Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (3444)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-१८ कायस्थिति

Gujarati 483 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] चक्खुदंसणी णं भंते! चक्खुदंसणी ति कालओ केवचिरं होइ? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सागरोवमसहस्सं सातिरेगं। अचक्खुदंसणी णं भंते! अचक्खुदंसणी ति कालओ केवचिरं होइ? गोयमा! अचक्खुदंसणी दुविहे पन्नत्ते, तं जहा–अनादीए वा अपज्जवसिए, अनादीए वा सपज्जवसिए। ओहिदंसणी णं भंते! ओहिदंसणी ति कालओ केवचिरं होइ? गोयमा! जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं दो छावट्ठीओ सागरोवमाइं सातिरेगाओ। केवलदंसणी णं भंते! केवलदंसणी ति कालओ केवचिरं होइ? गोयमा! सादीए अपज्जवसिए।

Translated Sutra: ભગવન્‌! ચક્ષુદર્શની, ચક્ષુદર્શનીરૂપે કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી સાધિક હજાર સાગરોપમ હોય. ભગવન્‌! અચક્ષુદર્શની, અચક્ષુદર્શનીરૂપે કેટલો કાળ હોય? અચક્ષુદર્શની બે ભેદે – અનાદિ અનંત, અનાદિસાંત ભગવન્‌ ! અવધિદર્શની કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સાધિક ૧૩૨ – સાગરોપમ. ભગવન્‌
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-१८ कायस्थिति

Gujarati 484 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] संजए णं भंते! संजए त्ति कालओ केवचिरं होइ? गोयमा! जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं देसूणं पुव्वकोडिं। असंजए णं भंते! असंजए त्ति कालओ केवचिरं होइ? गोयमा! असंजए तिविहे पन्नत्ते, तं जहा–अनादीए वा अपज्जवसिए, अणादिए वा सपज्जवसिए, सादीए वा सपज्जवसिए। तत्थ णं जेसे सादीए सपज्जवसिए से जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अनंतं कालं–अनंताओ उस्सप्पिणि-ओसप्पिणीओ कालओ, खेत्तओ अवड्ढं पोग्गलपरियट्टं देसूणं। संजयासंजए जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं देसूणं पुव्वकोडिं। नोसंजए-नोअसंजए-नोसंजयासंजए णं पुच्छा। गोयमा! सादीए अपज्जवसिए।

Translated Sutra: સૂત્ર– ૪૮૪. ભગવન્‌ ! સંયત, સંયતરૂપે કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી. ભગવન્‌ ! અસંયતની પૃચ્છા – ગૌતમ ! અસંયત ત્રણ પ્રકારે છે – અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત. સાદિ સાંત જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ – અનંત ઉત્સર્પિણી – અવસર્પિણી. ક્ષેત્રથી દેશોન અર્ધ પુદ્‌ગલ પરાવર્ત કાળ
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-१८ कायस्थिति

Gujarati 486 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] आहारए णं भंते! आहारए त्ति कालओ केवचिरं होइ? गोयमा! आहारए दुविहे पन्नत्ते, तं जहा–छउमत्थआहारए य केवलिआहारए य। छउमत्थाहारए णं भंते! छउमत्थाहारए त्ति कालओ केवचिरं होइ? गोयमा! जहन्नेणं खुड्डागभवग्गहणं दुसमऊणं, उक्कोसेणं असंखेज्जं कालं–असंखेज्जाओ उस्सप्पिणि-ओसप्पि-णीओ कालतो, खेत्ततो अंगुलस्स असंखेज्जइभागं। केवलिआहारए णं भंते! केवलिआहारए त्ति कालओ केवचिरं होइ? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं देसूणं पुव्वकोडिं। अनाहारए णं भंते! अनाहारए त्ति कालओ केवचिरं होइ? गोयमा! अनाहारए दुविहे पन्नत्ते, तं जहा–छउमत्थअनाहारए य, केवलिअनाहारए य। छउमत्थअनाहारए णं भंते!

Translated Sutra: ભગવન્‌ ! આહારક, આહારક રૂપે ક્યાં સુધી હોય ? આહારક બે ભેદે – છદ્મસ્થ આહારક, કેવલી આહારક. ભગવન્‌ ! છદ્મસ્થ આહારકની પૃચ્છા – ગૌતમ ! જઘન્યથી બે સમય ન્યૂન ક્ષુલ્લક ભવ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતો કાળ – કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી – અવસર્પિણી અને ક્ષેત્રથી અંગુલનો અસંખ્યાત ભાગ પ્રમાણ કાળ સુધી હોય છે. ભગવન્‌ ! કેવલી આહારક વિશે
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-१८ कायस्थिति

Gujarati 487 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] भासए णं भंते! भासए त्ति कालओ केवचिरं होइ? गोयमा! जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं। अभासए णं भंते! अभासए त्ति कालओ केवचिरं होइ? गोयमा! अभासए तिविहे पन्नत्ते, तं जहा– अनाईए वा अपज्जवसिए, अणाईए वा सपज्जवसिए, सादीए वा सपज्जवसिए। तत्थ णं जेसे सादीए सपज्जवसिए से जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वणप्फइकालो।

Translated Sutra: સૂત્ર– ૪૮૭. ભાષક વિશે પૃચ્છા – ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત. અભાષક વિશે પૃચ્છા – ગૌતમ ! અભાષક ત્રણ પ્રકારે – અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત. જે સાદિ સાંત છે તે જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ હોય. સૂત્ર– ૪૮૮. પરિત્ત વિશે પૃચ્છા – પરિત્ત બે ભેદે છે – કાય પરિત્ત, સંસાર પરિત્ત. કાય પરિત્ત
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-१९ सम्यकत्व

Gujarati 495 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] जीवा णं भंते! किं सम्मद्दिट्ठी मिच्छद्दिट्ठी सम्मामिच्छद्दिट्ठी? गोयमा! जीवा सम्मद्दिट्ठी वि मिच्छद्दिट्ठी वि सम्मामिच्छद्दिट्ठी वि। एवं नेरइया वि। असुरकुमारा वि एवं चेव जाव थणियकुमारा। पुढविक्काइयाणं पुच्छा। गोयमा! पुढविक्काइया नो सम्मद्दिट्ठी, मिच्छद्दिट्ठी, नो सम्मा-मिच्छद्दिट्ठी। एवं जाव वणप्फइकाइया। बेइंदियाणं पुच्छा। गोयमा! बेइंदिया सम्मद्दिट्ठी वि मिच्छद्दिट्ठी वि, नो सम्मामिच्छद्दिट्ठी। एवं जाव चउरेंदिया। पंचेंदियतिरिक्खजोणिय-मनुस्सा वाणमंतर-जोतिसिय-वेमानिया य सम्मद्दिट्ठी वि मिच्छद्दिट्ठी वि सम्मामिच्छद्दिट्ठी वि। सिद्धाणं पुच्छा।

Translated Sutra: ભગવન્‌ ! જીવો શું સમ્યગ્‌દૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ કે મિશ્રદૃષ્ટિ છે ? ગૌતમ ! જીવો સમ્યગ્‌દૃષ્ટિ પણ છે, મિથ્યાદૃષ્ટિ પણ છે, મિશ્રદૃષ્ટિ પણ છે. એ પ્રમાણે નૈરયિકો પણ જાણવા. અસુરકુમાર યાવત્‌ સ્તનિતકુમારો એમ જ જાણવા. પૃથ્વીકાયિકો સંબંધે પ્રશ્ન – ગૌતમ ! પૃથ્વીકાયિકો સમ્યગ્‌દૃષ્ટિ નથી, મિથ્યાદૃષ્ટિ છે, મિશ્રદૃષ્ટિ
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२० अन्तक्रिया

Gujarati 497 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] जीवे णं भंते! अंतकिरियं करेज्जा? गोयमा! अत्थेगइए करेज्जा, अत्थेगइए नो करेज्जा। एवं नेरइए जाव वेमाणिए नेरइए णं भंते! नेरइएसु अंतकिरियं करेज्जा? गोयमा! नो इणट्ठे समट्ठे। नेरइए णं भंते! असुरकुमारेसु अंतकिरियं करेज्जा? गोयमा! नो इणट्ठे समट्ठे। एवं जाव वेमाणिएसु, नवरं–मनूसेसु अंतकिरियं करेज्ज त्ति पुच्छा। गोयमा! अत्थेगइए करेज्जा, अत्थेगइए नो करेज्जा। एवं असुरकुमारे जाव वेमाणिए। एवमेते चउवीसं चउवीसदंडगा।

Translated Sutra: સૂત્ર– ૪૯૭. ભગવન્‌ ! જીવ અંતક્રિયા કરે ? ગૌતમ! કોઈ કરે, કોઈક ન કરે. એમ નૈરયિકથી વૈમાનિક સુધી જાણવું. ભગવન્‌ ! નૈરયિક નૈરયિકમાં અંતક્રિયા કરે ? ગૌતમ ! એ અર્થ યોગ્ય નથી. ભગવન્‌ ! નૈરયિક અસુરકુમારમાં અંતક્રિયા કરે ? ગૌતમ ! એ અર્થ યોગ્ય નથી. એમ અસુરકુમારથી વૈમાનિક સુધી જાણવું. પરંતુ તેમાં એક મનુષ્યો આવી અંતક્રિયા કરે ?
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२० अन्तक्रिया

Gujarati 499 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] अनंतरागया णं भंते! नेरइया एगसमएणं केवतिया अंतकिरियं पकरेंति? गोयमा! जहन्नेणं एक्को वा दो वा तिन्नि वा, उक्कोसेणं दस। रयणप्पभापुढविनेरइया वि एवं चेव जाव वालुयप्पभापुढविनेरइया। अनंतरागया णं भंते! पंकप्पभापुढविनेरइया एगसमएणं केवतिया अंतकिरियं पकरेंति? गोयमा! जहन्नेणं एक्को वा दो वा तिन्नि वा, उक्कोसेणं चत्तारि। अनंतरागया णं भंते! असुरकुमारा एगसमएणं केवइया अंतकिरियं पकरेंति? गोयमा! जहन्नेणं एक्को वा दो वा तिन्नि वा, उक्कोसेणं दस। अनंतरागयाओ णं भंते! असुरकुमारीओ एगसमएणं केवतियाओ अंतकिरियं पकरेंति? गोयमा! जहन्नेणं एक्को [क्का?] वा दो वा तिन्नि वा, उक्कोसेणं पंच।

Translated Sutra: અનંતર આવેલા નૈરયિકો એક સમયમાં કેટલા અંતક્રિયા કરે ? ગૌતમ ! જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ દશ અંતક્રિયા કરે. એ પ્રમાણે રત્નપ્રભા યાવત્‌ વાલુકાપ્રભાના નૈરયિકો જાણવા. ભગવન્‌ ! પંકપ્રભા પૃથ્વીના નૈરયિકો અનંતર આવીને એક સમયે કેટલા અંતક્રિયા કરે ? ગૌતમ ! જઘન્યથી એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટથી ચાર અંતક્રિયા કરે. ભગવન્‌ ! અસુરકુમારો
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२० अन्तक्रिया

