Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३४ लेश्या |
Gujarati | 1416 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] मुहुत्तद्धं तु जहन्ना तेत्तीसं सागरा मुहुत्तहिया ।
उक्कोसा होइ ठिई नायव्वा किण्हलेसाए ॥ Translated Sutra: સૂત્ર– ૧૪૧૬. કૃષ્ણ લેશ્યાની જઘન્ય સ્થિતિ મુહૂત્તાર્ધ અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહૂર્ત્ત અધિક તેત્રીશ સાગરોપમની હોય છે. સૂત્ર– ૧૪૧૭. નીલ લેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત્ત છે, ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ અધિક દશ સાગરોપમ છે. સૂત્ર– ૧૪૧૮. કાપોત લેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३४ लेश्या |
Gujarati | 1423 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] दस वाससहस्साइं काऊए ठिई जहन्निया होइ ।
तिण्णुदही पलिओवम असंखभागं च उक्कोसा ॥ Translated Sutra: સૂત્ર– ૧૪૨૩. કાપોત લેશ્યાની સ્થિતિ – જઘન્ય ૧૦૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક ત્રણ સાગરોપમ છે. સૂત્ર– ૧૪૨૪. નીલ લેશ્યાની સ્થિતિ – જઘન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક ત્રણ સાગરોપમ, ઉત્કૃષ્ટ પલ્યો – પમનો અસંખ્યાત ભાગ અધિક દશ સાગરોપમ છે. સૂત્ર– ૧૪૨૫. કૃષ્ણ લેશ્યાની સ્થિતિ – જઘન્ય પલ્યોપમનો અસંખ્યાત | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३४ लेश्या |
Gujarati | 1438 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] किण्हा नीला काऊ तिन्नि वि एयाओ अहम्मलेसाओ ।
एयाहि तिहि वि जीवो दुग्गइं उववज्जई बहुसो ॥ Translated Sutra: કૃષ્ણ, નીલ અને કાપોત આ ત્રણે અધર્મ લેશ્યાઓ છે. આ ત્રણથી જીવ અનેકવાર દુર્ગતિને પ્રાપ્ત થાય છે. તેજો, પદ્મ અને શુક્લ લેશ્યા, આ ત્રણે ધર્મ લેશ્યાઓ છે. આ ત્રણેથી જીવ અનેકવાર સુગતિને પ્રાપ્ત થાય છે. સૂત્ર સંદર્ભ– ૧૪૩૮, ૧૪૩૯ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३४ लेश्या |
Gujarati | 1440 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] लेसाहिं सव्वाहिं पढमे समयम्मि परिणयाहिं तु ।
न वि कस्सवि उववाओ परे भवे अत्थि जीवस्स ॥ Translated Sutra: સૂત્ર– ૧૪૪૦. પ્રથમ સમયમાં પરિણત બધી લેશ્યાઓથી કોઈપણ જીવ બીજા ભવમાં ઉત્પન્ન થતો નથી. સૂત્ર– ૧૪૪૧. અંતિમ સમયમાં પરિણત બધી લેશ્યાઓથી કોઈપણ જીવ બીજા ભવમાં ઉત્પન્ન થતો નથી. સૂત્ર– ૧૪૪૨. લેશ્યાઓની પરિણતિ થતા અંતર્મુહૂર્ત્ત વ્યતીત થઈ જાય છે અને જ્યારે અંતર્મુહૂર્ત્ત શેષ રહે છે, તે સમયે જીવ પરલોકમાં જાય છે. સૂત્ર | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३४ लेश्या |
Gujarati | 1443 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तम्हा एयाण लेसाणं अणुभागे वियाणिया ।
अप्पसत्थाओ वज्जित्ता पसत्थाओ अहिट्ठेज्जासि ॥ –त्ति बेमि ॥ Translated Sutra: આ પ્રમાણે લેશ્યાઓના અનુભાગને જાણીને અપ્રશસ્ત લેશ્યાઓના પરિત્યાગ કરીને, પ્રશસ્ત લેશ્યાઓમાં અધિષ્ઠિત થવું જોઈએ – તેમ હું કહું છું. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३५ अनगार मार्गगति |
Gujarati | 1444 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सुणेह मेगग्गमणा मग्गं बुद्धेहि देसियं ।
