Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (36429)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Virastava Ardha-Magadhi

Gujarati 3 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] जय वीयराय! १३ केवलि! १४ तिहुयणगुरु! १५ सव्व! १६ तिहुयणवरिट्ठ! १७ । भयवं! १८ तित्थयर! १९ त्ति य सक्केहिं-नमंसिय! २० जिणिंद! २१ ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨
Virastava Ardha-Magadhi

Gujarati 4 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] सिरिवद्धमान! २२ हरि २३ हर २४ कमलासन २५ पमुह २६ नामधेएहिं । अन्नत्थगुणजुएहिं जडमई वि सुयानुसारेण ॥ दाराइं ॥

Translated Sutra: શ્રી ૧૯.વર્ધમાન, ૨૦.હરિ, ૨૧.હર, ૨૨.કમલાસન (વગેરે)પ્રમુખ નામોથી આપને, જડમતિ એવો હું સૂત્રાનુસાર યથાર્થ ગુણો વડે સ્તવીશ.
Virastava Ardha-Magadhi

Gujarati 5 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] भवबीयंकुरभूयं कम्मं डहिऊण झाणजलनेन । न रुहसि भववनगहणे, तेन तुमं नाह! ‘अरुहो’ सि ॥ दारं १ ।

Translated Sutra: (અરૂહ) ભવબીજરૂપ અંકુરથી થયેલ કર્મોને, ધ્યાનરૂપી અગ્નિ વડે બાળી ફરી ભવરૂપી ગહન વનમાં ન ઉગવા દેનારા છો, માટે હે નાથ ! આપ ‘અરુહ’ છો. *** હવે ‘અરહંત’ શબ્દ થી પ્રભુની સ્તવના કરે છે: –
Virastava Ardha-Magadhi

Gujarati 6 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] घोरुवसग्ग-परीसह-कसाय-करणाणि पाणिणं अरिणो । सयलाण–नाह! ते हणसि जेण, तेणा ‘ऽरिहंतो’ सि ॥

Translated Sutra: પ્રાણીઓને ઘોર ઉપસર્ગો, પરીષહો, કષાય ઉત્પન્ન કરનારા જે શત્રુઓ, તે બધાને હે નાથ ! આપે સમૂળગા હણી નાંખેલ છે, તેથી આપ અરહંત છો.
Virastava Ardha-Magadhi

Gujarati 7 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] वंदनथुणण-नमंसण-पूयण-सक्करण-सिद्धिगमनम्मि । अरहो सि जेण वरपहु! तेन तुमं होसि ‘अरिहंतो’ ॥

Translated Sutra: સૂત્ર– ૭. ઉત્તમ એવા વંદન, સ્તવન, નમસ્કાર, પૂજા, સત્કાર અને સિદ્ધિગમનની યોગ્યતાવાળા છો, તેથી હે નાથ ! આપ અરહંત છો. સૂત્ર– ૮. દેવ, મનુષ્ય, અસુર આદિની ઉત્તમ પૂજાને આપ યોગ્ય છો, ધીરતાવાળા છો અને માનથી મૂકાયેલા છો, તે કારણથી હે નાથ ! આપ ‘અરહંત’ છો. સૂત્ર સંદર્ભ– ૭, ૮
Virastava Ardha-Magadhi

Gujarati 8 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] अमर-नर-असुरवरपहुगणाण पूयाए जेण अरिहो सि । धीर[त्त]मनुम्मुक्को, तेन तुमं देव! ‘अरिहंतो’ ॥ दारं २ ।

Translated Sutra: જુઓ સૂત્ર ૭
Virastava Ardha-Magadhi

Gujarati 9 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] रहु गड्डि, सेससंगहनिदरिसणमंतो गिरिगुहमणाणं । तं ते नत्थि दुयं पि हु जिणिंद! तेनारहंतो सि ॥

