Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 226 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स दोसियसाला निस्साहारणवक्कयपउत्ता, तम्हा दावए, एवं से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: સાગારિકની ભાગીદારી વાળી કપડાની દુકાનમાંથી સાગારિકનો ભાગીદાર ભાગીદારીના હિસ્સા સિવાયનું કપડું આપે તો સાધુ – સાધ્વીને કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 227 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स सोत्तियसाला साहारणवक्कयपउत्ता, तम्हा दावए, नो से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: સાગારિકની ભાગીદારી વાળી દોરાની દુકાનમાંથી સાગારિકનો ભાગીદાર, ભાગીદારીના હિસ્સાના દોરા આપે તો લેવા ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 229 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स बोडियसाला साहारणवक्कयपउत्ता, तम्हा दावए, नो से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: સાગારિકની ભાગીદારી વાળી રૂની દુકાનમાંથી સાગારિકનો ભાગીદાર, ભાગીદારીના હિસ્સાનું રૂ આપે તો લેવું ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 230 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स बोडियसाला निस्साहारणवक्कयपउत्ता, तम्हा दावए, एवं से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: સાગારિકની ભાગીદારી વાળી રૂની દુકાનમાંથી સાગારિકનો ભાગીદાર, સાગારિકના ભાગ સિવાયનું રૂ આપે તો સાધુ – સાધ્વીને લેવું કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 231 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स गंधियसाला साहारणवक्कयपउत्ता, तम्हा दावए, नो से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: સાગારિકની ભાગીદારી વાળી અંધશાળામાંથી સાગારિકનો ભાગીદાર, ભાગીદારીના હિસ્સાનો સુગંધી પદાર્થ આપે તો લેવા ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 232 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स गंधियसाला निस्साहारणवक्कयपउत्ता, तम्हा दावए, एवं से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: સાગારિકની ભાગીદારી વાળી અંધશાળામાંથી સાગારિકનો ભાગીદાર, સાગારિકના ભાગ સિવાયના સુગંધી પદાર્થ આપે તો સાધુ – સાધ્વીને લેવા કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 233 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स ओसहीओ संथडाओ, तम्हा दावए, नो से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: સાગારિકની ભાગીદારી વાળી ભોજનશાળામાંથી સાગારિકનો ભાગીદાર, ભાગીદારીના હિસ્સાનો આહાર આપે તો લેવો ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 234 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स ओसहीओ असंथडाओ, तम्हा दावए, एवं से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: સાગારિકની ભાગીદારી વાળી ભોજનશાળામાંથી સાગારિકનો ભાગીદાર સાગારિકના ભાગ સિવાયનો આહાર આપે તો સાધુ – સાધ્વીને લેવો કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 235 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स अंबफला संथडा, तम्हा दावए, नो से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: સાગારિકની ભાગીદારી વાળી ફળોની દુકાનમાંથી સાગારિકનો ભાગીદાર, ભાગીદારીના હિસ્સાના ફળ આપે તો લેવા ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 236 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सागारियस्स अंबफला असंथडा, तम्हा दावए, एवं से कप्पइ पडिगाहेत्तए। Translated Sutra: સાગારિકની ભાગીદારી વાળી ફળોની દુકાનમાંથી સાગારિકનો ભાગીદાર, સાગારિકના ભાગ કાઢી નંખાયા પછી પોતાના હિસ્સાના ફળ આપે તો સાધુ – સાધ્વીને કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 237 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] सत्तसत्तमिया णं भिक्खुपडिमा एगूणपन्नाए राइंदिएहिं एगेण छन्नउएणं भिक्खासएणं अहासुत्तं अहाकप्पं अहामग्गं अहातच्चं सम्मं काएण फासिया पालिया सोहिया तीरिया किट्टिया आणाए अनुपालिया भवइ। Translated Sutra: સાત – સાત દિવસીય ભિક્ષાપ્રતિમા ૪૯ અહોરાત્રમાં ૧૯૬ ભિક્ષાદત્તીઓથી સૂત્રાનુસાર યાવત્ જિનાજ્ઞાનુસાર પાલિત થાય. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 238 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] अट्ठअट्ठमिया णं भिक्खुपडिमा चउसट्ठीए राइंदिएहिं दोहिं य अट्ठासीएहिं भिक्खासएहिं अहासुत्तं अहाकप्पं अहामग्गं अहातच्चं सम्मं काएण फासिया पालिया सोहिया तीरिया किट्टिया आणाए अनुपालिया भवइ। Translated Sutra: આઠ – આઠ દિવસીય ભિક્ષાપ્રતિમા ૬૪ અહોરાત્રમાં ૨૮૮ ભિક્ષાદત્તીઓથી સૂત્રાનુસાર યાવત્ જિનાજ્ઞાનુસાર પાલિત થાય. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 239 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] नवनवमिया णं भिक्खुपडिमा एगासीए राइंदिएहिं चउहिं य पंचुत्तरेहिं भिक्खासएहिं अहासुत्तं अहाकप्पं अहामग्गं अहातच्चं सम्मं काएण फासिया पालिया सोहिया तीरिया किट्टिया आणाए अनुपालिया भवइ। Translated Sutra: નવ – નવ દિવસીય ભિક્ષાપ્રતિમા ૮૧ અહોરાત્રમાં ૪૦૫ ભિક્ષાદત્તીઓથી સૂત્રાનુસાર યાવત્ જિનાજ્ઞાનુસાર પાલિત થાય. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 240 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] दसदसमिया णं भिक्खुपडिमा एगेणं राइंदियसएणं अद्धछट्ठेहि य भिक्खासएहिं अहासुत्तं अहाकप्पं अहामग्गं अहातच्चं सम्मं काएण फासिया पालिया सोहिया तीरिया किट्टिया आणाए अनुपालिया भवइ। Translated Sutra: દશ – દશ દિવસીય ભિક્ષાપ્રતિમા ૧૦૦ – અહોરાત્રમાં ૫૫૦ ભિક્ષાદત્તીઓથી સૂત્રાનુસાર યાવત્ જિનાજ્ઞાનુસાર પાલિત થાય. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 242 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] खुड्डियण्णं मोयपडिमं पडिवन्नस्स अनगारस्स कप्पइ से पढमसरदकालसमयंसि वा चरिमनिदाह-कालसमयंसि वा बहिया गामस्स वा जाव सन्निवेसस्स वा वनंसि वा वनविदुग्गंसि वा पव्वयंसि वा पव्वयविदुग्गंसि वा। भोच्चा आरुभइ चोदसमेणं पारेइ। अभोच्चा आरुभइ सोलसमेणं पारेइ।
जाए मोए आईयव्वे, दिया आगच्छइ आईयव्वे, राइं आगच्छइ नो आईयव्वे, सपाणे आगच्छइ नो आईयव्वे, अप्पाणे आगच्छइ आईयव्वे, सबीए आगच्छइ नो आईयव्वे, अबीए आगच्छइ आई-यव्वे, ससणिद्धे आगच्छइ नो आईयव्वे, अससणिद्धे आगच्छइ आईयव्वे, ससरक्खे आगच्छइ नो आईयव्वे, अससरक्खे आगच्छइ आईयव्वे। जाए मोए आईयव्वे तं जहा–अप्पे वा बहुए वा।
