Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 818 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] अन्नं च–जइ एते तव संजम किरियं अनुपालेहिंति, तओ एतेसिं चेव सेयं होहिइ, जइ न करेहिंति, तओ एएसिं चेव दुग्गइ-गमणमनुत्तरं हवेज्जा। नवरं तहा वि मम गच्छो समप्पिओ, गच्छाहिवई अहयं भणामि। अन्नं च–
जे तित्थयरेहिं भगवंतेहिं छत्तीसं आयरियगुणे समाइट्ठे तेसिं तु अहयं एक्कमवि नाइक्कमामि, जइ वि पाणोवरमं भवेज्जा। जं च आगमे इह परलोग विरुद्धं तं णायरामि, न कारयामि न कज्जमाणं समनुजाणामि। तामेरिसगुण जुत्तस्सावि जइ भणियं न करेंति ताहमिमेसिं वेसग्गहणा उद्दालेमि।
एवं च समए पन्नत्ती जहा–जे केई साहू वा साहूणी वा वायामेत्तेणा वि असंजममनुचिट्ठेज्जा से णं सारेज्जा से णं वारेज्जा, से Translated Sutra: બીજું, આ શિષ્યો કદાચ તપ અને સંયમની ક્રિયાઓ આચરશે તો તેનાથી તેમનું જ શ્રેય કરશે અને જો નહીં આચરશે તો તેમને જ અનુત્તર દુર્ગતિમાં ગમન કરવું પડશે. છતાં પણ મને ગચ્છ સમર્પણ થયેલો છે તો મારે તેમને સાચો માર્ગ જ કહેવો જોઈએ. વળી, તીર્થંકર ભગવંતે આચાર્યના ૩૬ ગુણો નિરૂપેલા છે. તેમાંથી હું એકેનું અતિક્રમણ કરીશ નહીં. મારા | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 819 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं किं तित्थयरसंतियं आणं नाइक्कमेज्जा उयाहु आयीरयसंतियं। गोयमा चउव्विहा आयरिया भवंति तं जहा–नामायरिया, ठवणायरिया, दव्वायरिया, भावायरिया। तत्थ णं जे ते भावायरिया ते तित्थयरसमा चेव दट्ठव्वा। तेसिं संतियाऽऽणं आणा नाइक्कमेज्जा।
से भयवं कयरे णं ते भावायरिया भन्नंति। गोयमा जे अज्जपव्वइए वि आगमविहिए पयं पएणानुसंचरंति ते भावायरिए। जे उणं वाससय दिक्खिए वि होत्ताणं वायामेत्तेणं पि आगमओ बाहिं करिंति ते नामट्ठवणाहिं निओइयव्वे। से भयवं आयरिया णं केवइयं पायच्छित्तं भवेज्जा जमेगस्स साहुणो तं आयरिय मयहर पवत्तिनीए य सत्तरसगुणं अहा णं सील खलिए भवंति। तओ तिलक्खगुणं। Translated Sutra: ભગવન્ ! શું તીર્થંકરની આજ્ઞા ઉલ્લંઘવી કે આચાર્યની આજ્ઞા ? ગૌતમ ! આચાર્યો ચાર ભેદે છે – નામાચાર્ય, સ્થાપનાચાર્ય, દ્રવ્યાચાર્ય અને ભાવાચાર્ય. તેમાં જે ભાવાચાર્ય છે તે તીર્થંકર સમાન છે. તેની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું. | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 820 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं जे णं गुरू सहस्साकारेणं अन्नयरट्ठाणे चुक्केज्ज वा खलेज्ज वा से णं आराहगे न वा गोयमा गुरूणं गुरुगुणेसु वट्टमाणो अक्खलियसीले अप्पमादी अणालस्सी सव्वालंबनविप्पमुक्के सम सत्तु मित्त पक्खे सम्मग्ग पक्खवाए जाव णं कहा भणिरे सद्धम्मजुत्ते भवेज्जा, नो णं उम्मग्गदेसए अहम्माणुरए भवेज्जा। सव्वहा सव्वपयारेहि णं गुरुणा ताव अप्पमत्तेणं भवियव्वं, नो णं पमत्तेणं। जे उण पमादी भवेज्जा से णं दुरंत पंत लक्खणे अदट्ठव्वे महापावे। जईणं सबीए हवेज्जा ता णं नियय दुच्चरियं जहावत्तं स पर सीस गणाणं पक्खाविय जहा दुरंत पंत लक्खणे अदट्ठव्वे महा पाव कम्मकारी समग्ग पणासओ अहयं Translated Sutra: ભગવન્ ! તે ભાવાચાર્ય ક્યારથી કહેવાય ? ગૌતમ ! આજે દીક્ષિત થયો હોય છતાં પણ આગમવિધિથી પદે – પદને અનુસરીને વર્તાવ કરે તે ભાવાચાર્ય કહેવાય. પણ ૧૦૦ વર્ષના દીક્ષિત હોવા છતાં વચન માત્રથી પણ આગમને બાધા કરે. તેમને નામ – સ્થાપનમાં મૂકવા. ભગવન્ ! આચાર્યોને કેટલું પ્રાયશ્ચિત્ત આવે ? જે પ્રાયશ્ચિત્ત એક સાધુને આવે તે પ્રાયશ્ચિત્ત | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 821 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं केरिस गुणजुत्तस्स णं गुरुणो गच्छनिक्खेवं कायव्वं गोयमा जे णं सुव्वए, जे णं सुसीले, जे णं दढव्वए, जे णं दढचारित्ते, जे णं अनिंदियंगे, जे णं अरहे, जे णं गयरागे, जे णं गयदोसे, जे णं निट्ठिय मोह मिच्छत्त मल कलंके, जे णं उवसंते, जे णं सुविण्णाय जगट्ठितीए, जे णं सुमहा वेरग्गमग्गमल्लीणे, जे णं इत्थिकहापडिनीए, जे णं भत्तकहापडिनीए, जे णं तेण कहा पडिनीए, जे णं रायकहा पडिनीए, जे णं जनवय कहा पडिनीए, जे णं अच्चंतमनुकंप सीले, जे णं परलोग-पच्चवायभीरू, जे णं कुसील पडिनीए,
जे णं विण्णाय समय सब्भावे, जे णं गहिय समय पेयाले, जे णं अहन्निसानुसमयं ठिए खंतादि अहिंसा लक्खण दसविहे समणधम्मे, Translated Sutra: ભગવન્ ! કેવા ગુણવાળા ગુરુને ગચ્છભાર સોંપાય ? ગૌતમ ! જે સુવ્રતી, સુંદર શીલવાન, દૃઢવ્રતી, દૃઢ ચારિત્રી, આનંદિત શરીરી, પૂજ્ય, રાગ – દ્વેષ રહિત, મહામિથ્યાત્વ મલ કલંક રહિત, ઉપશાંત, જગત સ્થિતિના જ્ઞાતા, મહાવૈરાગ્યલીન, સ્ત્રીકથા – ભોજનકથા – ચોરકથા – રાજકથા – દેશકથાના વિરોધી અત્યંત અનુકંપાના સ્વભાવવાળા, પરલોક બગાડનાર, | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 822 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं केवतियं कालं जाव एस आणा पवेइया गोयमा जाव णं महायसे महासत्ते महानुभागे सिरिप्पभे अनगारे। से भयवं केवतिएणं काले णं से सिरिप्पभे अनगागरे भवेज्जा ।