Translated Sutra: સૂત્ર– ૯. રથ, ગાડી અને શેષ સંગ્રહ નિદર્શિત કે પર્વતની ગુફાદિ, તેમાનું તમારે કંઈ જ દૂર નથી – તેથી હે જિનેશ્વર, તમે ‘અરહંત’ છો. સૂત્ર– ૧૦. જેણે ઉત્તમ જ્ઞાન વડે સંસાર માર્ગનો અંત કરી, મરણને દૂર કરી, નિજ સ્વરૂપ રૂપ સંપત્તિ મેળવેલી છે – તે કારણથી આપ જ ‘અરહંત’ છો. સૂત્ર– ૧૧. આપને મનોહર કે અમનોહર શબ્દો છૂપા નથી, તેમજ મન
Virastava Ardha-Magadhi

Gujarati 10 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] रहमग्गंतो, अतं पि मरणमवनीय जेण वरनाणा । संपत्तनियसरूवो जेण, तुमं तेन अरहंतो ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૯
Virastava Ardha-Magadhi

Gujarati 11 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] न रहसि सद्दाइ मनोहरेसु अमनोहरेसु, तं जेण । समयारंजियमण-करण-जोग! तेनारहंतो सि ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૯
Virastava Ardha-Magadhi

Gujarati 12 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] अरिहा जोग्गा पूयाइयाण देविंद-ऽनुत्तरसुराई । ताण वि अंतो सीमाकोडी, तं तेन ‘अरहंतो’ ॥ दारं ३ ।

Translated Sutra: જુઓ સૂત્ર ૯
Virastava Ardha-Magadhi

Gujarati 13 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] सिद्धि वहुसंगकीलापरो सि, विजई सि मोहरिउवग्गे । नंतसुहपुन्नपरिणइपरिगय! तं तेन ‘देवो’त्ति ॥ दारं ४ ।

Translated Sutra:
Virastava Ardha-Magadhi

Gujarati 14 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] रागाइवेरिनिक्किंतणेण, दुहओ वि वयसमाहाणा । जयसत्तुक्करिसगुणाइएहिं, तेनं ‘जिनो’ देव! ॥ दारं ५ ।

Translated Sutra: જુઓ સૂત્ર ૧૩
Virastava Ardha-Magadhi

Gujarati 15 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] दुट्ठऽट्ठकम्मगंठिप्पवियारणलद्धलट्ठसंसद्द! । तवसिरिवरंगणाकलियसोह, तं तेन ‘वीरो’ सि ॥

Translated Sutra: સૂત્ર– ૧૫. ૧ – દુષ્ટ એવા આઠ કર્મોની ગ્રંથિને આપે પ્રાપ્ત ઘનસમૂહથી દૂર કરી છે (ભેદી નાંખેલ છે.) ૨ – ઉત્તમ મલ્લ સમૂહને આકલન કરીને આપે તપશ્ચરણથી શોધી નાંખેલા છે – અર્થાત્‌ – તપ વડે કર્મરૂપી મલ્લને ખતમ કર્યા છે, તેથી વીર છો. સૂત્ર– ૧૬. પ્રથમ વ્રતગ્રહણ દિવસે ઇન્દ્રની વિનય કરણની ઇચ્છાને હણીને તમે ઉત્તમોત્તમ મુનિ થયા
Virastava Ardha-Magadhi

Gujarati 16 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] पढमवयगहणदिवसे संकंदणविनयकरणगयतण्हो । जाओ सि जेण वरमुनि! अह तेन तुमं ‘महावीरो’ ॥ दारं ६ ।

Translated Sutra: જુઓ સૂત્ર ૧૫
Virastava Ardha-Magadhi

Gujarati 17 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] सचराचरजंतुदुहत्तभत्तथुयसत्त! सत्तु-मित्तेसु । करुणरसरंजियमणो, तेन तुमं ‘परमकारुणिओ’ ॥ दारं ७ ।

Translated Sutra: આપને સચરાચર પ્રાણીએ દુભવ્યા કે ભક્તિ કરી, ૨ – આપનો આક્રોશ કર્યો કે આપની સ્તુતિ કરી, તેઓ આપના શત્રુપણે રહ્યા કે મિત્રપણે રહ્યા, પરંતુ આપે તેમના મનને કરુણારસથી રંજિત કર્યું માટે આપ પરમકારુણિક – કરુણા રસવાળા છો.
Virastava Ardha-Magadhi

