Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1142 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] सुहसाएणं भंते! जीवे किं जणयइ?
सुहसाएणं अनुस्सुयत्तं जणयइ। अनुस्सुयाए णं जीवे अनुकंपए अनुब्भडे विगयसोगे चरित्तमोहणिज्जं कम्मं खवेइ। Translated Sutra: ભગવન્ ! સુખના શાતનથી જીવને શું પ્રાપ્ત થાય છે ? સુખશાતનથી વિષયો પ્રતિ અનુત્સુકતા થાય છે. અનુત્સુ – કતાથી જીવ અનુકંપા કરનાર અનુદ્ભટ, શોકરહિત થઈને ચારિત્ર મોહનીયનો ક્ષય કરે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1143 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] अप्पडिबद्धयाए णं भंते! जीवे किं जणयइ?
अप्पडिबद्धयाए णं निस्संगत्तं जणयइ। निस्संगत्तेणं जीवे एगे एगग्गचित्ते दिया य राओ य असज्जमाणे अप्पडिबद्धे यावि विहरइ। Translated Sutra: ભગવન્ ! અપ્રતિબદ્ધતાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? અપ્રતિબદ્ધતાથી જીવ નિસ્સંગ થાય છે. નિસ્સંગ હોવાથી જીવ એકાકી થાય છે, એકાગ્રચિત્ત થાય છે, દિવસ અને રાત્રિ સદા સર્વત્ર વિરક્ત અને અપ્રતિબદ્ધ થઈને વિચરણ કરે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1144 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] विवित्तसयणासणयाए णं भंते! जीवे किं जणयइ?
विवित्तसयणासणयाए णं चरित्तगुत्तिं जणयइ। चरित्तगुत्ते य णं जीवे विवित्ताहारे दढचरित्ते एगंतरए मोक्खभावपडिवन्ने अट्ठविहकम्मगंठिं निज्जरेइ। Translated Sutra: ભગવન્ ! વિવિક્ત શયનાસનથી જીવને શું પ્રાપ્ત થાય છે ? વિવિક્ત શયનાસનથી જીવ ચારિત્ર ગુપ્તિને પામે છે, ચારિત્રગુપ્તિથી જીવ વિવિક્તાહારી, દૃઢ ચારિત્રી, એકાંતપ્રિય, મોક્ષભાવ પ્રતિપન્ન થઈ આઠ કર્મોની ગ્રંથિની નિર્જરા – ક્ષય કરે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1145 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] विनियट्टणयाए णं भंते! जीवे किं जणयइ?
विनियट्टणयाए णं पावकम्माणं अकरणयाए अब्भुट्ठेइ, पुव्वबद्धाण य निज्जरणयाए तं नियत्तेइ, तओ पच्छा चाउरंतं संसारकंतारं वीइवयइ। Translated Sutra: ભગવન્! વિનિવર્તનાથી જીવને શું પ્રાપ્ત થાય છે? વિનિવર્તના થકી પાપકર્મો ન કરવાને માટે ઉદ્યત રહે છે. પૂર્વબદ્ધ કર્મોની નિર્જરાથી કર્મોને નિવૃત્ત કરે છે. પછી ચાતુરંત સંસારકાંતારને શીઘ્ર પાર કરી જાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1146 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] संभोगपच्चक्खाणेणं भंते! जीवे किं जणयइ?
संभोगपच्चक्खाणेणं आलंबणाइं खवेइ। निरालंबणस्स य आययट्ठिया जोगा भवंति। सएणं लाभेण संतुस्सइ, परलाभं नो आसाएइ नो तक्केइ नो पीहेइ नो पत्थेइ नो अभिलसइ। परलाभं अना-सायमाणे अतक्केमाणे अपीहेमाणे अपत्थेमाणे अनभिलसमाणे दुच्चं सुहसेज्जं उवसंपज्जित्ताणं विहरइ। Translated Sutra: ભગવન્ ! સંભોગ પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે ? સંભોગ પ્રત્યાખ્યાનથી પરાવલંબનાદિનો ક્ષય કરે છે. નિરાલંબનને આયતાર્થ યોગો થાય છે. સ્વયંના લાભથી સંતુષ્ટ થાય છે. પરલાભને આસ્વાદનો નથી, તેની કલ્પના – સ્પૃહા કે પ્રાર્થના કરતો નથી. અભિલાષા કરતો નથી. તેમ ન કરતો એવો તે બીજી સુખશય્યાને પામીને વિચરણ કરે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1147 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] उवहिपच्चक्खाणेणं भंते! जीवे किं जणयइ?
