Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (36429)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1155 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] पडिरूवयाए णं भंते! जीवे किं जणयइ? पडिरूवयाए णं लाघवियं जणयइ। लहुभूए णं जीवे अप्पमत्ते पागडलिंगे पसत्थलिंगे विसुद्धसम्मत्ते सत्तसमिइसमत्ते सव्वपाणभूयजीवसत्तेसु वीससणिज्जरूवे अप्पडिलेहे जिइंदिए विउलतवसमिइसमन्नागए यावि भवइ।

Translated Sutra: ભગવન્‌ ! પ્રતિરૂપતાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? પ્રતિરૂપતાથી જીવ લાઘવતાને પામે છે. લઘુભૂત જીવ અપ્રમત્ત, પ્રકટ લિંગ, પ્રશસ્ત લિંગ, વિશુદ્ધ સમ્યક્‌ત્વ, સત્ય સમિતિ સંપન્ન, સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વોને માટે વિશ્વાસનીય, અલ્પ પ્રતિલેખનવાળા, જિતેન્દ્રિય, વિપુલ તપ અને સમિતિનો સર્વત્ર પ્રયોગ કરનારો થાય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1157 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] सव्वगुणसंपन्नयाए णं भंते! जीवे किं जणयइ? सव्वगुणसंपन्नयाए णं अपुणरावत्तिं जणयइ। अपुणरावत्तिं पत्तए य णं जीवे सारीरमानसाणं दुक्खाणं नो भागी भवइ।

Translated Sutra: ભગવન્‌ ! સર્વગુણ સંપન્નતાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? સર્વગુણ સંપન્નતાથી જીવ અપુનરાવૃત્તિને પ્રાપ્ત થાય છે. અપુનરાવૃત્તિ પ્રાપ્ત જીવ શારીરિક અને માનસિક દુઃખોનો ભાગી થતો નથી.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1158 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] वीयरागयाए णं भंते! जीवे किं जणयइ? वीयरागयाए णं नेहानुबंधनानि तण्हानुबंधनानि य वोच्छिंदइ मनुस्सेसु सद्दफरिसरसरूवगंधेसु चेव विरज्जइ।

Translated Sutra: ભગવન્‌ ! વીતરાગતાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? વીતરાગતા વડે જીવ સ્નેહ અને તૃષ્ણાના અનુબંધોનો વિચ્છેદ કરે છે. મનોજ્ઞ શબ્દ – સ્પર્શ – રસ – રૂપ અને ગંધથી વિરક્ત થાય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1159 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] खंतीए णं भंते! जीवे किं जणयइ? खंतीए णं परीसहे जिणइ।

Translated Sutra: ભગવન્‌ ! ક્ષાંતિથી જીવને શું પ્રાપ્ત થાય છે ? ક્ષાંતિથી જીવ પરીષહો ઉપર વિજય પ્રાપ્ત કરે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1162 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] मद्दवयाए णं भंते! जीवे किं जणयइ? मद्दवयाए णं अनुस्सियत्तं जणयइ। अनुस्सियत्ते णं जीवे मिउमद्दवसंपन्ने अट्ठ मयट्ठाणाइं निट्ठवेइ।

Translated Sutra: ભગવન્‌ ! મૃદુતાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? મૃદુતાથી જીવ અનુદ્ધત ભાવને પ્રાપ્ત થાય છે. અનુદ્ધત જીવ મૃદુ – માર્દવ ભાવથી સંપન્ન થાય છે. આઠ મદસ્થાનોને વિનષ્ટ કરે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1163 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] भावसच्चेणं भंते! जीवे किं जणयइ? भावसच्चेणं भावविसोहिं जणयइ। भावविसोहीए वट्टमाणे जीवे अरहंतपन्नत्तस्स धम्मस्स आराहणयाए अब्भुट्ठेइ, अरहंतपन्नतस्स धम्मस्स आराहणयाए अब्भुट्ठित्ता परलोगधम्मस्स आराहए हवइ।

Translated Sutra: ભગવન્‌ ! ભાવ સત્યથી જીવને શું પ્રાપ્ત થાય છે ? ભાવ સત્યથી જીવ ભાવ – વિશુદ્ધિને પામે છે. ભાવ વિશુદ્ધિમાં વર્તતો જીવ અરહંત પ્રજ્ઞપ્ત ધર્મની આરાધનામાં ઉદ્યત થાય છે. અરહંત પ્રજ્ઞપ્ત ધર્મ આરાધનામાં ઉદ્યતથી પરલોકમાં પણ ધર્મનો આરાધક થાય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1164 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] करणसच्चेणं भंते! जीवे किं जणयइ? करणसच्चेणं करणसत्तिं जणयइ। करणसच्चे वट्टमाणे जीवे जहावाई तहाकारी यावि भवइ।

