Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1227 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] तत्थ य गोयम मनुयत्ते नारय-दुक्खानुसरिसिए।
अनेगे रन्न-ऽरन्नेणं घोरे दुक्खेऽनुभोत्तुं णं॥ Translated Sutra: ગૌતમ! તે મનુષ્યમાં પણ નારકીના દુઃખ સમાન અનેક રડારોળ કરાવતા ઘોર દુઃખો અનુભવીને તે લક્ષ્મણાનો જીવ અતિ રૌદ્ર ધ્યાનમાં મરીને સાતમી નરક પૃથ્વીમાં ખાડાહડ નરકાવાસમાં ઉત્પન્ન થયો. ત્યાં તેવા મહાદુઃખો અનુભવીને ૩૩ – સાગરોપમ આયુ પૂર્ણ કરી વંધ્યા ગાયપણે ઉત્પન્ન થઈ. પારકા ખળા અને ખેતરમાં પરાણે પેસીને તેનું નુકસાન | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1233 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] एवं सो लक्खणज्जाए जीवो गोयमा चिरं।
घन-घोर-दुक्ख-संतत्तो, चउगइ-संसार-सागरे॥ Translated Sutra: એ પ્રમાણે લક્ષ્મણા સાધ્વીનો જીવ, ગૌતમ ! લાંબો કાળ આકરું દુઃખ ભોગવતો ચારગતિ રૂપ સંસારમાં નારકી, તિર્યંચ અને કુમનુષ્યપણામાં ભમીને ફરી અહીં શ્રેણિક રાજાનો જીવ આવતી ચોવીસીમાં પદ્મનાભ નામે પહેલાં તીર્થંકર થશે. તેમના તીર્થમાં કુબ્જિકાપણે ઉત્પન્ન થશે. દુર્ભાગ્યની ખાણ સમાન, ગામમાં કે પોતાની માતાને પણ જોવાથી આનંદ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1242 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] एसा सा लक्खणदेवी, जा अगीयत्थ-दोसओ।
गोयम अणुकलुसचित्तेणं, पत्ता दुक्ख-परंपरं॥ Translated Sutra: ગૌતમ ! આ તે લક્ષ્મણા આર્યા, કે જે અગીતાર્થતા વડે અલ્પ કલુષતાયુક્ત ચિત્તથી દુઃખની પરંપરા પામી. | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1243 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] जहा णं गोयमा एसा लक्खण-देवज्जिया, तहा।
सकलुस-चित्ते अगीयत्थे ऽणंते पत्ते दुहावली॥ Translated Sutra: ગૌતમ ! જેમ લક્ષ્મણા આર્યા દુઃખ પરંપરા પામી તેમ કલુષિત ચિત્તવાળા અનંત અગીતાર્થો દુઃખ પરંપરા પામ્યા. માટે આ સમજીને સર્વભાવથી સર્વથા ગીતાર્થ થવું કે ગીતાર્થની આજ્ઞામાં રહેવું તેમજ અત્યંત શુદ્ધ સુનિર્મળ, વિમળ, શલ્યરહિત નિષ્કલુષ મનવાળા થવું. એમ કહું છું. સૂત્ર સંદર્ભ– ૧૨૪૩, ૧૨૪૪ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1254 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] जं पुणो सोऊण मइविगलो बालयणो केसरिस्स व।
सद्दं गय-जुव तसिउं-नासे-दिसोदिसिं॥ Translated Sutra: આવી કઠણ વાતો સાંભળી અલ્પબુદ્ધિક બાળજન ઉદ્વેગ પામે, કેટલાંકની શ્રદ્ધા ફરી જાય, જેમ સિંહના શબ્દથી હાથીનું હામ ભાંગી જાય તેમ બાલજન કષ્ટકારી ધર્મ સાંભળી દશે દિશામાં નાસી જાય, એવું આકરું સંયમ દુષ્ટ ઇચ્છાવાળો અને ખરાબ આદતવાળા સુકુમાલ શરીરી સાંભળવા પણ ન ઇચ્છે, તો તે પ્રમાણે વર્તવા તે કેમ તૈયાર થાય ? ગૌતમ ! તીર્થંકર | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1270 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] जे पुन खरहर-फुट्टसिरे एग-जम्म सुहेसिणो।
तेसिं दुल्ललियाणं पि सुट्ठु वि नो हियइच्छियं॥ Translated Sutra: જેઓ વળી મસ્તક ફૂટી જાય તેવા મોટા અવાજ કરનારા આ જન્મના સુખાભિલાષી, દુર્લભ વસ્તુની ઇચ્છા કરનારા હોવા છતાં પણ મનોવાંછિત પદાર્થ સહેલાઈથી મેળવી શકતા નથી. હે ગૌતમ ! જેટલું માત્ર મધનુ બિંદુ છે, તેટલું માત્ર સુખ મરણાંત કષ્ટ સહન કરે તો પણ મેળવી શકતા નથી. તેમનું અજ્ઞાન કેટલું ગણવું ? અથવા હે ગૌતમ ! જેવા મનુષ્યો છે તે તું | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1275 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] अत्ताणं वि गोवेउं ढिणि-ढिणिंते य हिंडिउं।
नग्गुग्घाडे किलेसेणं, जा समज्जंति परिहणं॥ Translated Sutra: બીજા ન દેખે તેમ પોતાને છૂપાવીને ઢિણીં ઢિણીં શબ્દો કરતા ચાલે, નગ્ન ઉઘાડા શરીર વાળો કલેશ અનુભવતો ચાલે જેથી પહેરવાના કપડાં મળે, તે પણ જૂના ફાટેલા મહામુસીબતે મેળવ્યા હોય. તે ફાટેલા વસ્ત્રો આજે સાંધીશ, કાલે સાંધીશ એમ કરીને તેવા જ ફાટેલા પહેરે અને વાપરે, તો પણ ગૌતમ ! સ્પષ્ટ સમજ કે ઉપરોક્ત પ્રકારોમાંથી કોઈકે લોક લોકાચાર | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1281 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] एरिसयं दुल्ललियत्तं, सुकुमालत्तं च गोयमा ।
धम्मारंभम्मि संपडइ, कम्मारंभे न संपडे॥ Translated Sutra: ગૌતમ ! આવા દુર્લભ પદાર્થોની ઇચ્છા અને સુકુમારપણું ધર્મારંભ સમયે પ્રાપ્ત થાય છે, પણ કર્મારંભમાં તે આવીને વિઘ્ન કરતા નથી. કારણ કે એક કોઈકના મુખમાં કોળિયો ચાલુ છે, ત્યાં તો બીજો આવીને તેની પાસે શેરડીના ટૂકડાને ધરે છે. ભૂમિ ઉપર પગ પણ સ્થાપન કરતો નથી અને લાખો સ્ત્રીઓ સાથે ક્રીડા કરે છે. આવાને પણ બીજા અધિક સમૃદ્ધિવાળાને | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1289 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] सव्व-बला थोभेणं खंडं खंडेण जुज्झिउं।
