સરા, નવમિકા, રોહિણી. તે પ્રત્યેકને સોળ – સોળ હજારનો પરિવાર છે તે પ્રત્યેક દેવી બીજી ૧૬,૦૦૦ દેવીને વિકુર્વવા સમર્થ છે તે એક વર્ગ. ભગવન્ ! દેવેન્દ્ર શક્ર સૌધર્મ કલ્પમાં – સૌધર્માવતંસક વિમાનમાં સુધર્માસભામાં શક્ર સિંહાસન પર બેસીને દેવી વર્ગ સાથે ભોગ ભોગવવા સમર્થ છે ?. બાકી બધું ચમરવત્ જાણવું. વિશેષ એ – પરિવાર મોકા ઉદ્દેશ મુજબ છે. ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ સોમ લોકપાલની કેટલી અગ્રમહિષીઓ છે ? હે આર્યો તેને! ચાર અગ્રમહિષીઓ છે. રોહિણી, મદના, ચિત્રા, સોમા. બાકી બધું ચમરના લોકપાલ માફક જાણવુ. વિશેષ એ કે – સ્વયંપ્રભ વિમાનમાં, સુધર્માસભામાં સોમ સિંહાસન ઉપર, બેસીને, બાકી પૂર્વવત્ જાણવું. એ પ્રમાણે વૈશ્રમણ સુધી ચારે લોક્પાલનું વર્ણન જાણવું. વિશેષ એ કે – વિમાન આદિ વર્ણન, ત્રીજા શતક મુજબ જાણવું. ભગવન્ ! દેવેન્દ્ર ઈશાનની પૃચ્છા. હે આર્યો ! તેને આઠ અગ્રમહિષીઓ છે – કૃષ્ણા, કૃષ્ણરાજી, રામા, રામરક્ષિતા, વસૂ, વસુગુપ્તા, વસુમિત્રા, વસુંધરા. તે પ્રત્યેકની દેવી શક્રેન્દ્રની માફક જાણવી. ભગવન્ ! દેવેન્દ્ર ઈશાનના સોમ લોકપાલની કેટલી અગ્રમહિષીઓ છે ? હે આર્યો ! ચાર – પૃથ્વી, રાજી, રજની, વિદ્યુત. બાકી બધું શક્રના લોકપાલો મુજબ જાણવું. એ પ્રમાણે વરુણ પર્યન્ત જાણવું. વિશેષ એ કે – વિમાનો ચોથા શતક મુજબ કહેવા. બાકી બધું પૂર્વવત્. યાવત્ મૈથુન નિમિત્તક ભોગ ન ભોગવી શકે. ભગવંત ! આપ કહો છો, તે એમ જ છે, એમ જ છે. | ||
Mool Sutra Transliteration : | [sutra] chamarassa nam bhamte! Asurimdassa asurakumararanno somassa maharanno kati aggamahisio pannattao? Ajjo! Chattari aggamahisio pannattao, tam jaha–kanaga, kanagalata, chittagutta, vasumdhara. Tattha nam egamegae devie egamegam devisahassam parivare pannatte. Pabhu nam tao egamega devi annam egamegam devisahassam pariyaram viuvvittae? Evameva sapuvvavarenam chattari devisahassa. Settam tudie. Pabhu nam bhamte! Chamarassa asurimdassa asurakumararanno some maharaya somae rayahanie, sabhae suhammae, somamsi sihasanamsi tudienam saddhim divvaim bhogabhogaim bhumjamane viharittae? Avasesam jaha chamarassa, navaram–pariyaro jaha suriyabhassa. Sesam tam cheva java no cheva nam mehunavattiyam. Chamarassa nam bhamte! Asurimdassa asurakumara ranno jamassa maharanno kati aggamahisio? Evam cheva, navaram–jamae rayahanie, sesam jaha somassa. Evam varunassa vi, navaram–varunae rayahanie. Evam vesamanassa vi, navaram–vesamanae rayahanie. Sesam tam cheva java no cheva nam mehunavattiyam. Balissa nam bhamte! Vairoyanimdassa–puchchha. Ajjo! Pamcha aggamahisio pannattao, tam jaha–sumbha, nisumbha, rambha, nirambha, madana. Tattha nam egamegae devie atthattha devi sahassam parivaro, sesam jaha chamarassa, navaram–balichamchae rayahanie, pariyaro jaha mouddesae. Sesam tam cheva java no cheva nam mehuna-vattiyam. Balissa nam bhamte! Vairoyanimdassa vairoyanaranno somassa maharanno kati aggamahisio pannattao? Ajjo! Chattari aggamahisio pannattao, tam jaha–minaga, subhadda, vijjuya, asani. Tattha nam egamegae devie egamegam devisahassam parivaro, sesam jaha chamarasomassa evam java varunassa. Dharanassa nam bhamte! Nagakumarimdassa nagakumararanno kati aggamahisio pannattao? Ajjo! Chha aggamahisio pannattao, tam jaha–ala, sakka, satera, sodamini, imda, ghanavijjuya. Tattha nam egamegae devie chha-chha devisahassam parivaro pannatto. Pabhu nam tao egamega devi annaim chha-chha devisahassaim pariyaram viuvvittae? Evameva sapuvvavarenam chhattisaim devisahassaim. Settam tudie. Pabhu nam bhamte! Dharane? Sesam tam cheva, navaram–dharanae rayahanie, dharanamsi sihasanamsi, sao pariyaro. Sesam tam cheva. Dharanassa nam