Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (4438)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-४ Gujarati 99 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] नो कप्पइ आयरिय-उवज्झायस्स अप्पबिइयस्स वासावासं वत्थए।

Translated Sutra: વર્ષાકાળમાં આચાર્ય કે ઉપાધ્યાયને એક સાધુ સાથે રહેવાનું ન કલ્પે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-४ Gujarati 100 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] कप्पइ आयरिय-उवज्झायस्स अप्पतइयस्स वासावासं वत्थए।

Translated Sutra: વર્ષાકાળમાં આચાર્ય કે ઉપાધ્યાયને બીજા બે સાધુ સાથે રહેવું કલ્પે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-४ Gujarati 105 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] गामानुगामं दूइज्जमाणो भिक्खू य जं पुरओ कट्टु विहरइ से य आहच्च वीसंभेज्जा, अत्थियाइं त्थ अन्ने केइ उवसंपज्जणारिहे, से उवसंपज्जियव्वे। नत्थियाइं त्थ अन्ने केइ उवसंपज्जणारिहे, अप्पणो य से कप्पाए असमत्ते एवं से कप्पइ एगराइयाए पडिमाए जण्णं-जण्णं दिसं अन्ने साहम्मिया विहरंति तण्णं-तण्णं दिसं उवलित्तए। नो से कप्पइ तत्थ विहारवत्तियं वत्थए, कप्पइ से तत्थ कारणवत्तियं वत्थए। तंसि च णं कारणंसि निट्ठियंसि परो वएज्जा–वसाहि अज्जो! एगरायं वा दुरायं वा। एवं से कप्पइ एगरायं वा दुरायं वा वत्थए, नो से कप्पइ परं एगरायाओ वा दुरायाओ वा वत्थए। जं तत्थ परं एगरायाओ वा दुरायाओ वा

Translated Sutra: ગ્રામાનુગ્રામ વિચરતા સાધુ જેને અગ્રણી માનીને વિહાર કરતા હોય તે જો કાળધર્મ પામે તો બાકીના સાધુઓમાં જે સાધુ યોગ્ય હોય તેને અગ્રણી બનાવવા જોઈએ. જો બીજા કોઈ સાધુ અગ્રણી થવાને યોગ્ય ન હોય અને સ્વયં રત્નાધિકે પણ આચારપ્રકલ્પ અધ્યયન પૂર્ણ ન કરેલ હોય તો તેને માર્ગમાં વિશ્રામને માટે એક રાત્રિ રોકાતા જે દિશામાં અન્ય
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-४ Gujarati 106 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] वासावासं पज्जोसविओ भिक्खू जं पुरओ कट्टु विहरइ, से य आहच्च वीसंभेज्जा, अत्थियाइं त्थ अन्ने केइ उवसंपज्जणारिहे, से उवसंपज्जियव्वे। नत्थियाइं त्थ अन्ने केइ उवसंपज्जणारिहे, अप्पणो य से कप्पाए असमत्ते एवं से कप्पइ एगराइयाए पडिमाए जण्णं-जण्णं दिसं अन्ने साहम्मिया विहरंति तण्णं-तण्णं दिसं उवलित्तए। नो से कप्पइ तत्थ विहारवत्तियं वत्थए, कप्पइ से तत्थ कारणवत्तियं वत्थए। तंसि च णं कारणंसि निट्ठियंसि परो वएज्जा–वसाहि अज्जो! एगरायं वा दुरायं वा। एवं से कप्पइ एगरायं वा दुरायं वा वत्थए, नो से कप्पइ परं एगरायाओ वा दुरायाओ वा वत्थए। जं तत्थ परं एगरायाओ वा दुरायाओ वा वसइ,

Translated Sutra: વર્ષાવાસમાં રહેલ સાધુ, જેને અગ્રણી માનીને રહેલા હોય અને જે તે કાળધર્મ પ્રાપ્ત થઈ જાય તો બાકી સાધુમાં જે સાધુ યોગ્ય હોય તેને પદવી ઉપર સ્થાપવા જોઈએ. જો બીજા કોઈ સાધુ અગ્રણી થવાને યોગ્ય ન હોય અને સ્વયં રત્નાધિકે પણ આચારપ્રકલ્પ અધ્યયન પૂર્ણ ન કરેલ હોય તો તેને માર્ગમાં વિશ્રામને માટે એક રાત્રિ રોકાતા જે દિશામાં
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-४ Gujarati 107 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] आयरिय-उवज्झाए गिलायमाणे अन्नयरं वएज्जा–अज्जो! ममंसि णं कालगयंसि समाणंसि अयं समुक्कसियव्वे। से य समुक्कसणारिहे समुक्कसियव्वे, से य नो समुक्कसणारिहे नो समुक्कसियव्वे। अत्थियाइं त्थ अन्ने केइ समुक्कसणारिहे से समुक्क-सियव्वे, नत्थियाइं त्थ अन्ने केइ समुक्कसणारिहे से चेव समुक्कसियव्वे। तंसि च णं समुक्किट्ठंसि परो वएज्जा–दुस्समुक्किट्ठं ते अज्जो! निक्खिवाहि। तस्स णं निक्खिवमाणस्स नत्थि केइ छेए वा परिहारे वा। जे तं साहम्मिया अहाकप्पेणं नो उट्ठाए विहरंति सव्वेसिं तेसिं तप्पत्तियं छेए वा परिहारे वा।

