Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (28045)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 412 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] दासा दसन्ने आसी मिया कालिंजरे नगे । हंसा मयंगतीरे सोवागा कासिभूमिए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૪૧૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 413 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] देवा य देवलोगम्मि आसि अम्हे महिड्ढिया । इमा नो छट्ठिया जाई अन्नमन्नेण जा विना ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૪૧૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 416 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सव्वं सुचिण्णं सफलं नराणं कडाण कम्माण न मोक्ख अत्थि । अत्थेहि कामेहि य उत्तमेहिं आया ममं पुण्णफलोववेए ॥

Translated Sutra: મનુષ્યો દ્વારા સમાચરિત બધા સત્કર્મો સફળ થાય છે. કરેલા કર્મોના ફળોને ભોગવ્યા વિના મુક્તિ નથી. મારો આત્મા પણ ઉત્તમાર્થ અને કામો દ્વારા પુન્યફળથી યુક્ત રહેલ છે. હે સંભૂત ! જેમ તું તને પોતાને ભાગ્યવાન, મહાન, ઋદ્ધિસંપન્ન અને પુન્યફળ વાળો સમજે છે, તેમજ ચિત્રને પણ સમજ. હે રાજન્‌ ! તેની પાસે પ્રચૂર ઋદ્ધિ અને દ્યુતિ
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 417 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जाणासि संभूय! महानुभागं महिड्ढियं पुण्णफलोववेयं । चित्तं पि जाणाहि तहेव रायं! इड्ढी जुई तस्स वि य प्पभूया ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૪૧૬
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 418 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] महत्थरूवा वयणऽप्पभूया गाहाऽनुगीया नरसंघमज्झे । जं भिक्खुणो सोलगुणोववेया इहज्जयंते समणो म्हि जाओ ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૪૧૬
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 419 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] उच्चोयए महु कक्के य बंभे पवेइया आवसहा य रम्मा । इमं गिहं चित्तधनप्पभूयं पसाहि पंचालगुणोववेयं ॥

Translated Sutra: ઉચ્ચોદય, મધુ, કર્ક, મધ્ય અને બ્રહ્મા આ મુખ્ય પ્રાસાદ તથા બીજા પણ અનેક રમણીય પ્રાસાદ છે. પાંચાલ દેશના અનેક વિશિષ્ટ પદાર્થોથી યુક્ત તથા પ્રચૂર અને વિવિધ ધનથી પરિપૂર્ણ આ ગૃહો છે. તેનો તમે સ્વીકાર કરો. હે ભિક્ષુ ! તમે નાટ્ય, ગીત અને વાદ્યોની સાથે સ્ત્રીઓ વડે ઘેરાયેલા આ ભોગોને ભોગવો. મને આ જ પ્રિય છે. પ્રવ્રજ્યા નિશ્ચયથી
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१३ चित्र संभूतीय

Gujarati 420 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] नट्टेहि गीएहि य वाइएहिं नारीजणाइं परिवारयंतो । भुंजाहि भोगाइ इमाइ भिक्खू! मम रोयई पव्वज्जा हु दुक्खं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૪૧૯
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१६ ब्रह्मचर्यसमाधिस्थान

Gujarati 511 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] सुयं मे आउसं! तेणं भगवया एवमक्खायं– इह खलु थेरेहिं भगवंतेहिं दस बंभचेरसमाहिठाणा पन्नत्ता, जे भिक्खू सोच्चा निसम्म संजमबहुले संवरबहुले समाहिबहुले गुत्ते गुत्तिंदिए गुत्तबंभयारी सया अप्पमत्ते विहरेज्जा।

Translated Sutra: હે આયુષ્યમાન્‌ ! મેં સાંભળેલ છે કે ભગવંતે આમ કહેલ છે – અહીં સ્થવિર ભગવંતોએ દશ બ્રહ્મચર્ય સમાધિ સ્થાનો બતાવ્યા છે. જેને સાંભળીને, અવધારીને, ભિક્ષુ સંયમ, સંવર તથા સમાધિથી અધિકાધિક સંપન્ન થાય. ગુપ્ત રહે, ગુપ્તેન્દ્રિય થાય, ગુપ્ત બ્રહ્મચારી થાય, સદા અપ્રમત્ત થઈને વિચરણ કરે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१६ ब्रह्मचर्यसमाधिस्थान