Translated Sutra: ભગવન્‌ ! કરણ સત્યથી જીવને શું પ્રાપ્ત થાય છે ? કરણ સત્યથી જીવ કરણ શક્તિને પ્રાપ્ત થાય છે. કરણ સત્યમાં વર્તમાન જીવ ‘યથાવાદી તથાકારી’ થાય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1168 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] कायगुत्तयाए णं भंते! जीवे किं जणयइ? कायगुत्तयाए णं संवरं जणयइ। संवरेणं कायगुत्ते पुणो पावासवनिरोहं करेइ।

Translated Sutra: ભગવન્‌ ! કાયગુપ્તિથી જીવને શું પ્રાપ્ત થાય છે ? કાયગુપ્તિથી જીવ સંવરને પામે છે. સંવરથી કાયગુપ્ત થઈને ફરી થનારા પાપાશ્રવનો નિરોધ કરે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1169 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] मनसमाहारणयाए णं भंते! जीवे किं जणयइ? मनसमाहारणयाए णं एगग्गं जणयइ, जणइत्ता नाणपज्जवे जणयइ, जणइत्ता सम्मत्तं विसोहेइ मिच्छत्तं च निज्जरेइ।

Translated Sutra: ભગવન્‌ ! મન સમાધારણતાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? મનની સમાધારણતા જીવ એકાગ્રતાને પામે છે. એકાગ્રતા પ્રાપ્ત થઈને જ્ઞાન પર્યવોને પામે છે, સમ્યક્‌ત્વને વિશુદ્ધ કરે છે અને મિથ્યાત્વને નિર્જરે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1170 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] वइसमाहारणयाए णं भंते! जीवे किं जणयइ? वइसमाहारणयाए णं वइसाहारणददंसणपज्जवे विसोहेइ, विसोहेत्ता सुलहबोहियत्तं निव्वत्तेइ दुल्लहबोहियत्तं निज्जरेइ।

Translated Sutra: ભગવન્‌ ! વચન સમાધારણાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? વચન સમાધારણાથી જીવ વાણીના વિષયભૂત દર્શન પર્યવોને વિશુદ્ધ કરે છે. તેનાથી સુલભતાથી બોધિને પામે છે. બોધિની દુર્લભતાને ક્ષીણ કરે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1171 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] कायसमाहारणयाए णं भंते! जीवे किं जणयइ? कायसमाहारणयाए णं चरित्तपज्जवे विसोहेइ, विसोहेत्ता अहक्खायचरित्तं विसोहेइ, विसोहेत्ता चत्तारि केवलिकम्मंसे खवेइ। तओ पच्छा सिज्झइ बुज्झइ मुच्चइ परिनिव्वाएइ सव्वदुक्खाणमंतं करेइ।

Translated Sutra:
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1172 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] नाणसंपन्नयाए णं भंते! जीवे किं जणयइ? नाणसंपन्नयाए णं जीवे सव्वभावाहिगमं जणयइ। नाणसंपन्ने णं जीवे चाउरंते संसारकंतारे न विणस्सइ। नाणविनयतवचरित्तजोगे संपाउणइ, ससमयपरसमयसंघायणिज्जे भवइ।

Translated Sutra: ભગવન્‌ ! જ્ઞાન સંપન્નતાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? જ્ઞાન સંપન્નતાથી જીવ બધા ભાવોને જાણે છે. જ્ઞાન સંપન્ન જીવ ચાતુરંત સંસાર વનમાં નષ્ટ થતો નથી. જેમ દોરાથી યુક્ત સોય ક્યાંય પણ પડવાથી ખોવાતી નથી. તેમ સૂત્ર સંપન્ન જીવ પણ સંસારમાં વિનષ્ટ થતો નથી. જ્ઞાન, વિનય, તપ અને ચારિત્રના યોગોને પ્રાપ્ત થાય છે, તથા સ્વસમય અને
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1173 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जहा सूई ससुत्ता पडिया वि न विनस्सइ । तहा जीवे ससुत्ते संसारे न विनस्सइ ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૧૭૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1175 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] चरित्तसंपन्नयाए णं भंते! जीवे किं जणयइ? चरित्तसंपन्नयाए णं सेलेसीभावं जणयइ। सेलेसिं पडिवन्ने य अनगारे चत्तारि केवलिकम्मंसे खवेइ। तओ पच्छा सिज्झइ बुज्झइ मुच्चइ परिनिव्वाएइ सव्वदुक्खाणमंतं करेइ।

