Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (28045)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२८ मोक्षमार्गगति

Gujarati 1086 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] नाणं च दंसणं चेव चरित्तं च तवो तहा । वीरियं उवओगो य एयं जीवस्स लक्खणं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૦૮૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२८ मोक्षमार्गगति

Gujarati 1087 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सद्दंधयारउज्जोओ पहा छायातवे इ वा । वण्णरसगंधफासा पुग्गलाणं तु लक्खणं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૦૮૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२८ मोक्षमार्गगति

Gujarati 1089 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जीवाजीवा य बंधो य पुण्णं पावासवो तहा । संवरो निज्जरा मोक्खो संतेए तहिया नव ॥

Translated Sutra: જીવ, અજીવ, બંધ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા અને મોક્ષ આ નવ તત્ત્વો છે. આ તથ્ય સ્વરૂપ ભાવોના સદ્‌ભાવના નિરૂપણમાં જે ભાવપૂર્વક શ્રદ્ધા છે. તે સમ્યક્‌ત્વ કહેવાય છે. સૂત્ર સંદર્ભ– ૧૦૮૯, ૧૦૯૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२८ मोक्षमार्गगति

Gujarati 1090 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तहियाणं तु भावाणं सब्भावे उवएसणं । भावेणं सद्दहंतस्स सम्मत्तं तं वियाहियं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૦૮૯
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२८ मोक्षमार्गगति

Gujarati 1091 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] निसग्गुवएसरुई आणारुइ सुत्तबीयरुइमेव । अभिगमवित्थाररुई किरियासंखेवधम्मरुई ॥

Translated Sutra: સમ્યક્‌ત્વના દશ પ્રકાર છે, તે આ – નિસર્ગરૂચિ, ઉપદેશરૂચિ, આજ્ઞારૂચિ, સૂત્રરૂચિ, બીજરૂચિ, અભિગમરૂચિ, વિસ્તારરૂચિ, ક્રિયારૂચિ, સંક્ષેપરૂચિ અને ધર્મરૂચિ.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२८ मोक्षमार्गगति

Gujarati 1092 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] भूयत्थेणाहिगया जीवाजीवा य पुण्णपावं च । सहसम्मुइयासवसंवरो य रोएइ उ निसग्गो ॥

Translated Sutra: સૂત્ર– ૧૦૯૨. પરોપદેશ વિના, સ્વયંના જ યથાર્થ બોધથી અવગત જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ અને સંવરાદિ તત્ત્વોની જે રૂચિ છે તે નિસર્ગ રૂચિ છે. સૂત્ર– ૧૦૯૩. જિનેશ્વર દ્વારા દૃષ્ટ ભાવોમાં તથા દ્રવ્યાદિ ચારથી વિશિષ્ટ પદાર્થોના વિષયમાં ‘આ આમ જ છે, અન્યથા નથી.’ એવી જે સ્વતઃ થયેલ શ્રદ્ધા છે, તે નિસર્ગ રૂચિ છે. સૂત્ર– ૧૦૯૪.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२८ मोक्षमार्गगति

Gujarati 1093 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जो जिनदिट्ठे भावे चउव्विहे सद्दहाइ सयमेव । एमेव नन्नह त्ति य निसग्गरुइ त्ति नायव्वो ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૦૯૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२८ मोक्षमार्गगति

Gujarati 1094 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एए चेव उ भावे उवइट्ठे जो परेण सद्दहई । छउमत्थेण जिनेण व उवएसरुइ त्ति नायव्वो ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૦૯૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२८ मोक्षमार्गगति

Gujarati 1095 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] रागो दोसो मोहो अन्नाणं जस्स अवगयं होइ । आणाए रोयंतो सो खलु आणारुई नाम ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૦૯૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२८ मोक्षमार्गगति

Gujarati 1096 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जो सुत्तमहिज्जंतो सुएण ओगाहई उ सम्मत्तं । अंगेण बाहिरेण व सो सुत्तरुइ त्ति नायव्वो ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૦૯૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२८ मोक्षमार्गगति

