Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures
Search :
Frequently Searched: , Upmitu , पंडित मरण , Jainisam , Prakit

Search Results (228)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दशा ९ मोहनीय स्थानो

Gujarati 66 Gatha Chheda-04 View Detail
Mool Sutra: [गाथा] अकुमारभूते जे केइ, कुमारभुतेत्तिहं वदे । इत्थीहिं गिद्धे विसए, महामोहं पकुव्वति ॥

Translated Sutra: મોહનીય સ્થાન – ૧૧ – જે બાલ બ્રહ્મચારી ન હોવા છતાં પણ પોતાને બાલ બ્રહ્મચારી કહે અને સ્ત્રીઓનું સેવન કરે – તે મહામોહનીય કર્મ બાંધે છે.
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दशा ९ मोहनीय स्थानो

Gujarati 67 Gatha Chheda-04 View Detail
Mool Sutra: [गाथा] अबंभचारी जे केइ, बंभचारित्तिहं वदे । गद्दभे व्व गवं मज्झे, विस्सरं नदती नदं ॥

Translated Sutra: મોહનીય સ્થાન – ૧૨ – જે બ્રહ્મચારી ના હોવા છતાં – ‘‘હું બ્રહ્મચારી છું’’ એ પ્રમાણે કહે છે, તેમનો કે ગાયોની વચ્ચે ગધેડા સમાન બેસૂરો બકવાસ કરે છે અને પોતાની આત્માનું અહિત કરનાર તે મૂર્ખ માયાયુક્ત જૂઠ બોલીને સ્ત્રીઓમાં આસક્ત રહેતો – તે મહામોહનીય કર્મ બાંધે છે. સૂત્ર સંદર્ભ– ૬૭, ૬૮
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दशा ९ मोहनीय स्थानो

Gujarati 68 Gatha Chheda-04 View Detail
Mool Sutra: [गाथा] अप्पणो अहिए वाले, मायामोसं बहुं भसे । इत्थीविसयगेहीए, महामोहं पकुव्वति ॥ [युग्मम्‌]

Translated Sutra: જુઓ સૂત્ર ૬૭
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दशा ९ मोहनीय स्थानो

Gujarati 69 Gatha Chheda-04 View Detail
Mool Sutra: [गाथा] जं निस्सितो उव्वहती, जससाहिगमेण वा । तस्स लुब्भसि वित्तंसि, महामोहं पकुव्वति ॥

Translated Sutra: મોહનીય સ્થાન – ૧૩ – જે જેનો આશ્રય પામીને આજીવિકા કરે છે, અને જેની સેવા કરીને સમૃદ્ધ થયેલો છે, તેના જ ધનનું અપહરણ કરે છે – તે મહામોહનીય કર્મ બાંધે છે.
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दशा ९ मोहनीय स्थानो

Gujarati 70 Gatha Chheda-04 View Detail
Mool Sutra: [गाथा] इस्सरेण अदुवा गामेण, अनिस्सरे इस्सरीकए । तस्स संपग्गहितस्स, सिरी अतुलमागता ॥

Translated Sutra: મોહનીય સ્થાન – ૧૪ – જે કોઈ સ્વામીને અથવા ગામવાસીનો આશ્રય પામીને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે અને જેની સહાયતાથી સર્વસાધન સંપન્ન બનેલો છે. જો ઇર્ષાયુક્ત અને કલુષિત ચિત્ત થઈને તે આશ્રયદાતાઓના લાભમાં અંતરાય ઉત્પન્ન કરે છે – તે મહામોહનીય કર્મ બાંધે છે. સૂત્ર સંદર્ભ– ૭૦, ૭૧
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दशा ९ मोहनीय स्थानो

Gujarati 71 Gatha Chheda-04 View Detail
Mool Sutra: [गाथा] इस्सादोसेण आइट्ठे, कलुसाविलचेतसे । जे अंतरायं चेतेति, महामोहं पकुव्वति ॥ [युग्मम्‌]

Translated Sutra: જુઓ સૂત્ર ૭૦
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दशा ९ मोहनीय स्थानो

Gujarati 72 Gatha Chheda-04 View Detail
Mool Sutra: [गाथा] सप्पी जहा अंडउडं, भत्तारं जो विहिंसइ । सेणावतिं पसत्थारं, महामोहं पकुव्वति ॥

Translated Sutra: મોહનીય સ્થાન – ૧૫ – સાપણ જે રીતે પોતાના ઇંડાને ખાઈ જાય છે, તે પ્રમાણે જે પાલનકર્તા, સેનાપતિ તથા કલાચાર્ય અથવા ધર્માચાર્યને મારી નાંખે છે – તે મહામોહનીય કર્મ બાંધે છે.
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दशा ९ मोहनीय स्थानो

Gujarati 73 Gatha Chheda-04 View Detail
Mool Sutra: [गाथा] जे नायगं व रट्ठस्स, नेतारं निगमस्स वा । सेट्ठिं च बहुरवं हंता, महामोहं पकुव्वति ॥

Translated Sutra: મોહનીય સ્થાન – ૧૬ – જે રાષ્ટ્ર નાયકને, નિગમના નેતાને તથા લોકપ્રિય શ્રેષ્ઠીને મારી નાંખે છે – તે મહામોહનીય કર્મ બાંધે છે.
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दशा १0 आयति स्थान