जमायरंतो भिक्खू दुक्खाणंतकरो भवे ॥ Translated Sutra: જ્ઞાની દ્વારા ઉપદિષ્ટ માર્ગ મારી પાસેથી એકાગ્ર મનથી સાંભળો, જેનું આચરણ કરી ભિક્ષુ દુઃખોનો અંત કરેછે | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३५ अनगार मार्गगति |
Gujarati | 1445 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] गिहवासं परिच्चज्ज पवज्जं अस्सिओ मुनी ।
इमे संगे वियाणिज्जा जेहिं सज्जंति मानवा ॥ Translated Sutra: સૂત્ર– ૧૪૪૫. ગૃહવાસનો પરિત્યાગ કરી પ્રવ્રજિત થયેલ મુનિ, આ સંગોને જાણે, જેમાં મનુષ્ય આસક્ત થાય છે. સૂત્ર– ૧૪૪૬. સંયત ભિક્ષુ હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મચર્ય, ઇચ્છા, કામ અને લોભથી દૂર રહે. સૂત્ર– ૧૪૪૭, ૧૪૪૮. મનોહર ચિત્રોથી યુક્ત, માળા અને ધૂપથી સુવાસિત, કમાડો અને સફેદ ચંદરવાથી યુક્ત – એવા ચિત્તાકર્ષક સ્થાનની મનથી પણ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1465 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जीवाजीवविभत्ति सुणेह मे एगमना इओ ।
जं जाणिऊण समणे सम्मं जयइ संजमं ॥ Translated Sutra: જીવ અને અજીવના વિભાગને તમે એકાગ્ર મને મારી પાસેથી સાંભળો, જેને જાણીને ભિક્ષુ સમ્યક્ પ્રકારે સંયમમાં યત્નશીલ થાય. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1466 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जीवा चेव अजीवा य एस लोए वियाहिए ।
अजीवदेसमागासे अलोए से वियाहिए ॥ Translated Sutra: આ લોક જીવ અને અજીવમય કહેવાયેલો છે અને જ્યાં અજીવનો એક દેશ કેવળ આકાશ છે, તે અલોક કહેવાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1467 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] दव्वओ खेत्तओ चेव कालओ भावओ तहा ।
परूवणा तेसि भवे जीवाणमजीवाण य ॥ Translated Sutra: દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જીવ અને અજીવની પ્રરૂપણા થાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1468 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] रूविणो चेवरूवी य अजीवा दुविहा भवे ।
अरूवी दसहा वुत्ता रूविणो वि चउव्विहा ॥ Translated Sutra: સજીવના બે ભેદ છે – રૂપી અને અરૂપી. અરૂપીના દશ ભેદ છે અને રૂપીના ચાર ભેદ છે. ધર્માસ્તિકાય, તેનો દેશ, તેનો પ્રદેશ, અધર્માસ્તિકાય, તેનો દેશ, તેનો પ્રદેશ, આકાશાસ્તિકાય, તેનો દેશ, તેનો પ્રદેશ અને અદ્ધાસમય આ દશ ભેદ અરૂપી અજીવના કહ્યા છે. સૂત્ર સંદર્ભ– ૧૪૬૮–૧૪૭૦ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1472 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] धम्माधम्मागासा तिन्नि वि एए अणाइया ।
अपज्जवसिया चेव सव्वद्धं तु वियाहिया ॥ Translated Sutra: ધર્મ, અધર્મ, આકાશ આ ત્રણે દ્રવ્ય અનાદિ, અનંત અને સર્વકાળ છે. પ્રવાહથી સમય પણ અનાદિ અનંત છે અને પ્રતિનિયત વ્યક્તિ રૂપ એક એક ક્ષણની અપેક્ષાથી આદિ સાંત છે. સૂત્ર સંદર્ભ– ૧૪૭૨, ૧૪૭૩ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1474 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] खंधा य खंधदेसा य तप्पएसा तहेव य ।