एवं खलु एसा Translated Sutra: લઘુમોક – નાની પ્રસ્રવણ પ્રતિમા શરત્કાળના પ્રારંભે અથવા ગ્રીષ્મકાળના અંતમાં ગામ યાવત્ રાજધાની બહાર વનમાં કે વનકાળમાં, પર્વત – પર્વતદૂર્ગમાં સાધુએ ધારણ કરવી કલ્પે. જો તે ભોજન કરી તે દિવસે આ પ્રતિમાને ધારણ કરે, તો છ ઉપકરણથી પૂર્ણ કરે, ભોજન કર્યા વિના પ્રતિમા સ્વીકારે તો સાત ઉપવાસથી પૂર્ણ કરે છે. આ પ્રતિમામા | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 243 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] महल्लियण्णं मोयपडिमं पडिवन्नस्स अणगारस्स कप्पइ से पढमसरदकालसमयंसि वा चरिम-निदाहकालसमयंसि वा बहिया गामस्स वा जाव सन्निवेसस्स वा वणंसि वा वणविदुग्गंसि वा पव्वयंसि वा पव्वयविदुग्गंसि वा। भोच्चा आरुभइ सोलसमेणं पारेइ। अभोच्चा आरुभइ अट्ठारसमेणं पारेइ।
जाए मोए आईयव्वे, दिया आगच्छइ आईयव्वे, राइं आगच्छइ नो आईयव्वे, सपाणे आगच्छइ नो आईयव्वे, अप्पाणे आगच्छइ आईयव्वे, सबीए आगच्छइ नो आईयव्वे, अबीए आगच्छई आईयव्वे, ससणिद्धे आगच्छइ नो आईयव्वे, अससणिद्धे आगच्छइ आईयव्वे, ससरक्खे आगच्छइ नो आईयव्वे, अससरक्खे आगच्छइ आईयव्वे, जाए मोए आईयव्वे, तं जहा–अप्पे वा बहुए वा।
एवं खलु Translated Sutra: મોટી પ્રસ્રવણ પ્રતિમા શરતકાળના પ્રારંભે કે ગ્રીષ્મકાળના અંતમાં ગામ યાવત્ રાજધાની બહાર વન યાવત્ પર્વતદૂર્ગમાં સાધુએ ધારણ કરવી કલ્પે. ભોજનદિને પ્રતિમા ધારણ કરે તો સાત ઉપવાસથી અને ઉપવાસને દિવસે ધારણ કરે તો આઠ ઉપવાસથી આ પ્રતિમા પૂર્ણ કરવી જોઈએ. શેષ સર્વ કથન નાની મોક પ્રતિમા અનુસાર સમજી લેવું. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 244 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] संखादत्तियस्स णं भिक्खुस्स पडिग्गहधारिस्स जावइयं-जावइयं केइ अंतो पडिग्गहंसि उवित्ता दलएज्जा तावइयाओ ताओ दत्तीओ वत्तव्वं सिया, तत्थ से केइ छव्वेण वा दूसएण वा वालएण वा अंतो पडिग्गहंसि उवित्ता दलएज्जा, सव्वा वि णं सा एगा दत्ती वत्तव्वं सिया।
तत्थ से बहवे भुंजमाणा सव्वे ते सयं पिंडं अंतो पडिग्गहंसि उवित्ता दलएज्जा, सव्वा वि णं सा एगा दत्ती वत्तव्वं सिया। Translated Sutra: દત્તીઓની સંખ્યાનો અભિગ્રહ કરનારો પાત્રધારી સાધુ ગૃહસ્થના ઘેર આહાર માટે પ્રવેશ કરે ત્યારે ૧. આહાર દેનાર ગૃહસ્થ પાત્રમાં જેટલી વાર ઝુકાવીને આહાર આપે, તેટલી જ દત્તીઓ કહેવી જોઈએ, ૨. આહાર દેનારો જો છાબડી, પાત્ર, ચાલણીથી રોકાયા વિના પાત્રમાં ઝુકાવીને આપે, તે બધી એકદત્તી કહેવાય છે. ૩. આહાર દેનાર ગૃહસ્થ જ્યાં અનેક | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 245 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] संखादत्तियस्स णं भिक्खुस्स पाणिपडिग्गहियस्स जावइयं-जावइयं केइ अंतो पाणिंसि उवित्ता दलएज्जा तावइयाओ ताओ दत्तीओ वत्तव्वं सिया। तत्थ से केइ छव्वेण वा दूसएण वा वालएण वा अंतो पाणिंसि उवित्ता दलएज्जा, सव्वा वि णं सा एगा दत्ती वत्तव्वं सिया।
तत्थ से बहवे भुंजमाणा सव्वे ते सयं पिंडं अंतो पाणिंसि उवित्ता दलएज्जा, सव्वा वि णं सा एगा दत्ती वत्तव्वं सिया। Translated Sutra: દત્તી સંખ્યા અભિગ્રહધારી કરપાત્રભોજી નિર્ગ્રન્થ ગૃહસ્થના ઘરમાં આહાર માટે પ્રવેશે ત્યારે – ૧. આહાર દેનાર ગૃહસ્થ જેટલી વાર ઝુકાવીને સાધુના હાથમાં આહાર આપે, તેટલી દત્તીઓ કહેવાય. ૨. આહાર દેનારો જો છાબડી, પાત્ર, ચાલણીથી રોકાયા વિના પાત્રમાં ઝુકાવીને આપે, તે બધી એકદત્તી કહેવાય છે. ૩. આહાર દેનાર ગૃહસ્થ જ્યાં અનેક | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 247 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] तिविहे ओग्गहिए पन्नत्ते, तं जहा–जं च ओगिण्हइ, जं च साहरइ, जं च आसगंसि पक्खिवइ एगे एवमाहंसु। Translated Sutra: અવગૃહીત આહાર ત્રણ પ્રકારનો કહેલ છે – ૧. પીરસવા માટે ગ્રહણ કરાયેલ. ૨. પીરસવા માટે લઈ જવાતો. ૩. વાસણમાં પીરસાતો એવો. એ પ્રમાણે કેટલાક આચાર્યો આ ત્રણ ભેદ કહે છે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-९ | Gujarati | 248 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] एगे पुण एवमाहंसु दुविहे ओग्गहिए पन्नत्ते, तं जहा–जं च ओगिण्हइ, जं च आसगंसि पक्खिवइ।