Gujarati 1097 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एगेन अनेगाइं पयाइं जो पसरई उ सम्मत्तं । उदए व्व तेल्लबिंदू सो बीयरुइ त्ति नायव्वो ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૦૯૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२८ मोक्षमार्गगति

Gujarati 1098 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सो होइ अभिगमरुई सुयनाणं जेण अत्थओ दिट्ठं । एक्कारस अंगाइं पइण्णगं दिट्ठिवाओ य ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૦૯૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२८ मोक्षमार्गगति

Gujarati 1099 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] दव्वाण सव्वभावा सव्वपमाणेहि जस्स उवलद्धा । सव्वाहि नयविहीहि य वित्थाररुइ त्ति नायव्वो ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૦૯૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२८ मोक्षमार्गगति

Gujarati 1100 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] दंसणनाणचरित्ते तवविनए सच्चसमिइगुत्तीसु । जो किरियाभावरुई सो खलु किरियारुई नाम ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૦૯૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२८ मोक्षमार्गगति

Gujarati 1101 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अनभिग्गहियकुदिट्ठी संखेवरुइ त्ति होइ नायव्वो । अविसारओ पवयणे अणभिग्गहिओ य सेसेसु ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૦૯૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२८ मोक्षमार्गगति

Gujarati 1102 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जो अत्थिकायधम्मं सुयधम्मं खलु चरित्तधम्मं च । सद्दहइ जिनाभिहियं सो धम्मरुइ त्ति नायव्वो ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૦૯૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२८ मोक्षमार्गगति

Gujarati 1104 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] नत्थि चरित्तं सम्मत्तविहूणं दंसणे उ भइयव्वं । सम्मत्तचरित्ताइं जुगवं पुव्वं व सम्मत्तं ॥

Translated Sutra: ચારિત્ર સમ્યક્‌ત્વ વિના ન થાય, પણ સમ્યક્‌ત્વ ચારિત્ર વિના હોય કે ન હોય. સમ્યક્‌ત્વ અને ચારિત્ર એક સાથે હોય છે. ચારિત્રની પૂર્વે સમ્યક્‌ત્વ હોવું આવશ્યક છે. સમ્યક્‌ત્વ વિના જ્ઞાન થતું નથી. જ્ઞાન વિના ચારિત્ર ગુણ હોતો નથી. ચારિત્ર વિના મોક્ષ ન થાય. મોક્ષ વિના નિર્વાણ થતુ નથી. સૂત્ર સંદર્ભ– ૧૧૦૪, ૧૧૦૫
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२८ मोक्षमार्गगति

Gujarati 1105 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] नादंसणिस्स नाणं नाणेण विणा न हुंति चरणगुणा । अगुणिस्स नत्थि मोक्खो नत्थि अमोक्खस्स निव्वाणं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૧૦૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२८ मोक्षमार्गगति

Gujarati 1107 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सामाइयत्थ पढमं छेओवट्ठावणं भवे बीयं । परिहारविसुद्धीयं सुहुमं तह संपरायं च ॥

Translated Sutra: ચારિત્રના પાંચ પ્રકાર છે – સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને અકષાય એવું યથાખ્યાત ચારિત્ર. તે છદ્મસ્થ અને કેવલી બંનેને હોય છે. જે ચારિત્ર કર્મના સંચયને રિક્ત કરે છે, તેથી તેને ચારિત્ર કહે છે. સૂત્ર સંદર્ભ– ૧૧૦૭, ૧૧૦૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२८ मोक्षमार्गगति

Gujarati 1108 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अकसायं अहक्खायं छउमत्थस्स जिनस्स वा । एयं चयरित्तकरं चारित्तं होइ आहियं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૧૦૭
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1112 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] सुयं मे आउसं! तेणं भगवया एवमक्खायं– इह खलु सम्मत्तपरक्कमे नाम अज्झयणे समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइए, जं सम्मं सद्दहित्ता पत्तियाइत्ता रोयइत्ता फासइत्ता पालइत्ता तीरइत्ता किट्टइत्ता सोहइत्ता आराहइत्ता आणाए अनुपालइत्ता बहवे जीवा सिज्झंति बुज्झंति मुच्चंति परिनिव्वायंति सव्वदुक्खाणमंतं करेंति।