अह तं नरिदं निज्जिणइ, अह वा तेण पराजियए॥ Translated Sutra: કદાચ તે રાજાથી પરાભવ પામે તો ઘણા પ્રહાર વાગવાથી ગળતા લોહીથી ખરડાયેલા શરીરવાળો હાથી, ઘોડા અને આયુધોથી વ્યાપ્ત રણભૂમિમાં નીચા મુખવાળો નીચે ગબડી પડે, તો હે ગૌતમ ! ત્યારે ગમે તેવી દુર્લભ વસ્તુની ઇચ્છા, ખોટી ટેવો અને સુકુમાલપણુ ક્યાં ચાલ્યા ગયા ? જે માત્ર પોતાના હાથે પોતાનો અધોભાગ ધોઈને કદાપિ પણ ભૂમિ ઉપર પગ સ્થાપવા | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1293 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] जइ भन्ने धम्मं चेट्ठे, ता पडिभणइ न सक्किमो।
ता गोयम अहन्नानं पाव कम्माण पाणिणं॥ Translated Sutra: જો તેને કહેશો કે મહાનુભવ ધર્મ કર તો પ્રત્યુત્તર મળશે કે તે કરવા હું સમર્થ નથી. તો હે ગૌતમ ! અધન્ય નિર્ભાગી, પાપકર્મ એવા પ્રાણીઓને ધર્મસ્થાનોમાં પ્રવૃત્તિ કરવાની કદાપિ પણ બુદ્ધિ થતી નથી. તેવાઓને આ ધર્મ એક જન્મમાં થાય તેવો સહેલો કહેવો. જેમ ખાતા – પીતા અમને સર્વ થશે. તો જે જેને ઇચ્છે તે તેની અનુકૂળતા પ્રમાણે ધર્મ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1298 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] तित्थंकराण नो भूयं नो भवेज्जा उ गोयमा ।
मुसावायं न भासंते गोयमा तित्थंकरे॥ Translated Sutra: તીર્થંકર ભગવંતોને પણ રાગ, દ્વેષ, મોહ, ભય, સ્વચ્છંદ વર્તન ભૂતકાળમાં હતું નહીં અને ભાવિમાં થશે નહીં. હે ગૌતમ ! તીર્થંકરો કદાપિ મૃષાવાદ ન બોલે, કેમ કે તેમને કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે. આખું જગત સાક્ષાત દેખે છે. ભૂત – ભાવિ – વર્તમાન, પુન્ય – પાપ તેમજ ત્રણે લોકમાં જે કંઈ છે તે સર્વ તેમને પ્રગટ છે. કદાચ પાતાળ ઉર્ધ્વમુખ થઈ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1305 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] भयवं नो एरिसं भणिमो-जह छंदं अणुवत्तयं।
मेयं तु पुच्छामो जो जं सक्के, स तं करे॥ Translated Sutra: ભગવન્ ! અમો એમ કહેવા માંગતા નથી કે અમારી સ્વેચ્છાથી વર્તન કરીએ. માત્ર એટલું પૂછીએ છીએ કે જે જેટલું શક્ય હોય તેટલું તે કરી શકે ? ગૌતમ ! તેમ કરવું યુક્ત નથી, તેમ ક્ષણવાર મનથી ચિંતવવું હિતાવહ નથી, જો એમ જાણે તો ધારવું કે તેનું બળ હણાયેલું છે. સૂત્ર સંદર્ભ– ૧૩૦૫, ૧૩૦૬ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1307 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] घयऊरे खंडरब्बाए एक्को सक्केइ खाइउं।
अन्नो महु-मंस-मज्जाइ, अन्नो रमिऊण इत्थियं॥ Translated Sutra: એક મનુષ્ય ઘેબર – ખાંડની જેમ રાબડી ખાવા સમર્થ થાય છે, બીજો માંસ સહિત મદિરા, ત્રીજો સ્ત્રી સાથે રમવા શક્તિમાન હોય, ચોથો એ પણ ન કરી શકે. કોઈ બીજો તર્ક કરવા પૂર્વક પક્ષની સ્થાપના કરે, બીજો કલેશ કરવાના સ્વભાવવાળો આ વાદ – વિવાદ ન કરી શકે. એક બીજાનું કરેલ જોયા કરે, બીજો બડબડાટ કરે. કોઈ ચોરી કરે, કોઈ જાર કર્મ કરે, કોઈક કાંઈક | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1311 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] एत्थ जम्मे नरो कोइ, कसिणुग्गं संजमं तवं।
जइ नो सक्कइ काउं जे तह वि सोग्गइ-पिवासिओ॥ Translated Sutra: | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1318 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] जं पुन गोयम ते भणियं-परिवाडिए कीरइ।
अत्थक्के-हुडि-दुद्धेणं कज्जं तं कत्थ लब्भए॥ Translated Sutra: ગૌતમ ! પૂર્વે તેં જ કહેલું કે પરિપાટી ક્રમાનુસાર કહેલા અનુષ્ઠાનો કરવા જોઈએ. ગૌતમ! દૃષ્ટાંત સાંભળ – મોટા સમુદ્રમાં બીજા અનેક મગર – મત્સ્યો આદિના અથડાવાથી ભય પામેલો કાચબો જળમાં બુડાબુડ કરતો, ક્યાંક બીજા જંતુથી બટકા ભરાતો, દુઃખાતો, ઊંચે ફેંકાતો, ધક્કા ખાતો, ગળી જવાતો, ત્રાસ પામતો, નાસતો, દોડતો, પલાયન થતો, દરેક દિશામાં | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1334 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] पावो पमाय-वसओ जीवो संसार-कज्जमुज्जुत्तो।
दुक्खेहिं न निव्विन्नो सोक्खेहिं न गोयमा तिप्पे॥ Translated Sutra: પ્રમાદિત થયેલ આ પાપી જીવ સંસારના કાર્યમાં અપ્રમત્ત બની ઉદ્યમ કરે છે. તેને દુઃખો થવા છતાં તે કંટાળતો નથી અને ગૌતમ ! તેને સુખોથી પણ તૃપ્તિ થતી નથી. | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1350 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] जाव आउ सावसेसं, जाव य थेवो वि अत्थि ववसाओ।
ताव करे अप्प-हियं, मा तप्पिहहा पुणो पच्छा॥ Translated Sutra: જ્યાં સુધી આયુષ્ય થોડું પણ ભોગવવું બાકી છે, જ્યાં સુધી હજુ અલ્પ પણ વ્યવસાય કરી શકો છો, ત્યાં સુધીમાં આત્મહિત સાધી લો. નહીં તો પાછળથી પશ્ચાત્તાપ કરવાનો પ્રસંગ સાંધશે. ઇંદ્ર ધનુષ, વીજળી, દેખતા જ ક્ષણમાં અદૃશ્ય થાય તેવા સંધ્યાના રાગો અને સ્વપ્ન સમાન આ દેહ છે, જે કાચા માટીના ઘડામાં ભરેલા જળની જેમ ક્ષણવારમાં પીગળી | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1355 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] न य संसारम्मि सुहं जाइ-जरा-मरण-दुक्ख-गहियस्स।