परमाणुणो य बोद्धव्वा रूविणो य चउव्विहा ॥ Translated Sutra: રૂપી દ્રવ્યોના ચાર ભેદ છે તે આ પ્રમાણે – ૧. સ્કંધ, ૨. સ્કંધદેશ, ૩. સ્કંધપ્રદેશ અને ૪. પરમાણુ. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1479 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] वण्णओ गंधओ चेव रसओ फासओ तहा ।
संठाणओ य विन्नेओ परिणामो तेसि पंचहा ॥ Translated Sutra: સૂત્ર– ૧૪૭૯. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી સ્કંધ આદિનું પરિણમન પાંચ પ્રકારનું છે. સૂત્ર– ૧૪૮૦. જે સ્કંધ આદિ પુદ્ગલ વર્ણથી પરિણત છે, તે પાંચ પ્રકારે છે – કૃષ્ણ, નીલ, રક્ત, પીત, શુક્લ. સૂત્ર– ૧૪૮૧. જે પુદ્ગલ ગંધથી પરિણત છે. તે બે પ્રકારના છે – સુરભિગંધ અને દુરભિગંધ. સૂત્ર– ૧૪૮૨. જે પુદ્ગલ રસથી પરિણત | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1581 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] दुविहा वाउजीवा उ सुहुमा बायरा तहा ।
पज्जत्तमपज्जत्ता एवमेए दुहा पुणो ॥ Translated Sutra: સૂત્ર– ૧૫૮૧. વાયુકાયના જીવોના બે ભેદો છે – સૂક્ષ્મ અને બાદર. ફરી તે બંનેના પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત બબ્બે ભેદો છે. સૂત્ર– ૧૫૮૨. બાદર પર્યાપ્તવાયુકાયના જીવોના પાંચ ભેદ – ઉત્કલિકા, મંડલિકા, ઘનવાત, ગુંજાવાત અને શુદ્ધ વાત સૂત્ર– ૧૫૮૩. સંવર્તક વાત આદિ બીજા પણ આવા ભેદો છે ૦ – સૂક્ષ્મ વાયુકાયના જીવો અનેક પ્રકારે | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1512 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] संसारत्था य सिद्धा य दुविहा जीवा वियाहिया ।
सिद्धा णेगविहा वुत्ता तं मे कित्तयओ सुण ॥ Translated Sutra: જીવના બે ભેદ કહેલા છે – સંસારી અને સિદ્ધ. સિદ્ધ અનેક પ્રકારે છે, તેનું કથન કહું છું, તે તમે સાંભળો. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1513 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] इत्थी पुरिससिद्धा य तहेव य नपुंसगा ।
सलिंगे अन्नलिंगे य गिहिलिंगे तहेव य ॥ Translated Sutra: સ્ત્રીલિંગ સિદ્ધ, પુરુષલિંગ સિદ્ધ, નપુંસકલિંગ સિદ્ધ, સ્વલિંગ સિદ્ધ, અન્યલિંગ સિદ્ધ, ગૃહલિંગ સિદ્ધ. ઉત્કૃષ્ટ, જઘન્ય, મધ્યમ અવગાહનામાં તથા ઉર્ધ્વ – અધો – તીર્છા લોકમાં, સમુદ્ર – જળાશયમાં જીવો સિદ્ધ થાય છે. સૂત્ર સંદર્ભ– ૧૫૧૩, ૧૫૧૪ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1515 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] दस चेव नपुंसेसुं वीसं इत्थियासु य ।
पुरिसेसु य अट्ठसयं समएणेगेण सिज्झई ॥ Translated Sutra: સૂત્ર– ૧૫૧૫. એક સમયમાં દશ નપુંસક, વીસ સ્ત્રીઓ અને ૧૦૮. એકસો આઠ પુરુષ સિદ્ધ થઈ શકે છે. સૂત્ર– ૧૫૧૬. એક સમયમાં ગૃહસ્થલિંગે ચાર, અન્યલિંગમાં દશ, સ્વલિંગમાં એકસો આઠ ૧૦૮. જીવો સિદ્ધ થઈ શકે છે. સૂત્ર– ૧૫૧૭. એક સમયમાં ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બે, જઘન્યવાળા ચાર અને મધ્યમ અવગાહનાવાળા એકસો આઠ જીવ સિદ્ધ થઈ શકે છે. સૂત્ર– ૧૫૧૮. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1519 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] कहिं पडिहया सिद्धा? कहिं सिद्धा पइट्ठिया? ।