Translated Sutra: હે આયુષ્યમાન્‌ ! ભગવંતે જે કહેલ છે, તે મેં સાંભળેલ છે. આ ‘સમ્યક્‌ત્વ પરાક્રમ’ અધ્યયનમાં કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવંત મહાવીરે જે પ્રરૂપણા કરી છે, તેની સમ્યક્‌ શ્રદ્ધા, પ્રતીતિ, રૂચિ, સ્પર્શ અને પાલનથી, તરીને, કીર્તનથી, શુદ્ધ કરીને, આરાધના કરવાથી આજ્ઞાનુસાર અનુપાલન કરવાથી, ઘણા જીવ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1113 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] तस्स णं अयमट्ठे एवमाहिज्जइ, तं जहा– संवेगे १ निव्वेए २ धम्मसद्धा ३ गुरुसाहम्मियसुस्सूसणया ४ आलोयणया ५ निंदणया ६ गरहणया ७ सामाइए ८ चउव्वीसत्थए ९ वंदणए १० पडिक्कमणे ११ काउस्सग्गे १२ पच्चक्खाणे १३ थवथुइमंगले १४ कालपडिलेहणया १५ पायच्छित्तकरणे १६ खमावणया १७ सज्झाए १८ वायणया १९ पडिपुच्छणया २० परियट्टणया २१ अणुप्पेहा २२ धम्मकहा २३ सुयस्स आराहणया २४ एगग्गमण-सन्निवेसणया २५ संजमे २६ तवे २७ वोदाणे २८ सुहसाए २९ अप्पडिबद्धया ३० विवित्तसयणासणसेवणया ३१ विणियट्टणया ३२ संभोगपच्चक्खाणे ३३ उवहिपच्चक्खाणे ३४ आहारपच्चक्खाणे ३५ कसायपच्चक्खाणे ३६ जोगपच्चक्खाणे ३७ सरीरपच्चक्खाणे

Translated Sutra: તેનો આ અર્થ છે, જે આ પ્રમાણે કહેવાય છે – ૧. સંવેગ, ૨. નિર્વેદ, ૩. ધર્મશ્રદ્ધા, ૪. ગુરુ અને સાધર્મિક શુશ્રૂષા, ૫. આલોચના, ૬. નિંદા, ૭. ગર્હા, ૮. સામાયિક, ૯. ચતુર્વિંશતિ સ્તવ, ૧૦. વંદન, ૧૧. પ્રતિક્રમણ, ૧૨. કાયોત્સર્ગ, ૧૩. પચ્ચક્‌ખાણ, ૧૪. સ્તવ, સ્તુતિ મંગલ, ૧૫. કાળ પ્રતિલેખના, ૧૬. પ્રાયશ્ચિત્તકરણ, ૧૭. ક્ષમાપના, ૧૮. સ્વાધ્યાય, ૧૯.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1114 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] संवेगेणं भंते! जीवे किं जणयइ? संवेगेणं अनुत्तरं धम्मसद्धं जणयइ। अनुत्तराए धम्मसद्धाए संवेगं हव्वमागच्छइ, अनंतानुबंधि कोहमानमायालोभे खवेइ, कम्मं न बंधइ, तप्पच्चइयं च णं मिच्छत्तविसोहिं काऊण दंसणाराहए भवइ। दंसणविसोहीए य णं विसुद्धाए अत्थेगइए तेणेव भवग्गहणेणं सिज्झइ। सोहीए य णं विसुद्धाए तच्चं पुणो भवग्गहणं नाइक्कमइ।