Translated Sutra: પરંતુ કેટલાક આચાર્યો એમ કહે છે કે – અવગૃહીત આહાર બે પ્રકારે કહેવાયેલ છે. જેમ કે – ૧. પીરસવા માટે ગ્રહણ કરાતો એવો. ૨. વાસણમાં પીરસાયેલો એવો. ** એ પ્રમાણે હું તમને કહું છું. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१० | Gujarati | 249 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] दो पडिमाओ पन्नत्ताओ तं जहा–जवमज्झा य चंदपडिमा, वइरमज्झा य चंदपडिमा।
जवमज्झण्णं चंदपडिमं पडिवन्नस्स अणगारस्स मासं निच्चं वोसट्ठकाए चत्तदेहे जे केइ उवसग्गा उप्पज्जंति तं जहा –दिव्वा वा माणुसा वा तिरिक्खजोणिया वा, अनुलोमा वा पडिलोमा वा–तत्थ अनुलोमा ताव वंदेज्जा वा नमंसेज्जा वा सक्कारेज्जा वा सम्माणेज्जा वा कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासेज्जा, तत्थ पडिलोमा अन्नयरेणं दंडेण वा, अट्ठीण वा, जोत्तेण वा, वेत्तेण वा कसेण वा काए आउडेज्जा–ते सव्वे उप्पण्णे सम्मं सहेज्जा खमेज्जा तितिक्खेज्जा अहियासेज्जा।
जवमज्झण्णं चंदपडिमं पडिवन्नस्स अणगारस्स सुक्कपक्खस्स Translated Sutra: વર્ણન સંદર્ભ: વ્યવહારસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર – ૨૪૯થી ૨૮૫ એટલે કે કુલ – ૩૭ સૂત્રો છે. તેનો અનુવાદ ક્રમશઃ આ પ્રમાણે – અનુવાદ: બે પ્રતિમાઓ કહેવાયેલ છે – ૧. યવચંદ્ર મધ્ય – પ્રતિમા સ્વીકાર કરનાર સાધુ એક માસ સુધી શરીરના પરિકર્મથી તથા શરીરના મમત્વ રહિત થઈને રહે. તે સમયે કોઈપણ દેવ, મનુષ્ય, તિર્યંચકૃત અનુકૂળ કે પ્રતિકૂળ | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१० | Gujarati | 250 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] वइरमज्झण्णं चंदपडिमं पडिवन्नस्स अणगारस्स मासं निच्चं वोसट्ठकाए चत्तदेहे जे केइ उवसग्गा उप्पज्जंति, तं जहा –दिव्वा वा माणुसा वा तिरिक्खजोणिया वा अनुलोमा वा पडिलोमा वा–तत्थ अनुलोमा ताव वंदेज्जा वा नमंसेज्जा वा सक्कारेज्जा वा सम्माणेज्जा वा कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासेज्जा, तत्थ पडिलोमा अन्नयरेणं दंडेण वा, अट्ठीण वा, जोत्तेण वा, वेत्तेण वा, कसेण वा, काए आउडेज्जा–ते सव्वे उप्पन्ने सम्मं सहेज्जा खमेज्जा तितिक्खेज्जा अहियासेज्जा।
वइरमज्झण्णं चंदपडिमं पडिवन्नस्स अणगारस्स बहुलपक्खस्स पाडिवए कप्पइ पण्णरस दत्तीओ भोयणस्स पडिगाहेत्तए, पण्णरस पाणणस्स। Translated Sutra: વજ્રમધ્ય ચંદ્ર પ્રતિમા સ્વીકારનાર સાધુ એક માસ સુધી શરીરના પરિકર્મથી તથા શરીરના મમત્વથી રહિત થઈને રહે યાવત્ સૂત્ર – ૨૪૯ મુજબ બધું કહેવું. વિશેષ એ કે – કૃષ્ણપક્ષની એકમે ૧૫ – ૧૫ દત્તી ભોજન અને પાણીની લેવી કલ્પે છે યાવત્ ડેલીને પગની વચ્ચે રાખીને આપે તો તેનાથી આહાર લેવો કલ્પે છે. બીજને દિવસે ભોજન – પાણીની ૧૪ | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१० | Gujarati | 251 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] पंचविहे ववहारे पन्नत्ते तं जहा–आगमे सुए आणा धारणा जीए।