जीवस्स अत्थि जम्हा, तम्हा मोक्खो उवाए उ। Translated Sutra: જન્મ, જરા, મરણના દુઃખથી ઘેરાયેલા આ જીવને સંસારમાં સુખ નથી, માટે મોક્ષ જ એકાંત ઉપદેશ – ગ્રહણ કરવા લાયક છે. હે ગૌતમ ! સર્વ પ્રકારે અને સર્વ ભાવોથી મોક્ષ મેળવવા માટે મળેલો માનવભવ સાર્થક કરવો. સૂત્ર સંદર્ભ– ૧૩૫૫, ૧૩૫૬ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1357 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] भयवं ता एय नाएणं जं भणियं आसि मे, तुमं।
जहा परिवाडिए तच्चं किं न अक्खसि पायच्छित्तं तत्थमज्झवी॥ Translated Sutra: ભગવન્ ! આ દૃષ્ટાંત પૂર્વે આપે કહેલ હતું. પરિપાટી મુજબ – તે પ્રાયશ્ચિત્ત આપ મને કેમ કહેતા નથી ? હે ગૌતમ! જો તું તેનું અવલંબન કરે તો પ્રાયશ્ચિત્ત તે ખરેખર તારો પ્રગટ વિચારધર્મ છે અને સુંદર વિચાર કરેલો ગણાય. ફરી ગૌતમે પૂછતા ભગવંતે કહ્યું – જ્યાં સુધી દેહમાં આત્મામાં સંદેહ હોય ત્યાં સુધી નક્કી મિથ્યાત્વ હોય અને | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1362 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] अत्थेगे गोयमा पाणी जे पव्वज्जिय जहा तहा।
अविहीए तह चरे धम्मं जह संसारा न मुच्चए॥ Translated Sutra: ગૌતમ ! એવા પણ પ્રાણી હોય છે, જેઓ જેમ – તેમ પ્રવ્રજ્યા લઈને તેવી અવિધિથી ધર્મ સેવે છે કે જેથી સંસારથી મુક્ત ન થાય. ભગવન્ ! તે વિધિ શો ? ગૌતમ ! તે આ પ્રમાણે – સૂત્ર સંદર્ભ– ૧૩૬૨, ૧૩૬૩ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1369 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] एवं चिर-चिंतियाभिमुह-मणोरहोरु संपत्ति-हरिस-समुल्लसिओ।
भत्ति-भर-निब्भरोणय-रोमंच-उक्कंच-पुलय-अंगो॥ Translated Sutra: આ પ્રમાણે લાંબા કાળથી ચિંતવેલા મનોરથો સન્મુખ થયેલો, તે રૂપ મહાસંપત્તિના હર્ષથી ઉલ્લસિત, ભક્તિ અનુગ્રહ વડે નિર્ભર બની નમસ્કાર કરતો, રોમાંચ ખડા થવાથી રોમેરોમ વ્યાપેલા આનંદ અંગવાળો, ૧૮૦૦૦ શીલાંગ ધારણ કરવા ઉત્સાહપૂર્વક ઊંચા કરેલ ખભાવાળો, ૩૬ પ્રકારે આચાર પાલન માટે ઉત્કંઠિત, નાશ કરેલ સમગ્ર મિથ્યાત્વવાળો, મદ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1374 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] जो चंदनेन बाहुं आलिंपइ वासिणा व जो तच्छे।
संथुणइ जो अ निंदइ सम-भावो हुज्ज दुण्हं पि॥ Translated Sutra: જો કોઈ બાવના ચંદનના રસથી શરીરાદિનું વિલેપન કરે અથવા કોઈ વાંસળાથી છોલે, કોઈ તેના ગુણની સ્તુતિ કરે કે અવગુણોની નિંદા કરે, બંને ઉપર સમાન ભાવ રાખનારો, એ પ્રમાણે બળ, વીર્ય, પુરુષાર્થ – પરાક્રમને ન છૂપાવતો, તૃણ – મણિ કે ઢેફું – કંચન પ્રતિ સમાન મનવાળો, સ્ત્રી પુત્ર સ્વજન મિત્ર બાંધવ ધનધાન્ય સોનું રૂપું મણિ – રત્ન શ્રેષ્ઠ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1376 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं कइविहं पायच्छित्तं उवइट्ठं गोयमा दसविहं पायच्छित्तं उवइट्ठं, तं च अनेगहा जाव णं पारंचिए। Translated Sutra: ભગવન્ ! પ્રાયશ્ચિત્તો કેટલા પ્રકારે ઉપદેશેલા છે ? ગૌતમ ! દશ પ્રકારે. તે પારાંચિત સુધીમાં અનેક પ્રકારે છે. ભગવન્ ! કેટલા કાળ સુધી આ પ્રાયશ્ચિત્ત સૂત્રના અનુષ્ઠાનનું વહન થશે? ગૌતમ ! કલ્કી નામે રાજા મૃત્યુ પામશે. એક જિનાલયથી શોભિત પૃથ્વી હશે, શ્રીપ્રભ નામે અણગાર હશે ત્યાં સુધી વહન થશે. ભગવન્ ! પછીના કાળમાં શું | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1378 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं केवइयाइं पायच्छित्तस्स णं पयाइं गोयमा संखाइयाइं पायच्छित्तस्स णं पयाइं।
से भयवं तेसिं णं संखाइयाणं पायच्छित्तस्स पयाणं किं तं पढणं पायच्छित्तस्स णं पयं गोयमा पइदिन-किरियं। से भयवं किं तं पइदिण-किरियं गोयमा जं नुसमयं अहन्निसा-पाणोवरमं जाव अणुट्ठेयव्वाणि संखेज्जाणि आवस्सगाणि।
से भयवं केणं अट्ठेणं एवं वुच्चइ जहा णं–आवस्सगाणि गोयमा असेस कसिणट्ठ कम्म- क्खयकारि उत्तम सम्म दंसण नाण चारित्त अच्चंत घोर वीरुग्ग कट्ठ सुदुक्कर तव साहणट्ठाए परुविज्जंति नियमिय विभत्तुद्दिट्ठ परिमिएणं काल समएणं पयंपएण अहन्निस नुसमयं आजम्मं अवस्सं एव तित्थयराइसु कीरंति Translated Sutra: ભગવન્ ! પ્રાયશ્ચિત્તના સ્થાનો કેટલા છે ? ગૌતમ! સંખ્યાતીત છે. ભગવન્ ! તે સંખ્યાતીત પ્રાયશ્ચિત્ત સ્થાનોમાં પહેલું પ્રાયશ્ચિત્ત પદ કયું ? ગૌતમ ! પ્રતિદિન ક્રિયા સંબંધીનું જાણવુ. તે પ્રતિદિન ક્રિયા કઈ કહેવાય ? ગૌતમ ! જે વખતોવખત રાતદિવસ પ્રાણોના વિનાશથી માંડી સંખ્યાતા આવશ્યક કાર્યોના અનુષ્ઠાન કરવા સુધીના આવશ્યકો | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1379 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं किं तं बितियं पायच्छित्तस्सणं पयं गोयमा बीयं तइयं चउत्थं पंचमं जाव णं संखाइयाइं पच्छित्तस्स णं पयाइं ताव णं एत्थं च एव पढम पच्छित्त पए अंतरोवगायाइं समनुविंदा।