Gujarati 512 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] कयरे खलु ते थेरेहिं भगवंतेहिं दस बंभचेरसमाहिठाणा पन्नत्ता, जे भिक्खू सोच्चा निसम्म संजमबहुले संवरबहुले समाहिबहुले गुत्ते गुत्तिंदिए गुत्तबंभयारी सया अप्पमत्ते विहरेज्जा? इमे खलु ते थेरेहिं भगवंतेहिं दस बंभचेरसमाहिठाणा पन्नत्ता, जे भिक्खू सोच्चा निसम्म संजमबहुले संवरबहुले समाहिबहुले गुत्ते गुत्तिंदिए गुत्तबंभयारी सया अप्पमत्ते विहरेज्जा, तं जहा– विवित्ताइं सयनासनाइं सेविज्जा, से निग्गंथे। नो इत्थी पसुपंडगसंसत्ताइं सयनासनाइं सेवित्ता हवइ, से निग्गंथे। तं कहमिति चे? आयरियाह–निग्गंथस्स खलु इत्थीपसुपंडगसंसत्ताइं सयनासनाइं सेवमाणस्स बंभयारिस्स

Translated Sutra: સ્થવિર ભગવંતોએ બ્રહ્મચર્ય સમાધિના કયા સ્થાન બતાવેલ છે, જેને સાંભળી, જેના અર્થનો નિર્ણય કરી ભિક્ષુ સંયમ, સંવર અને સમાધિથી અધિકાધિક સંપન્ન થાય, ગુપ્ત, ગુપ્તેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી થઈ સદા અપ્રમત્ત ભાવે વિચરણ કરે ? તે સ્થાનો આ છે – જે વિવિક્ત શયન, આસનને સેવે છે. તે નિર્ગ્રન્થ છે. જે સ્ત્રી, પશુ અને નપુંસક સંસક્ત
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१६ ब्रह्मचर्यसमाधिस्थान

Gujarati 513 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] नो इत्थीणं कहं कहित्ता हवइ, से निग्गंथे। तं कहमिति चे? आयरियाह–निग्गंथस्स खलु इत्थीणं कहं कहेमाणस्स, बंभयारिस्स बंभचेरे संका वा, कंखा वा, वितिगिच्छा वा समुप्पज्जिज्जा भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायंकं हवेज्जा, केवलिपन्नत्ताओ वा धम्माओ भंसेज्जा। तम्हा नो इत्थीणं कहं कहेज्जा।

Translated Sutra: જે સ્ત્રીઓની કથા નથી કરતા, તે નિર્ગ્રન્થ છે. એમ કેમ ? આચાર્ય કહે છે – જે સ્ત્રીની કથા કરે છે, તે બ્રહ્મચારી નિર્ગ્રન્થને બ્રહ્મચર્ય વિષયમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા ઉત્પન્ન થાય છે. ભેદ પ્રાપ્ત થાય છે. ઉન્માદને પામે છે, દીર્ઘ – કાલિક રોગાંતક થાય છે અથવા કેવલી પ્રજ્ઞપ્ત ધર્મથી ભ્રષ્ટ થાય છે. તે સ્ત્રી કથા ન કહેવી
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१६ ब्रह्मचर्यसमाधिस्थान

Gujarati 514 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] नो इत्थीहिं सद्धिं सन्निसेज्जागए विहरित्ता हवइ, से निग्गंथे। तं कहमिति चे? आयरियाह–निग्गंथस्स खलु इत्थीहिं सद्धिं सन्निसेज्जागयस्स, बंभयारिस्स बंभचेरे संका वा, कंखा वा, वितिगिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभेज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायंकं हवेज्जा, केवलिपन्नत्ताओ वा धम्माओ भंसेज्जा। तम्हा खलु नो निग्गंथे इत्थीहिं सद्धिं सन्निसेज्जागए विहरेज्जा।

Translated Sutra: જે સ્ત્રીઓની સાથે એક આસને બેસતા નથી, તે નિર્ગ્રન્થ છે. એમ કેમ ? જે સ્ત્રીઓ સાથે એક આસને બેસે છે, તે બ્રહ્મચારીને બ્રહ્મચર્યના વિષયમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા ઉત્પન્ન થાય, ભેદ પામે, ઉન્માદને પ્રાપ્ત કરે, દીર્ઘકાલિક રોગ કે આતંક થાય અથવા કેવલી પ્રજ્ઞપ્ત ધર્મથી ભ્રષ્ટ થાય, તેથી નિર્ગ્રન્થને સ્ત્રીની સાથે એક
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१९ मृगापुत्रीय