उवहिपच्चक्खाणेणं अपलिमंथं जणयइ। निरुवहिए णं जीवे निक्कंखे उवहिमंतरेण य न संकिलिस्सई। Translated Sutra: ભગવન્ ! ઉપધિ પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે ? ઉપધિ પ્રત્યાખ્યાનથી જીવ અપલિમંથને પામે. નિરુપધિક જીવ નિષ્કાંક્ષ થાય, ઉપધિના અભાવમાં સંકલેશ ન પામે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1148 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] आहारपच्चक्खाणेणं भंते! जीवे किं जणयइ?
आहारपच्चक्खाणेणं जीवियासंसप्पओगं वोच्छिंदइ, वोच्छिंदित्ता जीवे आहारमंतरेणं न संकिलिस्सइ। Translated Sutra: ભગવન્ ! આહારના પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે ? આહાર પ્રત્યાખ્યાનથી જીવ જીવિતની આશંસાના પ્રયત્નોને વિચ્છિન્ન કરી દે છે. તેને વિચ્છિન્ન કરીને તે આહારના અભાવમાં પણ કલેશ પામતો નથી. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1149 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] कसायपच्चक्खाणेणं भंते! जीवे किं जणयइ?
कसायपच्चक्खाणेणं वीयरागभावं जणयइ। वीयरागभावपडिवन्ने वि य णं जीवे समसुहदुक्खे भवइ। Translated Sutra: ભગવન્ ! કષાય પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે ? કષાય પ્રત્યાખ્યાનથી વીતરાગ ભાવ પામે છે. વીતરાગ ભાવ પ્રાપ્ત જીવ સુખ અને દુઃખમાં સમ થઈ જાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1150 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] जोगपच्चक्खाणेणं भंते! जीवे किं जणयइ?
जोगपच्चक्खाणेणं अजोगत्तं जणयइ। अजोगी णं जीवे नवं कम्मं न बंधइ पुव्वबद्धं निज्जरेइ। Translated Sutra: ભગવન્! યોગ પ્રત્યાખ્યાનથી જીવ શું પામે છે? યોગ પ્રત્યાખ્યાન વડે અયોગત્વને પામે છે. અયોગી જીવ નવા કર્મો બાંધતો નથી. પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1151 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] सरीरपच्चक्खाणेणं भंते! जीवे किं जणयइ?
सरीरपच्चक्खाणेणं सिद्धाइसयगुणत्तणं निव्वत्तेइ। सिद्धाइसयगुणसंपन्ने य णं जीवे लोगग्ग-मुवगए परमसुही भवइ। Translated Sutra: ભગવન્ ! શરીરના પ્રત્યાખ્યાનથી જીવ શું પામે છે ? શરીરના પ્રત્યાખ્યાનથી જીવ સિદ્ધોના વિશિષ્ટ ગુણો પામે છે. તેવો જીવ લોકાગ્રે પહોંચી પરમસુખી થાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1152 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] सहायपच्चक्खाणेणं भंते! जीवे किं जणयइ?
सहायपच्चक्खाणेणं एगीभावं जणयइ। एगीभावभूए वि य णं जीवे एगग्गं भावेमाणे अप्पसद्दे अप्पज्झंज्झे अप्पकलहे अप्पकसाए अप्पतुमंतुमे संजमबहुले संवरबहुले समाहिए यावि भवइ। Translated Sutra: ભગવન્ ! સહાય પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે ? સહાય પ્રત્યાખ્યાનથી જીવ એકીભાવને પામે છે. એકીભાવ પ્રાપ્ત જીવ એકાગ્રતાની ભાવના કરતો વિગ્રહકારી શબ્દ, વાક્કલહ, ક્રોધાદિ કષાય, તું – તું અને હું – હું આદિ મુક્ત રહે છે. સંયમ અને સંચરમાં બહુલતા પામીને સમાધિ સંપન્ન થાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1153 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] भत्तपच्चक्खाणेणं भंते! जीवे किं जणयइ?
भत्तपच्चक्खाणेणं अनेगाइं भवसयाइं निरुंभइ। Translated Sutra: ભગવન્ ! ભક્ત પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે ? ભક્ત પ્રત્યાખ્યાનથી જીવ અનેક પ્રકારના સેંકડો ભવોના જન્મ – મરણોને રુંધે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1154 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] सब्भावपच्चक्खाणेणं भंते! जीवे किं जणयइ?