Translated Sutra: રોગગ્રસ્ત આચાર્ય કે ઉપાધ્યાય કોઈ મુખ્ય સાધુને કહે કે, ‘હે આર્ય ! મારા કાળધર્મ પછી અમુક સાધુને મારા પદ ઉપર સ્થાપિત કરજો.’ જો આચાર્ય દ્વારા નિર્દિષ્ટ તે સાધુને પદ ઉપર સ્થાપન કરવાને યોગ્ય હોય તો તેને સ્થાપિત કરવો જોઈએ. જો તે એક પદ ઉપર સ્થાપન કરવાને યોગ્ય ન હોય તો તેને સ્થાપિત કરવા ન જોઈએ. જો સંઘમાં અન્ય કોઈ સાધુને
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-४ Gujarati 108 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] आयरिय-उवज्झाए ओहायमाणे अन्नयरं वएज्जा–अज्जो! ममंसि णं ओहावियंसि समाणंसि अयं समुक्कसियव्वे। से य समुक्कसणारिहे समुक्कसियव्वे, से य नो समुक्कसणारिहे नो समुक्कसियव्वे। अत्थियाइं त्थ अन्ने केइ समुक्कसणारिहे से समुक्कसियव्वे, नत्थियाइं त्थ अन्ने केइ समुक्कसणारिहे से चेव समुक्कसियव्वे। तंसि च णं समुक्किट्ठंसि परो वएज्जा– दुस्समुक्किट्ठं ते अज्जो! निक्खिवाहि। तस्स णं निक्खिवमाणस्स नत्थि केई छेए वा परिहारे वा। जे तं साहम्मिया अहाकप्पेणं नो उट्ठाए विहरंति सव्वेसिं तेसिं तप्पत्तियं छेए वा परिहारे वा।

Translated Sutra: સંયમનો પરિત્યાગ કરી જનારા આચાર્ય કે ઉપાધ્યાય કોઈ મુખ્ય સાધુને કહે હે આર્ય! મારા ચાલ્યા ગયા પછી અમુક સાધુને મારા પદ ઉપર સ્થાપિત કરજો, જો આચાર્ય દ્વારા નિર્દિષ્ટ તે સાધુને પદ ઉપર સ્થાપન કરવાને યોગ્ય હોય તો તેને સ્થાપિત કરવો જોઈએ. જો તે એક પદ ઉપર સ્થાપન કરવાને યોગ્ય ન હોય તો તેને સ્થાપિત કરવા ન જોઈએ. જો સંઘમાં
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-४ Gujarati 109 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] आयरिय-उवज्झाए सरमाणे परं चउरायाओ पंचरायाओ कप्पागं भिक्खुं नो उवट्ठावेइ। अत्थियाइं त्थ से केइ माणणिज्जे कप्पाए, नत्थि से केइ छेए वा परिहारे वा। नत्थियाइं त्थ से केइ माणणिज्जे कप्पाए, से संतरा छेए वा परिहारे वा।

Translated Sutra: આચાર્ય કે ઉપાધ્યાય સ્મરણ હોવા છતાં પણ વડી દીક્ષાને યોગ્ય સાધુને ચાર – પાંચ રાત્રિ પછી પણ વડી દીક્ષામાં ઉપસ્થાપિત ન કરે અને તે સમયે જો તે નવદીક્ષિતના કોઈ પૂજ્ય પુરુષની વડી દીક્ષા થવામાં પણ વાર હોય તો તેને છેદ કે તપરૂપ કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. જો તે નવદીક્ષિત કે વડીદીક્ષા લેવા યોગ્ય કોઈ પૂજ્ય પુરુષ ન હોય
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-४ Gujarati 110 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] आयरिय-उवज्झाए असरमाणे परं चउरायाओ पंचरायाओ कप्पागं भिक्खुं नो उवट्ठावेइ। अत्थियाइं त्थ से केइ माणणिज्जे कप्पाए, नत्थि से केइ छेए वा परिहारे वा। नत्थियाइं त्थ से केइ माणणिज्जे कप्पाए, से संतरा छेए वा परिहारे वा।

Translated Sutra: આચાર્ય કે ઉપાધ્યાય, સ્મૃતિમાં ન રહેવાથી વડી દીક્ષાને યોગ્ય સાધુને ચાર – પાંચ રાત્રિ પછી પણ વડી દીક્ષામાં ઉપસ્થાપિત ન કરે અને તે સમયે જો તે નવદીક્ષિતના કોઈ પૂજ્ય પુરુષની વડી દીક્ષા થવામાં પણ વાર હોય તો તેને છેદ કે તપરૂપ કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. જો તે નવદીક્ષિત કે વડીદીક્ષા લેવા યોગ્ય કોઈ પૂજ્ય પુરુષ ન હોય
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-४ Gujarati 111 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] आयरिय-उवज्झाए सरमाणे वा असरमाणे वा परं दसरायकप्पाओ कप्पागं भिक्खुं नो उवट्ठावेइ। अत्थियाइं त्थ से केइ माणणिज्जे कप्पाए, नत्थि से केइ छेए वा परिहारे वा। नत्थियाइं त्थ से केइ माणणिज्जे कप्पाए, संवच्छरं तस्स तप्पत्तियं नो कप्पइ आयरियत्तं उद्दिसित्तए।

Translated Sutra: આચાર્ય કે ઉપાધ્યાયને સ્મૃતિમાં રહેલ હોય કે સ્મૃતિમાં રહેલ ન હોય તો પણ વડી દીક્ષાને યોગ્ય સાધુને દશ દિવસ બાદ વડી દીક્ષામાં ઉપસ્થાપિત ન કરે. તે વખતે જો તે નવદીક્ષિતના કોઈ પૂજ્ય પુરુષની વડી દીક્ષા થવામાં વાર હોય તો તેમને છેદ કે તપરૂપ કોઈ પ્રાયશ્ચિત્ત ન આવે. જો તે નવદીક્ષિતને વડી દીક્ષાને યોગ્ય કોઈ પૂજ્યપુરુષ
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-४ Gujarati 112 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] भिक्खू य गणाओ अवक्कम्म अन्नं गणं उवसंपज्जित्ताणं विहरेज्जा तं च केइ साहम्मिए पासित्ता वएज्जा–कं अज्जो! उवसंपज्जित्ताणं विहरसि? जे तत्थ सव्वराइणिए तं वएज्जा। राइणिए तं वएज्जा–अह भंते! कस्स कप्पाए? जे तत्थ सव्वबहुसए तं वएज्जा, जं वा से भगवं वक्खइ तस्स आणा-उववाय वयणनिद्देसे चिट्ठिस्सामि।

