Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1102397 | ||
Scripture Name( English ): | Sthanang | Translated Scripture Name : | સ્થાનાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
स्थान-४ |
Translated Chapter : |
સ્થાન-૪ |
Section : | उद्देशक-४ | Translated Section : | ઉદ્દેશક-૪ |
Sutra Number : | 397 | Category : | Ang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] चत्तारि पुरिसजाया पन्नत्ता, तं जहा– मित्ते नाममेगे मित्ते, मित्ते नाममेगे अमित्ते, अमित्ते नाममेगे मित्ते, अमित्ते नाममेगे अमित्ते। चत्तारि पुरिसजाया पन्नत्ता, तं जहा–मित्ते नाममेगे मित्तरूवे, मित्ते नाममेगे अमित्तरूवे, अमित्ते नाममेगे मित्तरूवे, अमित्ते नाममेगे अमित्तरूवे। चत्तारि पुरिसजाया पन्नत्ता, तं जहा–मुत्ते नाममेगे मुत्ते, मुत्ते नाममेगे अमुत्ते, अमुत्ते नाममेगे मुत्ते, अमुत्ते नाम मेगे अमुत्ते। चत्तारि पुरिसजाया पन्नत्ता, तं जहा– मुत्ते नाममेगे मुत्तरूवे, मुत्ते नाममेगे अमुत्तरूवे, अमुत्ते नाममेगे मुत्तरूवे, अमुत्ते नाममेगे अमुत्तरूवे। | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૯૭. ચાર ભેદે પુરુષો કહ્યા – મિત્ર અને મિત્ર, મિત્ર અને અમિત્ર, અમિત્ર અને મિત્ર, અમિત્ર અને અમિત્ર. ચાર ભેદે પુરુષ કહ્યા – મિત્ર અને મિત્રરૂપ આદિ ચાર ભંગ. ચાર ભેદે પુરુષો કહ્યા – મુક્ત અને મુક્ત, મુક્ત અને અમુક્ત આદિ ચાર. ચાર ભેદે પુરુષો કહ્યા – મુક્ત – મુક્તરૂપ આદિ ચાર સૂત્ર– ૩૯૮. પંચેન્દ્રિય તિર્યંચયોનિકો ચાર ગતિ અને ચાર આગતિવાળા કહ્યા – પંચેન્દ્રિય તિર્યંચયોનિકો. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પદ્યમાન (જીવો) નૈરયિક – તિર્યંચયોનિક – મનુષ્ય – દેવોમાંથી ઉત્પન્ન થાય છે. પંચેન્દ્રિય તિર્યંચયોનિક, પંચેન્દ્રિય તિર્યંચયોનિત્વને છોડતો નૈરયિક યાવત્ દેવપણે ઉત્પન્ન થાય છે. મનુષ્યો ચારગતિક, ચાર આગતિક છે, તેને તિર્યંચવત્ જાણવા. સૂત્ર– ૩૯૯. બેઇન્દ્રિય જીવોના આરંભને ન કરનારને ચાર ભેદે સંયમ થાય છે – (૧) જિહ્વા સંબંધી સુખનો વિનાશ કરતો નથી, (૨) જિહ્વાના દુઃખ સાથે તેમને જોડનાર ન થાય, (૩) સ્પર્શેન્દ્રિય સુખનો વિનાશ ન કરે, (૪) સ્પર્શનેન્દ્રિયના દુઃખ સાથે તેમને જોડનાર ન થાય. બેઇન્દ્રિય જીવોનો આરંભ કરનારને ચાર ભેદે અસંયમ થાય છે – (૧) જિહ્વા સંબંધી સુખનો વિનાશ કરે છે. (૨) જિહ્વા સંબંધી દુઃખ સાથે જોડનાર થાય છે, (૩) સ્પર્શનેન્દ્રિય સંબંધી સુખનો વિનાશ કરે છે, (૪) સ્પર્શ ઇન્દ્રિય સંબંધી દુઃખ સાથે જોડનાર થાય છે. સૂત્ર– ૪૦૦. સમ્યગ્દૃષ્ટિ નૈરયિકોને ચાર ક્રિયાઓ કહી છે – આરંભિકી, પારિગ્રહિકી, માયાપ્રત્યયા, અપ્રત્યાખ્યાન ક્રિયા. સમ્યગ્દૃષ્ટિ અસુરકુમારોને ચાર ક્રિયાઓ કહી – પૂર્વવત્. વિકલેન્દ્રિય છોડીને વૈમાનિક સુધી આમ જાણવું. સૂત્ર– ૪૦૧. ચાર કારણે બીજાના છતા ગુણનો અપલાપ કરે – (૧) ક્રોધથી,(૨) પ્રતિનિસેવથી, (૩) અકૃતજ્ઞતાથી, (૪) મિથ્યાભિનિવેશથી. ચાર કારણે બીજાના છતા ગુણ પ્રકટ કરે – પ્રશંસાના સ્વભાવથી, પરછંદાનુવર્તિત્વ, કાર્ય હેતુ, કૃત – પ્રતિકૃતતાથી. સૂત્ર– ૪૦૨. નૈરયિકોને ચાર કારણે શરીરની પૂર્ણતા કહી – ક્રોધ વડે નિવર્તિત યાવત્ લોભ વડે નિવર્તિત. એ રીતે વૈમાનિક સુધી સર્વે દંડકોમાં જાણવુ. સૂત્ર સંદર્ભ– ૩૯૭–૪૦૨ | ||