Gujarati 95 Sutra Chheda-04 View Detail
Mool Sutra: [सूत्र] तए णं से सेणिए राया भिंभिसारे अन्नया कयाइ ण्हाए कयबलिकम्मे कयकोउय-मंगल-पायच्छित्ते सिरसा कंठे मालकडे आवद्धमणि-सुवण्णे कप्पिय-हारद्धहार-तिसरय-पालंब-पलंबमाण-कडि-सुत्तय-सुकयसोभे पिणिद्धगेवेज्जे अंगुलेज्जगल-लियंगय-ललियकयाभरणे जाव कप्परुक्खए चेव अलंकित-विभूसिते नरिंदे सकोरंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं जाव ससिव्व पियदंसणे नरवई जेणेव बाहिरिया उवट्ठाणसाला जेणेव सीहासने तेणेव उवागच्छति, उवागच्छित्ता सीहासनवरंसि पुरत्थाभिमुहे निसीयति, निसीइत्ता कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी– गच्छह णं तुब्भे देवाणुप्पिया! जाइं इमाइं रायगिहस्स

Translated Sutra: ત્યારે તે શ્રેણિક રાજા ભિંભિસારે એક દિવસ સ્નાન કર્યું. પોતાના દેવ સમક્ષ નૈવૈદ્ય પૂજા – બલિકર્મ કર્યું. વિઘ્નશમન માટે પોતાના કપાળ ઉપર તિલક કર્યું. દુઃસ્વપ્નના દોષના નિવારણ માટે પ્રાયશ્ચિત્ત અર્થાત્‌ દહીં, ચોખા, દુર્વા આદિ ધારણ કર્યા કૌતુક – મંગલ – પ્રાયશ્ચિત્ત કર્યા.. ડોકમાં માળા પહેરી, મણિરત્ન જડિત સોનાના
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दशा १0 आयति स्थान

Gujarati 96 Sutra Chheda-04 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे आइगरे तित्थगरे जाव गामानुगामं दूइज्जमाणे सुहंसुहेणं विहरमाणे संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरति। तते णं रायगिहे नगरे सिंघाडग-तिय-चउक्क-चच्चर-चउम्मुह-महापह-पहेसु जाव परिसा निग्गता जाव पज्जुवासेति। तते णं ते चेव महत्तरगा जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छंति, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिण-पयाहिणं करेंति करेत्ता वंदंति नमंसंति, वंदित्ता नमंसित्ता नामगोयं पुच्छंति, पुच्छित्ता नामगोत्तं पधारेंति, पधारेत्ता एगततो मिलंति, मिलित्ता एगंतमवक्कमंति, अवक्कमित्ता एवं वदासि– जस्स णं देवाणुप्पिया

Translated Sutra: તે કાળે અને તે સમયમાં પંચયામ ધર્મપ્રવર્તક તીર્થંકર ભગવંત મહાવીર ભગવાન યાવત્‌ ગ્રામાનુગ્રામ વિચરતા યાવત્‌ આત્મસાધના કરતા ગુણશીલ ચૈત્યમાં પધાર્યા. તે સમયે રાજગૃહ નગરના ત્રણ રસ્તા, ચાર રસ્તા અને ચોકમાં થઈને યાવત્‌ પર્ષદા નગરની બહાર નીકળી યાવત્‌ પ્રભુને પર્યુપાસના કરવા લાગી. તે સમયે શ્રેણિક રાજાના સેવક
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दशा १0 आयति स्थान

Gujarati 97 Sutra Chheda-04 View Detail
Mool Sutra: [सूत्र] तते णं से सेणिए राया तेसिं पुरिसाणं अंतिए एयमट्ठं सोच्चा निसम्म हट्ठतुट्ठ-चित्तमानंदिए पीइमने परमसोमनस्सिए हरिसवस-विसप्पमाण हियए सीहासनाओ अब्भुट्ठेइ, अब्भुट्ठेत्ता जहा कोणिओ जाव वंदति नमंसति, वंदित्ता नमंसित्ता ते पुरिसे सक्कारेति सम्मानेति विपुलं जीवियारिहं पीतिदानं दलयति, दलयित्ता पडिविसज्जेति, पडिविसज्जेत्ता नगरगुत्तियं सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी– खिप्पामेव भो देवानुप्पिया! रायगिहं नगरं सब्भिंतर-बाहिरियं आसित्तसम्मज्जितोवलित्तं जाव एयमाणत्तियं पच्चप्पिणति।

Translated Sutra: તે સમયે શ્રેણિક રાજા તે પુરુષો પાસે આ સંવાદ સાંભળી, અવધારી, હૃદયથી હર્ષિત અને સંતુષ્ટ થયા. – યાવત્‌ – તે સિંહાસન થકી ઊઠ્યા, ઊઠીને પછી જેમ ઉવવાઈ સૂત્રમાં કોણિક અધિકાર કહેલ છે, તે પ્રમાણે. વંદન, નમસ્કાર કર્યા. પછી તે સેવક પુરુષોના સત્કાર અને સન્માન કર્યા. પ્રીતિપૂર્વક આજીવિકા યોગ્ય વિપુલદાન આપ્યું. ત્યારપછી તે
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दशा १0 आयति स्थान