Translated Sutra: ભગવન્‌ ! સંવેગથી જીવને શું પ્રાપ્ત થશે ? સંવેગથી જીવ અનુત્તર ધર્મશ્રદ્ધાને પામશે. પરમ ધર્મશ્રદ્ધાથી શીઘ્ર સંવેગ આવે છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો ક્ષય કરે છે, નવા કર્મોને બાંધતો નથી. અનંતાનુબંધી કષાય ક્ષીણ થતા મિથ્યાત્વ વિશુદ્ધિ કરી દર્શનનો આરાધક થાય છે. દર્શન વિશોધિ દ્વારા વિશુદ્ધ થઈ કેટલાક જીવો
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1115 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] निव्वेएणं भंते! जीवे किं जणयइ? निव्वेएणं दिव्वमानुसतेरिच्छिएसु कामभोगेसु निव्वेयं हव्वमागच्छइ, सव्वविसएसु विरज्जइ। सव्वविसएसु विरज्जमाणे आरंभपरिच्चायं करेइ। आरंभपरिच्चायं करेमाणे संसारमग्गं वोच्छिंदइ, सिद्धिमग्गे पडिवन्ने य भवइ।

Translated Sutra: ભગવન્‌ ! નિર્વેદથી જીવને શું પ્રાપ્ત થાય છે? નિર્વેદથી જીવ દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી કામભોગોમાં શીઘ્ર નિર્વેદ પામે છે. બધા વિષયોમાં વિરક્ત થાય છે. થઈને આરંભનો પરિત્યાગ કરે છે. આરંભનો પરિત્યાગ કરી સંસાર માર્ગનો વિચ્છેદ કરે છે અને સિદ્ધિ માર્ગને પ્રાપ્ત થાય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1116 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] धम्मसद्धाए णं भंते! जीवे किं जणयइ? धम्मसद्धाए णं सायासोक्खेसु रज्जमाणे विरज्जइ, आगारधम्मं च णं चयइ अनगारे णं जीवे सारीरमाणसाणं दुक्खाणं छेयणभेयणसंजोगाईणं वोच्छेयं करेइ अव्वाबाहं च सुहं निव्वत्तेइ।

Translated Sutra: ભગવન્‌ ! ધર્મશ્રદ્ધાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? ધર્મશ્રદ્ધા વડે જીવ સાત સુખોની આસક્તિથી વિરક્ત થાય છે. અગાર ધર્મનો ત્યાગ કરે છે. અણગાર થઈને છેદન, ભેદન આદિ શારીરિક તથા સંયોગાદિ માનસિક દુઃખોનો વિચ્છેદ કરે છે. અવ્યાબાધ સુખને પામે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1117 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] गुरुसाहम्मियसुस्सूसणयाए णं भंते! जीवे किं जणयइ? गुरुसाहम्मियसुस्सूसणयाए णं विनयपडिवत्तिं जणयइ। विनयपडिवन्ने य णं जीवे अनच्चा-सायणसीले नेरइयतिरिक्खजोणियमनुस्सदेवदोग्गईओ निरुंभइ, वण्णसंजलणभत्तिबहुमानयाए मनुस्सदेवसोग्गईओ निबंधइ, सिद्धिं सोग्गइं च विसोहेइ। पसत्थाइं च णं विनयमूलाइं सव्वकज्जाइं साहेइ। अन्ने य बहवे जीवे विणइत्ता भवइ।

Translated Sutra: ભગવન્‌ ! ગુરુ અને સાધર્મિકની શુશ્રૂષાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? ગુરુ અને સાધર્મિકની શુશ્રૂષાથી જીવ વિનય પ્રતિપત્તિને પામે છે. વિનય પ્રતિપત્તિવાળા, ગુરુની આશાતના કરતા નથી. તેનાથી તે નૈરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવ સંબંધી દુર્ગતિનો નિરોધ કરે છે. વર્ણ, સંજ્વલન, ભક્તિ અને બહુમાનથી મનુષ્ય અને દેવ સંબંધી સુગતિનો
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1118 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] आलोयणाए णं भंते! जीवे किं जणयइ? आलोयणाए णं मायानियाणमिच्छादंसणसल्लाणं मोक्खमग्गविग्घाणं अनंतसंसारवद्धणाणं उद्धरणं करेइ, उज्जुभावं च जणयइ। उज्जुभावपडिवन्ने य णं जीवे अमाई इत्थीवेयनपुंसगवेयं च न बंधइ। पुव्वबद्धं च णं निज्जरेइ।