Gujarati 669 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] असीहिं अयसिवण्णाहिं भल्लीहिं पट्टिसेहि य । छिन्नो भिन्नो विभिन्नो य ओइण्णो पावकम्मुणा ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૬૫૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१९ मृगापुत्रीय

Gujarati 670 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अवसो लोहरहे जुत्तो जलंते समिलाजुए । चोइओ तोतजुत्तेहिं रोज्झो वा जह पाडिओ ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૬૫૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१९ मृगापुत्रीय

Gujarati 671 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] हुयासणे जलंतम्मि चियासु महिसो विव । दड्ढो पक्को य अवसो पावकम्मेहि पाविओ ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૬૫૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१९ मृगापुत्रीय

Gujarati 672 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] बला संडासतुंडेहिं लोहतुंडेहिं पक्खिहिं । विलुत्तो विलवंतो हं ढंकगिद्धेहिणंतसो ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૬૫૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१९ मृगापुत्रीय

Gujarati 673 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तण्हाकिलंतो धावंतो पत्तो वेयरणिं नदिं । जलं पाहि त्ति चिंतंतो खुरधाराहिं विवाइओ ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૬૫૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१९ मृगापुत्रीय

Gujarati 674 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] उण्हाभितत्तो संपत्तो असिपत्तं महावणं । असिपत्तेहिं पडंतेहिं छिन्नपुव्वो अनेगसो ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૬૫૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१९ मृगापुत्रीय

Gujarati 675 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] मुग्गरेहिं मुसंढीहिं सूलेहिं मुसलेहि य । गयासं भग्गगत्तेहिं पत्तं दुक्खं अनंतसो ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૬૫૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१९ मृगापुत्रीय

Gujarati 676 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] खुरेहिं तिक्खधारेहिं छुरियाहिं कप्पणीहि य । कप्पिओ फालिओ छिन्नो उक्कत्तो य अनेगसो ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૬૫૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१९ मृगापुत्रीय

Gujarati 677 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] पासेहिं कूडजालेहिं मिओ वा अवसो अहं । वाहिओ बद्धरुद्धो अ बहुसो चेव विवाइओ ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૬૫૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२३ केशी गौतम

Gujarati 867 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] पुच्छामि ते महाभाग! केसा गोयममब्बवी । तओ केसिं बुवंतं तु गोयमो इणमब्बवी ॥

Translated Sutra: કેશીએ ગૌતમને આ પ્રમાણે કહ્યું – હે મહાભાગ ! હું તમને કાંઈક પૂછવા ઇચ્છું છું. કેશીએ આમ કહેતા ગૌતમે કહ્યું – હે પૂજ્ય ! જેવી ઇચ્છા હોય તે પૂછો. પછી અનુજ્ઞા પામીને કેશીએ ગૌતમને આમ કહ્યું – સૂત્ર સંદર્ભ– ૮૬૭, ૮૬૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२३ केशी गौतम

Gujarati 868 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] पुच्छ भंते! जहिच्छं ते केसिं गोयममब्बवी । तओ केसी अणुन्नाए गोयमं इणमब्बवी ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૮૬૭
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२३ केशी गौतम

Gujarati 869 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] चाउज्जामो य जो धम्मो जो इमो पंचसिक्खिओ । देसिओ वद्धमाणेण पासेण य महामुनी ॥

Translated Sutra: આ ચતુર્યામ ધર્મ છે. તે મહામુનિ પાર્શ્વનાથે કહેલ છે અને આ પાંચ શિક્ષાત્મક ધર્મ વર્ધમાને કહેલ છે. હે મેધાવી ! એક જ ઉદ્દેશ માટે પ્રવૃત્ત થયા હોવા છતાં આ ભેદનું શું કારણ છે ? આ બે પ્રકારના ધર્મોમાં તમને સંદેહ કેમ થતો નથી ? સૂત્ર સંદર્ભ– ૮૬૯, ૮૭૦
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२३ केशी गौतम

Gujarati 870 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एगकज्जपवन्नाणं विसेसे किं नु कारणं? । धम्मे दुविहे मेहावि! कहं विप्पच्चओ न ते? ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૮૬૯
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२३ केशी गौतम

Gujarati 871 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तओ केसिं बुवंतं तु गोयमो इणमब्बवी । पण्णा समिक्खए धम्मं तत्तं तत्तविनिच्छयं ॥

