Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ कुशील लक्षण |
Gujarati | 562 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] गोयमा धम्मतित्थंकरे जिने अरहंते।
अह तारिसे वि इड्ढी-पवित्थरे, सयल-तिहुयणाउलिए।
साहीणे जग-बंधू मनसा वि न जे खणं लुद्धे॥ Translated Sutra: ગૌતમ ! ધર્મતીર્થંકર અરિહંતો, જેવી વિસ્તૃત ઋદ્ધિ પામેલા છે, એવી સમૃદ્ધિ અસ્વાધીન છતાં એ જગતબંધુ ક્ષણવાર તેમાં લોભાયા નથી. તેમનું પરમૈશ્વર્યરૂપ, શોભામય લાવણ્ય, વર્ણ, બળ, શરીર પ્રમાણ, સામર્થ્ય, યશ, કીર્તિ, જે રીતે દેવલોકથી અવતર્યા, જે રીતે બીજા ભવોમાં ઉગ્રતપથી દેવલોક પામ્યા. જે રીતે એક તેઓએ આદિ વીશ સ્થાનકો આરાધી | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ कुशील लक्षण |
Gujarati | 592 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] (१) से भयवं एवं जहुत्तविणओवहाणेणं पंचमंगल-महासुयक्खंधमहिज्जित्ताणं पुव्वानु-पुव्वीए, पच्छानुपुव्वीए, अनानुपुव्वीए, सर-वंजन-मत्ता-बिंदु-पयक्खर-विसुद्धं थिर-परिचियं काऊणं महया पबंधेणं सुत्तत्थं च विन्नाय, तओ य णं किम-हिज्जेज्जा
(२) गोयमा इरियावहियं।
(३) से भयवं केणं अट्ठेणं एवं वुच्चइ, जहा णं पंचमंगल-महासुयक्खंधमहिज्जित्ता णं पुणो इरियावहियं अहीए
(४) गोयमा जे एस आया से णं जया गमणाऽगमणाइ परिणए अनेग-जीव-पाण-भूय-सत्ताणं अणो वउत्त-पमत्ते संघट्टण-अवद्दावण-किलामणं-काऊणं, अणालोइय-अपडिक्कंते चेव असेस-कम्मक्खयट्ठयाए किंचि चिइ-वंदन-सज्झाय -ज्झाणाइसु अभिरमेज्जा, तया Translated Sutra: ગૌતમ ! પૂર્વે કહી ગયા તેમ વિનય ઉપધાન સહ પંચમંગલ મહાશ્રુતસ્કંધ નવકારને પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી વડે સ્વર, વ્યંજન, માત્રા, બિંદુ, પદાક્ષરોથી શુદ્ધ રીતે ભણી. તેને હૃદયમાં સ્થિર પરિચિત કરી, મહાવિસ્તારથી સૂત્ર અને અર્થો જાણ્યા પછી શું ભણવું ? ગૌતમ! પછી ‘ઇરિયાવહિય’ સૂત્ર ભણવું જોઈએ. ગૌતમ ! આપણો | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ कुशील लक्षण |
Gujarati | 593 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] (१) से भयवं कयराए विहीए तं इरियावहियमहिए
(२) गोयमा जहा णं पंचमंगल-महासुयक्खंधं। Translated Sutra: ભગવન્ ! કઈ વિધિથી ઇરિયાવહિય સૂત્ર ભણવું જોઈએ ? ગૌતમ ! પંચમંગલ મહાશ્રુતસ્કંધની વિધિ પ્રમાણે ભણવું જોઈએ. | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ कुशील लक्षण |
Gujarati | 594 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] (३) से भयवं इरियावहियमहिज्जित्ता णं तओ किमहिज्जे
(४) गोयमा सक्कत्थयाइयं चेइय-वंदन-विहाणं। नवरं सक्कत्थयं एगट्ठम -बत्तीसाए आयंबिलेहिं, अरहंतत्थयं एगेणं चउत्थेणं तिहिं आयंबिलेहिं, चउवीसत्थयं एगेणं छट्ठेणं एगेण य चउत्थेणं पणुवीसाए आयंबिलेहिं णाणत्थयं एगेणं चउत्थेणं पंचहिं आयंबिलेहिं।
(५) एवं सर-वंजन-मत्ता-बिंदु-पयच्छेय-पयक्खर-विसुद्धं अविच्चामेलियं अहीएत्ता णं गोयमा तओ कसिणं सुत्तत्थ विन्नेयं।
(६) जत्थ य संदेहं भवेज्जा, तं पुणो पुणो वीमंसिय नीसंकमवधारेऊणं नीसंदेहं करेज्जा। Translated Sutra: ઇરિયાવહિય ભણીને પછી કયુ સૂત્ર ભણવુ ? ગૌતમ ! શક્રસ્તવ વગેરે ચૈત્યવંદન ભણવુ જોઈએ. પરંતુ શક્રસ્તવ એક અઠ્ઠમ અને પછી ૩૨ – આયંબિલ કરવા જોઈએ. અરહંત સ્તવ અર્થાત્ અરિહંત ચેઇઆણં. એક ઉપવાસ અને તેના ઉપર પાંચ આયંબિલ કરીને, ચતુર્વિંશતિ સ્તવ લોગસ્સ એક છઠ્ઠ, એક ઉપવાસની ઉપર પચ્ચીસ આયંબિલ કરીને, શ્રુતસ્તવ, પુક્ખરવરદીવડ્ઢે | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ कुशील लक्षण |
Gujarati | 596 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] (३) तओ परम-सद्धा-संवेगपरं नाऊणं आजम्माभिग्गहं च दायव्वं। जहा णं
(४) सहली-कयसुलद्ध-मनुय भव, भो भो देवानुप्पिया
(५) तए अज्जप्पभितीए जावज्जीवं ति-कालियं अनुदिणं अनुत्तावलेगग्गचित्तेणं चेइए वंदेयव्वे।
(६) इणमेव भो मनुयत्ताओ असुइ-असासय-खणभंगुराओ सारं ति।
(७) तत्थ पुव्वण्हे ताव उदग-पाणं न कायव्वं, जाव चेइए साहू य न वंदिए।
(८) तहा मज्झण्हे ताव असण-किरियं न कायव्वं, जाव चेइए न वंदिए।
(९) तहा अवरण्हे चेव तहा कायव्वं, जहा अवंदिएहिं चेइएहिं नो संझायालमइक्कमेज्जा। Translated Sutra: ત્યારપછી પરમ શ્રદ્ધા સંવેગ તત્પર બનેલો જાણીને જીવન પર્યન્તના કેટલાક અભિગ્રહ આપવા જેવા કે હે દેવાનુપ્રિય ! તે ખરેખર આવો સુંદર મનુષ્ય ભવ મેળવ્યો. તેને સફળ કર્યો ત્યારે આજથી જાવજ્જીવ હંમેશા ત્રણે કાળ ત્વરા રહિત, શાંત અને એકાગ્ર ચિત્તે ચૈત્યોના દર્શન – વંદન કરવા. અશુચિ અશાશ્વત ક્ષણભંગુર એવા મનુષ્યત્વનો આ જ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ कुशील लक्षण |
Gujarati | 598 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] (१) तहा साहु-साहुणि-समणोवासग-सड्ढिगाऽसेसा-सन्न-साहम्मियजण-चउव्विहेणं पि समण-संघेणं नित्थारग-पारगो भवेज्जा धन्नो संपुन्न-सलक्खणो सि तुमं। ति उच्चारेमाणेणं गंध-मुट्ठीओ घेतव्वाओ।
(२) तओ जग-गुरूणं जिणिंदाणं पूएग-देसाओ गंधड्ढाऽमिलाण-सियमल्लदामं गहाय स-हत्थेणोभय-खं धेसुमारोवयमाणेणं गुरुणा नीसंदेहमेवं भाणियव्वं, जहा।
(३) भो भो जम्मंतर-संचिय-गुरुय-पुन्न-पब्भार सुलद्ध-सुविढत्त-सुसहल-मनुयजम्मं देवानुप्पिया ठइयं च नरय-तिरिय-गइ-दारं तुज्झं ति।
(४) अबंधगो य अयस-अकित्ती-णीया-गोत्त-कम्म-विसेसाणं तुमं ति, भवंतर-गयस्सा वि उ न दुलहो तुज्झ पंच नमोक्कारो, ।
(५) भावि-जम्मंतरेसु Translated Sutra: તેમજ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ એ ચારે પ્રકારના શ્રમણસંઘના વિઘ્નો ઉપશાંત થાય છે અને ધર્મકાર્યમાં સફળતા મેળવે છે. વળી તે મહાનુભવને એમ કહેવું કે ખરેખર તું ધન્ય છો, પુણ્યવંત છો, એમ બોલતા વાસક્ષેપ મંત્રીને લેવો. ત્યારપછી જગતગુરુ જિનેન્દ્રની આગળના સ્થાનમાં ગંધયુક્ત, ન કરમાયેલી શ્વેત માળા ગ્રહણ કરીને ગુરુ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ कुशील लक्षण |