Translated Sutra:
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1119 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] निंदणयाए णं भंते! जीवे किं जणयइ? निंदणयाए णं पच्छानुतावं जणयइ। पच्छानुतावेणं विरज्जमाणे करणगुणसेढिं पडिवज्जइ। करणगुणसेढिं पडिवन्ने य णं अनगारे मोहणिज्जं कम्मं उग्घाएइ।

Translated Sutra: ભગવન્‌ ! નિંદાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? નિંદાથી પશ્ચાત્તાપ પ્રાપ્ત થાય છે. પશ્ચાત્તાપથી થનારી વિરક્તિથી કરણગુણ શ્રેણિ પ્રાપ્ત થાય છે. ગુણ શ્રેણિને પ્રાપ્ત અણગાર મોહનીય કર્મોનો નાશ કરે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1120 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] गरहणयाए णं भंते! जीवे किं जणयइ? गरहणयाए णं अपुरक्कारं जणयइ। अपुरक्कारगए णं जीवे अप्पसत्थेहितो जोगेहिंतो नियत्तेइ, पसत्थजोगपडिवन्ने य णं अनगारे अनंतघाइपज्जवे खवेइ।

Translated Sutra: ભગવન્‌ ! ગર્હાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? ગર્હાથી જીવને અપુરસ્કાર પ્રાપ્ત થાય છે. અપુરસ્કૃત થવાથી તે અપ્રશસ્ત કાર્યોથી નિવૃત્ત થાય છે. પ્રશસ્ત કાર્યોથી યુક્ત થાય છે. આવા અણગાર જ્ઞાન દર્શનાદિ અનંત ગુણોને ઘાત કરનારા જ્ઞાનાવરણીય આદિ કર્મોના પર્યાયોનો ક્ષય કરે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1121 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] सामाइएणं भंते! जीवे किं जणयइ? सामाइएणं सावज्जजोगविरइं जणयइ।

Translated Sutra: ભગવન્‌ ! સામાયિકથી જીવને શું પ્રાપ્ત થાય છે ? સામાયિક થકી જીવ સાવદ્ય યોગોથી વિરતિને પ્રાપ્ત થાય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1122 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] चउव्वीसत्थएणं भंते! जीवे किं जणयइ? चउव्वीसत्थएणं दंसणविसोहिं जणयइ।

Translated Sutra: ભગવન્‌ ! ચતુર્વિંશતિ સ્તવથી જીવને શું પ્રાપ્ત થાય છે ? ચતુર્વિંશતિ સ્તવથી જીવ દર્શન વિશુદ્ધિને પામે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1123 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] वंदनएणं भंते! जीवे किं जणयइ? वंदनएणं नीयागोयं कम्मं खवेइ, उच्चगोयं निबंधइ। सोहग्गं च णं अप्पडिहयं आणाफलं निव्वत्तेइ, दाहिणभावं च णं जणयइ।

Translated Sutra: ભગવન્‌ ! વંદનાથી જીવને શું પ્રાપ્ત થાય છે? વંદનાથી જીવ નીચગોત્ર કર્મનો ક્ષય કરે છે અને ઉચ્ચ ગોત્રનો બંધ કરે છે. તે અપ્રતિહત સૌભાગ્યને પામે છે, સર્વજનને પ્રિય થાય છે. તેની આજ્ઞા બધે મનાય છે, તે જનતાથી દાક્ષિણ્યને પામે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1124 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] पडिक्कमणेणं भंते! जीवे किं जणयइ? पडिक्कमणेणं वयछिद्दाइं पिहेइ। पिहियवयछिद्दे पुन जीवे निरुद्धासवे असबलचरित्ते अट्ठसु पवयणमायासु उवउत्ते अपुहत्ते सुप्पणिहिए विहरइ।