Translated Sutra: કેશીશ્રમણે આમ કહેતા, ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું – તત્ત્વનો નિર્ણય જેમાં થાય છે, એવા ધર્મતત્ત્વની સમીક્ષા પ્રજ્ઞા કરે છે. પહેલાં તીર્થંકરના સાધુ ઋજુ અને જડ હોય છે. અંતિમ તીર્થંકરના વક્ર અને જડ હોય છે. મધ્યમના તીર્થંકરોના સાધુ ઋજુ અને પ્રાજ્ઞ હોય છે, તેથી ધર્મ બે પ્રકારે છે. પહેલાં તીર્થંકરના સાધુને કલ્પને
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२३ केशी गौतम

Gujarati 872 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] पुरिमा उज्जुजडा उ वंकजडा य पच्छिमा । मज्झिमा उज्जुपण्णा य तेन धम्मे दुहा कए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૮૭૧
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२३ केशी गौतम

Gujarati 873 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] पुरिमाणं दुव्विसोज्झो उ चरिमाणं दुरनुपालओ । कप्पो मज्झिमगाणं तु सुविसोज्झो सुपालओ ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૮૭૧
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२३ केशी गौतम

Gujarati 874 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] साहु गोयम! पण्णा ते छिन्नो मे संसओ इमो । अन्नो वि संसओ मज्झं तं मे कहसु गोयमा! ॥

Translated Sutra: હે ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ દૂર કર્યો. મારો એક બીજો પણ સંદેહ છે. હે ગૌતમ ! તે પણ મને કહો. આ અચેલક ધર્મ વર્દ્ધમાન સ્વામીએ કહ્યો અને આ સાંતરોત્તર ધર્મ મહાયશસ્વી પાર્શ્વએ પ્રતિપાદિત કર્યો છે. એક જ કાર્ય માટે પ્રવૃત્ત બંનેમાં ભેદનું શું કારણ ? હે મેધાવી ! આ બે પ્રકારના લિંગમાં તમને કોઈ સંશય થતો
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२३ केशी गौतम

Gujarati 875 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अचेलगो य जो धम्मो जो इमो संतरुत्तरो । देसिओ वद्धमाणेनपासेन य महाजसा ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૮૭૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२५ यज्ञीय

Gujarati 975 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तस्सक्खेवपमोक्खं च अचयंतो तहिं दिओ । सपरिसो पंजली होउं पुच्छई तं महामुनिं ॥

Translated Sutra: તેના આક્ષેપોના ઉત્તર દેવામાં અસમર્થ બ્રાહ્મણે પોતાની સમગ્ર પર્ષદા સાથે હાથ જોડી તે મહામુનિને પૂછ્યું – હે મુનિ ! તમે કહો, વેદોનું મુખ શું છે ? યજ્ઞોનું મુખ શું છે ? નક્ષત્રોનું મુખ શું છે ? ધર્મોનું મુખ પણ કહો. પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવામાં જે સમર્થ છે, તે પણ મને બતાવો. હે સાધુ! હું મારા આ બધા સંશયો પૂછુ છું,
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२५ यज्ञीय

Gujarati 976 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] वेयाणं च मुहं बूहि बूहि जण्णाण जं मुहं । नक्खत्ताण मुहं बूहि बूहि धम्माण वा मुहं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૯૭૫
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२५ यज्ञीय

Gujarati 977 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जे समत्था समुद्धत्तुं परं अप्पाणमेव य । एयं मे संसयं सव्वं साहू कहय पुच्छिओ ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૯૭૫
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२५ यज्ञीय

Gujarati 978 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अग्गिहोत्तमुहा वेया जण्णट्ठी वेयसा मुहं । नक्खत्ताण मुहं चंदो धम्माणं कासवो मुहं ॥

Translated Sutra: સૂત્ર– ૯૭૮. વેદોનું મુખ અગ્નિહોત્ર છે, યજ્ઞોનું મુખ યજ્ઞાર્થી છે. નક્ષત્રોનું મુખ ચંદ્ર છે, ધર્મોનું મુખ કાશ્યપ – ઋષભદેવ છે. સૂત્ર– ૯૭૯. જેમ ઉત્તમ અને મનોહારી ગ્રહ આદિ હાથ જોડીને ચંદ્રની વંદના અને નમસ્કાર કરતા એવા સ્થિત છે. તે પ્રમાણે જ ઋષભદેવ છે. સૂત્ર– ૯૮૦. વિદ્યા બ્રાહ્મણની સંપત્તિ છે, યજ્ઞવાદી તેનાથી અનભિજ્ઞ
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२५ यज्ञीय