Gujarati | 599 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] (१) से भयवं किं जहा पंचमंगलं तहा सामाइयाइयमसेसं पि सुय-नाणमहिज्जिणेयव्वं
(२) गोयमा तहा चेव विणओवहाणेण महीएयव्वं, नवरं अहिज्जिणिउकामेहिं अट्ठविहं चेव नाणायरं सव्व-पयत्तेणं कालादी रक्खेज्जा, ।
(३) अन्नहा महया आसायणं ति।
(४) अन्नं च दुवालसंगस्स सुयनाणस्स पढम-चरिमजाम-अहन्निसमज्झयणज्झावणं, पंच-मंगलस्स सोलस द्धजामियं च।
(५) अन्नं च पंच-मंगलं कय-सामाइए इ वा, अकय-समाइए इ वा अहीए, सामाइयमाइयं तु सुयं चत्तारंभपरिग्गहे जावज्जीवं कय-सामाइए अहीज्जिणेइ, न उ णं सारंभ-परिग्गहे अकय-सामाइए।
(६) तहा पंचमंगलस्स आलावगे आलावगे आयंबिलं, तहा सक्कत्थवाइसु वि, दुवालसंगस्स पुन सुय-नाणस्स Translated Sutra: ભગવન્ ! જેવી રીતે પંચમંગલ ઉપધાન તપ કરીને વિધિપૂર્વક ગ્રહણ કર્યું, તેવી રીતે સામાયિકાદિ સમગ્ર શ્રુતજ્ઞાન ભણવું જોઈએ ? ગૌતમ ! હા, તે જ પ્રમાણે વિનય અને ઉપધાન તપ પૂર્વક વિધિથી અધ્યયન કરવું જોઈએ. ખાસ કરીને તે શ્રુતજ્ઞાન ભણવાની અભિલાષાવાળાએ સર્વ પ્રયત્નથી આઠ પ્રકારના કાલાદિ આચારોનું રક્ષણ કરવું જોઈએ. અન્યથા | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ कुशील लक्षण |
Gujarati | 600 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] (१) से भयवं सुदुक्करं पंच-मंगल-महासुयक्खंधस्स विणओवहाणं पन्नत्तं, महती य एसा नियंतणा, कहं बालेहिं कज्जइ
(२) गोयमा जे णं केइ न इच्छेज्जा एयं नियंतणं, अविनओवहाणेणं चेव पंचमंगलाइ सुय-नाणमहिज्जिणे अज्झावेइ वा अज्झावयमाणस्स वा अणुन्नं वा पयाइ।
(३) से णं न भवेज्जा पिय-धम्मे, न हवेज्जा दढ-धम्मे, न भवेज्जा भत्ती-जुए, हीले-ज्जा सुत्तं, हीलेज्जा अत्थं, हीलेज्जा सुत्त-त्थ-उभए हीलेज्जा गुरुं।
(४) जे णं हीलेज्जा सुत्तत्थोऽभए जाव णं गुरुं, से णं आसाएज्जा अतीताऽणागय-वट्टमाणे तित्थयरे, आसाएज्जा आयरिय-उवज्झाय-साहुणो
(५) जे णं आसाएज्जा सुय-नाणमरिहंत-सिद्ध-साहू, से तस्स णं सुदीहयालमणंत-संसार-सागरमाहिंडेमाणस्स Translated Sutra: ભગવન્ ! આ પંચમંગલ મહાશ્રુતસ્કંધ ભણવા માટે વિનયોપધાનની મોટી નિયંત્રણા કહેલી છે. બાળકો આવી મહાન નિયંત્રણા કેવી રીતે કરી શકે ? ગૌતમ ! જે કોઈ આ કહેલી નિયંત્રણાની ઇચ્છા ન કરે, સવિનયથી અને ઉપધાન કર્યા વગર આ પંચમંગલ આદિ શ્રુતજ્ઞાન ભણે કે ભણાવે અથવા ઉપધાનપૂર્વક ન ભણતા – ભણાવનારને સારો માને તેને નવકાર આપે કે તેવા સામાયિકાદિ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ कुशील लक्षण |
Gujarati | 601 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] (१) नवरं गोयमा जे णं बाले, जाव अविण्णाय-पुन्न-पावाणं विसेसे, ताव णं से पंच-मंगलस्स णं गोयमा एगंतेणं अओग्गे, ।
(२) न तस्स पंचमंगल-महा-सुयक्खंधं दायव्वं, न तस्स पंचमंगल-महासुयक्खंधस्स एगमवि आलावगं दायव्वं
(३) जओ अनाइ-भवंतर-समज्जियाऽसुह-कम्म-रासि-दहणट्ठमिणं लभित्ता णं न बाले सम्ममारा-हेज्जा लहुत्तं च आणेइ, ता तस्स केवलं धम्म-कहाए गोयमा भत्ती समुप्पाइज्जइ।
(४) तओ नाऊणं पिय-धम्मं दढ-धम्मं भत्ति-जुत्तं ताहे जावइयं पच्चक्खाणं निव्वाहेउं समत्थो भवति, तावइयं कारविज्जइ।
(५) राइ-भोयणं च दुविह-तिविह-चउव्विहेण वा जहा-सत्तीए पच्चक्खाविज्जइ। Translated Sutra: પણ હે ગૌતમ ! જેણે હજુ પાપ – પુણ્યનો અર્થ જાણ્યો ન હોય, તેવો બાળક તે ‘પંચમંગલ’ માટે એકાંતે અયોગ્ય છે. તેને પંચમંગલ મહાશ્રુતસ્કંધનો એક પણ આલાવો ન આપવો, કેમકે અનાદિ ભવાંતરોમાં ઉપાર્જિત કર્મરાશિને બાળક માટે આલાવો પામીને બાળક સમ્યક્ પ્રકારે ન આરાધે તો તેની લઘુતા થાય. તે બાળકને પહેલાં ધર્મકથા દ્વારા ભક્તિ ઉત્પન્ન | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ कुशील लक्षण |
Gujarati | 602 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] (६) ता गोयमा णं पणयालाए नमोक्कार-सहियाणं चउत्थं चउवीसाए पोरुसीहिं, बारसहिं पुरिमड्ढेहिं, दसहिं अवड्ढेहिं, तिहिं निव्वी इएहिं, चउहिं एगट्ठाणगेहिं, दोहिं आयंबिलेहिं, एगेणं सुद्धत्थायंबिलेणं।
(७) अव्वावारत्ताए रोद्दट्टज्झाण-विगहा-विरहियस्स सज्झा-एगग्ग-चित्तस्स गोयमा एगमेवा-ऽऽयंबिलं मास-खवणं विसेसेज्जा।
(८) तओ य जावइयं तवोवहाणगं वीसमंतो करेज्जा, तावइयं अनुगणेऊणं, जाहे जाणेज्जा जहा णं एत्तियमेत्तेणं तवोवहाणेणं पंचमंगलस्स जोगीभूओ, ताहे आउत्तो पढेज्जा, न अन्नह त्ति। Translated Sutra: ગૌતમ ! પિસ્તાળીશ નવકારશી, ૨૪ – પોરીસી, ૧૨ – પુરિમડ્ઢ, ૧૦ અવડ્ઢ કે ચાર એકાસણા કરવાથી એક ઉપવાસ ગણતરીમાં લઈ શકાય. બે આયંબિલ કે એક શુદ્ધ નિર્મળ નિર્દોષ આયંબિલથી પણ ઉપવાસ ગણાય. ગૌતમ ! વ્યાપાર રહિતપણે રૌદ્રધ્યાન, આર્તધ્યાન, વિકથા રહિત સ્વાધ્યાય કરવામાં એકાગ્ર ચિત્તવાળો હોય તો માત્ર એક આયંબિલ કરે તો પણ માસક્ષમણ કરતા | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ कुशील लक्षण |
Gujarati | 603 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] (१) से भयवं पभूयं कालाइक्कमं एयं,
(२) जइ कदाइ अवंतराले पंचत्तमुवगच्छेज्जा, तओ नमोक्कार विरहिए कहमुत्तिमट्ठं साहेज्जा गोयमा जं समयं चेव सुतोवयारनिमित्तेणं असढ-भावत्ताए जहा-सत्तीए किंचि तव-मारभेज्जा, तं समयमेव तमहीय-सुत्तत्थोभयं दट्ठव्वं।
जओ णं सो तं पंच-नमोक्कारं सुत्तत्थोभयं न अविहीए गेण्हे, किंतु तहा गेण्हे जहा भवंतरेसुं पि न विप्पणस्से, एयज्झवसायत्ताए आराहगो भवेज्जा। Translated Sutra: ભગવન્ ! આમ કરવાથી ઘણો લાંબો સમય વીતી જાય અને કદાચ વચ્ચે જ મૃત્યુ પામી જાય તો નવકાર રહિત તે અંતિમ આરાધના કેવી રીતે સાધી શકે ? ગૌતમ ! જે સમયે સૂત્રોપચાર નિમિત્તે અશઠભાવથી યથાશક્તિ જે કંઈ પણ તપની શરૂઆત કરીને જે સમયે તેણે તે સૂત્ર – અર્થ – તદુભયનું અધ્યયન શરુ કર્યું, એમ સમજવું. કેમ કે તે આરાધક આત્મા તે પંચ નમસ્કારના | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ कुशील लक्षण |