Gujarati 98 Sutra Chheda-04 View Detail
Mool Sutra: [सूत्र] तते णं सेणिए राया बलवाउयं सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी–खिप्पामेव भो देवाणुप्पिया! हय-गय-रहजोहकलियं चाउरंगिणिं सेनं सन्नाहेहि जाव से वि पच्चप्पिणति। तए णं से सेणिए राया जाणसालियं सद्दावेति, सद्दावेत्ता एवं वयासी– खिप्पामेव भो देवानुप्पिया! धम्मियं जानप्पवरं जुत्तामेव उवट्ठवेहि, उवट्ठवेत्ता मम एतमाणत्तियं पच्चप्पिणाहि। तते णं से जानसालिए सेणिएणं रन्ना एवं वुत्ते समाणे हट्ठतुट्ठ-चित्तमानंदिए पीइमने परमसोमनस्सिए हरिसवसविसप्पमाण हियए जेणेव जाणसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता जानसालं अनुपविसति, अनुपविसित्ता जाणाइं पच्चुवेक्खति, पच्चुवेक्खित्ता

Translated Sutra: ત્યારપછી તે શ્રેણિક રાજાએ સેનાપતિને બોલાવીને કહ્યું કે – હે દેવાનુપ્રિયો ! જલદીથી રથ, ઘોડા, હાથી અને યોદ્ધા સહિતની ચતુરંગિણી સે તૈયાર કરો – યાવત્‌ – મારી આજ્ઞા મુજબ કાર્ય થયાની મને જાણ કરો. ત્યારપછી શ્રેણિક રાજાએ યાનશાળાના અધિકારીને આ પ્રમાણે કહ્યું કે, હે દેવાનુપ્રિય ! શ્રેષ્ઠ ધાર્મિક રથને તૈયાર કરીને અહીં
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दशा १0 आयति स्थान

Gujarati 99 Sutra Chheda-04 View Detail
Mool Sutra: [सूत्र] तए णं से सेणिए राया भिंभिसारे जानसालियस्स अंतिए एयमट्ठं सोच्चा निसम्म हट्ठतुट्ठ-चित्तमानंदिए पीइमने परमसोमनस्सिए हरिसवसविसप्पमाणहियए जेणेव अट्टणसाला तेणेव उवागच्छइ, उवा-गच्छित्ता अट्टणसालं अनुपविसइ, अनुपविसित्ता अनेगवायाम-जोग्ग-वग्गण-वामद्दणमल्लजुद्ध-करणेहिं संते परिस्संते सयपागसहस्सपागेहिं सुगंधतेल्लमाईहिं पीणणिज्जेहिं दप्पणिज्जेहिं मयणिज्जेहिं विंहणिज्जेहिं सव्विंदियगायपल्हायणिज्जेहिं अब्भिंगेहिं अब्भिंगिए समाणे तेल्ल-चम्मंसि पडिपुण्ण-पाणि-पाय-सुउमाल-कोमलतलेहिं पुरिसेहिं छेएहिं दक्खेहिं पत्तट्ठेहिं कुसलेहिं मेहावीहिं निउणसिप्पोवगएहिं

Translated Sutra: ત્યારે શ્રેણિક રાજા ભિંભિસાર યાનચાલક પાસે આ વૃત્તાંત સાંભળી હર્ષિત યાવત્‌ સંતુષ્ટ થયો. તે શ્રેણિક રાજા સ્નાનગૃહમાં પ્રવેશ્યો – યાવત્‌ – ત્યાંથી કલ્પવૃક્ષ સમાન અલંકૃત અને વિભૂષિત થયેલો તે શ્રેણિક નરેન્દ્ર સ્નાનગૃહથી બહાર નીકળ્યો. ત્યારપછી રાજા શ્રેણિક જ્યાં ચેલ્લણા દેવી હતા ત્યાં આવ્યો. આવીને ચેલ્લણા
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दशा १0 आयति स्थान

Gujarati 100 Sutra Chheda-04 View Detail
Mool Sutra: [सूत्र] तते णं सा चेल्लणा देवी सेणियस्स रन्नो अंतिए एयमट्ठं सोच्चा निसम्म हट्ठतुट्ठ-चित्तमानंदिया पीइमना परमसोमनस्सिया हरिसवसविसप्पमाणहियया करयलपरिग्गहिया सिरसावत्तं मत्थए अंजलिं कट्टु एवं सामि! त्ति सेणियस्स रण्णो एयमट्ठं विनएणं पडिसुणेइ, पडिसुणेत्ता जेणेव मज्जनघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता ण्हाता कयबलिकम्मा कयकोउय-मंगल-पायच्छित्ता। किं ते? वरपायपत्तनेउर-मणिमेहल-हार-रइय-ओविय-कडग-खुड्ड-एगावली-कंठमुरज-तिसरय -वरवलय-हेमसुत्तय-कुंड-लुज्जोवियाणणा रयणभूसियंगी चीनंसुयं वत्थं परिहिता दुगुल्ल-सुकुमार-कंतरमणिज्ज-उत्तरिज्जा सव्वोउय-सुरभिकुसुम-सुंदररयित-पलंब-सोहंत-कंत-विकसंत-चित्तमाला

