Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 147 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं एगनामे? एगनामे– Translated Sutra: એક નામનું સ્વરૂપ કેવું છે ? એક નામનું સ્વરૂપ આ પ્રમાણે છે – દ્રવ્ય, ગુણ, પર્યાયના જે નામ લોકમાં રૂઢ છે. તેમની તે નામ વાળી સંજ્ઞા આગમરૂપ નિકષ – કસોટી પર કસીને કહેવામાં આવી છે. તે એક નામ છે. સૂત્ર સંદર્ભ– ૧૪૭–૧૪૯ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 148 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] नामानि जानि कानि वि, दव्वाण गुणाण पज्जवाणं च ।
तेसिं आगम</em>-निहसे, नामंति परूविया सन्ना ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૪૭ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 149 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] –से तं एगनामे। Translated Sutra: જુઓ સૂત્ર ૧૪૭ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 150 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं दुनामे? दुनामे दुविहे पन्नत्ते, तं जहा–एगक्खरिए य अनेगक्खरिए य।
से किं तं एगक्खरिए? एगक्खरिए अनेगविहे पन्नत्ते, तं जहा–ह्रोः श्रीः धीः स्त्री। से तं एगक्खरिए।
से किं तं अनेगक्खरिए? अनेगक्खरिए अनेगविहे पन्नत्ते, तं जहा–कन्ना वीणा लता माला। से तं अनेगक्खरिए।
अहवा दुनामे दुविहे पन्नत्ते, तं जहा–जीवनामे य अजीवनामे य।
से किं तं जीवनामे? जीवनामे अनेगविहे पन्नत्ते, तं जहा-देवदत्तो जन्नदत्तो विण्हुदत्तो सोमदत्तो।से तं जीवनामे
से किं तं अजीवनामे? अजीवनामे अनेगविहे पन्नत्ते, तं जहा–घडो पडो कडो रहो। से तं अजीवनामे।
अहवा दुनामे दुविहे पन्नत्ते, तं जहा–विसेसिए Translated Sutra: [૧] ‘દ્વિનામ’નું સ્વરૂપ કેવું છે ? દ્વિનામના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે – ૧. એકાક્ષરિક અને ૨. અનેકાક્ષરિક. એકાક્ષરિક દ્વિનામનું સ્વરૂપ કેવું છે ? એકાક્ષરિક દ્વિનામના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે – હ્રી દેવી., શ્રી લક્ષ્મી દેવી., ધી બુદ્ધિ., સ્ત્રી વગેરે એકાક્ષરિક દ્વિનામ છે. અનેકાક્ષરિક દ્વિનામનું સ્વરૂપ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 151 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं तिनामे? तिनामे तिविहे पन्नत्ते, तं जहा–दव्वनामे गुणनामे पज्जवनामे।
से किं तं दव्वनामे? दव्वनामे छव्विहे पन्नत्ते, तं जहा–धम्मत्थिकाए अधम्मत्थिकाए आगासत्थिकाए जीवत्थि-काए पोग्गलत्थिकाए अद्धासमए। से तं दव्वनामे।
से किं तं गुणनामे? गुणनामे पंचविहे पन्नत्ते, तं जहा–वण्णनामे गंधनामे रसनामे फासनामे संठाणनामे।
से किं तं वण्णनामे? वण्णनामे पंचविहे पन्नत्ते, तं जहा–कालवण्णनामे नीलवण्णनामे लोहिय-वण्णनामे हालिद्दवण्णनामे सुक्किल्लवण्णनामे। से तं वण्णनामे।
से किं तं गंधनामे? गंधनामे दुविहे पन्नत्ते, तं जहा–सुब्भिगंधनामे य दुब्भिगंधनामे य। से तं गंधनामे।