Gujarati 18 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] जे भूय-भविस्स-भवंति भाव सब्भावभावनपरेण । नाणेण जेण जाणसि, भन्नसि तं तेन ‘सव्वन्नू’ ॥ दारं ८ ।

Translated Sutra: બીજાના જે ભાવ કે સદ્‌ભાવ ભાવના, જે થયા – થશે કે થાય છે, તેને આપ કેવળજ્ઞાન વડે જાણો છો અને કહો પણ છો માટે હે નાથ ! આપ સર્વજ્ઞ છો.
Virastava Ardha-Magadhi

Gujarati 19 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] ते कसिणभुयणभवणोयरि ट्ठिया नियनियस्सरूवेण । सामन्नओऽवलोयसि, तेन तुमं ‘सव्वदरिसि’त्ति ॥ दारं ९ ।

Translated Sutra: સમસ્ત ભુવનમાં પોત – પોતાના સ્વરૂપે રહેલા નિર્બળ અથવા બળવાનને આપ સમપણે જુઓ છો, માટે હે નાથ! આપ ‘સર્વદર્શી’ છો.
Virastava Ardha-Magadhi

Gujarati 20 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] पारं कम्मस्स भवस्स वा वि सुयजलहिणो व नेयस्स । सव्वस्स गओ जेणं, भन्नसि तं ‘पारगो’ तेन ॥ दारं १० ।

Translated Sutra: કર્મ અને ભવનો પાર પામ્યા છો – અથવા – શ્રુતરૂપી જલધિને જાણીને તેનો સર્વથા પાર પામ્યા છો. માટે હે નાથ ! તમે ‘પારગ’ છો.
Virastava Ardha-Magadhi

Gujarati 21 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] पच्चुप्पन्न-अनागय-तीयद्धावत्तिणो पयत्था जे । करयलकलियाऽऽमलय व्व मुणसि, ‘तिक्कालविउ’ तेन ॥ दारं ११ ।

Translated Sutra: હે નાથ ! વર્તમાન, ભાવિ કે ભૂતવર્તી જે પદાર્થ તેને હાથમાં રહેલ આમળાના ફળની જેમ આપ જાણો છો. માટે આપ ‘ત્રિકાળવિદ્‌’ છો.
Virastava Ardha-Magadhi

Gujarati 22 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] ‘नाहो’ सि नाहऽनाहाण भीमभवगहणमज्झवडियाण । उवएसदानओ मग्गनयनओ होसि तं जेण ॥ दारं १२ ।

Translated Sutra: અનાથના નાથ છો, ભયંકર ગહન ભવ – વનમાં વર્તતા જીવોને ઉપદેશ દાનથી માર્ગરૂપી નયન આપો છો. તેથી આપ ‘નાથ’ છો.
Virastava Ardha-Magadhi

Gujarati 23 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] रागो रई, सुभेयरवत्थुसु जंतूण चित्तविनिवेसो । सो राओ, दोसो उन तव्विवरीओ मुणेयव्वो ॥

Translated Sutra: પ્રાણીઓના ચિત્તમાં પ્રવેશેલા સારી વસ્તુનો રાગ – રતિ, તે રાગ રૂપને પુનઃદોષરૂપે વ્યાખ્યાયિત કર્યો છે. અથવા વિપરીત કહ્યો છે – રાગને દૂર કર્યો છે. માટે હે પ્રભુ ! આપ ‘વીતરાગ’ છો.
Virastava Ardha-Magadhi

Gujarati 24 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] सो कमलासन-हरि-हर-दिनयरपमुहाण मानदलणेण । लद्धेक्करसो पत्तो जिन! तुह मूले, तओ तुमए ॥

Translated Sutra: કમળરૂપી આસન છે માટે આપ હરિ – ઇન્દ્ર છો. સૂર્ય કે ઇન્દ્ર વગેરેના માનનું આપે ખંડન કરેલું છે, માટે હે પ્રભુ, આપ ‘શંકર’ પણ છો. હે જિનેશ્વર ! એક સમાન સુખ – આશ્રય આપની પાસેથી મળી રહે છે, એવા પ્રભુ તમે જ છો.
Virastava Ardha-Magadhi