Gujarati | 604 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] (१) से भयवं जेण उण अन्नेसिमहीयमाणाणं सुयायवरणक्खओवसमेणं कन्न-हाडित्तणेणं पंचमंगल-महीयं भवेज्जा, से वि उ किं तवोवहाणं करेज्जा
(२) गोयमा करेज्जा
(३) से भयवं केणं अट्ठेणं गोयमा सुलभ-बोहि-लाभ-निमित्तेणं। एवं चेयाइं अकुव्वमाणे नाणकुसीले नेए। Translated Sutra: ગૌતમ ! કોઈ બીજા પાસે ભણતા હો અને શ્રુતજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી કાનથી સાંભળીને વગર આપેલું સૂત્ર ગ્રહણ કરીને પંચમંગલ સૂત્ર ભણીને કોઈકે તૈયાર કર્યું હોય તેને પણ શું ઉપધાન તપ કરવું જોઈએ ખરું ? ગૌતમ ! હા, તેણે પણ તપ કરી આપવું જોઈએ. ભગવન્ ! કયા કારણે તપ કરવું જોઈએ ? ગૌતમ ! સુલભ બોધિના લાભ માટે. આ રીતે તપ – વિધાન ન કરે | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ कुशील लक्षण |
Gujarati | 605 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] तहा गोयमा णं पव्वज्जा दिवसप्पभिईए जहुत्त-विहिणो वहाणेणं जे केई साहू वा साहुणी वा अपुव्व-नाण-गहणं न कुज्जा, तस्सासइं चिराहीयं सुत्तत्थोभयं सरमाणे एगग्ग-चित्ते पढम-चरम-पोरिसीसु दिया राओ य नाणु गुणेज्जा, से णं गोयमा नाण-कुसीले नेए।
से भयवं जस्स अइगरुय-णाणावरणोदएणं अहन्निसं पहोसेमाणस्स संवच्छरेणा वि सिलोग-बद्धमवि नो थिरपरि-चियं भवेज्जा से किं कुज्जा गोयमा तेणा वि जावज्जीवाभिग्गहेणं सज्झाय-सीलाणं वेयावच्चं, तहा अनुदिनं अड्ढाइज्जे सहस्से [२५००] पंच मंगलाणं सुत्तत्थोभए सरमाणेगग्ग-मानसे पहोसेज्जा।
(१) से भयवं केणं अट्ठेणं गोयमा जे भिक्खू जावज्जीवाभिग्गहेणं Translated Sutra: ભગવન્ ! જે કોઈને અતિ મહાન જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય, રાત – દિવસ ગોખવા છતાં વર્ષે માત્ર અર્ધ શ્લોક જ સ્થિર પરિચિત થાય, તેણે શું કરવું ? તેમણે જાવજ્જીવના અભિગ્રહ ગ્રહણ કરવા કે સ્વાધ્યાય કરનારનું વૈયાવચ્ચ તથા રોજ અઢાર હજાર પ્રમાણ પંચમંગલના સૂત્ર, અર્થ, તદુભયનું સ્મરણ કરતો એકાગ્ર મનથી ગોખે. ભગવન્ ! કયા કારણે એમ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ कुशील लक्षण |
Gujarati | 607 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] (१) से भयवं केण अट्ठेणं एवं वुच्चइ, जहा णं चाउक्कालियं सज्झायं कायव्वं गोयमा Translated Sutra: ભગવન્ ! કયા કારણે કહેલ છે કે ચારે કાળમાં સ્વાધ્યાય કરવો જોઈએ ? ગૌતમ ! મન, વચન, કાયાથી ગુપ્ત થયેલો આત્મા દરેક સમયે જ્ઞાનાવરણીય કર્મ ખપાવે છે. સ્વાધ્યાય – ધ્યાનમાં વર્તતો હોય તે દરેક ક્ષણે વૈરાગ્ય પામનારો થાય છે. સ્વાધ્યાય કરનારને ઉર્ધ્વલોક, અધોલોક, જ્યોતિષ લોક, વૈમાનિક લોક, સિદ્ધિ, સર્વલોક, અલોક પ્રત્યક્ષ છે. | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ कुशील लक्षण |
Gujarati | 611 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] एग-दु-ति-मास-खमणं संवच्छरमवि य अनसिओ होज्जा।
सज्झाय-झाण-रहिओ एगोवासप्फलं पि न लभेज्जा॥ Translated Sutra: એક, બે, ત્રણ માસક્ષમણ કરે, અરે ! સંવત્સરી સુધી ભૂખ્યો રહે કે સતત ઉપવાસ કરે, પણ સ્વાધ્યાય ધ્યાન રહિત હોય તે એક ઉપવાસનું પણ ફળ ન પામે. ઉદ્ગમ, ઉત્પાદન, એષણાથી શુદ્ધ એવા જ આહારને હંમેશા ગ્રહણ કરનાર જો મન, વચન, કાયાના ત્રણે યોગમાં એકાગ્ર ઉપયોગ રાખનાર હોય અને દરેક સમયે સ્વાધ્યાય કરતો હોય તો એકાગ્ર માનસવાળાને વરસ દિવસ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ कुशील लक्षण |
Gujarati | 620 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] (२) एएणं अट्ठेणं गोयमा एवं वुच्चइ, जहा णं जावज्जीवं अभिग्गहेणं चाउक्कालियं सज्झायं कायव्वं ति।
(३) तहा य गोयमा जे भिक्खू विहीए सुपसत्थनाणमहिज्जेऊण नाणमयं करेज्जा, से वि नाण-कुसीले।
(४) एवमाइ नाण-कुसीले अनेगहा पन्नविज्जंति। Translated Sutra: ગૌતમ! એ કારણે એમ કહેવાય છે કે – જાવજ્જીવ અભિગ્રહ સહિત ચારે કાળ સ્વાધ્યાય કરવો. તેમજ ગૌતમ! જે ભિક્ષુ, વિધિપૂર્વક સુપ્રશસ્ત જ્ઞાન ભણીને પછી જ્ઞાનમદ કરે તે પણ જ્ઞાનકુશીલ કહેવાય. એમ જ્ઞાનકુશીલની અનેક પ્રકારે પ્રજ્ઞાપના કરાય છે. | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ कुशील लक्षण |
Gujarati | 621 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] (१) से भयवं कयरे ते दंसण-कुसीले गोयमा दंसण-कुसीले दुविहे नेए–आगमओ नो आगमओ य। तत्थ आगमो सम्मद्दंसणं,
१ संकंते, २ कंखंते, ३ विदुगुंछंते, ४ दिट्ठीमोहं गच्छंते अणोववूहए, ५ परिवडिय-धम्मसद्धे सामन्नमुज्झिउ-कामाणं अथिरीकरणेणं, ७ साहम्मियाणं अवच्छल्लत्तणेणं, ८ अप्पभावनाए एतेहिं अट्ठहिं पि थाणंतरेहिं कुसीले नेए। Translated Sutra: ભગવન્ ! દર્શન કુશીલ કેટલા ભેદ હોય છે ? ગૌતમ ! બે ભેદે ૧. આગમથી, ૨. નોઆગમથી. તેમાં આગમથી સમ્યગ દર્શનમાં શંકા કરે, અન્યમતની અભિલાષા કરે, સાધુ – સાધ્વીના મેલા વસ્ત્રો અને શરીર જોઈને દુર્ગંધ કરે, ઘૃણા કરે, ધર્મકરણનું ફળ મળશે કે નહીં તેમ શંકા કરે. સમ્યક્ત્વાદિ ગુણવંતની પ્રશંસા ન કરે. ધર્મની શ્રદ્ધા ચાલી જાય, સાધુપણું | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ कुशील लक्षण |
Gujarati | 623 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] तहा घाण-कुसीले जे केइ सुरहि-गंधेसु संगं गच्छइ दुरहिगंधे दुगुंछे, से णं घाण-कुसीले।
तहा सवण-कुसीले दुविहे नेए–पसत्थे, अपसत्थे य। तत्थ जे भिक्खू अपसत्थाइं काम-राग-संधुक्खणु द्दिवण-उज्जालण-पज्जालण-संदिवणाइं-गंधव्व-नट्ट-धनुव्वेद-हत्थिसिक्खा-काम-रती-सत्थाईणि गंथाणि सोऊणं णालोएज्जा, जाव णं नो पायच्छित्तमनुचरेज्जा, से णं अपसत्थ-सवण-कुसीले नेए। तहा जे भिक्खू पसत्थाइं सिद्धंताचरिय-पुराण-धम्म-कहाओ य अन्नाइं च गंथसत्थाइं सुणेत्ता णं न किंचि आयहियं अणुट्ठे णाण-मयं वा करेइ, से णं पसत्थ-सवणकुसीले नेए।
