Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (28045)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३२ प्रमादस्थान

Gujarati 1289 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तण्हाभिभूयस्स अदत्तहारिणो सद्दे अतित्तस्स परिग्गहे य । मायामुसं वड्ढइ लोभदोसा तत्थावि दुक्खा न विमुच्चई से ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૬૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३२ प्रमादस्थान

Gujarati 1290 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] मोसस्स पच्छा य पुरत्थओ य पओगकाले य दुही दुरंते । एवं अदत्ताणि समाययंतो सद्दे अतित्तो दुहिओ अनिस्सो ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૬૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३२ प्रमादस्थान

Gujarati 1291 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सद्दानुरत्तस्स नरस्स एवं कत्तो सुहं होज्ज कयाइ किंचि? । तत्थोवभोगे वि किलेसदुक्खं निव्वत्तई जस्स कएण दुक्खं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૬૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३२ प्रमादस्थान

Gujarati 1292 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एमेव सद्दम्मि गओ पओसं उवेइ दुक्खोहपरंपराओ । पदुट्ठचित्तो य चिणाइ कम्मं जं से पुणो होइ दुहं विवागे ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૬૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३२ प्रमादस्थान

Gujarati 1293 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सद्दे विरत्तो मनुओ विसोगो एएण दुक्खोहपरंपरेण । न लिप्पए भवमज्झे वि संतो जलेण वा पोक्खरिणीपलासं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૬૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३२ प्रमादस्थान

Gujarati 1294 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] घाणस्स गंधं गहणं वयंति तं रागहेउं तु मणुन्नमाहु । तं दोसहेउं अमणुन्नमाहु समो य जो तेसु स वीयरागो ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૬૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३२ प्रमादस्थान

Gujarati 1295 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] गंधस्स घाणं गहणं वयंति घाणस्स गंधं गहनं वयंति । रागस्स हेउं समणुन्नमाहु दोसस्स हेउं अमणुन्नमाहु ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૬૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३२ प्रमादस्थान

Gujarati 1296 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] गंधेसु जो गिद्धिमुवेइ तिव्वं अकालियं पावइ से विनासं । रागाउरे ओसहिगंधगिद्धे सप्पे बिलाओ विव निक्खमंते ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૬૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३२ प्रमादस्थान

Gujarati 1297 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जे यावि दोसं समुवेइ तिव्वं तंसि क्खणे से उ उवेइ दुक्खं । दुद्दंतदोसेण सएण जंतू न किंचि गंधं अवरज्झई से ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૬૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३२ प्रमादस्थान

Gujarati 1298 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एगंतरत्ते रुइरंसि गंधे अतालिसे से कुणई पओसं । दुक्खस्स संपीलमुवेइ बाले न लिप्पई तेण मुनी विरागो ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૬૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३ चातुरंगीय

Gujarati 109 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] विसालिसेहिं सीलेहिं जक्खा उत्तरउत्तरा । महासुक्का व दिप्पंता मन्नंता अपुणच्चवं ॥

Translated Sutra: વિશાળ શીલપાલનથી યક્ષ થાય, ઉત્તરોત્તર સમૃદ્ધિથી મહાશુક્લવત દીપ્તિમાન થાય છે. સ્વર્ગથી ચ્યવવાનો જ નથી તેમ માને છે. દિવ્ય ભોગોને માટે પોતાને અર્પિત કરેલો દેવ કામરૂપ વિકુર્વવા સમર્થ હોય છે. તથા ઉર્ધ્વકલ્પોમાં શતપૂર્વ વર્ષો સુધી રહે છે. સૂત્ર સંદર્ભ– ૧૦૯, ૧૧૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३ चातुरंगीय

Gujarati 110 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अप्पिया देवकामाणं कामरूवविउव्विणो । उड्ढं कप्पेसु चिट्ठंति पुव्वा वाससया बहू ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૦૯
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३ चातुरंगीय

Gujarati 112 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] खेत्तं वत्थुं हिरण्णं च पसवो दास-पोरुसं । चत्तारि कामखंधाणि तत्थ से उववज्जई ॥

