Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (28045)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१० द्रुमपत्रक

Gujarati 311 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] परिजूरइ ते सरीरयं केसा पंडुरया हवंति ते । से सोयबले य हायई समयं गोयम! मा पमायए ॥

Translated Sutra: સૂત્ર– ૩૧૧. તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, શ્રવણશક્તિ નબળી પડી રહી છે. તેથી હે ગૌતમ! ક્ષણ માત્ર પ્રમાદ ન કર. સૂત્ર– ૩૧૨. તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા છે, આંખોની શક્તિ ક્ષીણ થઈ રહી છે. તેથી હે ગૌતમ! ક્ષણમાત્ર પ્રમાદ ન કર. સૂત્ર– ૩૧૩. તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે, વાળ સફેદ થઈ રહ્યા
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१० द्रुमपत्रक

Gujarati 312 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] परिजूरइ ते सरीरयं केसा पंडुरया हवंति ते । से चक्खुबले य हायई समयं गोयम! मा पमायए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૧૧
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१० द्रुमपत्रक

Gujarati 313 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] परिजूरइ ते सरीरयं केसा पंडुरया हवंति ते । से घाणबले य हायई समयं गोयम! मा पमायए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૧૧
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१० द्रुमपत्रक

Gujarati 314 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] परिजूरइ ते सरीरयं केसा पंडुरया हवंति ते । से जिब्भबले य हायई समयं गोयम! मा पमायए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૧૧
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१० द्रुमपत्रक

Gujarati 315 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] परिजूरइ ते सरीरयं केसा पंडुरया हवंति ते । से फासबले य हायई समयं गोयम! मा पमायए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૧૧
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१० द्रुमपत्रक

Gujarati 316 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] परिजूरइ ते सरीरयं केसा पंडुरया हवंति ते । से सव्वबले य हायई समयं गोयम! मा पमायए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૧૧
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-११ बहुश्रुतपूज्य

Gujarati 330 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अह पंचहिं ठाणेहिं जेहिं सिक्खा न लब्भई । थंभा कोहा पमाएणं रोगेणालस्सएण य ॥

Translated Sutra: પાંચ કારણે શિક્ષા પ્રાપ્ત ન થાય – અભિમાન, ક્રોધ, પ્રમાદ, રોગ, આળસ. આ આઠ સ્થાનોમાં વ્યક્તિ શિક્ષાશીલ થાય છે – ૧. હસી મજાક ન કરે, ૨. સદા દાંત રહે, ૩. મર્મોદ્‌ઘાટન ન કરે, ૪. અશીલ ન હોય, ૫. વિશીલ ન હોય, ૬. અતિલોલુપ ન હોય, ૭. અક્રોધી હોય, ૮. સત્યરત હોય. સૂત્ર સંદર્ભ– ૩૩૦–૩૩૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-११ बहुश्रुतपूज्य

Gujarati 331 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अह अट्ठहिं ठाणेहिं सिक्खासीले त्ति वुच्चई । अहस्सिरे सया दंते न य मम्ममुदाहरे ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૩૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-११ बहुश्रुतपूज्य

Gujarati 332 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] नासीले न विसीले न सिया अइलोलुए । अकोहणे सच्चरए सिक्खासीले त्ति वुच्चई ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૩૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-११ बहुश्रुतपूज्य

Gujarati 333 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अह चउदसहिं ठाणेहिं वट्टमाणे उ संजए । अविनीए वुच्चई सो उ निव्वाणं च न गच्छइ ॥

Translated Sutra: ચૌદ સ્થાને વ્યવહાર કરનાર સંયત મુનિ અવિનીત કહેવાય અને તે નિર્વાણ ન પામે. ૧. અભિક્ષ્ણ ક્રોધી હોય. ૨. ક્રોધને લાંબો સમય ટકાવે. ૩. મિત્રતાને ઠુકરાવે. ૪. શ્રુત પામીને અહંકાર કરે. ૫. બીજાનો પાપ પરિક્ષેપી હોય. ૬. મિત્રો પર ક્રોધ કરનાર. ૭. પ્રિય મિત્રોની પણ એકાંતમાં બૂરાઈ કરે છે. ૮. અસંબદ્ધ પ્રલાપ કરે. ૯. દ્રોહી હોય. ૧૦. અભિમાની,
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-११ बहुश्रुतपूज्य

Gujarati 334 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अभिक्खणं कोही हवइ पबंधं च पकुव्वई । मेत्तिज्जमाणो वमइ सुयं लद्धूण मज्जई ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૩૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-११ बहुश्रुतपूज्य