bhamte! Nagakumarimdassa nagakumararanno kalavalassa maharanno kati aggamahisio pannattao? Ajjo chattari aggamahisio pannattao tam jaha–asoga, vimala, suppabha, sudamsana. Tattha nam egamegae devie egamegam devisahassam parivaro, avasesam jaha chamaralogapalanam. Evam sesanam tinha vi. Bhuyanamdassa bhamte! –puchchha. Ajjo! Chha aggamahisio pannattao, tam jaha–ruya, ruyamsa, suruya, rupagavati, ruyakamta, ruyappabha. Tattha nam egamegae devie egamegam devisahassam parivare, avasesam jaha dharanassa. Bhuyanamdassa nam bhamte! Nagakumarimdassa nagakumararanno nagachittassa–puchchha. Ajjo! Chattari aggamahisio pannattao, tam jaha–sunamda, subhadda, sujaya, sumana. Tattha nam egamegae devie egamegam devisahassam parivare, avasesam jaha chamaralogapalanam. Evam sesanam tinha vi logapalanam. Je dahinilla imda tesim jaha dharanimdassa, logapalana vi tesim jaha dharanassa logapalanam. Uttarillanam imdanam jaha bhuyanamdassa, logapalana vi tesim jaha bhuyanamdassa logapalanam, navaram–imdanam savvesim rayahanio sihasanani ya sarisanamagani, pariyaro jaha mouddesae. Logapalanam savvesim rayahanio sihasanani ya sarisanamagani, pariyaro jaha chamarassa logapalanam. Kalassa nam bhamte! Pisayimdassa pisayaranno kati aggamahisio pannattao? Ajjo! Chattari aggamahisio pannattao, tam jaha–kamala, kamalappabha, uppala, sudamsana. Tattha nam egamegae devie egamegam devisahassam parivaro, sesam jaha chamaralogapalanam. Parivaro taheva, navaram–kalae rayahanie, kalamsi sihasanamsi, sesam tam cheva. Evam mahakalassa vi. Suruvassa nam bhamte! Bhutimdassa bhutaranno–puchchha. Ajjo! Chattari aggamahisio pannattao, tam jaha–ruvavai, bahuruva, suruva, subhaga. Tattha nam egamegae devie egamegam devisahassam parivare, sesam jaha kalassa. Evam padiruvassa vi. Punnabhaddassa nam bhamte! Jakkhimdassa–puchchha. Ajjo! Chattari aggamahisio pannattao, tam jaha–punna, bahuputtiya, uttama, taraya. Tattha nam egamegae devie egamegam devisahassam parivare, sesam jaha kalassa. Evam manibhaddassa vi. Bhimassa nam bhamte! Rakkhasimdassa–puchchha. Ajjo! Chattari aggamahisio pannattao, tam jaha–pauma, vasumati, kanaga, rayanappabha. Tattha nam egamegae devie egamegam devisahassam parivare, sesam jaha kalassa. Evam mahabhimassa vi. Kinnarassa nam–puchchha. Ajjo! Chattari aggamahisio pannattao, tam jaha–vademsa, ketumati, ratisena, raippiya. Tattha nam egamegae devie egamegam devisahassam parivare, sesam tam cheva. Evam kimpurisassa vi. Sappurisassa nam–puchchha. Ajjo! Chattari aggamahisio pannattao, tam jaha–rohini, navamiya, hiri, pupphavati. Tattha nam egamegae devie egamegam devisahassam parivare, sesam tam cheva. Evam mahapurisassa vi. Atikayassa nam–puchchha. Ajjo! Chattari aggamahisio pannattao, tam jaha–bhuyaga, bhuyagavati, mahakachchha, phuda. Tattha nam egamegae devie egamegam devisahassam parivare, sesam tam cheva. Evam mahakayassa vi. Giyaraissa nam–puchchha. Ajjo! Chattari aggamahisio pannattao, tam jaha–sughosa, vimala, sussara, sarassai. Tattha nam egamegae devie egamegam devisahassam parivare, sesam tam cheva. Evam giyajasassa vi. Savvesim eesim jaha kalassa, navaram–sarisanamiyao rayahanio siha-sanani ya, sesam tam cheva. Chamdassa nam bhamte! Joisimdassa joisaranno–puchchha. Ajjo! Chattari aggamahisio pannattao, tam jaha–chamdappabha, dosinabha, achchimali, pabhamkara. Evam jaha jivabhigame joisiyauddesae taheva surassa vi surappabha, ayava, achchimali, pabhamkara. Sesam