Gujarati 500 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] नेरइए णं भंते! नेरइएहिंतो अनंतरं उव्वट्टित्ता नेरइएसु उववज्जेज्जा? गोयमा! नो इणट्ठे समट्ठे। नेरइए णं भंते! नेरइएहिंतो अनंतरं उव्वट्टित्ता असुरकुमारेसु उववज्जेज्जा? गोयमा! नो इणट्ठे समट्ठे। एवं निरंतरं जाव चउरिंदिएसु पुच्छा। गोयमा! नो इणट्ठे समट्ठे। नेरइए णं भंते! नेरइएहिंतो अनंतरं उव्वट्टित्ता पंचेंदियतिरिक्खजोणिएसु उववज्जेज्जा? गोयमा! अत्थेगइए उववज्जेज्जा, अत्थेगइए नो उववज्जेज्जा। जे णं भंते! नेरइएहिंतो अनंतरं उव्वट्टित्ता पंचेंदियतिरिक्खजोणिएसु उववज्जेज्जा से णं केवलिपन्नत्तं धम्मं लभेज्जा सवणयाए? गोयमा! अत्थेगइए लभेज्जा, अत्थेगइए नो लभेज्जा। जे

Translated Sutra: ભગવન્‌ ! નૈરયિક, નૈરયિકથી નીકળી અનંતર ભવમાં નૈરયિકમાં ઉપજે ? ગૌતમ ! એ અર્થ યોગ્ય નથી. ભગવન્‌ ! નૈરયિક નૈરયિકોમાંથી નીકળી અનંતર ભવમાં અસુરકુમારોમાં ઉપજે ? ના, એ અર્થ યોગ્ય નથી. એ પ્રમાણે નિરંતર યાવત્‌ ચઉરિન્દ્રિયોમાં ઉપજે ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. ભગવન્‌ ! નૈરયિક નૈરયિકોમાંથી નીકળી અનંતર ભવમાં પંચેન્દ્રિય તિર્યંચોમાં
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२० अन्तक्रिया

Gujarati 501 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] असुरकुमारे णं भंते! असुरकुमारेहिंतो अनंतरं उव्वट्टित्ता नेरइएसु उववज्जेज्जा? गोयमा! नो इणट्ठे समट्ठे। असुरकुमारे णं भंते! असुरकुमारेहिंतो अनंतरं उव्वट्टित्ता असुरकुमारेसु उववज्जिज्जा? गोयमा! नो इणट्ठे समट्ठे। एवं जाव थणियकुमारेसु। असुरकुमारे णं भंते! असुरकुमारेहिंतो अनंतरं उव्वट्टित्ता पुढविक्काइएसु उववज्जेज्जा? हंता गोयमा! अत्थेगइए उववज्जेज्जा, अत्थेगइए नो उववज्जेज्जा। जे णं भंते! उववज्जेज्जा से णं केवलिपन्नत्तं धम्मं लभेज्जा सवणयाए? गोयमा! नो इणट्ठे समट्ठे। एवं आउ वणप्फईसु वि असुरकुमारे णं भंते! असुरकुमारेहिंतो अनंतरं उव्वट्टित्ता तेउ वाउ बेइंदिय

Translated Sutra: ભગવન્‌ ! અસુરકુમાર અસુરકુમારોથી નીકળી અનંતર ભવમાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? ગૌતમ! એ અર્થ યોગ્ય નથી. ભગવન્‌! અસુરકુમાર અસુરકુમારોથી નીકળી અનંતર ભવે અસુરકુમારોમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે સ્તનિતકુમારો સુધી કહેવું. ભગવન્‌ ! અસુરકુમાર અસુરકુમારોથી નીકળી અનંતર ભવમાં પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२० अन्तक्रिया

Gujarati 502 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] पुढविक्काइए णं भंते! पुढविक्काइएहिंतो अनंतरं उवट्टित्ता पुढविक्काइएसु उववज्जेज्जा? गोयमा! अत्थेगइए उववज्जेज्जा, अत्थेगइए नो उववज्जेज्जा। जे णं भंते! उववज्जेज्जा से णं केवलिपन्नत्तं धम्मं लभेज्जा सवणयाए? गोयमा! नो इणट्ठे समट्ठे। एवं आउक्काइयादीसु निरंतरं भाणियव्वं जाव चउरिंदिएसु। पंचेंदियतिरिक्खजोणिय-मनूसेसु जहा नेरइए। वाणमंतर जोइसिय वेमाणिएसु पडिसेहो। एवं जहा पुढविक्काइओ भणिओ तहेव आउक्काइओ वि वणप्फइकाइओ वि भाणियव्वो। तेउक्काइए णं भंते! तेउक्काइएहिंतो अनंतरं उव्वट्टित्ता नेरइएसु उववज्जेज्जा? गोयमा! नो इणट्ठे समट्ठे। एवं असुरकुमारेसु वि जाव थणियकुमारेसु

Translated Sutra: ભગવન્‌ ! પૃથ્વીકાયિક પૃથ્વીકાયિકોથી નીકળી અનંતર ભવમાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! એ અર્થ યોગ્ય નથી. એ પ્રમાણે અસુરકુમાર યાવત્‌ સ્તનિતકુમાર પણ જાણવા. ભગવન્‌ ! પૃથ્વીકાયિક પૃથ્વીકાયિકોથી નીકળી અનંતર ભવે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય ? કોઈ થાય, કોઈ ન થાય. જે ઉત્પન્ન થાય તે કેવલી પ્રજ્ઞપ્ત ધર્મને સાંભળે ? એ અર્થ
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२० अन्तक्रिया

Gujarati 503 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] बेइंदिए णं भंते! बेइंदिएहिंतो अनंतरं उव्वट्टित्ता नेरइएसु उववज्जेज्जा? गोयमा! जहा पुढविक्काइए, नवरं–मनूसेसु जाव मनपज्जवणाणं उप्पाडेज्जा। एवं तेइंदिय-चउरिंदिया वि जाव मनपज्जवनाणं उप्पाडेज्जा। जे णं भंते! मनपज्जवनाणं उप्पाडेज्जा से णं केवलणाणं उप्पाडेज्जा? गोयमा! नो इणट्ठे समट्ठे।

Translated Sutra: સૂત્ર– ૫૦૩. ભગવન્‌ ! બેઇન્દ્રિય, બેઇન્દ્રિયોથી નીકળી અનંતર ભવમાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! પૃથ્વીકાયિકવત્‌ કહેવું, પરંતુ મનુષ્યોમાં ઉત્પન્ન થાય યાવત્‌ મનઃપર્યવજ્ઞાન ઉપાર્જે. એ પ્રમાણે તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયો પણ કહેવા. જે મનઃપર્યવજ્ઞાન ઉપાર્જે તે કેવલજ્ઞાન ઉપાર્જે ? એ અર્થ યોગ્ય નથી. સૂત્ર– ૫૦૪.
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२० अन्तक्रिया

Gujarati 505 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] रयणप्पभापुढविनेरइए णं भंते! रयणप्पभापुढविनेरइएहिंतो अनंतरं उव्वट्टित्ता तित्थगरत्तं लभेज्जा? गोयमा! अत्थेगइए लभेज्जा, अत्थेगइए नो लभेज्जा। से केणट्ठेणं भंते! एवं वुच्चति–अत्थेगइए लभेज्जा, अत्थेगइए नो लभेज्जा? गोयमा! जस्स णं रयणप्पभापुढविनेरइयस्स तित्थगरनामगोयाइं कम्माइं बद्धाइं पुट्ठाइं कडाइं पट्ठवियाइं निविट्ठाइं अभिनिविट्ठाइं अभिसमन्नागयाइं उदिण्णाइं नो उवसंताइं भवंति से णं रयणप्पभापुढविनेरइए रयण-प्पभापुढविनेरइएहिंतो अनंतरं उव्वट्टित्ता तित्थगरत्तं लभेज्जा, जस्स णं रयणप्पभापुढविनेरइयस्स तित्थगरनामगोयाइं नो बद्धाइं जाव नो उदिण्णाइं

Translated Sutra: ભગવન્‌ ! રત્નપ્રભાપૃથ્વીનૈરયિક, રત્નપ્રભાપૃથ્વીનૈરયિકથી નીકળી અનંતર ભવે તીર્થંકરત્વ પામે ? ગૌતમ ! કોઈ પામે, કોઈ ન પામે. ભગવન્‌! એમ કેમ કહો છો ? જે રત્નપ્રભા પૃથ્વી નૈરયિકે તીર્થંકર નામ ગોત્ર કર્મ બાંધ્યું છે, સ્પૃષ્ટ કર્યું છે, નિધત્ત કર્યું છે, કૃત્‌ છે, પ્રસ્થાપિત કર્યું છે, નિવિષ્ટ – અભિનિવિષ્ટ – અભિસમન્વાગત
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२० अन्तक्रिया

Gujarati 506 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] रयणप्पभापुढविनेरइए णं भंते! अनंतरं उव्वट्टित्ता चक्कवट्टित्तं लभेज्जा? गोयमा! अत्थेगइए लभेज्जा, अत्थेगइए नो लभेज्जा। से केणट्ठेणं भंते! एवं वुच्चति? गोयमा! जहा रयणप्पभापुढविनेरइयस्स तित्थगरत्ते। सक्करप्पभापुढविनेरइए अनंतरं उव्वट्टित्ता चक्कवट्टित्तं लभेज्जा? गोयमा! नो इणट्ठे समट्ठे। एवं जाव अहेसत्तमापुढविनेरइए। तिरियमणुएहिंतो पुच्छा। गोयमा! नो इणट्ठे समट्ठे। भवनवइ-वाणमंतर-जोइसिय-वेमाणिएहिंतो पुच्छा। गोयमा! अत्थेगइए लभेज्जा, अत्थेगइए नो लभेज्जा। एवं बलदेवत्तं पि, नवरं–सक्करप्पभापुढविनेरइए वि लभेज्जा। एवं वासुदेवत्तं दोहिंतो पुढवीहिंतो वेमाणिएहिंतो

Translated Sutra: ભગવન્‌ ! રત્નપ્રભા પૃથ્વી નૈરયિક, રત્નપ્રભાથી નીકળી અનંતર ભવે ચક્રવર્તીપણું પામે ? ગૌતમ ! કોઈ પામે કોઈ ન પામે. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! રત્નપ્રભાના નૈરયિકના તીર્થંકરપણામાં કહ્યા મુજબ ચક્રવર્તીમાં કહેવું. ભગવન્‌ ! શર્કરાપ્રભાનો નૈરયિક અનંતર ભવે ચક્રવર્તીપણું પામે ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે સાતમી
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२० अन्तक्रिया