सब्भावच्चक्खाणेणं अनियट्टिं जणयइ। अनियट्टिपडिवन्ने य अनगारे चत्तारि केवलिकम्मंसे खवेइ, तं जहा–वेयणिज्जं आउयं नामं गोयं। तओ पच्छा सिज्झइ बुज्झइ मुच्चइ परिनिव्वाएइ सव्वदुक्खाणमंतं करेइ। Translated Sutra: ભગવન્ ! સદ્ભાવ પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે ? જીવ સદ્ભાવ પ્રત્યાખ્યાનથી અનિવૃત્તિને પ્રાપ્ત થાય છે. અનિવૃત્તિ પ્રાપ્ત અણગાર કેવલીના શેષ ચારે કર્માંશોનો ક્ષય કરે છે. તે આ પ્રમાણે – વેદનીય, આયુ, નામ અને ગોત્ર. ત્યારપછી તે સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણને પામે છે, બધા દુઃખોનો | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1155 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] पडिरूवयाए णं भंते! जीवे किं जणयइ?
पडिरूवयाए णं लाघवियं जणयइ। लहुभूए णं जीवे अप्पमत्ते पागडलिंगे पसत्थलिंगे विसुद्धसम्मत्ते सत्तसमिइसमत्ते सव्वपाणभूयजीवसत्तेसु वीससणिज्जरूवे अप्पडिलेहे जिइंदिए विउलतवसमिइसमन्नागए यावि भवइ। Translated Sutra: ભગવન્ ! પ્રતિરૂપતાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? પ્રતિરૂપતાથી જીવ લાઘવતાને પામે છે. લઘુભૂત જીવ અપ્રમત્ત, પ્રકટ લિંગ, પ્રશસ્ત લિંગ, વિશુદ્ધ સમ્યક્ત્વ, સત્ય સમિતિ સંપન્ન, સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વોને માટે વિશ્વાસનીય, અલ્પ પ્રતિલેખનવાળા, જિતેન્દ્રિય, વિપુલ તપ અને સમિતિનો સર્વત્ર પ્રયોગ કરનારો થાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1156 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] वेयावच्चेणं भंते! जीवे किं जणयइ?
वेयावच्चेणं तित्थयरनामगोत्तं कम्मं निबंधइ। Translated Sutra: ભગવન્ ! વૈયાવચ્ચથી જીવને શું પ્રાપ્ત થાય છે ? વૈયાવચ્ચથી જીવ તીર્થંકર નામગોત્રનું ઉપાર્જન કરે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1157 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] सव्वगुणसंपन्नयाए णं भंते! जीवे किं जणयइ?
सव्वगुणसंपन्नयाए णं अपुणरावत्तिं जणयइ। अपुणरावत्तिं पत्तए य णं जीवे सारीरमानसाणं दुक्खाणं नो भागी भवइ। Translated Sutra: ભગવન્ ! સર્વગુણ સંપન્નતાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? સર્વગુણ સંપન્નતાથી જીવ અપુનરાવૃત્તિને પ્રાપ્ત થાય છે. અપુનરાવૃત્તિ પ્રાપ્ત જીવ શારીરિક અને માનસિક દુઃખોનો ભાગી થતો નથી. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1158 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] वीयरागयाए णं भंते! जीवे किं जणयइ?
वीयरागयाए णं नेहानुबंधनानि तण्हानुबंधनानि य वोच्छिंदइ मनुस्सेसु सद्दफरिसरसरूवगंधेसु चेव विरज्जइ। Translated Sutra: ભગવન્ ! વીતરાગતાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? વીતરાગતા વડે જીવ સ્નેહ અને તૃષ્ણાના અનુબંધોનો વિચ્છેદ કરે છે. મનોજ્ઞ શબ્દ – સ્પર્શ – રસ – રૂપ અને ગંધથી વિરક્ત થાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1159 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] खंतीए णं भंते! जीवे किं जणयइ?
खंतीए णं परीसहे जिणइ। Translated Sutra: ભગવન્ ! ક્ષાંતિથી જીવને શું પ્રાપ્ત થાય છે ? ક્ષાંતિથી જીવ પરીષહો ઉપર વિજય પ્રાપ્ત કરે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1160 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] मुत्तीए णं भंते! जीवे किं जणयइ?