Translated Sutra: ભગવન્‌ ! ચારિત્ર સંપન્નતાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? ચારિત્ર સંપન્નતાથી શૈલેશીભાવને પામે છે. શૈલીશી પ્રતિપન્ન અણગાર ચાર કેવલી કર્માંશોનો ક્ષય કરે છે. પછી સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિર્વાણતા પામી સર્વે દુઃખોનો અંત કરે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1177 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] चक्खिंदियनिग्गहेणं भंते! जीवे किं जणयइ? चक्खिंदियनिग्गहेणं मणुन्नामनुन्नेसु रूवेसु रागदोसनिग्गहं जणयइ, तप्पच्चइय कम्मं न बंधइ, पुव्वबद्धं च निज्जरेइ।

Translated Sutra: ભગવન્‌ ! ચક્ષુ ઇન્દ્રિયના નિગ્રહથી જીવને શું પ્રાપ્ત થાય છે ? ચક્ષુ ઇન્દ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ – અમનોજ્ઞ રૂપોમાં થનારા રાગ – દ્વેષનો નિગ્રહ કરે છે. પછી રૂપ નિમિત્તક, કર્મોને બાંધતો નથી અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. ભગવન્‌ ! ઘ્રાણ ઇન્દ્રિયના નિગ્રહથી જીવને શું પ્રાપ્ત થાય છે ? ઘ્રાણ ઇન્દ્રિયના
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1181 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] कोहविजएणं भंते! जीवे किं जणयइ? कोहविजएणं खंतिं जणयइ, कोहवेयणिज्जं कम्मं न बंधइ, पुव्वबद्धं च निज्जरेइ।

Translated Sutra: ભગવન્‌ ! ક્રોધ વિજયથી જીવને શું પ્રાપ્ત થાય છે ? ક્રોધવિજયથી જીવ ક્ષાંતિને પ્રાપ્ત થાય છે. ક્રોધવેદનીય કર્મનો બંધ નથી કરતા, પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે ભગવન્‌ ! માન વિજયથી જીવને શું પ્રાપ્ત થાય છે ? માન વિજયથી જીવ મૃદુતાને પામે છે. માન વેદનીય કર્મોનો બંધ કરતો નથી. પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. ભગવન્‌
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1185 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] पेज्जदोसमिच्छादंसणविजएणं भंते! जीवे किं जणयइ? पेज्जदोसमिच्छादंसणविजएणं नाणदंसणचरित्ताराहणयाए अब्भुट्ठेइ। अट्ठविहस्स कम्मस्स कम्मगंठिविमोयणयाए तप्पढमयाए जहाणुपुव्विं अट्ठवीसइविहं मोहणिज्जं कम्मं उग्घाएइ, पंचविहं नाणावरणिज्जं नवविहं दंसणावरणिज्जं पंचविहं अंतरायं एए तिन्नि वि कम्मंसे जुगवं खवेइ। तओ पच्छा अनुत्तरं अनंतं कसिणं पडिपुण्णं निरावरणं वितिमिरं विसुद्धं लोगालोगप्पभावगं केवलवरनाणदंसणं समुप्पाडेइ। जाव सजोगी भवइ ताव य इरियावहियं कम्मं बंधइ सुहफरिसं दुसमयठिइयं। तं पढमसमए बद्धं बिइयसमए वेइयं तइयसमए निज्जिण्णं तं बद्धं पुट्ठं उदीरियं

