Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (28085)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 251 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] पंचविहे ववहारे पन्नत्ते तं जहा–आगमे सुए आणा धारणा जीए। जहा से तत्थ आगमे सिया, आगमेणं ववहारं पट्ठवेज्जा। नो से तत्थ आगमे सिया, जहा से तत्थ सुए सिया, सुएणं ववहारं पट्ठवेज्जा। नो से तत्थ सुए सिया, जहा से तत्थ आणा सिया, आणाए ववहारं पट्ठवेज्जा। नो से तत्थ आणा सिया, जहा से तत्थ धारणा सिया, धारणाए ववहारं पट्ठवेज्जा। नो से तत्थ धारणा सिया, जहा से तत्थ जीए सिया, जीएणं ववहारं पट्ठवेज्जा। इच्चेतेहिं पंचहिं ववहारेहिं ववहारं पट्ठवेज्जा, तं जहा–आगमेणं सुएणं आणाए धारणाए जीएणं। जहा-जहा से आगमे सुए आणा धारणा जीए तहा-तहा ववहारे पट्ठवेज्जा। से किमाहु भंते? आगमबलिया समणा निग्गंथा। इच्चेयं

Translated Sutra: વ્યવહારમાં પાંચ પ્રકારે કહેલ છે, જેમ કે – ૧. આગમ, ૨. શ્રુત, ૩. આજ્ઞા, ૪. ધારણા, ૫. જીત ૧. જ્યાં આગમજ્ઞાની હોય, ત્યાં તેમના નિર્દેશાનુસાર વ્યવહાર કરે, ૨. જ્યાં આગમજ્ઞાની ન હોય ત્યાં શ્રુતજ્ઞાનીના નિર્દેશાનુસાર વ્યવહાર કરવો, ૩. જ્યાં શ્રુતજ્ઞાની ન હોય ત્યાં ગીતાર્થની આજ્ઞા અનુસાર વ્યવહાર કરવો, ૪. જ્યાં ગીતાર્થની આજ્ઞા
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 252 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] चत्तारि पुरिसजाया पन्नत्ता, तं जहा–अट्ठकरे नाममेगे नो मानकरे, मानकरे नाममेगे नो अट्ठकरे, एगे अट्ठकरे वि मानकरे वि, एगे नो अट्ठकरे नो मानकरे।

Translated Sutra: ચાર પ્રકારે પુરુષો કહ્યા છે, તે આ પ્રમાણે – ૧. કોઈ સાધુ કાર્ય કરે પણ માન ન કરે. ૨. કોઈ સાધુ માન કરે પણ કાર્ય ન કરે. ૩. કોઈ સાધુ કાર્ય પણ કરે અને માન પણ કરે. ૪. કોઈ કાર્ય પણ ન કરે અને માન પણ ન કરે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 253 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] चत्तारि पुरिसजाया पन्नत्ता, तं जहा–गणट्ठकरे नाममेगे नो मानकरे, मानकरे नाममेगे नो गणट्ठकरे, एगे गणट्ठकरे वि मानकरे वि, एगे नो गणट्ठकरे नो मानकरे।

Translated Sutra: વળી ચાર પ્રકારે પુરુષો કહ્યા, તે આ પ્રમાણે – ૧. કોઈ ગણનું કામ કરે, માન ન કરે. ૨. કોઈ માન કરે, પણ ગણનું કામ ન કરે. ૩. કોઈ ગણનું કામ કરે અને માન પણ કરે. ૪. કોઈ ગણનું કામ ન કરે, માન પણ ન કરે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 254 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] चत्तारि पुरिसजाया पन्नत्ता, तं जहा–गणसंगहकरे नाममेगे नो मानकरे, मानकरे नाममेगे नो गणसंगहकरे, एगे गणसंगहकरे वि मानकरे वि, एगे नो गणसंगहकरे नो मानकरे।

Translated Sutra: વળી ચાર પ્રકારે પુરુષો કહ્યા છે – ૧. ગણને માટે સંગ્રહ કરે પણ માન ન કરે. ૨. કોઈ માન કરે પણ ગણ સંગ્રહ ન કરે. ૩. કોઈ માન પણ કરે – ગણ સંગ્રહણ પણ કરે. ૪. કોઈ માન ન કરે, ગણ સંગ્રહ પણ ન કરે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 255 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] चत्तारि पुरिसजाया पन्नत्ता, तं जहा–गणसोभकरे नाममेगे नो मानकरे, मानकरे नाममेगे नो गणसोभकरे, एगे गणसोभकरे वि मानकरे वि, एगे नो गणसोभकरे नो मानकरे।