तहा जिब्भा-कुसीले से णं अनेगहा, । तं जहा-तित्त-कडुय-कसाय महुरंबिल-लवणाइं Translated Sutra: ઘ્રાણકુશીલ તેને કહેવાય, જેઓ સારી સુગંધ લેવા જાય અને દુર્ગંધ આવતી હોય તો નાક મચકોડે – દુર્ગંધ કહે. શ્રવણકુશીલ બે ભેદે – પ્રશસ્ત અને અપ્રશસ્ત. તેમાં જે ભિક્ષુ અપ્રશસ્ત એવા કામરાગને ઉત્પન્ન કરનાર, ઉદ્દીપન કરનાર, ઉજ્જવલન કરનાર, ગંધર્વ, નાટક, ધનુર્વેદ, હસ્તશિક્ષા, કામશાસ્ત્ર, રતિશાસ્ત્ર આદિ શ્રવણ કરીને તેની આલોચના | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३ कुशील लक्षण |
Gujarati | 650 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] पंचेए सुमहा-पावे जे न वज्जेज्ज गोयमा।
संलावादीहिं कुसीलादी, भमिही सो सुमती जहा॥ Translated Sutra: અતિશય મોટા એવા આ પાંચ પાપો જે વર્જતા નથી. તેઓ હે ગૌતમ ! જેમ સુમતિ નામક શ્રાવક કુશીલ આદિ સાથે સંલાપ આદિ પાપ કરીને ભવમાં ભમ્યો, તેમ ભમશે. ભવસ્થિતિ, કાયસ્થિતિવાળા સંસારમાં ઘોર દુઃખોમાં સબડતા બોધિ, અહિંસાદિ લક્ષણયુક્ત દશવિધ ધર્મ પામી શકતો નથી. ઋષિના આશ્રમમાં તેમજ ભિલ્લના ઘરમાં રહેલા પોપટ જેમ સંસર્ગ ગુણદોષથી એકને | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ कुशील संसर्ग |
Gujarati | 654 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं कहं पुन तेण सुमइणा कुसील-संसग्गी कया आसी उ, जीए अ एरिसे अइदारुणे अवसाणे समक्खाए जेण भव-कायट्ठितीए अनोर-पारं भव-सायरं भमिही। से वराए दुक्ख-संतत्ते अलभंते सव्वण्णुवएसिए अहिंसा-लक्खण खंतादि-दसविहे धम्मे बोहिं ति गोयमा णं इमे, तं जहा–
अत्थि इहेव भारहे वासे मगहा नाम जनवओ। तत्थ कुसत्थलं नाम पुरं। तम्मि य उवलद्ध-पुन्न-पावे समुनिय-जीवाजीवादि-पयत्थे सुमती-नाइल नामधेज्जे दुवे सहोयरे महिड्ढीए सड्ढगे अहेसि।
अहन्नया अंतराय-कम्मोदएणं वियलियं विहवं तेसिं, न उणं सत्त-परक्कमं ति। एवं तु अचलिय-सत्त-परक्कमाणं तेसिं अच्चंतं परलोग-भीरूणं विरय-कूड-कवडालियाणं पडिवन्न-जहोवइट्ठ-दाणाइ-चउक्खंध-उवासग-धम्माणं Translated Sutra: ભગવન્ ! તે સુમતિએ કુશીલ સંસર્ગ કેવી રીતે કર્યો હતો કે જેથી આવા ભયંકર દુઃખ પરિણામી ભવ – સ્થિતિ અને કાયસ્થિતિવાળા અપાર ભવસમુદ્રમાં દુઃખથી સંતપ્ત થઈને ભ્રમણ કરશે ? સર્વજ્ઞોક્ત અહિંસા લક્ષણ – વાળા ક્ષમા આદિ દશ પ્રકારના ધર્મને અને સમ્યક્ત્વને નહીં પામે ? ગૌતમ ! તે આ છે – ભરતક્ષેત્રમાં મગધ દેશમાં કુશસ્થળ નગર હતું. | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ कुशील संसर्ग |
Gujarati | 677 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] एवमायण्णिऊण तओ भणियं सुमइणा। जहा–तुमं चेव सत्थवादी भणसु एयाइं, नवरं न जुत्तमेयं जं साहूणं अवन्नवायं भासिज्जइ।
अन्नं तु–किं न पेच्छसि तुमं एएसिं महानुभागाणं चेट्ठियं छट्ठ-ट्ठम-दसम दुवालस-मास- खमणाईहिं आहा-रग्गहणं गिम्हायावणट्ठाए वीरासण-उक्कुडुयासण-नाणाभिग्गह-धारणेणं च कट्ठ-तवोणुचरणेणं च पसुक्खं मंस-सोणियं ति महाउ-वासगो सि तुमं, महा-भासा-समिती विइया तए, जेणेरिस-गुणोवउत्ताणं पि महानुभागाणं साहूणं कुसीले त्ति नामं संकप्पियंति। तओ भणियं नाइलेणं जहा मा वच्छ तुमं एतेणं परिओसमुवयासु, जहा अहयं आसवारेणं परिमुसिओ।
अकाम-निज्जराए वि किंचि कम्मक्खयं भवइ, किं पुन Translated Sutra: એમ સાંભળી સુમતિએ કહ્યું કે તમે જ સત્યવાદી છો અને આમ બોલી શકો છો, પણ સાધુના અવર્ણવાદ બોલવા તે બિલકુલ યોગ્ય ન ગણાય. તે મહાનુભાવોનો બીજો આચાર કેમ જોતા નથી ? છઠ્ઠ, અઠ્ઠમ, ચાર – પાંચ ઉપવાસાદિ તપ કરીને આહાર લેતા, આતાપના લેતા, વિરાસન આદિ વિવિધ અભિગ્રહોને ધારણ કરનારા, કષ્ટવાળા તપો કરવા ઇત્યાદિ ધર્માનુષ્ઠાન આચરી જેમણે | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ कुशील संसर्ग |
Gujarati | 678 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं किं भव्वे परमाहम्मियासुरेसुं समुप्पज्जइ गोयमा जे केई घन-राग-दोस-मोह-मिच्छत्तो-दएणं सुववसियं पि परम-हिओवएसं अवमन्नेत्ताणं दुवालसंगं च सुय-नाणमप्पमाणी करीअ अयाणित्ता य समय-सब्भावं अनायारं पसं-सिया णं तमेव उच्छप्पेज्जा जहा सुमइणा उच्छप्पियं। न भवंति एए कुसीले साहुणो, अहा णं एए वि कुसीले ता एत्थं जगे न कोई सुसीलो अत्थि, निच्छियं मए एतेहिं समं पव्वज्जा कायव्वा तहा जारिसो तं निबुद्धीओ तारिसो सो वि तित्थयरो त्ति एवं उच्चारेमाणेणं से णं गोयमा महंतंपि तवमनुट्ठेमाणे परमाहम्मियासुरेसुं उववज्जेज्जा।
से भयवं परमाहम्मिया सुरदेवाणं उव्वट्टे समाणे से सुमती Translated Sutra: ભગવન્ ! ભવ્યજીવો પરમાધામી અસુરોમાં ઉપજે ? ગૌતમ ! જે કોઈ સજ્જડ રાગ, દ્વેષ, મોહ અને મિથ્યાત્વના ઉદયે સારી રીતે કહેવા છતાં ઉત્તમ હિતોપદેશની અવગણના કરે છે, બાર અંગો આદિ શ્રુતજ્ઞાનને અપ્રમાણ કરે છે તથા શાસ્ત્રના સદ્ભાવો અને રહસ્યને જાણતા નથી. અનાચારને પ્રશંસે છે. તેની પ્રભાવના કરે છે. જેમ સુમતિએ તે સાધુની પ્રશંસા, | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ कुशील संसर्ग |
Gujarati | 679 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं तओ वी मए समाणे से सुमती जीवे कहं उववायं लभेज्जा गोयमा तत्थेव पडिसंताव-दायगथले तेणेव कमेणं सत्त भवंतरे तओ वि दुट्ठ साणे, तओ वि कण्हे, तओ वि वाणमंतरे, तओ वि लिंबत्ताए वणस्सईए।
तओ वि मनुएसुं, इत्थि त्ताए, तओ वि छट्ठीए, तओ वि मनुयत्ताए कुट्ठी, तओ वि वाणमंतरे, तओ वि महाकाए जूहाहिवती गए, तओ वि मरिऊणं मेहुणासत्ते अनंत वणप्फतीए, तओ वि अनंत कालाओ मनुएसुं संजाए। तओ वि मनुए महानेमित्ती, तओ वि सत्तमाए, तओ वि महामच्छे चरिमोयहिम्मि, तओ सत्तमाए तओ वि गोणे, तओ वि मनुए, तओ वि विडव कोइलियं, तओ वि जलोयं वि महामच्छे, तओ वि तंदुलमच्छे, तओ वि सत्तमाए तओ वि रासहे, तओ वि साणे, तओ वि किमी, तओ Translated Sutra: ભગવન્ ! ત્યાંથી મરીને સુમતિનો જીવ ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ! ત્યાં જ પ્રતિસંતાપદાયક નામના સ્થળમાં એ જ ક્રમથી સાત ભવ સુધી અંડગોલિક મનુષ્યપણે ઉત્પન્ન થશે. ત્યારપછી દુષ્ટ શ્વાનના ભવમાં, ત્યારપછી કાળા શ્વાનમાં, પછી વ્યંતરમાં, પછી લીંબડાની વનસ્પતિમાં, પછી મનુષ્યની સ્ત્રીમાં, પછી છઠ્ઠી નારકીમાં, પછી કુષ્ઠી મનુષ્યમાં, | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ कुशील संसर्ग |