Translated Sutra: ભગવન્‌ ! રાગ, દ્વેષ, મિથ્યાદર્શનના વિજયથી જીવને શું પ્રાપ્ત થાય છે ? રાગ – દ્વેષ – મિથ્યાદર્શનના વિજયથી જીવ જ્ઞાન – દર્શન – ચારિત્રની આરાધનાને માટે ઉદ્યત થાય છે. આઠ પ્રકારની કર્મગ્રંથિને ખોલવાને માટે સર્વપ્રથમ મોહનીય કર્મની અઠ્ઠાવીસ પ્રકૃતિઓનો ક્રમશઃ ક્ષય કરે છે. ત્યારપછી જ્ઞાનાવરણ કર્મની પાંચ, દર્શનાવરણ
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1186 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] अहाउयं पालइत्ता अंतोमुहुत्तद्धावसेसाउए जोगनिरोहं करेमाणे सुहुमकिरियं अप्पडिवाइ सुक्कज्झाणं ज्झायमाणे तप्पढमयाए मनजोगं निरुंभइ, निरुंभित्ता वइजोगं निरुंभइ, निरुंभित्ता आनापाननिरोहं करेइ, करेत्ता ईसि पंचरहस्सक्खरुच्चारद्धाए य णं अनगारे समुच्छिन्नकिरियं अनियट्टिसुक्कज्झाणं ज्झियायमाणे वेयणिज्जं आउयं नामं गोत्तं च एए चत्तारि वि कम्मंसे जुगवं खवेइ।

Translated Sutra: કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી, શેષ આયુને ભોગવતો એવો, જ્યારે અંતર્મુહૂર્ત્ત પરિમાણ આયુ બાકી રહે છે, ત્યારે તે યોગ નિરોધમાં પ્રવૃત્ત થાય છે. ત્યારે સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતિ નામક શુક્લ ધ્યાનને ધ્યાતો એવો પહેલાં તે મનોયોગનો નિરોધ કરે છે. અનંતર વચનયોગનો નિરોધ કરે છે. તેના પછી આનાપાનનો નિરોધ કરે છે. તેનો નિરોધ કરીને
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1187 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] तओ ओरालियकम्माइं च सव्वाहिं विप्पजहणाहिं विप्पजहित्ता उज्जुसेढिपत्ते अफुसमाणगई उड्ढं एगसमएणं अविग्गहेणं तत्थ गंता सागारोवउत्ते सिज्झइ बुज्झइ मुच्चइ परिनिव्वाएइ सव्व-दुक्खाणमंतं करेइ।

Translated Sutra: ત્યારપછી તે ઔદારિક અને કાર્મણ શરીરને સદાને માટે પૂર્ણરૂપે છોડે છે. છોડીને પછી ઋજુ શ્રેણિને પ્રાપ્ત થાય છે. પછી એક સમયમાં અસ્પૃશદ્‌ ગતિ રૂપ ઉર્ધ્વગતિથી સીધો જ લોકાગ્રમાં જઈને સાકારોપયુક્ત જ્ઞાનોપયોગી સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે. મુક્ત થાય છે. પરિનિર્વાણ પામે છે અને સર્વે દુઃખોનો અંત કરે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३० तपोमार्गगति

Gujarati 1189 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जहा उ पावगं कम्मं रागदोससमज्जियं । खवेइ तवसा भिक्खू तमेगग्गमणो सुण ॥

Translated Sutra: ભિક્ષુ, રાગ અને દ્વેષથી અર્જિત પાપકર્મનો તપ દ્વારા જે રીતે ક્ષય કરે છે, તેને તમે એકાગ્ર મનથી સાંભળો.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३० तपोमार्गगति

Gujarati 1192 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एएसिं तु विवच्चासे रागद्दोससमज्जियं । जहा खवयइ भिक्खू तं मे एगमणो सुण ॥

Translated Sutra: ઉક્ત ધર્મસાધનાથી વિપરીત આચરણ કરવાથી રાગ – દ્વેષથી અર્જિત કર્મોને ભિક્ષુ કયા પ્રકારે ક્ષીણ કરે છે, તેને એકાગ્ર મનથી સાંભળો – કોઈ મોટા તળાવનું પાણી, પાણી આવવાનો માર્ગ રોકવાથી અને પહેલાનું પાણી ઉલેચવાથી અને સૂર્યના તાપથી ક્રમશઃ જેમ સૂકાઈ જાય છે. તે જ પ્રકારે સંયતના કરોડો ભવોના સંચિત કર્મ, પાપકર્મોને આવવાનો
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३० तपोमार्गगति

Gujarati 1193 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जहा महातलायस्स सन्निरुद्धे जलागमे । उस्सिंचणाए तवणाए कमेणं सोसणा भवे ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૧૯૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३० तपोमार्गगति

Gujarati 1196 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अनसनमूनोयरिया भिक्खायरिया य रसपरिच्चाओ । कायकिलेसो संलीणया य बज्झो तवो होई ॥