से Translated Sutra: [૧] ત્રિનામનું સ્વરૂપ કેવું છે ? ત્રિનામના ત્રણ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે – ૧. દ્રવ્યનામ, ૨. ગુણનામ અને ૩. પર્યાયનામ. [૨] દ્રવ્યનામનું સ્વરૂપ કેવું છે ? દ્રવ્યનામના છ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે – ૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩. આકાશાસ્તિકાય, ૪. જીવાસ્તિકાય, ૫. પુદ્ગલાસ્તિકાય અને ૬. અદ્ધાસમય. [૩] ગુણનામનું | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 152 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] तं पुण नामं तिविहं, इत्थी पुरिसं नपुंसगं चेव ।
एएसिं तिण्हंपि य, अंतम्मि परूवणं वोच्छं ॥ Translated Sutra: ત્રિનામના પ્રકારાન્તરે ત્રણ પ્રકાર છે. ૧. સ્ત્રીનામ, ૨. પુરુષનામ અને ૩. નપુંસક નામ. આ ત્રણે પ્રકારના નામનો બોધ અંતિમ અક્ષર ઉપરથી થાય. પુરુષ નામના અંતે આ, ઈ, ઊ, ઓ – આ ચારમાંથી કોઈ એક વર્ણ હોય છે તથા સ્ત્રી નામોના અંતમાં ‘ઓ’ છોડીને શેષ આ, ઈ, ઊ વર્ણ હોય છે. જે શબ્દોના અંતમાં અં, ઇં, ઉં વર્ણ હોય તે નપુંસક લિંગવાળા જાણવા. | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 153 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] तत्थ पुरिसस्स अंता, आ ई ऊ ओ हवंति चत्तारि ।
ते चेव इत्थियाए, हवंति ओकारपरिहीणा ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૫૨ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 154 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] अं तिय इं तिय उं तिय, अंता उ नपुंसगस्स बोद्धव्वा ।
एएसिं तिण्हंपि य, वोच्छामि निदंसणे एत्तो ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૫૨ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 155 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] आकारंतो राया, ईकारंतो गिरी य सिहरी य ।
ऊकारंतो विण्हू, दुमो ओअंतो उ पुरिसाणं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૫૨ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 156 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] आकारंता माला, ईकारंता सिरी य लच्छी य ।
ऊकारंता जंबू, वहू य अंता उ इत्थीणं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૫૨ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 157 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] अंकारंतं धन्नं, इंकारंतं नपुंसगं अच्छिं ।
उंकारंतं पीलुं, महुं च अंता नपुंसाणं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૫૨ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 158 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] –से तं तिनामे। Translated Sutra: જુઓ સૂત્ર ૧૫૨ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 159 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं चउनामे? चउनामे चउव्विहे पन्नत्ते, तं जहा–आगमेणं</em> लोवेणं पयईए विगारेणं।
से किं तं आगमेणं</em>? आगमेणं</em>–पद्मानि पयांसि कुंडानि। से तं आगमेणं</em>।