Gujarati | 681 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं तेणं सुमइ जीवेणं तक्कालं समणत्तं अनुपालियं तहा वि एवंविहेहिं नारय तिरिय नरामर विचित्तोवाएहिं एवइयं संसाराहिंडणं गोयमा णं जमागम बाहाए लिंगग्गहणं कीरइ, तं डंभमेव केवलं सुदीह संसार हेऊभूयं। नो णं तं परियायं संजमे लिक्खइ, तेणेव य संजमं दुक्करं मन्ने।
अन्नं च समणत्ताए एसे य पढमे संजम पए जं कुसील संसग्गी णिरिहरणं अहा णं नो निरिहरे, ता संजममेव न ठाएज्जा, ता तेणं सुमइणा तमेवायरियं तमेव पसंसियं तमेव उस्सप्पियं तमेव सलाहियं तमेवाणुट्ठियं ति।
एयं च सुत्तमइक्कमित्ताणं एत्थं पए जहा सुमती तहा अन्नेसिमवि सुंदर विउर सुदंसण सेहरणीलभद्द सभोमे य खग्गधारी तेणग समण Translated Sutra: ભગવન્ ! તે સુમતિના જીવે તે સમયે શ્રમણત્વ અંગીકાર કર્યું તો પણ આવા નરક, તિર્યંચ, મનુષ્ય, અસુરાદિ ગતિમાં જુદા જુદા ભવોમાં આટલો કાળ સંસારમાં કેમ ભમ્યો ? ગૌતમ ! જે આગમને બાધા પહોંચાડે તેવા લિંગ, વેશાદિ ગ્રહણ કરવામાં આવે તે કેવળ દંભ જ છે અને અતિ લાંબા સંસારના કારણભૂત ગણાય છે. તેની કેટલી લાંબી મર્યાદા છે, તે જણાવી શકાતી | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ कुशील संसर्ग |
Gujarati | 682 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं किं ते साहुणो तस्स णं णाइल सड्ढगस्स छंदेणं कुसीले उयाहु आगम जुत्तीए गोयमा कहं सड्ढगस्स वरायस्सेरिसो सामत्थो जे णं तु सच्छंदत्ताए महानुभावाणं सुसाहूणं अवन्नवायं भासे तेणं सड्ढगेणं हरिवंस तिलय मरगयच्छ-विणो बावीसइम धम्म तित्थयर अरिट्ठनेमि नामस्स सयासे वंदन वत्तियाए गएणं आयारंगं अनंत गमपज्जवेहिं पन्नविज्जमाणं सम-वधारियं। तत्थ य छत्तीसं आयारे पन्नविज्जंति।
तेसिं च णं जे केइ साहू वा साहुणी वा अन्नयरमायारमइक्कमेज्जा, से णं गारत्थीहिं उवमेयं। अहन्नहा समनुट्ठे वाऽऽयरेज्जा वा पन्नवेज्जा वा तओ णं अनंत संसारी भवेज्जा।
ता गोयमा जे णं तु मुहनंतगं अहिगं Translated Sutra: ભગવન્ ! શું તે પાંચે સાધુઓને કુશીલરૂપે નાગીલ શ્રાવકે ગણાવ્યા તે પોતાની સ્વેચ્છાથી કે આગમ – શાસ્ત્રની યુક્તિથી ? ગૌતમ ! બિચારા શ્રાવકને તેમ કહેવાનું સામર્થ્ય શું હોય ? જે કોઈ પોતાની સ્વચ્છંદ મતિથી મહાનુભવ સુસાધુના અવર્ણવાદ બોલે તે, શ્રાવક જ્યારે હરિવંશના કુલતિલક મરકત રત્ન સમાન શ્યામ કાંતિવાળા બાવીશમાં | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ कुशील संसर्ग |
Gujarati | 683 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं सो उण णाइल सड्ढगो कहिं समुप्पन्नो गोयमा सिद्धीए।
से भयवं कहं गोयमा ते णं महानुभागेणं तेसिं कुसीलाणं संसग्गिं णितुट्ठेऊणं तीए चेव बहु सावय तरु संड संकुलाए घोर-कंताराडवीए सव्व पाव कलिमल कलंक विप्पमुक्कं तित्थयर वयणं परमहियं सुदुल्लहं भवसएसुं पि त्ति कलिऊणं अच्चंत विसुद्धासएणं फासुद्देसम्मि निप्पडिकम्मं निरइयारं पडिवन्नं पडिवन्नं पायवोगमणमणसणं ति।
अहन्नया तेणेव पएसेणं विहर-माणो समागओ तित्थयरो अरिट्ठनेमी। तस्स य अणुग्गहट्ठाए तेणे य अचलिय सत्तो भव्वसत्तो त्ति काऊणं उत्तिमट्ठ पसाहणी कया साइसया देसणा। तमायन्न-माणो सजल जलहर निनाय देव दुंदुही निग्घोसं Translated Sutra: ભગવન્ ! નાગીલ શ્રાવક ક્યાં ઉત્પન્ન થયો ? હે ગૌતમ ! તે સિદ્ધિગતિમાં ગયો. ભગવન્ ! કેવી રીતે ? ગૌતમ ! તેને નાગીલ શ્રાવકે તે કુશીલ સાધુ પાસેથી છૂટા પડીને ઘણા શ્રાવકો અને વૃક્ષોથી વ્યાપ્ત ઘોરથી ભયંકર અટવીમાં સર્વ પાપ કલિમલના કલંક રહિત ચરમ હિતકારી સેંકડો ભવોમાં પણ અતિદુર્લભ તીર્થંકર ભગવાનનું વચન છે એમ જાણીને – નિર્જીવ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 686 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] अत्थेगे गोयमा पाणी जे ते उम्मग्ग-पट्ठियं।
गच्छं संवासइत्ताणं भमती भव-परंपरं॥ Translated Sutra: ગૌતમ ! એવા પ્રાણી છે જેઓ ઉન્માર્ગમાં પ્રવેશેલા ગચ્છમાં વાસ કરીને ભવ પરંપરામાં ભ્રમણ કરે છે. અર્ધપ્રહર, એક પ્રહર દિવસ, એક પક્ષ, એક માસ કે એક વર્ષ સુધી પણ સન્માર્ગમાં પ્રવેશ કરેલા ગચ્છમાં ગુરુકુળ વાસમાં રહેનાર સાધુ હે ગૌતમ ! લીલા લહેર કરતો કે આળસ કરતો નિરુત્સાહ વાળી બુદ્ધિ કે મનથી રહેતો હોય પરંતુ મહાનુભાવ એવા | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 692 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं कयरे णं से गच्छे जे णं वासेज्जा एवं तु गच्छस्स पुच्छा जाव णं वयासी। गोयमा जत्थ णं सम सत्तु मित्त पक्खे अच्चंत सुनिम्मल विसुद्धंत करणे आसायणा भीरु सपरोवयारमब्भुज्जए अच्चंत छज्जीव निकाय वच्छले, सव्वालंबण विप्पमुक्के, अच्चंतमप्पमादी, सविसेस बितिय समय सब्भावे रोद्दट्ट ज्झाण विप्पमुक्के, सव्वत्थ अनिगूहिय बल वीरिय पुरिसक्कार परक्कमे, एगंतेणं संजती कप्प परिभोग विरए एगंतेणं धम्मंतराय भीरू, एगंतेणं तत्त रुई एगंतेणं इत्थिकहा भत्तकहा तेणकहा राय-कहा जनवयकहा परिभट्ठायारकहा, एवं तिन्नि तिय अट्ठारस बत्तीसं विचित्त सप्पभेय सव्व विगहा विप्पमुक्के, एगंतेणं Translated Sutra: ભગવન્ ! એવા કયા ગચ્છો છે, જેમાં વાસ કરાય ? એ રીતે ગચ્છની પૃચ્છા આદિ આ પ્રમાણે કહેલી જાણવી. ગૌતમ ! જેમ શત્રુ અને મિત્રપક્ષ તરફ સમાન ભાવ વર્તતો હોય. અત્યંત સુનિર્મળ વિશુદ્ધ અંતઃકરણવાળા સાધુઓ હોય. આશાતના કરવામાં ભય રાખતા હોય. પોતાને અને બીજાના આત્માનો ઉપકાર કરવામાં ઉદ્યમી હોય. છ જીવનિકાયના જીવો ઉપર અત્યંત વાત્સલ્ય | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 693 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं किमेस वासेज्जा गोयमा अत्थेगे जे णं वासेज्जा, अत्थेगे जे णं नो वासेज्जा से भयवं केणं अट्ठेणं एवं वुच्चइ जहा णं गोयमा अत्थेगे जे णं वासेज्जा अत्थेगे जे णं नो वासेज्जा।