जहा से तत्थ आगमे सिया, आगमेणं ववहारं पट्ठवेज्जा।
नो से तत्थ आगमे सिया, जहा से तत्थ सुए सिया, सुएणं ववहारं पट्ठवेज्जा।
नो से तत्थ सुए सिया, जहा से तत्थ आणा सिया, आणाए ववहारं पट्ठवेज्जा।
नो से तत्थ आणा सिया, जहा से तत्थ धारणा सिया, धारणाए ववहारं पट्ठवेज्जा।
नो से तत्थ धारणा सिया, जहा से तत्थ जीए सिया, जीएणं ववहारं पट्ठवेज्जा।
इच्चेतेहिं पंचहिं ववहारेहिं ववहारं पट्ठवेज्जा, तं जहा–आगमेणं सुएणं आणाए धारणाए जीएणं।
जहा-जहा से आगमे सुए आणा धारणा जीए तहा-तहा ववहारे पट्ठवेज्जा। से किमाहु भंते? आगमबलिया समणा निग्गंथा।
इच्चेयं Translated Sutra: વ્યવહારમાં પાંચ પ્રકારે કહેલ છે, જેમ કે – ૧. આગમ, ૨. શ્રુત, ૩. આજ્ઞા, ૪. ધારણા, ૫. જીત ૧. જ્યાં આગમજ્ઞાની હોય, ત્યાં તેમના નિર્દેશાનુસાર વ્યવહાર કરે, ૨. જ્યાં આગમજ્ઞાની ન હોય ત્યાં શ્રુતજ્ઞાનીના નિર્દેશાનુસાર વ્યવહાર કરવો, ૩. જ્યાં શ્રુતજ્ઞાની ન હોય ત્યાં ગીતાર્થની આજ્ઞા અનુસાર વ્યવહાર કરવો, ૪. જ્યાં ગીતાર્થની આજ્ઞા | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१० | Gujarati | 266 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा खुड्डगं वा खुड्डियं वा ऊणट्ठवासजायं उवट्ठावेत्तए वा संभुंजित्तए वा। Translated Sutra: સાધુ – સાધ્વીને આઠ વર્ષથી ઓછી ઉંમરવાળા બાળક – બાલિકાને વડી દીક્ષા દેવી કે તેની સાથે આહાર કરવો ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१० | Gujarati | 267 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा खुड्डगं वा खुड्डियं वा साइरेगट्ठवासजायं उवट्ठावेत्तए वा संभुंजित्तए वा। Translated Sutra: સાધુ – સાધ્વીને આઠ વર્ષથી અધિક ઉંમરવાળા બાળક – બાલિકાને વડી દીક્ષા દેવી કે આહાર કરવો કલ્પી શકે છે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१० | Gujarati | 268 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा खुड्डगस्स वा खुड्डियाए वा अवंजणजायस्स आयारपकप्पं नामं अज्झयणं उद्दिसित्तए। Translated Sutra: અપ્રાપ્ત યૌવનવાળા બાળક સાધુ કે સાધ્વીને આચાર પ્રકલ્પ ભણાવવું સાધુ કે સાધ્વીને ન કલ્પે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१० | Gujarati | 269 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा खुड्डगस्स वा खुड्डियाए वा वंजणजायस्स आयारपकप्पं नामं अज्झयणं उद्दिसित्तए। Translated Sutra: યૌવનપ્રાપ્ત સાધુ કે સાધ્વીને આચારપ્રકલ્પ નામક અધ્યયન ભણાવવું સાધુ કે સાધ્વીને કલ્પે છે. | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१० | Gujarati | 270 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] तिवासपरियायस्स समणस्स निग्गंथस्स कप्पइ आयारपकप्पं नामं अज्झयणं उद्दिसित्तए। Translated Sutra: અહીં ૧૫ સૂત્રો છે. જેમાં દીક્ષાપર્યાયની સાથે આગમોના અધ્યયનનો ક્રમ જણાય છે. તે આ રીતે – ૧. ત્રણ વર્ષના દીક્ષાપર્યાય વાળા સાધુને આચારપ્રકલ્પ નામે અધ્યયન ભણાવવું કલ્પે. ૨. ચાર વર્ષના દીક્ષાપર્યાય વાળા સાધુને સૂયગડાંગ નામે બીજું અંગસૂત્ર ભણાવવું કલ્પે. ૩. પાંચ વર્ષના દીક્ષાપર્યાય વાળા સાધુને દશાશ્રુતસ્કંધ, | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१० | Gujarati | 278 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] चोद्दसवासपरियायस्स समणस्स निग्गंथस्स कप्पइ सुविणभावनानामं अज्झयणं उद्दिसित्तए। Translated Sutra: જુઓ સૂત્ર ૨૭૦ |