कहिं बोंदिं चइत्ताणं? कत्थ गंतूण सिज्झई? ॥ Translated Sutra: સૂત્ર– ૧૫૧૯. સિદ્ધો ક્યાં પ્રતિહત થાય ? સિદ્ધો ક્યાં પ્રતિષ્ઠિત છે ? શરીરને ક્યાં છોડી, ક્યાં જઈને સિદ્ધ થાય છે ? સૂત્ર– ૧૫૨૦. સિદ્ધો અલોકમાં પ્રતિહત થાય છે. લોકના અગ્રભાગમાં પ્રતિષ્ઠિત છે. મનુષ્યલોકમાં શરીરને છોડીને ત્યાં જઈને સિદ્ધ થાય છે. સૂત્ર સંદર્ભ– ૧૫૧૯, ૧૫૨૦ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1521 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] बारसहिं जोयणेहिं सव्वट्ठस्सुवरिं भवे ।
ईसीपब्भारनामा उ पुढवी छत्तसंठिया ॥ Translated Sutra: સૂત્ર– ૧૫૨૧. સર્વાર્થસિદ્ધ વિમાનથી ૧૨ – યોજન ઉપર ઇષત્ પ્રાગ્ભારા નામે પૃથ્વી છે. તે છત્રાકાર છે. સૂત્ર– ૧૫૨૨. તેની લંબાઈ ૪૫ લાખ યોજન અને તેની પહોળાઈ પણ તેટલી જ છે, તેની પરિધિ ત્રણ ગણી છે. સૂત્ર– ૧૫૨૩. મધ્યમાં તે આઠ યોજન સ્થૂળ છે. ક્રમશઃ તે પાતળી થતા – થતા અંતિમ ભાગમાં માખીની પાંખથી પણ અધિક પાતળી થઈ જાય છે. સૂત્ર– | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1526 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जोयणस्स उ जो तस्स कोसो उवरिमो भवे ।
तस्स कोसस्स छब्भाए सिद्धाणोगाहणा भवे ॥ Translated Sutra: તે યોજનનો ઉપરનો જે કોશ છે, તે કોશના છઠ્ઠા ભાગમાં સિદ્ધોની અવગાહના હોય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1527 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तत्थ सिद्धा महाभागा लोयग्गम्मि पइट्ठिया ।
भवप्पवंच उम्मुक्का सिद्धिं वरगइं गया ॥ Translated Sutra: ભવપ્રપંચથી મુક્ત, મહાભાગ, પરમગતિ ‘સિદ્ધિ’ને પ્રાપ્ત સિદ્ધ ત્યાં અગ્રભાગમાં સ્થિત છે – રહે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1528 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] उस्सेहो जस्स जो होइ भवम्मि चरिमम्मि उ ।
तिभागहीणा तत्तो य सिद्धाणोगाहणा भवे ॥ Translated Sutra: અંતિમ ભવમાં જેની જેટલી ઊંચાઈ હોય છે, તેનાથી ત્રણ ભાગ ન્યૂન સિદ્ધોની અવગાહના હોય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1531 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] लोएगदेसे ते सव्वे नाणदंसणसण्णिया ।
संसारपारनिच्छिन्ना सिद्धिं वरगइं गया ॥ Translated Sutra: જ્ઞાન – દર્શનથી યુક્ત, સંસારની પાર પહોંચેલ, પરમગતિ સિદ્ધિને પ્રાપ્ત તે બધા સિદ્ધો લોકના એક દેશમાં સ્થિત છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1533 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पुढवी आउजीवा य तहेव य वणस्सई ।
इच्चेए थावरा तिविहा तेसिं भेए सुणेह मे ॥ Translated Sutra: પૃથ્વી, જળ, વનસ્પતિ આ ત્રણ પ્રકારે સ્થાવર જીવો કહેલા છે, હવે તેના ભેદો તમે મારી પાસેથી સાંભળો. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1534 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] दुविहा पुढवीजीवा उ सुहुमा बायरा तहा ।
पज्जत्तमपज्जत्ता एवमेए दुहा पुणो ॥ Translated Sutra: સૂત્ર– ૧૫૩૪. પૃથ્વીકાય જીવના બે ભેદ છે – સૂક્ષ્મ અને બાદર. તે બંનેના પણ વળી બબ્બે ભેદો છે – પર્યાપ્ત અને અપર્યાપ્ત. સૂત્ર– ૧૫૩૫. બાદર પર્યાપ્ત પૃથ્વીકાય જીવના બે ભેદો છે – શ્લક્ષ્ણ અર્થાત્ મૃદુ અને ખર – કઠોર, આ મૃદુના પણ સાત ભેદો છે. સૂત્ર– ૧૫૩૬. કૃષ્ણ, નીલ, રક્ત, પીત, શ્વેત એવી પાંડુ માટી, પનક અને ખર અર્થાત્ કઠોર | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1556 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] दुविहा वणस्सईजीवा सुहुमा बायरा तहा ।