Translated Sutra: વિશિષ્ટ જ્ઞાનપ્રાપ્તિને માટે જો કોઈ સાધુ પોતાનો ગણ છોડીને બીજા ગણને સ્વીકાર કરી વિચરતો હોય તે સમયે તેને જો કોઈ સ્વધર્મી સાધુ મળે અને પૂછે કે – હે આર્ય ! તમે કોની નિશ્રામાં વિચરો છો ? ત્યારે તે એ ગણમાં જે દીક્ષામાં સૌથી મોટા હોય તેનું નામ કહે. જો તે ફરી પૂછે કે હે ભદંત ! કયા બહુશ્રુતની મુખ્યતામાં રહેલા છો ? ત્યારે
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-४ Gujarati 123 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] बहवे भिक्खुणो एगयओ विहरंति, नो ण्हं कप्पइ अन्नमन्नमणुवसंपज्जित्ताणं विहरित्तए। कप्पइ ण्हं अहाराइणियाए अन्नमन्नं उवसंपज्जित्ताणं विहरित्तए।

Translated Sutra: સૂત્ર– ૧૨૩. એક સાથે ઘણા જ સાધુ વિચરતા હોય તો તેઓને પરસ્પર સમાન સ્વીકારી વિચરવું ન કલ્પે. પરંતુ જે રત્નાધિક હોય તેમને અગ્રણી સ્વીકારી સાથે વિચરવું કલ્પે. સૂત્ર– ૧૨૪. એક સાથે ઘણા જ ગણાવચ્છેદકો વિચરતા હોય તો તેઓને પરસ્પર સમાન સ્વીકારી વિચરવું ન કલ્પે. પરંતુ જે રત્નાધિક હોય તેમને અગ્રણી સ્વીકારી સાથે વિચરવું
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-४ Gujarati 126 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] बहवे भिक्खुणो बहवे गणावच्छेइया बहवे आयरिय-उवज्झाया एगयओ विहरंति, नो ण्हं कप्पइ अन्नमन्नमणुवसंपज्जित्ताणं विहरित्तए। कप्पइ ण्हं अहाराइणियाए अन्नमन्नं उवसंपज्जित्ताणं विहरित्तए।

Translated Sutra: ઘણા ભિક્ષુ, ઘણા ગણાવચ્છેદક અને ઘણા આચાર્ય અથવા ઉપાધ્યાયો એક સાથે વિચરતા હોય, તેમને પરસ્પર એકબીજાને સમાન માની વિચરવું ન કલ્પે. કોઈ રત્નાધિકને અગ્રણી સ્વીકારીને વિચરવું કલ્પે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-५ Gujarati 137 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] गामानुगामं दूइज्जमाणी निग्गंथी य जं पुरओ काउं विहरइ सा आहच्च वीसंभेज्जा अत्थियाइं त्थ काइ अण्णा उवसंपज्जणारिहा सा उवसंपज्जियव्वा। नत्थियाइं त्थ काइ अण्णा उवसंपज्जणारिहा तीसे य अप्पणो कप्पाए असमत्ते कप्पइ से एगराइयाए पडिमाए जण्णं-जण्णं दिसं अन्नाओ साहम्मिणीओ विहरंति तण्णं-तण्णं दिसं उवलित्तए नो से कप्पइ तत्थ विहारवत्तियं वत्थए, कप्पइ से तत्थ कारणवत्तियं वत्थए। तंसि च णं कारणंसि निट्ठियंसि परावएज्जा–वसाहि अज्जे! एगरायं वा दुरायं वा। एवं से कप्पइ एगरायं वा दुरायं वा वत्थए, नो से कप्पइ परं एगरायाओ वा दुरायाओ वा वत्थए। जं तत्थ परं एगरायाओ वा दुरायाओ वा वसइ

Translated Sutra: ગ્રામાનુગ્રામ વિચરતા સાધ્વીઓ જેને અગ્રણી માનીને વિહાર કરતા હોય તે કાળધર્મ પામે ત્યારે બાકી સાધ્વીઓમાં જે સાધ્વી યોગ્ય હોય તેને અગ્રણી બનાવવા જોઈએ. જો કોઈ અન્ય સાધ્વી અગ્રણી થવા યોગ્ય ન હોય અને સ્વયં પણ નિશીથ આદિ અધ્યયન પૂર્ણ કરેલ ન હોય તો તેણે માર્ગમાં એક – એક રાત્રિ રોકાતા જે દિશામાં બીજા સાધર્મિણી સાધ્વીએ
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-५ Gujarati 138 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] वासावासं पज्जोसविया निग्गंथी य जं पुरओ काउं विहरइ सा आहच्च वीसंभेज्जा अत्थियाइं त्थ काइ अण्णा उवसंपज्जणारिहा सा उवसंपज्जियव्वा। नत्थियाइं त्थ काइं अण्णा उवसंपज्जणारिहा तीसे य अप्पणो कप्पाए असमत्ते कप्पइ से एगराइयाए पडिमाए जण्णं-जण्णं दिसं अण्णाओ साहम्मिणीओ विहरंति तण्णं-तण्णं दिसं उवलित्तए। नो से कप्पइ तत्थ विहारवत्तियं वत्थए, कप्पइ से तत्थ कारणवत्तियं वत्थए। तंसि च णं कारणंसि निट्ठियंसि परा वएज्जा–वसाहि अज्जे! एगरायं वा दुरायं वा। एवं से कप्पइ एगरायं वा वत्थए, नो से कप्पइ परं एगरायाओ वा दुरायाओ वा वत्थए। जं तत्थ परं एगरायाओ वा दुरायाओ वा वसइ, से संतरा