Translated Sutra: તે સમયે ચેલ્લણા દેવી શ્રેણિક રાજા પાસે આ પ્રમાણે સાંભળીને, અવધારીને હર્ષિત થઈ, સંતુષ્ટ થઈ – યાવત્‌ – સ્નાનગૃહમાં ગઈ. ત્યાં ચેલ્લણાએ સ્નાન કર્યું પછી બલિકર્મ કર્યું કૌતુક – મંગલ – યાવત્‌ – દુઃસ્વપ્નના નિવારણ માટે પ્રાયશ્ચિત્ત ઇત્યાદિ પૂર્વવત્‌ કર્યા. પોતાના સુકુમાલ પગોમાં ચેલ્લણાએ ઝાંઝર પહેર્યા, કેડે મણિજડિત
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दशा १0 आयति स्थान

Gujarati 101 Sutra Chheda-04 View Detail
Mool Sutra: [सूत्र] तए णं से सेणिए राया चेल्लणाए देवीए सद्धिं धम्मियं जानप्पवरं दुरूढे। सकोरेंट मल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं उववाइ गमेणं नेयव्वं जाव पज्जुवासइ एवं चेल्लणावि जाव महत्तरगपरिक्खित्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं वंदति नमंसति सेणियं रायं पुरओ काउं ठितिया चेव जाव पज्जुवासति। तए णं समणे भगवं महावीरे सेणियस्स रन्नो भिंभिसारस्स चेल्लणाए देवीए तीसे य महतिमहालियाए परिसाए–इसिपरिसाए मुणिपरिसाए जतिपरिसाए देवपरिसाए अनेगसयाए जाव धम्मो कहितो। परिसा पडिगया। सेणितो राया पडिगतो।

Translated Sutra: ત્યારે તે શ્રેણિક રાજા ચેલ્લણા દેવીની સાથે શ્રેષ્ઠ ધાર્મિક રથમાં બેઠો. છત્ર ઉપર કોરંટ પુષ્પની માળા ધારણ કરેલ હતા – યાવત્‌ – પર્યુપાસના કરવા લાગ્યા. એ પ્રમાણે ચેલ્લણા દેવી પણ – યાવત્‌ – દાસ દાસી વૃંદથી પરિવરેલી, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં આવી. શ્રમણ ભગવંત મહાવીરને વંદન – નમસ્કાર કર્યા. ત્યારપછી શ્રેણિક
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दशा १0 आयति स्थान

Gujarati 102 Sutra Chheda-04 View Detail
Mool Sutra: [सूत्र] तत्थ णं एगतियाणं निग्गंथाणं निग्गंथीण य सेणियं रायं चेल्लणं देविं पासित्ताणं इमेयारूवे अज्झत्थिए चिंतिए पत्थिए मनोगए संकप्पे समुपज्जित्था– अहो णं सेणिए राया महिड्ढीए महज्जइए महब्बले महायसे महेसक्खे, जे णं ण्हाते कयबलिकम्मे कयकोउय मंगल पायच्छित्ते सव्वालंकार-विभूसिते चेल्लणादेवीए सद्धिं ओरालाइं मानुस्सगाइं भोगभोगाइं भुंजमाणे विहरति। न मे दिट्ठा देवा देवलोगंसि, सक्खं खलु अयं देवे। जति इमस्स सुचरियस्स तव नियम बंभचेर-वासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि तं वयमवि आगमेस्साइं इमाइं एयारूवाइं ओरालाइं मानुस्सगाइं भोगभोगाइं भुंजमाणा विहरामो– सेत्तं

Translated Sutra: ત્યાં ગુણશીલ ચૈત્યમાં શ્રેણિક રાજા અને ચેલ્લણા દેવીને જોઈને કેટલાક સાધુ અને સાધ્વીઓના મનમાં આવા પ્રકારનો અધ્યવસાય, ચિંતન, અભિલાષા અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. તે આ પ્રમાણે – અહો ! આ શ્રેણિક રાજા મોટી ઋદ્ધિવાળો યાવત્‌ ઘણો સુખી છે. તે સ્નાન, બલિકર્મ, તિલક, માંગલિક, પ્રાયશ્ચિત્ત કરીને સર્વાલંકારથી વિભૂષિત
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दशा १0 आयति स्थान

Gujarati 103 Sutra Chheda-04 View Detail
Mool Sutra: [सूत्र] अज्जोत्ति! समणे भगवं महावीरे ते बहवे निग्गंथा निग्गंथीओ य आमंतेत्ता एवं वदासि–सेणियं रायं चेल्लणं देविं पासित्ता इमेतारूवे अज्झत्थिए चिंतिए पत्थिए मनोगए संकप्पे समुपज्जित्था–अहो णं सेणिए राया महिड्ढीए महज्जुइए महब्बले महायसे महेसक्खे, जे णं ण्हाते कयबलिकम्मे कयकोउय मंगल पायच्छित्ते सव्वालंकारविभूसिते चेल्लणादेवीए सद्धिं ओरालाइं माणुस्सगाइं भोगभोगाइं भुंजमाणे विहरति। न मे दिट्ठा देवा देवलोगंसि सक्खं खलु अयं देवे। जति इमस्स सुचरियस्स तव नियम बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि, तं वयमवि आगमेस्साइं इमाइं एयारूवाइं ओरालाइं माणुस्सगाइं भोगभोगाइं