पज्जत्तमपज्जत्ता एवमेए दुहा पुणो ॥ Translated Sutra: સૂત્ર– ૧૫૫૬. વનસ્પતિના જીવોના બે ભેદ છે – સૂક્ષ્મ અને બાદર. તે બંનેના પણ બબ્બે ભેદો છે – પર્યાપ્ત અને અપર્યાપ્ત. સૂત્ર– ૧૫૫૭. બાદર પર્યાપ્ત વનસ્પતિકાય જીવોના બે ભેદ છે – સાધારણ શરીર૦ અને પ્રત્યેક શરીર૦ સૂત્ર– ૧૫૫૮. પ્રત્યેક શરીર વનસ્પતિકાયના જીવોના અનેક પ્રકારો છે. જેમ કે – વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લી અને | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1571 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तेऊ वाऊ य बोद्धव्वा उराला य तसा तहा ।
इच्चेए तसा तिविहा तेसिं भेए सुणेह मे ॥ Translated Sutra: તેજસ, વાયુ અને ઉદાર ત્રસ એ ત્રણ ત્રસકાયના ભેદો છે. તે ભેદોને તમે મારી પાસેથી સાંભળો. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1572 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] दुविहा तेउजीवा उ सुहुमा बायरा तहा ।
पज्जत्तमपज्जत्ता एवमेए दुहा पुणो ॥ Translated Sutra: સૂત્ર– ૧૫૭૨. તેઉકાયના જીવોના બે ભેદો છે – સૂક્ષ્મ અને બાદર. ફરી તે બંનેના પર્યાપ્ત અને અપર્યાપ્ત બબ્બે ભેદો છે. સૂત્ર– ૧૫૭૩. બાદર પર્યાપ્ત તેઉકાય જીવોના અનેક ભેદો છે – અંગાર, મુર્મુર, અગ્નિ, અર્ચિ, જ્વાલા. સૂત્ર– ૧૫૭૪. ઉલ્કા, વિદ્યુત તથા આવા પ્રકારના અનેક ભેદો કહેલા છે. સૂક્ષ્મ તેઉકાયના જીવ અનેક પ્રકારના છે, તેના | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1590 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] ओराला तसा जे उ चउहा ते पकित्तिया ।
बेइंदियतेइंदिय चउरोपंचिंदिया चेव ॥ Translated Sutra: ઉદાર ત્રસને ચાર ભેદો વર્ણવેલ છે. તે આ – બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1591 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] बेइंदिया उ जे जीवा दुविहा ते पकित्तिया ।
पज्जत्तमपज्जत्ता तेसिं भेए सुणेह मे ॥ Translated Sutra: સૂત્ર– ૧૫૯૧. બેઇન્દ્રિય જીવોના બે ભેદો વર્ણવેલા છે – પર્યાપ્ત અને અપર્યાપ્ત. તેના ભેદો મારી પાસેથી સાંભળો. સૂત્ર– ૧૫૯૨ થી ૧૫૯૪. કૃમિ, સીમંગલ, અલસ, માતૃવાહક, વાસીમુખ, સીપ, શંખ, શંખનક. પલ્લોય, અણુલ્લક, વરાટક, જલૌકા, જાલક અને ચંદનિકા. ઇત્યાદિ અનેક પ્રકારના બેઇન્દ્રિય જીવો છે. તેઓ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે, સંપૂર્ણ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1600 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तेइंदिया उ जे जीवा दुविहा ते पकित्तिया ।
पज्जत्तमपज्जत्ता तेसिं भेए सुणेह मे ॥ Translated Sutra: સૂત્ર– ૧૬૦૦. તેઇન્દ્રિય જીવોના બે ભેદ વર્ણવેલા છે – પર્યાપ્ત, અપર્યાપ્ત. આ બે ભેદ મારી પાસેથી સાંભળો. સૂત્ર– ૧૬૦૧. કુંથુ, કીડી, માંકડ, મકડી, દીમક, તૃણાહારક, ધુણો, માલુક, પત્રહાર કે – સૂત્ર– ૧૬૦૨. મિંજક, તિંદુક, ત્રપુષ ભિંજક, શતાવરી, ગુલ્મી, ઇંદ્રકાયિક – સૂત્ર– ૧૬૦૩. ઇંદ્રગોપક ઇત્યાદિ અનેક પ્રકારથી તેઇન્દ્રિય જીવો | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1609 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] चउरिंदिया उ जे जीवा दुविहा ते पकित्तिया ।