गोयमा होही दुरंत पंत लक्खणे अदट्ठव्वे रोद्दे चंडे पयंडे उग्ग पयंडे दंडे निम्मेरे निक्किवे निग्घिणे नित्तिंसे कूरयर पाव मती अनारिए मिच्छदिट्ठी कक्की नाम रायाणे। से णं पावे पाहुडियं भमाडिउकामे सिरि समण संघं कयत्थेज्जा। जाव णं कयत्थे इ ताव णं गोयमा जे केई तत्थ सीलड्ढे महानुभागे अचलियसत्ते तवो हणे अनगारे तेसिं च पाडिहेरियं कुज्जा सोहम्मे कुलिसपाणी एरावण-गामी सुरवरिंदे।
एवं च गोयमा देविंद वंदिए दिट्ठपच्चए Translated Sutra: ભગવન્ ! કેટલો કાળ આ આજ્ઞા પ્રવેદન કરેલી છે ? ગૌતમ ! જ્યાં સુધી મહાયશા, મહાસત્વી, મહાનુભાગ શ્રીપ્રભુ નામે અણગાર થશે, ત્યાં સુધી આજ્ઞા પ્રવર્તશે. ભગવન્ ! શ્રીપ્રભ અણગાર કેટલા સમય પછી જશે ? ગૌતમ ! દુરંત, પ્રાંત, તુચ્છ લક્ષણવાળો ન જોવાલાયક, રૌદ્ર, ક્રોધી, પ્રચંડ, આકરો, ઉગ્ર અને ભારે દંડ કરનાર, મર્યાદા હીન, નિષ્કુરણ, નિર્દય, | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 823 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं उड्ढं पुच्छा। गोयमा तओ परेण उड्ढं हायमाणे कालसमए तत्थ णं जे केई छक्काय समारंभ विवज्जी से णं धन्ने पुन्ने वंदे पूए नमंसणिज्जे। सुजीवियं जीवियं तेसिं। Translated Sutra: ભગવન્ ! ત્યારપછીના કાળમાં શું બન્યું ? ગૌતમ ! પછી પડતા કાળમાં સમયમાં જે કોઈ આત્મા છકાય જીવના સમારંભનો ત્યાગ કરનાર હોય, તે ધન્ય, પૂજ્ય, વંદનીય, નમસ્કરણીય, સુંદર જીવન જીવનાર ગણાય છે. ભગવન્ ! સામાન્ય પૃચ્છામાં આ પ્રમાણે યાવત્ શું કહેવું ? ગૌતમ ! અપેક્ષાએ કોઈક આત્મા યોગ્ય છે અને અપેક્ષાએ કોઈક પ્રવ્રજ્યા માટે યોગ્ય | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 825 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं के णं अट्ठेणं एवं वुच्चइ गोयमा आयारे मोक्खमग्गे, नो णं अनायारे मोक्खमग्गे। एएणं अट्ठेणं एवं वुच्चइ।
से भयवं कयरे से णं आयारे, कयरे वा से णं अनायारे गोयमा आयारे आणा अनायारे णं तप्पडिवक्खे। तत्थ जे णं आणापडिवक्खे से णं एगंते सव्व पयारेहिं णं सव्वहा वज्जणिज्जे। जे य णं नो आणापडिवक्खे से णं एगंते णं सव्वप-यारेहिं णं सव्वहा आयरणिज्जे। तहा णं गोयमा जं जाणेज्जा जहा णं एस णं सामन्नं विराहेज्जा। से णं सव्वहा विवज्जेज्जा। Translated Sutra: ભગવન્ ! કયા કારણે એમ કહેવાય છે ? ગૌતમ ! આચારમાં મોક્ષમાર્ગ છે, અનાચારમાં મોક્ષમાર્ગ નથી. તે કારણે એમ કહેવાય છે. ભગવન્ ! આચારો કયા છે ? અનાચારો કયા છે ? ગૌતમ ! જિનાજ્ઞાનુસાર વર્તવું તે આચાર છે, પ્રતિપક્ષભૂત આજ્ઞાનુસાર ન વર્તવું તે અનાચાર છે. તેમાં જે આજ્ઞાની વિરુદ્ધ હોય તે એકાંતે સર્વે પ્રકારે સર્વથા વર્જ્ય છે. | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 826 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं केह परिक्खा गोयमा जे केइ पुरिसे इ वा, इत्थियाओ वा, सामन्नं पडिवज्जिउकामे कंपेज्ज वा, थरहरेज्ज वा, निसीएज्ज वा, छड्डिं वा, पकरेज्ज वा, सगेण वा, परगेण वा, आसंतिए इ वा, संतिए इ वा तदहुत्तं गच्छेज्ज वा, अवलोइज्ज वा, पलोएज्ज वा वेसग्गहणे ढोइज्जमाणे कोई उप्पाए इ वा असुहे दोन्निमित्ते इ वा भवेज्जा, से णं गीयत्थे गणी अन्नयरे इ वा मयहरादी महया नेउन्नेणं निरूवेज्जा।
जस्स णं एयाइं परतक्केज्जा से णं नो पव्वावेज्जा, से णं गुरुपडिनीए भवेज्जा, से णं निद्धम्म सबले भवेज्जा, से णं सव्वहा सव्वपयारेसु णं केवलं एगंतेणं अयज्ज करणुज्जए भवेज्जा। से णं जेणं वा तेणं, वा सुएण वा, विण्णाणेण Translated Sutra: ભગવન્ ! તેની પરીક્ષા કેવી રીતે કરવી ? ગૌતમ ! જે કોઈ પુરુષ કે સ્ત્રી શ્રમણત્વ સ્વીકારની અભિલાષાવાળા આ દીક્ષાના કષ્ટથી કંપવા કે થરથરવા લાગે, વમન કરે, સ્વ કે પર સમુદાયની આશાતના કરે, અવર્ણવાદ બોલે, સંબંધ કરે, તેવા તરફ ચાલાવ માંડે, અવલોકન કરે, વેશ ખેંચી લેવા હાજર થાય, કોઈ અશુભ ઉત્પાત કે ખરાબ નિમિત્ત અપશુકન થાય તેવાને | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 827 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं कयरे णं से–बहुरूवे वुच्चइ जे णं ओसन्न विहारीणं ओसन्ने, उज्जयविहारीणं उज्जयविहारी, निद्धम्म सबलाणं निद्धम्म सबले बहुरूवी रंगगए चारणे इव नडे Translated Sutra: ભગવન્ ! તે બહુરૂપો કોન કહેવાય ? જે શિથિલ આચારી હોય તેવો ઓસન્ન કે કઠણ આચાર પાળતો ઉદ્યત વિહારી બની તેવો નાટક કરે. ધર્મરહિત કે ચારિત્રમાં દૂષણ લગાડનાર હોય તેવો નાટક ભૂમિમાં વિવિધ વેશ ધારણ કરે તેના જેવો ચારણ કે નાટકીયો થાય. રામ – લક્ષ્મણ કે રાવણ થાય, વિકરાળ કાન આગળ દાંત નીકળેલો – વૃદ્ધાવસ્થા યુક્ત ગાત્રવાળો, નિસ્તેજ, | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 833 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं जे णं केइ अमुणिय समय सब्भावे होत्था विहिए, इ वा अविहिए, इ वा कस्स य गच्छायारस्स य मंडलिधम्मस्स वा छत्तीसइविहस्स णं सप्पभेय नाण दंसण चरित्त तव वीरियायारस्स वा, मनसा वा, वायाए वा, कहिं चि अन्नयरे ठाणे केई गच्छाहिवई आयरिए, इ वा अंतो विसुद्ध, परिणामे वि होत्था णं असई चुक्केज्ज वा, खलेज्ज वा, परूवेमाणे वा अणुट्ठे-माणे वा, से णं आराहगे उयाहु अनाराहगे गोयमा अनाराहगे।