गोयमा अत्थेगे जे णं आणाए ठिए अत्थेगे जे णं आणा विराहगे। जे णं आणा ठिए से णं सम्मद्दंसण नाण चरित्ताराहगे। जे णं सम्मद्दंसण नाण चरित्ताराहगे से णं गोयमा अच्चंत विऊ सुपवरकम्मुज्जए मोक्खमग्गे। जे य उ णं आणा विराहगे से णं अनंताणुबंधी कोहे, से णं अनंतानुबंधी माने, से णं अनंतानुबंधी कइयवे, से णं अनंताणुबंधी लोभे, जे णं अनंतानुबंधी कोहाइकसाय चउक्के से णं घन राग दोस मोह मिच्छत्त पुंजे।
जे णं घन राग Translated Sutra: ભગવન્ ! શું તેમાં રહી આ ગુરુવાસ સેવે ખરો ? ગૌતમ ! હા, કોઈક સાધુ નક્કી કરે તેમાં રહી ગુરુકુળ વાસ સેવે અને કોઈ એવા પણ હોય કે જેઓ તેવા ગચ્છમાં ન વસે. ભગવન્ ! એમ શા કારણથી કહેવાય છે કે કોઈક વસે અને કોઈક ન વસે. ગૌતમ ! એક આત્મા આજ્ઞાનો આરાધક છે અને બીજો આજ્ઞાનો વિરાધક છે. જે ગુરુ આજ્ઞામાં રહેલો છે, તે સમ્યગ્ દર્શન, જ્ઞાન, | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 694 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं किं मिच्छत्ते णं उच्छाइए केइ गच्छे भवेज्जा गोयमा जे णं से आणा विराहगे गच्छे भवेज्जा, से णं निच्छयओ चेव मिच्छत्तेणं उच्छाइए गच्छे भवेज्जा। से भयवं कयरा उ न सा आणा जीए ठिए गच्छे आराहगे भवेज्जा गोयमा संखाइएहिं थाणंतरेहिं गच्छस्स णं आणा पन्नत्ता, जीए ठिए गच्छे आराहगे भवेज्जा। Translated Sutra: ભગવન્ ! શું મિથ્યાત્વ આચરણવાળો કોઈ ગચ્છ હોય ખરો ? હે ગૌતમ ! જે કોઈ અજ્ઞાની વિરાધક ગચ્છ હોય તે નક્કી મિથ્યાત્વા આચરણયુક્ત હોય. ભગવન્ ! ગચ્છ આરાધક થાય તેવી કઈ આજ્ઞા છે ? ગૌતમ ! સંખ્યાતીત સ્થાનોથી ગચ્છાજ્ઞા કહી છે, તેમાં રહી આરાધક થાય. | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 695 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं किं तेसिं संखातीताणं गच्छमेरा थाणंतराणं अत्थि, केई अन्नयरे थाणंतरेणं जे णं उसग्गेण वा, अववा-एण वा कहं चिय पमायदोसेणं असई अइक्कमेज्जा अइक्कंतेण वा आराहगे भवेज्जा गोयमा निच्छयओ नत्थि।
से भयवं के णं अट्ठेणं एवं वुच्चइ जहा णं निच्छयओ नत्थि गोयमा तित्थयरे णं ताव तित्थयरे तित्थे पुन चाउवन्ने समणसंघे। से णं गच्छेसुं पइट्ठिए, गच्छेसुं पि णं सम्मद्दंसण नाण चारित्ते पइट्ठिए। ते य सम्मद्दंसण नाण चारित्ते परमपुज्जाणं पुज्ज यरे परम सरन्नाणं सरन्ने, परम सेव्वाणं सेव्वयरे। ताइं च जत्थ णं गच्छे अन्नयरे ठाणे कत्थइ विराहिज्जंति से णं गच्छे समग्ग पणासए उम्मग्ग देसए। Translated Sutra: ભગવન્ ! સંખ્યાતીત ગચ્છ મર્યાદાસ્થાનોમાં એવું કોઈ સ્થાન છે જે ઉત્સર્ગ કે અપવાદ કોઈ રીતે પ્રમાદ દોષથી વારંવાર મર્યાદા કે આજ્ઞા ઉલ્લંઘે તો પણ આરાધક થાય ? નિશ્ચયથી ન થાય. ભગવન્ ! એમ કેમ કહ્યું ? તીર્થંકરો તીર્થને કરનારા છે. તીર્થ – ચાર વર્ણવાળો તે શ્રમણસંઘ ગચ્છોમાં પ્રતિષ્ઠિત હોય છે. ગચ્છોમાં સમ્યગ્ દર્શન – | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 696 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से णं भयवं केवइयं कालं जाव गच्छस्स णं मेरा पन्नविया केवतियं कालं जाव णं गच्छस्स मेरा नाइक्कमेयव्वा गोयमा जाव णं महायसे महासत्ते महानुभागे दुप्पसहे णं अनगारे ताव णं गच्छमेरा पन्नविया, जाव णं महायसे महासत्ते महानुभागे दुप्पसहे अनगारे ताव णं गच्छमेरा नाइक्कमेयव्वा। Translated Sutra: ભગવન્ ! ગચ્છ મર્યાદા કેટલો કાળ પ્રરૂપેલી છે ? કેટલો કાળ ગચ્છ મર્યાદા ન ઉલ્લંઘવી ? ગૌતમ ! જ્યાં સુધી મહાયશા, મહાસત્વી, મહાનુભાવ છેલ્લા. દુપ્પસહ અણગાર થશે ત્યાં સુધી ગચ્છ મર્યાદા સાચવવા આજ્ઞા કરેલી છે. એટલે પાંચમા આરાના અંત સુધી ગચ્છ મર્યાદાનું ઉલ્લંઘન ન કરવું. | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 697 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं कयरेहि णं लिंगेहिं वइक्कमियमेरं आसायणा-बहुलं उम्मग्ग-पट्ठियं गच्छं वियाणेज्जा गोयमा जं असंठवियं सच्छंदयारिं अमुणियसमयसब्भावं लिंगोवजीविं पीढग फलहग पडिबद्धं, अफासु बाहिर पाणग परिभोइं अमुणिय सत्त-मंडली धम्मं सव्वावस्सग कालाइक्कमयारिं, आवस्सग हाणिकरं ऊणाइरित्ता वस्सगपवित्तं, गणणा पमाण ऊणाइरित्त रयहरण पत्त दंडग मुहनंतगाइ उवगरणधारिं गुरुवगरण परिभोइं, उत्तरगुणविराहगं गिहत्थछंदानुवित्ताइं सम्माणपवित्तं पुढवि दगागणि वाऊ वणप्फती बीय काय तस पाण बि ति चउ पंचेंदियाणं कारणे वा अकारणे वा असती पमाय दोसओ संघट्टणादीसुं अदिट्ठ दोसं आरंभ परिग्गह पवित्तं Translated Sutra: ભગવન્ ! આ ચિહ્નોથી મર્યાદાનું ઉલ્લંઘન કહ્યું છે ? ઘણી આશાતના કહી છે અને ગચ્છ ઉન્માર્ગમાં પ્રવેશ્યો એમ જાણવું ? ગૌતમ ! જે વારંવાર ગચ્છ બદલાવતો હોય, એક ગચ્છમાં સ્થિરતાથી ન રહેતો હોય, પોતાની ઇચ્છા પ્રમાણે વર્તતો, ગુરુ આજ્ઞા મુજબ ન રહેતો હોય, શાસ્ત્રના રહસ્યો ન જાણતો, વેશથી આજીવિકા કરનાર, પાટ – પાટલા – પાટિયા આદિની | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 698 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] तहा अन्ने इमे बहुप्पगारे लिंगे गच्छस्स णं गोयमा समासओ पन्नविज्जंति।
एते य णं पयरिसेणं गुरुगुणे विन्नेए, तं जहा–गुरु ताव सव्व जग जीव पाण भूय सत्ताणं माया भवइ किं पुन जं गच्छस्स से णं सीसगणाणं एगंतेणं हियं मियं पत्थं इह परलोगसुहावहं आगमानु-सारेणं हिओवएसं पयाइ। से णं देविंद नरिंद रिद्धि लंभाणं पि पवरुत्तमे गुरुवएसप्पयाणं लंभे। तं च सत्तानुकंपाए परम दुक्खिए जम्म जरा मरणादीहि णं इमे भव्व सत्ता कहं णु नाम सिवसुहं पावंतु त्ति काऊणं गुरुवएसं पयाइ, नो णं वसणाहिभूए अहो णं गहग्घत्थे उम्मत्ते।
अत्थि एइ वा जहा णं मम इमेणं हिओवएस पयाणेणं अमुगट्ठ लाभं भवेज्जा, नो णं गोयमा Translated Sutra: આવા પ્રકારે મોટા ગુણવાળા ગચ્છ જાણવા, તે આ પ્રમાણે – ગુરુ તો સર્વ જગતના જીવો, પ્રાણી, ભૂતો, સત્ત્વોને માટે વાત્સલ્ય ભાવ રાખનારા માતા જેવા હોય, પછી ગચ્છ માટેનું વાત્સલ્ય ક્યાં બાકી રહે ? શિષ્યો અને સમુદાયના એકાંતે હિત કરતા, પ્રમાણવાળા, પથ્ય આલોક અને પરલોકના સુખને આપનારા એવા આગમોનું સારી હિતોપદેશને આપનાર હોય | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 699 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] ता गोयमेत्थ एवं ठियम्मि जइ दढ-चरित्त-गीयत्थे।