Translated Sutra: શ્રમણ ભગવંત મહાવીરે ઘણા નિર્ગ્રન્થ – નિર્ગ્રન્થીને આમંત્રિત કરીને આ પ્રમાણે કહ્યું – પ્રશ્ન – હે આર્યો ! શ્રેણિક રાજા અને ચેલ્લણા દેવીને જોઈને આવા પ્રકારનો અધ્યવસાય યાવત્‌ વિચાર ઉત્પન્ન થયો કે, અહો ! શ્રેણિક રાજા મહર્દ્ધિક છે યાવત્‌ આ શ્રેષ્ઠ થશે ? અહો ! ચેલ્લણા દેવી મહર્દ્ધિક છે યાવત્‌ આ શ્રેષ્ઠ થશે ? હે આર્યો
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दशा १0 आयति स्थान

Gujarati 104 Sutra Chheda-04 View Detail
Mool Sutra: [सूत्र] एवं खलु समणाउसो! मए धम्मे पन्नत्ते–इणमेव निग्गंथे पावयणे सच्चे अनुत्तरे पडिपुण्णे केवले संसुद्धे नेआउए सल्लगत्तणे सिद्धिमग्गे मुत्तिमग्गे निज्जाणमग्गे निव्वाणमग्गे अवितहमविसंधी सव्वदुक्ख-प्पहीणमग्गे। इत्थं ठिया जीवा सिज्झंति बुज्झंति मुच्चंति परिनिव्वायंति सव्वदुक्खाणमंतं करेंति। जस्स णं धम्मस्स निग्गंथी सिक्खाए उवट्ठिया विहरमाणी पुरा दिगिंछाए पुरा पिवासाए पुरा वातातवेहिं पुट्ठा, विरूवरूवेहि य परिसहोवसग्गेहिं उदिण्णकामजाया यावि विहरेज्जा। सा य परक्कमेज्जा। सा य परक्कममाणो पासेज्जा–से जा इमा इत्थिया भवति– एगा एगजाया एगाभरण-पिहाणा तेल्लपेला

Translated Sutra: હે આયુષ્યમાન્‌ શ્રમણો ! મેં ધર્મનું પ્રતિપાદન કરેલું છે. જેમ કે આ જ નિર્ગ્રન્થ પ્રવચન સત્ય છે – યાવત્‌ – બધા દુઃખોનો અંત કરે છે. જો કોઈ શ્રમણી ધર્મની શિક્ષા માટે ઉપસ્થિત થઈને ભૂખ તરસ આદિ પરિગ્રહ સહન કરતા પણ – કદાચિત કામવાસનાનો પ્રબળ ઉદય થઈ જાય તો તે તપ – સંયમની ઉગ્ર સાધના થકી કામવાસનાના શમન માટે યત્ન કરે છે. તે
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दशा १0 आयति स्थान

Gujarati 105 Sutra Chheda-04 View Detail
Mool Sutra: [सूत्र] एवं खलु समणाउसो! मए धम्मे पन्नत्ते– इणमेव निग्गंथे पावयणे सच्चे अनुत्तरे पडिपुण्णे केवले संसुद्धे नेआउए सल्लगत्तणे सिद्धिमग्गे मुत्तिमग्गे निज्जाणमग्गे निव्वाणमग्गे अवितहमविसंधी सव्वदुक्खप्पहीणमग्गे इत्थं ठिया जीवा सिज्झंति बुज्झंति मुच्चंति परिनिव्वायंति सव्वदुक्खाणमंतं करेंति। जस्स णं धम्मस्स निग्गंथे सिक्खाए उवट्ठिते विहरमाणे पुरा दिगिंछाए पुरा पिवासाए पुरा वातातवेहिं पुट्ठे, विरूवरूवेहि य परिसहोवसग्गेहिं उदिण्णकामजाए यावि विहरेज्जा। से य परक्क-मेज्जा। से य परक्कममाणे पासेज्जा– से जा इमा इत्थिका भवति–एगा एगजाता एगाभरणपिहाणा तेल्लपेला

Translated Sutra: હે આયુષ્યમાન્‌ શ્રમણો ! મેં ધર્મનું નિરૂપણ કરેલ છે. આ જ નિર્ગ્રન્થ પ્રવચન સત્ય છે – યાવત્‌ બધા દુઃખોનો અંત કરે છે. જો કોઈ નિર્ગ્રન્થ કેવલિ પ્રરૂપિત ધર્મની આરાધના માટે તત્પર થાય, તેને ભૂખ – તરસ ઇત્યાદિ પરીષહો સહન કરતા કદાચિત કામવાસનાનો પ્રબળ ઉદય થઈ જાય. ત્યારે તે તપ – સંયમની ઉગ્ર સાધના દ્વારા તે કામવાસનાને શમન
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दशा १0 आयति स्थान