पज्जत्तमपज्जत्ता तेसिं भेए सुणेह मे ॥ Translated Sutra: સૂત્ર– ૧૬૦૯. ચઉરિન્દ્રિય જીવના બે ભેદો વર્ણવેલ છે – પર્યાપ્ત અને અપર્યાપ્ત. તેના ભેદો મારી પાસેથી સાંભળો. સૂત્ર– ૧૬૧૦. અંધિકા, પોતિકા, મક્ષિકા, મશક, મચ્છર, ભ્રમર, કીડ, પતંગ, ઢિંકુણ, કુંકુણ, સૂત્ર– ૧૬૧૧. કુક્કુડ, શૃંગિરિટી, નંદાવર્ત્ત, વીંછી, ડોલ, ભૃંગરીટક, વિરણી, અક્ષિવેધક, સૂત્ર– ૧૬૧૨. અક્ષિલ, માગધ, અક્ષિરોડક, વિચિત્ર, | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1619 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पंचिंदिया उ जे जीवा चउव्विहा ते वियाहिया ।
नेरइयतिरिक्खा य मनुया देवा य आहिया ॥ Translated Sutra: પંચેન્દ્રિય જે જીવો છે, તે ચાર ભેદે વ્યાખ્યાયિત છે. તે આ – નૈરયિક, તિર્યંચ, મનુષ્ય અને દેવ છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1620 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] नेरइया सत्तविहा पुढवीसु सत्तसू भवे ।
रयणाभ सक्कराभा वालुयाभा य आहिया ॥ Translated Sutra: સૂત્ર– ૧૬૨૦. નૈરયિક જીવો સાત પ્રકારના છે, તે સાત પૃથ્વીમાં થાય છે. આ સાત પૃથ્વી આ પ્રમાણે છે –. રત્નાભા, શર્કરાભા, વાલુકાભા. સૂત્ર– ૧૬૨૧. પંકાભા, ધૂમાભા, તમા અને તમસ્તમા. આ સાત પ્રકારની પૃથ્વીઓમાં ઉત્પન્ન થનારા નૈરયિકોને સાત પ્રકારે વર્ણવેલા છે – પરિકીર્તિત છે. સૂત્ર– ૧૬૨૨. નૈરયિકો લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. આ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1634 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पंचिंदियतिरिक्खाओ दुविहा ते वियाहिया ।
सम्मुच्छिमतिरिक्खाओ गब्भवक्कंतिया तहा ॥ Translated Sutra: સૂત્ર– ૧૬૩૪. પંચેન્દ્રિય તિર્યંચ જીવના બે ભેદ વર્ણવેલા છે – સંમૂર્ચ્છિમ તિર્યંચ અને ગર્ભજ તિર્યંચ. સૂત્ર– ૧૬૩૫. આ બંનેના પણ ત્રણ – ત્રણ ભેદો છે – જલચર, સ્થલચર અને ખેચર. તે ભેદો મારી પાસેથી સાંભળો સૂત્ર– ૧૬૩૬. જળચર પાંચ પ્રકારથી કહેલા છે – મત્સ્ય, કચ્છપ, ગ્રાહ, મગર અને સુંસુમાર. સૂત્ર– ૧૬૩૭. તેઓ લોકના એક ભાગમાં | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1658 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] मनुया दुविहभेया उ ते मे कियत्तओ सुण ।
संमुच्छिमा य मनुया गब्भवक्कंतिया तहा ॥ Translated Sutra: સૂત્ર– ૧૬૫૮. મનુષ્યોના બે ભેદો છે – સંમૂર્ચ્છિમ મનુષ્ય અને ગર્ભજ મનુષ્ય. હું તેનું વર્ણન કરું છું, તે કહીશ. સૂત્ર– ૧૬૫૯. ગર્ભવ્યુત્ક્રાંતિક – ગર્ભજ મનુષ્યના ત્રણ ભેદો છે – અકર્મભૂમિક, કર્મભૂમિક અને અંતર્દ્વીપક. સૂત્ર– ૧૬૬૦. કર્મભૂમિક મનુષ્યોના પંદર, અકર્મભૂમિક મનુષ્યોના ત્રીશ, અંતર્દ્વીપક મનુષ્યોના અઠ્ઠાવીશ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1667 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] देवा चउव्विहा वुत्ता ते मे कियत्तओ सुण ।
भोमिज्जवाणमंतर-जोइसवेमाणिया तहा ॥ Translated Sutra: દેવોના ચાર ભેદો કહેલા છે, તે આ પ્રમાણે – ૧. ભવનવાસી, ૨. વ્યંતર, ૩. જ્યોતિષ્ક, ૪. વૈમાનિક. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1668 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] दसहा उ भवणवासी अट्ठहा वणचारिणो ।