गुरु-गुण-कलिए य गुरू भणेज्ज असइं इमं वयणं॥ Translated Sutra: હે ગૌતમ ! અહીં આવા પ્રકારની સ્થિતિ હોવાથી જો દૃઢ ચારિત્રિ ગીતાર્થ મોટા ગુણોથી યુક્ત એવા ગુરુ હોય ને તેઓ વારંવાર આમ કહે કે – સર્પના મુખમાં આંગળી નાંખીને તેનું માપ કહે, તો શિષ્ય તે પ્રમાણે કરે. તે જ કાર્યને જાણે છે. સૂત્ર સંદર્ભ– ૬૯૯, ૭૦૦ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 709 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] से चेय गोयमा देयवयणा सूरित्थ, णायसेसाइं।
तं तह आराहेज्जा जह तित्थयरे चउव्वीसं॥ Translated Sutra: તેઓ પણ હે ગૌતમ ! દેવતાના વચન સમાન છે. તે સૂર્ય સમાન બાકીના આચાર્યોની પણ ચોવીશે તીર્થંકરની આરાધના સમાન આરાધના કરવી જોઈએ. | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 711 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] मुणिणो संघं तित्थं गण-पवयण-मोक्ख-मग्ग-एगट्ठा।
दंसण-नाण-चरित्ते घोरुग्ग-तवं चेव गच्छ-णामे य॥ Translated Sutra: મુનિ, સંઘ, તીર્થ, ગણ, પ્રવચન, મોક્ષમાર્ગ આ સર્વે એકાર્થક શબ્દો છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, ઘોર ઉગ્ર તપ આ સર્વે ગચ્છના પર્યાય નામો જાણવા. જે ગચ્છમાં ગુરુઓ રાગ, દ્વેષ કે અશુભ આશયથી શિષ્યને સારણાદિ પ્રેરણા આપતા હોય, ધર્મકાળને ધ્રૂજાવતા હોય તે ગૌતમ ! ગચ્છ નથી. સૂત્ર સંદર્ભ– ૭૧૧, ૭૧૨ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 744 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] तित्थयरे तित्थयरे तित्थं पुन जाण गोयमा संघं।
संघे य ठिए गच्छे गच्छ-ठिए नाण-दंसण-चरित्ते॥ Translated Sutra: ગૌતમ ! તીર્થની સ્થાપના કરનાર તીર્થંકર, વળી તેમનું શાસન, તેને હે ગૌતમ ! સંઘ જાણ. સંઘમાં રહેલ ગચ્છ, ગચ્છમાં રહેલ જ્ઞાન, દર્શન અને ચારિત્ર તે તીર્થ છે. | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 761 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] जत्थ य गोयम बहु विहविकप्प-कल्लोल-चंचल-मणाणं।
अज्जाणमनुट्ठिज्जइ भणियं तं केरिसं गच्छं॥ Translated Sutra: ગૌતમ! જ્યાં ઘણા પ્રકારના વિકલ્પોના કલ્લોલો અને ચંચળ મનવાળી આર્યાના વચનાનુસાર વર્તવામાં આવે તેને ગચ્છ કેમ કહેવાય ? | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 762 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] जत्थेक्कंग-सरीरो साहू अह साहूणि व्व हत्थ-सया।
उड्ढं गच्छेज्ज बहिं गोयम गच्छम्मि का मेरा॥ Translated Sutra: જ્યાં એક અંગવાળો માત્ર એકલો સાધુ, સાધ્વી સાથે બહાર ૧૦૦ હાથ ઉપરાંત આગળ ચાલે, તો હે ગૌતમ ! તે ગચ્છમાં કઈ મર્યાદા ? જ્યાં ધર્મોપદેશ સિવાય સાધ્વી સાથે આલાપ – સંલાપ – વાર્તાલાપાદિ વ્યવહાર હોય તે ગચ્છ કેવો ? સૂત્ર સંદર્ભ– ૭૬૨, ૭૬૩ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 764 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] भयवमणियत्त-विहारं, नियय-विहार न ताव साहूणं।
कारण नीयावासं जो सेवे तस्स का वत्ता॥ Translated Sutra: ભગવન્ ! સાધુઓને અનિયત વિહાર કે નિયત વિહાર હોતા નથી, તો પછી કારણે જે નિત્યવાસ સેવે તેને શું સમજવું ? ગૌતમ! મમત્વભાવ રહિત થઈ નિરહંકાર પણે જ્ઞાન, દર્શન, ચારિત્રમાં ઉદ્યમ કરનાર હોય, સમગ્ર આરંભથી સર્વથા મુક્ત બનેલો અને પોતાના દેહ ઉપર પણ મમત્વભાવ રહિત હોય, મુનિપણાના આચારોને આચરતો એક ક્ષેત્રમાં પણ ગીતાર્થ ૧૦૦ વર્ષ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 794 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] एक्कं पि जो दुहत्तं सत्तं परिबोहिउं ठवे मग्गे।
ससुरासुरम्मि वि जगे तेणेहं घोसियं अमाघायं॥ Translated Sutra: આ સંસારમાં દુઃખ ભોગવતા એક પ્રાણીને પ્રતિબોધ કરીને તેને માર્ગમાં સ્થાપે છે, તેણે દેવ અને અસુરના જગતમાં અમારી પડહની ઉદ્ઘોષણા કરાવી છે, એમ સમજવું. ભૂત – વર્તમાન – ભાવિમાં એવા મહાપુરુષો પણ હતા, છે અને થશે કે જેમના ચરણ યુગલ જગતના જીવોને વંદન કરવા યોગ્ય છે. તેમજ પરહિત માટે એકાંત પ્રયત્નમાં જેનો કાળ પસાર થાય છે. હે | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 797 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] एयं गच्छ-ववत्थं दुप्पसहाणंतरं तु जो खंडे।
तं गोयम जाण गणिं निच्छयओऽनंत-संसारी॥ Translated Sutra: આવી ગચ્છ વ્યવસ્થા દુપ્પસહસૂરિ સુધી ચાલવાની, પણ તેમાં વચ્ચેના કાળમાં જે કોઈ તેનું ખંડન કરશે તો હે ગૌતમ ! તે ગણીને નિશ્ચયથી અનંત સંસારી જાણવો. સમગ્ર જગતના જીવોના મંગલ અને એક કલ્યાણ સ્વરૂપ ઉત્તમ નિરુપદ્રવ સિદ્ધિપદ વિચ્છેદ કરનારને જે પ્રાયશ્ચિત્ત લાગે, તે પ્રાયશ્ચિત્ત ગચ્છ વ્યવસ્થા ખંડન કરનારને લાગે. માટે | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 800 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] एवं मेरा णं लंघेयव्व त्ति।
एयं गच्छ-ववत्थं लंघेत्तु ति-गारवेहिं पडिबद्धे।
संखाईए गणिणो अज्ज वि बोहिं न पाविंति॥ Translated Sutra: ત્રણ ગારવમાં આસક્ત થયેલા એવા અનેક આચાર્યો ગચ્છ વ્યવસ્થાનું ઉલ્લંઘન કરીને હજુ આજે પણ બોધિ પામી શકતા નથી. બીજા પણ અનંત વખત ચારે ગતિ સ્વરૂપ ભવમાં અને સંસારમાં પરિભ્રમણ કરશે પણ બોધિ પ્રાપ્ત કરશે નહીં. લાંબા કાળ સુધી અતિશય દુઃખપૂર્ણ સંસારમાં રહેશે. ગૌતમ ! ચૌદ રાજ પ્રમાણ લોકમાં વાળની અણી જેટલો પણ એવો પ્રદેશ નથી | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 807 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] नानाविहासु जोणीसु परिभमंतेहिं गोयमा ।
