Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1102699 | ||
Scripture Name( English ): | Sthanang | Translated Scripture Name : | સ્થાનાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
स्थान-८ |
Translated Chapter : |
સ્થાન-૮ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 699 | Category : | Ang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] अट्ठहिं ठाणेहिं संपन्ने अनगारे अरिहति एगल्लविहारपडिमं उवसंपज्जित्ताणं विहरित्तए, तं जहा–सड्ढी पुरिसजाते, सच्चे पुरिसजाते, मेहावी पुरिसजाते, बहुस्सुते पुरिसजाते, सत्तिमं, अप्पाधिगरणे, धितिमं, वीरियसंपन्ने। | ||
Sutra Meaning : | સૂત્ર– ૬૯૯. આઠ ગુણોથી યુક્ત સાધુ એકલવિહાર પ્રતિમાને સ્વીકારી વિચરવા માટે યોગ્ય છે. તે આ – શ્રદ્ધાવાન્, સત્યવાદી, મેઘાવી, બહુશ્રુત, શક્તિમાન્, અલ્પાધિકરણ, ધૃતિમાન્, વીર્યસંપન્ન. સૂત્ર– ૭૦૦. આઠ ભેદે યોનિસંગ્રહ કહ્યો છે. તે આ – અંડજ, પોતજ, જરાયુજ, રસજ, સંસ્વેદજ, સંમૂર્ચ્છિમ, ઉદ્ભિજ્જ અને ઔપપાતિક. અંડજો આઠ ગતિવાળા અને આઠ આગતિવાળા કહ્યા છે. તે આ – અંડજ, અંડજોને વિશે ઉપજતો અંડજમાંથી, પોતજમાંથી યાવત્ ઔપપાતિકોમાંથી ઉત્પન્ન થાય. તે જ અંડજ, અંડજપણાને છોડતો અંડજપણામાં, પોતજપણામાં યાવત્ ઔપપાતિક – પણામાં જાય. એ પ્રમાણે પોતજો પણ અને જરાયુજો પણ જાણવા. બાકીનાને આઠ ગતિ આગતિ નથી. સૂત્ર– ૭૦૧. જીવોએ આઠ પ્રકારની પ્રકૃતિને એકઠી કરી છે – કરે છે – કરશે. તે આ પ્રમાણે – જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર, અંતરાય. નૈરયિકોએ આઠ કર્મપ્રકૃતિને એકઠી કરી છે – કરે છે – કરશે. એ પ્રમાણે નિરંતર યાવત્ વૈમાનિકોમાં કહેવું. એ પ્રમાણે આઠ કર્મપ્રકૃતિઓનો ઉપચય કર્યો છે – કરે છે અને કરશે. એ રીતે ચય, ઉપચય, બંધ, ઉદીરણા, વેદન અને નિર્જરા છે, તે ચોવીસે દંડકમાં કહેવા. સૂત્ર સંદર્ભ– ૬૯૯–૭૦૧ | ||
Mool Sutra Transliteration : | [sutra] atthahim thanehim sampanne anagare arihati egallaviharapadimam uvasampajjittanam viharittae, tam jaha–saddhi purisajate, sachche purisajate, mehavi purisajate, bahussute purisajate, sattimam, appadhigarane, dhitimam, viriyasampanne. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 699. Atha gunothi yukta sadhu ekalavihara pratimane svikari vicharava mate yogya chhe. Te a – shraddhavan, satyavadi, meghavi, bahushruta, shaktiman, alpadhikarana, dhritiman, viryasampanna. Sutra– 700. Atha bhede yonisamgraha kahyo chhe. Te a – amdaja, potaja, jarayuja, rasaja, samsvedaja, sammurchchhima, udbhijja ane aupapatika. Amdajo atha gativala ane atha agativala kahya chhe. Te a – amdaja, amdajone vishe upajato amdajamamthi, potajamamthi yavat aupapatikomamthi utpanna thaya. Te ja amdaja, amdajapanane chhodato amdajapanamam, potajapanamam yavat aupapatika – panamam jaya. E pramane potajo pana ane jarayujo pana janava. Bakinane atha gati agati nathi. Sutra– 701. Jivoe atha prakarani prakritine ekathi kari chhe – kare chhe – karashe. Te a pramane – jnyanavaraniya, darshanavaraniya, vedaniya, mohaniya, ayu, nama, gotra, amtaraya. Nairayikoe atha karmaprakritine ekathi kari chhe – kare chhe – karashe. E pramane niramtara yavat vaimanikomam kahevum. E pramane atha karmaprakritiono upachaya karyo chhe – kare chhe ane karashe. E rite chaya, upachaya, bamdha, udirana, vedana ane nirjara chhe, te chovise damdakamam kaheva. Sutra samdarbha– 699–701 |