से भयवं केणं अट्ठेणं एवं वुच्चइ जहा णं गोयमा अनाराहगे गोयमा णं इमे दुवालसंगे सुयनाणे अणप्पवसिए अनाइ निहणे सब्भूयत्थ पसाहगे अनाइ संसिद्धे से णं देविंद वंद वंदाणं अतुल बल वीरिएसरिय सत्त परक्कम महापुरिसायार Translated Sutra: ભગવન્ ! જે કોઈ ન જાણેલા શાસ્ત્રના સદ્ભાવવાળા હોય તે વિધિથી કે અવિધિથી કોઈ ગચ્છના આચારો કે માંડલી ધર્મના મૂળ કે છત્રીશ પ્રકારના ભેદવાળા જ્ઞાન – દર્શન – ચારિત્ર – તપ – વીર્યના આચારોને મનથી, વચનથી કે કાયાથી કોઈપણ પ્રકારે કોઈપણ આચાર સ્થાનમાં કોઈ ગચ્છાધિપતિ કે આચાર્ય કે જેમના અંતઃકરણમાં વિશુદ્ધ પરિણામ હોવા | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 834 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं अत्थि केई जेणमिणमो परम गुरूणं पी अलंघणिज्जं परमसरन्नं फुडं पयडं पयड पयडं परम कल्लाणं कसिण कम्मट्ठ दुक्ख निट्ठवणं पवयणं अइक्कमेज्ज वा, वइक्कमेज्ज वा लंघेज्ज वा, खंडेज्ज वा, विराहेज्ज वा, आसाएज्ज वा, से मनसा वा, वयसा वा, कायसा वा, जाव णं वयासी गोयमा णं अनंतेणं कालेणं परिवत्तमाणेणं सययं दस अच्छग्गे भविंसु। तत्थ णं असंखेज्जे अभव्वे असंखेज्जे मिच्छादिट्ठि असंखेज्जे सासायणे दव्व लिंगमासीय सढत्ताए डंभेणं सक्करिज्जंते एत्थए धम्मिग त्ति काऊणं बहवे अदिट्ठ कल्लाणे जइणं पवयणमब्भुवगमंति। तमब्भुवगामिय रसलोलत्ताए विसयलोलत्ताए दुद्दंत्तिंदिय दोसेणं अनुदियहं Translated Sutra: ભગવન્ ! એવો કોઈ આત્મા થશે કે જે આ પરમગુરુનું અલંઘનીય પરમ શરણ્ય, સ્ફૂટ, અતિપ્રગટ, પરમ કલ્યાણરૂપ, સમગ્ર આઠ કર્મ અને દુઃખનો અંત કરનાર જે પ્રવચન દ્વાદશાંગી રૂપ શ્રુતજ્ઞાનને અતિક્રમે અથવા લંઘન કરે, મંડિત કરે, વિરોધ, આશાતના કરે, મન – વચન – કાયાથી અતિક્રમણ આદિ કરી અનારાધક થાય ? ગૌતમ ! અનંતો કાળ વર્તતા હવે દશ અચ્છેરા થશે. | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 835 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं कयरे णं ते णं काले णं दस अच्छेरगे भविंसु गोयमा णं इमे ते अनंतकाले णं दस अच्छेरगे भवंति, तं जहा तित्थयराणं उवसग्गे (१) गब्भ संकामणे, (२) वामा तित्थयरे, (३) तित्थयरस्स णं देसणाए अभव्व समुदाएण परिसा बंधि सवि-माणाणं चंदाइच्चाणं तित्थयरसमवसरणे। (५) आगमने वासुदेवा णं संखज्झुणीए, अन्नयरेणं वा राय कउहेणं परोप्पर मेलावगे, (६) इहइं तु भारहे खेत्ते हरिवंस कुलुप्पत्तीए, (७) चमरुप्पाए, (८) एग समएणं अट्ठसय सिद्धिगमणं, (९) असंजयाणं पूयाकारगे त्ति (१०) । Translated Sutra: ભગવન્ ! અનંતાકાળે કયા દશ અચ્છેરા થશે ? હે ગૌતમ ! તે કાળે આ દશ અચ્છેરા થશે ૧. તીર્થંકરને ઉપસર્ગ, ૨. ગર્ભ પરિવર્તન, ૩. સ્ત્રી તીર્થંકર, ૪. તીર્થંકરની દેશનામાં અભવ્ય, દીક્ષા ન લેનાર સમુદાયની પર્ષદા એકઠી થવી. ૫. તીર્થંકરના સમવસરણમાં ચંદ્ર – સૂર્યનું મૂળ વિમાને આવવું. ૬. પરસ્પર વાસુદેવનું મળવું, ૭. હરિવંશ કુલોત્પત્તિ, | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 836 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं जे णं केई कहिंचि कयाई पमायदोसाओ पवयणमासाएज्जा से णं किं आयरियं पयं पावेज्जा। गोयमा जे णं केई कहिंचि कयाई पमायदोसओ असई कोहेण वा, माणेण वा, मायाए वा, लोभेए वा, रागेण वा, दोसेण वा, भएण वा, हासेण वा, मोहेण वा, अन्नण दोसेण वा, पवयणस्स णं अन्नयरे ट्ठाणे वइमित्तेणं पि अनायारं असमायारी परूवेमाणे वा, अनुमन्नेमाणे वा, पवयणमा-साएज्जा। से णं बोहिं पि नो पावे, किमंगं आयरियपयलंभं से भयवं किं अभव्वे मिच्छादिट्ठी आयरिए भवेज्जा गोयमा भवेज्जा। एत्थ च णं इंगालमद्दगाई नेए।
से भयवं किं मिच्छादिट्ठी निक्खमेज्जा गोयमा निक्खमेज्जा।
से भयवं कयरेणं लिंगेणं से णं वियाणेज्जा जहा Translated Sutra: ભગવન્ ! જે કોઈ ક્યારેક પ્રમાદ દોષથી પ્રવચનની આશાતના કરે તે શું આચાર્યપદ પામી શકે ખરા ? ગૌતમ ! જે કોઈ કોઈ પ્રકારે કદાચિત પ્રમાદ દોષથી વારંવાર ક્રોધ, માન, માયા, લોભ કે રાગ – દ્વેષથી ભય – હાસ્યથી, મોહ કે અજ્ઞાનદોષથી પ્રવચનના બીજા કોઈ સ્થાનની આશાતના કરે કે ઉલ્લંઘન કરે, અનાચાર, અસામાચારીના પ્રરૂપણા કરે, તેની અનુમોદના | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 837 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं जे णं केई आयरिए, इ वा मयहरए, इ वा असई कहिंचि कयाई तहाविहं संविहाणगमासज्ज इणमो निग्गंथं पवयणमन्नहा पन्नवेज्जा, से णं किं पावेज्जा गोयमा जं सावज्जायरिएणं पावियं।
से भयवं कयरे णं से सावज्जयरिए किं वा तेणं पावियं ति। गोयमा णं इओ य उसभादि तित्थंकर चउवीसिगाए अनंतेणं कालेणं जा अतीता अन्ना चउवीसिगा तीए जारिसो अहयं तारिसो चेव सत्त रयणी पमाणेणं जगच्छेरय भूयो देविंद विंदवं-दिओ पवर वर धम्मसिरी नाम चरम धम्मतित्थंकरो अहेसि। तस्से य तित्थे सत्त अच्छेरगे पभूए। अहन्नया परिनिव्वुडस्स णं तस्स तित्थंकरस्स कालक्कमेणं असंजयाणं सक्कार कारवणे नाम अच्छेरगे वहिउमारद्धे।