Translated Sutra: ભગવન્‌ ! પ્રતિક્રમણથી જીવને શું પ્રાપ્ત થાય છે ? પ્રતિક્રમણ વડે જીવ સ્વીકૃત છિદ્રોને બંધ કરે છે. આવા વ્રતોના છિદ્રને બંધ કરનારો જીવ આશ્રયોનો નિરોધ કરે છે, શુદ્ધ ચારિત્રનું પાલન કરે છે. આઠ પ્રવચનમાતામાં ઉપયુક્ત થાય છે. સંયમ યોગમાં અપૃથક્ત્વ થાય છે. સન્માર્ગમાં સમ્યક્‌ સમાધિસ્થ થઈને વિચરણ કરે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1125 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] काउस्सग्गेणं भंते! जीवे किं जणयइ? काउस्सग्गेणं तीयपडुप्पन्नं पायच्छित्तं विसोहेइ। विसुद्धपायच्छित्ते य जीवे निव्वुयहियए ओहरियभारो व्व भारवहे पसत्थज्झाणोवगए सुहंसुहेणं विहरइ।

Translated Sutra: ભગવન્‌ ! કાયોત્સર્ગથી જીવને શું પ્રાપ્ત થાય છે ? તેનાથી જીવ અતીત અને વર્તમાનના પ્રાયશ્ચિત્ત યોગ્ય અતિચારોનું વિશોધન કરે છે. પ્રાયશ્ચિત્તથી વિશુદ્ધિ થયેલ જીવ, પોતાના ભારને ઊતારી દેનાર ભારવાહકની માફક નિર્વૃત્ત હૃદય થઈ જાય છે. પ્રશસ્ત ધ્યાનમાં લીન થઈને સુખપૂર્વક વિચરણ કરે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1126 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] पच्चक्खाणेणं भंते! जीवे किं जणयइ? पच्चक्खाणेणे आसवदाराइं निरुंभइ। पच्चक्खाणेणं इच्छानिरोहं अणयइ इच्छानिरोहं गए य णं जीवे सव्वदव्वेसु विणीयतण्हे सीइभूए विहरई।

Translated Sutra: ભગવન્‌ ! પ્રત્યાખ્યાનથી જીવને શું પ્રાપ્ત થાય છે ? પ્રત્યાખ્યાન વડે જીવ આશ્રવદ્વારોનો નિરોધ કરે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1127 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] थवथुइमंगलेणं भंते! जीवे किं जणयइ? थवथुइमंगलेणं नाणदंसणचरित्तबोहिलाभं जणयइ। नाणदंसणचरित्तबोहिलाभसंपन्ने य णं जीवे अंतकिरियं कप्पविमाणोववत्तिगं आराहणं आराहेइ।

Translated Sutra: ભગવન્‌ ! સ્તવ, સ્તુતિ અને મંગલથી જીવને શું પ્રાપ્ત થાય છે ? સ્તવ, સ્તુતિ અને મંગલથી જીવને જ્ઞાન, દર્શન, ચારિત્ર સ્વરૂપ બોધિનો લાભ થાય છે. જ્ઞાન – દર્શન – ચારિત્ર સ્વરૂપ બોધિથી સંપન્ન જીવ મોક્ષને યોગ્ય અથવા વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થવાને યોગ્ય આરાધના આરાધે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1128 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] कालपडिलेहणाए णं भंते! जीवे किं जणयइ? कालपडिलेहणयाए णं नाणावरणिज्जं कम्मं खवेइ।

Translated Sutra: ભગવન્‌ ! કાળ પ્રતિલેખનાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? કાળની પ્રતિલેખનાથી જીવ જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય કરે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1129 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] पायच्छित्तकरणेणं भंते! जीवे किं जणयइ? पायच्छित्तकरणेणं पावकम्मविसोहिं जणयइ, निरइयारे यावि भवइ। सम्मं च णं पायच्छित्तं पडिवज्जमाणे मग्गं च मग्गफलं च विसोहेइ आयारं च आयारफलं च आराहेइ।