से भयवं केणं अट्ठेणं एवं वुच्चइ गोयमा जओ णं सव्वावस्सग्ग-कालाणुपेही भिक्खू णं रोद्दट्टज्झाण राग दोस कसाय गारव ममाकाराइसुं णं अनेग पमायालंबणेसु सव्व भाव भावतरंतरेहि णं अच्चंत विप्पमुक्को भवेज्जा।
केवलं तु नाण दंसण चारित्त तवोकम्म सज्झायज्झाण सद्धम्मावस्सगेसु अच्चंतं अनिगूहिय बल वीरिय परक्कमे सम्मं अभिरमेज्जा। जाव णं सद्धम्मावस्सगेसुं अभिरमेज्जा, ताव णं सुसंवुडासवदारे हवेज्जा। जाव Translated Sutra: ભગવન્ ! પ્રાયશ્ચિત્તનું બીજું પદ કયું ? ગૌતમ ! બીજું, ત્રીજું, ચોથું યાવત્ સંખ્યાતીત પ્રાયશ્ચિત્ત પદોને અહીં પહેલાં પ્રાયશ્ચિત્ત પદની અંતર્ગત સમજવા, ભગવન્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! સર્વે આવશ્યકના કાળનો સાવધાનીથી ઉપયોગ રાખનારા ભિક્ષુ આર્ત – રૌદ્ર ધ્યાન, રાગ – દ્વેષ, કષાય, ગારવ, મમત્વ વગેરે અનેક પ્રમાદવાળા આલંબનોને | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1380 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं कयरे ते आवस्सगे गोयमा णं चिइ-वंदणादओ। से भयवं कम्ही आवस्सगे असइं पमाय-दोसेणं कालाइक्कमिए इ वा, वेलाइक्कमिए इ वा, समयाइक्कमिए इ वा, अणोवउत्त-पमत्ते इ वा, अविहीए समनुट्ठिए इ वा, नो णं जहुत्त-यालं विहीए सम्मं अणुट्ठिए, इ वा असंपडिए इ वा, विच्छंपडिए इ वा, अकए इ वा, पमाइए इ वा, केवतियं पायच्छित्तं उवइसेज्जा ।
गोयमा जे केई भिक्खू वा, भिक्खुणी वा, संजय विरय पडिहय पच्चक्खायपाव कम्मे दिक्खा दिया पभईओ अणुदियहं जावज्जीवाभिग्गहेणं सुविसत्थे भत्ति निब्भरे जहुत्त विहीए सुत्तत्थं नुसरमाणेण अणन्न माणसे गग्ग चित्ते तग्गय माणस सुहज्झवसाए थय थुइहिं न तेकालियं चेइए वंदेज्जा, Translated Sutra: ભગવન્ ! તે આવશ્યકો કયા છે ? ચૈત્યવંદન આદિ ભગવન્ ! કયા આવશ્યકમાં વારંવાર પ્રમાદ દોષથી કાળનું, વેળાનું, સમયનું ઉલ્લંઘન કે અનુપયોગ કે પ્રમાદથી અવિધિ વડે અનુષ્ઠાન કરવામાં આવે અથવા યથોક્ત કાળે વિધિથી સમ્યક્ પ્રકારે ચૈત્યવંદનાદિ ન કરે, તૈયાર ન થાય, પ્રસ્થાન ન કરે, નિષ્પન્ન ન થાય, વિલંબથી કરે, બિલકુલ ન કરે કે પ્રમાદ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1382 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] जे णं पडिक्कमणं न पडिक्कमेज्जा, से णं तस्सोट्ठावणं निद्दिसेज्जा। बइट्ठ-पडिक्कमणे खमणं। सुन्नासुन्नीए अणोवउत्तपमत्तो वा पडिक्कमणं करेज्जा, दुवालसं। पडिक्कमण-कालस्स चुक्कइ, चउत्थं। अकाले पडिक्कमणं करेज्जा, चउत्थं। कालेण वा पडिक्कमणं नो करेज्जा, चउत्थं।
संथारगओ वा संथारगोवविट्ठो वा पडिक्कमणं करेज्जा, दुवालसं। मंडलीए न पडिक्क-मेज्जा, उवट्ठावणं। कुसीलेहिं समं पडि-क्कमणं करेज्जा, उवट्ठावणं। परिब्भट्ठ बंभचेर वएहिं समं पडिक्कमेज्जा, पारंचियं। सव्वस्स समणसंघस्स तिविहं तिविहेण खमण-मरि सामणं अकाऊणं पडिक्कमणं करेज्जा, उवट्ठावणं। पयं पएणाविच्चामेलिय पडिक्कमण Translated Sutra: પ્રતિક્રમણ ન કરે તેને ઉપસ્થાપના પ્રાયશ્ચિત્ત. બેઠા બેઠા કરે તેને ઉપવાસ, શૂન્યાશૂન્યપણે અર્થાત્ અનુપયોગથી પ્રમત્તપણે પ્રતિક્રમણ કરે તો પાંચ ઉપવાસ, માંડલીમાં પ્રતિક્રમણ ન કરે તો ઉપસ્થાપના, કુશીલ સાથે કરે તો ઉપસ્થાપના, બ્રહ્મચર્યવ્રતથી ભ્રષ્ટ સાથે કરે તો પારંચિત પ્રાયશ્ચિત્ત આપવું. સર્વે શ્રમણસંઘને ત્રિવિધ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1383 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] वज्जेंतो बीय-हरीयाइं, पाणे य दग-मट्टियं।
उववायं विसमं खाणुं रन्नो गिहवईणं च॥ Translated Sutra: એમ કરતા ભિક્ષા સમય આવી પહોંચ્યો. હે ગૌતમ ! આ અવસરે પિંડૈષણા શાસ્ત્રમાં કહેલ વિધિથી અદીન મનવાળો ભિક્ષુ બીજ અને વનસ્પતિકાય, પાણી, કાદવ, પૃથ્વીકાયને વર્જતો, રાજા અને ગૃહસ્થો તરફથી થતા વિષમ ઉપદ્રવો, કદાગ્રહને છોડતો, શંકાસ્થાનનો ત્યાગ કરતો, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિમાં ઉપયોગવાળો, ગોચર ચર્યામાં પ્રાભૃતિક નામક દોષવાળી | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1385 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं इणमो सयरिं सयरिं अणुलोम-पडिलोमेणं केवतिय कालं जाव समनुट्ठिहिइ गोयमा जाव णं आयारमंगं वाएज्जा।