tam cheva java no cheva nam mehunavattiyam. Imgalassa nam bhamte! Mahaggahassa kati aggamahisio–puchchha. Ajjo! Chattari aggamahisio pannattao, tam jaha–vijaya, vejayamti, jayamti, aparajiya. Tattha nam egamegae devie ega-megam devisahassam parivare, sesam jaha chamdassa, navaram–imgalavademsae vimane, imgalagamsi sihasanamsi, sesam tam cheva. Evam viyalagassa vi. Evam atthasitie vi mahaggahanam bhaniyavvam java bhavakeussa, navaram–vademsaga sihasanani ya sarisanamagani, sesam tam cheva. Sakkassa nam bhamte! Devimdassa devaranno–puchchha. Ajjo! Attha aggamahisio pannattao, tam jaha–pauma, siva, sachi, amju, amala, achchhara, navamiya, rohini. Tattha nam egamegae devie solasa-solasa devisahassa parivaro pannatto. Pabhu nam tao egamega devi annaim solasa-solasa devisahassaim parivaram viuvvittae? Evameva sapuvvavarenam atthavisuttaram devisayasahassam. Settu tudie. Pabhu nam bhamte! Sakke devimde devaraya sohamme kappe, sohammavademsae vimane, sabhae suhammae, sakkamsi sihasanamsi tudienam saddhim divvaim bhogabhogaim bhumjamane viharittae. Sesam jaha chamarassa, navaram–pariyaro jaha mouddesae. Sakkassa nam devimdassa devaranno somassa maharanno kati aggamahisio–puchchha. Ajjo! Chattari aggamahisio pannattao, tam jaha–rohini, madana, chitta, soma. Tattha nam egamegae devie egamegam devi-sahassam parivare, sesam jaha chamaralogapalanam, navaram–sayampabhe vimane, sabhae suhammae, somamsi sihasanamsi, sesam tam cheva. Evam java vesamanassa, navaram–vimanaim jaha tatiyasae. Isanassa nam bhamte! –puchchha. Ajjo! Attha aggamahisio pannattao, tam jaha–kanha, kanharai, rama, ramarakkhiya, vasu, vasugutta, vasumitta, vasumdhara. Tattha nam egamegae devie egamegam devisahassam parivare, sesam jaha sakkassa. Isanassa nam bhamte! Devimdassa devaranno somassa maharanno kati aggamahisio–puchchha. Ajjo! Chattari aggamahisio pannattao, tam jaha–puhavi, rai, rayani, vijju. Tattha nam egamegae devie egamegam devisahassam parivare, sesam jaha sakkassa logapalanam, evam java varunassa, navaram–vimana jaha chautthasae, sesam tam cheva java no cheva nam mehunavattiyam. Sevam bhamte! Sevam bhamte! Tti. | ||
Sutra Meaning Transliteration : | Bhagavan ! Asurendra, asurakumara raja chamarana soma lokapalani ketali agramahishio kahi chhe\? He aryo! Chara. Te a – kanaka, kanakalata, chitragupta, vasumdhara. Te pratyeka devino eka eka hajarano parivara chhe. Te pratyeka devi, biji eka – eka hajara devina parivarane vikurvava samartha chhe. A pramane purva – para thaine 4000 devi thaya. Te eka varga thayo. Bhagavan ! Asurendra asuraraja chamarano soma lokapala soma rajadhanimam sudharmasabhamam soma simhasane besine a devivarga sathe bhoga bhogavava samartha chhe\? Bakinum chamarani jema janavu. Vishesha a – parivara suryabhadevani jema janavo. Yavat maithunanimittaka bhoga na bhogavi shake. Bhagavan ! Asurendra chamarana yama lokapalane ketali agramahishi chhe\? Purvavat. Vishesha a – yama lokapalani rajadhani yama janavi. Bakinum badhum soma lokapala mujaba chhe. E pramane varunanu pana janavu. Rajadhani varuna kahevi. E pramane vaishramanane pana janavo. Rajadhani vaishramana kahevi. Baki badhum purvavat janavum. Yavat te devo sudharmasabhamam maithuna nimitta bhoga na bhogave. Bhagavan ! Vairochanendra balini prichchha. He aryo ! Vairochanendra balini pamcha agramahishio chhe. Te a – shumbha, nishumbha, rambha, nirambha, madana. Temam