तत्थ Translated Sutra: ભગવન્ ! જે કોઈ આચાર્ય જે ગચ્છનાયક વારંવાર કોઈક પ્રકારે કદાચિત તેવા પ્રકારનું કારણ પામીને આ નિર્ગ્રન્થ પ્રવચનને વિપરીત રૂપે પ્રરૂપે તો તેવા કાર્યથી તેનું કેવું ફળ મળે ? ગૌતમ ! જે સાવદ્યાચાર્યએ મેળવ્યું તેવું અશુભ ફળ મેળવે. ભગવન્! તે સાવદ્યાચાર્ય કોણ હતા ? તેણે શું અશુભ ફળ મેળવ્યું ? ગૌતમ ! આ ઋષભાદિ તીર્થંકરની | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 838 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं जे णं केई साहू वा साहुणी वा निग्गंथे अनगारे दव्वत्थयं कुज्जा से णं किमालावेज्जा गोयमा जे णं केई साहू वा साहूणी वा निग्गंथे अनगारे दव्वत्थयं कुज्जा से णं अजये इ वा, असंजए इ वा, देवभोइए इ वा, देवच्चगे इ वा, जाव णं उम्मग्गपए इ वा, दूरुज्झिय सीले इ वा, कुसीले इ वा, सच्छंदयारिए इ वा आलवेज्ज। Translated Sutra: ભગવન્ ! જે કોઈ સાધુ – સાધ્વી અથવા નિર્ગ્રન્થ દ્રવ્ય સ્તવ કરે તેને શું કહેવાય ? ગૌતમ ! તે અસંયત, અયતિ, દેવદ્રવ્યનો ભોગી, દેવનો પૂજારી, ઉન્માર્ગનો પ્રતિષ્ઠાયક, શીલને દૂરથી તજનાર, કુશીલ, સ્વચ્છંદાચારી એવા શબ્દોથી બોલાવાય. | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 839 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] एवं गोयमा तेसिं अनायार पवत्ताणं बहूणं आयरिय मयहरादीणं एगे मरगयच्छवी कुवलयप्पहा-भिहाणे नाम अनगारे महा तवस्सी अहेसि। तस्स णं महा महंते जीवाइ पयत्थेसु तत्त परिण्णाणे सुमहंतं चेव संसार सागरे तासुं तासुं जोणीसुं संसरण भयं सव्वहा सव्व पयारेहिं णं अच्चंतं आसायणा भीरुयत्तणं तक्कालं तारिसे वी असमंजसे अनायारे बहु साहम्मिय पवत्तिए तहा वी सो तित्थयरा-णमाणं णाइक्कमेइ। अहन्नया सो अनिगूहिय बल वीरिय पुरिसक्कार परक्कमे सुसीस गण परियरिओ सव्वण्णु-पणीयागम सुत्तत्थो भयाणुसारेणं ववगय राग दोस मोह मिच्छत्तममकाराहंकारो सव्वत्थापडिबद्धो किं बहुना सव्वगुणगणा हिट्ठिय सरीरो Translated Sutra: એમ હે ગૌતમ ! આમ અનાચાર પ્રવર્તક આચાર્યો, ગચ્છનાયકો ઘણા થયા. તેમાં મરકતરત્ન સમ કાંતિવાળા કુવલયપ્રભ નામે મહાતપસ્વી અણગાર હતા. તેમને જીવાદિ પદાર્થો સંબંધે ઘણુ જ સૂત્ર અને અર્થાદિ જ્ઞાન હતું. આ સંસાર સમુદ્રમાં તે – તે યોનિમાં રખડવાના ભયવાળા હતા. ત્યારે એવું અસંયમ વર્તતુ હોવા છતાં અનાચાર ચાલતો હોવા છતાં કુવલયપ્રભ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 840 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] अहन्नया तेसिं दुरायाराणं सद्धम्म परंमुहाणं अगार धम्माणगार धम्मोभयभट्ठाणं लिंग मेत्त णाम पव्वइयाणं कालक्कमेणं संजाओ परोप्परं आगम वियारो। जहा णं सड्ढगाणमसई संजया चेव मढदेउले पडिजागरेंति खण्ड पडिए य समारावयंति। अन्नं च जाव करणिज्जं तं पइ समारंभे कज्ज-माणे जइस्सावि णं नत्थि दोस संभवं। एवं च केई भणंति संजम मोक्ख नेयारं, अन्ने भणंति जहा णं पासायवडिंसए पूया सक्कार बलि विहाणाईसु णं तित्थुच्छप्पणा चेव मोक्खगमणं।
एवं तेसिं अविइय परमत्थाणं पावकम्माणं जं जेण सिट्ठं सो तं चेवुद्दामुस्सिंखलेणं मुहेणं पलवति। ताहे समुट्ठियं वाद संघट्टं। नत्थि य कोई तत्थ आगम कुसलो Translated Sutra: કોઈ સમયે દુરાચારી સદ્ધર્મથી પરાંગમુખ થયેલ સાધુ ધર્મ અને શ્રાવકધર્મથી ભ્રષ્ટ થયેલ માત્ર વેષ ધારણ કરનાર અમે પ્રવ્રજ્યા અંગીકાર કરી છે, એમ પ્રલાપ કરનારા એવા તેઓનો કેટલોક કાળ ગયા પછી તેઓ પરસ્પર આગમ સંબંધ વિચારવા લાગ્યા કે શ્રાવકોની ગેરહાજરીમાં સંયત સાધુઓ જ દેવકુલ મઠ ઉપાશ્રયનો સાર સંભાળ રાખે અને જિનમંદિરો | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 842 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] तओ गोयमा अप्प संकिएणं चेव चिंतियं तेण सावज्जायरिएणं जहा णं– जइ इह एयं जहट्ठियं पन्नवेमि तओ जं मम वंदनगं दाउमाणीए तीए अज्जाए उत्तिमंगेण चलणग्गे पुट्ठे तं सव्वेहिं पि दिट्ठमेएहिं ति। ता जहा मम सावज्जायरियाहिहाणं कयं तहा अन्नमवि किंचि एत्थ मुद्दंकं काहिंति। अहन्नहा सुत्तत्थं पन्नवेमि ता णं महती आसायणा।
ता किं करियव्वमेत्थं ति। किं एयं गाहं पओवयामि किं वा णं अन्नहा पन्नवेमि अहवा हा हा न जुत्तमिणं उभयहा वि। अच्चंतगरहियं आयहियट्ठीणमेयं, जओ न मेस समयाभिप्पाओ जहा णं जे भिक्खू दुवालसंगस्स णं सुयनाणस्स असई चुक्कखलियपमायासंकादी सभयत्तेणं पयक्खरमत्ता बिंदुमवि Translated Sutra: ત્યારે તેમણે વિચાર્યું કે જો અહીં હું યથાર્થ પ્રરૂપણા કરીશ તો તે સમયે વંદના કરતી તે આર્યાએ પોતાના મસ્તક વડે મારા ચરણાગ્રનો સ્પર્શ કર્યો હતો. તે સર્વે આ ચૈત્યવાસીએ મને જોવો હતો. તો જે રીતે મારું સાવદ્યાચાર્ય નામ પડ્યું. તે પ્રમાણે બીજું પણ તેવું અવહેલના કરનાર નામ ઠોકી બેસાડશે. જેથી સર્વલોકમાં હું અપૂજ્ય થઈશ. તો | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 844 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] ताहे पुणो वि तेहिं भणियं जहा किमेयाइं अरड-बरडाइं असंबद्धाइं दुब्भासियाइं पलवह जइ पारिहारगं णं दाउं सक्के ता उप्फिड, मुयसु आसणं, ऊसर सिग्घं, इमाओ ठाणाओ। किं देवस्स रूसेज्जा। जत्थ तुमं पि पमाणीकाऊणं सव्व संघेणं समय सब्भावं वायरेउं जे समाइट्ठो।
तओ पुणो वि सुइरं परितप्पिऊणं गोयमा अन्नं पारिहारगं अलभमाणेणं अंगीकाऊण दीहं संसारं भणियं च सावज्जायरिएणं जहा णं उस्सग्गाववाएहिं आगमो ठिओ तुब्भे न याणहेयं। एगंतो मिच्छत्तं, जिणाणमाणा मणेगंता।