Gujarati 25 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] जं मलण-दलण-विहलण-कवलणविसमच्छिजोयजीओ वि । कर-चरण-नयण-कररुह-अहरदलं वसइ अनुजं व ॥

Translated Sutra: સૂત્ર– ૨૫. જીવોનું મર્દન, ચૂર્ણન, વિનાશ, ભક્ષણ, હિંસા, હાથ અને પગનો વિનાશ, નખ અને હોઠોનું વિદારણ – આ કાર્યોનું જેનું લક્ષ્ય કે આશ્રય જ્ઞાન છે. સૂત્ર– ૨૬. અન્ય કુટિલતા, ત્રિશૂલ, જટા, ગુરુ તિરસ્કાર, મનમાં અસૂયા, ગુણકારીની લઘુતા એવા ઘણા ઘણા દોષો હોય. સૂત્ર– ૨૭. આવા બહુરૂપધારી દેવો તમારી પાસે વસે છે. તો પણ તેને વિકાર
Virastava Ardha-Magadhi

Gujarati 26 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] दोसो वि कुडिलकुंतल-भू-पम्हल-नयनतारियमिसेण । गुरु निक्करणं सूयइ, तं मन्ने गुणकरे लहुणो ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૫
Virastava Ardha-Magadhi

Gujarati 27 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] जइ वि बहुरूवधारी वसंति ते देव! तुह सरीरम्मि । तक्कयविगाररहिओ तह वि, तुमं ‘वीयरागो’ त्ति ॥ दारं १३ ।

Translated Sutra: જુઓ સૂત્ર ૨૫
Virastava Ardha-Magadhi

Gujarati 28 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] जं सव्वदव्व-पज्जवपत्तेयमनंतपरिणइसरूवं । जुगवं मुणाइ तिक्कालसंठियं केवलं तमिह ॥

Translated Sutra: સૂત્ર– ૨૮. સર્વ દ્રવ્યના પ્રત્યેક પર્યાયની અનંત પરિણતિ સ્વરૂપને એક સાથે અને ત્રિકાળ સંસ્થિત પણે જાણો છો માટે તમે કેવલી છો, સૂત્ર– ૨૯. તે વિષયે તમારી અપ્રતિહત, અનવરત, અવિકલ શક્તિ ફેલાયેલી છે. રાગદ્વેષ રહિતપણે પદાર્થોને જાણેલા છે, માટે કેવલી – કેવળજ્ઞાની કહેલા છે. સૂત્ર સંદર્ભ– ૨૮, ૨૯
Virastava Ardha-Magadhi

Gujarati 29 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] तं ते अप्पडिहयसत्तिपसरमणवरयमविगलं अत्थि । मुणिणो मुणियपयत्था तेन तुमं ‘केवलिं’ बिंति ॥ दारं १४ ।

Translated Sutra: જુઓ સૂત્ર ૨૮
Virastava Ardha-Magadhi

Gujarati 30 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] पंचेंदिसन्निणो जे तिहुअणसद्देण तेऽत्थ गेज्झंति । तेसिं सद्धम्मनिओयणेण तं ‘तिहुयणगुरु’ त्ति ॥ दारं १५ ।

Translated Sutra: સૂત્ર– ૩૦. જે સંજ્ઞી પંચેન્દ્રિય ત્રિભુવન શબ્દ વડે ગ્રાહ્યાર્થ થતા તેઓનું સદ્ધર્મમાં જે જોડાણ કરે છે. અર્થાત્‌ પોતાની વાણી વડે ધર્મમાં જોડે છે, માટે તમે ત્રિભુવન ગુરુ છો. સૂત્ર– ૩૧. પ્રત્યેક સૂક્ષ્મ જીવોને મોટા દુઃખથી નિવારનાર અને સર્વને હિતકારી હોવાથી તમે સંપૂર્ણ છો. સૂત્ર સંદર્ભ– ૩૦, ૩૧
Virastava Ardha-Magadhi