Translated Sutra: વર્ષાવાસમાં રહેલ સાધ્વી જેને અગ્રણી માનીને રહેલ હોય તે કાળધર્મ પામે તો બાકીના સાધ્વીમાં જે સાધ્વી યોગ્ય હોય તેને અગ્રણી બનાવવા જોઈએ. જો કોઈ અન્ય સાધ્વી અગ્રણી થવા યોગ્ય ન હોય અને સ્વયં પણ નિશીથ આદિ અધ્યયન પૂર્ણ કરેલ ન હોય તો તેણે માર્ગમાં એક – એક રાત્રિ રોકાતા જે દિશામાં બીજા સાધર્મિણી સાધ્વીએ વિચરતા હોય
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-५ Gujarati 139 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] पवत्तिणी य गिलायमाणी अन्नयरं वएज्जा–मए णं अज्जे! कालगयाए समाणीए इयं समुक्कसियव्वा। सा य समुक्कसणारिहा समुक्कसियव्वा, सा य नो समुक्कसणारिहा नो समुक्क-सियव्वा। अत्थियाइं त्थ अण्णा काइ समुक्कसणारिहा सा समु-क्कसियव्वा, नत्थियाइं त्थ अन्ना काइ समुक्कसणारिहा सा चेव समुक्कसियव्वा। ताए व णं समुक्किट्ठाए परा वएज्जा–दुस्समुक्किट्ठं ते अज्जे! निक्खिवाहि? तीसे णं निक्खिवमाणीए नत्थि केइ छेए वा परिहारे वा। जाओ तं साहम्मिणीओ अहाकप्पे णं नो उट्ठाए विहरंति सव्वासिं तासिं तप्पत्तियं छेए वा परिहारे वा।

Translated Sutra: બીમાર પ્રવર્તિની કોઈ પ્રમુખ સાધ્વીને કહે હે આર્ય! મારા કાળધર્મ બાદ અમુક સાધ્વીને મારા પદ ઉપર સ્થાપિત કરવી. જો પ્રવર્તિનીએ કહેલ તે સાધ્વી તે પદે સ્થાપના માટે યોગ્ય હોય તો તેને સ્થાપિત કરવી જોઈએ. જો તે એ પદે સ્થાપન કરવાને યોગ્ય ન હોય તો તેને સ્થાપિત ન કરવી. જો સમુદાયમાં બીજા કોઈ સાધ્વી તે પદને યોગ્ય હોય તો સ્થાપિત
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-५ Gujarati 140 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] पवत्तिणी य ओहायमाणी अन्नयरं वएज्जा–मए णं अज्जे! ओहावियाए समाणीए इयं समुक्कसियव्वा। सा य समुक्कसणारिहा समुक्कसियव्वा, सा य नो समुक्कसणारिहा नो समुक्क-सियव्वा। अत्थियाइं त्थ अण्णा काइ समुक्कसणारिहा सा समुक्कसियव्वा, नत्थियाइं त्थ अण्णा काइ समुक्कसणारिहा सा चेव समुक्कसियव्वा। ताए व णं समुक्किट्ठाए परा वएज्जा–दुस्समुक्किट्ठं ते अज्जे! निक्खिवाहि तीसे णं निक्खिवमाणीए नत्थि केइ छेए वा परिहारे वा। जाओ तं साहम्मिणीओ अहाकप्पे णं नो उट्ठाए विहरंति सव्वासिं तासिं तप्पत्तियं छेए वा परिहारे वा।

Translated Sutra: સંયમનો ત્યાગ કરીને જનારી પ્રવર્તિની કોઈ મુખ્ય સાધ્વીને કહે કે હે આર્ય! હું ચાલી જઉં પછી અમુક સાધ્વીને મારા પદ ઉપર સ્થાપિત કરજો. જો પ્રવર્તિનીએ કહેલ તે સાધ્વી તે પદે સ્થાપના માટે યોગ્ય હોય તો તેને સ્થાપિત કરવી જોઈએ. જો તે એ પદે સ્થાપન કરવાને યોગ્ય ન હોય તો તેને સ્થાપિત ન કરવી. જો સમુદાયમાં બીજા કોઈ સાધ્વી તે
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-५ Gujarati 141 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] निग्गंथीए नवडहरतरुणियाए आयारपकप्पे नामं अज्झयणे परिब्भट्ठे सिया। सा य पुच्छियव्वा–केण ते अज्जे! कारणेणं आयारपकप्पे नामं अज्झयणे परिब्भट्ठे? किं आबाहेणं उदाहु पमाएणं? सा य वएज्जा–नो आबाहेणं, पमाएणं। जाव-ज्जीवं तीसे तप्पत्तियं नो कप्पइ पवत्तिणित्तं वा गणावच्छेइणित्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा। सा य वएज्जा–आबाहेणं, नो पमाएणं। सा य संठवेस्सामी ति संठवेज्जा, एवं से कप्पइ पवत्तिणित्तं वा गणावच्छेइणित्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा। सा य संठवेस्सामी ति नो संठवेज्जा, एवं से नो कप्पइ पवत्तिणित्तं वा गणावच्छेइणित्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा।

Translated Sutra: નવદીક્ષિત, બાલ અને તરુણ સાધ્વીને જો આચારપ્રકલ્પ અધ્યયન ભૂલાઈ જાય તો તેણીને પૂછવું કે હે આર્યા ! તું કયા કારણે આચારપ્રકલ્પ અધ્યયન ભૂલી ગઈ છો, કોઈ કારણથી ભૂલી છો કે પ્રમાદથી? જો તેણી કહે કે કોઈ કારણથી નહીં પણ પ્રમાદથી ભૂલી ગયેલી છું. તો તેણીને તે કારણે જીવન પર્યન્ત પ્રવર્તિની કે ગણાવચ્છેદણી પદ આપવું કે ધારણ કરવું
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-५ Gujarati 142 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] निग्गंथस्स नवडहरतरुणस्स आयारपकप्पे नामं अज्झयणे परिब्भट्ठे सिया। से य पुच्छियव्वे–केण ते अज्जो! कारणेणं आयारपकप्पे नामं अज्झयणे परिब्भट्ठे? किं आबाहेणं उदाहु पमाएणं? से य वएज्जा–नो आबाहेणं, पमाएणं। जावज्जीवं तस्स तप्पत्तियं नो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा। से य वएज्जा–आबाहेणं, नो पमाएणं। से य संठवेस्सामी ति संठवेज्जा, एवं से कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा। से य संठवेस्सामी ति नो संठवेज्जा, एवं से नो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा।