एयं च वयणं गोयमा गिम्हायव संताविएहिं सिहिउलेहिं च अहिणव पाउस सजल घणोरल्लिमिव सबहुमाणं समाइच्छियं तेहिं दुट्ठ-सोयारेहिं।
तओ Translated Sutra: ત્યારે ફરી તે દુરાચારી બોલ્યા કે આવા આડા – અવળા સંબંધ વગરના દુર્ભાષિત વચનોનો કેમ પ્રલાપ કરો છો ? જો યોગ્ય સમાધાન આપવા શક્તિમાન ન હો તો ઊભા થાવ, જલદી આસન છોડીને નીકળી જાવ. જ્યાં તમોને પ્રમાણભૂત ગણી સર્વસંઘે તમોને શાસ્ત્રનો સદ્ભાવ કહેવા ફરમાવેલું છે. હવે દેવ ઉપર શો દોષ નાંખવો ? પછી ફરી પણ ઘણા લાંબા કાળ સુધી ચિંતા | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 845 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] भगवं जो रत्ति-दियहं सिद्धंतं पढई सुणे। वक्खाणे चिंतए सततं, सो किं अनायारमायरे॥
सिद्धंतगयमेगं पि, अक्खरं जो वियाणई। सो गोयम मरणंते वी, अनायारं नो समायरे॥ Translated Sutra: ભગવન્ ! જે રાત – દિવસ સિદ્ધાંત સૂત્રો ભણે, શ્રવણ કરે, વ્યાખ્યાન કરે, સતત ચિંતન કરે તે શું અનાચાર આચરે ? ગૌતમ ! સિદ્ધાંતમાં રહેલ એક પણ અક્ષર જાણે છે, તે મરણાંતે પણ અનાચાર ન સેવે. | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 846 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] भयवं ता कीस दस-पुव्वं नंदिसेन-महायसे। पव्वज्जं चेच्चा गणिकाए गेहं पविट्ठो पमुच्चइ॥ Translated Sutra: ભગવન્ ! તો દશપૂર્વી મહાપ્રજ્ઞાવાળા નંદિષેણે પ્રવ્રજ્યા છોડી ગણિકાના ઘેર પ્રવેશ કેમ કર્યો ? હે ગૌતમ ! સાંભળ. | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 847 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] गोयमा तस्स पविट्ठं मे भोगहलं खलिय-कारणं।
भव-भय-भीओ तहा वि दुयं सो पव्वज्जमुवागओ॥ Translated Sutra: તેને ભોગફળ સ્ખલનાનું કારણ થયું, તે હકીકત પ્રસિદ્ધ છે. છતાં તે ભવના ભયથી કંપતો હતો, ત્યારે પછી જલદી દીક્ષા અંગિકાર કરી. કદાચ પાતાળ ઉન્મુખ થાય. સ્વર્ગ નીમ્નમુખ થાય તો પણ કેવલીએ કહેલું વચન કદાપિ ફેરફારને વિઘટિત થતું નથી. બીજું તેણે સંયમના રક્ષણ માટે ઘણા ઉપાયો કર્યા. શાસ્ત્રાનુસારે વિચાર કરીને ગુરુના ચરણકમળમાં | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 856 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] ता गोयम नंदिसेणेणं गिरि-पडणं जाव पत्थुयं।
ताव आयासे इमा वाणी पडिओ वि नो मरिज्ज तं॥ Translated Sutra: ગૌતમ ! નંદિષેણે જ્યારે પર્વત ઉપરથી પડવાનું આરંભ્યુ ત્યાં આકાશમાં એવી વાણી સાંભળવા આવી કે પર્વત ઉપરથી પડ્યા છતા તારું મૃત્યુ થવાનુ નથી. જેટલામાં દિશામુખો તરફ નજર કરી તો એક ચારણ મુનિને જોયો. તેમણે કહ્યું તારું અકાલે મૃત્યુ નથી. પછી વિષમ ઝેર ખાવા ગયો ત્યારે પણ વિષયોની પીડાને ન સહી શકતો જ્યારે ખૂબ પીડા પામવા લાગ્યો, | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 882 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] खण-भंगुरस्स देहस्स जा विवत्ती न मे भवे।
ता तित्थयरस्स पामूलं, पायच्छित्तं चरामिऽहं॥ Translated Sutra: જેટલામાં ક્ષણભંગુર એવા આ મારા દેહનો વિનાશ ન થાય તેટલામાં તીર્થંકર ભગવંતના ચરણ કમળમાં જઈને હું મારા અપરાધનું પ્રાયશ્ચિત્ત કરું. હે ગૌતમ! આમ પશ્ચાત્તાપ કરતો તે અહીં આવશે અને ઘોર પ્રાયશ્ચિત્તનું સેવન પામશે. ઘોર અને વીર તપનું સેવન કરીને અશુભકર્મ ખપાવીને તે નંદીષેણ શુક્લ ધ્યાનની શ્રેણીએ આરોહી કેવલી થઈ મોક્ષે | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 885 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] ता गोयममेय-नाएणं बहु-उवाए वियारिया।
लिंगं गुरुस्स अप्पेउं, नंदिसेनेनं जहा कयं॥ Translated Sutra: હે ગૌતમ ! આ દૃષ્ટાંતથી સંયમ ટકાવવા માટે શાસ્ત્રાનુસારી ઘણા ઉપાયો વિચાર્યા. નંદિષેણે ગુરુને જે રીતે વેશ અર્પણ કર્યો, વગેરે ઉપાયો વિચારવા. | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 886 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] उस्सग्गं ता तुमं बुज्झ, सिद्धंतेयं जहट्ठियं।
तवंतरा उदयं तस्स महंतं आसि, गोयमा॥ Translated Sutra: સિદ્ધાંતમાં જે પ્રમાણે ઉત્સર્ગો કહેલા છે, તે બરાબર સમજો. ગૌતમ ! તપ કરવા છતાં પણ ભોગાવલી કર્મનો તેને મહાઉદય હતો. તોપણ વિષયની ઉદીરણા થતા તેણે આઠગણુ ઘોર તપ કર્યું. તોપણ તેના વિષયોનો ઉદય અટકતો નથી, ત્યારે વિષભક્ષણ કર્યું. પર્વત ઉપરથી ભૃગુપાત કર્યો. અનશન કરવાની અભિલાષા કરી, તેમ કરતા ચારણમુનિએ રોક્યા ત્યારે ગુરુને | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 890 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] जाव गुरुणो न रयहरणं, पव्वज्जा य न अल्लिया।
तावाकज्जं न कायव्वं, लिंगमवि जिन-देसियं॥ Translated Sutra: જ્યાં સુધી ગુરુને રજોહરણ અને પ્રવ્રજ્યા પાછા અર્પણ ન કરાય ત્યાં સુધી ચારિત્ર વિરુદ્ધ કોઈ અપકાર્ય આચરવું ન જોઈએ. જિનેશ્વરોએ ઉપદેશેલ આ વેશ – રજોહરણ ગુરુને છોડીને બીજા સ્થાને તજવું ન જોઈએ. અંજલિપૂર્વક ગુરુને રજોહરણ અર્પણ કરવું જોઈએ. જો ગુરુ સમર્થ હોય અને તેને સમજાવી શકે તો સમજાવીને માર્ગે લાવે. જો બીજા કોઈ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 895 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] किंवा निमित्तमुवयरिउं सो भमे बहु-दुहट्ठिओ ।