Translated Sutra: ભગવન્‌ ! પ્રાયશ્ચિત્તથી જીવને શું પ્રાપ્ત થાય છે ? પ્રાયશ્ચિત્ત વડે જીવ પાપકર્મોને દૂર કરે છે અને ધર્મસાધનાને નિરતિચાર બનાવે છે. સમ્યક્‌ પ્રકારે પ્રાયશ્ચિત્ત કરનાર આત્મા માર્ગ અને માર્ગફળને નિર્મળ કરે છે. આચાર અને આચાર ફળની આરાધના કરે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1130 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] खमावणयाए णं भंते! जीवे किं जणयइ? खमावणयाए णं पल्हायणभावं जणयइ। पल्हायणभावमुवगए य सव्व पाणभूयजीवसत्तेसु मित्तीभावमुप्पाएइ। मित्तीभावमुवगए यावि जीवे भावविसोहिं काऊण निब्भए भवइ।

Translated Sutra: ભગવન્‌ ! ક્ષમાપના કરવાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? ક્ષમાપના કરવાથી જીવ પ્રહ્લાદ ભાવને પ્રાપ્ત થાય છે. પ્રહ્લાદ ભાવ સંપન્ન આત્મા, બધા પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વોની સાથે મૈત્રીભાવને પ્રાપ્ત થાય છે. મૈત્રીભાવને પ્રાપ્ત જીવ ભાવ વિશુદ્ધિ કરીને નિર્ભય થાય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1131 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] सज्झाएण भंते! जीवे किं जणयइ? सज्झाएण नाणावरणिज्जं कम्मं खवेइ।

Translated Sutra: ભગવન્‌ ! સ્વાધ્યાયથી જીવને શું પ્રાપ્ત થાય છે ? સ્વાધ્યાયથી જીવ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1132 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] वायणाए णं भंते! जीवे किं जणयइ? वायणाए णं निज्जरं जणयइ, सुयस्स य अणासायणाए वट्टए। सुयस्स अणासायणाए वट्टमाणे तित्थधम्मं अवलंबइ। तित्थधम्मं अवलंबमाणे महानिज्जरे महापज्जवसाणे भवइ।

Translated Sutra: ભગવન્‌ ! વાચનાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? વાચનાથી જીવ કર્મોની નિર્જરા કરે છે, શ્રુતજ્ઞાનની આશાતનાના દોષથી દૂર રહે છે. તેના કારણે તીર્થધર્મનું અવલંબન કરે છે. તીર્થધર્મના અવલંબનથી કર્મોની મહાનિર્જરા અને મહા – પર્યવસાન કરે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1133 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] पडिपुच्छणयाए णं भंते! जीवे किं जणयइ? पडिपुच्छणयाए णं सुत्तत्थतदुभयाइं विसोहेइ। कंखामोहणिज्जं कम्मं वोच्छिंदइ।

Translated Sutra: ભગવન્‌ ! પ્રતિપૃચ્છનાથી જીવને શું પ્રાપ્ત થાય ? પ્રતિપૃચ્છના વડે જીવ સૂત્ર, અર્થ, તદુભય સંબંધિત કાંક્ષા મોહનીયનો વ્યવચ્છેદ થાય.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1134 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] परियट्टणाए णं भंते! जीवे किं जणयइ? परियट्टणाए णं वंजणाइं जणयइ, वंजणलद्धिं च उप्पाएइ।

Translated Sutra: ભગવન્‌ ! પરાવર્તનાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? પરાવર્તના વડે વ્યંજન – શબ્દપાઠ સ્થિર થાય અને જીવ પદાનુસારિતા આદિ વ્યંજન લબ્ધિને પ્રાપ્ત થાય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1135 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] अनुप्पेहाए णं भंते! जीवे किं जणयइ? अनुप्पेहाए णं आउयवज्जाओ सत्तकम्मप्पगडीओ धनियबंधनबद्धाओ सिढिलबंधनबद्धाओ पकरेइ, दीहकालट्ठिइयाओ हस्सकालट्ठिइयाओ पकरेइ, तिव्वानुभावाओ मंदानुभावाओ पकरेइ, बहुपएसग्गाओ अप्पपएसग्गाओ पकरेइ, आउयं च णं कम्मं सिय बंधइ सिय नो बंधइ। असाया-वेयणिज्जं च णं कम्मं नो भुज्जो भुज्जो उवचिणाइ अनाइयं च णं अनवदग्गं दीहमद्धं चाउरंतं संसारकंतारं खिप्पामेव वीइवयइ।