Gujarati 31 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] पत्तेयर-सुहुमेयरजिएसु गुरुदुहविलुप्पमाणेसु । सव्वेसु वि हियकारी तेसु, तुमं तेन ‘सव्वो’ सि ॥ दारं १६ ।

Translated Sutra: જુઓ સૂત્ર ૩૦
Virastava Ardha-Magadhi

Gujarati 32 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] बल-विरिय-सत्त-सोहग्ग-रूव-विन्नाण-नाणपवरो सि । उत्तमपयकयवासो, तेन तुमं ‘तिहुयणवरिट्ठो’ ॥ दारं १७ ।

Translated Sutra: બળ, વીર્ય, સત્વ, સૌભાગ્ય, રૂપ, વિજ્ઞાન, જ્ઞાનમાં તમે ઉત્કૃષ્ટ છો. ઉત્તમ પંકજે તમે વિચરો છો, માટે તમે ત્રિભુવન શ્રેષ્ઠ છો.
Virastava Ardha-Magadhi

Gujarati 33 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] पडिपुन्नरूव१धण२धम्म३कंति४उज्जम५जसाण६भयसन्ना । ते अत्थि अवियला तुम्ह नाह! तेणासि ‘भयवंतो’ ॥

Translated Sutra: પ્રતિપૂર્ણ રૂપ, ધન, ધર્મ, કાંતિ, ઉદ્યમ, યશવાળા છો. ભયસંજ્ઞા પણ તમારાથી શિથિલ બની છે, તેથી હે નાથ ! આપ ભયાંત (ભયના અંતકર) છો.
Virastava Ardha-Magadhi

Gujarati 34 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] इह-परलोयाईयं भयं ति वावन्नयंति सत्तविहं । तेन च्चिय परिवन्तो जिनेस! तं तेन ‘भयवंतो’ ॥ दारं १८ ।

Translated Sutra: આલોક, પરલોક આદિ સાત પ્રકારના ભય વિનાશ પામ્યા છે, તેથી હે જિનેશ ! તમે ભયાંત છો.
Virastava Ardha-Magadhi

Gujarati 35 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] तित्थं चउविहसंघो, पढमो च्चिय गणहरोऽहवा तित्थं । तत्तित्थकरणसीलो तं सि, तुमं तेन ‘तित्थयरो’ ॥ दारं १९ ।

Translated Sutra: ચતુર્વિધ સંઘ કે પ્રથમ ગણધરરૂપ એવા તીર્થને કરવાના આચારવાળા છો, માટે તીર્થંકર છો.
Virastava Ardha-Magadhi

Gujarati 36 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] एवं गुणगणसक्कस्स कुणइ सक्को वि किमिह अच्छरियं । अभिवंदणं जिनेसर!?, ता ‘सक्कऽभिवंदिय!’ नमो ते ॥ दारं २० ।

Translated Sutra: એ રીતે ગુણસમૂહથી હે સમર્થ ! તમને શક્ર પણ અભિનંદે તેમાં શું આશ્ચર્ય ? તેથી શક્રથી અભિવંદિત હે જિનેશ્વર! આપને નમસ્કાર થાઓ.
Virastava Ardha-Magadhi

Gujarati 37 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] मनपज्जवोहि-उवसंत-खीणमोहा जिन त्ति भन्नंति । ताणं चिय तं इंदो परमिस्सरिया ‘जिणिंदो’ त्ति ॥ दारं २१ ।

Translated Sutra: મનઃપર્યવ, અવધિ, ઉપશાંત અને ક્ષયમોહ, એ ત્રણેને જિન કહે છે, તેમાં આપ પરમ ઐશ્વર્યવાળા ઇન્દ્ર સમાન છો માટે આપને જિનેન્દ્ર કહેલા છે.
Virastava Ardha-Magadhi

Gujarati 38 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] सिरिसिद्धत्थनरेसरगिहम्मि धन-कनय-देस-कोसेहिं । वड्ढेसि तं जिनेसर! तेन तुमं ‘वद्धमानो’ सि ॥ दारं २२ ।