Gujarati 335 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अवि पावपरिक्खेवी अवि मित्तेसु कुप्पई । सुप्पियस्सावि मित्तस्स रहे भासइ पावगं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૩૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-११ बहुश्रुतपूज्य

Gujarati 336 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] पइण्णवाई दुहिले थद्धे लुद्धे अनिग्गहे । असंविभागो अचियत्ते अविनीए त्ति वुच्चई ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૩૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-११ बहुश्रुतपूज्य

Gujarati 337 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अह पन्नरसहिं ठाणेहिं सुविनीए त्ति वुच्चई । नीयावत्ती अचवले अमाई अकुऊहले ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૩૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-११ बहुश्रुतपूज्य

Gujarati 338 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अप्पं चाहिक्खिवई पबंधं च न कुव्वई । मेत्तिज्जमाणो भयई सुयं लद्धं न मज्जई ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૩૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-११ बहुश्रुतपूज्य

Gujarati 339 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] न य पावपरिक्खेवी न य मित्तेसु कुप्पई । अप्पियस्सावि मित्तस्स रहे कल्लाण भासई ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૩૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-११ बहुश्रुतपूज्य

Gujarati 340 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] कलहडमरवज्जए बुद्धे अभिजाइए । हिरिमं पडिसंलीणे सुविनीए त्ति वुच्चई ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૩૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 364 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जाईमयपडिथद्धा हिंसगा अजिइंदिया । अबंभचारिणो बाला इमं वयणमब्बवी ॥

Translated Sutra: જાતિમદથી ગર્વિષ્ઠ, હિંસક, અજિતેન્દ્રિય, અબ્રહ્મચારી અને અજ્ઞાની લોકોએ આ પ્રમાણે કહ્યું – બિભત્સ રૂપવાળો, કાળો, વિકરાળ, મોટા નાકવાળો, અલ્પ વસ્ત્રવાળો, ધૂળથી મલિન થઈ પિશાચ જેવો લાગતો ગળામાં શંકરવસ્ત્ર ધારણ કરનારો આ કોણ આવી રહ્યો છે ? સૂત્ર સંદર્ભ– ૩૬૪, ૩૬૫
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 365 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] कयरे आगच्छइ दित्तरूवे काले विगराले फोक्कनासे । ओमचेलए पंसुपिसायभूए संकरदूसं परिहरिय कंठे? ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૬૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 368 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] समणो अहं संजओ बंभयारी विरओ धनपयणपरिग्गहाओ । परप्पवित्तस्स उ भिक्खकाले अन्नस्स अट्ठा इहमागओ मि ॥

Translated Sutra: હું શ્રમણ છું, સંયત છું, બ્રહ્મચારી છું. હું ધન, પચન – રાંધવુ, પરિગ્રહનો ત્યાગી છું. ભિક્ષા કાળે બીજા માટે નિષ્પન્ન આહારને માટે અહીં આવેલ છું. અહીં પ્રચૂર અન્ન દેવાય છે, ખવાય છે, ઉપભોગમાં લેવાય છે. તમે એ જાણો કે હું ભિક્ષાજીવી છું. તેથી બચેલા અન્નમાંથી કંઈક આ તપસ્વીને પણ મળે. સૂત્ર સંદર્ભ– ૩૬૮, ૩૬૯
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 369 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] वियरिज्जइ खज्जइ भुज्जई य अन्नं पभूयं भवयाणमेयं । जाणाहि मे जायणजीविणु त्ति सेसावसेसं लभऊ तवस्सी ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૬૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 380 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] देवाभिओगेण निओइएणं दिन्ना मु रन्ना मनसा न ज्झाया । नरिंददेविंदऽभिवंदिएणं जेणम्हि वंता इसिणा स एसो ॥

Translated Sutra: દેવતાના અભિયોગથી નિયોજિત થઈને રાજાએ મને આ મુનિને આપેલી, પણ મુનિએ મનથી પણ મને ન ઇચ્છી. જેણે મને વમી નાંખેલ છે તેવા આ મુનિ નરેન્દ્રો અને દેવેન્દ્રોથી પણ અભિવંદિત છે. આ તે જ ઉગ્ર તપસ્વી, મહાત્મા, જિતેન્દ્રિય, સંયમી અને બ્રહ્મચારી છે, જેણે સ્વયં મારા પિતા રાજા કૌશલિક દ્વારા મને દેવાયા છતાં, જેણે મારી ઇચ્છા પણ કરી
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 381 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एसो हु सो उग्गतवो महप्पा जिइंदिओ संजओ बंभयारी । जो मे तया नेच्छइ दिज्जमाणि पिउणा सयं कोसलिएण रन्ना ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૮૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 382 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] महाजसो एस महानुभागो घोरव्वओ घोरपरक्कमो य । मा एयं हीलह अहीलणिज्जं मा सव्वे तेएण भे निद्दहेज्जा ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૮૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 383 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयाइं तीसे वयणाइ सोच्चा पत्तीइ भद्दाइ सुहासियाइं । इसिस्स वेयावडियट्ठयाए जक्खा कुमारे विनिवाडयंति ॥