Gujarati 106 Sutra Chheda-04 View Detail
Mool Sutra: [सूत्र] एवं खलु समणाउसो! मए धम्मे पन्नत्ते– इणमेव निग्गंथे पावयणे सच्चे अनुत्तरे पडिपुण्णे केवले संसुद्धे नेआउए सल्लगत्तणे सिद्धिमग्गे मुत्तिमग्गे निज्जाणमग्गे निव्वाणमग्गे अवितहमविसंधी सव्वदुक्खप्पहीणमग्गे। इत्थं ठिया जीवा सिज्झंति बुज्झंति मुच्चंति परिनिव्वायंति सव्वदुक्खाणमंतं करेंति। जस्स णं धम्मस्स निग्गंथी सिक्खाए उवट्ठिता विहरमाणी पुरा दिगिंछाए पुरा पिवासाए पुरा वाततवेहिं पुट्ठा, विरूवरूवेहिं य परिसहोवसग्गेहिं उदिण्णकामजाता यावि विहरेज्जा। सा य परक्कमेज्जा। सा य परक्कममाणी पासेज्जा– से जे इमे भवंति उग्गपुत्ता महामाउया, भोगपुत्ता महामाउया,

Translated Sutra: હે આયુષ્યમાન્‌ શ્રમણો ! મેં ધર્મનું પ્રતિપાદન કરેલ છે. આ નિર્ગ્રન્થ પ્રવચન સત્ય છે યાવત્‌ બધા દુઃખોનો અંત કરે છે. એવા તે કેવલિ પ્રરૂપિત ધર્મની આરાધના માટે કોઈ સાધ્વી તત્પર થાય અને ક્ષુધા, તૃષા આદિ પરીષહ સહન કરે. પરંતુ તેમ સહન કરતા કદાચિત કોઈ કામવાસનાનો પ્રબળ ઉદય તેણીને થઈ પણ જાય તો – તે સંયમની ઉગ્ર સાધના થકી
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दशा १0 आयति स्थान

Gujarati 107 Sutra Chheda-04 View Detail
Mool Sutra: [सूत्र] एवं खलु समणाउसो! मए धम्मे पन्नत्ते–इणमेव निग्गंथे पावयणे सच्चे अनुत्तरे पडिपुण्णे केवले संसुद्धे नेआउए सल्लगत्तणे सिद्धिमग्गे मुत्तिमग्गे निज्जाणमग्गे निव्वाणमग्गे अवितहमविसंधी सव्वदुक्ख-पहीणमग्गे। इत्थं ठिया जीवा सिज्झंती बुज्झंति मुच्चंति परिनिव्वायंति सव्वदुक्खाणमंतं करेंति। जस्स णं धम्मस्स निग्गंथो वा निग्गंथी वा सिक्खाए उवट्ठिए विहरमाणे पुरा दिगिंछाए पुरा पिवासाए पुरा वातातवेहिं पुट्ठे, विरूवरूवेहि य परिसहोवसग्गेहिं उदिण्णकामभोगे यावि विहरेज्जा। से य परक्कमेज्जा। से य परक्कममाणे मानुस्सेहिं कामभोगेहिं निव्वेयं गच्छेज्जा– मानुस्सगा

Translated Sutra: હે આયુષ્યમાન્‌ શ્રમણો ! મેં ધર્મનું પ્રતિપાદન કરેલ છે. આ જ નિર્ગ્રન્થ પ્રવચન સત્ય છે. યાવત્‌ સર્વ દુઃખોનો અંત કરે છે, પૂર્વવત જાણવું. કોઈ સાધુ કે સાધ્વી કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મની આરાધના માટે ઉપસ્થિત થઈને વિચરણ કરતા – યાવત્‌ – સંયમમાં પરાક્રમ કરતા માનુષિક કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે આ પ્રમાણે વિચારે કે – ૧.
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दशा १0 आयति स्थान

Gujarati 108 Sutra Chheda-04 View Detail
Mool Sutra: [सूत्र] एवं खलु समणाउसो! मए धम्मे पन्नत्ते–से य परक्कमेज्जा। से य परक्कममाणे मानुस्सएसु कामभोगेसु निव्वेदं गच्छेजा– मानुस्सगा खलु कामभोगा अधुवा अनितिया असासता सडण पडण विद्धंसणधम्मा उच्चार पासवण खेल सिंघाण वंत पित्त सुक्क सोणियसमुब्भवा दुरुय उस्सास निस्सासा दुरुय मुत्त पुरीसपुण्णा वंतासवा पित्तासवा खेलासवा पच्छा पुरं च णं अवस्सविप्प-जहणिज्जा। संति उड्ढं देवा देवलोगंसि। ते णं तत्थ णो अन्नं देवं णो अन्नं देविं अभिजुंजिय-अभिजुंजिय परियारेंति, अप्पणामेव अप्पाणं विउव्विय-विउव्विय परियारेंति। जइ इमस्स सुचरियस्स तव नियम बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि,

Translated Sutra: હે આયુષ્યમાન્‌ શ્રમણો ! મેં ધર્મનું નિરૂપણ કરેલ છે. યાવત્‌ સંયમની સાધનામાં પરાક્રમ કરતા એવા સાધુ માનવ સંબંધી શબ્દાદિ કામ – ભોગોથી વિરક્ત થઈ જાય અને એમ વિચારે કે – માનવસંબંધી કામભોગ અધ્રુવ યાવત્‌ ત્યાજ્ય છે. ઉપર દેવલોકમાં જે દેવ છે, તે ૧. ત્યાં અન્ય દેવીઓ સાથે વિષયસેવન કરતા નથી. ૨. પરંતુ પોતાની વિકુર્વિત દેવીઓ
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दशा १0 आयति स्थान