भयवं उड्ढं पुच्छा, गोयमा उड्ढं केई समनुट्ठेज्जा केइ नो समनुट्ठेज्जा। जे णं समनुट्ठेज्जा, से णं वंदे, से णं पुज्जे, से णं दट्ठव्वे, से णं सुपसत्थ, सुमंगले सुगहियनामधेज्जे तिण्हं पि लोगाणं वंदणिज्जे त्ति। जे णं तु नो समनुट्ठे, से णं पावे, से णं महा-पावे, से णं महापाव-पावे, से णं दुरंत पंत लक्खणे जाव णं अदट्ठव्वे त्ति। Translated Sutra: ભગવન્ ! સવળા – અવળા ક્રમથી આ પ્રમાણે સો – સો સંખ્યા પ્રમાણ દરેક જાતના તપોના પ્રાયશ્ચિત્ત કરે તો કેટલો કાળ સુધી કર્યા કરે ? ગૌતમ! આચાર માર્ગમાં તે સ્થાપન થાય ત્યાં સુધી. ભગવન્ ! પછી તે શું કરે ? પછી કોઈ તપ કરે, કોઈ તપ ન કરે. જે પૂર્વે કહ્યા મુજબ તપ કર્યા કરે છે તે વંદનીય, પૂજનીય, દર્શનીય છે. તે અતિપ્રશસ્ત સુમંગલ સ્વરૂપ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1386 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] जया णं गोयमा इणमो पच्छित्तसुत्तं वोच्छिज्जिहिइ, तया णं चंदाइच्चा गहा रिक्खा तारगाणं सत्त अहोरत्ते तेयं नो विप्फुरेज्जा। Translated Sutra: ગૌતમ ! જ્યારે આ પ્રાયશ્ચિત્ત સૂત્ર વિચ્છેદ પામશે ત્યારે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાનું તેજ સાત દિનરાત્રિ સ્ફૂરાયમાન થશે નહીં. હે ગૌતમ ! આનો વિચ્છેદ થશે એટલે સમગ્ર સંયમનો અભાવ થશે. કેમ કે આ પ્રાયશ્ચિત્ત સર્વે પાપનો પ્રકર્ષપણે નાશ કરનાર છે. સર્વ તપ – સંયમ અનુષ્ઠાનોનું પ્રધાન અંગ હોય તો પરમ વિશુદ્ધિ સ્વરૂપ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1388 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] इणमो सव्वमवि पायच्छित्ते गोयमा जावइयं एगत्थ संपिंडियं हवेज्जा तावइयं चेव एगस्स णं गच्छाहिवइणो मय-हर पवत्तिनीए य चउगुणं उवइसेज्जा।
जओ णं सव्वमवि एएसिं पयंसियं हवेज्जा, अहाणमिमे चेव पमायवसं गच्छेज्जा, तओ अन्नेसिं संते धी बल वीरिए सुट्ठुतरा-गमच्चुज्जमं हवेज्जा। अहा णं किं चि सुमहंतमवि तवाणुट्ठाणमब्भुज्जमेज्जा, ता णं न तारिसाए धम्म सद्धाए, किं तु मंदुच्छाहे सम-णुट्ठेज्जा। भग्गपरिणामस्स य निरत्थगमेव कायकेसे। जम्हा एयं, तम्हा उ अच्चिंताणंत निरनुबंधि पुन्न पब्भारेणं संजुज्जमाणे वि साहुणो न संजुज्जंति। एवं च सव्वमवि गच्छाहिवइयादीणं दोसेणेव पवत्तेज्जा। Translated Sutra: હે ગૌતમ ! આ સર્વે પ્રાયશ્ચિત્તોને એકઠા કરીને સરવાળો કરાય તેટલું પ્રાયશ્ચિત્ત એક ગચ્છનાયકને અને સાધ્વીમાં પ્રવર્તીનીને ચાર ગણુ પ્રાયશ્ચિત્ત જણાવવું, કેમ કે તેઓ તો આ સર્વે જાણે જ છે. હવે જો આ જ્ઞાતા અને ગચ્છ નાયકો પ્રમાદ કરનારા થાય, તો બીજાઓ બળ, વીર્ય હોવા છતાં અધિકતર આગમમાં ઉદ્યમ કરવાનો ઘટાડો કરનાર થાય. કદાચ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1389 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं जे णं गणी अप्पमादी भवित्ताणं सुयाणुसारेणं जहुत्त-विहाणेहिं चेव सययं अहन्निसं गच्छं न सारवेज्जा, तस्स किं पच्छित्तमुवइसेज्जा गोयमा अप्पउत्ती पारंचियं उवइसेज्जा।
से भयवं जस्स उ न गणिणो सव्व पमायालंबणविप्पमुक्कस्सावि णं सुयाणुसारेणं जहुत्तविहाणेहिं चेव सययं अहन्निसं गच्छं सारवेमाणस्सेव केइ तहाविहे दुट्ठसीले न सम्मग्गं समायरेज्जा, तस्स वी उ किं पच्छित्तमुवइसेज्जा, गोयमा उवइसेज्जा। से भयवं के णं अट्ठेणं गोयमा जओ णं तेणं अपरिक्खियगुणदोसे निक्खमाविए हवेज्जा, एएणं। से भयवं किं तं पायच्छित्त-मुवइसेज्जा गोयमा जे णं एवं गुणकलिए गणी, से णं जया एवंविहे Translated Sutra: ભગવન્ ! જે ગણી અપ્રમાદી થઈને શ્રુતાનુસાર યથોક્ત વિધાન કરવા પૂર્વક સતત નિરંતર રાત – દિવસ ગચ્છની સાર – સંભાળ ન રાખે તો તેને કેટલું પ્રાયશ્ચિત્ત ? ગચ્છની સાર – સંભાળ ન રાખે તેને પારંચિત પ્રાયશ્ચિત્ત જણાવવું. ભગવન્ ! જે વળી કોઈ ગણી સર્વ પ્રમાદના આલંબનોથી વિપ્રમુક્ત હોય, શ્રુતાનુસારે હંમેશા નિરંતર ગચ્છની સારણાદિપૂર્વક | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1390 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं जया णं से सीसे जहुत्त संजम किरियाए पवट्टंति तहाविहे य केई कुगुरू तेसिं दिक्खं परूवेज्जा, तया णं सीसा किं समनुट्ठेज्जा गोयमा घोर वीर तव संजमे से भयवं कहं गोयमा अन्न गच्छे पविसित्ताणं। से भयवं जया णं तस्स संतिएणं सिरिगारेणं विम्हिए समाणे अन्नगच्छेसुं पवेसमेव न लभेज्जा, तया णं किं कुव्विज्जा गोयमा सव्व-पयारेहिं णं तं तस्स संतियं सिरियारं फुसावेज्जा।
से भयवं केणं पयारेणं तं तस्स संतियं सिरियारं सव्व पयारेहि णं फुसियं हवेज्जा गोयमा अक्खरेसुं से भयवं किं णामे ते अक्खरे गोयमा जहा णं अप्पडिग्गाही कालकालंतरेसुं पि अहं इमस्स सीसाणं वा सीसिणीगाणं वा। से भयवं Translated Sutra: ભગવન્ ! જ્યારે શિષ્યો યથોક્ત સંયમક્રિયામાં વર્તતા હોય ત્યારે કંઈક કુગુરુ તે સારા શિષ્યને દીક્ષા પ્રરૂપે, ત્યારે શિષ્યોએ શું કર્તવ્ય કરવું ઉચિત ગણાય ? ગૌતમ ! ધીર, વીર, તપનું સંયમન કરવું, ભગવન્ ! કેવી રીતે ? ગૌતમ ! અન્ય ગચ્છમાં પ્રવેશીને. ભગવન્ ! તેના સંબંધી સ્વામીપણાની ફારગતિ આપ્યા સિવાય બીજા ગચ્છમાં પ્રવેશ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1391 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं केवतिएणं कालेणं इहे कुगुरू भवीहंति गोयमा इओ य अद्ध तेरसण्हं वास सयाणं साइरेगाणं समइक्कंताणं परओ भवीसुं। से भयवं के णं अट्ठेणं गोयम तक्कालं इड्ढि रस साय गारव, संगए ममीकार अहंकारग्गीए अंतो संपज्जलंत बोंदी अहमहं ति कयमाणसे अमुणिय समय सब्भावे गणी भवीसुं, एएणं अट्ठेणं। से भयवं किं सव्वे वी एवंविहे तक्कालं गणी भवीसुं गोयमा एगंतेणं नो सव्वे।