मुत्तीए णं अकिंचणं जणयइ। अकिंचणे य जीवे अत्थलोलाणं अपत्थणिज्जो भवइ। Translated Sutra: ભગવન્ ! મુક્તિથી જીવને શું પ્રાપ્ત થાય છે ? મુક્તિથી જીવ અકિંચનતાને પામે છે. અકિંચન જીવ અર્થલોભી જનોથી અપ્રાર્થનીય થાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1161 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] अज्जवयाए णं भंते! जीवे किं जणयइ?
अज्जवयाए णं काउज्जुययं भावुज्जुययं भासुज्जुययं अविसंवायणं जणयइ। अविसंवायण-संपन्नयाए णं जीवे धम्मस्स आराहए भवइ। Translated Sutra: ભગવન્ ! ઋજુતાથી જીવને શું પ્રાપ્ત થાય છે? ઋજુતાથી જીવ કાય સરળતા, ભાવ સરળતા, ભાષા સરળતા અને અવિસંવાદને પ્રાપ્ત થાય છે. અવિસંવાદ સંપન્ન જીવ ધર્મનો આરાધક થાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1162 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] मद्दवयाए णं भंते! जीवे किं जणयइ?
मद्दवयाए णं अनुस्सियत्तं जणयइ। अनुस्सियत्ते णं जीवे मिउमद्दवसंपन्ने अट्ठ मयट्ठाणाइं निट्ठवेइ। Translated Sutra: ભગવન્ ! મૃદુતાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? મૃદુતાથી જીવ અનુદ્ધત ભાવને પ્રાપ્ત થાય છે. અનુદ્ધત જીવ મૃદુ – માર્દવ ભાવથી સંપન્ન થાય છે. આઠ મદસ્થાનોને વિનષ્ટ કરે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1163 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] भावसच्चेणं भंते! जीवे किं जणयइ?
भावसच्चेणं भावविसोहिं जणयइ। भावविसोहीए वट्टमाणे जीवे अरहंतपन्नत्तस्स धम्मस्स आराहणयाए अब्भुट्ठेइ, अरहंतपन्नतस्स धम्मस्स आराहणयाए अब्भुट्ठित्ता परलोगधम्मस्स आराहए हवइ। Translated Sutra: ભગવન્ ! ભાવ સત્યથી જીવને શું પ્રાપ્ત થાય છે ? ભાવ સત્યથી જીવ ભાવ – વિશુદ્ધિને પામે છે. ભાવ વિશુદ્ધિમાં વર્તતો જીવ અરહંત પ્રજ્ઞપ્ત ધર્મની આરાધનામાં ઉદ્યત થાય છે. અરહંત પ્રજ્ઞપ્ત ધર્મ આરાધનામાં ઉદ્યતથી પરલોકમાં પણ ધર્મનો આરાધક થાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1164 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] करणसच्चेणं भंते! जीवे किं जणयइ?
करणसच्चेणं करणसत्तिं जणयइ। करणसच्चे वट्टमाणे जीवे जहावाई तहाकारी यावि भवइ। Translated Sutra: ભગવન્ ! કરણ સત્યથી જીવને શું પ્રાપ્ત થાય છે ? કરણ સત્યથી જીવ કરણ શક્તિને પ્રાપ્ત થાય છે. કરણ સત્યમાં વર્તમાન જીવ ‘યથાવાદી તથાકારી’ થાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1165 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] जोगसच्चेणं भंते! जीवे किं जणयइ?
जोगसच्चेणं जोगं विसोहेइ। Translated Sutra: ભગવન્ ! યોગ સત્યથી જીવને શું પ્રાપ્ત થાય છે ? યોગ સત્ય વડે જીવ યોગને વિશુદ્ધ કરે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1166 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] मनगुत्तयाए णं भंते! जीवे किं जणयइ?
मनगुत्तयाए णं जीवे एगग्गं जणयइ। एगग्गचित्ते णं जीवे मनगुत्ते संजमाराहए भवइ। Translated Sutra: ભગવન્ ! મનોગુપ્તિથી જીવને શું પ્રાપ્ત થાય છે ? મનોગુપ્તિથી જીવ એકાગ્રતાને પામે છે. એકાગ્ર ચિત્તવાળો જીવ અશુભ વિકલ્પોથી મનની રક્ષા કરે છે અને સંયમનો આરાધક થાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1167 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] वइगुत्तयाए णं भंते! जीवे किं जणयइ?