तेण दुक्ख-विवाएणं संभरिएण न जिव्वए॥ Translated Sutra: ગૌતમ ! જુદી જુદી યોનિમાં પરિભ્રમણ કરતા જો તે દુઃખવિપાકોનું સ્મરણ કરવામાં આવે તો જીવી ન શકાય. અરે ! જન્મ, જરા, મરણ, દુર્ભાગ્ય, વ્યાધિની વાત બાજુ ઉપર રાખીએ. પણ કયો મહામતિવાળો ગર્ભાવાસથી લજ્જા ન પામે અને પ્રતિબોધિત ન થાય. ઘણા રુધિર, પરુથી ગંદકીવાળા, અશુચિ દુર્ગંધવાળા, મલથી પૂર્ણ, જોવા પણ ન ગમે એવા દુરભિગંધવાળા ગર્ભમાં | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 811 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं अट्ठण्हं साहूणमसइं उस्सग्गेण वा अववाएण वा चउहिं अनगारेहिं समं गमनागमनं नियंठियं तहा दसण्हं संजईणं हेट्ठा उसग्गेणं, चउण्हं तु अभावे अववाएणं हत्थ-सयाओ उद्धं गमनं नाणुण्णायं। आणं वा अइक्कमंते साहू वा साहूणीओ वा अनंत-संसारिए समक्खाए।
ता णं से दुप्पसहे अनगारे असहाए भवेज्जा। सा वि य विण्हुसिरी अनगारी असहाया चेव भवेज्जा। एवं तु ते कहं आराहगे भवेज्जा गोयमा णं दुस्समाए परियंते ते चउरो जुगप्पहाणे खाइग सम्मत्त नाण दंसण चारित्त समण्णिए भवेज्जा।
तत्थ णं जे से महायसे महानुभागे दुप्पसहे अनगारे से णं अच्चंत विसुद्ध सम्मद्दंसण नाण चारित्त गुणेहिं उववेए सुदिट्ठ Translated Sutra: ભગવન્ ! ઉત્સર્ગે આઠ સાધુના અભાવમાં અથવા અપવાદથી ચાર સાધુઓ સાથે સાધ્વીનું ગમનાગમન નિષેધેલ છે. તેમજ ઉત્સર્ગથી દશ સંયતિથી ઓછી, અપવાદથી ચાર સંયતિના અભાવે ૧૦૦ હાથ ઉપરાંત જવાનું. ભગવંતે નિષેધેલ છે. આ આજ્ઞા ઉલ્લંધક સાધુ હોય કે સાધ્વી, તેને અનંતસંસારી કહેલાં છે. તો પાંચમા આરાને અંતે એકલા અસહાય દુષ્પસહ અણગાર હશે. | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 812 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं केणं अट्ठेणं एवं वुच्चइ–जहा णं तहा वि ते एयं गच्छववत्थं नो विलिंघिंसु गोयमा णं इओ आसन्नकाले णं चेव महायसे महासत्ते महानुभागे सेज्जंभवे नामं अनगारे महातवस्सी महामई दुवालसंगसुयधारी भवेज्जा।
से णं अपक्खवाएणं अप्पाउक्खे भव्वसत्ते सुयअतिसएणं विण्णाय एक्कारसण्हं अंगाणं चोद्दसण्हं पुव्वाणं परमसार णवणीय भूयं सुपउणं सुपद्धरुज्जयं सिद्धिमग्गं दसवेयालियं नाम सुयक्खंधं निऊहेज्जा।
से भयवं किं पडुच्च गोयमा मनगं पडुच्चा जहा कहं नाम एयस्स णं मनगस्स पारंपरिएणं थेवकालेणेव महंत घोर दुक्खागराओ चउगइ संसार सागराओ निप्फेडो भवतु।
भवदुगुंछेवण न विना सव्वन्नुवएसेणं, Translated Sutra: ભગવન્ ! કયા કારણે એમ કહેવાય છે કે તો પણ ગચ્છ વ્યવસ્થા ઉલ્લંઘશે નહીં ? ગૌતમ ! અહીં નજીકના કાળમાં મહાયશા, મહાસત્વી, મહાનુભાવ શય્યંભવ નામે મહાતપસ્વી, મહામતિ બાર અંગરૂપ શ્રુતજ્ઞાનના ધારક અણગાર થશે. તેઓ પક્ષપાત રહિતપણે અલ્પાયુવાળા ભવ્ય સત્વોને જ્ઞાનાતિશય વડે ૧૧ અંગો, ૧૪ પૂર્વોના પરમસાર અને નવનીત સરખું અતિ પ્રકર્ષગુણ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 814 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] तेणं इमस्स भव्वसत्तस्स मणगस्स तत्त परिन्नाणं भवउ त्ति काऊणं जाव णं दसवेयालियं सुयक्खंधं निज्जूहेज्जा। तं च वोच्छिन्नेणं तक्काल दुवालसंगेणं गणिपिडगेणं जाव णं दूसमाए परियंते दुप्पसहे ताव णं सुत्तत्थेणं वाएज्जा। से य सयलागम निस्संदं दसवेयालिय सुयक्खंधं सुत्तओ अज्झीहीय गोयमा से णं दुप्पसहे अनगारे तओ तस्स णं दसवेयालिय सुत्तस्सानुगयत्थाणुसारेणं तहा चेव पवत्तेज्जा, नो णं सच्छंदयारी भवेज्जा।
तत्थ य दसवेयालिय सुयक्खंधे तक्कालमिणमो दुवालसंगे सुयक्खंधे पइट्ठिए भवे-ज्जा। एएणं अट्ठेणं एवं वुच्चइ जहा तहा वि णं गोयमा ते एवं गच्छ-ववत्थं नो विलंघिंसु। Translated Sutra: તેમણે આ ભવ્યાત્મા મનકને તત્ત્વનું પરિજ્ઞાન થાય એમ જાણીને પૂર્વોમાંથી દશવૈકાલિક શ્રુતસ્કંધની નિર્યૂહણા કરી. તે સમયે જ્યારે બાર અંગો અને તેના અર્થો વિચ્છેદ પામશે ત્યારે દુષ્ષમ કાળના છેડા સુધી – દુપ્પસહ અણગાર સુધી દશવૈકાલિક સૂત્ર અને અર્થથી ભણાશે. ગૌતમ! આ દુપ્પસહ અણગાર પણ તે દશવૈકાલિકના અર્થાનુસાર પ્રવર્તશે, | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 815 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं जइ णं गणिणो वि अच्चंत विसुद्ध परिणामस्स वि केइ दुस्सीले सच्छंदत्ताए इ वा, गारवत्ताए इ वा, जायाइमयत्ताए इ वा आणं अइक्कमेज्जा, से णं किमाराहगे भवेज्जा गोयमा जे णं गुरु सम सत्तुमित्त पक्खो गुरु गुणेसुं ठिए सययं सुत्तानुसारेणं चेव विसुद्धासए विहरेज्जा, तस्साणमइक्कंतेहिं णव णउएहिं चउहिं सएहिं साहूणं जहा तहा चेव अनाराहगे भवेज्जा। Translated Sutra: ભગવન્ ! અત્યંત વિશુદ્ધ પરિણામવાળા ગણનાયકની પણ કોઈ તેવા દુઃશીલ શિષ્ય સ્વચ્છંદતાથી, ગારવના કારણે કે જાતિમદ આદિથી જો આજ્ઞા ન માને કે ઉલ્લંઘે તો શું તે આરાધક થાય ખરો ? ગૌતમ ! શત્રુ અને મિત્રમાં સમભાવી, ગુરુ ગુણોમાં વર્તતા નિરંતર સૂત્ર અનુસાર વિશુદ્ધાશયથી વિચરતા હોય તેવા ગણીની આજ્ઞાને ઉલ્લંઘનાર ૪૯૯ સાધુની જેમ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 816 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं कयरे णं ते पंच सए एक्क विवज्जिए साहूणं जेहिं च णं तारिस गुणोववेयस्स महानुभागस्स गुरुणो आणं अइक्कमिउं नाराहियं गोयमा णं इमाए चेव उसभ चउवीसिगाए अतीताए तेवीसइमाए चउवीसिगाए जाव णं परिनिव्वुडे चउवीसइमे अरहा ताव णं अइक्कंतेणं केवइएणं कालेणं गुणनिप्फन्ने कम्मसेल मुसुमूरणे महायसे, महासत्ते, महानुभागे, सुगहिय नामधेज्जे, वइरे नाम गच्छाहिवई भूए।
तस्स णं पंचसयं गच्छं निग्गंथीहिं विना, निग्गंथीहिं समं दो सहस्से य अहेसि। ता गोयमा ताओ निग्गंथीओ अच्चंत परलोग भीरुयाओ सुविसुद्ध निम्मलंतकरणाओ, खंताओ, दंताओ, मुत्ताओ, जिइंदियाओ, अच्चंत भणिरीओ निय सरीरस्सा वि य छक्काय Translated Sutra: ભગવન્ ! તે ૪૯૯ સાધુઓ જેઓએ તેવા ગુણયુક્ત મહાનુભાવ ગુરુ મહારાજની આજ્ઞા ઉલ્લંઘીને આરાધક ન બન્યા તે કોણ હતા ? ગૌતમ! ઋષભદેવ પરમાત્માની પૂર્વે થયેલ ત્રેવીશ ચોવીશી અને તે ચોવીશીના ચોવીશમાં તીર્થંકર નિર્માણ પામ્યા પછી કેટલોક કાળ ગુણથી ઉત્પન્ન થયેલ કર્મરૂપી પર્વતનો ચૂરો કરનાર મહાયશા, મહાસત્વી, મહાનુભાવ, સવારમાં |