pratyeka devino atha – atha hajara devino parivara chhe. Baki badhum chamara mujaba janavum. Vishesha e ke – teni rajadhani balichamcha chhe. Parivara varnana shataka – 3 – ‘moka’ uddeshaka maphaka janavu. Baki purvavat janavum. Yavat sudharmasabhamam maithuna nimittaka bhoga na bhogave. Bhagavan vairochanendra balina soma lokapalani ketali agramahishio chhe\? He aryo! Vairochanendra balini chara agramahishi chhe – menaka, subhadra, vijaya, ashani. Temam pratyeka devino eka hajarano parivara adi, chamarendrana soma lokapalani jema janavum. E pramane vaishramana sudhi kahevum. Bhagavan ! Nagakumarendra nagakumararaja dharanane ketali agramahishio chhe\? He aryo ! Chha agramahishi chhe – ila, shukra, satara, saudamini, indra, dhanavidyut. Te pratyeka devino chha – chha hajara devino parivara chhe. Te pratyeka devi biji chha – chha hajara devi parivarane vikurvava samartha chhe. E pramane purva – para 36,000 devi thai. Te a devi varga chhe. Bhagavan ! Dharana sudharma sabhamam bhoga bhogavava samartha chhe\? Gautama ! Sarva varnana purvavat janavum. Vishesha e ke – dharana rajadhanimam dharana simhasana upara svaparivara ityadi, badhum varnana purvavat janavu. Bhagavan ! Nagakumarendra dharanana kalapala lokapalane ketali agramahishio chhe\? He aryo ! Kalapala lokapalane chara agramahishio chhe – ashoka, vimala, suprabha, sudarshana. Te pratyekane0 ityadi chamarendrana lokapala maphaka kahevum e pramane bakina trana lokapala mate pana janavum. Bhagavan ! Nagakumarendra bhutanamdane ketali agramahishio chhe\? He aryo ! Chha agramahishi chhe – rupa, rupamsha, surupa, rupakavati, rupakamta, rupaprabha. Te pratyeka devino parivara ityadi dharanendra maphaka janavu. Bhagavan ! Nagakumarendra bhutanamdana lokapala kalavala vishe prichchha. He aryo! Tene chara agramahishi chhe – sunamda, subhadra, sujata, sumana. Temam pratyeka devino parivara adi chamarana lokapalani maphaka kahevum. E pramane bakina trana lokapalamam pana janavum. Je dakshina dishavarti indro chhe, tenum kathana dharanendra samana, lokapalonum kathana pana dharanendrana lokapalani jema chhe. Uttarana indronum kathana bhutanamda maphaka, tena lokapalo, bhutanamdana lokapalavat chhe. Vishesha e – badha indroni rajadhanio, simhasanona nama indrana namani sadrisha janava. Parivara trija shatakana pahela uddeshavata chhe. Badhana lokapaloni rajadhani, simhasana lokapalana nama mujaba janava, parivara chamarana lokapala kalani maphaka janavo. Bhagavan ! Pishachendra pishacharaja kalani ketali agramahishi chhe\? He aryo! Chara. Te a – kamala, kamalaprabha, utpala, sudarshana. Temam pratyeka devino eka – eka hajara devino parivara chhe, bakinum chamarana lokapala maphaka janavum. Parivara temaja chhe. Vishesha e ke – kala rajadhani, kala simhasana chhe baki purvavat. Mahakala pana temaja chhe. Bhagavan ! Bhutendra bhutaraja surupani ketali agramahishi chhe\? He aryo ! Chara. Rupavati, bahurupa, surupa, subhaga. Te pratyekani devi ityadi badhum kalendrani maphaka janavum. E rite pratirupendrana vishayamam janavum.. Bhagavan ! Yakshendra purnabhadra ni prichchha. He aryo ! Tene chara agramahishio chhe – purna, bahuputrika, uttama, taraka. Teni devi ityadi badhum kalendrani maphaka janavum. E pramane manibhadrana vishayamam pana janavum. Bhagavan ! Rakshasendra bhimani prichchha. He aryo! Tene chara agramahishio chhe – padma, padmavati, kanaka, ratnaprabha. Te pratyekane devine 