वइगुत्तयाए णं निव्वियारं जणयइ। निव्वियारेणं जीवे वइगुत्ते अज्झप्पजोगज्झाणगुत्ते यावि विहरइ। Translated Sutra: ભગવન્ ! વચનગુપ્તિથી જીવને શું પ્રાપ્ત થાય છે ? વચનગુપ્તિથી જીવ નિર્વિકાર ભાવને પામે છે. નિર્વિકાર જીવ સર્વથા વાગ્ગુપ્ત તથા અધ્યાત્મ યોગના સાધનભૂત ધ્યાનથી યુક્ત થાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1168 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] कायगुत्तयाए णं भंते! जीवे किं जणयइ?
कायगुत्तयाए णं संवरं जणयइ। संवरेणं कायगुत्ते पुणो पावासवनिरोहं करेइ। Translated Sutra: ભગવન્ ! કાયગુપ્તિથી જીવને શું પ્રાપ્ત થાય છે ? કાયગુપ્તિથી જીવ સંવરને પામે છે. સંવરથી કાયગુપ્ત થઈને ફરી થનારા પાપાશ્રવનો નિરોધ કરે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1169 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] मनसमाहारणयाए णं भंते! जीवे किं जणयइ?
मनसमाहारणयाए णं एगग्गं जणयइ, जणइत्ता नाणपज्जवे जणयइ, जणइत्ता सम्मत्तं विसोहेइ मिच्छत्तं च निज्जरेइ। Translated Sutra: ભગવન્ ! મન સમાધારણતાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? મનની સમાધારણતા જીવ એકાગ્રતાને પામે છે. એકાગ્રતા પ્રાપ્ત થઈને જ્ઞાન પર્યવોને પામે છે, સમ્યક્ત્વને વિશુદ્ધ કરે છે અને મિથ્યાત્વને નિર્જરે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1170 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] वइसमाहारणयाए णं भंते! जीवे किं जणयइ?
वइसमाहारणयाए णं वइसाहारणददंसणपज्जवे विसोहेइ, विसोहेत्ता सुलहबोहियत्तं निव्वत्तेइ दुल्लहबोहियत्तं निज्जरेइ। Translated Sutra: ભગવન્ ! વચન સમાધારણાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? વચન સમાધારણાથી જીવ વાણીના વિષયભૂત દર્શન પર્યવોને વિશુદ્ધ કરે છે. તેનાથી સુલભતાથી બોધિને પામે છે. બોધિની દુર્લભતાને ક્ષીણ કરે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1171 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] कायसमाहारणयाए णं भंते! जीवे किं जणयइ?
कायसमाहारणयाए णं चरित्तपज्जवे विसोहेइ, विसोहेत्ता अहक्खायचरित्तं विसोहेइ, विसोहेत्ता चत्तारि केवलिकम्मंसे खवेइ। तओ पच्छा सिज्झइ बुज्झइ मुच्चइ परिनिव्वाएइ सव्वदुक्खाणमंतं करेइ। Translated Sutra: | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1172 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] नाणसंपन्नयाए णं भंते! जीवे किं जणयइ?
नाणसंपन्नयाए णं जीवे सव्वभावाहिगमं जणयइ। नाणसंपन्ने णं जीवे चाउरंते संसारकंतारे न विणस्सइ। नाणविनयतवचरित्तजोगे संपाउणइ, ससमयपरसमयसंघायणिज्जे भवइ। Translated Sutra: ભગવન્ ! જ્ઞાન સંપન્નતાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? જ્ઞાન સંપન્નતાથી જીવ બધા ભાવોને જાણે છે. જ્ઞાન સંપન્ન જીવ ચાતુરંત સંસાર વનમાં નષ્ટ થતો નથી. જેમ દોરાથી યુક્ત સોય ક્યાંય પણ પડવાથી ખોવાતી નથી. તેમ સૂત્ર સંપન્ન જીવ પણ સંસારમાં વિનષ્ટ થતો નથી. જ્ઞાન, વિનય, તપ અને ચારિત્રના યોગોને પ્રાપ્ત થાય છે, તથા સ્વસમય અને | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1173 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जहा सूई ससुत्ता पडिया वि न विनस्सइ ।
तहा जीवे ससुत्ते संसारे न विनस्सइ ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૧૭૨ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1174 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] दंसणसंपन्नयाए णं भंते! जीवे किं जणयइ?