Translated Sutra: ભદ્રાના આ વચનો – સુભાષિતોને સાંભળીને ઋષિની વૈયાવચ્ચ માટે રહેલો યક્ષ કુમારોને રોકવા લાગ્યો. આકાશમાં સ્થિત ભયંકર રૂપવાળા, અસુર ભાવને પામેલો, ક્રુદ્ધ યક્ષ, તેમને પ્રતિપાદિત કરવા લાગ્યો. કુમારોને ક્ષત – વિક્ષત અને લોહીની ઊલટી કરતા જોઈને ભદ્રાએ ફરીથી આ પ્રમાણે કહ્યું. સૂત્ર સંદર્ભ– ૩૮૩, ૩૮૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 384 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] ते घोररूवा ठिय अंतलिक्खे असुरा तहिं तं जणं तालयंति । ते भिन्नदेहे रुहिरं वमंते पासित्तु भद्दा इणमाहु भुज्जो ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૮૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 385 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] गिरिं नहेहिं खणह अयं दंतेहिं खायह । जायतेयं पाएहि हणह जे भिक्खुं अवमन्नह ॥

Translated Sutra: જે ભિક્ષુની અવમાનના કરે છે, તેઓ નખોથી પર્વત ખોદે છે, દાંતોથી લોઢું ચાવે છે, પગોથી અગ્નિને કચડે છે. મહર્ષિ આશીવિષ છે, ઘોર તપસ્વી છે, ઘોર પરાક્રમી છે, જે લોકો ભિક્ષુને ભોજનકાળે વ્યથિત કરે છે, તેઓ પતંગ સેનાની માફક અગ્નિમાં પડે છે. જો તમે તમારું જીવન અને ધનને ઇચ્છતા હો, તો બધા મળીને, નતમસ્તક થઈને, આ ઋષિનું શરણુ લ્યો.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 386 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] आसीविसो उग्गतवो महेसी घोरव्वओ घोरपरक्कमो य । अगणिं व पक्खंद पयंगसेणा जे भिक्खुयं भत्तकाले वहेह ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૮૫
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 387 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सीसेण एयं सरणं उवेह समागया सव्वजणेण तुब्भे । जइ इच्छह जीवियं वा धनं वा लोगं पि एसो कुविओ डहेज्जा ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૮૫
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 388 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अवहेडिय पिट्ठिसउत्तमंगे पसारिया बाहु अकम्मचेट्ठे । निब्भेरियच्छे रुहिरं वमंते उड्ढमुहे निग्गयजीहनेत्ते ॥

Translated Sutra: મુનિને તાડન કરનારા છાત્રોના મસ્તક પીઠ તરફ ઝૂકી ગયા હતા. ભૂજાઓ ફેલાઈ ગઈ હતી, નિશ્ચેત થઈ ગયેલા. આંખો ખૂલી રહી ગઈ હતી, મોઢામાંથી લોહી નીકળવા લાગેલું, ઉર્ધ્વમુખ થઈ ગયા. જીભ અને આંખો બહાર નીકળી આવેલી. આ પ્રમાણે છાત્રોને કાષ્ઠની જેમ નિશ્ચેષ્ટ જોઈને, તે ઉદાસ અને ભયભીત બ્રાહ્મણ પોતાની પત્ની સાથે લઈને મુનિને પ્રસન્ન
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१२ हरिकेशीय

Gujarati 389 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] ते पासिया खंडिय कट्ठभूए विमनो विसण्णो अह माहणो सो । इसिं पसाएइ सभारियाओ हीलं च निंदं च खमाह भंते! ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૩૮૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 410 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] चक्कवट्टी महिड्ढीओ बंभदत्तो महायसो । भायरं बहुमानेनं इमं वयणमब्बवी ॥