Gujarati 507 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] अह भंते! असंजयभवियदव्वदेवाणं अविराहियसंजमाणं विराहियसंजमाणं अविराहियसंजमा-संजमाणं विराहियसंजमासंजमाणं असण्णीणं तावसाणं कंदप्पियाणं चरगपरिव्वायगाणं किब्बि-सियाणं तेरिच्छियाणं आजीवियाणं आभिओगियाणं सलिंगीणं दंसनवावन्नगाणं देवलोगेसु उवव-ज्जमाणाणं कस्स कहिं उववाओ पन्नत्तो? गोयमा! अस्संजयभवियदव्वदेवाणं जहन्नेणं भवनवासीसु उक्कोसेणं उवरिमगेवेज्जगेसु। अविराहियसंजमाणं जहन्नेणं सोहम्मे कप्पे, उक्कोसेणं सव्वट्ठसिद्धे। विराहियसंजमाणं जहन्नेणं भवनवासीसु, उक्कोसेणं सोहम्मे कप्पे। अविराहियसंजमा-संजमाणं जहन्नेणं सोहम्मे कप्पे, उक्कोसेणं अच्चुए

Translated Sutra: ભગવન્‌ ! દેવલોકમાં ઉત્પન્ન થતા અસંયત ભવ્ય દ્રવ્ય દેવ, અવિરાધિત સંયમી, વિરાધિત સંયમી, અવિરાધિત સંયમાસંયમી, વિરાધિત સંયમાસંયમી, અસંજ્ઞી, તાપસ, કાંદર્પિક, ચરકપરિવ્રાજક, કિલ્બિષિક, તિર્યંચો, આજીવકો, આભિયોગિકો, દર્શનભ્રષ્ટ થયેલા સ્વલિંગિઓમાં કોનો ક્યાં ઉપપાત કહ્યો છે ? ગૌતમ ! અસંયત ભવ્ય દ્રવ્યદેવો જઘન્ય ભવનવાસીમાં,
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२० अन्तक्रिया

Gujarati 508 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] कतिविहे णं भंते! असण्णिआउए पन्नत्ते? गोयमा! चउव्विहे असण्णिआउए पन्नत्ते, तं जहा–नेरइयअसण्णिआउए जाव देवअसण्णिआउए। असण्णी णं भंते! जीवे किं नेरइयाउयं पकरेति जाव देवाउयं पकरेति? गोयमा! नेरइयाउयं पकरेति जाव देवाउयं पकरेति। नेरइयाउयं पकरेमाणे जहन्नेणं दस वाससहस्साइं उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं पकरेति। तिरिक्खजोणियाउयं पकरेमाणे जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं पकरेति। एवं मनुयाउयं पि। देवाउयं जहा नेरइयाउयं। एयस्स णं भंते! नेरइयअसण्णिआउयस्स जाव देवअसण्णिआउयस्स य कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा?

Translated Sutra: ભગવન્‌ ! અસંજ્ઞીનું આયુ કેટલા પ્રકારનું કહ્યું છે ? ગૌતમ ! ચાર પ્રકારે અસંજ્ઞીનું આયુ કહ્યું છે. તે આ પ્રમાણે – નૈરયિક અસંજ્ઞી આયુ યાવત્‌ દેવ અસંજ્ઞી આયુ. ભગવન્‌ ! અસંજ્ઞી જીવ શું નૈરયિકાયુ બાંધે યાવત્‌ દેવાયુ બાંધે ? ગૌતમ ! નૈરયિકનું પણ આયુ બાંધે યાવત્‌ દેવનું આયુ પણ બાંધે. નૈરયિકનું આયુ બાંધતો જઘન્યથી દશ હજાર
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२१ अवगाहना संस्थान

Gujarati 509 Gatha Upang-04 View Detail
Mool Sutra: [गाथा] १ विहि २ संठाण ३ पमाणं, ४ पोग्गलचिणणा ५ सरीरसंजोगो । ६ दव्व-पएसप्पबहुं, ७ सरीरओगाहणप्पबहुं ॥

Translated Sutra: સૂત્ર– ૫૦૯. વિધિ, સંસ્થાન, પ્રમાણ, પુદ્‌ગલોનો ચય, શરીર સંયોગ, દ્રવ્યપ્રદેશ અલ્પબહુત્વ, શરીર અવગાહના અલ્પબહુત્વ. સૂત્ર– ૫૧૦. ભગવન્‌ ! કેટલા શરીરો છે ? ગૌતમ ! પાંચ – ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણ. ભગવન્‌ ! ઔદારિક શરીર કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે છે – એકેન્દ્રિય ઔદારિક શરીર યાવત્‌ પંચેન્દ્રિય ઔદારિક શરીર. ભગવન્‌!
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२१ अवगाहना संस्थान

Gujarati 511 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] ओरालियसरीरे णं भंते! किंसंठिए पन्नत्ते? गोयमा! नानासंठाणसंठिए पन्नत्ते। एगिंदियओरालियसरीरे णं भंते! किंसंठिए पन्नत्ते? गोयमा! नानासंठाणसंठिए पन्नत्ते। पुढविक्काइयएगिंदियओरालियसरीरे णं भंते! किंसंठाणसंठिए पन्नत्ते? गोयमा! मसूर-चंदसंठाणसंठिए पन्नत्ते। एवं सुहुमपुढविक्काइयाण वि। बायराण वि एवं चेव। पज्जत्तापज्जत्ताण वि एवं चेव। आउक्काइयएगिंदियओरालियसरीरे णं भंते! किंसंठाणसंठिए पन्नत्ते? गोयमा! थिबुगबिंदु-संठाणसंठिए पन्नत्ते। एवं सुहुम बायर पज्जत्तापज्जत्ताण वि। तेउक्काइयएगिंदियओरालियसरीरे णं भंते! किंसंठाणसंठिए पन्नत्ते? गोयमा! सूईकलाव-संठाणसंठिए

Translated Sutra: ભગવન્‌ ! ઔદારિક શરીર કેવા આકારે છે ? ગૌતમ ! વિવિધ સંસ્થાનવાળું છે. એકેન્દ્રિય ઔદારિક શરીર કયા આકારે છે ? વિવિધ આકારવાળુ છે. પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર મસૂર ચંદ્રાકારના અર્ધભાગના જેવા સંસ્થાને છે. એ પ્રમાણે સૂક્ષ્મ અને બાદર પૃથ્વીકાયિકનું સંસ્થાન જાણવું. એમ પર્યાપ્ત – અપર્યાપ્તા પણ સમજવા. ભગવન્‌ ! અપ્‌કાયિક
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२१ अवगाहना संस्थान

Gujarati 512 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] ओरालियसरीरस्स णं भंते! केमहालिया सरीरोगाहणा पन्नत्ता? गोयमा! जहन्नेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं सातिरेगं जोयणसहस्सं। एगिंदियओरालियस्स वि एवं चेव जहा ओहियस्स। पुढविक्काइयएगिंदियओरालियसरीरस्स णं भंते! केमहालिया सरीरओगाहणा पन्नत्ता? गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंगुलस्स असंखेज्जइभागं। एवं अपज्जत्तयाण वि पज्जत्तयाण वि। एवं सुहुमाण वि पज्जत्तापज्जत्ताणं। बादराणं पज्जत्तापज्जत्ताण वि एवं। एसो नवओ भेदो। जहा पुढविक्काइयाणं तहा आउक्काइयाण वि तेउक्काइयाण वि वाउक्काइयाण वि। वणस्सइकाइयओरालियसरीरस्स णं भंते! केमहालिया सरीरोगाहणा पन्नत्ता? गोयमा!

Translated Sutra: સૂત્ર– ૫૧૨. ભગવન્‌ ! ઔદારિક શરીરની કેટલી મોટી શરીરની અવગાહના છે ? ગૌતમ ! જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાધિક ૧૦૦૦ યોજન કહી છે. એકેન્દ્રિય ઔદારિક શરીરની અવગાહના ઔઘિક શરીરવત્‌ કહેવી. ભગવન્‌ ! પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીરની કેટલી મોટી શરીરાવગાહના છે ? ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાતમો
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२१ अवगाहना संस्थान

Gujarati 516 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] वेउव्वियसरीरे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! दुविहे पन्नत्ते, तं जहा– एगिंदियवेउव्वियसरीरे य पंचेंदियवेउव्वियसरीरे य। जदि एगिंदियवेउव्वियसरीरे किं वाउक्काइयएगिंदियवेउव्वियसरीरे अवाउक्काइयएगिंदिय- वेउव्वियसरीरे। गोयमा! वाउक्काइयएगिंदियवेउव्वियसरीरे, नो अवाउक्काइयएगिंदियवेउव्विय- सरीरे। जदि वाउक्काइयएगिंदियवेउव्वियसरीरे किं सुहुमवाउक्काइयएगिंदियवेउव्वियसरीरे? बादर-वाउक्काइयएगिंदियवेउव्वियसरीरे? गोयमा! नो सुहुमवाउक्काइयएगिंदियवेउव्वियसरीरे, बादर-वाउक्काइयएगिंदियवेउव्वियसरीरे। जदि बादरवाउकाइयएगिंदियवेउव्वियसरीरे किं पज्जत्तबादरवाउक्काइयएगिंदियवेउव्विय-सरीरे?