Translated Sutra: નવદીક્ષિત, બાલ, તરુણ સાધુ જો આચારપ્રકલ્પ અધ્યયન ભૂલી જાય તો તો તેણીને પૂછવું કે હે આર્ય ! તું કયા કારણે આચારપ્રકલ્પ અધ્યયન ભૂલી ગયો છો, કોઈ કારણથી ભૂલ્યો છો કે પ્રમાદથી? જો તે કહે કે કોઈ કારણથી નહીં પણ પ્રમાદથી ભૂલી ગયેલ છું. તો તેને તે કારણે જીવન પર્યન્ત આચાર્ય યાવત્‌ ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ કરવું ન કલ્પે. જો
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-५ Gujarati 143 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] थेराणं थेरभूमिपत्ताणं आयारपकप्पे नामं अज्झयणे परिब्भट्ठे सिया। कप्पइ तेसिं संठवेमाणाण वा असंठवेमाणाण वा आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा।

Translated Sutra: સ્થવિરત્વ પ્રાપ્ત સ્થવિર જો આચારપ્રકલ્પ અધ્યયન ભૂલી જાય તો પણ તેમને આચાર્ય યાવત્‌ ગણાવ – ચ્છેદક પદ દેવું કે ધારણ કરવું કલ્પે છે. જો તે ફરી યાદ કરી લે તો..
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-६ Gujarati 149 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] आयरिय-उवज्झायस्स गणंसि पंच अइसेसा पन्नत्ता, तं जहा–आयरिय-उवज्झाए अंतो उवस्सयस्स पाए निगिज्झिय-निगिज्झिय पप्फोडेमाणे वा पमज्जेमाणे वा नातिक्कमति। आयरिय-उवज्झाए अंतो उवस्सयस्स उच्चार-पासवणं विगिंचमाणे वा विसोहेमाणे वा नातिक्कमति आयरिय-उवज्झाए पभू वेयावडियं इच्छाए करेज्जा इच्छाए नो करेज्जा। आयरिय-उवज्झाए अंतो उवस्सयस्स एगाणिए एगरायं वा दुरायं वा वसमाणे नातिक्कमति। आयरिय-उवज्झाए बाहिं उवस्सयस्स एगाणिए एगरायं वा दुरायं वा वसमाणे नातिक्कमति।

Translated Sutra: આચાર્ય અને ઉપાધ્યાયને ગણમાં પાંચ અતિશય કહેવાયેલા છે. જેમ કે આચાર્ય અને ઉપાધ્યાય – ૧. ઉપાશ્રયમાં ધૂળવાળા પગે આવે પછી પોતાના પગોને કપડાંથી પોંછે કે પ્રમાર્જે તો મર્યાદા ભંગ ન થાય. ૨. ઉપાશ્રયમાં મળમૂત્ર ત્યાગે કે શુદ્ધિ કરે. ૩. ઇચ્છા હોય તો વૈયાવચ્ચ કરે, ન ઇચ્છા હોય તો ન કરે તો પણ સશક્ત એવા તેમને મર્યાદા ભંગ ન થાય. ૪.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-६ Gujarati 150 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] गणावच्छेइयस्स गणंसि दो अइसेसा पन्नत्ता, तं जहा–गणावच्छेइए अंतो उवस्सयस्स एगाणिए एगरायं वा दुरायं वा वसमाणे नातिक्कमति। गणावच्छेइए बाहिं उवस्सयस्स एगाणिए एगरायं वा दुरायं वा वसमाणे नातिक्कमति।

Translated Sutra: ગણમાં ગણાવચ્છેદકના બે અતિશય કહેલા છે. જેમ કે ૧. ઉપાશ્રયમાં કે ૨. ઉપાશ્રય બહાર કારણ વિશેષથી જો એક કે બે રાત્રિ એકલા રહે તો મર્યાદા ઉલ્લંઘન ન થાય.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-६ Gujarati 152 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] से गामंसि वा जाव सन्निवेसंसि वा अभिनिव्वगडाए अभिनिदुवाराए अभिनिक्खमण-पवेसाए नो कप्पइ बहूण वि अगडसुयाणं एगयओ वत्थए। अत्थियाइं त्थ केइ आयारपकप्पधरे जे तत्तियं रयणिं संवसइ नत्थियाइं त्थ केइ छेए वा परिहारे वा, नत्थियाइं त्थ केइ आयारपकप्पधरे जे तत्तियं रयणिं संवसइ सव्वेसिं तेसिं तप्पत्तियं छेए वा परिहारे वा।

Translated Sutra: ગામ યાવત્‌ રાજધાનીમાં અનેક પ્રાકારવાળા અનેક દ્વારવાળા અનેક નિષ્ક્રમણ – પ્રવેશવાળા ઉપાશ્રયમાં અનેક અનેક અકૃતશ્રુત (અર્થાત અલ્પ શ્રુતવાળા) કે અલ્પજ્ઞ અથવા તો અગીતાર્થ સાધુઓને સાથે રહેવું કલ્પતું નથી. જો કોઈ આચારપ્રકલ્પધર (અર્થાત ગીતાર્થ) સાધુની નિશ્રા ત્રીજે દિવસે પણ મળી જાય એટલે કે તેમની સાથે ગીતાર્થ
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-७ Gujarati 161 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] जे निग्गंथा य निग्गंथीओ य संभोइया सिया, कप्पइ निग्गंथीणं निग्गंथे आपुच्छित्ता निग्गंथिं अन्नगणाओ आगयं खुयायारं सबलायारं भिन्नायारं संकिलिट्ठायारं तस्स ठाणस्स आलोयावेत्ता पडिक्कमावेत्ता अहारिहं पायच्छित्तं पडिवज्जावेत्ता पुच्छित्तए वा वाएत्तए वा उवट्ठावेत्तए वा संभुंजित्तए वा संवसित्तए वा तीसे इत्तरियं दिसं वा अनुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा।