के ई पुन दुरंत पंत लक्खणे अदट्ठव्वे णं एगाए जननीए जमगसमगं पसूए निम्मेरे पावसीले दुज्जाय जम्मे सुरोद्द पयंडाभिग्गहिय दूर महामिच्छदिट्ठी भविंसु। से भयवं कहं ते समुवलक्खेज्जा गोयमा उस्सुत्तुम्मग्ग वत्तणुद्दिसण अनुमइ Translated Sutra: ભગવન્ ! કેટલા કાળ પછી આ માર્ગમાં કુગુરુ થશે ? હે ગૌતમ ! આજથી માંડીને સાડા બારસો વર્ષથી કેટલાક અધિક વર્ષો ઉલ્લંઘન થયા પછી તેવા કુગુરુઓ થશે. ભગવન્ ! કયા કારણે તેઓ કુગુરુપણુ પામશે ? ગૌતમ ! તે કાળે, તે સમયે ઋદ્ધિ, રસ અને શાતા નામક ત્રણ ગારવોને સાધીને થયેલા, મમતાભાવ, અહંકારભાવ રૂપ અગ્નિથી જેમના અભ્યંતર આત્મા અને દેહ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1392 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं जे णं गणी किंचि आवस्सगं पमाएज्जा गोयमा जे णं गणी अकारणिगे किंचि खणमेगमवि पमाए से णं अवंदे उवदिसेज्जा। जे उ णं तु सुमहा कारणिगे वि संते गणी खणमेगमवी न किंचि णिययावस्सगं पमाए से णं वंदे पूए दट्ठव्वे जाव णं सिद्धे बुद्धे पारगए खीणट्ठकम्ममले नीरए उवइसेज्जा। सेसं तु महया पबंधेण सट्ठाणे चेव भाणिहिइ। Translated Sutra: ભગવન્ ! જે ગણનાયક આચાર્ય હોય તે લગીર પણ આવશ્યકમાં પ્રમાદ કરે ખરા ? ગૌતમ ! તેઓ વિના કારણે ક્ષણવાર પણ પ્રમાદ કરે તો અવંદનીય ગણાવવા. જેઓ અતિ મહાન કારણ આપે તો પણ ક્ષણવાર પણ પોતાના આવશ્યકમાં પ્રમાદ કરતા નથી તે વંદનીય, પૂજનીય, દર્શનીય યાવત્ સિદ્ધ, બુદ્ધ, પારગત, ક્ષીણ આઠ કર્મ મલવાળા, કર્મરજ રહિત હોય તેમની સમાન જાણવા. શેષ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1400 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं किमेयाणुमेत्तमेव पच्छित्त-विहाणं जेणेवमाइसे
गोयमा एय सामन्नेणं दुवालसण्ह काल मासाणं पइदिण महन्निसाणुसमयं पाणोवरमं जाव स बाल वुड्ढ सेह मयहरायरिय माईणं तहा य अपडिवाइ महोवहि मणपज्जवणाणी छउमत्थ तित्थयराणं एगंतेण अब्भुट्ठानारिहावस्सगसंबंधेयं चेव सामन्नेणं पच्छित्तं समाइट्ठं, नो णं एयाणुमेत्तमेव पच्छित्तं। से भयवं किं अपडिवाइ महोवही मण पज्जवणाणी छउमत्थ वीयरागे य सय-लावस्सगे समनुट्ठीया गोयमा समनुट्ठीया। न केवलं समनुट्ठीया, जमग समगमेवानवरयमनुट्ठीया।
से भयवं कहं गोयमा अचिंत बल वीरिय बुद्धि नाणाइसय सत्ती सामत्थेणं। से भयवं के णं अट्ठेणं ते समनुट्ठीया Translated Sutra: ભગવન્ ! આટલું જ માત્ર પ્રાયશ્ચિત્ત વિધાન છે કે જેથી આ પ્રમાણે આદેશ કરાય છે ? ગૌતમ ! આ તો સામાન્યથી બાર મહિનાના દરેક રાત્રિદિવસના દરેક સમયના પ્રાણનો નાશ કરવો, ત્યારથી માંડીને બાલ – વૃદ્ધ, નવદીક્ષિત ગણનાયક, રત્નાધિક વગેરે સહિત મુનિગણ તથા અપ્રતિપાતી એવા મહા અવધિ, મનઃ પર્યવજ્ઞાની, છદ્મસ્થ વીતરાગ એવા ભિક્ષુકોને | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1401 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं किं तं सविसेसं पायच्छित्तं जाव णं वयासि गोयमा वासारत्तियं पंथगामियं वसहि पारिभोगियं गच्छायारमइक्कमणं संघायारमइक्कमणं गुत्ती भेय पयरणं सत्त मंडली धम्माइक्कमणं अगीयत्थ गच्छ पयाण जायं कुसील संभोगजं अविहीए पव्वज्जादाणोवट्ठावणा जायं अओग्गस्स सुत्तत्थोभयपन्नवणजायं अणाययणेक्क खण विरत्तणा जायं देवसियं राइयं पक्खियं मासियं चाउम्मासियं संवच्छरियं एहियं पारलोइयं मूल गुण विराहणं उत्तर गुण विराहणं आभोगानाभोगयं आउट्टि पमाय दप्प कप्पियं वय समण धम्म संजम तव नियम कसाय दंड गुत्तीयं मय भय गारव इंदियजं वसनायंक रोद्द ट्टज्झाण राग दोस मोह मिच्छत्त दुट्ठ Translated Sutra: ભગવન્ ! વિશેષ પ્રકારે પ્રાયશ્ચિત્ત કેમ નથી કહેતા ? ગૌતમ ! વર્ષાકાળે માર્ગગમન અને વસતીપરિભોગ કરવા વિષયક ગચ્છાચારની મર્યાદાનું ઉલ્લંઘન કરવા વિષયક, સંઘાચારનું અતિક્રમણ, ગુપ્તિભેદ, સાત પ્રકારના માંડલી ધર્મનું અતિક્રમણ, અગીતાર્થના ગચ્છમાં જવાથી થયેલ કુશીલ સાથેનો વંદન, આહારાદિ વ્યવહાર, અવિધિથી પ્રવ્રજ્યા | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1402 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं एरिसे पच्छित्त-बाहुल्ले, से भयवं एरिसे पच्छित्त संघट्टे, से भयवं एरिसे पच्छित्त संगहणे अत्थि केई जे णं आलोएत्ताणं निंदित्ताणं गरहित्ताणं जाव णं अहारिहं तवोकम्मं पायच्छित्त-मनुचरित्ताणं सामन्नमाराहेज्जा पवयणमाराहेज्जा आणं आराहेज्जा जाव णं आयहियट्ठयाए उवसंपज्जित्ताणं सकज्जं तमट्ठं आराहेज्जा गोयमा णं चउव्विहं आलोयणं विंदा, तं जहा–नामा-लोयणं ठवणालोयणं, दव्वालोयणं, भावालोयणं, एते चउरो वि पए अनेगहा वि उप्पाइज्जंति।
तत्थ ताव समासेणं नामालोयणं नाममेत्तेण, ठवणालोयणं पोत्थयाइसु मालिहियं, दव्वा-लोयणं नाम जं आलोएत्ताणं असढ भावत्ताए जहोवइट्ठं पायच्छित्तं Translated Sutra: ભગવન્ ! આપે કહ્યા તેવા પ્રાયશ્ચિત્તની બહુલતા છે. આ પ્રમાણે પ્રાયશ્ચિત્તનો સંઘટ્ટ થાય છે. ભગવન્ ! આવા પ્રકારના પ્રાયશ્ચિત્તને ગ્રહણ કરનાર એવા કોઈ હોય છે કે જે આલોચના – નિંદા – ગર્હા કરીને યાવત્ત તથા યોગ્ય તપોકર્મ કરીને, પ્રાયશ્ચિત્ત સેવીને, શ્રામણ્યને આરાધે, પ્રવચન આરાધે યાવત્ આત્મહિત માટે તેને અંગીકાર | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1423 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] ता जा जरा न पीडेइ वाही जाव न केइ मे।