दंसणसंपन्नयाए णं भवमिच्छत्तछेयणं करेइ, परं न विज्झायइ। परं अविज्झाएमाणे अनुत्तरेणं नाणदंसणेणं अप्पाणं संजोएमाणे सम्मं भावेमाणे विरहइ। Translated Sutra: ભગવન્ ! દર્શન સંપન્નતાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? દર્શન સંપન્નતાથી સંસારના હેતુ મિથ્યાત્વનું છેદન કરે છે. પછી સમ્યક્ત્વનો પ્રકાશ બુઝાતો નથી, શ્રેષ્ઠ જ્ઞાન – દર્શનથી આત્માને સંયોજિત કરી, તેને સમ્યક્ પ્રકારે આત્મસાત્ કરતો વિચરણ કરે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1175 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] चरित्तसंपन्नयाए णं भंते! जीवे किं जणयइ?
चरित्तसंपन्नयाए णं सेलेसीभावं जणयइ। सेलेसिं पडिवन्ने य अनगारे चत्तारि केवलिकम्मंसे खवेइ। तओ पच्छा सिज्झइ बुज्झइ मुच्चइ परिनिव्वाएइ सव्वदुक्खाणमंतं करेइ। Translated Sutra: ભગવન્ ! ચારિત્ર સંપન્નતાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? ચારિત્ર સંપન્નતાથી શૈલેશીભાવને પામે છે. શૈલીશી પ્રતિપન્ન અણગાર ચાર કેવલી કર્માંશોનો ક્ષય કરે છે. પછી સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિર્વાણતા પામી સર્વે દુઃખોનો અંત કરે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1176 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] सोइंदियनिग्गहेणं भंते! जीवे किं जणयइ?
सोइंदियनिग्गहेणं मणुन्नामनुन्नेसु सद्देसु रागदोसनिग्गहं जणयइ, तप्पच्चइयं कम्मं न बंधइ, पुव्वबद्धं च निज्जरेइ। Translated Sutra: ભગવન્ ! શ્રોત્રેન્દ્રિયના નિગ્રહથી જીવને શું પ્રાપ્ત થાય છે ? તેનાથી જીવ મનોજ્ઞ – અમનોજ્ઞ શબ્દોમાં થનારા રાગ અને દ્વેષનો નિગ્રહ કરે છે. પછી શબ્દ નિમિત્તક કર્મોનો બંધ કરતો નથી. પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1177 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] चक्खिंदियनिग्गहेणं भंते! जीवे किं जणयइ?
चक्खिंदियनिग्गहेणं मणुन्नामनुन्नेसु रूवेसु रागदोसनिग्गहं जणयइ, तप्पच्चइय कम्मं न बंधइ, पुव्वबद्धं च निज्जरेइ। Translated Sutra: ભગવન્ ! ચક્ષુ ઇન્દ્રિયના નિગ્રહથી જીવને શું પ્રાપ્ત થાય છે ? ચક્ષુ ઇન્દ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ – અમનોજ્ઞ રૂપોમાં થનારા રાગ – દ્વેષનો નિગ્રહ કરે છે. પછી રૂપ નિમિત્તક, કર્મોને બાંધતો નથી અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. ભગવન્ ! ઘ્રાણ ઇન્દ્રિયના નિગ્રહથી જીવને શું પ્રાપ્ત થાય છે ? ઘ્રાણ ઇન્દ્રિયના | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1178 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] घाणिंदियनिग्गहेणं भंते! जीवे किं जणयइ?
घाणिंदियनिग्गहेणं मणुन्नामनुन्नेसु गंधेसु रागदोसनिग्गहं जणयइ, तप्पच्चइयं कम्मं न बंधइ, पुव्वबद्धं च निज्जरेइ। Translated Sutra: જુઓ સૂત્ર ૧૧૭૭ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1179 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] जिब्भिंदियनिग्गहेणं भंते! जीवे किं जणयइ?
जिब्भिंदियनिग्गहेणं मणुन्नामनुन्नेसु रसेसु रागदोसनिग्गहं जणयइ, तप्पच्चइयं कम्मं न बंधइ, पुव्वबद्धं च निज्जरेइ। Translated Sutra: જુઓ સૂત્ર ૧૧૭૭ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1180 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] फासिंदियनिग्गहेणं भंते! जीवे किं जणयइ?