Translated Sutra: નિર્ગ્રન્થની પાસે જો કોઈ અન્યગણથી ખંડિત યાવત્‌ સંક્લિષ્ટ આચારવાળી સાધ્વી આવે તો સાધુને પૂછીને સેવિત દોષની આલોચના યાવત્‌ દોષ અનુરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકારવી તેને પ્રશ્ન પૂછવા યાવત્‌ સાથે રાખવાનું કલ્પે છે. તથા થોડા દિવસ માટે તેના આચાર્યાદિની નિશ્રાનો નિર્દેશ કરવો કે ધારણ કરવો કલ્પે છે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-७ Gujarati 163 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] जे निग्गंथा य निग्गंथीओ य संभोइया सिया, नो ण्हं कप्पइ पारोक्खं पाडिएक्कं संभोइयं विसंभोइयं करेत्तए, कप्पइ ण्हं पच्चक्खं पाडिएक्कं संभोइयं विसंभोइयं करेत्तए। जत्थेव अन्नमन्नं पासेज्जा तत्थेव एवं वएज्जा–अह णं अज्जो! तुमए सद्धिं इमम्मि कारणम्मि पच्चक्खं संभोगं विसंभोगं करेमि। से य पडितप्पेज्जा एवं से नो कप्पइ पच्चक्खं पाडिएक्कं संभोइयं विसंभोइयं करेत्तए। से य नो पडितप्पेज्जा एवं से कप्पइ पच्चक्खं पाडिएक्कं संभोइयं विसंभोइयं करेत्तए।

Translated Sutra: જે સાધુ – સાધ્વી સાંભોગિક છે. તેમાં નિર્ગ્રન્થને પરોક્ષમાં સાંભોગિક વ્યવહાર બંધ કરીને તેમને વિસંભોગી કરવા કલ્પે છે. તેમને પ્રત્યક્ષ કહે કે – હે આર્ય ! હું અમુક કારણથી તમારી સાથે સાંભોગિક વ્યવહાર બંધ કરીને તને વિસંભોગી કરું છું.’ એમ કહેવાથી જો તે પશ્ચાત્તાપ કરે તો પ્રત્યક્ષમાં પણ તેને વિસંભોગી કરવો ન કલ્પે. પણ
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-७ Gujarati 164 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] जाओ निग्गंथीओ वा निग्गंथा वा संभोइया सिया, नो ण्हं कप्पइ पच्चक्खं पाडिएक्कं संभोइणिं विसंभोइणिं करेत्तए, कप्पइ ण्हं पारोक्खं पाडिएक्कं संभोइणिं विसंभोइणिं करेत्तए। जत्थेव ताओ अप्पणो आयरिय-उवज्झाए पासेज्जा, तत्थेव एवं वएज्जा– अह णं भंते! अमुगीए अज्जाए सद्धिं इमम्मि कारणम्मि पारोक्खं पाडिएक्कं संभोगं विसंभोगं करेमि। सा य से पडितप्पेज्जा एवं से नो कप्पइ पारोक्खं पाडिएक्कं संभोइणिं विसंभोइणिं करेत्तए। सा य से नो पडितप्पेज्जा एवं से कप्पइ पारोक्खं पाडिएक्कं संभोइणिं विसंभोइणिं करेत्तए।

Translated Sutra: જે સાધુ – સાધ્વી સાંભોગિક છે. તેમાં સાધ્વીને પ્રત્યક્ષમાં માંડલી વ્યવહાર બંધ કરી વિસંભોગી કરવી ન કલ્પે. પરંતુ પરોક્ષમાં વિસંભોગી કરવી કલ્પે છે. જ્યારે તે પોતાના આચાર્ય કે ઉપાધ્યાય પાસે જાય ત્યારે તેમને એમ કહે કે – હું અમુક સાધ્વી સાથે અમુક કારણે પરોક્ષ રૂપમાં સાંભોગિક વ્યવહાર બંધ કરી તેને વિસંભોગી કરવા
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-७ Gujarati 170 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाणं विइगिट्ठं दिसं वा अनुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा।

Translated Sutra: સાધુને દૂર રહેલ આચાર્ય કે ગુરુ આદિનો ઉદ્દેશ કરવો ને ધારણ કરવું કલ્પે છે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-७ Gujarati 186 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] से रज्जपरियट्टेसु असंथडेसु वोगडेसु वोच्छिन्नेसु परपरिग्गहिएसु भिक्खुभावस्स अट्ठाए दोच्चं पि ओग्गहे अनुण्णवेयव्वे।

Translated Sutra: રાજાના મૃત્યુ પછી નવા રાજાનો અભિષેક હોય અને તે સમયે રાજ્ય વિભક્ત થઈ જાય, કે શત્રુ દ્વારા આક્રાંત થઈ જાય, રાજવંશ વિચ્છિન્ન થઈ જાય કે રાજ્ય વ્યવસ્થા પરિવર્તિત થઈ જાય તો સાધુ – સાધ્વીને સંયમ – મર્યાદાની રક્ષા માટે ફરીવાર આજ્ઞા લેવી જોઈએ.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-८ Gujarati 197 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा पुव्वामेव ओग्गहं अनुण्णवेत्ता तओ पच्छा ओगिण्हित्तए। अह पुण एवं जाणेज्जा–इह खलु निग्गंथाण वा निग्गंथीण वा नो सुलभे सेज्जासंथारए त्ति कट्टु एव ण्हं कप्पइ पुव्वामेव ओग्गहं ओगिण्हित्ता तओ पच्छा अनुण्णवेत्तए। मा दुहओ अज्जो! वइ-अनुलोमेणं, अनुलोमेयव्वे सिया।

Translated Sutra: સાધુ – સાધ્વીને પહેલા આજ્ઞા લેવી અને પછી શય્યા સંથારો ગ્રહણ કરવો કલ્પે છે. જો એમ જાણે કે સાધુ – સાધ્વીને અહીં પ્રતિહારિક શય્યા સંથારો સુલભ નથી તો પહેલાં સ્થાન કે શય્યા સંથારો ગ્રહણ કરી પછી તેની આજ્ઞા લેવી કલ્પે છે, પણ જો તેમ કરતા સંયતો અને શય્યાદિના સ્વામી મધ્યે કોઈ કલહ થઈ જાય તો આચાર્ય અનુકૂળ વચનો બોલીને તે
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-८ Gujarati 198 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] निग्गंथस्स णं गाहावइकुलं पिंडवायपडियाए अनुपविट्ठस्स अन्नयरे अहालहुसए उवगरणजाए परिब्भट्ठे सिया। तं च केइ साहम्मिए पासेज्जा, कप्पइ से सागारकडं गहाय जत्थेव अन्नमण्णे पासेज्जा तत्थेव एवं वएज्जा– इमे भे अज्जो! किं परिण्णाए? से य वएज्जा–परिण्णाए, तस्सेव पडिणिज्जाएयव्वे सिया। से य वएज्जा–नो परिण्णाए, तं नो अप्पणा परिभुंजेज्जा नो अन्नमन्नस्स दावए। एगंते बहुफासुए थंडिले परिट्ठवेयव्वे सिया।