Translated Sutra: ભગવન્‌ ! વૈક્રિયશરીર કેટલા ભેદે છે ? બે – એકેન્દ્રિય અને પંચેન્દ્રિય વૈક્રિય શરીર. ભગવન્‌ ! જો એકેન્દ્રિય વૈક્રિયશરીર છે તો શું વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર છે કે અવાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર છે ? વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિયશરીર છે, અવાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર નથી. ભગવન્‌ ! જો વાયુકાયિક
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२१ अवगाहना संस्थान

Gujarati 517 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] वेउव्वियसरीरे णं भंते! किंसंठिए पन्नत्ते? गोयमा! नानासंठाणसंठिए पन्नत्ते। वाउक्काइयएगिंदियवेउव्वियसरीरे णं भंते! किंसंठिए पन्नत्ते? गोयमा! पडागासंठाणसंठिए पन्नत्ते। नेरइयपंचेंदियवेउव्वियसरीरे णं भंते! किंसंठाणसंठिए पन्नत्ते? गोयमा! नेरइयपंचेंदिय-वेउव्वियसरीरे दुविहे पन्नत्ते, तं जहा– भवधारणिज्जे य उत्तरवेउव्विए य। तत्थ णं जेसे भवधारणिज्जे से हुंडसंठाणसंठिए पन्नत्ते। तत्थ णं जेसे उत्तरवेउव्विए से वि हुंडसंठाणसंठिए पन्नत्ते। रयणप्पभापुढविनेरइयपंचेंदियवेउव्वियसरीरे णं भंते! किंसंठाणसंठिए पन्नत्ते? गोयमा! रयणप्पभापुढविनेरइयाणं दुविहे सरीरे

Translated Sutra: ભગવન્‌ ! વૈક્રિયશરીરનું સંસ્થાન કેવું છે ? ગૌતમ ! અનેક પ્રકારનું છે. વાયુકાયિક એકેન્દ્રિય વૈ૦ શરીર કેવા સંસ્થાને છે ? પતાકા આધારે છે. ભગવન્‌ ! નૈરયિક પંચે૦ વૈ૦ શરીર સંસ્થાન કેવું છે ? તે બે ભેદે – ભવધારણીય, ઉત્તરવૈક્રિય. ભવધારણીય છે તે હુંડ સંસ્થાને છે, ઉત્તરવૈક્રિય પણ હુંડ સંસ્થાને છે. ભગવન્‌ ! રત્નપ્રભા પૃથ્વી
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२१ अवगाहना संस्थान

Gujarati 519 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] आहारगसरीरे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! एगागारे पन्नत्ते। जदि एगागारे पन्नत्ते किं मनूसआहारगसरीरे? अमनूसआहारगसरीरे? गोयमा! मनूस-आहारगसरीरे, नो अमनूसआहारगसरीरे। जदि मनूसआहारगसरीरे किं सम्मुच्छिममनूसआहारगसरीरे? गब्भवक्कंतियमनूसआहारग-सरीरे? गोयमा! नो सम्मुच्छिममनूसआहारगसरीरे, गब्भवक्कंतियमनूसआहारगसरीरे। जदि गब्भवक्कंतियमनूसआहारगसरीरे किं कम्मभूमगगब्भवक्कंतियमनूसआहारगसरीरे? अकम्मभूमगगब्भवक्कंतिय-मनूसआहारगसरीरे? अंतरदीवगगब्भवक्कंतिय-मनूसआहारगसरीरे? गोयमा! कम्मभूमगगब्भवक्कंतियमनूसआहारगसरीरे, नो अकम्मभूमगगब्भवक्कंतियमनूस- आहारगसरीरे,

Translated Sutra: ભગવન્‌ ! આહારક શરીર કેટલા ભેદે છે ? ગૌતમ ! એકાકાર છે. ભગવન્‌ ! જો એકાકાર છે, તો શું મનુષ્યને હોય કે અમનુષ્યને હોય ? મનુષ્યને આહારક શરીર હોય, અમનુષ્યને આહારક શરીર ન હોય. ભગવન્‌ !જો મનુષ્યને આહારક શરીર હોય તો શું સંમૂર્ચ્છિમ મનુષ્યને આહારક શરીર છે કે ગર્ભજ મનુષ્યને આહારક શરીર છે ? સંમૂર્ચ્છિમને નથી, ગર્ભજ મનુ૦ આહા૦
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२१ अवगाहना संस्थान

Gujarati 522 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] ओरालियसरीरस्स णं भंते! कतिदिसिं पोग्गला चिज्जंति? गोयमा! णिव्वाघाएणं छद्दिसिं, वाघातं पडुच्च सिय तिदिसिं सिय चउदिसिं सिय पंचदिसिं। वेउव्वियसरीरस्स णं भंते! कतिदिसिं पोग्गला चिज्जंति? गोयमा! नियमा छद्दिसिं। एवं आहारगसरीरस्स वि। तेयाकम्मगाणं जहा ओरालियसरीरस्स। एवं उवचिज्जंति अवचिज्जंति। जस्स णं भंते! ओरालियसरीरं तस्स णं वेउव्वियसरीरं? जस्स वेउव्वियसरीरं तस्स ओरालियसरीरं? गोयमा! जस्स ओरालियसरीरं तस्स वेउव्वियसरीरं सिय अत्थि सिय नत्थि। जस्स वेउव्वियसरीरं तस्स ओरालियसरीरं सिय अत्थि सिय नत्थि। जस्स णं भंते! ओरालियसरीरं तस्स आहारगसरीरं? जस्स आहारगसरीरं

Translated Sutra: ભગવન્‌ ! ઔદારિક શરીરના પુદ્‌ગલો કેટલી દિશાથી આવીને એકઠાં થાય છે ? ગૌતમ ! વ્યાઘાતના અભાવે છ દિશાથી, વ્યાઘાતને આશ્રીને કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ દિશાથી આવીને એકઠાં થાય છે. ભગવન્‌ ! વૈક્રિય શરીરના પુદ્‌ગલો કેટલી દિશાથી આવીને એકઠા થાય ? અવશ્ય છ દિશાથી એકઠા થાય. એ પ્રાણે આહારક શરીરમાં પણ જાણવું. તૈજસ અને કાર્મણ
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२१ अवगाहना संस्थान

Gujarati 523 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] एतेसि णं भंते! ओरालिय-वेउव्विय-आहारग-तेया-कम्मगसरीराणं दव्वट्ठयाए पएसट्ठयाए दव्वट्ठ-पएसट्ठयाए कतरे कतरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा आहारगसरीरा दव्वट्ठयाए, वेउव्वियसरीरा दव्वट्ठयाए असंखेज्जगुणा, ओरालियसरीरा दव्वट्ठयाए असंखेज्जगुणा, तेयाकम्मगसरीरा दो वि तुल्ला दव्वट्ठयाए अनंतगुणा; पएसट्ठयाए–सव्वत्थोवा आहारगसरीरा पएसट्ठयाए, वेउव्वियसरीरा पदेसट्ठयाए असंखेज्जगुणा, ओरालियसरीरा पदेसट्ठयाए असंखेज्जगुणा, तेयगसरीरा पदेसट्ठयाए अनंतगुणा, कम्मगसरीरा पदेसट्ठयाए अनंतगुणा; दव्वट्ठ-पदेसट्ठयाए–सव्वत्थोवा आहारगसरीरा

Translated Sutra: સૂત્ર– ૫૨૩. ભગવન્‌ ! ઔદારિક યાવત્‌ કાર્મણ શરીરમાં દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થપણે, દ્રવ્યાર્થ – પ્રદેશાર્થપણે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! દ્રવ્યાર્થપણે – સૌથી થોડાં આહારક શરીરો, વૈક્રિય૦ અસંખ્યાતગણા, ઔદારિક૦ અસંખ્યાત – ગણા, તૈજસ – કાર્મણશરીરો અનંતગણા અને બંને પરસ્પર તુલ્ય છે. પ્રદેશાર્થપણે
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२२ क्रिया

Gujarati 525 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] कति णं भंते! किरियाओ पन्नत्ताओ? गोयमा! पंच किरियाओ पन्नत्ताओ, तं जहा–काइया अहिगरणिया पादोसिया पारियावणिया पाणाइवातकिरिया। काइया णं भंते! किरिया कतिविहा पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तं जहा–अनुवरयकाइया य दुप्पउत्तकाइया य। अहिगरणिया णं भंते! किरिया कतिविहा पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तं जहा–संजोयणाहिकरणिया य निव्वत्तणाहिकरणिया य। पादोसिया णं भंते! किरिया कतिविहा पन्नत्ता? गोयमा! तिविहा पन्नत्ता, तं जहा–जेणं अप्पणो वा परस्स वा तदुभयस्स वा असुभं मणं पधारेति। से त्तं पादोसिया किरिया। पारियावणिया णं भंते! किरिया कतिविहा पन्नत्ता? गोयमा! तिविहा पन्नत्ता,

Translated Sutra: ભગવન્‌ ! કેટલી ક્રિયાઓ છે ? ગૌતમ ! પાંચ – કાયિકી, અધિકરણિકી, પ્રાદ્વેષિકી, પારિતાપનિકી, પ્રાણાતિપાતિકી. ભગવન્‌ ! કાયિકી ક્રિયા કેટલા ભેદે છે ? બે ભેદે – અનુપરત કાયિકી, દુષ્પ્રયુક્ત કાયિકી. ભગવન્‌ ! અધિકરણિકી ક્રિયા કેટલા ભેદે છે ? બે ભેદે – સંયોજનાધિકરણિકી, નિર્વર્તનાધિકરણિકી. ભગવન્‌ ! પ્રાદ્વેષિકી ક્રિયા કેટલા
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२२ क्रिया

Gujarati 526 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] जीवा णं भंते! किं सकिरिया? अकिरिया? गोयमा! जीवा सकिरिया वि अकिरिया वि। से केणट्ठेणं भंते! एवं वुच्चति–जीवा सकिरिया वि अकिरिया वि? गोयमा! जीवा दुविहा पन्नत्ता, तं जहा–संसारसमावन्नगा य असंसारसमावन्नगा य। तत्थ णं जेते असंसारसमावन्नगा ते णं सिद्धा, सिद्धा णं अकिरिया। तत्थ णं जेते संसारसमावन्नगा ते दुविहा पन्नत्ता, तं जहा–सेलसि-पडिवणन्नगा य असेलेसिपडिवणन्नगा य। तत्थ णं जेते सेलेसिपडिवणन्नगा ते णं अकिरिया। तत्थ णं जेते असेलेसिपडिवणन्नगा ते णं सकिरिया। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चति–जीवा सकिरिया वि अकिरिया वि। अत्थि णं भंते! जीवाणं पाणाइवाएणं किरिया कज्जति? हंता

Translated Sutra: ભગવન્‌ ! જીવો ક્રિયાવાળા છે કે ક્રિયારહિત ? ગૌતમ ! જીવો તે બંને છે. ભગવન્‌! એમ કેમ કહો છો ? જીવો બે પ્રકારના – સંસારી અને સિદ્ધ. જે સંસારી છે તે જીવો બે ભેદે છે – શૈલેશી પ્રાપ્ત, શૈલેશી અપ્રાપ્ત. શૈલેશી પ્રાપ્ત છે તે ક્રિયારહિત છે. શૈલેશી પ્રાપ્ત નથી તેઓ ક્રિયાસહિત છે માટે એમ કહ્યું કે જીવો સક્રિય અક્રિય બંને છે. ભગવન્‌
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२२ क्रिया

Gujarati 527 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] जीवे णं भंते! पाणाइवाएणं कति कम्मपगडीओ बंधति? गोयमा! सत्तविहबंधए वा अट्ठविहबंधए वा। एवं नेरइए जाव निरंतरं वेमाणिए। जीवा णं भंते! पाणाइवाएणं कति कम्मपगडीओ बंधंति? गोयमा! सत्तविहबंधगा वि अट्ठविहबंधगा वि। नेरइया णं भंते! पाणाइवाएणं कति कम्मपगडीओ बंधंति? गोयमा! सव्वे वि ताव होज्जा सत्तविहबंधगा, अहवा सत्तविहबंधगा य अट्ठविहबंधगे य, अहवा सत्तविहबंधगा य अट्ठविहबंधगा य। एवं असुरकुमारा वि जाव थणियकुमारा। पुढवि-आउ-तेउ-वाउ-वणप्फइकाइया य, एते सव्वे वि जहा ओहिया जीवा। अवसेसा जहा नेरइया। एवं एते जीवेगिंदियवज्जा तिन्नि-तिन्नि भंगा सव्वत्थ भाणियव्वं त्ति जाव मिच्छादंसण-सल्लेणं।