Translated Sutra: ચાર પ્રકારના પુરુષો કહ્યા છે – ૧. કોઈ ગણની શોભા વધારે પણ માન ન કરે, ૨. કોઈ માન કરે, ગણશોભા ન વધારે, ૩. કોઈ માન કરે, ગણની શોભા પણ વધારે, ૪. કોઈ બેમાંથી કશું ન કરે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 256 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] चत्तारि पुरिसजाया पन्नत्ता, तं जहा–गणसोहिकरे नाममेगे नो मानकरे, मानकरे नाममेगे नो गणसोहिकरे, एगे गणसोहिकरे वि मानकरे वि, एगे नो गणसोहिकरे नो मानकरे।

Translated Sutra: ચાર પ્રકારના પુરુષો કહ્યા છે – ૧. કોઈ ગણની શુદ્ધિ કરે, માન ન કરે. ૨. કોઈ માન કરે પણ ગણની શુદ્ધિ ન કરે, ૩. કોઈ ગણશુદ્ધિ પણ કરે, માન પણ કરે. ૪. કોઈ આ બંનેમાંથી કશું ન કરે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 257 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] चत्तारि पुरिसजाया पन्नत्ता, तं जहा–रूवं नाममेगे जहइ नो धम्मं, धम्मं नाममेगे जहइ नो रूवं, एगे रूवं पि जहइ धम्मं पि जहइ, एगे नो रूवं जहइ नो धम्मं जहइ।

Translated Sutra: ચાર પ્રકારે પુરુષ કહેલ છે – ૧. કોઈ સાધુવેશ છોડે, ધર્મ ન છોડે, ૨. કોઈ ધર્મ છોડી દે પણ સાધુવેશ ન છોડે, ૩. કોઈ ધર્મ પણ છોડે અને સાધુવેશ પણ છોડી દે, ૪. કોઈ ધર્મ પણ ન છોડે, સાધુવેશ પણ ન છોડે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 258 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] चत्तारि पुरिसजाया पन्नत्ता, तं जहा–धम्मं नाममेगे जहइ नो गणसंठितिं, गणसंठितिं नाममेगे जहइ नो धम्मं, एगे गणसंठितिं पि जहइ धम्मं पि जहइ, एगे नो गणसंठितिं जहइ नो धम्मं जहइ।

Translated Sutra: વળી ચાર પ્રકારના પુરુષો કહેલ છે – ૧. કોઈ ધર્મ છોડે છે પણ ગણમર્યાદા છોડતા નથી. ૨. કોઈ ગણમર્યાદા છોડી દે છે, પણ ધર્મ નથી છોડતા. ૩. કોઈ બંનેને છોડી દે છે. ૪. કોઈ બેમાંથી એકને છોડતા નથી.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 259 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] चत्तारि पुरिसजाया पन्नत्ता, तं जहा–पियधम्मे नाममेगे नो दढधम्मे, दढधम्मे नाममेगे नो पियधम्मे, एगे पियधम्मे वि दढधम्मे वि, एगे नो पियधम्मे नो दढधम्मे।

Translated Sutra: પુરુષો ચાર પ્રકારે કહેલ છે, જેમ કે – ૧. કોઈ પ્રિયધર્મી હોય, દૃઢધર્મી ન હોય, ૨. કોઈ દૃઢધર્મી હોય પણ પ્રિયધર્મી ન હોય, ૩. કોઈ પ્રિયધર્મી હોય, દૃઢધર્મી પણ હોય, ૪. કોઈ પ્રિયધર્મી ન હોય, દૃઢધર્મી પણ ન હોય.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 260 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] चत्तारि आयरिया पन्नत्ता, तं जहा–पव्वावणायरिए नाममेगे नो उवट्ठावणायरिए, उवट्ठावणायरिए नाममेगे नो पव्वावणायरिए, एगे पव्वावणायरिए वि उवट्ठावणायरिए वि, एगे नो पव्वावणायरिए नो उवट्ठावणायरिए–धम्मायरिए।