चरिमस्सन्नस्स तित्थम्मि गोयमा कंचण-च्छवी॥ Translated Sutra: ભગવન્ ! માયા, પ્રપંચ કરવાના સ્વભાવવાળો તે આસડ કોણ હતો ? તે અમો જાણતા નથી. તેમજ કયા નિમિત્તે ઘણા દુઃખથી પરેશાન પામેલો અહીં ભટક્યો? હે ગૌતમ ! કોઈ બીજા કાંચન સમાન કાંતિવાળા તીર્થંકરના તીર્થમાં ભૂતીક્ષ નામે આચાર્યને આસડ નામે શિષ્ય હતો. મહાવ્રતો અંગિકાર કરીને તેણે સૂત્ર અને અર્થનું અધ્યયન કર્યું ત્યારે વિષયની | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 906 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] अहवा तित्थयरेणेस किमट्ठं वाइओ विही
जेनेयं अहीयमाणोऽहं पायच्छित्तस्स मेलिओ॥
अहवा– Translated Sutra: મારા માટે આ પ્રાયશ્ચિત્ત શું અધિક ન ગણાય ? અથવા તીર્થંકરોએ આ વિધિ શા માટે કલ્પેલ હશે ? હું એનો અભ્યાસ કરું છું અને જેમણે મને પ્રાયશ્ચિત્તમાં જોડ્યો. તે સર્વ હકીકત સર્વજ્ઞ ભગવંતો જાણે, હું પ્રાયશ્ચિત્ત સેવીશ. જે કંઈ પણ અહીં દુષ્ટ ચિંતવન કર્યું. તે મોટું પાપ મિથ્યા થાઓ. આ પ્રમાણે કષ્ટકારી ઘોર પ્રાયશ્ચિત્ત સ્વમતિથી | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1000 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] वाणमंतर-देवत्ता चइऊणं गोयमासडो।
रासहत्ताए तेरिच्छेसुं नरिंद-घरमागओ॥ Translated Sutra: વ્યંતર દેવથી ચ્યવીને હે ગૌતમ ! તે આસડ તિર્યંચ ગતિમાં રાજાને ઘેર ગધેડારૂપે જન્મશે. ત્યાં નિરંતર ઘોડાની સાથે સંઘટ્ટનના દોષથી તેના વૃષણમાં વ્યાધિ ઉપજ્યો. તેમાં કૃમિઓ ઉત્પન્ન થયા. વૃષણ ભોગે કૃમિથી ખવાતો હે ગૌતમ ! આહાર ન મળવાથી, વેદના ભોગવતો, પૃથ્વી ચાટતો હતો. એટલામાં દૂરથી સાધુએ પાછા વળતા હતા, તેને જોઈને પોતાને | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1004 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] काग-साणेहि खज्जंतो, सुद्ध-भावेण गोयमा ।
अरहंताणं ति सरमाणो सम्मं उज्झियं तणूं॥ Translated Sutra: કાગડા – કૂતરાથી ખવાતો હે ગૌતમ ! શુદ્ધ ભાવે અરિહંતોને સ્મરતો, શરીર ત્યાગી, મૃત્યુ પામી, દેવેન્દ્રનો મહાઘોષ નામે સામાનિક દેવ થયો. ત્યાં દિવ્ય ઋદ્ધિ સારી રીતે ભોગવીને ચવ્યો. ત્યાંથી વેશ્યાપણે ઉત્પન્ન થયો. પહેલાં જ કપટ કરેલ તે પ્રગટ ન કરેલ હોવાથી ત્યાંથી મરીને ઘણા અધમ તુચ્છ, અંત – પ્રાંત કુળોમાં ભટક્યો. કાળક્રમે | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1012 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] भयवं अकिच्चं काऊणं पच्छित्तं जो करेज्ज वा।
तस्स लट्ठयरं पुरओ जं अकिच्चं न कुव्वए॥ Translated Sutra: ભગવન્ ! અકાર્ય કરીને કે અતિચાર સેવીને જો કોઈ પ્રાયશ્ચિત્તનું સેવન કરે તેના કરતા જે અકાર્ય ન કરે તે વધુ સુંદર ગણાય ? ગૌતમ! અકાર્ય સેવીને પછી હું પ્રાયશ્ચિત્ત સેવીને શુદ્ધિ કરી લઈશ, એમ મનથી પણ તે વચન ધારણ કરી રાખવું યોગ્ય નથી. જે કોઈ આવા વચન સાંભળીને તેની શ્રદ્ધા કરે છે, તે પ્રમાણે વર્તે છે. તે સર્વ શીલભ્રષ્ટોનો | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1016 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] भगवं जो बलविरियं पुरिसयार-परक्कमं।
अनिगूहंतो तवं चरइ, पच्छित्तं तस्स किं भवे॥ Translated Sutra: ભગવન્ ! જે કોઈ પણ મનુષ્ય પોતાનામાં જે કોઈ બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમ હોય તેને છૂપાવતો તપ સેવે તેને શું પ્રાયશ્ચિત્ત આવે ? ગૌતમ ! અશઠ ભાવવાળા તેને આ પ્રાયશ્ચિત્ત હોઈ શકે. કેમ કે વૈરીનું સામર્થ્ય જાણીને પોતાની શક્તિ હોવા છતાં પણ તેની ઉપેક્ષા કરે છે, પોતાનું બળ, વીર્ય, સત્ત્વ, પુરુષકાર પરાક્રમ છૂપાવે છે. તે શઠ શીલવાળો | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1020 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] से भगवं पावयं कम्मं परं वेइय समुद्धरे।
अणणुभूएण नो मोक्खं, पायच्छित्तेण किं तहिं॥ Translated Sutra: ભગવન્ ! મોટું પાપકર્મ વેદીને ખપાવી શકાય છે. કેમ કે કર્મો ભોગવ્યા વિના છૂટકારો થતો નથી. તો ત્યાં પ્રાયશ્ચિત્ત કરવાથી શો લાભ ? ગૌતમ ! અનેક ક્રોડો વર્ષથી એકઠા કરેલા પાપકર્મો સૂર્યથી જેમ હીમ ઓગળી જાય તેમ પ્રાયશ્ચિત્તરૂપી સૂર્યના સ્પર્શથી ઓગળી જાય છે. ઘનઘોર અંધકારવાળી રાત્રિ હોય, પણ સૂર્યના ઉદયથી અંધકાર ચાલ્યો | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1025 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] भयवं कस्सालोएज्जा, पच्छित्तं को वदेज्ज वा।
कस्स व पच्छित्तं देज्जा, आलोयावेज्ज वा कहं॥ Translated Sutra: ભગવન્ ! આલોચના કોની પાસે કરવી ? પ્રાયશ્ચિત્ત કોણ આપી શકે ? પ્રાયશ્ચિત્ત કોને આપી શકાય? ગૌતમ ! સો યોજન દૂર જઈને પણ કેવળી પાસે શુદ્ધ ભાવથી આલોચના કરી શકાય. કેવળજ્ઞાનીના અભાવમાં ચાર જ્ઞાની પાસે, તેના અભાવમાં અવધિજ્ઞાની પાસે, તેના અભાવમાં મતિ – શ્રુત જ્ઞાની પાસે, જેના જ્ઞાન અતિશય વધુ નિર્મળ હોય, ચડિયાતા હોય તેમની | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1031 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] से भयवं केत्तियं तस्स, पच्छित्तं हवइ णिच्छियं