Translated Sutra: સૂત્ર– ૫૨૭. ભગવન્‌ ! જીવ પ્રાણાતિપાત વડે કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? સાત કે આઠ બાંધે. એમ નૈરયિકથી વૈમાનિક છે. ભગવન્‌ ! જીવો પ્રાણાતિપાત વડે કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? સાત પણ બાંધે, આઠ પણ બાંધે. નૈરયિકો પ્રાણાતિપાત વડે કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? બધા સાત બાંધનારા હોય કે બધા સાત બાંધે અને કોઈ આઠ બાંધે અથવા સાત પણ બાંધે
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२२ क्रिया

Gujarati 529 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] कति णं भंते! किरियाओ पन्नत्ताओ? गोयमा! पंच किरियाओ पन्नत्ताओ, तं जहा–काइया जाव पाणाइवायकिरिया। नेरइयाणं भंते! कति किरियाओ पन्नत्ताओ? गोयमा! पंच किरियाओ पन्नत्ताओ, तं जहा–काइया जाव पाणाइवायकिरिया। एवं जाव वेमानियाणं। जस्स णं भंते! जीवस्स काइया किरिया कज्जइ तस्स अहिगरणिया किरिया कज्जति? जस्स अहिगरणिया किरिया कज्जति तस्स काइया किरिया कज्जति? गोयमा! जस्स णं जीवस्स काइया किरिया कज्जति तस्स अहिगरणी नियमा कज्जति, जस्स अहिगरणी किरिया कज्जति तस्स वि काइया किरिया नियमा कज्जति। जस्स णं भंते! जीवस्स काइया किरिया कज्जति तस्स पाओसिया किरिया कज्जति? जस्स पाओसिया किरिया

Translated Sutra: ભગવન્‌! ક્રિયા કેટલી છે ? પાંચ – કાયિકી યાવત્‌ પ્રાણાતિપાતિકી. નૈરયિકોને કેટલી ક્રિયા છે? પાંચ. કાયિકી યાવત્‌ પ્રાણાતિપાતિકી. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. જે જીવને કાયિકી ક્રિયા હોય, તેને અધિકરણિકી ક્રિયા હોય ? જેને અધિકરણિકી ક્રિયા હોય તેને કાયિકી હોય? તે બંને ક્રિયા પરસ્પર અવશ્ય હોય. જેને કાયિકી ક્રિયા
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२२ क्रिया

Gujarati 531 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] अत्थि णं भंते! जीवाणं पाणाइवायवेरमणे कज्जति? हंता! अत्थि। कम्हि णं भंते! जीवाणं पाणाइवायवेरमणे कज्जति? गोयमा! छसु जीवणिकाएसु। अत्थि णं भंते! नेरइयाणं पाणाइवायवेरमणे कज्जति? गोयमा! नो इणट्ठे समट्ठे। एवं जाव वेमानियाणं, नवरं–मनूसाणं जहा जीवाणं। एवं मुसावाएणं जाव मायामोसेणं जीवस्स य मनूसस्स य, सेसाणं नो इणट्ठे समट्ठे, नवरं–अदिण्णादाणे गहणधारणिज्जेसु दव्वेसु, मेहुणे रूवेसु वा रूवसहगएसु वा दव्वेसु, सेसाणं सव्वदव्वेसु। अत्थि णं भंते! जीवाणं मिच्छादंसणसल्लवेरमणे कज्जति? हंता! अत्थि। कम्हि णं भंते! जीवाणं मिच्छादंसणसल्लवेरमणे कज्जइ? गोयमा! सव्वदव्वेसु। एवं नेरइयाणं

Translated Sutra: સૂત્ર– ૫૩૧. ભગવન્‌ ! શું જીવોને પ્રાણાતિપાત વિરમણ હોય? હા, હોય. જીવોને કોના વિશે પ્રાણાતિપાત વિરમણ હોય ? છ જીવનિકાયને વિશે. નૈરયિકોને પ્રાણાતિપાત વિરમણ હોય ? એ અર્થ સમર્થ નથી. એમ વૈમાનિક સુધી જાણવું. પણ મનુષ્યોને જીવની માફક કહેવા. એમ મૃષાવાદ યાવત્‌ માયા મૃષાવાદ વડે જીવને અને મનુષ્યને જાણવા, બાકીનાને એ અર્થ યુક્ત
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२३ कर्मप्रकृति

उद्देशक-१ Gujarati 535 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] कति णं भंते! कम्मपगडीओ पन्नत्ताओ? गोयमा! अट्ठ कम्मपगडीओ पन्नत्ताओ, तं जहा–नाणावरणिज्जं दंसणावरणिज्जं वेदणिज्जं मोहणिज्जं आउयं नामं गोयं अंतराइयं। नेरइयाणं भंते! कति कम्मपगडीओ पन्नत्ताओ? गोयमा! एवं चेव। एवं जाव वेमानियाणं।

Translated Sutra: સૂત્ર– ૫૩૫. ભગવન્‌ ! કેટલી કર્મપ્રકૃતિ છે ? આઠ છે – જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર, અંતરાય. નૈરયિકોને કેટલી કર્મપ્રકૃતિ છે ? આઠ. એમ વૈમાનિકો સુધી કહેવું. સૂત્ર– ૫૩૬. ભગવન્‌ ! જીવ આઠ કર્મપ્રકૃતિ કેવી રીતે બાંધે છે ? જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી દર્શનાવરણીય કર્મનો ઉદય થાય છે. દર્શનાવરણીય કર્મના
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२३ कर्मप्रकृति

उद्देशक-१ Gujarati 539 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] नाणावरणिज्जस्स णं भंते! कम्मस्स जीवेणं बद्धस्स पुट्ठस्स बद्ध-फास-पुट्ठस्स संचियस्स चियस्स उवचियस्स आवागपत्तस्स विवागपत्तस्स फलपत्तस्स उदयपत्तस्स जीवेणं कडस्स जीवेणं निव्वत्तियस्स जीवेणं परिणामियस्स सयं वा उदिण्णस्स परेण वा उदीरियस्स तदुभएण वा उदीरिज्जमाणस्स गतिं पप्प ठितिं पप्प भवं पप्प पोग्गलं पप्प पोग्गलपरिणामं पप्प कतिविहे अनुभावे पन्नत्ते? गोयमा! नाणावरणिज्जस्स णं कम्मस्स जीवेणं बद्धस्स जाव पोग्गलपरिणामं पप्प दसविहे अनुभावे पन्नत्ते, तं जहा–सोयावरणे सोयाविण्णाणावरणे णेत्तावरणे णेत्तविण्णाणावरणे घाणावरणे घाणविण्णाणावरणे रसावरणे रसविण्णाणावरणे

Translated Sutra: ભગવન્‌ ! જીવે બાંધેલ, સ્પર્શેલ, ગાઢ સ્પર્શથી સ્પૃષ્ટ, સંચિત, ચિત, ઉપચિત આપાક પ્રાપ્ત, વિપાક પ્રાપ્ત, ફળ પ્રાપ્ત, ઉદય પ્રાપ્ત, જીવે કરેલ, જીવે નિર્વર્તિત, જીવે પરિણમાવેલ, સ્વયં ઉદય પ્રાપ્ત, પરનિમિત્તે ઉદય પ્રાપ્ત, તદુભય ઉદય પ્રાપ્ત, જ્ઞાનાવરણીય કર્મની ગતિને – સ્થિતિને – ભવને – પુદ્‌ગલના પરિણામને પામીને કેટલા
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२३ कर्मप्रकृति

उद्देशक-२ Gujarati 540 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] कति णं भंते! कम्मपगडीओ पन्नत्ताओ? गोयमा! अट्ठ कम्मपगडीओ पन्नत्ताओ, तं जहा–नाणावरणिज्जं जाव अंतराइयं। नाणावरणिज्जे णं भंते पन्नत्ते! कम्मे कतिविहे पन्नत्ते? गोयमा! पंचविहे पन्नत्ते, तं जहा–आभिनिबोहियनाणावरणिज्जे सुयनाणावरणिज्जे ओहिनाणावरणिज्जे मनपज्जवनाणावरणिज्जे केवलनाणावरणिज्जे। दरिसणावरणिज्जे णं भंते! कम्मे कतिविहे पन्नत्ते? गोयमा! दुविहे पन्नत्ते, तं जहा–निद्दापंचए य दंसणचउक्कए य। निद्दापंचए णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! पंचविहे पन्नत्ते, तं जहा–निद्दा जाव थीणद्धी। दंसणचउक्कए णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! चउव्विहे पन्नत्ते, तं जहा–चक्खु-दंसणावरणिज्जे

Translated Sutra: ભગવન્‌ ! કેટલી કર્મ પ્રકૃતિઓ છે ? ગૌતમ ! આઠ છે – જ્ઞાનાવરણીય યાવત્‌ અંતરાય. જ્ઞાનાવરણીય કર્મ કેટલા ભેદે છે ? પાંચ – આભિનિબોધિક જ્ઞાનાવરણીય યાવત્‌ કેવળ જ્ઞાનાવરણીય. ભગવન્‌ ! દર્શનાવરણીય કર્મ કેટલા ભેદે છે ? બે ભેદે – નિદ્રા પંચક, દર્શન ચતુષ્ક. નિદ્રાપંચક કેટલા ભેદે છે? પાંચ – નિદ્રા યાવત્‌ સ્ત્યાનર્દ્ધિ. દર્શન
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२३ कर्मप्रकृति

उद्देशक-२ Gujarati 541 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] नाणावरणिज्जस्स णं भंते! कम्मस्स केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ; तिन्नि य वाससहस्साइं अबाहा, अबाहूणिया कम्मठिती–कम्मनिसेगो। निद्दापंचयस्स णं भंते! कम्मस्स केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं सागरोवमस्स तिन्नि सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणया, उक्कोसेणं तीसं सागरोवमकोडा-कोडीओ; तिन्नि य वाससहस्साइं अबाहा, अबाहूणिया कम्मठिती–कम्मनिसेगो। दंसणचउक्कस्स णं भंते! कम्मस्स केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ; तिन्नि य वाससहस्साइं

Translated Sutra: જ્ઞાનાવરણીય કર્મની કેટલા કાળની સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ ૩૦ કોડાકોડી સાગરોપમ, અબાધા કાળ ૩૦૦ વર્ષ, અબાધાકાળ હીન કર્મની સ્થિતિ તે કર્મનિષેક છે. નિદ્રા પંચક કર્મની કેટલા કાળની સ્થિતિ છે ? જઘન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન ૩/૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૦ કોડાકોડી સાગરોપમ છે. ૩૦૦૦ વર્ષ અબાધાકાળ,
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२३ कर्मप्रकृति

