Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1102665 | ||
Scripture Name( English ): | Sthanang | Translated Scripture Name : | સ્થાનાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
स्थान-७ |
Translated Chapter : |
સ્થાન-૭ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 665 | Category : | Ang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] सत्तविहे दंसणे पन्नत्ते, तं जहा– सम्मद्दंसणे, मिच्छद्दंसणे, सम्मामिच्छदंसणे, चक्खुदंसणे, अचक्खुदंसणे, ओहिदंसणे, केवलदंसणे। | ||
Sutra Meaning : | સૂત્ર– ૬૬૫. દર્શન સાત ભેદે કહ્યું – સમ્યગ્દર્શન, મિથ્યાદર્શન, સમ્યગ્મિથ્યાદર્શન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવલદર્શન. સૂત્ર– ૬૬૬. છદ્મસ્થ વીતરાગ મોહનીયને વર્જીને સાત કર્મપ્રકૃતિને વેદે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, આયુ, નામ, ગોત્ર, અંતરાય. સૂત્ર– ૬૬૭. સાત સ્થાનોને છદ્મસ્થો સર્વભાવથી ન જાણે, ન દેખે. તે આ – ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીરરહિત જીવ, પરમાણુ પુદ્ગલ, શબ્દ અને ગંધ. પણ આ જ સાતે પદાર્થોને ઉત્પન્ન જ્ઞાનવાળો યાવત્ જાણે છે અને જુએ છે. તે ધર્માસ્તિકાય આદિ. સૂત્ર– ૬૬૮. વજ્રઋષભનારાચ સંઘયણયુક્ત અને સમચતુરસ્ર સંસ્થાન સંસ્થિત એવા શ્રમણ ભગવાન મહાવીર સાત હાથ ઊર્ધ્વ ઉચ્ચપણે હતા. સૂત્ર– ૬૬૯. સાત વિકથાઓ કહી છે – સ્ત્રીકથા, ભોજન કથા, દેશ કથા, રાજ કથા, મૃદુકારિણી – (ઇષ્ટવિયોગ પ્રદર્શક કરુણ રસપ્રધાન કથા) , દર્શનભેદિની – (સમ્યક્ત્વ નાશક કથા), ચારિત્રભેદિની – (ચારિત્રનાશક કથા). સૂત્ર– ૬૭૦. આચાર્ય – ઉપાધ્યાયના ગણ સંબંધી સાત અતિશયો કહ્યા છે. તે આ – (૧) આચાર્ય – ઉપાધ્યાય ઉપાશ્રયમાં પોતાના બંને પગની ધૂળ બીજા પાસે ઝટકાવે કે પ્રમાર્જન કરાવે તો આજ્ઞાને ઉલ્લંઘતા નથી. એ જ રીતે જેમ પાંચમાં સ્થાનમાં કહ્યું તેમ યાવત્ ઉપાશ્રયની બહાર એક રાત્રિ કે બે રાત્રિ વસતા આજ્ઞા ઉલ્લંઘતા નથી. (૬) ઉપકરણ અતિશય, (૭) ભક્ત – પાન અતિશય (તે બંનેમાં આજ્ઞા ઉલ્લંઘન ન થાય.) સૂત્ર– ૬૭૧. સંયમ સાત પ્રકારે કહ્યો છે. તે આ – પૃથ્વીકાયિક સંયમ યાવત્ ત્રસકાયિક સંયમ, અજીવકાય સંયમ. અસંયમ સાત ભેદે છે – પૃથ્વીકાયિક અસંયમ યાવત્ ત્રસકાયિક અસંયમ, અજીવકાય અસંયમ. આરંભ સાત ભેદે કહ્યો છે. તે આ – પૃથ્વીકાયિક આરંભ યાવત્ અજીવકાય આરંભ. એ રીતે અનારંભમાં, સારંભમાં, અસારંભમાં, સમારંભમાં, અસમારંભમાં જાણવું યાવત્ અજીવકાય અસમારંભ. સૂત્ર સંદર્ભ– ૬૬૫–૬૭૧ | ||
Mool Sutra Transliteration : | [sutra] sattavihe damsane pannatte, tam jaha– sammaddamsane, michchhaddamsane, sammamichchhadamsane, chakkhudamsane, achakkhudamsane, ohidamsane, kevaladamsane. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 665. Darshana sata bhede kahyum – samyagdarshana, mithyadarshana, samyagmithyadarshana, chakshudarshana, achakshudarshana, avadhidarshana, kevaladarshana. Sutra– 666. Chhadmastha vitaraga mohaniyane varjine sata karmaprakritine vede, jnyanavaraniya, darshanavaraniya, vedaniya, ayu, nama, gotra, amtaraya. Sutra– 667. Sata sthanone chhadmastho sarvabhavathi na jane, na dekhe. Te a – dharmastikaya, adharmastikaya, akashastikaya, sharirarahita jiva, paramanu pudgala, shabda ane gamdha. Pana a ja sate padarthone utpanna jnyanavalo yavat jane chhe ane jue chhe. Te dharmastikaya adi. Sutra– 668. Vajrarishabhanaracha samghayanayukta ane samachaturasra samsthana samsthita eva shramana bhagavana mahavira sata hatha urdhva uchchapane hata. Sutra– 669. Sata vikathao kahi chhe – strikatha, bhojana katha, desha katha, raja katha, mridukarini – (ishtaviyoga pradarshaka karuna rasapradhana katha), darshanabhedini – (samyaktva nashaka katha), charitrabhedini – (charitranashaka katha). Sutra– 670. Acharya – upadhyayana gana sambamdhi sata atishayo kahya chhe. Te a – (1) acharya – upadhyaya upashrayamam potana bamne pagani dhula bija pase jhatakave ke pramarjana karave to ajnyane ullamghata nathi. E ja rite jema pamchamam sthanamam kahyum tema yavat upashrayani bahara eka ratri ke be ratri vasata ajnya ullamghata nathi. (6) upakarana atishaya, (7) bhakta – pana atishaya (te bamnemam ajnya ullamghana na thaya.) Sutra– 671. Samyama sata prakare kahyo chhe. Te a – prithvikayika samyama yavat trasakayika samyama, ajivakaya samyama. Asamyama sata bhede chhe – prithvikayika asamyama yavat trasakayika asamyama, ajivakaya asamyama. Arambha sata bhede kahyo chhe. Te a – prithvikayika arambha yavat ajivakaya arambha. E rite anarambhamam, sarambhamam, asarambhamam, samarambhamam, asamarambhamam janavum yavat ajivakaya asamarambha. Sutra samdarbha– 665–671 |