फासिंदियनिग्गहेणं मणुन्नामनुन्नेसु फासेसु रागदोसनिग्गहं जणयइ, तप्पच्चइयं कम्मं न बंधइ, पुव्वबद्धं च निज्जरेइ। Translated Sutra: જુઓ સૂત્ર ૧૧૭૭ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1181 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] कोहविजएणं भंते! जीवे किं जणयइ?
कोहविजएणं खंतिं जणयइ, कोहवेयणिज्जं कम्मं न बंधइ, पुव्वबद्धं च निज्जरेइ। Translated Sutra: ભગવન્ ! ક્રોધ વિજયથી જીવને શું પ્રાપ્ત થાય છે ? ક્રોધવિજયથી જીવ ક્ષાંતિને પ્રાપ્ત થાય છે. ક્રોધવેદનીય કર્મનો બંધ નથી કરતા, પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે ભગવન્ ! માન વિજયથી જીવને શું પ્રાપ્ત થાય છે ? માન વિજયથી જીવ મૃદુતાને પામે છે. માન વેદનીય કર્મોનો બંધ કરતો નથી. પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. ભગવન્ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1182 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] मानविजएणं भंते! जीवे किं जणयइ?
मानविजएणं मद्दवं जणयइ, मानवेयणिज्जं कम्मं न बंधइ, पुव्वबद्धं च निज्जरेइ। Translated Sutra: જુઓ સૂત્ર ૧૧૮૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1183 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] मायाविजएणं भंते! जीवे किं जणयइ?
मायाविजएणं उज्जुभावं जणयइ, मायावेयणिज्जं कम्मं न बंधइ, पुव्वबद्धं च निज्जरेइ। Translated Sutra: જુઓ સૂત્ર ૧૧૮૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1184 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] लोभविजएणं भंते! जीवे किं जणयइ?
लोभविजएणं संतोसीभावं जनयइ, लोभवेयणिज्जं कम्मं न बंधइ, पुव्वबद्धं च निज्जरेइ। Translated Sutra: જુઓ સૂત્ર ૧૧૮૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1185 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] पेज्जदोसमिच्छादंसणविजएणं भंते! जीवे किं जणयइ?
पेज्जदोसमिच्छादंसणविजएणं नाणदंसणचरित्ताराहणयाए अब्भुट्ठेइ। अट्ठविहस्स कम्मस्स कम्मगंठिविमोयणयाए तप्पढमयाए जहाणुपुव्विं अट्ठवीसइविहं मोहणिज्जं कम्मं उग्घाएइ, पंचविहं नाणावरणिज्जं नवविहं दंसणावरणिज्जं पंचविहं अंतरायं एए तिन्नि वि कम्मंसे जुगवं खवेइ।
तओ पच्छा अनुत्तरं अनंतं कसिणं पडिपुण्णं निरावरणं वितिमिरं विसुद्धं लोगालोगप्पभावगं केवलवरनाणदंसणं समुप्पाडेइ। जाव सजोगी भवइ ताव य इरियावहियं कम्मं बंधइ सुहफरिसं दुसमयठिइयं।
तं पढमसमए बद्धं बिइयसमए वेइयं तइयसमए निज्जिण्णं तं बद्धं पुट्ठं उदीरियं Translated Sutra: ભગવન્ ! રાગ, દ્વેષ, મિથ્યાદર્શનના વિજયથી જીવને શું પ્રાપ્ત થાય છે ? રાગ – દ્વેષ – મિથ્યાદર્શનના વિજયથી જીવ જ્ઞાન – દર્શન – ચારિત્રની આરાધનાને માટે ઉદ્યત થાય છે. આઠ પ્રકારની કર્મગ્રંથિને ખોલવાને માટે સર્વપ્રથમ મોહનીય કર્મની અઠ્ઠાવીસ પ્રકૃતિઓનો ક્રમશઃ ક્ષય કરે છે. ત્યારપછી જ્ઞાનાવરણ કર્મની પાંચ, દર્શનાવરણ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1186 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] अहाउयं पालइत्ता अंतोमुहुत्तद्धावसेसाउए जोगनिरोहं करेमाणे सुहुमकिरियं अप्पडिवाइ सुक्कज्झाणं ज्झायमाणे तप्पढमयाए मनजोगं निरुंभइ, निरुंभित्ता वइजोगं निरुंभइ, निरुंभित्ता आनापाननिरोहं करेइ, करेत्ता