Translated Sutra: ૧. ક્ષેત્ર, ૨. વાસ્તુ, ૩. સુવર્ણ, ૪.પશુ અને દાસ – પુરુષ એ ચાર કામસ્કંધ જ્યાં હોય ત્યાં તે ઉત્પન્ન થાય છે. તે સન્મિત્રોથી યુક્ત, જ્ઞાતિમાન, ઉચ્ચ ગોત્રીય, સુંદર વર્ણવાન, નીરોગ, મહાપ્રાજ્ઞ, યશોબલી થાય. સૂત્ર સંદર્ભ– ૧૧૨, ૧૧૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३ चातुरंगीय

Gujarati 113 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] मित्तवं नायवं होइ उच्चागोए य वण्णवं । अप्पायंके महापन्ने अभिजाए जसोबले ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૧૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३ चातुरंगीय

Gujarati 114 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] भोच्चा मानुस्सए भोए अप्पडिरूवे अहाउयं । पुव्वं विसुद्धसद्धम्मे केवलं बोहि बुज्झिया ॥

Translated Sutra: જીવનપર્યન્ત અનુપમ માનુષી ભોગો ભોગવીને પણ પૂર્વના વિશુદ્ધ સદ્‌ધર્મ આરાધક હોવાથી નિર્મળ બોધિનો અનુભવ કરે છે. આ ચાર અંગોને દુર્લભ જાણીને સંયમને અંગીકાર કરે છે. પછી તપ વડે બધા કર્મોને નિવારીને શાશ્વત સિદ્ધ થાય છે. તેમ હું કહું છું. સૂત્ર સંદર્ભ– ૧૧૪, ૧૧૫
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-३ चातुरंगीय

Gujarati 115 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] चउरंगं दुल्लहं मत्ता संजमं पडिवज्जिया । तवसा धुयकम्मंसे सिद्धे हवइ सासए ॥ –त्ति बेमि ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૧૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-४ असंखयं

Gujarati 126 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] मुहुं मुहुं मोह-गुणे जयंतं अनेगरूवा समणं चरंतं । फासा फुसंती असमंजसं च न तेसु भिक्खू मनसा पउस्से ॥

Translated Sutra: વારંવાર મોહગુણો ઉપર વિજય પામવામાં યત્નશીલ, સંયમમાં વિચરણ કરતા શ્રમણને અનેક પ્રકારના પ્રતિકૂળ સ્પર્શ પરેશાન કરે છે. પરંતુ સાધુ તેના મનથી પણ દ્વેષ ન કરે. અનુકૂળ સ્પર્શ ઘણા લોભામણા હોય છે. પરંતુ સાધુ તથા પ્રકારના વિષયોમાં મન ન લગાડે. ક્રોધથી પોતાને બચાવે, માન અને માયા ન સેવે, લોભનો ત્યાગ કરે. સૂત્ર સંદર્ભ– ૧૨૬,
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-४ असंखयं

Gujarati 127 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] मंदा य फासा बहुलोहणिज्जा तहप्पगारेसु मणं न कुज्जा । रक्खेज्ज कोहं विनएज्ज मानं मायं न सेवे पयहेज्ज लोहं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૬
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ अकाममरणिज्जं

Gujarati 132 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तत्थिमं पढमं ठाणं महावीरेण देसियं । कामगिद्धे जहा बाले भिसं कूराइं कुव्वई ॥

Translated Sutra:
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ अकाममरणिज्जं

Gujarati 133 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जे गिद्धे कामभोगेसु एगे कूडाय गच्छई । न मे दिट्ठे परे लोए चक्खुदिट्ठा इमा रई ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૩૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ अकाममरणिज्जं

Gujarati 134 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] हत्थागया इमे कामा कालिया जे अनागया । को जाणइ परे लोए अत्थि वा नत्थि वा पुणो? ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૩૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ अकाममरणिज्जं

Gujarati 142 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जहा सागडिओ जाणं समं हिच्चा महापहं । विसमं मग्गमोइण्णो अक्खे भग्गंमि सोयई ॥