Translated Sutra: ચાર પ્રકારે આચાર્યો કહલા છે. જેમ કે – ૧. પ્રવ્રજ્યા દેનાર હોય પણ ઉપસ્થાપના ન કરે. ૨. ઉપસ્થાપના કરે પણ પ્રવ્રજ્યા પ્રદાન ન કરે. ૩. ઉપસ્થાપના પણ કરે અને પ્રવ્રજ્યા પણ આપે. ૪. પ્રવ્રજ્યા પણ ન આપે, ઉપસ્થાપના પણ ન કરે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 261 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] चत्तारि आयरिया पन्नत्ता, तं जहा–उद्देसणायरिए नाममेगे नो वायणायरिए, वायणायरिए नाममेगे नो उद्देसणायरिए, एगे उद्देसणायरिए वि वायणायरिए वि, एगे नो उद्देसणायरिए नो वायणायरिए–धम्मायरिए।

Translated Sutra: ચાર પ્રકારે આચાર્યો કહેલા છે. જેમ કે – ૧. સૂત્રની વાંચના આપે, અર્થની નહીં. ૨. અર્થની વાંચના આપે પણ સૂત્રની નહીં. ૩. સૂત્રની વાંચના પણ આપે અને અર્થની વાંચના પણ આપે. ૪. સૂત્રની વાંચના ન આપે અને અર્થની વાંચના પણ ન આપે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 262 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] चत्तारि अंतेवासी पन्नत्ता, तं जहा–पव्वावणंतेवासी नाममेगे नो उवट्ठावणंतेवासी, उवट्ठावणंतेवासी नाममेगे नो पव्वावणंतेवासी, एगे पव्वावणंतेवासी वि उवट्ठावणंतेवासी वि, एगे नो पव्वावणंतेवासी नो उवट्ठावणंतेवासी–धम्मंतेवासी।

Translated Sutra: શિષ્યો ચાર પ્રકારના કહેલા છે. જેમ કે – ૧. કોઈ પ્રવ્રજ્યા શિષ્ય હોય, પણ ઉપસ્થાપના શિષ્ય ન હોય. ૨. કોઈ ઉપસ્થાપના શિષ્ય હોય, પણ પ્રવ્રજ્યા શિષ્ય ન હોય. ૩. કોઈ પ્રવ્રજ્યા શિષ્ય પણ હોય, ઉપસ્થાપના શિષ્ય પણ હોય. ૪. કોઈ પ્રવ્રજ્યા શિષ્ય ન હોય, ઉપસ્થાપના શિષ્ય પણ ન હોય.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 263 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] चत्तारि अंतेवासी पन्नत्ता, तं जहा–उद्देसणंतेवासी नाममेगे नो वायणंतेवासी, वायणंतेवासी नाममेगे नो उद्देसणंतेवासी, एगे उद्देसणंतेवासी वि वायणंतेवासी वि, एगे नो उद्देसणंतेवासी नो वायणंतेवासी–धम्मंतेवासी।

Translated Sutra: વળી શિષ્ય ચાર પ્રકારે કહેલા છે. જેમ કે – ૧. કોઈ ઉદ્દેશન શિષ્ય હોય, વાંચના શિષ્ય ન હોય. ૨. કોઈ વાંચના શિષ્ય હોય, ઉદ્દેશન શિષ્ય ન હોય, ૩. કોઈ ઉદ્દેશન અને વાંચના બંનેથી શિષ્ય હોય, ૪. કોઈ ઉદ્દેશના કે વાંચના એકેથી શિષ્ય ન હોય. છેલ્લા બંને સૂત્રમાં ચોથામાં માત્ર ધર્મોપદેશ પ્રતિબોધિત હોય.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 264 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] तओ थेरभूमीओ पन्नत्ताओ तं जहा–जातिथेरे सुयथेरे परियायथेरे। सट्ठिवासजाए समणे निग्गंथे जातिथेरे, ठाणसमवायधरे समणे निग्गंथे सुयथेरे, वीसवासपरियाए समणे निग्गंथे परियायथेरे।

Translated Sutra: સ્થવિર ત્રણ પ્રકારના કહેલા છે. જેમ કે – ૧. વય સ્થવિર, ૨. શ્રુત સ્થવિર, ૩. પર્યાય સ્થવિર.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 265 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] तओ सेहभूमीओ पण्णत्तओ, तं जहा–जहण्णा मज्झिमा उक्कोसा। सत्तराइंदिया जहण्णा, चाउम्मासिया मज्झिमा, छम्मासिया उक्कोसा।