उद्देशक-२ Gujarati 542 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] एगिंदिया णं भंते! जीवा नाणावरणिज्जस्स कम्मस्स किं बंधंति? गोयमा! जहन्नेणं सागरोवमस्स तिन्नि सत्तभागे पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणए, उक्कोसेणं ते चेव पडिपुण्णे बंधंति। एवं निद्दापंचकस्स वि दंसणचउक्कस्स वि। एगिंदिया णं भंते! जीवा सातावेयणिज्जस्स कम्मस्स किं बंधंति? गोयमा! जहन्नेणं सागरोवमस्स दिवड्ढं सत्तभागं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणयं, उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति। असायावेयणिज्जस्स जहा नाणावरणिज्जस्स। एगिंदिया णं भंते! जीवा सम्मत्तवेयणिज्जस्स कम्मस्स किं बंधंति? गोयमा! नत्थि किंचि बंधंति। एगिंदिया णं भंते! जीवा मिच्छत्तवेयणिज्जस्स कम्मस्स

Translated Sutra: ભગવન્‌ ! એકેન્દ્રિય જીવો જ્ઞાનાવરણીય કર્મની કેટલી સ્થિતિ બાંધે ? ગૌતમ ! જઘન્ય પલ્યોપમના અસંખ્યાત ભાગ ન્યૂન – ૩/૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ ૩/૭ સાગરોપમ બાંધે. એ પ્રમાણે નિદ્રા પંચક અને દર્શન ચતુષ્કની પણ સ્થિતિ જાણવી. ભગવન્‌ ! એકેન્દ્રિયો સાતા વેદનીયની કેટલી સ્થિતિ બાંધે? જઘન્ય પલ્યો૦નો અસં૦ ન્યૂન દોઢ સપ્તમાંશ
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२३ कर्मप्रकृति

उद्देशक-२ Gujarati 543 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] बेइंदिया णं भंते! जीवा नाणावरणिज्जस्स कम्मस्स किं बंधंति? गोयमा! जहन्नेणं सागरोवम-पणुवीसाए तिन्नि सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणया, उक्कोसेणं ते चेव पडिपुण्णे बंधंति। एवं णिद्दापंचगस्स वि। एवं जहा एगिंदियाणं भणियं तहा बेइंदियाण वि भाणियव्वं, नवरं–सागरोवमपणुवीसाए सह भाणियव्वा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणा, सेसं तं चेव, जत्थ एगिंदिया णं बंधंति तत्थ एते वि न बंधंति। बेइंदिया णं भंते! जीवा मिच्छत्तवेयणिज्जस्स किं बंधंति? गोयमा! जहन्नेणं सागरोवम-पणुवीसं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणयं, उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति। तिरिक्खजोणियाउअस्स जहन्नेण

Translated Sutra: ભગવન્‌! બેઇન્દ્રિય જીવો જ્ઞાનાવરણીય કર્મનો કેટલો બંધ કરે છે ? ગૌતમ ! જઘન્યથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન સાગરોપમના પચ્ચીશ ૩/૭ ભાગ અને ઉત્કૃષ્ટથી તેટલો જ પૂર્ણ બંધ કરે. એમ નિદ્રાપંચકનો બંધ પણ જાણવો. એમ એકેન્દ્રિયોવત્‌ બેઇન્દ્રિયો પણ કહેવા. પરંતુ પલ્યોપમના અસં૦ ન્યૂન પચ્ચીશ ગણા સાગરોપમનો બંધ કહેવો. બાકી બધું
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२३ कर्मप्रकृति

उद्देशक-२ Gujarati 544 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] नाणावरणिज्जस्स णं भंते! कम्मस्स जहन्नठितिबंधए के? गोयमा! अन्नयरे सुहुमसंपराए–उवसामए वा खवए वा, एस णं गोयमा! नाणावरणिज्जस्स कम्मस्स जहन्नठितिबंधए, तव्वइरित्ते अजहन्ने। एवं एतेणं अभिलावेणं मोहाउयवज्जाणं सेसकम्माणं भाणियव्वं। मोहणिज्जस्स णं भंते! कम्मस्स जहन्नठितिबंधए के? गोयमा! अन्नयरे बायरसंपराए–उवसा-मए वा खवए वा एस णं गोयमा! मोहणिज्जस्स कम्मस्स जहन्नठितिबंधए, तव्वतिरित्ते अजहन्ने। आउयस्स णं भंते! कम्मस्स जहन्नठितिबंधए के? गोयमा! जे णं जीवे असंखेप्पद्धप्पविट्ठे सव्वनिरुद्धे से आउए, सेसे सव्वमहंतीए आउय-बंधद्धाए, तीसे णं आउयबंधद्धाए चरिमकालसमयंसि सव्वजहन्नियं

Translated Sutra: ભગવન્‌ ! જ્ઞાનાવરણીય કર્મની જઘન્ય સ્થિતિબંધક કોણ છે ? ગૌતમ ! કોઈપણ ઉપશમક કે ક્ષપક સૂક્ષ્મસંપરાય છે. એ જ્ઞાનાવરણીય કર્મનો જઘન્ય સ્થિતિ બંધક છે. તે સિવાય બીજો અજઘન્ય સ્થિતિબંધક છે. એ રીતે મોહનીય અને આયુ સિવાય બીજા બધા કર્મ માટે કહેવું. મોહનીય કર્મનો જઘન્ય સ્થિતિબંધક કોણ છે ? કોઈપણ ઉપશમક કે ક્ષપક બાદર સંપરાય હોય
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२३ कर्मप्रकृति

उद्देशक-२ Gujarati 545 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] उक्कोसकालठितीयं णं भंते! नाणावरणिज्जं कम्मं किं नेरइओ बंधति तिरिक्खजोणिओ बंधति तिरिक्खजोणिणी बंधति मणुस्सो बंधति मनुस्सी बंधति देवो बंधति देवी बंधति? गोयमा! नेरइओ वि बंधति जाव देवी वि बंधति। केरिसए णं भंते! नेरइए उक्कोसकालठितीयं नाणावरणिज्जं कम्मं बंधति? गोयमा! सण्णी पंचिंदिए सव्वाहिं पज्जत्तीहिं पज्जत्ते सागारे जागरे सुतोवउत्ते मिच्छादिट्ठी कण्हलेसे उक्कोस-संकिलिट्ठपरिणामे ईसिमज्झिमपरिणामे वा, एरिसए णं गोयमा! नेरइए उक्कोसकालठितीयं नाणावरणिज्जं कम्मं बंधति। केरिसए णं भंते! तिरिक्खजोणिए उक्कोसकालठितीयं नाणावरणिज्जं कम्मं बंधति? गोयमा! कम्मभूमए

Translated Sutra: ભગવન્‌ ! ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક જ્ઞાનાવરણીય કર્મ શું નૈરયિક બાંધે ? તિર્યંચ બાંધે ? તિર્યંચ સ્ત્રી બાંધે ? માનુષી બાંધે ? દેવ બાંધે ? કે દેવી બાંધે ? ગૌતમ! તે બધા બાંધે. કેવો નારક ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? સંજ્ઞી પંચેન્દ્રિય સર્વ પર્યાપ્તિથી પર્યાપ્ત, સાકારો – પયોગી, જાગતો, શ્રુતોપયુક્ત, મિથ્યાદૃષ્ટિ,
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२४ कर्मबंध

Gujarati 546 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] कति णं भंते! कम्मपगडीओ पन्नत्ताओ? गोयमा! अट्ठ कम्मपगडीओ पन्नत्ताओ, तं जहा–नाणावरणिज्जं जाव अंतराइयं। एवं नेरइयाणं जाव वेमानियाणं। जीवे णं भंते! नाणावरणिज्जं कम्मं बंधमाणे कति कम्मपगडीओ बंधति? गोयमा! सत्तविहबंधए वा अट्ठविहबंधए वा छव्विहबंधए वा। नेरइए णं भंते! नाणावरणिज्जं कम्मं बंधमाणे कति कम्मपगडीओ बंधति? गोयमा! सत्तविहबंधए वा अट्ठविहबंधए वा। एवं जाव वेमाणिए, नवरं–मनूसे जहा जीवे। जीवा णं भंते! नाणावरणिज्जं कम्मं बंधमाणा कति कम्मपगडीओ बंधंति? गोयमा! सव्वे वि ताव होज्जा सत्तविहबंधगा य अट्ठविहबंधगा य १ अहवा सत्तविहबंधगा य अट्ठविहबंधगा य छव्विहबंधगे य २ अहवा

Translated Sutra: ભગવન્‌ ! કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે ? ગૌતમ ! આઠ છે – જ્ઞાનાવરણીય યાવત્‌ અંતરાય. એમ વૈમાનિક સુધી જાણવું. ભગવન્‌ ! જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધતો કેટલી કર્મ પ્રકૃતિ બાંધે ? સાત, આઠ કે છ કર્મપ્રકૃતિ બાંધે. નૈરયિક જ્ઞાનાવરણીય કર્મ બાંધતો કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? સાત કે આઠ બાંધે. એમ વૈમાનિક સુધી જાણવું. પણ મનુષ્યને જીવ
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२५ कर्मबंध वेद

Gujarati 547 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] कति णं भंते! कम्मपगडीओ पन्नत्ताओ? गोयमा! अट्ठ कम्मपगडीओ पन्नत्ताओ, तं जहा–नाणावरणिज्जं जाव अंतराइयं। एवं नेरइयाणं जाव वेमानियाणं। जीवे णं भंते! नाणावरणिज्जं कम्मं बंधमाणे कति कम्मपगडीओ वेदेति? गोयमा! नियमा अट्ठ कम्मपगडीओ वेदेति। एवं नेरइए जाव वेमाणिए। एवं पुहत्तेण वि। एवं वेयणिज्जवज्जं जाव अंतराइयं। जीवे णं भंते! वेयणिज्जं कम्मं बंधमाणे कइ कम्मपगडीओ वेदेइ? गोयमा! सत्तविहवेयए वा अट्ठविहवेयए वा चउव्विहवेयए वा। एवं मनूसे वि। सेसा नेरइयाई एगत्तेण वि पुहत्तेण वि नियमा अट्ठ कम्मपगडीओ वेदेंति जाव वेमानिया। जीवा णं भंते! वेदणिज्जं कम्मं बंधमाणा कति कम्मपगडीओ