से किं तं लोवेणं? लोवेणं–ते अत्र = तेत्र, पटो अत्र = पटोत्र, घटो अत्र = घटोत्र, रथो अत्र = रथोत्र। से तं लोवेणं।
से किं तं पयईए? पयईए–अग्नी एतौ, पटू इमौ, शाले एते, माले इमे। से तं पयईए।
से किं तं विगारेणं? विगारेणं–दण्डस्य अग्रं = दण्डाग्रम्, सो आगता = सागता, दधि इदं = दधीदम्, नदी ईहते = नदीहते, मधु उदकं = मधूदकम्, वधू ऊहते = वधूहते। से तं विगारेणं।
से तं चउनामे। Translated Sutra: ચતુર્નામનું સ્વરૂપ કેવું છે ? ચતુર્નામના ચાર પ્રકાર છે. ૧. આગમનિષ્પન્ન નામ, ૨. લોપ – નિષ્પન્ન નામ, ૩. પ્રકૃતિ નિષ્પન્ન નામ અને ૪. વિકાર નિષ્પન્ન નામ. આગમ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? આગમ નિષ્પન્ન શબ્દો આ પ્રમાણે છે – પદ્માનિ, પયાંસિ, કુંડાનિ વગેરે આગમ નિષ્પન્ન નામ છે. લોપ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? લોપનિષ્પન્ન | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 160 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं पंचनामे? पंचनामे पंचविहे पन्नत्ते, तं जहा–१. नामिकं २. नैपातिकं ३. आख्यातिकं ४. औपसर्गिकं ५. मिश्रम्। अश्व इति नामिकम्। खल्विति नैपातिकम्। धावतीत्याख्यातिकम्। परीत्यौपसर्गिकम्। संयत इति मिश्रम्।
से तं पंचनामे। Translated Sutra: પંચનામનું સ્વરૂપ કેવું છે ? પંચનામ પાંચ પ્રકારે છે, જેમ કે – નામિક, નૈપાતિક, આખ્યાતિક, ઔપસર્ગિક અને મિશ્ર. અશ્વ’ એ નામિક નામનું, ‘ખલુ’ એ નૈપાતિક નામનું, ‘ધાવતિ’ એ આખ્યાતિક નામનું, ‘પરિ’ ઔપસર્ગિક નામનું અને ‘સંયત’ એ મિશ્રનામનું ઉદાહરણ છે. | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 161 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं छनामे? छनामे छव्विहे पन्नत्ते, तं जहा–१. उदइए २. उवसमिए ३. खइए ४. खओवसमिए ५. पारिणामिए ६. सन्निवाइए।
से किं तं उदइए? उदइए दुविहे पन्नत्ते, तं जहा–उदए य उदयनिप्फन्ने य।
से किं तं उदए? उदए–अट्ठण्हं कम्मपयडीणं उदए णं। से तं उदए।
से किं तं उदयनिप्फन्ने? उदयनिप्फन्ने दुविहे पन्नत्ते, तं जहा– जीवोदयनिप्फन्ने य अजीवो-दयनिप्फन्ने य।
से किं तं जीवोदयनिप्फन्ने? जीवोदयनिप्फन्ने अनेगविहे पन्नत्ते, तं जहा–नेरइए तिरिक्ख-जोणिए मनुस्से देवे पुढविकाइए आउकाइए तेउकाइए वाउकाइए वणस्सइकाइए तसकाइए, कोहकसाई मानकसाई मायाकसाई लोभकसाई, इत्थिवेए पुरिसवेए नपुंसगवेए, कण्हलेसे Translated Sutra: [૧] છ નામનું સ્વરૂપ કેવું છે ? છ નામમાં છ પ્રકારના ભાવ કહ્યા છે, તે આ પ્રમાણે છે – ૧. ઔદારિક, ૨. ઔપશમિક, ૩. ક્ષાયિક, ૪. ક્ષાયોપશમિક, ૫. પારિણામિક, ૬. સાન્નિપાતિક. [૨] ઔદયિક ભાવનું સ્વરૂપ કેવું છે ? ઔદયિક ભાવના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે – ઉદય અને ઉદયનિષ્પન્ન. ઉદય – ઔદયિક ભાવનું સ્વરૂપ કેવું છે ? જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 162 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] जुन्नसुरा जुन्नगुलो, जुन्नघयं जुन्नतंदुला चेव ।