पायच्छित्तस्स ठाणाइं, केवतियाइं कहेहि मे ॥ Translated Sutra: ભગવન્ ! તેનું ચોક્કસ પ્રાયશ્ચિત્ત કેટલું હોય ? પ્રાયશ્ચિત્ત લાગવાના સ્થાનો કેટલા અને ક્યા – ક્યા ? તે કહો. હે ગૌતમ ! સુંદર શીલવાળા શ્રમણોને સ્ખલના થવાથી આવેલા પ્રાયશ્ચિત્ત કરતા સંયતી સાધ્વીને તેના કરતા નવ ગણુ પ્રાયશ્ચિત્ત આવે છે. હવે જો તે સાધ્વી શીલની વિરાધના કરે તો સો ગણું પ્રાયશ્ચિત્ત આવે કેમ કે સામાન્યથી | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1037 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] चक्कमंती य गाढाइं काइयं वोसिरंति या।
वावाइज्जा उ दो तिण्णि, सेसाइं परियावई॥ Translated Sutra: સ્ત્રીઓ જ્યારે ચાલે છે, ત્યારે તે જીવોગાઢ પીડા પામે છે, પેશાબ કરે છે, ત્યારે બે કે ત્રણ જીવો મૃત્યુ પામે છે અને બાકીના પરિતાપ દુઃખ પામે છે. ગૌતમ ! પ્રાયશ્ચિત્તના સંખ્યાતા સ્થાનકો છે. તેમાંથી એકપણ જો આલોચના કર્યા વિનાનું રહી જાય અને શલ્ય સહિત મૃત્યુ પામે તો, એક લાખ સ્ત્રીના પેટ ફાડીને કોઈ નિર્દય મનુષ્ય સાત – આઠ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1044 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] जम्हा तीसु वि एएसु, अवरज्झंतो हु गोयमा ।
उम्मग्गमेव वद्धारे, मग्गं निट्ठवइ सव्वहा॥ Translated Sutra: આ ત્રણમાં અપરાધ કરનારો હે ગૌતમ ! ઉન્માર્ગનો વ્યવહાર કરે છે અને સર્વથા માર્ગનો વિનાશ કરનાર થાય. ભગવન્ ! આ દૃષ્ટાંતથી જે ગૃહસ્થો ઉત્કટ મદવાળા હોય છે અને રાત્રે કે દિવસે સ્ત્રીને તજતા નથી તેની શી ગતિ થશે ? તેવાઓ પોતાના શરીરમાં પોતાના જ હાથે છેદીને તલ – તલ જેવડા નાના ટૂકડા કરીને અગ્નિમાં હોમ કરે તો પણ તેમની શુદ્ધિ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1063 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] साहु-साहुणी-वग्गेणं, विण्णायव्वमिह गोयमा ।
जेसिं मोत्तूण ऊसासं णीसासं णाणुजाणियं॥ Translated Sutra: સાધુ – સાધ્વીઓના વર્ગે અહીં સમજી લેવું જોઈએ કે હે ગૌતમ ! ઉચ્છ્વાસ નિઃશ્વાસ સિવાય બીજી કોઈ પણ ક્રિયા ગુરુની રજા સિવાય કરવાની હોતી નથી, તે પણ જાણ્યાથી જ કરવાની આજ્ઞા છે. અજાણ્યાથી તો શ્વાસોચ્છ્વાસ પણ સર્વથા લેવા – મૂકવાના નથી. અજયણાથી ઉચ્છ્વાસ લેનારને તપ કે ધર્મ ક્યાંથી હોય ? સૂત્ર સંદર્ભ– ૧૦૬૩, ૧૦૬૪ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1065 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] भयवं जावइयं दिट्ठं, तावइयं कहणुपालिया।
जे भवे अवीय-परमत्थे, किच्चाकिच्चमयाणगे॥ Translated Sutra: હે ભગવન્ ! જેટલું દેખ્યું કે જાણ્યું હોય, તેનું પાલન તેટલા જ પ્રમાણમાં કેવી રીતે કરી શકાય ? જેઓએ હજુ પરમાર્થ જાણ્યો નથી, કૃત્ય અને અકૃત્યના જાણકાર થયા નથી. તેઓ પાલન કેવી રીતે કરી શકશે ? ગૌતમ ! કેવલીઓ એકાંત હીતવચનને કહે છે, તેઓ પણ જીવોના હાથ પકડીને બળાત્કારે ધર્મ કરાવતા નથી. પરંતુ તીર્થંકરે કહેલા વચનને જે તહત્તિ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1072 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] सुहुमस्स पुढवि-जीवस्स जत्थेगस्स किलामणा।
अप्पारंभं तयं बेंति, गोयमा सव्व-केवली॥ Translated Sutra: ગૌતમ ! જ્યાં સૂક્ષ્મ પૃથ્વીકાયના એક જીવને પણ કીલામણા થાય. તો તેને સર્વ કેવલીએ અલ્પારંભ કહેલ છે. જ્યાં નાના પૃથ્વીકાયના એક જીવનો પણ પ્રાણવિયોગ થાય તો તેને સર્વ કેવલીઓ મહારંભ કહે છે. એક પૃથ્વીકાયના જીવને થોડો મસળવામાં આવે તો તેનાથી આશાતા વેદનીય કર્મબંધ થાય કે જે પાપશલ્ય ઘણી મુશ્કેલીથી છોડી શકાય. તે જ પ્રમાણે | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1090 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] अगीयत्थत्तदोसेणं गोयमा ईसरेण उ।
जं पत्तं तं निसामित्ता लहुं गीयत्थो मुनी भवे॥ Translated Sutra: ગૌતમ ! અગીતાર્થપણાના દોષથી ઇશ્વરે જે પ્રાપ્ત કર્યું તે સાંભળીને તરત ગીતાર્થ બનવું. ભગવન્ ! ઇશ્વર કોણ મુનિવર હતા તે હું જાણતો નથી. તેમજ અગીતાર્થપણાના દોષથી તેણે શું પ્રાપ્ત કર્યું તે મને કહો. સૂત્ર સંદર્ભ– ૧૦૯૦, ૧૦૯૧ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1092 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] चउवीसिगाए अन्नाए एत्थ भरहम्मि गोयमा ।
पढमे तित्थंकरे जइया, विही-पुव्वेण निव्वुडे॥ Translated Sutra: ગૌતમ ! કોઈક બીજી ચોવીશીના પહેલાં તીર્થંકર ભગવંત જ્યારે નિર્વાણ પામ્યા, ત્યારે મનોહર નિર્વાણ મહોત્સવ પ્રવર્તતો હતો અને સુંદર રૂપવાળા દેવ અને અસુરો નીચે ઊતરતા અને ઉપર ચડતા હતા. ત્યારે નિકટમાં રહેલા લોકો તે જોઈને વિચારવા લાગ્યા કે આજે મનુષ્ય લોકમાં આશ્ચર્ય જોઈએ છીએ. કોઈ વખત ક્યાંય આવી ઇંદ્રજાળો જોવામાં આવેલ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1124 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] सुहं सुहेण जं धम्मं सव्वो वि अणुट्ठए जणो।