Gujarati 109 Sutra Chheda-04 View Detail
Mool Sutra: [सूत्र] एवं खलु समणाउसो! मए धम्मे पन्नत्ते–मानुस्सगा खलु कामभोगा अधुवा अनितिया असासता सडण पडण विद्धंसणधम्मा उच्चार पासवण खेल सिंधाण वंत पित्त सुक्क सोणियसमुब्भवा दुरुय उस्सास निस्सासा दुरुय मुत्त पुरीसपुण्णा वंतासवा पित्तासवा खेलासवा पच्छा पुरं च णं अवस्सविप्प-जहणिज्जा। संति उड्ढं देवा देवलोगंसि। ते णं तत्थ नो अन्नं देवं णो अन्नं देविं अभिजुंजिय-अभि-जुंजिय परियारेंति, नो अप्पनिच्चियाओ देवीओ अभिजुंजिय-अभिजुंजिय परियारेंति, नो अप्पणामेव अप्पाणं विउव्विय-विउव्विय परियारेंति। जइ इमस्स सुचरियस्स तव नियम बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि तं अहमवि आगमेस्साइं

Translated Sutra: હે આયુષ્યમાન્‌ શ્રમણો ! મેં ધર્મનું પ્રરૂપણ કરેલું છે યાવત્‌ સંયમની સાધનામાં પરાક્રમ કરતો એવો નિર્ગ્રન્થ માનવ સંબંધી કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે એમ વિચારે કે – માનવ સંબંધી કામભોગ અધ્રુવ અને ત્યાજ્ય છે. જે ઉપર દેવલોકમાં દેવ છે, તે ત્યાં – ૧. બીજા દેવોની દેવી સાથે વિષય સેવન કરતા નથી. ૨. સ્વયંની વિકુર્વિત
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दशा १0 आयति स्थान

Gujarati 110 Sutra Chheda-04 View Detail
Mool Sutra: [सूत्र] एवं खलु समणाउसो! मए धम्मे पन्नत्ते– से य परक्कममाणे दिव्वमानुस्सेहिं कामभोगेहिं निव्वेदं गच्छेज्जा– मानुस्सगा कामभोगा अधुवा अनितिया असासता सडण पडण विद्धंसणधम्मा उच्चार पासवण खेल सिंघाण वंत पित्त सुक्क सोणियसमुब्भवा दुरुय उस्सास निस्सासा दुरुय मुत्त पुरोसपुण्णा वंतासवा पित्तासवा खेलासवा पच्छा पुरं च णं अवस्स विप्पजहणिज्जा। दिव्वावि खलु कामभोगा अधुवा अनितिया असासता चला चयणधम्मा पुनरागमणिज्जा पच्छा पुव्वं च णं अवस्स विप्पजहणिज्जा। जइ इमस्स सुचरियस्स तव नियम बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि, तं अहमवि आगमेस्साणं से जे इमे भवंति उग्गपुत्ता

Translated Sutra: હે આયુષ્માન્‌ શ્રમણો! મેં ધર્મનું પ્રતિપાદન કરેલ છે યાવત્‌ સંયમ સાધનામાં પરાક્રમ કરતો નિર્ગ્રન્થ દિવ્ય અને માનુષિક કામભોગોથી વિરક્ત થઈ એમ વિચારે કે – માનુષિક કામભોગ અધ્રુવ યાવત્‌ ત્યાજ્ય છે. દેવ સંબંધી કામભોગ પણ અધ્રુવ, અનિત્ય, શાશ્વત, ચલાચલ સ્વભાવવાળા, જન્મ – મરણ વધારનારા અને પહેલાં કે પછી અવશ્ય ત્યાજ્ય
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दशा १0 आयति स्थान

Gujarati 111 Sutra Chheda-04 View Detail
Mool Sutra: [सूत्र] एवं खलु समणाउसो! मए धम्मे पन्नत्ते– से य परक्कममाणे दिव्वमानुस्सेहिं कामभोगेहिं निव्वेदं गच्छेज्जा। मानुस्सगा खलु कामभोगा अधुवा अनितिया असासता सडण पडण विद्धंसणधम्मा उच्चार पासवण खेल सिंघाण वंत पित्त सुक्क सोणियसमुब्भवा दुरुय उस्सास निस्सासा दुरुय मुत्त पुरीसपुण्णा वंतासवा पित्तासवा खेलासवा पच्छा पुरं च णं अवस्स विप्पजहणिज्जा दिव्वावि खलु कामभोगा अधुवा अनितिया असासता चला चयणधम्मा पुनरागमणिज्जा पच्छा पुव्वं च णं अवस्स-विप्पजहणिज्जा जइ इमस्स सुचरियस्स तव नियम बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि, तं अहमवि आगमेस्साणं जाइं इमाइं अंतकुलाणि वा

Translated Sutra: હે આયુષ્યમાન્‌ શ્રમણો ! મેં ધર્મનું નિરૂપણ કરેલ છે યથાવત્‌ સંયમની સાધનામાં પ્રયત્ન કરતો સાધુ દિવ્ય માનુષિક કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે એમ વિચારે કે, માનુષિક કામભોગો અધ્રુવ યાવત્‌ ત્યાજ્ય છે. દિવ્ય કામભોગો પણ અધ્રુવ યાવત્‌ ભવ – પરંપરાને વધારનાર છે. તથા પહેલાં કે પછી અવશ્ય ત્યાજ્ય છે. જો સમ્યક્‌ પ્રકારથી
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दशा १0 आयति स्थान