Translated Sutra: ત્રણ શૈક્ષ ભૂમિઓ કહેલી છે. તે આ પ્રમાણે – ૧. સપ્તરાત્રિકી, ૨. ચાતુર્માસિકી, ૩. છમાસિકી. ઉત્કૃષ્ટ છ માસમાં મહાવ્રત આરોપણ કરવા, મધ્યમ ચાર માસમાં અને જઘન્ય સાત આહોરાત્ર પછી મહાવ્રતા – રોપણ કરવું.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 266 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा खुड्डगं वा खुड्डियं वा ऊणट्ठवासजायं उवट्ठावेत्तए वा संभुंजित्तए वा।

Translated Sutra: સાધુ – સાધ્વીને આઠ વર્ષથી ઓછી ઉંમરવાળા બાળક – બાલિકાને વડી દીક્ષા દેવી કે તેની સાથે આહાર કરવો ન કલ્પે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 267 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा खुड्डगं वा खुड्डियं वा साइरेगट्ठवासजायं उवट्ठावेत्तए वा संभुंजित्तए वा।

Translated Sutra: સાધુ – સાધ્વીને આઠ વર્ષથી અધિક ઉંમરવાળા બાળક – બાલિકાને વડી દીક્ષા દેવી કે આહાર કરવો કલ્પી શકે છે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 268 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा खुड्डगस्स वा खुड्डियाए वा अवंजणजायस्स आयारपकप्पं नामं अज्झयणं उद्दिसित्तए।

Translated Sutra: અપ્રાપ્ત યૌવનવાળા બાળક સાધુ કે સાધ્વીને આચાર પ્રકલ્પ ભણાવવું સાધુ કે સાધ્વીને ન કલ્પે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 269 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा खुड्डगस्स वा खुड्डियाए वा वंजणजायस्स आयारपकप्पं नामं अज्झयणं उद्दिसित्तए।

Translated Sutra: યૌવનપ્રાપ્ત સાધુ કે સાધ્વીને આચારપ્રકલ્પ નામક અધ્યયન ભણાવવું સાધુ કે સાધ્વીને કલ્પે છે.
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 270 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] तिवासपरियायस्स समणस्स निग्गंथस्स कप्पइ आयारपकप्पं नामं अज्झयणं उद्दिसित्तए।

Translated Sutra: અહીં ૧૫ સૂત્રો છે. જેમાં દીક્ષાપર્યાયની સાથે આગમોના અધ્યયનનો ક્રમ જણાય છે. તે આ રીતે – ૧. ત્રણ વર્ષના દીક્ષાપર્યાય વાળા સાધુને આચારપ્રકલ્પ નામે અધ્યયન ભણાવવું કલ્પે. ૨. ચાર વર્ષના દીક્ષાપર્યાય વાળા સાધુને સૂયગડાંગ નામે બીજું અંગસૂત્ર ભણાવવું કલ્પે. ૩. પાંચ વર્ષના દીક્ષાપર્યાય વાળા સાધુને દશાશ્રુતસ્કંધ,
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 271 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] चउवासपरियायस्स समणस्स निग्गंथस्स कप्पइ सूयगडे नामं अंगे उद्दिसित्तए।

Translated Sutra: જુઓ સૂત્ર ૨૭૦
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 272 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] पंचवासपरियायस्स समणस्स निग्गंथस्स कप्पइ दसाकप्पववहारे उद्दिसित्तए।

Translated Sutra: જુઓ સૂત્ર ૨૭૦
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 273 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] अट्ठवासपरियायस्स समणस्स निग्गंथस्स कप्पइ ठाण-समवाए नामं अंगे उद्दिसित्तए।

Translated Sutra: જુઓ સૂત્ર ૨૭૦
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 274 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] दसवासपरियायस्स समणस्स निग्गंथस्स कप्पइ वियाहे नाम अंगे उद्दिसित्तए।

Translated Sutra: જુઓ સૂત્ર ૨૭૦
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 275 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] एक्कारसवासपरियायस्स समणस्स निग्गंथस्स कप्पइ खुड्डिया विमानपविभत्ती महल्लिया विमानपविभत्ती अंगचूलिया वग्गचूलिया वियाहचूलिया नामं अज्झयणे उद्दिसित्तए।