Translated Sutra: મહર્દ્ધિક અને મહાયશસ્વી ચક્રવર્તી બ્રહ્મદત્તે અતિ આદર સહિત પોતાના પૂર્વભવના) ભાઈને આ પ્રમાણે કહ્યું – આ પહેલાં આપણે બંને પરસ્પર વશવર્તી, પરસ્પર અનુરક્ત અને પરસ્પર હિતૈષી ભાઈ – ભાઈ હતા. આપણે બંને દશાર્ણ દેશમાં દાસ, કાલિંજર પર્વતે હરણ, મૃતગંગાના કિનારે હંસ અને કાશી દેશમાં ચાંડાલ થયા. પછી આપણે બંને દેવલોકમાં
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 411 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] आसिमो भायरा दो वि अन्नमन्नवसाणुगा । अन्नमन्नमनुरत्ता अन्नमन्नहिएसिणो ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૪૧૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 422 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सव्वं विलवियं गीयं सव्वं नट्टं विडंबियं । सव्वे आभरणा भारा सव्वे कामा दुहावहा ॥

Translated Sutra: સર્વે ગીતગાન વિલાપ છે, સમસ્ત નાટ્ય વિડંબના છે. સર્વે આભરણ ભાર છે અને સર્વે કામભોગ દુઃખપ્રદ છે. અજ્ઞાનીને સુંદર દેખાતી પણ વસ્તુતઃ દુઃખકર કામભોગોમાં તે સુખ નથી, જે સુખ શીલગુણોમાં રત, કામનાઓથી નિવૃત્ત તપોધન ભિક્ષુઓને છે. સૂત્ર સંદર્ભ– ૪૨૨, ૪૨૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 423 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] बालाभिरामेसु दुहावहेसु न तं सुहं कामगुणेसु रायं! । विरत्तकामाण तवोधनाणं जं भिक्खुणं सीलगुणे रयाणं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૪૨૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 424 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] नरिंद! जाई अहमा नराणं सोवागजाई दुहओ गयाणं । जहिं वयं सव्वजणस्स वेस्सा वसीय सोवागनिवेसनेसु ॥

Translated Sutra: હે નરેન્દ્ર ! મનુષ્યોમાં જે ચંડાલ જાતિ, અધમ જાતિ મનાય છે, તેમાં આપણે બંને ઉત્પન્ન થઈ ચૂક્યા છીએ, ચાંડાલની વસતીમાં આપણે બંને રહીએ છીએ, જ્યાં બધા લોકો આપણાથી ધૃણા કરતા હતા. તે જાતિમાં આપણે જન્મ લીધો હતો અને તે જ વસતીમાં આપણે બંને રહેલા હતા. ત્યારે બધા આપણાથી ધૃણા કરતા હતા. તેથી અહીં જે શ્રેષ્ઠતા પ્રાપ્ત છે, તે પૂર્વજન્મના
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 425 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तीसे य जाईइ उ पावियाए वुच्छासु सोवागनिवेसनेसु । सव्वस्स लोगस्स दुगंछणिज्जा इहं तु कम्माइं पुरेकडाइं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૪૨૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 426 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सो दानि सिं राय! महानुभागो महिड्ढिओ पुण्णफलोववेओ । चइत्तु भोगाइं असासयाइं आयाणहेउं अभिनिक्खमाहि ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૪૨૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 428 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जहेह सीहो व मियं गहाय मच्चू नरं नेइ हु अंतकाले । न तस्स माया व पिया व भाया कालंमि तंमिसहरा भवंति ॥

Translated Sutra: જેમ અહીં સિંહ હરણને પકડીને લઈ જાય છે, તેમ જ અંતકાળે મૃત્યુ મનુષ્યને લઈ જાય છે. મૃત્યુ સમયે તેના માતા – પિતા અને ભાઈ આદિ કોઈ પણ મૃત્યુ દુઃખમાં ભાગીદાર થતા નથી. તેના દુઃખને જાતિના લોકો વહેંચી શકતા નથી કે મિત્ર, પુત્ર, બંધુ લઈ શકતા નથી. તે સ્વયં એકલો જ પ્રાપ્ત દુઃખોને ભોગવે છે, કેમ કે કર્મો કર્તાની પાછળ જ ચાલે છે. સૂત્ર
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 429 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] न तस्स दुक्खं विभयंति नाइओ न मित्तवग्गा न सुया न बंधवा । एक्को सयं पच्चणुहोइ दुक्खं कत्तारमेवं अनुजाइ कम्मं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૪૨૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 430 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] चेच्चा दुपयं च चउप्पयं च खेत्तं गिहं धनधन्नं च सव्वं । कम्मप्पबीओ अवसो पयाइ परं भवं सुंदर पावगं वा ॥