Translated Sutra: શ્રી સિદ્ધાર્થ નરેશ્વરના ઘરમાં ધન, કંચન, દેશ, કોશ વગેરેની તમે વૃદ્ધિ કરી માટે હે જિનેશ્વર ! તમે વર્ધમાન છો.
Virastava Ardha-Magadhi

Gujarati 39 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] हरि सि तुमं कमलालय! करयलगय-संख-चक्क-सारंगो । दानवरिसो त्ति जिनवर! तेन तुमं भन्नसे ‘विण्हू’ ॥ दारं २३ ।

Translated Sutra: કમળનો નિવાસ છે, હસ્તતલમાં શંખ, ચક્ર, સારંગ છે, વર્ષીદાન આપેલું છે, માટે હે જિનેશ્વર ! તમે વિષ્ણુ છો.
Virastava Ardha-Magadhi

Gujarati 40 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] हरसि रयं जंतूणं बज्झं अब्भिंतरं, न खट्टंगं । न य नीलकंठकलिओ, ‘हरो’त्ति तं भन्नसे तह वि ॥ दारं २४ ।

Translated Sutra: તમારી પાસે શિવ – આયુધ નથી અને તમે નીલકંઠ પણ નથી, તો પણ પ્રાણીઓની બાહ્ય – અભ્યંતર કર્મરજને તમે હરો છો માટે આપ હર (શંકર) છો.
Virastava Ardha-Magadhi

Gujarati 41 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] कमलासनो वि, जेणं दानाईचउहधम्मचउवयणो । हंसगमनो य गमने, तेन तुमं भन्नसे ‘बंभो’ ॥ दारं २५ ।

Translated Sutra: કમલરૂપી આસન છે, ચારે મુખ ચતુર્વિધ ધર્મ કહો છો, હંસ – હ્રસ્વગમનથી જનાર છો, માટે તમે જ બ્રહ્મા કહેવાઓ છો.
Virastava Ardha-Magadhi

Gujarati 42 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] बुद्धं अवगयमेगट्ठियं ति, जीवाइतत्तसविसेसं । वरविमलकेवलाओ, तेन तुमं मन्नसे ‘बुद्धो’ ॥ [दारं २६ ।]

Translated Sutra: સમાન અર્થવાળા એવા જીવાદિ તત્ત્વોને સવિશેષ જાણો છો, ઉત્તમ નિર્મળ કેવળ પામ્યા છો, માટે તમે બુદ્ધ છો.
Virastava Ardha-Magadhi

Gujarati 43 Gatha Painna-10B View Detail
Mool Sutra: [गाथा] इय नामावलिसंथुय! सिरिवीरजिणिंद! मंदपुन्नस्स । वियर करुणाइ जिनवर! सिवपयमणहं थिरं वीर! ॥

Translated Sutra: શ્રી વીર જિણંદને આ નામાવલિ વડે મંદપુન્ય એવા મેં સંસ્તવ્યા છે. હે જિનવર ! મારા ઉપર કરુણા કરીને મને પવિત્ર શિવપંથમાં સ્થિર કરો.
Vyavaharsutra व्यवहारसूत्र Ardha-Magadhi

उद्देशक-१० Hindi 284 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] वीसवासपरियाए समणे निग्गंथे सव्वसुयाणुवाइ भवइ।

Translated Sutra: देखो सूत्र २७०
Vyavaharsutra व्यवहारसूत्र Ardha-Magadhi

उद्देशक-१० Hindi 285 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] दसविहे वेयावच्चे पण्णत्ते, तं जहा–आयरियवेयावच्चे उवज्झायवेयावच्चे थेरवेयावच्चे तवस्सि-वेयावच्चे सेहवेयावच्चे गिलाणवेयावच्चे कुलवेयावच्चे गणवेयावच्चे संघवेयावच्चे साहम्मिय-वेयावच्चे। आयरियवेयावच्चं करेमाणे समणे निग्गंथे महानिज्जरे महापज्जवसाणे भवइ। एवं जाव साहम्मियवेयावच्चं करेमाणे समणे निग्गंथे महानिज्जरे महापज्जवसाणे भवइ।