Translated Sutra: જેમ કોઈ ગાડીવાળો સમતલ મહાપથને જાણવા છતાં તેને છોડીને વિષમ માર્ગે ચાલતા ગાડીની ધૂરી તૂટી જતા શોક કરે છે તે જ રીતે ધર્મને ઉલ્લંઘીને, અધર્મ સ્વીકારનાર, મૃત્યુના મુખમાં પડેલો બાળજીવ ગાડીવાળા માફક શોક કરે છે સૂત્ર સંદર્ભ– ૧૪૨, ૧૪૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ अकाममरणिज्जं

Gujarati 143 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एवं धम्मं विउक्कम्म अहम्मं पडिवज्जिया । बाले मच्चुमुहं पत्ते अक्खे भग्गे व सोयई ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૪૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ अकाममरणिज्जं

Gujarati 154 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] उत्तराइं विमोहाइं जुइमंतानुपुव्वसो । समाइण्णाइं जक्खेहिं आवासाइं जसंसिणो ॥

Translated Sutra: દેવતાના આવાસો અનુક્રમે ઉર્ધ્વ, મોહરહિત, દ્યુતિમાન, દેવોથી પરિવ્યાપ્ત હોય છે. તેમાં રહેનારા દેવો યશસ્વી, દીર્ઘાયુ, ઋદ્ધિમાન, દીપ્તિમાન, ઇચ્છારૂપધારી, અભિનવ ઉત્પન્ન સમાન ભવ્ય કાંતિવાળા અને સૂર્ય સમાન અત્યંત તેજસ્વી હોય છે. સૂત્ર સંદર્ભ– ૧૫૪, ૧૫૫
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ अकाममरणिज्जं

Gujarati 155 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] दीहाउया इड्ढिमंता समिद्धा कामरूविणो । अहुणोववन्न-संकासा भुज्जो अच्चिमालिप्पभा ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૫૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ क्षुल्लक निर्ग्रंथत्व

Gujarati 163 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] माया पिया ण्हुसा भाया भज्जा पुत्ता य ओरसा । नालं ते मम ताणाय लुप्पंतस्स सकम्मुणा ॥

Translated Sutra: આ સંસારમાં પોતાના જ કરેલા કર્મોથી લુપ્ત – પીડિત એવા મારી રક્ષા કરવામાં માતા, પિતા, પુત્રવધૂ, ભાઈ, પત્ની તથા પુત્ર સમર્થ નથી. સમ્યક્‌ દૃષ્ટા સાધક પોતાની સ્વતંત્ર બુદ્ધિથી આ અર્થની સત્યતા જુએ. આસક્તિ અને સ્નેહનું છેદન કરે, કોઈ પૂર્વ પરિચિતની પણ કાંક્ષા ન કરે. સૂત્ર સંદર્ભ– ૧૬૩, ૧૬૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ क्षुल्लक निर्ग्रंथत्व

Gujarati 164 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयमट्ठं सपेहाए पासे समियदंसणे । छिंद गेहिं सिनेहं च न कंखे पुव्वसंथवं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ क्षुल्लक निर्ग्रंथत्व

Gujarati 166 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] थावरं जंगमं चेव धनं धन्नं उवक्खरं । पच्चमाणस्स कम्मेहिं नालं दुक्खाउ मोयणे ॥

Translated Sutra: કર્મોથી દુઃખ પામતા પ્રાણીને સ્થાવર – જંગમ સંપત્તિ, ધન – ધાન્ય અને ગૃહોપકરણ પણ દુઃખથી મુક્ત કરવાને સમર્થ નથી થતા. બધાને બધા તરફથી સુખ પ્રિય છે. બધા પ્રાણીને પોતાનું જીવન પ્રિય છે, તે જાણીને ભય અને વૈરથી ઉપરત થઈ કોઈ પ્રાણીના પ્રાણ ન હણે. સૂત્ર સંદર્ભ– ૧૬૬, ૧૬૭
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ क्षुल्लक निर्ग्रंथत्व

Gujarati 167 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अज्झत्थं सव्वओ सव्वं दिस्स पाणे पियायए । न हणे पाणिणो पाणे भयवेराओ उवरए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૬
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 183 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] हिंसे बाले मुसावाई अद्धाणंमि विलोवए । अन्नदत्तहरे तेणे माई कण्हुहरे सढे ॥

