Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1102403 | ||
Scripture Name( English ): | Sthanang | Translated Scripture Name : | સ્થાનાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
स्थान-४ |
Translated Chapter : |
સ્થાન-૪ |
Section : | उद्देशक-४ | Translated Section : | ઉદ્દેશક-૪ |
Sutra Number : | 403 | Category : | Ang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] चत्तारि धम्मदारा पन्नत्ता, तं जहा– खंती, मुत्ती, अज्जवे, मद्दवे। | ||
Sutra Meaning : | સૂત્ર– ૪૦૩. ધર્મના ચાર દ્વારો કહ્યા – ક્ષાંતિ, મુક્તિ, આર્જવ, માર્દવ. સૂત્ર– ૪૦૪. ચાર કારણે જીવ નૈરયિકપણાનું કર્મ બાંધે છે – મહા આરંભથી, મહા પરિગ્રહથી, પંચેન્દ્રિયના વધથી, માંસાહારથી...ચાર કારણે જીવ તિર્યંચયોનિકપણાનુ કર્મ બાંધે છે – માયા કરવાથી, વેશ બદલીને ઠગવાથી, જૂઠ બોલવાથી, ખોટા તોલ – માપ કરવાથી... ચાર કારણે જીવ મનુષ્યત્વ યોગ્ય કર્મ બાંધે છે – પ્રકૃતિ ભદ્રતાથી, પ્રકૃતિ વિનીતતાથી, દયાળુતાથી, મત્સર રહિતતાથી...ચાર કારણે જીવ દેવપણાને યોગ્ય કર્મ બાંધે છે – સરાગ સંયમથી, દેશવિરતિપણાથી, બાળતપોકર્મથી, અકામ – નિર્જરાથી. સૂત્ર– ૪૦૫. ચાર પ્રકારે વાદ્ય કહ્યા છે – તત, વિતત, ધન, શુષિર. ચાર ભેદે નાટ્ય કહ્યા – અંચિત, રિભિત, આરભડ, ભિસોલ. ચાર ભેદે ગેય કહ્યા – ઉત્ક્ષિપ્ત, મંદ, રોવિંદક. ચાર ભેદે માલ્ય કહ્યા – ગ્રંથિમ, વેષ્ટિમ, પૂરિમ, સંઘાતિમ. ચાર ભેદે અલંકાર કહ્યા – કેશાલંકાર, વસ્ત્રાલંકાર, માલ્યાલંકાર, આભરણાલંકાર. ચાર ભેદે અભિનય કહ્યા છે – દાર્ષ્ટાન્તિક, પાંડુસુત, સામંતોવાચનિક, લોકમધ્યાવસાન. સૂત્ર– ૪૦૬. સનત્કુમાર અને માહેન્દ્રકલ્પે વિમાનો ચાર વર્ણવાળા કહ્યા – નીલા, પીળા, રાતા, ધોળા. મહાશુક્ર અને સહસ્રાર દેવોના ભવધારણીય શરીરો ઉત્કૃષ્ટથી ચાર હાથની ઊંચાઈવાળા કહ્યા છે. સૂત્ર સંદર્ભ– ૪૦૩–૪૦૬ | ||
Mool Sutra Transliteration : | [sutra] chattari dhammadara pannatta, tam jaha– khamti, mutti, ajjave, maddave. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 403. Dharmana chara dvaro kahya – kshamti, mukti, arjava, mardava. Sutra– 404. Chara karane jiva nairayikapananum karma bamdhe chhe – maha arambhathi, maha parigrahathi, pamchendriyana vadhathi, mamsaharathi...Chara karane jiva tiryamchayonikapananu karma bamdhe chhe – maya karavathi, vesha badaline thagavathi, jutha bolavathi, khota tola – mapa karavathi... Chara karane jiva manushyatva yogya karma bamdhe chhe – prakriti bhadratathi, prakriti vinitatathi, dayalutathi, matsara rahitatathi...Chara karane jiva devapanane yogya karma bamdhe chhe – saraga samyamathi, deshaviratipanathi, balatapokarmathi, akama – nirjarathi. Sutra– 405. Chara prakare vadya kahya chhe – tata, vitata, dhana, shushira. Chara bhede natya kahya – amchita, ribhita, arabhada, bhisola. Chara bhede geya kahya – utkshipta, mamda, rovimdaka. Chara bhede malya kahya – gramthima, veshtima, purima, samghatima. Chara bhede alamkara kahya – keshalamkara, vastralamkara, malyalamkara, abharanalamkara. Chara bhede abhinaya kahya chhe – darshtantika, pamdusuta, samamtovachanika, lokamadhyavasana. Sutra– 406. Sanatkumara ane mahendrakalpe vimano chara varnavala kahya – nila, pila, rata, dhola. Mahashukra ane sahasrara devona bhavadharaniya shariro utkrishtathi chara hathani umchaivala kahya chhe. Sutra samdarbha– 403–406 |