Translated Sutra: અનશન, ઉણોદરિકા, ભિક્ષાચર્યા, રસપરિત્યાગ, કાયકલેશ અને સંલીનતા, આ છ ભેદે બાહ્ય તપ છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३० तपोमार्गगति

Gujarati 1199 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तत्तो य वग्गवग्गो उ पंचमो छट्ठओ पइण्णतवो । मनइच्छियचित्तत्थो नायव्वो होइ इत्तरिओ ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૧૯૭
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३० तपोमार्गगति

Gujarati 1202 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] ओमोयरियं पंचहा समासेण वियाहियं । दव्वओ खेत्तकालेणं भावेणं पज्जवेहि य ॥

Translated Sutra: સૂત્ર– ૧૨૦૨. સંક્ષેપમાં ઉનોદરિકા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પર્યાયોની અપેક્ષાથી પાંચ પ્રકારે છે. સૂત્ર– ૧૨૦૩. જેનો જેટલો આહાર હોય તેમાં એક સિક્થ – એક કોળિયો આદિ રૂપે જે ઓછું ભોજન કરવું તે દ્રવ્ય ઉણોદરી છે. સૂત્ર– ૧૨૦૪. ગામ, નગર, રાજધાની, નિગમ, આકર, પલ્લી, ખંડ, કર્બટ, દ્રોણમુખ, પતન, મંડપ, સંબાધ. સૂત્ર– ૧૨૦૫. આશ્રમપદ,
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३० तपोमार्गगति

Gujarati 1207 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] पेडा य अद्धपेडा गोमुत्तिपयंगवीहिया चेव । संबुक्कावट्टाययगंतु पच्चागया छट्ठा ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૦૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३० तपोमार्गगति

Gujarati 1208 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] दिवसस्स पोरुसीणं चउण्हं पि उ जत्तिओ भवे काले । एवं चरमाणो खलु कालोमाणं मुणेयव्वो ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૦૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३० तपोमार्गगति

Gujarati 1216 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एगंतमणावाए इत्थीपसुविवज्जिए । सयनासनसेवणया विवित्तसयनासनं ॥

Translated Sutra: એકાંત, અનાપાત તથા સ્ત્રી – પશુ આદિ રહિત શયન અને આસન ગ્રહણ કરવા. તે વિવિક્ત શયનાસન – સંલીનતા તપ છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३० तपोमार्गगति

Gujarati 1218 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] पायच्छित्तं विनओ वेयावच्चं तहेव सज्झाओ । ज्झाणं च विउस्सग्गो एसो अब्भिंतरो तवो ॥

Translated Sutra: પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, વ્યુત્સર્ગ આ અભ્યંતર તપ છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३० तपोमार्गगति

Gujarati 1219 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] आलोयणारिहाईयं पायच्छित्तं तु दसविहं । जे भिक्खू वहई सम्मं पायच्छित्तं तमाहियं ॥

Translated Sutra: સૂત્ર– ૧૨૧૯. આલોચનાર્હ આદિ દશ પ્રકારે પ્રાયશ્ચિત્ત, જેનું ભિક્ષુ સમ્યક્‌ પ્રકારે પાલન કરે છે, તે પ્રાયશ્ચિત્ત તપ. સૂત્ર– ૧૨૨૦. અભ્યુત્થાન અંજલિકરણ, આસન આપવું, ગુરુ ભક્તિ, ભાવ શુશ્રૂષા આને વિનય તપ જાણવો. સૂત્ર– ૧૨૨૧. આચાર્ય આદિ સંબંધિત દશ પ્રકારની વૈયાવૃત્યનું યથાશક્તિ આસેવન કરવું તે વૈયાવચ્ચ તપ છે. સૂત્ર–
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३० तपोमार्गगति

Gujarati 1220 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अब्भुट्ठाणं अंजलिकरणं तहेवासनदायणं । गुरुभत्तिभावसुस्सूसा विनओ एस वियाहिओ ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૧૯
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३१ चरणविधि

Gujarati 1226 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] चरणविहिं पवक्खामि जीवस्स उ सुहावहं । जं चरित्ता बहू जीवा तिण्णा संसारसागरं ॥

Translated Sutra: જીવને સુખ પ્રદાન કરનારી ચરણવિધિને હું કહીશ, જેનું આચરણ કરીને ઘણા જીવો સંસારસાગર તરી ગયા છે
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३१ चरणविधि