न कालं कडयडस्सऽज्जं धम्मस्सिति जा विचिंतइ॥ Translated Sutra: અથવા તેમને બાજુ પર રાખો. હું જાતે જ સુખેથી બની શકે અને સર્વ લોકો કરી શકે એવો ધર્મ કહીશ. આજે આકરો ધર્મ કરવાનો કાળ નથી એમ ચિંતવે છે. તેટલામાં તો તેના ઉપર ધડ ધડ કરતી વીજળી તૂટી પડી. હે ગૌતમ ! તે ત્યાં મૃત્યુ પામીને સાતમી નરકે ઉત્પન્ન થયો. શાસન શ્રમણપણુ, શ્રુતજ્ઞાનના સંસર્ગના પ્રત્યનીક પણાના કારણે ઇશ્વર લાંબોકાળ નરકના | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1141 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] (१) से भयवं का उण सा रज्जज्जिया किंवा तीए अगीयत्थ-अत्त-दोसेणं वाया-मेत्तेणं पि पावं कम्मं समज्जियं, जस्स णं विवागऽयं सोऊणं नो धिइं लभेज्जा
(२) गोयमा णं इहेव भारहे वासे भद्दो नाम आयरिओ अहेसि, तस्स य पंच सए साहूणं महानुभागाणं दुवालस सए निग्गंथीणं।
(३) तत्थ य गच्छे चउत्थरसियं ओसावणं तिदंडोऽचित्तं च कढिओदगं विप्प-मोत्तूणं चउत्थं न परिभुज्जई।
(४) अन्नया रज्जा नामाए अज्जियाए पुव्वकय असुह पाव कम्मोदएण सरीरगं कुट्ठवाहीए परिसडि-ऊणं किमिएहिं सुमद्दिसिउमारद्धं।
(५) अह अन्नया परिगलंत पूइ रुहिरतणूं तं रज्जज्जियं पासिया, ताओ संजईओ भणंति। जहा हला हला दुक्करकारिगे, किमेयं Translated Sutra: ભગવન્ ! તે રજ્જુઆર્યા કોણ હતી ? અગીતાર્થતાથી તેણે વચનમાત્રથી કેવું પાપકર્મ ઉપાર્જન કર્યું કે જે વિપાકો સાંભળીને ધૃતિ ન મેળવી શકાય ? ગૌતમ ! આ જ ભરતક્ષેત્રના ભદ્ર નામે આચાર્ય હતા. તેમને મહાનુભવ એવા ૫૦૦ શિષ્યો અને ૧૨૦૦ સાધ્વીઓ હતા. તે ગચ્છમાં ચોથા (આયંબિલ)રસયુક્ત ઓસામણા, ત્રણ ઉકાળાવાળુ અતિ ઉકાળેલ પાણી એવા ત્રણ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1143 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] (१३) चिंतमाणीए चेव उप्पन्नं केवलं णाणं कया य देवेहिं केवलिमहिमा।
(१४) केवलिणा वि नर सुरासुराणं पणासियं संसय तम पडलं अज्जियाणं च।
(१५) तओ भत्तिब्भरनिब्भराए पणामपुव्वं पुट्ठो केवली रज्जाए जहा भयवं किमट्ठमहं एमहंताणं महा वाहि वेयणाणं भायणं संवुत्ता
(१६) ताहे गोयमा सजल जलहर सुरदुंदुहि निग्घोस मणोहारि गंभीर सरेणं भणियं केव-लिणा जहा–सुणसु दुक्करकारिए। जं तुज्झ सरीर विहडण कारणं ति।
(१७) तए रत्त पित्त दूसिए अब्भंतरओ सरीरगे सिणिद्धाहारमाकंठाए कोलियग मीसं परिभुत्तं
(१८) अन्नं च एत्थ गच्छे एत्तिए सए साहु साहुणीणं, तहा वि जावइएणं अच्छीणि पक्खालि-ज्जंति तावइयं पि बाहिर Translated Sutra: એમ વિચારતા તે સાધ્વીજીને કેવળજ્ઞાન થયું. તે સમયે દેવોએ કેવળજ્ઞાન મહોત્સવ કર્યો. તે કેવલી સાધ્વીએ મનુષ્ય, દેવ, અસુરોના તથા સાધ્વીઓના સંશયરૂપ અંધકાર પડલને દૂર કર્યો. ત્યારપછી ભક્તિથી ભરપૂર હૃદયવાળી રજ્જા આર્યાએ પ્રણામ કરીને પૂછ્યું – હે ભગવન્ ! કયા કારણે મને આટલો મોટો મહાવેદનાવાળો વ્યાધિ ઉત્પન્ન થયો ? હે | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1147 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] भयवं नाहं वियाणामि, लक्खणदेवी हु अज्जिया।
जा अणुकलुसमगीयत्थत्ता काउं पत्ता दुक्ख-परंपरं॥ Translated Sutra: ભગવન્ ! લક્ષ્મણા આર્યા જે અગીતાર્થ અને કલુષતાવાળી હતી. તેમજ તે કારણે દુઃખ પરંપરા પામીને હું જાણતો નથી. ગૌતમ ! પાંચ ભરત અને પાંચ ઐરવતમાં ઉત્સર્પિણી અને અવસર્પિણીના સર્વકાળમાં એક એક ચોવીસ શાશ્વત અને અવચ્છિન્નપણે થઈ હતી થાય છે અને થશે. અનાદિ અનંત એવા આ સંસારમાં આ અતિધ્રુવ વસ્તુ છે. જગતની સ્થિતિ કાયમ ટકવાની છે. ગૌતમ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1189 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] अह सा पर-ववएसेणं आलोइत्ता तवं चरे।
पायच्छित्तं निमित्तेणं, पण्णासं संवच्छरे॥ Translated Sutra: હવે તે લક્ષ્મણા સાધ્વી પારકા બહાને આલોચના ગ્રહણ કરી તપસ્યા કરે છે. પ્રાયશ્ચિત્ત નિમિત્તે ૫૦ વર્ષ સુધી છઠ્ઠ, અઠ્ઠમ, ચાર ઉપવાસ કરીને દશ વર્ષ પસાર કર્યા. પારણે પોતાના માટે ન કરેલ, ન કરાવેલ હોય, કોઈ સાધુના સંકલ્પથી ભોજન તૈયાર કર્યા ન હોય, ભોજન બાદ ગૃહસ્થોને ઘેર મળે તેવી ભિક્ષામાંથી મળે તો પારણું કરે. બે વર્ષ સુધી | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1209 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] ता सा पुणो विचिंतेइ जाव जीवं न उड्डए।
ताव देमी से दाहाइं जेण मे भव-सएसु वि॥ Translated Sutra: વળી, પેલી પરણેલી પત્ની ચિંતવવા લાગી કે જીવન પર્યન્ત ઊભી ન થઈ શકે એવા પ્રકારના ડામો આપું કે સો ભવ સુધી મારા પ્રિયતમને ફરી યાદ ન કરે. ત્યારે તે કુંભારશાળામાંથી લોઢાની કોશ લાવીને લાલચોળ થાય તેવી તપાવી, તણખાં ઊડતા હોય તેવી બનાવીને તેની યોનિમાં જોરથી ઘૂસાડી. એ પ્રમાણે તે ભારે દુઃખથી આક્રાંત થઈ ત્યાં મૃત્યુ પામીને | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1220 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] जम्म-दरिद्दस्स गेहम्मि, मानुसत्तं समागओ।
तत्थ दो मास-जायस्स, माया पंचत्तं उवगया॥ Translated Sutra: પછી તે જીવ આજન્મ દારિદ્રીને ઘેર જન્મ્યો. પણ બે માસ પછી તેની માતા મૃત્યુ પામી. ત્યારે તેના પિતાએ ઘેરઘેર ફેરવી સ્તનપાન કરાવીને મહાકલેશથી જીવાડ્યો. પછી ગોકુળમાં ગોપાળ તરીકે રખડ્યો. ત્યાં ગાયોના વાછરડા પોતાની માતાનું સ્તનપાન કરતા હોય, તેમને દોરડાથી ખીલે બાંધીને દોહતો હતો. તે સમયે જે અંતરાય કર્મ ઉપાર્જન કર્યું, |