Gujarati 979 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जहा चंद गहाईया चिट्ठंती पंजलीउडा । वंदमाणा नमंसंता उत्तमं मनहारिणो ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૯૭૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२५ यज्ञीय

Gujarati 980 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अजाणगा जण्णवाई विज्जामाहणसंपया । गूढा सज्झायतवसा भासच्छन्ना इवग्गिणो ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૯૭૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२५ यज्ञीय

Gujarati 981 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जो लोए बंभणो वुत्तो अग्गी वा महिओ जहा । सया कुसलसंदिट्ठं तं वयं बूम माहणं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૯૭૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२५ यज्ञीय

Gujarati 982 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जो न सज्जइ आगंतुं पव्वयतो न सोयई । रमए अज्जवयणंमि तं वयं बूम माहणं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૯૭૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२५ यज्ञीय

Gujarati 983 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जायरूवं जहामट्ठं निद्धंतमलपावगं । रागद्दोसभयाईयं तं वयं बूम माहणं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૯૭૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-१ विनयश्रुत

Gujarati 23 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एवं विनयजुत्तस्स सुत्तं अत्थं च तदुभयं । पुच्छमाणस्स सीसस्स वागरेज्ज जहासुयं ॥

Translated Sutra: એ પ્રમાણે વિનયયુક્ત શિષ્ય વડે પૂછાતા, ગુરુ સૂત્ર – અર્થ અને તદુભય, તે બંનેનું યથાશ્રુત નિરૂપણ કરે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 49 Sutra Mool-04 View Detail
Mool Sutra: [सूत्र] सुयं मे आउसं! तेणं भगवया एवमक्खायं– इह खलु बावीसं परीसहा समणणं भगवया महावीरेणं कासवेणं पवेइया, जे भिक्खू सोच्चा नच्चा जिच्चा अभिभूय भिक्खायरियाए परिव्वयंतो पुट्ठो नो विहन्नेज्जा। कयरे ते खलु बावीसं परीसहा समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइया, जे भिक्खू सोच्चा नच्चा जिच्चा अभिभूय भिक्खायरियाए परिव्वयंतो पुट्ठो नो विहन्नेजा? इमे ते खलु बावीसं परीसहा समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइया, जे भिक्खू सोच्चा नच्चा जिच्चा अभिभूय भिक्खायरियाए परिव्वयंतो पुट्ठो नो विहन्नेज्जा, तं जहा– १. दिगिंछापरीसहे २. पिवासापरीसहे ३. सीयपरीसहे ४. उसिणपरीसहे ५. दंसमसयपरीसहे

Translated Sutra: [૧]. હે આયુષ્યમાન્‌ ! મેં સાંભળેલ છે કે – ભગવંતે આ પ્રમાણે કહેલ છે. નિશ્ચે આ બાવીસ પરીષહો છે, જે કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવંત મહાવીર વડે કહેવાયેલ છે. જેને સાંભળીને, જાણીને, પરિચિત કરી, પરાજિત કરી ભિક્ષાચર્યા માટે પર્યટન કરતા મુનિ, પરીષહો સ્પૃષ્ટ થવા છતાં વિચલિત ન થાય [૨]. તે બાવીશ પરીષહો કયા કહ્યા છે ? તે બાવીશ પરીષહો
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 51 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] दिगिंछापरिगए देहे तवस्सी भिक्खु थामवं । न छिंदे न छिंदावए न पए न पयावए ॥

Translated Sutra: ભૂખથી પીડાતા દેહવાળો તપસ્વી ભિક્ષુ, મનોબળથી યુક્ત થઈ, ફળ આદિ ન છેદે, ન છેદાવે. ન સ્વયં રાંધે, ન રંધાવે, ક્ષુધા વેદનાથી કાકજંઘા સમાન શરીર દુર્બળ થઈ જાય, કૃશ થઈ જાય, ધમનીઓ દેખાવા લાગે તો પણ અશન – પાનની મર્યાદાનો જાણકાર મુનિ અદીમનથી સંયમમાં વિચરણ કરે. સૂત્ર સંદર્ભ– ૫૧, ૫૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 61 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] परिजुन्नेहिं वत्थेहिं होक्खामि त्ति अचेलए । अदुवा सचेलए होक्खं इइ भिक्खू न चिंतए ॥