जाविंदियाइं-न हायंति ताव धम्मं चरेत्तु हं॥ Translated Sutra: તો જ્યાં સુધીમાં વૃદ્ધાવસ્થાથી પીડા ન પામું, તેમજ મને કોઈ વ્યાધિ ઉત્પન્ન ન થાય, જ્યાં સુધીમાં ઇન્દ્રિયો સલામત છે, ત્યાં સુધીમાં હું ધર્મનું સેવન કરી લઉં. પહેલાના કરેલા પાપકર્મોની એકદમ નિંદા, ગર્હા, લાંબા કાળ સુધી કરીને તેને બાળીને ભસ્મ કરી નાંખુ, પ્રાયશ્ચિત્ત સેવન કરીને હું નિષ્કલંક બનીશ. હે ગૌતમ! નિષ્કલુષ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1430 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] एस गोयम विन्नेए सुपसत्थे चउत्थे पए।
भावालोयणं नाम अक्खय-सिवसोक्ख-दायगो त्ति बेमि॥ Translated Sutra: હે ગૌતમ ! સુપ્રશસ્ત એવા આ ચોથા પદનું નામ અક્ષય સુખ સ્વરૂપ મોક્ષને આપનાર ભાવ આલોચના છે. એમ હું કહું છું – | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1433 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] गोयमा निंदिउं गरहिउं सुदूरं पायच्छित्तं चरेत्तु णं।
निक्खारिय-वत्थामिवाए खंपणं जो न रक्खए॥ Translated Sutra: હે ગૌતમ ! લાંબા કાળ સુધી પાપની નિંદા અને ગર્હા કરીને, પ્રાયશ્ચિત્તનું સેવન કરીને જે પછી પોતાના મહાવ્રતોનું રક્ષણ ન કરે તો જેમ ધોયેલા વસ્ત્રને સાવચેતીથી રક્ષણ ન કરે તો તેમાં ડાઘા પડે, તેના સમાન થઈ જાય. અથવા તો તે જેમાંથી સુગંધ ઉછળી રહી છે એવા અતિ નિર્મળ ગંધોદકથી પવિત્ર ક્ષીર સમુદ્રમાં સ્નાન કરીને અશુચિથી ભરેલા | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1439 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं किं आया संक्खेयव्वो उयाहु छज्जीव-निकायमाइ संजमं संरक्खेव्वं गोयमा जे णं छक्कायाइ-संजमं संरक्खे से णं अनंतदुक्ख पयागयाओ दोग्गइ गमणाओ अत्ताणं संरक्खे, तम्हा उ छक्कायाइ संजममेव रक्खेयव्वं होइ। Translated Sutra: ભગવન્ ! શું આત્માને રક્ષિત રાખવો કે છ જીવનિકાયના સંયમની રક્ષા કરવી ? હે ગૌતમ ! જે કોઈ છ જીવનિકાયના સંયમનું રક્ષણ કરનારા થાય છે તે અનંત દુઃખ આપનારા દુર્ગતિગમન અટકતું હોવાથી આત્માનું રક્ષણ કરનારો થાય છે. માટે છ જીવનિકાયનું રક્ષણ કરવું એ જ આત્માનું રક્ષણ ગણાય છે. હે ભગવન્ ! તે જીવ અસંયમ સ્થાન કેટલા કહ્યા છે? | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1440 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं केवतिए असंजमट्ठाणे पन्नत्ते गोयमा अनेगे असंजम-ट्ठाणे पन्नत्ते, जाव णं कायासंजमट्ठाणे। से भयवं कयरेणं से काया संजमट्ठाणे गोयमा काया संजमट्ठाणे अनेगहा पन्नत्ते। तं जहा– Translated Sutra: હે ગૌતમ ! અસંયમ સ્થાનકો અનેક પ્રરૂપેલા છે. જેમ કે પૃથ્વીકાય આદિ સ્થાવર જીવો સંબંધી અસંયમ સ્થાન. ભગવન્ ! તે કાય અસંયમ સ્થાન કેટલા કહ્યા છે ? હે ગૌતમ ! કાય અસંયમ સ્થાનકો અનેક પ્રરૂપેલા છે. તે આ પ્રમાણે – | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1453 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] जह तव-संजम-सज्झाय-ज्झाणमाईसु सुद्ध-भावेहिं।
उज्जमियव्वं, गोयम विज्जुलया-चंचले जीए॥ Translated Sutra: હે ગૌતમ ! આ વીજળી લતાની ચંચળતા સમાન જીવતરમાં શુદ્ધ ભાવથી તપ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાનાદિ અનુષ્ઠાનોમાં ઉદ્યમ કરવો યુક્ત છે. હે ગૌતમ ! વધારે કેટલું કથન કરવું ? આલોચના આપીને પછી પૃથ્વીકાયની વિરાધના કરવામાં આવે પછી ક્યાં જઈને તેની શુદ્ધિ કરીશ ? હે ગૌતમ ! વધુ શું કહેવું કે અહીં આલોચના – પ્રાયશ્ચિત્ત કરી તે જન્મમાં સચિત્ત | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1456 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] किं बहुना गोयमा एत्थं दाऊणं आलोयणं।
उण्हवइ जालाइ जाओ फुसिओ वा कत्थ सुज्झिही॥ Translated Sutra: હે ગૌતમ ! કેટલું વધારે કથન કરું કે આલોયણા લઈ પછી તાપણાની જ્વાળાઓ પાસે તાપવા જાય અને તેનો સ્પર્શ કરે અથવા થઈ ગયો તો પછી તેની શુદ્ધિ ક્યારે થશે ? એ પ્રમાણે વાયુકાયના વિષયમાં તે જીવોની વિરાધના કરનાર ક્યાં જઈને શુદ્ધ થશે ? જે લીલી વનસ્પતિ, ફૂલ આદિનો સ્પર્શ કરશે, તે ક્યાં શુદ્ધ થશે ? તેવી રીતે બીજકાયને ચાંપશે તે ક્યાં | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1471 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] आलोइय-निंदिय-गरहिओ वि कय-पायच्छित्त संविग्गो।