1000no parivara adi badhum ‘varnana kalendra’ maphaka janavum. E pramane mahabhimana vishayamam pana janavum. Bhagavan ! Kinnarendrani prichchha. He aryo ! Tene chara agramahishi chhe. Avatamsa, ketumati, ratisena, ratipriya. Baki badhum purvavat janavum. Kimpurushendranam vishayamam pana temaja janavum. Bhagavan ! Satpurushendrani prichchha. He aryo ! Tene chara agramahishio chhe – rohini, navamika, hri, pushpavati. Te pratyekano devi parivara adi purvavat chhe. E pramane mahapurushendrana vishayamam pana janavum. Bhagavan ! Atikayendrani prichchha. He aryo ! Tene chara agramahishi chhe – bhujamga, bhujamgavati, mahakachchha, sphuta, baki purvavat janavum. Mahakayendrana vishayamam pana temaja janavum. Bhagavan ! Gitaratindrani prichchha. He aryo ! Tene chara agramahishi chhe – sughosha, vimala, susvara, sarasvati. Teno devi parivara ityadi purvavat janavum. E pramane gitayashas indrana vishayamam pana janavum. A sarva indronum shesha sarva varnana ‘kalendra’ maphaka janavum. Vishesha e – rajadhani, simhasana sadrisha namavala janava. Baki purvavat. Bhagavan ! Jyotishendra chamdrani prichchha. He aryo ! Tene chara agramahishi chhe – chamdraprabha, jyotsnabha, archimali, prabhamkara. E pramane jema jivabhigamamam jyotishka uddeshamam chhe, tema kahevum. Suryani pana suryaprabha, atapabha, archimali, prabhamkara agramahishi chhe. Baki purvavat. Yavat maithunapratyaya bhoga bhogavi na shake. *bhagavan ! Amgara namaka mahagrahani ketali agramahishio chhe\? He aryo ! Chara agramahishio chhe – vijaya, vaijayamti, jayamti, aparajita. Te pratyekani devi ityadi chamdra maphaka janavu. Vishesha a – amgaravatamsaka vimane amgaraka simhasana chhe. Baki purvavat. E pramane yavat vikalaka pana janavo. E rite 88 mahagraho bhavaketu sudhi kaheva. Vishesha e ke – avatamsaka, simhasano sadrisha namavala chhe. Baki purvavat. Bhagavan ! Devendra devaraja shakra prichchha. He aryo ! Tene atha agramahishio chhe – padma, shiva, shreya, amju, amala, apsara, navamika, rohini. Te pratyekane sola – sola hajarano parivara chhe te pratyeka devi biji 16,000 devine vikurvava samartha chhe te eka varga. Bhagavan ! Devendra shakra saudharma kalpamam – saudharmavatamsaka vimanamam sudharmasabhamam shakra simhasana para besine devi varga sathe bhoga bhogavava samartha chhe\?. Baki badhum chamaravat janavum. Vishesha e – parivara moka uddesha mujaba chhe. Bhagavan ! Devendra devaraja soma lokapalani ketali agramahishio chhe\? He aryo tene! Chara agramahishio chhe. Rohini, madana, chitra, soma. Baki badhum chamarana lokapala maphaka janavu. Vishesha e ke – svayamprabha vimanamam, sudharmasabhamam soma simhasana upara, besine, baki purvavat janavum. E pramane vaishramana sudhi chare lokpalanum varnana janavum. Vishesha e ke – vimana adi varnana, trija shataka mujaba janavum. Bhagavan ! Devendra ishanani prichchha. He aryo ! Tene atha agramahishio chhe – krishna, krishnaraji, rama, ramarakshita, vasu, vasugupta, vasumitra, vasumdhara. Te pratyekani devi shakrendrani maphaka janavi. Bhagavan ! Devendra ishanana soma lokapalani ketali agramahishio chhe\? He aryo ! Chara – prithvi, raji, rajani, vidyuta. Baki badhum shakrana lokapalo mujaba janavum. E pramane varuna paryanta janavum. Vishesha e ke – vimano chotha shataka mujaba kaheva. Baki badhum purvavat. Yavat maithuna nimittaka bhoga na bhogavi shake. Bhagavamta ! Apa kaho chho, te ema ja chhe, ema ja chhe. |