Translated Sutra: ભગવન્‌ ! અનુપ્રેક્ષાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? અનુપ્રેક્ષાથી જીવ આયુકર્મને છોડીને બાકીને જ્ઞાનાવરણીયાદિ સાત કર્મોની પ્રકૃતિઓને પ્રગાઢ બંધનોથી શિથિલ કરે છે. તેની દીર્ઘકાલીન સ્થિતિને અલ્પકાલીન કરે છે, તેના તીવ્ર રસાનુબંધને મંદ કરે છે. બહુકર્મ પ્રદેશોને અલ્પ પ્રદેશવાળા કરે છે. આયુષ્‌ કર્મોનો બંધ કદાચિત્‌
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1136 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] धम्मकहाए णं भंते! जीवे किं जणयइ? धम्मकहाए णं निज्जरं जणयइ। धम्मकहाए णं पवयणं पभावेइ। पवयणभावे णं जीवे आगमिसस्स भद्दत्ताए कम्मं निबंधइ।

Translated Sutra: ભગવન્‌ ! ધર્મકથાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? ધર્મકથાથી જીવ કર્મોની નિર્જરા કરે છે, પ્રવચનની પ્રભાવના કરે છે. પ્રવચનની પ્રભાવના કરનાર જીવ ભાવિમાં શુભ ફળ દેનારા કર્મોનો બંધ કરે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1137 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] सुयस्स आराहणयाए णं भंते! जीवे किं जणयइ? सुयस्स आराहणयाए णं अन्नाणं खवेइ न य संकिलिस्सइ।

Translated Sutra: ભગવન્‌ ! શ્રુતની આરાધનાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? શ્રુત આરાધનાથી જીવ અજ્ઞાનનો ક્ષય કરે છે અને કલેશને પ્રાપ્ત થતા નથી.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1138 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] एगग्गमणसन्निवेसणयाए णं भंते! जीवे किं जणयइ? एगग्गमणसन्निवेसणयाए णं चित्तनिरोहं करेइ।

Translated Sutra: ભગવન્‌ ! મનને એકાગ્રતામાં સ્થાપિત કરવાથી જીવને શું પ્રાપ્ત થાય છે ? મનને એકાગ્રતામાં સ્થાપિત કરવાથી ચિત્તનો નિરોધ થાય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1139 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] संजमेणं भंते! जीवे किं जणयइ? संजमेणं अणण्हयत्तं जणयइ।

Translated Sutra: ભગવન્‌ ! સંયમથી જીવને શું પ્રાપ્ત થાય છે ? સંયમથી આશ્રવનો નિરોધ પ્રાપ્ત થાય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1140 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] तवेणं भंते! जीवे किं जणयइ? तवेणं वोदाणं जणयइ।

Translated Sutra: ભગવન્‌ ! તપથી જીવને શું પ્રાપ્ત થાય છે ? તપથી જીવ પૂર્વસંચિત કર્મોને ક્ષય કરીને વ્યવદાન – વિશુદ્ધિને પ્રાપ્ત થાય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२९ सम्यकत्व पराक्रम

Gujarati 1141 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] वोदाणेणं भंते! जीवे किं जणयइ? वोदाणेणं अकिरियं जणयइ। अकिरियाए भवित्ता तओ पच्छा सिज्झइ बुज्झइ मुच्चइ परिनिव्वाएइ सव्वदुक्खाणमंतं करेइ।

Translated Sutra: ભગવન્‌ ! વ્યવદાનથી જીવને શું પ્રાપ્ત થાય છે ? વ્યવદાનથી જીવને અક્રિયા પ્રાપ્ત થાય છે. અક્રિય થયા પછી તે સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણને પામે છે અને બધા દુઃખોનો અંત કરે છે.
Showing 26801 to 26850 of 28045 Results