जो इत्थिं संलवेज्जा गोयमा कत्थ स सुज्झिही॥ Translated Sutra: સંવેગ પામેલો શલ્ય વગરનો જે આત્મા સ્ત્રી સાથે વાર્તાલાપ કરે તો ગૌતમ ! તે ક્યાં શુદ્ધિ પામશે ? આલોચનાદિ કરીને સંવેગ પામેલો ભિક્ષુ ચૌદથી વધુ ઉપકરણનો પરિગ્રહ ન કરે. તે સંયમના સાધનભૂત ઉપકરણ ઉપર દૃઢપણે, નિર્મમત્વ, અમૂર્ચ્છા, અગૃદ્ધિ રાખે. હે ગૌતમ ! જે – તે પદાર્થ ઉપર મમત્વ કરશે, તેની શુદ્ધિ નથી. વધારે કેટલુ કહેવુ ? આ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1483 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] भयवं को उण सो सुसढो कयरा वा सा जयणा जं अजाणमाणस्स णं तस्स आलोइय-निंदिय गरहिओ वि कय-पायच्छित्तस्सा वि संसारं नो विणिट्ठियं ति। गोयमा जयणा नाम अट्ठारसण्हं सीलंग सहस्साणं सत्तरसविहस्स णं संजमस्स चोद्दसण्हं भूयगामाणं तेरसण्हं किरियाठाणाणं सबज्झ-ब्भंतरस्स णं दुवालस-विहस्स णं तवोणुट्ठाणस्स दुवालसाणं, भिक्खू-पडिमाणं, दसविहस्स णं समणधम्मस्स, णवण्हं चेव बंभगुत्तीणं, अट्ठण्हं तु पवयण-माईणं, सत्तण्हं चेव पाणपिंडेसणाणं, छण्हं तु जीवनिकायाणं, पंचण्हं तु महव्वयाणं, तिण्हं तु चेव गुत्तीणं।
... जाव णं तिण्हमेव सम्मद्दंसण-नाण-चरित्ताणं तिण्हं तु भिक्खू कंतार-दुब्भिक्खायंकाईसु Translated Sutra: હે ભગવન્ ! તે સુસઢ કોણ હતો ? તે જયણા કેવા પ્રકારે હતી કે અજ્ઞાનપણાના કારણે આલોચના, નિંદણા, ગર્હણા, પ્રાયશ્ચિત્ત સેવન કરવા છતાં તેનો સંસાર નાશ પામ્યો નહીં ? હે ગૌતમ ! જયણા તે કહેવાય જે ૧૮૦૦૦ શીલના અંગો, ૧૭ – પ્રકારનો સંયમ, ૧૪ – પ્રકારના જીવના ભેદો, ૧૩ – ક્રિયાના સ્થાનકો, બાહ્ય અને અભ્યંતર ભેદવાળો ૧૨ – પ્રકારનો તપ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ चूलिका-२ सुषाढ अनगारकथा |
Gujarati | 1484 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं केणं अट्ठेणं एवं वुच्चइ ते णं काले णं ते णं समएणं सुसढणामधेज्जे अनगारे हभूयवं। तेणं च एगेगस्स णं पक्खस्संतो पभूय-ट्ठाणिओ आलोयणाओ विदिन्नाओ सुमहंताइं च। अच्चंत घोर सुदुक्कराइं पायच्छित्ताइं समनुचिन्नाइं। तहा वि तेणं विरएणं विसोहिपयं न समुवलद्धं ति एतेणं अट्ठेणं एवं वुच्चइ।
से भयवं केरिसा उ णं तस्स सुसढस्स वत्तव्वया गोयमा अत्थि इहं चेव भारहेवासे, अवंती नाम जनवओ। तत्थ य संबुक्के नामं खेडगे। तम्मि य जम्मदरिद्दे निम्मेरे निक्किवे किविणे निरणुकंपे अइकूरे निक्कलुणे णित्तिंसे रोद्दे चंडरोद्दे पयंडदंडे पावे अभिग्गहिय मिच्छादिट्ठी अणुच्चरिय नामधेज्जे Translated Sutra: હે ભગવન્ ! કયા કારણથી આમ કહ્યું ? તે કાળે, તે સમયે અહીં સુસઢ નામે એક અણગાર હતો. તેણે એક એક પક્ષની અંદર ઘણા અસંયમ સ્થાનકોની આલોચના આપી અને અતિ મહાન ઘોર દુષ્કર પ્રાયશ્ચિત્તોનું સેવન કર્યું. તો પણ તે વિચારોને વિશુદ્ધિ પદ પ્રાપ્ત ન થયું. આ કારણે એમ કહેવાયું. ભગવન્ ! તે સુસઢની વક્તવ્યતા કેવા પ્રકારે છે ? ગૌતમ ! આ ભારતવર્ષમાં | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ चूलिका-२ सुषाढ अनगारकथा |
Gujarati | 1497 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] जाव णं पुव्व जाइ सरण पच्चएणं सा माहणी इयं वागरेइ ताव णं गोयमा पडिबुद्धमसेसं पि बंधुयणं बहु णागर जणो य।
एयावसरम्मि उ गोयमा भणियं सुविदिय सोग्गइ पहेणं तेणं गोविंदमाहणेणं जहा णं– धि द्धिद्धि वंचिए एयावंतं कालं, जतो वयं मूढे अहो णु कट्ठमण्णाणं दुव्विन्नेयमभागधिज्जेहिं खुद्द-सत्तेहिं अदिट्ठ घोरुग्ग परलोग पच्चवाएहिं अतत्ताभिणिविट्ठ दिट्ठीहिं पक्खवाय मोह संधुक्किय माणसेहिं राग दोसो वहयबुद्धिहिं परं तत्तधम्मं अहो सज्जीवेणेव परिमुसिए एवइयं काल-समयं अहो किमेस णं परमप्पा भारिया छलेणासि उ मज्झ गेहे, उदाहु णं जो सो निच्छिओ मीमंसएहिं सव्वण्णू सोच्चि, एस सूरिए Translated Sutra: પૂર્વભવનું જાતિસ્મરણ થવાથી બ્રાહ્મણીએ જ્યાં આ સર્વ સંભળાવ્યું ત્યાં હે ગૌતમ ! સમગ્ર બંધુવર્ગ અને બીજા અનેક નગરજનો પ્રતિબોધ પામ્યા. હે ગૌતમ ! તે અવસરે સદ્ગતિનો માર્ગ સારી રીતે જાણેલો છે, તેવા ગોવિંદ બ્રાહ્મણે કહ્યું – ધિક્કાર થાઓ મને, આટલો કાળ સુધી આપણે ઠગાયા, મૂઢ બન્યા, ખરેખર ! અજ્ઞાન એ મહાકષ્ટ છે. નિર્ભાગી | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ चूलिका-२ सुषाढ अनगारकथा |
Gujarati | 1498 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं किं पुन काऊणं एरिसा सुलहबोही जाया सा सुगहियनामधेज्जा माहणी जीए एयावइयाणं भव्व-सत्ताणं अनंत संसार घोर दुक्ख संतत्ताणं सद्धम्म देसणाईहिं तु सासय सुह पयाणपुव्वगमब्भुद्धरणं कयं ति। गोयमा जं पुव्विं सव्व भाव भावंतरंतरेहिं णं नीसल्ले आजम्मा-लोयणं दाऊणं सुद्धभावाए जहोवइट्ठं पायच्छित्तं कयं। पायच्छित्तसमत्तीए य समाहिए य कालं काऊणं सोहम्मे कप्पे सुरिंदग्गमहिसी जाया तमनुभावेणं।
से भयवं किं से णं माहणी जीवे तब्भवंतरम्मि समणी निग्गंथी अहेसि जे णं नीसल्लमालोएत्ता णं जहोवइट्ठं पायच्छित्तं कयं ति। गोयमा जे णं से माहणी जीवे से णं तज्जम्मे बहुलद्धिसिद्धी Translated Sutra: હે ભગવન્ ! તે બ્રાહ્મણીએ એવું શું કર્યું હતું કે જેથી આ પ્રમાણે સુલભબોધિ પામીને સવારના પહોરમાં નામ ગ્રહણ કરવા લાયક બની ? તેમજ તેના ઉપદેશથી અનેક ભવ્યજીવો, નર અને નારીના સમુદાય કે જેઓ અનંત સંસારના ઘોર દુઃખમાં સબડી રહેલા હતા તેમને સુંદર ધર્મદેશના વગેરે દ્વારા શાશ્વત સુખ આપીને તેણીએ તેમનો ઉદ્ધાર કર્યો ? હે ગૌતમ |