Translated Sutra: ભગવન્‌ ! કર્મપ્રકૃતિ કેટલી છે ? ગૌતમ ! આઠ છે – જ્ઞાનાવરણીય યાવત્‌ અંતરાય, એમ વૈમાનિક સુધી જાણવું. ભગવન્‌ ! જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધતો કેટલી પ્રકૃતિઓ વેદે ? અવશ્ય આઠ વેદે. એમ નૈરયિકથી વૈમાનિક સુધી જાણવું. એ પ્રમાણે બહુવચનમાં પણ સમજવું. એ રીતે વેદનીય સિવાય અંતરાય સુધી જાણવું. ભગવન્‌ ! જીવ વેદનીય કર્મ બાંધતો કેટલી
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२६ कर्म वेद

Gujarati 548 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] कति णं भंते! कम्मपगडीओ पन्नत्ताओ? गोयमा! अट्ठ कम्मपगडीओ पन्नत्ताओ, तं जहा–नाणावरणिज्जं जाव अंतराइयं। एवं नेरइयाणं जाव वेमानियाणं। जीवे णं भंते! नाणावरणिज्जं कम्मं वेदेमाणे कति कम्मपगडीओ बंधति? गोयमा! सत्तविह-बंधए वा अट्ठविहबंधए वा छव्विहबंधए वा एगविहबंधए वा। नेरइए णं भंते! नाणावरणिज्जं कम्मं वेदेमाणे कति कम्मपगडीओ बंधति? गोयमा! सत्तविहबंधए वा अट्ठविहबंधए वा। एवं जाव वेमाणिए। मनूसे जहा जीवे। जीवा णं भंते! नाणावरणिज्जं कम्मं वेदेमाणा कति कम्मपगडीओ बंधंति? गोयमा! सव्वे वि ताव होज्जा सत्तविहबंधगा य अट्ठविहबंधगा य १ अहवा सत्तविहबंधगा य अट्ठविहबंधगा य छव्विहबंधए

Translated Sutra: ભગવન્‌ ! કેટલી કર્મપ્રકૃતિઓ છે ? ગૌતમ ! આઠ છે – જ્ઞાનાવરણ યાવત્‌ અંતરાય. એમ નૈરયિકોથી વૈમાનિકો કહેવા. ભગવન્‌ ! જ્ઞાનાવરણીય કર્મ વેદતો કેટલી પ્રકૃતિ બાંધે? સાતનો, આઠનો, છનો અને એક કર્મનો બંધક હોય. નૈરયિક જ્ઞાનાવરણીય કર્મ વેદતો કેટલી પ્રકૃતિ બાંધે? સાત કે આઠ બાંધે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. મનુષ્યને જીવ માફક
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२७ कर्म वेद वेद

Gujarati 549 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] कति णं भंते! कम्मपगडीओ पन्नत्ताओ? गोयमा! अट्ठ, तं जहा–नाणावरणिज्जं जाव अंतराइयं। एवं नेरइयाणं जाव वेमानियाणं। जीवे णं भंते! नाणावरणिज्जं कम्मं वेदेमाणे कति कम्मपगडीओ बंधति? गोयमा! सत्तविहवेदए वा अट्ठविहवेदए वा। एवं मनूसे वि। अवसेसा एगत्तेण वि पुहत्तेण वि नियमा अट्ठविह-कम्मपगडीओ वेदेंति जाव वेमानिया। जीवा णं भंते! नाणावरणिज्जं कम्मं वेदेमाणा कति कम्मपगडीओ वेदेंति? गोयमा! सव्वे वि ताव होज्जा अट्ठवि-हवेदगा १ अहवा अट्ठविहवेदगा य सत्तविहवेदगे य २ अहवा अट्ठविहवेदगा य सत्तविहवेदगा य ३। एवं मनूसा वि। दरिसणावरणिज्जं अंतराइयं च एवं चेव भाणियव्वं। वेदणिज्जआउअनामगोयाइं

Translated Sutra: ભગવન્‌ ! કેટલી કર્મપ્રકૃતિ છે ? ગૌતમ ! આઠ – જ્ઞાનાવરણ યાવત્‌ અંતરાય. એમ નૈરયિકથી વૈમાનિક સુધી કહેવું. ભગવન્‌ ! જ્ઞાનાવરણીય કર્મ વેદતો જીવ કેટલી પ્રકૃતિ વેદે ? ગૌતમ ! સાત કે આઠ વેદે. એમ મનુષ્યમાં કહેવું. બાકીના બધા એકવચન અને બહુવચન વડે પણ અવશ્ય આઠ પ્રકૃતિ વેદે છે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. ભગવન્‌ ! જીવો જ્ઞાનાવરણીય
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२८ आहार

उद्देशक-१ Gujarati 550 Gatha Upang-04 View Detail
Mool Sutra: [गाथा] १-२ सच्चित्ताहारट्ठी ३ केवति ४ किं वा वि ५ सव्वओ चेव । ६ कतिभागं ७ सव्वे खलु, ८ परिणामे चेव बोधव्वे ॥

Translated Sutra: સૂત્ર– ૫૫૦. સચિત્તાહારી, આહારાર્થી, કાળ, શેનો આહાર, સર્વતઃ, કેટલામો ભાગ, સર્વ પુદ્‌ગલ, કેવા રૂપે પરિણમે, સૂત્ર– ૫૫૧. એકેન્દ્રિયાદિ શરીરાદિ આહાર કરે ?, લોમાહાર, મનોભક્ષી એ પદોની વ્યાખ્યા કરવી.(આટલા વિષયોની અહી વિચારણા કરવની છે.) સૂત્ર– ૫૫૨. ભગવન્‌ ! નૈરયિકો સચિત્તાહારી, અચિત્તાહારી કે મિશ્રાહારી હોય ? તેઓ સચિત્ત
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२८ आहार

उद्देशक-१ Gujarati 555 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] बेइंदिया णं भंते! आहारट्ठी? हंता गोयमा! आहारट्ठी। बेइंदिया णं भंते! केवतिकालस्स आहारट्ठे समुप्पज्जति? जहा नेरइयाणं, नवरं–तत्थ णं जेसे आभोगनिव्वत्तिए से णं असंखेज्जसमइए अंतोमुहुत्तिए वेमायाए आहारट्ठे समुप्पज्जति। सेसं जहा पुढविक्काइयाणं जाव आहच्च नीससंति, नवरं–नियमा छद्दिसिं। बेइंदिया णं भंते! जे पोग्गले आहारत्ताए गेण्हंति ते णं तेसिं पोग्गलाणं सेयालंसि कतिभागं आहारेंति? कतिभागं अस्साएंति? गोयमा! असंखेज्जतिभागं आहारेंति, अनंतभागं अस्साएंति। बेइंदिया णं भंते! जे पोग्गले आहारत्ताए गेण्हंति ते किं सव्वे आहारेंति? नो सव्वे आहारेंति? गोयमा! बेइंदियाणं दुविहे

Translated Sutra: ભગવન્‌ ! બેઇન્દ્રિયો આહારની ઇચ્છાવાળા હોય ? હા, હોય. બેઇન્દ્રિયોને આહારનો અભિલાષ કેટલા કાળે થાય ? નૈરયિકવત્‌ જાણવું. પરંતુ તેમાં જે આભોગ નિર્વર્તિત આહાર છે, તે સંબંધે અસંખ્યાત સમય પ્રમાણ અંતર્મુહૂર્ત્ત ગયા પછી વિવિધરૂપે આહારેચ્છા થાય છે. બાકી બધું પૃથ્વીકાયિકવત્‌ યાવત્‌ કદાચ નિઃશ્વાસ લે છે, ત્યાં સુધી કહેવું.
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२८ आहार

उद्देशक-१ Gujarati 556 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] नेरइया णं भंते! किं एगिंदियसरीराइं आहारेंति जाव पंचेंदियसरीराइं आहारेंति? गोयमा! पुव्वभावपन्नवणं पडुच्च एगिंदियसरीराइं पि आहारेंति जाव पंचेंदियसरीराइं पि, पडुप्पन्नभावपन्नवणं पडुच्च नियमा पंचेंदियसरीराइं आहारेंति। एवं जाव थणियकुमारा। पुढविक्काइयाणं पुच्छा। गोयमा! पुव्वभावपन्नवणं पडुच्च एवं चेव, पडुप्पण्णभावपन्नवणं पडुच्च नियमा एगिंदियसरीराइं आहारेंति। बेइंदिया पुव्वभावपन्नवणं पडुच्च एवं चेव, पडुप्पण्णभावपन्नवणं पडुच्च बेइंदियसरीराइं आहारेंति। एवं जाव चउरिंदिया ताव पुव्वभावपन्नवणं पडुच्च एवं, पडुप्पण्णभावपन्नवणं पडुच्च नियमा जस ति इंदियाइं

Translated Sutra: ભગવન્‌ ! નૈરયિકો શું એકેન્દ્રિય શરીરનો આહાર કરે કે યાવત્‌ પંચેન્દ્રિય શરીરનો આહાર કરે ? ગૌતમ ! પૂર્વભાવની પ્રજ્ઞાપના ને આશ્રીને તે પાંચે શરીરનો આહાર કરે. વર્તમાન ભાવ પ્રજ્ઞાપનાને આશ્રીને અવશ્ય પંચેન્દ્રિય શરીરોનો આહાર કરે, એમ સ્તનિતકુમાર સુધી છે. પૃથ્વીકાયિકો વિશે પૃચ્છા – પૂર્વભાવ પ્રજ્ઞાપનાથી એમ જ સમજવું.
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२८ आहार

उद्देशक-१ Gujarati 557 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] नेरइया णं भंते! किं ओयाहारा? मनभक्खी? गोयमा! ओयाहारा, नो मनभक्खी। एवं सव्वे ओरालियसरीरा वि देवा सव्वे जाव वेमानिया ओयाहारा वि मणभक्खी वि। तत्थ णं जेते मनभक्खी देवा तेसि णं इच्छामणे समुप्पज्जइ–इच्छामो णं मनभक्खणं करित्तए। तए णं तेहिं देवेहिं एवं मनसीकते समाणे खिप्पामेव जे पोग्गला इट्ठा कंता पिया सुभा मणुण्णा मणामा ते तेसिं मनभक्खत्ताए परिणमंति, से जहानामए–सीता पोग्गला सीयं पप्प सीयं चेव अतिवतित्ताणं चिट्ठंति, उसिणा वा पोग्गला उसिणं पप्प उसिणं चेव अतिवतित्ताणं चिट्ठंति, एवामेव तेहिं देवेहिं मनभक्खणे कते समाणे से इच्छामणे खिप्पामेव अवेति।

Translated Sutra: ભગવન્‌ ! નૈરયિકો ઓજાહારી અને મનોભક્ષી હોય છે ? ગૌતમ ! ઓજાહારી હોય, મનોભક્ષી નહીં. એમ બધા ઔદારિક શરીરી જાણવા. વૈમાનિક સુધીના બધા દેવો ઓજાહારી અને મનોભક્ષી હોય. તેઓમાં મનોભક્ષી દેવોને ‘‘અમે મન વડે ભક્ષણ કરવા ઇચ્છીએ છીએ’’ એવું ઇચ્છાપ્રધાન મન થાય છે. તે દેવો એવો વિચાર કરે છે ત્યારે તુરંત જ ઇષ્ટ, કાંત યાવત્‌ મનોનુકુળ
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२८ आहार