Translated Sutra: હિંસક, અજ્ઞાની, મિથ્યાભાષી, માર્ગમાં લૂંટનાર, બીજાની આપેલ વસ્તુને વચ્ચેથી જ હડપી લેનાર, ચોર, માયાવી, ક્યાંથી ચોરી કરું ? એમ નિરંતર વિચારનાર, ધૂર્ત, સ્ત્રી આદિ વિષયોમાં આસક્ત, મહાઆરંભી, મહાપરિગ્રહી, દારુ – માંસનો ભોગી, બળવાન, બીજાને દમનાર, બકરાની જેમ કર – કર શબ્દ કરતા માંસાદિ અભક્ષ્ય ખાનાર, ફાંદાળો, અધિક લોહીવાળો,
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 184 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] इत्थीविसयगिद्धे य महारंभपरिग्गहे । भुंजमाणे सुरं मंसं परिवूढे परंदमे ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૮૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 185 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अयकक्करभोई य तुंदिल्ले चियलोहिए । आउयं नरए कंखे जहाएसं व एलए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૮૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 186 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] आसनं सयनं जाणं वित्तं कामे य भुंजिया । दुस्साहडं घनं हिच्चा बहुं संचिणिया रयं ॥

Translated Sutra: આસન, શય્યા, વાહન, ધન અને અન્ય કામભોગોને ભોગવી દુઃખે એકત્રિત કરેલ ધનને છોડીને, કર્મોની ઘણી ધૂળ સચિત કરીને,... કેવળ વર્તમાનને જોવામાં તત્પર, કર્મોથી ભારે થયેલા જીવ મૃત્યુ સમયે તે રીતે જ શોક કરે છે, જે રીતે મહેમાન આવતા તે ઘેટું શોક કરે છે. સૂત્ર સંદર્ભ– ૧૮૬, ૧૮૭
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 187 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तओ कम्मगुरू जंतू पच्चुप्पन्नपरायणे । अय व्व आगयाएसे मरणंतंमि सोयई ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૮૬
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 192 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जहा य तिन्नि वणिया मूलं घेत्तूण निग्गया । एगोऽत्थ लहई लाहं एगो मूलेण आगओ ॥

Translated Sutra: જેમ ત્રણ વણિકો મૂળ મૂડી, ધન લઈને વ્યાપાર કરવા નીકળ્યા. તેમાં એક અતિરિક્ત લાભ પામે છે. એક માત્ર મૂળ લઈને પાછો આવે છે. અને એક મૂળ પણ ખોઈને આવે છે. આ વ્યવહારની ઉપમા છે. આ પ્રમાણે ધર્મના વિષયમાં પણ જાણવુ જોઈએ. સૂત્ર સંદર્ભ– ૧૯૨, ૧૯૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 193 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एगो मूलं पि हारित्ता आगओ तत्थ वाणिओ । ववहारे उवमा एसा एवं धम्मे वियाणह ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૯૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 206 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] बालस्स पस्स बालत्तं अहम्मं पडिवज्जिया । चिच्चा धम्मं अहम्मिट्ठे नरए उववज्जई ॥

Translated Sutra: બાળજીવની અજ્ઞાનતા જુઓ. તે અધર્મ સ્વીકારીને અને ધર્મને છોડીને અધર્મિષ્ઠ બનીને, નરકમાં ઉત્પન્ન થાય છે. બધા ધર્મોનું અનુવર્તન કરનાર ધીર પુરુષોનું ધૈર્ય જુઓ. તે અધર્મ છોડીને ધર્મિષ્ઠ બને છે અને દેવોમાં ઉત્પન્ન થાય છે. પંડિત મુનિ બાલભાવ અને અબાલભાવની તુલના કરીને બાલભાવને છોડીને અબાલભાવ સ્વીકારે છે. તેમ હું
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 207 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] धीरस्स परस्स धीरत्तं सव्वधम्मानुवत्तिणो । चिच्चा अधम्मं धम्मिट्ठे देवेसु उववज्जई ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૦૬
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 208 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तुलियाण बालभावं अबालं चेव पंडिए । चइऊण बालभावं अबालं सेवए मुनि ॥ –त्ति बेमि ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૦૬
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 241 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ । तओ नमी रायरिसी देविंदं इणमब्बवी ॥