Translated Sutra: સાધુ, ગૃહસ્થના ઘેર આહારને માટે પ્રવેશ કરે અને ક્યાંક તેનું કોઈ લઘુ ઉપકરણ પડી જાય, તે ઉપકરણને જો કોઈ સાધર્મિક સાધુ જુએ તો. ... જેનું આ ઉપકરણ છે તેને આપીશ’ એ ભાવનાથી લઈને જાય અને જ્યાં કોઈ સાધુને જુએ ત્યાં કહે કે – ‘હે આર્ય ! આ ઉપકરણને ઓળખો છો ?’ જો તે કહે ‘હા ઓળખું છું’ તો તે ઉપકરણ આપી દે પણ જો તે એમ કહે કે ‘હું જાણતો
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-८ Gujarati 199 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] निग्गंथस्स णं बहिया वियारभूमिं वा विहारभूमिं वा निक्खंतस्स अन्नयरे अहालहुसए उवगरणजाए परिब्भट्ठे सिया तं च केइ साहम्मिए पासेज्जा, कप्पइ से सागारकडं गहाय पासेज्जा जत्थेव अन्नमन्नं तत्थेव एवं वएज्जा– इमे भे अज्जो! किं परिण्णाए? से य वएज्जा–परिण्णाए, तस्सेव पडिणिज्जाएयव्वे सिया। से य वएज्जा–नो परिण्णाए, तं नो अप्पणा परिभुंजेज्जा नो अन्नमन्नस्स दावए। एगंते बहुफासुए थंडिले परिट्ठवेयव्वे सिया।

Translated Sutra: સ્વાધ્યાયભૂમિમાં કે ઉચ્ચાર – પ્રસ્રવણ ભૂમિમાં આવતા જતા સાધુનું કોઈ લઘુ ઉપકરણ પડી જાય, તે ઉપકરણને જો કોઈ સાધર્મિક સાધુ જુએ તો. ... જેનું ઉપકરણ છે, તેને આપીશ’ એ ભાવનાથી લઈને જાય અને જ્યાં કોઈ સાધુને જુએ ત્યાં કહે કે – હે આર્ય ! આ ઉપકરણને ઓળખો છો ?’ જો તે કહે ‘હા ઓળખું છું’ તો તે ઉપકરણ આપી દે પણ જો તે એમ કહે કે ‘હું જાણતો
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-८ Gujarati 200 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] निग्गंथस्स णं गामानुगामं दूइज्जमाणस्स अन्नयरे उवगरणजाए परिब्भट्ठे सिया। केइ साहम्मिए पासेज्जा, कप्पइ से सागारकडं गहाय दूरमेव अद्धाणं परिवहित्तए। जत्थेव अन्नमन्नं पासेज्जा, तत्थेव एवं वएज्जा– इमे भे अज्जो! किं परिण्णाए? से य वएज्जा–परिण्णाए तस्सेव पडिणिज्जाएयव्वे सिया। से य वएज्जा–नो परिण्णाए, तं नो अप्पणा परिभुंजेज्जा नो अन्नमन्नस्स दावए। एगंते बहुफासुए थंडिले परिट्ठवेयव्वे सिया।

Translated Sutra: ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુનું કોઈ ઉપકરણ પડી જાય તે ઉપકરણને જો કોઈ સાધર્મિક સાધુ જુએ ‘આ જેનું ઉપકરણ છે તેને આપી દઈશ’ એવી ભાવનાથી તેને ગ્રહણ કરે. લઈને જાય અને જ્યાં કોઈ સાધુને જુએ ત્યાં કહે કે – ‘હે આર્ય ! આ ઉપકરણને ઓળખો છો ?’ જો તે કહે ‘હા ઓળખું છું’ તો તે ઉપકરણ આપી દે પણ જો તે એમ કહે કે ‘હું જાણતો નથી’ તો તે ઉપકરણનો
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-८ Gujarati 201 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अइरेगपडिग्गहं अन्नमन्नस्स अट्ठाए धारेत्तए वा परिग्गहित्तए वा, सो वा णं धारेस्सइ अहं वा णं धारेस्सामि अण्णो वा णं धारेस्सइ। नो से कप्पइ ते अनापुच्छिय अनामंतिय अन्नमण्णेसिं दाउं वा अनुप्पदाउं वा। कप्पइ से ते आपुच्छिय आमंतिय अन्नमण्णेसिं दाउं वा अनुप्पदाउं वा।

Translated Sutra: સાધુ – સાધ્વીને એક બીજાને માટે વધારાના પાત્રા ઘણે દૂર સુધી લઈ જવાનું કલ્પે છે. તે ધારણ કરી લેશે, હું રાખી લઈશ અથવા બીજા કોઈને આવશ્યકતા હશે તો તેને આપી દઈશ.’ આ પ્રમાણે જેના નિમિત્તે પાત્ર લીધું હોય તેને લેવાને માટે પૂછ્યા સિવાય, નિમંત્રણા કર્યા વિના, બીજાને આપવું કે નિમંત્રણા કરવી કલ્પતી નથી. તેમને પૂછીને અને
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-९ Gujarati 242 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] खुड्डियण्णं मोयपडिमं पडिवन्नस्स अनगारस्स कप्पइ से पढमसरदकालसमयंसि वा चरिमनिदाह-कालसमयंसि वा बहिया गामस्स वा जाव सन्निवेसस्स वा वनंसि वा वनविदुग्गंसि वा पव्वयंसि वा पव्वयविदुग्गंसि वा। भोच्चा आरुभइ चोदसमेणं पारेइ। अभोच्चा आरुभइ सोलसमेणं पारेइ। जाए मोए आईयव्वे, दिया आगच्छइ आईयव्वे, राइं आगच्छइ नो आईयव्वे, सपाणे आगच्छइ नो आईयव्वे, अप्पाणे आगच्छइ आईयव्वे, सबीए आगच्छइ नो आईयव्वे, अबीए आगच्छइ आई-यव्वे, ससणिद्धे आगच्छइ नो आईयव्वे, अससणिद्धे आगच्छइ आईयव्वे, ससरक्खे आगच्छइ नो आईयव्वे, अससरक्खे आगच्छइ आईयव्वे। जाए मोए आईयव्वे तं जहा–अप्पे वा बहुए वा। एवं खलु एसा