ईसि पंचरहस्सक्खरुच्चारद्धाए य णं अनगारे समुच्छिन्नकिरियं अनियट्टिसुक्कज्झाणं ज्झियायमाणे वेयणिज्जं आउयं नामं गोत्तं च एए चत्तारि वि कम्मंसे जुगवं खवेइ। Translated Sutra: કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી, શેષ આયુને ભોગવતો એવો, જ્યારે અંતર્મુહૂર્ત્ત પરિમાણ આયુ બાકી રહે છે, ત્યારે તે યોગ નિરોધમાં પ્રવૃત્ત થાય છે. ત્યારે સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતિ નામક શુક્લ ધ્યાનને ધ્યાતો એવો પહેલાં તે મનોયોગનો નિરોધ કરે છે. અનંતર વચનયોગનો નિરોધ કરે છે. તેના પછી આનાપાનનો નિરોધ કરે છે. તેનો નિરોધ કરીને | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1187 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] तओ ओरालियकम्माइं च सव्वाहिं विप्पजहणाहिं विप्पजहित्ता उज्जुसेढिपत्ते अफुसमाणगई उड्ढं एगसमएणं अविग्गहेणं तत्थ गंता सागारोवउत्ते सिज्झइ बुज्झइ मुच्चइ परिनिव्वाएइ सव्व-दुक्खाणमंतं करेइ। Translated Sutra: ત્યારપછી તે ઔદારિક અને કાર્મણ શરીરને સદાને માટે પૂર્ણરૂપે છોડે છે. છોડીને પછી ઋજુ શ્રેણિને પ્રાપ્ત થાય છે. પછી એક સમયમાં અસ્પૃશદ્ ગતિ રૂપ ઉર્ધ્વગતિથી સીધો જ લોકાગ્રમાં જઈને સાકારોપયુક્ત જ્ઞાનોપયોગી સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે. મુક્ત થાય છે. પરિનિર્વાણ પામે છે અને સર્વે દુઃખોનો અંત કરે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२९ सम्यकत्व पराक्रम |
Gujarati | 1188 | Sutra | Mool-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] एस खलु सम्मत्तपरक्कमस्स अज्झयणस्स अट्ठे समणेणं भगवया महावीरेणं आघविए पन्नविए परूविए दंसिए उवदंसिए।
Translated Sutra: શ્રમણ ભગવંત મહાવીર દ્વારા સમ્યક્ત્વ પરાક્રમ અધ્યયનનો આ પૂર્વોક્ત અર્થ આખ્યાત છે, પ્રજ્ઞાપિત છે, પ્રરૂપિત છે, દર્શિત છે અને ઉપદર્શિત છે – તેમ હું કહું છું. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1190 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पाणवहमुसावाया अदत्तमेहुणपरिग्गहा विरओ ।
राईभोयणविरओ जीवो भवइ अनासवो ॥ Translated Sutra: પ્રાણવધ, મૃષાવાદ, અદત્ત, મૈથુન, પરિગ્રહ અને રાત્રિભોજનની વિરતીથી જીવો આશ્રવ રહિત થાય છે. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, અકાય, જિતેન્દ્રિય, ગારવરહિત, શલ્ય રહિતતાથી જીવો અનાશ્રવ થાય. સૂત્ર સંદર્ભ– ૧૧૯૦, ૧૧૯૧ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1191 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पंचसमिओ तिगुत्तो अकसाओ जिइंदिओ ।
अगारवो य निस्सल्लो जीवो होइ अनासवो ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૧૯૦ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1192 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एएसिं तु विवच्चासे रागद्दोससमज्जियं ।
जहा खवयइ भिक्खू तं मे एगमणो सुण ॥ Translated Sutra: ઉક્ત ધર્મસાધનાથી વિપરીત આચરણ કરવાથી રાગ – દ્વેષથી અર્જિત કર્મોને ભિક્ષુ કયા પ્રકારે ક્ષીણ કરે છે, તેને એકાગ્ર મનથી સાંભળો – કોઈ મોટા તળાવનું પાણી, પાણી આવવાનો માર્ગ રોકવાથી અને પહેલાનું પાણી ઉલેચવાથી અને સૂર્યના તાપથી ક્રમશઃ જેમ સૂકાઈ જાય છે. તે જ પ્રકારે સંયતના કરોડો ભવોના સંચિત કર્મ, પાપકર્મોને આવવાનો |