Translated Sutra: वैयावच्च दश तरह से बताई है। वो इस प्रकार – आचार्य की, उपाध्याय की, स्थविर की, शिष्य की, ग्लान की, तपस्वी की, साधर्मिक की, कुल की, गण की, साधु संघ की। (यह आचार्य, उपाध्याय यावत्‌ संघ की वैयावच्च करनेवाले साधु महा निर्जरा – महालाभ पाते हैं।)
Vyavaharsutra व्यवहारसूत्र Ardha-Magadhi

उद्देशक-१ Hindi 1 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] जे भिक्खू मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स मासियं, पलिउंचियं आलोएमाणस्स दोमासियं।

Translated Sutra: जो साधु – साध्वी एक मास का प्रायश्चित्त स्थान अंगीकार करके, सेवन करके, आलोचन करके तब यदि माया रहित आलोचना करे तो एक मास का प्रायश्चित्त।
Vyavaharsutra व्यवहारसूत्र Ardha-Magadhi

उद्देशक-१ Hindi 2 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] जे भिक्खू दोमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स दोमासियं, पलिउंचियं आलोएमाणस्स तेमासियं।

Translated Sutra: यदि साधु – साध्वी दो, तीन, चार या पाँच मास का प्रायश्चित्त स्थानक सेवन करके कपट रहित आलोवे तो उतने ही मास का प्रायश्चित्त दे, यदि कपट सहित आलोवे तो हर एक में एक – एक मास का ज्यादा प्रायश्चित्त यानि तीन, चार, पाँच, छ मास का प्रायश्चित्त। पाँच मास से ज्यादा प्रायश्चित्त स्थानक सेवन करनेवाले को माया रहित या माया सहित
Vyavaharsutra व्यवहारसूत्र Ardha-Magadhi

उद्देशक-१ Hindi 3 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] जे भिक्खू तेमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स तेमासियं, पलिउंचियं आलोएमाणस्स चाउम्मासियं।

Translated Sutra: देखो सूत्र २
Vyavaharsutra व्यवहारसूत्र Ardha-Magadhi

उद्देशक-१ Hindi 4 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] जे भिक्खू चाउम्मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स चाउम्मासियं, पलिउंचियं आलोएमाणस्स पंचमासियं।

Translated Sutra: देखो सूत्र २
Vyavaharsutra व्यवहारसूत्र Ardha-Magadhi

उद्देशक-१ Hindi 5 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] जे भिक्खू पंचमासियं, पडिहारट्ठाणं परिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स पंचमासियं, पलिउंचियं आलोएमाणस्स छम्मासियं। तेण परं पलिउंचिए वा अपलिउंचिए वा ते चेव छम्मासा।

Translated Sutra: देखो सूत्र २
Vyavaharsutra व्यवहारसूत्र Ardha-Magadhi

उद्देशक-१ Hindi 6 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] जे भिक्खू बहुसोवि मासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स मासियं, पलिउंचियं आलोएमाणस्स दोमासियं।

Translated Sutra: जो साधु – साध्वी बार – बार दोष सेवन करके एक, दो, तीन, चार या पाँच मास का प्रायश्चित्त स्थानक सेवन करके आलोचना करते हुए माया सहित आलोवे तो उतने ही मास का प्रायश्चित्त आता है, मायापूर्वक आलोवे तो एक – एक अधीक मास का प्रायश्चित्त आए यानि एक मासवाले को दो मास, दो मासवाले को तीन मास, यावत्‌ पाँच मासवाले को छ मास प्रायश्चित्त। पाँच
Vyavaharsutra व्यवहारसूत्र Ardha-Magadhi

उद्देशक-१ Hindi 7 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] जे भिक्खू बहुसोवि दोमासियं परिहारट्ठाणं पडिसेवित्ता आलोएज्जा, अपलिउंचियं आलोएमाणस्स दोमासियं, पलिउंचियं आलोएमाणस्स तेमासियं।

Translated Sutra: देखो सूत्र ६
Showing 35901 to 35950 of 36429 Results