Translated Sutra: લઘુમોક – નાની પ્રસ્રવણ પ્રતિમા શરત્‌કાળના પ્રારંભે અથવા ગ્રીષ્મકાળના અંતમાં ગામ યાવત્‌ રાજધાની બહાર વનમાં કે વનકાળમાં, પર્વત – પર્વતદૂર્ગમાં સાધુએ ધારણ કરવી કલ્પે. જો તે ભોજન કરી તે દિવસે આ પ્રતિમાને ધારણ કરે, તો છ ઉપકરણથી પૂર્ણ કરે, ભોજન કર્યા વિના પ્રતિમા સ્વીકારે તો સાત ઉપવાસથી પૂર્ણ કરે છે. આ પ્રતિમામા
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 252 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] चत्तारि पुरिसजाया पन्नत्ता, तं जहा–अट्ठकरे नाममेगे नो मानकरे, मानकरे नाममेगे नो अट्ठकरे, एगे अट्ठकरे वि मानकरे वि, एगे नो अट्ठकरे नो मानकरे।

Translated Sutra: ચાર પ્રકારે પુરુષો કહ્યા છે, તે આ પ્રમાણે – ૧. કોઈ સાધુ કાર્ય કરે પણ માન ન કરે. ૨. કોઈ સાધુ માન કરે પણ કાર્ય ન કરે. ૩. કોઈ સાધુ કાર્ય પણ કરે અને માન પણ કરે. ૪. કોઈ કાર્ય પણ ન કરે અને માન પણ ન કરે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 258 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] चत्तारि पुरिसजाया पन्नत्ता, तं जहा–धम्मं नाममेगे जहइ नो गणसंठितिं, गणसंठितिं नाममेगे जहइ नो धम्मं, एगे गणसंठितिं पि जहइ धम्मं पि जहइ, एगे नो गणसंठितिं जहइ नो धम्मं जहइ।

Translated Sutra: વળી ચાર પ્રકારના પુરુષો કહેલ છે – ૧. કોઈ ધર્મ છોડે છે પણ ગણમર્યાદા છોડતા નથી. ૨. કોઈ ગણમર્યાદા છોડી દે છે, પણ ધર્મ નથી છોડતા. ૩. કોઈ બંનેને છોડી દે છે. ૪. કોઈ બેમાંથી એકને છોડતા નથી.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 264 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] तओ थेरभूमीओ पन्नत्ताओ तं जहा–जातिथेरे सुयथेरे परियायथेरे। सट्ठिवासजाए समणे निग्गंथे जातिथेरे, ठाणसमवायधरे समणे निग्गंथे सुयथेरे, वीसवासपरियाए समणे निग्गंथे परियायथेरे।

Translated Sutra: સ્થવિર ત્રણ પ્રકારના કહેલા છે. જેમ કે – ૧. વય સ્થવિર, ૨. શ્રુત સ્થવિર, ૩. પર્યાય સ્થવિર.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 270 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] तिवासपरियायस्स समणस्स निग्गंथस्स कप्पइ आयारपकप्पं नामं अज्झयणं उद्दिसित्तए।

Translated Sutra: અહીં ૧૫ સૂત્રો છે. જેમાં દીક્ષાપર્યાયની સાથે આગમોના અધ્યયનનો ક્રમ જણાય છે. તે આ રીતે – ૧. ત્રણ વર્ષના દીક્ષાપર્યાય વાળા સાધુને આચારપ્રકલ્પ નામે અધ્યયન ભણાવવું કલ્પે. ૨. ચાર વર્ષના દીક્ષાપર્યાય વાળા સાધુને સૂયગડાંગ નામે બીજું અંગસૂત્ર ભણાવવું કલ્પે. ૩. પાંચ વર્ષના દીક્ષાપર્યાય વાળા સાધુને દશાશ્રુતસ્કંધ,
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 285 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] दसविहे वेयावच्चे पण्णत्ते, तं जहा–आयरियवेयावच्चे उवज्झायवेयावच्चे थेरवेयावच्चे तवस्सि-वेयावच्चे सेहवेयावच्चे गिलाणवेयावच्चे कुलवेयावच्चे गणवेयावच्चे संघवेयावच्चे साहम्मिय-वेयावच्चे। आयरियवेयावच्चं करेमाणे समणे निग्गंथे महानिज्जरे महापज्जवसाणे भवइ। एवं जाव साहम्मियवेयावच्चं करेमाणे समणे निग्गंथे महानिज्जरे महापज्जवसाणे भवइ।

Translated Sutra: વૈયાવચ્ચના દશ પ્રકારો કહેલા છે. તે આ રીતે – ૧. આચાર્ય વૈયાવચ્ચ, ૨. ઉપાધ્યાય વૈયાવચ્ચ, ૩. સ્થવિર વૈયાવચ્ચ, ૪. તપસ્વી વૈયાવચ્ચ, ૫. શૈક્ષ વૈયાવચ્ચ, ૬. ગ્લાન વૈયાવચ્ચ, ૭. સાધર્મિક વૈયાવચ્ચ, ૮. કુલ વૈયાવચ્ચ, ૯. ગણ વૈયાવચ્ચ અને ૧૦. સંઘ વૈયાવચ્ચ...આચાર્ય યાવત્‌ સંઘ, તે પ્રત્યેકની વૈયાવચ્ચ કરનાર શ્રમણ નિર્ગ્રન્થને મહાનિર્જરા
Showing 4401 to 4450 of 4438 Results