Gujarati 112 Sutra Chheda-04 View Detail
Mool Sutra: [सूत्र] एवं खलु समणाउसो! मए धम्मे पन्नत्ते– सव्वकामविरत्ते सव्वरागविरत्ते सव्वसंगातीते सव्वसिनेहा-तिक्कंते सव्वचारित्तपरिवुडे, तस्स णं भगवंतस्स अनुत्तरेणं नाणेणं अनुत्तरेणं दंसणेणं अनुत्तरेणं चरित्तेणं अनुत्तरेणं आलएणं अनुत्तरेणं विहारेणं अनुत्तरेणं वीरिएणं अनुत्तरेणं अज्जवेणं अनुत्तरेणं मद्दवेणं अनुत्तरेणं लाघवेणं अनुत्तराए खंतीए अनुत्तराए मुत्तीए अनुत्तराए गुत्तीए अनुत्तराए तुट्ठीए अनुत्तरेणं सच्चसंजमतवसुचरियसोवचियफल० परिनिव्वाणमग्गेणं अप्पाणं भावेमाणस्स अनंते अनुत्तरे निव्वाघाए निरावरणे कसिणे पडि पुण्णे केवलवरनाणदंसणे समुप्पज्जेज्जा। तते

Translated Sutra: હે આયુષ્યમાન્‌ શ્રમણો ! મેં ધર્મનું પ્રતિપાદન કરેલ છે. આ નિર્ગ્રન્થ પ્રવચન સત્ય છે – યાવત્‌ – તપ, સંયમની ઉગ્ર સાધના કરતી વેળાએ તે નિર્ગ્રન્થ સર્વે કામ, રાગ, સંગ, સ્નેહથી વિરક્ત થઈ જાય. સર્વ ચારિત્ર પરિવૃદ્ધ થાય ત્યારે – અનુત્તર જ્ઞાન, અનુત્તર દર્શન, યાવત પરિનિર્વાણ માર્ગમાં આત્માને ભાવિત કરીને તે શ્રમણ – અનંત,
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दशा १0 आयति स्थान

Gujarati 113 Sutra Chheda-04 View Detail
Mool Sutra: [सूत्र] तते णं ते बहवे निग्गंथा य निग्गंथीओ य समणस्स भगवओ महावीरस्स अंतिए एयमट्ठं सोच्चा निसम्म हट्ठतुट्ठचित्तमानंदिया जाव हरिसवस-विसप्पमाणहियया समणं भगवं महावीरं वंदंति नमंसंति, वंदित्ता नमंसित्ता तस्स ठाणस्स आलोएंति पडिक्कमंति निंदंति गरिहंति विउट्टंति विसोहेंति अकरणयाए अब्भुट्ठेंति अहारिहं पायच्छित्तं तवोकम्मं पडिवज्जंति।

Translated Sutra: તે સમયે અનેક નિર્ગ્રન્થ – નિર્ગ્રન્થવાસીઓએ શ્રમણ ભગવંત મહાવીર પાસે પૂર્વોક્ત નિદાનોનું વર્ણન સાંભળીને – શ્રમણ ભગવંત મહાવીરને વંદન – નમસ્કાર કર્યા. પૂર્વકૃત નિદાન શલ્યોની આલોચના, પ્રતિક્રમણ કરીને યાવત્‌ યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત સ્વરૂપ તપ સ્વીકાર્યું.
Dashashrutskandha દશાશ્રુતસ્કંધ સૂત્ર Ardha-Magadhi

दशा १0 आयति स्थान

Gujarati 114 Sutra Chheda-04 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे रायगिहे नगरे गुणसिलए चेइए बहूणं समणाणं बहूणं समणीणं बहूणं सावगाणं बहूणं सावियाणं बहूणं देवाणं बहूणं देवीणं सदेवमनुयासुराए परिसाए मज्झगते एवं आइक्खइ एवं भासति एवं पण्णवेइ एवं परूवेइ आयातिट्ठाणे नामं अज्जो! अज्झयणे, सअट्ठं सहेउयं सकारणं सुत्तं च अत्थं च तदुभयं च भुज्जो-भुज्जो उवदंसेति।

Translated Sutra: તે કાળ અને તે સમયે –... શ્રમણ ભગવંત મહાવીરે રાજગૃહ નગરની બહાર – ગુણશીલ ચૈત્યમાં એકઠા થયેલા – દેવ, મનુષ્ય આદિ પર્ષદા મધ્યે અનેક શ્રમણ – શ્રમણીઓ, શ્રાવક, શ્રાવિકાઓને – આ પ્રકારે આખ્યાન, ભાષણ પ્રજ્ઞાપના, પ્રરૂપણા કરી. હે આર્ય ! આયતિ સ્થાન નામના અધ્યયનનો અર્થ – હેતુ – વ્યાકરણ યુક્ત તથા સૂત્ર – અર્થ અને સ્પષ્ટીકરણ
Showing 201 to 250 of 228 Results