Translated Sutra: દ્વિપદ, ચતુષ્પદ, ક્ષેત્ર, ઘર, ધન – ધાન્ય આદિ બધું છોડીને આ પરાધીન જીવ પોતાના કરેલા કર્મોનો સાથ લઈને સુંદર કે પાપક એવા પરભવમાં જાય છે. જીવરહિત તે એકાકી તુચ્છ શરીરને ચિતામાં અગ્નિથી બાળીને સ્ત્રી, પુત્ર અને જ્ઞાતિજન કોઈ બીજા આશ્રયદાતાને અનુસરે છે. સૂત્ર સંદર્ભ– ૪૩૦, ૪૩૧
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 431 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तं इक्कगं तुच्छसरीरगं से चिईगयं डहिय उ पावगेणं । भज्जा य पुत्ता वि य नायओ य दायारमन्नं अनुसंकमंति ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૪૩૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 434 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] हत्थिणपुरम्मि चित्ता दट्ठूणं नरवइं महिड्ढियं । कामभोगेसु गिद्धेणं नियाणमसुहं कडं ॥

Translated Sutra: હે ચિત્ર! હસ્તિનાપુરમાં મહર્દ્ધિક ચક્રવર્તી રાજાને જોઈને ભોગોમાં આસક્ત થઈને મેં અશુભ નિદાન કરેલુ હતુ. મેં તેનું પ્રતિક્રમણ ન કર્યું. તે કર્મનુ આ ફળ છે કે ધર્મને જાણતા હોવા છતાં પણ હું કામભોગોમાં આસક્ત છું. સૂત્ર સંદર્ભ– ૪૩૪, ૪૩૫
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 435 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तस्स मे अपडिकंतस्स इमं एयारिसं फलं । जाणमाणो वि जं धम्मं कामभोगेसु मुच्छिओ ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૪૩૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१४ इषुकारीय

Gujarati 442 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] देवा भवित्ताण पुरे भवम्मी केई चुया एगविमानवासी । पुरे पुराणे उसुयारनामे खाए समिद्धे सुरलोगरम्मे ॥

Translated Sutra: દેવલોક સમાન સુરમ્ય, પ્રાચીન, પ્રસિદ્ધ અને સમૃદ્ધિશાળી ઇષુકાર નગર હતું. તેમાં પૂર્વજન્મમાં એક જ વિમાન વાસી કેટલાક જીવો દેવાયુ પૂર્ણ કરી અવતરિત થયા. પૂર્વકૃત પોતાના બાકીના કર્મોને કારણે તે જીવો ઉચ્ચ કુળોમાં ઉત્પન્ન થયા. સંસાર ભયથી ઉદ્વિગ્ન થઈને કામભોગોનો પરિત્યાગ કરીને જિનેન્દ્ર માર્ગનું શરણ સ્વીકાર્યું. પુરુષત્વ
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१४ इषुकारीय

Gujarati 443 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सकम्मसेसेण पुराकएणं कुलेसु दग्गेसु य ते पसूया । निव्विण्णसंसारभया जहाय जिनिंदमग्गं सरणं पवन्ना ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૪૪૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१४ इषुकारीय

Gujarati 444 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] पुमत्तमागम्म कुमार दो वी पुरोहिओ तस्स जसा य पत्ती । विसालकित्ती य तहोसुयारो रायत्थ देवी कमलावई य ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૪૪૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१४ इषुकारीय

Gujarati 445 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जाईजरामच्चुभयाभिभूया बहिंविहाराभिनिविट्ठचित्ता । संसारचक्कस्स विमोक्खणट्ठा दट्ठूण ते कामगुणे विरत्ता ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૪૪૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१४ इषुकारीय

Gujarati 446 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] पियपुत्तगा दोन्नि वि माहणस्स सकम्मसीलस्स पुरोहियस्स । सरित्तु पोराणिय तत्थ जाइं तहा सुचिण्णं तवसंजमं च ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૪૪૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१४ इषुकारीय

Gujarati 449 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अह तायगो तत्थ मुनीण तेसिं तवस्स वाघायकरं वयासी । इमं वयं वेयविओ वयंति जहा न होई असुयाण लोगो ॥

Translated Sutra: આ સાંભળીને પિતાએ તેમની તપસ્યામાં બાધાકર આ વાત કરી – વેદોના જ્ઞાતા કહે છે કે, ‘‘અપુત્રિકોની ગતિ થતી નથી.’’ હે પુત્રો ! પહેલાં વેદોનું અધ્યયન કરો, બ્રાહ્મણોને ભોજન આપો, વિવાહ કરી સ્ત્રીઓ સાથે ભોગો ભોગવો. પછી પુત્રોને ઘરનો ભાર સોંપી અરણ્યવાસી પ્રશસ્ત મુનિ બનજો. સૂત્ર સંદર્ભ– ૪૪૯, ૪૫૦
Showing 26251 to 26300 of 28045 Results