पंचविहा जोइसिया दुविहा वेमाणिया तहा ॥ Translated Sutra: ભવનવાસીના દશ, વ્યંતર દેવોના આઠ, જ્યોતિષ્કના પાંચ અને વૈમાનિક દેવો બે ભેદે કહેલા છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1669 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] असुरा नागसुवण्णा विज्जू अग्गी य आहिया ।
दीवोदहिदिसा वाया थणिया भवणवासिणो ॥ Translated Sutra: સૂત્ર– ૧૬૬૯. અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુત્કુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિક્કુમાર, વાયુકુમાર, સ્તનિતકુમાર એ દશ ભવનવાસી દેવો છે. સૂત્ર– ૧૬૭૦. પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, મહોરગ અને ગંધર્વ એ આઠ વ્યંતર દેવો છે. સૂત્ર– ૧૬૭૧. ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહ, તારા એ પાંચ જ્યોતિષ્ક | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1680 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] लोगस्स एगदेसम्मि ते सव्वे परिकित्तिया ।
इत्तो कालविभागं तु वुच्छं तेसिं चउव्विहं ॥ Translated Sutra: સૂત્ર– ૧૬૮૦. તે બધા દેવો લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. હવે આગળ હું ચાર પ્રકારે તેમના કાળ વિભાગનું કથન કરીશ. સૂત્ર– ૧૬૮૧. દેવો પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદિ સાંત છે. સૂત્ર– ૧૬૮૨. ભવનવાસી દેવોની ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ સાધિક એક સાગરોપમ છે, જઘન્ય આયુ ૧૦,૦૦૦ વર્ષ છે સૂત્ર– ૧૬૮૩. વ્યંતર દેવોની | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1709 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अनंतकालमुक्कोसं अंतोमुहुत्तं जहन्नयं ।
विजढंमि सए काए देवाणं हुज्ज अंतरं ॥ Translated Sutra: દેવનું શરીર છોડીને ફરી દેવ શરીરમાં ઉત્પન્ન થવાનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાનની અપેક્ષાથી દેવોના હજારો ભેદો પણ થાય છે. સૂત્ર સંદર્ભ– ૧૭૦૯, ૧૭૧૦ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1712 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] इइ जीवमजीवे य सोच्चा सद्दहिऊण य ।
सव्वनयाण अणुमए रमेज्जा संजमे मुनी ॥ Translated Sutra: આ જીવ, અજીવનું વ્યાખ્યાન સાંભળીને તેમાં શ્રદ્ધા કરી જ્ઞાન અને ક્રિયા આદિ બધા નયોથી અનુમત સંયમમાં મુનિ રમે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1714 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] बारसेव उ वासाइं संलेहुक्कोसिया भवे ।
संवच्छरं मज्झिमिया छम्मासा य जहन्निया ॥ Translated Sutra: સૂત્ર– ૧૭૧૪. ઉત્કૃષ્ટ સંલેખના બાર વર્ષની હોય છે, મધ્યમ સંલેખના એક વર્ષની. જઘન્ય સંલેખના છ માસની હોય. સૂત્ર– ૧૭૧૫. પહેલાં ચાર વર્ષોમાં દૂધ આદિ વિગઈઓનો ત્યાગ કરે. બીજા ચાર વર્ષોમાં વિવિધ પ્રકારનો તપ કરે. સૂત્ર– ૧૭૧૬. પછી બે વર્ષ સુધી એકાંતર તપ કરે. ભોજનના દિવસે આયંબિલ કરે. પછી અગિયારમાં વર્ષે પહેલાં છ મહિના સુધી | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1719 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] कंदप्पमाभिओगं किब्बिसियं मोहमासुरत्तं च ।