Gujarati 1227 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एगओ विरइं कुज्जा एगओ य पवत्तणं । असंजमे नियत्तिं च संजमे य पवत्तणं ॥

Translated Sutra: સૂત્ર– ૧૨૨૭. સાધકે એક તરફથી નિવૃત્તિ અને એક તરફથી પ્રવૃત્તિ કરવી જોઈએ. અસંયમથી નિવૃત્તિ અને સંયમમાં પ્રવૃત્તિ. સૂત્ર– ૧૨૨૮. પાપકર્મના પ્રવર્તક રાગ અને દ્વેષ છે. આ બે પાપકર્મોના જે ભિક્ષુ સદા નિરોધ કરે છે, તે સંસારમાં રોકાતો નથી. સૂત્ર– ૧૨૨૯. ત્રણ દંડ, ત્રણ ગારવ, ત્રણ શલ્યોનો જે ભિક્ષુ સદૈવ ત્યાગ કરે છે, તે સંસારમાં
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३१ चरणविधि

Gujarati 1237 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] किरियासु भूयगामेसु परमाहम्मिएसु य । जे भिक्खू जयई निच्चं से न अच्छइ मंडले ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૨૭
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३१ चरणविधि

Gujarati 1242 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] पणवीसभावणाहिं उद्देसेसु दसाइणं । जे भिक्खू जयई निच्चं से न अच्छइ मंडले ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૨૭
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1542 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सुहुमा सव्वलोगम्मि लोगदेसे य बायरा । इत्तो कालविभागं तु तेसिं वुच्छं चउव्विहं ॥

Translated Sutra: સૂક્ષ્મ પૃથ્વીકાયના જીવો સંપૂર્ણ લોકમાં અને બાદર પૃથ્વીકાયના જીવો લોકના એક દેશમાં વ્યાપ્ત છે. હવે ચાર પ્રકારથી પૃથ્વીકાયિક જીવોનો કાલવિભાગ કહીશ.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1543 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] संतइं पप्पणाईया अपज्जवसिया वि य । ठिइं पडुच्च साईया सपज्जवसिया वि य ॥

Translated Sutra: સૂત્ર– ૧૫૪૩. પૃથ્વીકાયિક જીવ પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદિ સાંત છે. સૂત્ર– ૧૫૪૪. પૃથ્વીકાયિક જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨૦૦૦ વર્ષ અને જઘન્ય સ્થિતિ – આયુ અંતર્મુહૂર્ત્ત કહેલ છે. સૂત્ર– ૧૫૪૫. પૃથ્વીકાયિકની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યાત કાળની, જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂર્ત્ત છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1544 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] बावीससहस्साइं वासाणुक्कोसिया भवे । आउठिई पुढवीणं अंतोमुहुत्तं जहन्निया ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૫૪૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1545 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] असंखकालमुक्कोसं अंतोमुहुत्तं जहन्नयं । कायठिई पुढवीणं तं कायं तु अमुंचओ ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૫૪૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1547 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एएसिं वण्णओ चेव गंधओ रसफासओ । संठाणादेसओ वावि विहाणाइं सहस्ससो ॥

Translated Sutra: વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના આદેશથી તો પૃથ્વીના હજારો ભેદ કહેલા છે –
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1548 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] दुविहा आउजीवा उ सुहुमा बायरा तहा । पज्जत्तमपज्जत्ता एवमेए दुहा पुणो ॥

Translated Sutra: સૂત્ર– ૧૫૪૮. અપ્‌કાય જીવોના બે ભેદ છે – સૂક્ષ્મ અને બાદર. તે બંનેના પણ બબ્બે ભેદો છે – પર્યાપ્ત અને અપર્યાપ્ત. સૂત્ર– ૧૫૪૯. બાદર પર્યાપ્ત અપ્‌કાય જીવોના પાંચ ભેદો છે – શુદ્ધ, જળ, ઓસ, હરતનુ, મહિકા અને હિમ. સૂત્ર– ૧૫૫૦. સૂક્ષ્મ અપ્‌કાયના જીવ એક પ્રકારના છે. તેના ભેદ નથી. સૂક્ષ્મ અપ્‌કાય જીવ સંપૂર્ણ લોકમાં છે, બાદર
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1644 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एगखुरा दुखुरा चेव गंडीपयसणप्पया । हयमाइगोणमाइ-गयमाइसीहमाइणो ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૩૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1646 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] लोएगदेसे ते सव्वे न सव्वत्थ वियाहिया । एत्तो कालविभागं तु वुच्छं तेसिं चउव्विहं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૩૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Gujarati 1648 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] पलिओवमाउ तिण्णि उ उक्कोसेण वियाहिया । आउट्ठिई थलयराणं अंतोमुहुत्तं जहन्निया ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૩૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३२ प्रमादस्थान