Translated Sutra: દેવેન્દ્રના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રકારે કહ્યું – જેની પાસે પોતાનું કહેવાય તેવું કંઈ નથી, એવા અમે સુખે રહીએ છીએ. સુખે જીવીએ છીએ. મિથિલાના બળવામાં મારું કંઈ જ બળતું નથી. સૂત્ર સંદર્ભ– ૨૪૧, ૨૪૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 242 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सुहं वसामो जीवामो जेसिं मो नत्थि किंचन । मिहिलाए डज्झमाणीए न मे डज्झइ किंचन ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૪૧
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 243 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] चत्तपुत्तकलत्तस्स निव्वावारस्स भिक्खुणो । पियं न विज्जई किंचि अप्पियं पि न विज्जए ॥

Translated Sutra: પુત્ર, પત્ની અને ગૃહવ્યાપારથી મુક્ત ભિક્ષુને માટે કોઈ વસ્તુ તેને પ્રિય નથી હોતી કે અપ્રિય હોતી નથી. ‘બધી બાજુથી હું એકલો જ છું’ એ પ્રકારે એકાંતદ્રષ્ટા ગૃહત્યાગી મુનિને બધા પ્રકારથી સુખ જ સુખ છે. સૂત્ર સંદર્ભ– ૨૪૩, ૨૪૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 244 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] बहुं खु मुनिणो भद्दं अनगारस्स भिक्खुणो । सव्वओ विप्पमुक्कस्स एगंतमनुपस्सओ ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૪૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 245 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ । तओ नमिं रायरिसिं देविंदो इणमब्बवी ॥

Translated Sutra: નમિ રાજર્ષિના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આ પ્રકારે કહ્યું – હે ક્ષત્રિય ! પહેલાં તમે નગરના પ્રાકાર, ગોપુર, અટ્ટાલિકા, દુર્ગની ખાઈ, શીતઘ્ની બનાવીને જાઓ. બનાવીને પછી દીક્ષા લો.) સૂત્ર સંદર્ભ– ૨૪૫, ૨૪૬
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 246 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] पागारं कारइत्ताणं गोपुरट्टालगाणि च । उस्सूलगसयग्घीओ तओ गच्छसि खत्तिया! ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૪૫
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 247 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ । तओ नमी रायरिसी देविंदं इणमब्बवी ॥

Translated Sutra: દેવેન્દ્રના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રકારે કહ્યું – શ્રદ્ધાને નગર, તપ અને સંયમને અર્ગલા, ક્ષમાને મન – વચન – કાયાની ત્રિગુપ્તિથી સુરક્ષિત કરી, એ પ્રમાણે અજેય મજબૂત પ્રકાર બનાવીને, પરાક્રમને ધનુષ, ઇર્યા સમિતિને તેની જીવા, ધૃતિને તેની મૂળ બનાવીને, સત્યથી તેને બાંધીને, તપરૂપી
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 248 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सद्धं नगरं किच्चा तवसंवरमग्गलं । खंतिं निउणपागारं तिगुत्तं दुप्पधंसयं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૪૭
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 249 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] धनुं परक्कमं किच्चा जीवं च इरियं सया । धिइं च केयणं किच्चा सच्चेण पलिमंथए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૪૭
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 250 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तवनारायजुत्तेण भेत्तूणं कम्मकंचुयं । मुनी विगयसंगामो भवाओ परिमुच्चए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૪૭
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-९ नमिप्रवज्या

Gujarati 251 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयमट्ठं निसामित्ता हेऊकारणचोइओ । तओ नमिं रायरिसिं देविंदो इणमब्बवी ॥

Translated Sutra: નમિ રાજર્ષિના આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ નમિ રાજર્ષિને આ પ્રકારે કહ્યું – હે ક્ષત્રિય ! પહેલા તમે પ્રાસાદ, વર્ધમાનગૃહ અને ચંદ્રશાળા બનાવીને પછી જજો પ્રવ્રજિત થજો). સૂત્ર સંદર્ભ– ૨૫૧, ૨૫૨
Showing 26151 to 26200 of 28045 Results