Translated Sutra: વસ્ત્રોના અતિ જીર્ણ થવાથી, હવે હું અચેલક થઈ જઈશ. અથવા નવા વસ્ત્રો મળતા હું ફરી સચેલક થઈ જઈશ. એવું મુનિ ન વિચારે. મુનિ ક્યારેક અચેલક થાય છે, ક્યારેક સચેલક પણ થઈ જાય છે. બંનેને સંયમ હિતકારી જાણીને જ્ઞાની તેમાં ખેદ ન કરે. સૂત્ર સંદર્ભ– ૬૧, ૬૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 62 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एगयाचेलए होइ सचेले यावि एगया । एयं धम्महियं नच्चा नाणी नो परिदेवए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૬૧
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 63 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] गामानुगामं रीयंतं अनगारं अकिंचनं । अरई अनुप्पविसे तं तितिक्खे परीसहं ॥

Translated Sutra: એક ગામથી બીજે ગામ વિચરણ કરતા અકિંચન અણગારના મનમાં જો સંયમ પ્રત્યે અરતિ પ્રવેશે, તો તે પરીષહને સહન કરે. વિરત, આત્મરક્ષિક, ધર્મમાં રમણ કરનાર, નિરારંભી મુનિ અરતિ પરત્વે પીઠ કરી ઉપશાંત ભાવે વિચરણ કરે. સૂત્ર સંદર્ભ– ૬૩, ૬૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 64 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अरइं पिट्ठओ किच्चा विरए आयरक्खिए । धम्मारामे निरारंभे उवसंते मुनी चरे ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૬૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 65 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] संगो एस मनुस्साणं जाओ लोगंमि इत्थिओ । जस्स एया परिण्णाया सुकडं तस्स सामण्णं ॥

Translated Sutra: ‘‘લોકમાં જે સ્ત્રીઓ છે, તે પુરુષોને માટે બંધન છે.’’ જેઓ આ જાણે છે, તેનું શ્રામણ્ય સુકૃત – સફળ છે. ‘‘બ્રહ્મચારીને માટે સ્ત્રીઓ પંક સમાન છે.’’ મેધાવી મુનિ આ સમજીને કોઈ રીતે સંયમી જીવનનો વિનિઘાત ન થવા દે, પણ આત્મગવેષક બને. સૂત્ર સંદર્ભ– ૬૫, ૬૬
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 66 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एवमादाय मेहावी पंकभूया उ इत्थिओ । नो ताहिं विणिहन्नेजा चरेज्जत्तगवेसए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૬૫
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 67 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एग एव चरे लाढे अभिभूय परीसहे । गामे वा नगरे वावि निगमे वा रायहानिए ॥

Translated Sutra: શુદ્ધ ચર્યાથી લાઢમુનિ એકલા જ પરીષહોને પરાજિત કરી ગામ, નગર, નિગમ કે રાજધાનીમાં વિચરણ કરે. ભિક્ષુ ગૃહસ્થાદિથી અસમાન થઈ વિચરે. પરિગ્રહ ન કરે, ગૃહસ્થોથી અસંસક્ત રહે. સર્વત્ર અનિકેત ભાવે પરિભ્રમણ કરે સૂત્ર સંદર્ભ– ૬૭, ૬૮
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 68 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] असमानो चरे भिक्खू नेव कुज्जा परिग्गहं । असंसत्तो गिहत्थेहिं अनिएओ परिव्वए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૬૭
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-२ परिषह

Gujarati 69 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सुसाने सुन्नगारे वा रुक्खमूले व एगओ । अकुक्कुओ निसीएज्जा न य वित्तासए परं ॥

Translated Sutra: સ્મશાનમાં, શૂન્યગૃહમાં, વૃક્ષના મૂળમાં એકાકિમુની અચપળ ભાવથી બેસે. બીજા કોઈ પ્રાણીને કષ્ટ ન આપે ઉક્ત સ્થાને બેઠેલા એવા તેમને જો કોઈ ઉપસર્ગ થાય તો તેને સમ ભાવે ધારણ કરે, અનિષ્ટની શંકાથી ભયભીત થઈને, ત્યાંથી ઉઠીને અન્ય સ્થાને ન જાય. સૂત્ર સંદર્ભ– ૬૯, ૭૦
Showing 26051 to 26100 of 28045 Results