एयाओ दुग्गईओ मरणम्मि विराहिया होंति ॥ Translated Sutra: સૂત્ર– ૧૭૧૯. કાંદર્પી, આભિયોગી, કિલ્બિષિકી, મોહી અને આસુરી ભાવના દુર્ગતિ દેનારી છે. એ મૃત્યુ સમયે સંયમ વિરાધિકા થાય છે. સૂત્ર– ૧૭૨૦. જે મરતી વેળાએ મિથ્યાદર્શનમાં અનુરક્ત છે, નિદાન વડે યુક્ત છે, હિંસક અને તેમને બોધિ ઘણી દુર્લભ છે. સૂત્ર– ૧૭૨૧. જે સમ્યગ્દર્શનમાં અનુરક્ત છે, નિયાણા રહિત છે, શુક્લ લેશ્યામાં અવગાઢ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1723 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जिणवयणे अणुरत्ता जिणवयणं जे करेंति भावेण ।
अमला असंकिलिट्ठा ते होंति परित्तसंसारी ॥ Translated Sutra: જે જિનવચનમાં અનુરક્ત છે, જિનવચનોનું ભાવપૂર્વક આચરણ કરે છે, તેઓ નિર્મળ અને રાગાદિથી અસંક્લિષ્ટ થઈને પરિમિત સંસારી થાય છે. જે જીવ જિનવચનથી અપરિચિત છે, તે બિચારા અનેક વખત બાલમરણ તથા અકાળ મરણથી મરે છે. સૂત્ર સંદર્ભ– ૧૭૨૩, ૧૭૨૪ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1725 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] बहुआगमविण्णाणा समाहिउप्पायगा य गुणगाही ।
एएण कारणेणं अरिहा आलोयणं सोउं ॥ Translated Sutra: જે ઘણા આગમોના વિજ્ઞાતા છે, આલોચના કરનારને સમાધિ ઉત્પન્ન કરનારા છે, ગુણગ્રાહી હોય છે, તેઓ આ કારણોથી આલોચનાને સાંભળવામાં સમર્થ થાય છે – હોય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1726 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] कंदप्पकोक्कुइयाइं तह सीलसहावहासविगहाहिं ।
विम्हावेंतो य परं कंदप्पं भावणं कुणइ ॥ Translated Sutra: સૂત્ર– ૧૭૨૬. જે કંદર્પ અને કૌત્કુચ્ય કરે છે, તથા શીલ, સ્વભાવ, હાસ્ય અને વિકથા વડે બીજાને હસાવે છે, તે કાંદર્પી ભાવનાનું આચરણ કરે છે, તેમ જાણવું. સૂત્ર– ૧૭૨૭. જે સુખ, ઘૃનાદિ રસ અને સમૃદ્ધિને માટે મંત્ર, યોગ અને ભૂમિકર્મનો પ્રયોગ કરે છે, તે અભિયોગી ભાવનાનું આચરણ કરે છે, તેમ જાણવુ. સૂત્ર– ૧૭૨૮. જે જ્ઞાનની, કેવલીની, ધર્માચાર્યની, | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1731 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] इइ पाउकरे बुद्धे नायए परिनिव्वुए ।
छत्तीसं उत्तरज्झाए भवसिद्धीयसंमए ॥ –त्ति बेमि ॥ Translated Sutra: આ પ્રમાણે ભવ્ય જીવોને અભિપ્રેત છત્રીશ ઉત્તરાધ્યયનો અથવા ઉત્તમ અધ્યાયોને પ્રગટ કરીને બુદ્ધ, જ્ઞાત વંશીય ભગવન મહાવીર નિર્વાણને પામ્યા – તેમ હું કહું છું. | |||||||||
Vanhidasha | वह्निदशा | Ardha-Magadhi |
अध्ययन-१ निषध |
Hindi | 1 | Sutra | Upang-12 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं उवंगाणं चउत्थस्स वग्गस्स पुप्फचूलियाणं अयमट्ठे पन्नत्ते पंचमस्स णं भंते! वग्गस्स उवंगाणं वण्हिदसाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अट्ठे पन्नत्ते?
एवं खलु जंबू! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं वण्हिदसाणं दुवालस अज्झयणा पन्नत्ता, तं जहा– Translated Sutra: भगवन् ! यदि श्रमण यावत् मोक्ष को प्राप्त हुए भगवान महावीरने चतुर्थ उपांग पुष्पचूलिका का यह अर्थ कहा है तो हे भदन्त ! पाँचवे वण्हिदशा नामक उपांग – वर्ग का क्या अर्थ प्रतिपादित किया है ? हे जम्बू ! पाँचवे वण्हिदशा उपांग के बारह अध्ययन कहे हैं। |