Mool Sutra Transliteration : | [sutra] chattari purisajaya pannatta, tam jaha– mitte namamege mitte, mitte namamege amitte, amitte namamege mitte, amitte namamege amitte. Chattari purisajaya pannatta, tam jaha–mitte namamege mittaruve, mitte namamege amittaruve, amitte namamege mittaruve, amitte namamege amittaruve. Chattari purisajaya pannatta, tam jaha–mutte namamege mutte, mutte namamege amutte, amutte namamege mutte, amutte nama mege amutte. Chattari purisajaya pannatta, tam jaha– mutte namamege muttaruve, mutte namamege amuttaruve, amutte namamege muttaruve, amutte namamege amuttaruve. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 397. Chara bhede purusho kahya – mitra ane mitra, mitra ane amitra, amitra ane mitra, amitra ane amitra. Chara bhede purusha kahya – mitra ane mitrarupa adi chara bhamga. Chara bhede purusho kahya – mukta ane mukta, mukta ane amukta adi chara. Chara bhede purusho kahya – mukta – muktarupa adi chara Sutra– 398. Pamchendriya tiryamchayoniko chara gati ane chara agativala kahya – pamchendriya tiryamchayoniko. Pamchendriya tiryamchayonikomam utpadyamana (jivo) nairayika – tiryamchayonika – manushya – devomamthi utpanna thaya chhe. Pamchendriya tiryamchayonika, pamchendriya tiryamchayonitvane chhodato nairayika yavat devapane utpanna thaya chhe. Manushyo charagatika, chara agatika chhe, tene tiryamchavat janava. Sutra– 399. Beindriya jivona arambhane na karanarane chara bhede samyama thaya chhe – (1) jihva sambamdhi sukhano vinasha karato nathi, (2) jihvana duhkha sathe temane jodanara na thaya, (3) sparshendriya sukhano vinasha na kare, (4) sparshanendriyana duhkha sathe temane jodanara na thaya. Beindriya jivono arambha karanarane chara bhede asamyama thaya chhe – (1) jihva sambamdhi sukhano vinasha kare chhe. (2) jihva sambamdhi duhkha sathe jodanara thaya chhe, (3) sparshanendriya sambamdhi sukhano vinasha kare chhe, (4) sparsha indriya sambamdhi duhkha sathe jodanara thaya chhe. Sutra– 400. Samyagdrishti nairayikone chara kriyao kahi chhe – arambhiki, parigrahiki, mayapratyaya, apratyakhyana kriya. Samyagdrishti asurakumarone chara kriyao kahi – purvavat. Vikalendriya chhodine vaimanika sudhi ama janavum. Sutra– 401. Chara karane bijana chhata gunano apalapa kare – (1) krodhathi,(2) pratinisevathi, (3) akritajnyatathi, (4) mithyabhiniveshathi. Chara karane bijana chhata guna prakata kare – prashamsana svabhavathi, parachhamdanuvartitva, karya hetu, krita – pratikritatathi. Sutra– 402. Nairayikone chara karane sharirani purnata kahi – krodha vade nivartita yavat lobha vade nivartita. E rite vaimanika sudhi sarve damdakomam janavu. Sutra samdarbha– 397–402 |