Gujarati 1247 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अच्चंतकालस्स समूलगस्स सव्वस्स दुक्खस्स उ जो पमोक्खो । तं भासओ मे पडिपुण्णचित्ता सुणेह एगग्गहियं हियत्थं ॥

Translated Sutra: અનંત અનાદિ કાળથી બધા દુઃખો અને તેના મૂળ કારણોથી મુક્તિનો ઉપાય હું કહી રહ્યો છું. તેને પ્રતિપૂર્ણ ચિત્તથી સાંભળો. તે એકાંત હિતરૂપ છે, કલ્યાણને માટે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३२ प्रमादस्थान

Gujarati 1249 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तस्सेस मग्गो गुरुविद्धसेवा विवज्जणा बालजनस्स दूरा । सज्झायएगंतनिसेवणा य सुत्तत्थसंचिंतणया धिई य ॥

Translated Sutra: ગુરુજનો અને વૃદ્ધોની સેવા કરવી, અજ્ઞાની લોકોના સંપર્કથી દૂર રહેવું, સ્વાધ્યાય કરવો, એકાંતમાં નિવાસ કરવો, સૂત્ર અને અર્થનું ચિંતન કરવું, ધૈર્ય રાખવું, એ દુઃખોથી મુક્તિનો ઉપાય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३२ प्रमादस्थान

Gujarati 1250 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] आहारमिच्छे मियमेसणिज्जं सहायमिच्छे निउणत्थबुद्धिं । निकेयमिच्छेज्ज विवेगजोग्गं समाहिकामे समणे तवस्सी ॥

Translated Sutra: જો શ્રમણ તપસ્વી સમાધિની આકાંક્ષા રાખે છે, તો તે પરિમિત અને એષણીય આહારની ઇચ્છા કરે. તત્ત્વાર્થોને જાણવામાં નિપુણ બુદ્ધિવાળા સાથી શોધે, તથા સ્ત્રી આદિથી વિવેકને યોગ્ય – એકાંત ઘરમાં નિવાસ કરે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३२ प्रमादस्थान

Gujarati 1255 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] रागं च दोसं च तहेव मोहं उद्धत्तुकामेण समूलजालं । जे जे उवाया पडिवज्जियव्वा ते कित्तइस्सामि अहानुपुव्विं ॥

Translated Sutra: જે રાગ, દ્વેષ અને મોહનું મૂળથી ઉન્મૂલન ઇચ્છે છે, તેણે જે જે ઉપાયોને ઉપયોગમાં લાવવા જોઈએ, તેને હું ક્રમશઃ કહીશ –
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३२ प्रमादस्थान

Gujarati 1256 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] रसा पगामं न निसेवियव्वा पायं रसा दित्तिकरा नराणं । दित्तं च कामा समभिद्दवंति दुमं जहा साउफलं व पक्खी ॥

Translated Sutra: સૂત્ર– ૧૨૫૬. રસોનો ઉપયોગ પ્રકામ ન કરવો જોઈએ. રસો પ્રાયઃ મનુષ્યને માટે દૃપ્તિકર – ઉન્માદ વધારનાર હોય છે. વિષયાસક્ત મનુષ્યોને કામ તે જ રીતે ઉત્પીડિત કરે છે, જેમ સ્વાદુ ફળવાળા વૃક્ષને પક્ષી પીડે છે. સૂત્ર– ૧૨૫૭. જેમ પ્રચંડ પવનની સાથે પ્રચૂર ઇંધણવાળા વનમાં લાગેલ દાવાનળ શાંત થતો નથી, તે પ્રમાણે પ્રકામ ભોજીનો ઇન્દ્રિયાગ્નિ
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३२ प्रमादस्थान

Gujarati 1257 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जहा दवग्गी पउरिंधणे वणे समारुओ नोवसमं उवेइ । एविंदियग्गी वि पगामभोइणो न बंभयारिस्स हियाय कस्सई ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૫૬
Showing 35551 to 35600 of 36429 Results