Translated Sutra: જુઓ સૂત્ર ૨૭૦
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 276 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] बारसवासपरियायस्स समणस्स निग्गंथस्स कप्पइ अरुणोववाए वरुणोववाए गरुलोववाए धरणोववाए वेसमणोववाए वेलंधरोववाए नामं अज्झयणे उद्दिसित्तए।

Translated Sutra: જુઓ સૂત્ર ૨૭૦
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 277 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] तेरसवासपरियायस्स समणस्स निग्गंथस्स कप्पइ उट्ठाणसुए समुट्ठाणसुए देविंदोववाए नागपरियावणिए नामं अज्झयणे उद्दिसित्तए।

Translated Sutra: જુઓ સૂત્ર ૨૭૦
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 278 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] चोद्दसवासपरियायस्स समणस्स निग्गंथस्स कप्पइ सुविणभावनानामं अज्झयणं उद्दिसित्तए।

Translated Sutra: જુઓ સૂત્ર ૨૭૦
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 279 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] पण्णरसवासपरियायस्स समणस्स निग्गंथस्स कप्पइ चारणभावनानामं अज्झयणं उद्दिसित्तए।

Translated Sutra: જુઓ સૂત્ર ૨૭૦
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 280 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] सोलसवासपरियायस्स समणस्स निग्गंथस्स कप्पइ तेयनिसग्गं नामं अज्झयणं उद्दिसित्तए।

Translated Sutra: જુઓ સૂત્ર ૨૭૦
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 281 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] सत्तरसवासपरियायस्स समणस्स निग्गंथस्स कप्पइ आसीविसभावनानामं अज्झयणं उद्दिसित्तए।

Translated Sutra: જુઓ સૂત્ર ૨૭૦
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 282 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] अट्ठारसवासपरियायस्स समणस्स निग्गंथस्स कप्पइ दिट्ठीविसभावनानामं अज्झयणे उद्दिसित्तए।

Translated Sutra: જુઓ સૂત્ર ૨૭૦
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 283 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] एगूणवीसवासपरियायस्स समणस्स निग्गंथस्स कप्पइ दिट्ठिवायनामं अंगं उद्दिसित्तए।

Translated Sutra: જુઓ સૂત્ર ૨૭૦
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 284 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] वीसवासपरियाए समणे निग्गंथे सव्वसुयाणुवाइ भवइ।

Translated Sutra: જુઓ સૂત્ર ૨૭૦
Vyavaharsutra વ્યવહારસૂત્ર Ardha-Magadhi

उद्देशक-१० Gujarati 285 Sutra Chheda-03 View Detail
Mool Sutra: [सूत्र] दसविहे वेयावच्चे पण्णत्ते, तं जहा–आयरियवेयावच्चे उवज्झायवेयावच्चे थेरवेयावच्चे तवस्सि-वेयावच्चे सेहवेयावच्चे गिलाणवेयावच्चे कुलवेयावच्चे गणवेयावच्चे संघवेयावच्चे साहम्मिय-वेयावच्चे। आयरियवेयावच्चं करेमाणे समणे निग्गंथे महानिज्जरे महापज्जवसाणे भवइ। एवं जाव साहम्मियवेयावच्चं करेमाणे समणे निग्गंथे महानिज्जरे महापज्जवसाणे भवइ।

Translated Sutra: વૈયાવચ્ચના દશ પ્રકારો કહેલા છે. તે આ રીતે – ૧. આચાર્ય વૈયાવચ્ચ, ૨. ઉપાધ્યાય વૈયાવચ્ચ, ૩. સ્થવિર વૈયાવચ્ચ, ૪. તપસ્વી વૈયાવચ્ચ, ૫. શૈક્ષ વૈયાવચ્ચ, ૬. ગ્લાન વૈયાવચ્ચ, ૭. સાધર્મિક વૈયાવચ્ચ, ૮. કુલ વૈયાવચ્ચ, ૯. ગણ વૈયાવચ્ચ અને ૧૦. સંઘ વૈયાવચ્ચ...આચાર્ય યાવત્‌ સંઘ, તે પ્રત્યેકની વૈયાવચ્ચ કરનાર શ્રમણ નિર્ગ્રન્થને મહાનિર્જરા
Showing 28051 to 28100 of 28085 Results