उद्देशक-२ Gujarati 559 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] जीवे णं भंते! किं आहारए? अनाहारए? गोयमा! सिय आहारए सिय अनाहारए। एवं नेरइए जाव असुरकुमारे जाव वेमाणिए। सिद्धे णं भंते! किं आहारए? अनाहारए? गोयमा! नो आहारए, अनाहारए। जीवा णं भंते! किं आहारया? अनाहारया? गोयमा! आहारगा वि अनाहारगा वि। नेरइयाणं पुच्छा। गोयमा! सव्वे वि ताव होज्जा आहारगा १ अहवा आहारगा य अनाहारगे य २ अहवा आहारगा य अनाहारगा य ३। एवं जाव वेमानिया, नवरं–एगिंदिया जहा जीवा। सिद्धाणं पुच्छा। गोयमा! नो आहारगा, अनाहारगा।

Translated Sutra: સૂત્ર– ૫૫૯. ભગવન્‌ ! જીવ આહારક હોય કે અનાહારક ? ગૌતમ ! કદાચ આહારક, કદાચ અનાહારક. એ પ્રમાણે નૈરયિક યાવત્‌ અસુરકુમાર યાવત્‌ વૈમાનિક કહેવા. ભગવન્‌ ! સિદ્ધ આહારક છે કે અનાહારક ? આહારક નથી, અનાહારક છે. જીવો આહારક છે કે અનાહારક ? આહારક પણ હોય અને અનાહારક પણ હોય. નૈરયિકો વિશે પ્રશ્ન – ૧. બધા જ આહારક હોય, અથવા ૨. બધા આહારક અને
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२८ आहार

उद्देशक-२ Gujarati 562 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] सलेसे णं भंते! जीवे किं आहारए? अनाहारए? गोयमा! सिय आहारए सिय अनाहारए। एवं जाव वेमानिए सलेसा णं भंते! जीवा किं आहारगा? अनाहारगा? गोयमा! जीवेगिंदिवज्जो तियभंगो। एवं कण्हलेसाए वि नीललेसाए वि काउलेसाए वि जीवेगिंदियवज्जो तियभंगो। तेउलेस्साए पुढवि-आउ-वणप्फइकाइयाणं छब्भंगा। सेसाणं जीवादिओ तियभंगो जेसिं अत्थि तेउलेस्सा। पम्हलेस्साए य सुक्कलेस्साए य जीवादीओ तियभंगो। अलेस्सा जीवा मनूसा सिद्धा य एगत्तेण वि पुहत्तेण वि नो आहारगा, अनाहारगा।

Translated Sutra: સૂત્ર– ૫૬૨. સલેશ્યી જીવ આહારક હોય કે અનાહારક ? કદાચ આહારક, કદાચ અનાહારક. એમ વૈમાનિક સુધી જાણવુ. ભગવન્‌ ! સલેશ્યી જીવો આહારક કે અનાહારક ? જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો જાણવા. એમ કૃષ્ણ – નીલ – કાપોતલેશ્યીને પણ જીવ અને એકેન્દ્રિય વર્જીને ત્રણ ભંગો જાણવા. તેજોલેશ્યામાં પૃથ્વી, અપ્‌ અને વનસ્પતિકાયિકને છ ભંગો,
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-२९ उपयोग

Gujarati 572 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] कतिविहे णं भंते! उवओगे पन्नत्ते? गोयमा! दुविहे उवओगे पन्नत्ते, तं जहा–सागारोवओगे य अनागारोवओगे य। सागारोवओगे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! अट्ठविहे पन्नत्ते, तं० आभिनिबोहियनाण-सागारोवओगे सुयनाणसागारोवओगे ओहिनाणसागारोवओगे मनपज्जवनाणसागारोवओगे केवल-नाणसागारोवओगे मतिअन्नाणसागारोवओगे सुयअन्नाणसागारोवओगे विभंगनाणसागारोवओगे अनागारोवओगे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! चउव्विहे पन्नत्ते, तं० चक्खुदंसणअनागा-रोवओगे अचक्खुदंसणअनागारोवओगे ओहिदंसणअनागारोवओगे केवलदंसणअनागारोवओगे। एवं जीवाणं पि। नेरइयाणं भंते! कतिविहे उवओगे पन्नत्ते? गोयमा! दुविहे

Translated Sutra: ભગવન્‌ ! ઉપયોગ કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે – સાકાર ઉપયોગ, અનાકાર ઉપયોગ. સાકાર ઉપયોગ કેટલા ભેદે છે ? આઠ ભેદે – આભિનિબોધિક જ્ઞાન સાકારોપયોગ યાવત્‌ કેવળજ્ઞાન સાકારોપયોગ. મતિ અજ્ઞાન સાકારોપયોગ યાવત્‌ વિભંગજ્ઞાન સાકારોપયોગ. અનાકારોપયોગ કેટલા ભેદે છે ? ચાર ભેદે – ચક્ષુદર્શન અનાકારોપયોગ, અચક્ષુદર્શન અનાકારોપયોગ,
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-३० पश्यता

Gujarati 573 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] कतिविहा णं भंते! पासणया पन्नत्ता? गोयमा! दुविहा पासणया पन्नत्ता, तं जहा–सागारपासणया अनागारपासणया। सागारपासणया णं भंते! कइविहा पन्नत्ता? गोयमा! छव्विहा पन्नत्ता, तं जहा–सुयनाणसागारपासणया ओहिनाणसागारपासणया मनपज्जवनाणसागारपासणया केवलनाण-सागारपासणया सुयअन्नाणसागारपासणया विभंगनाणसागारपासणया। अनागारपासणया णं भंते! कतिविहा पन्नत्ता? गोयमा! तिविहा पन्नत्ता, तं जहा–चक्खुदंसणअनागारपासणया ओहिदंसणअनागारपासणया केवलदंसणअनागारपासणया। एवं जीवाणं पि। नेरइयाणं भंते! कतिविहा पासणया पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तं जहा–सागारपासणया अनागारपासणया। नेरइयाणं

Translated Sutra: ભગવન્‌ ! પશ્યતા કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે – સાકાર પશ્યતા, અનાકાર પશ્યતા. સાકાર પશ્યતા કેટલા ભેદે છે ? ગૌતમ ! છ ભેદે – શ્રુતજ્ઞાન પશ્યતા, અવધિજ્ઞાન પશ્યતા, મનઃપર્યવજ્ઞાન પશ્યતા, કેવલજ્ઞાન પશ્યતા, શ્રુત અજ્ઞાન પશ્યતા, વિભંગજ્ઞાન પશ્યતા. અનાકાર પશ્યતા કેટલા ભેદે છે ? ત્રણ ભેદે – ચક્ષુદર્શન પશ્યતા અવધિદર્શન પશ્યતા
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-३० पश्यता

Gujarati 574 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] केवली णं भंते! इमं रयणप्पभं पुढविं आगारेहिं हेतूहिं उवमाहिं दिट्ठंतेहिं वण्णेहिं संठाणेहिं पमाणेहिं पडोयारेहिं जं समयं जाणति तं समयं पासति? जं समयं पासति तं समयं जाणति? गोयमा! नो इणट्ठे समट्ठे। से केणट्ठेणं भंते! एवं वुच्चति–केवली णं इमं रयणप्पभं पुढविं आगारेहिं हेतूहिं उवमाहिं दिट्ठंतेहिं वण्णेहिं संठाणेहिं पमाणेहिं पडोयारेहिं० जं समयं जाणति नो तं समयं पासति? जं समयं पासति नो तं समयं जाणति? गोयमा! सागारे से नाणे भवति, अनागारे से दंसणे भवति। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चति–केवली णं इमं रयणप्पभं पुढविं आगारेहिं हेतूहिं उवमाहिं दिट्ठंतेहिं संठाणेहिं पमाणेहिं

Translated Sutra: ભગવન્‌ ! કેવલી આ રત્નપ્રભાપૃથ્વીને આકારો, હેતુઓ, ઉપમા, દૃષ્ટાંતો, વર્ણ, સંસ્થાન, પ્રમાણ, પ્રત્યવતાર વડે જે સમયે જાણે છે, તે સમયે જુએ છે ? જે સમયે જુએ, તે સમયે જાણે છે ? ગૌતમ ! એ અર્થ યોગ્ય નથી. ભગવન્‌ ! એમ કેમ કહ્યું કે જે સમયે જુએ છે, તે સમયે જાણતા નથી અને જે સમયે જાને છે તે સમયે જોતા નથી ? ગૌતમ ! તેનું જ્ઞાન સાકાર અને દર્શન
Pragnapana પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

पद-३१ संज्ञी

Gujarati 575 Sutra Upang-04 View Detail
Mool Sutra: [सूत्र] जीवा णं भंते! किं सण्णी? असण्णी? नोसण्णी-नोअसण्णी? गोयमा! जीवा सण्णी वि असण्णी वि नोसण्णी-नोअसण्णी वि। नेरइयाणं पुच्छा। गोयमा! नेरइया सण्णी वि असण्णी वि, नो नोसण्णी-नोअसण्णी। एवं असुरकुमारा जाव थणियकुमारा। पुढविक्काइयाणं पुच्छा। गोयमा! नो सण्णी, असण्णी, नो नोसण्णी-नोअसण्णी। एवं बेइंदिय-तेइंदिय-चउरिंदिया वि। मनूसा जहा जीवा। पंचेंदियतिरिक्खजोणिया वाणमंतरा य जहा नेरइया। जोइसिय-वेमानिया सण्णी, नो असण्णी नो नोसण्णी-नोअसण्णी। सिद्धाणं पुच्छा। गोयमा! नो सण्णी नो असण्णी, णोसण्णि-णोअसण्णी।

Translated Sutra: સૂત્ર– ૫૭૫. ભગવન્‌ ! જીવો સંજ્ઞી, અસંજ્ઞી કે નોસંજ્ઞી – નોઅસંજ્ઞી હોય ? ગૌતમ ! જીવો એ ત્રણે ભેદે હોય. નૈરયિકો વિશે પ્રશ્ન – ગૌતમ ! નૈરયિકો સંજ્ઞી કે અસંજ્ઞી હોય, પણ નોસંજ્ઞી – નોઅસંજ્ઞી ન હોય. એમ સ્તનિતકુમાર સુધી જાણવું. પૃથ્વીકાયિકો વિશે પ્રશ્ન – ગૌતમ ! તેઓ સંજ્ઞી નથી, અસંજ્ઞી છે, નોસંજ્ઞી – નોઅસંજ્ઞી નથી. એ પ્રમાણે
Showing 3051 to 3100 of 3444 Results