अब्भा य अब्भरुक्खा, संज्झा गंधव्वनगरा य ॥ Translated Sutra: જૂનો દારુ, જૂનો ગોળ, જૂનુ ઘી, જૂના ચોખા, વાદળા, અભ્રવૃક્ષ, સંધ્યા, ગંધર્વનગર, ઉલ્કાપાત, દિગ્દાહ, મેઘગર્જના, વીજળી, નિર્ઘાત, યૂપક, યક્ષાદિપ્ત, ધૂમિકા, મહિકા, રજોદ્ઘાત, | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 163 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] उक्कावाया दिसादाहा गज्जियं विज्जू निग्घाया जूवया जक्खालित्ता धूमिया महिया रयुग्घाओ चंदोवरागा सूरोवरागा चंदपरिवेसा सूरपरिवेसा पडिचंदा पडिसूरा इंदधणू उदगमच्छा कविहसिया अमोहा वासा वासधरा गामा नगरा घरा पव्वता पायाला भवणा निरया रयणप्पभा सक्करप्पभा वालुयप्पभा पंकप्पभा धूमप्पभा तमा तमतमा सोहम्मे ईसाणे सणंकुमारे माहिंदे बंभलोए लंतए महासुक्के सहस्सारे आणए पाणए आरणे अच्चुए गेवेज्जे अनुत्तरे ईसिप्पब्भारा परमाणुपोग्गले दुपएसिए जाव अनंतपएसिए।
से तं साइपारिणामिए।
से किं तं अनाइ-पारिणामिए? अनाइ-पारिणामिए–धम्मत्थिकाए अधम्मत्थिकाए आगास-त्थिकाए जीवत्थिकाए Translated Sutra: [૧] ચંદ્ર – સૂર્ય ગ્રહણ, ચંદ્ર – સૂર્ય પરિવેશ, પ્રતિચંદ્ર – પ્રતિસૂર્ય, મેઘધનુષ્ય, મેઘધનુષ્યના ટૂકડા, કપિહસિત, અમોઘ, ક્ષેત્ર, વર્ષધર પર્વત, ગામ, નગર, ઘર, પર્વત, પાતાળકળશ, ભવન, નરક, રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા, તમસ્તમપ્રભા, સૌધર્મ, ઇશાનથી લઈ આનત, પ્રાણત, આરણ – અચ્યુત દેવલોકો, ગ્રૈવેયક, | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 164 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं सत्तनामे? सत्तनामे–सत्त सरा पन्नत्ता, तं जहा– Translated Sutra: સપ્તનામનું સ્વરૂપ કેવું છે ? સપ્તનામમાં સાત પ્રકારના સ્વર કહ્યા છે, તે આ પ્રમાણે છે – ૧. ષડજ, ૨. ઋષભ, ૩. ગાંધાર, ૪. મધ્યમ, ૫. પંચમ, ૬. ધૈવત, ૭. નિષાદ. સૂત્ર સંદર્ભ– ૧૬૪, ૧૬૫ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 165 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] सज्जे रिसभे गंधारे, मज्झिमे पंचमे सरे ।
धेवए चेव नेसाए, सरा सत्त वियाहिया ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૪ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 166 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] एएसि णं सत्तण्हं सराणं सत्त सरट्ठाणा पन्नत्ता, तं जहा– Translated Sutra: સાત સ્વરના સાત ઉચ્ચારણ સ્થાન આ પ્રમાણે છે – ૧. જિહ્વાના અગ્રભાગથી ષડ્જ સ્વર. ૨. વક્ષસ્થલથી ઋષભ સ્વર. ૩. કંઠથી ગાંધાર સ્વર. ૪. જિહ્વાના મધ્યભાગથી મધ્યમ સ્વર. ૫. નાસિકાથી પંચમ સ્વર. ૬. દાંત – હોઠના સંયોગથી ધૈવત સ્વર. ૭. ભ્રૂકુટિ યુક્ત મૂર્ધાથી નિષાદ સ્વરનું ઉચ્ચારણ કરાય છે. આ સાત સ્વર સ્થાન કહેવાય. સૂત્ર સંદર્ભ– | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 167 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] सज्जं च अग्गजीहाए, उरेण रिसभं सरं ।
कंठुग्गएण गंधारं, मज्झजीहाए मज्झिमं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૬ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 168 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] नासाए पंचमं बूया, दंतोट्ठेण य धेवतं ।
भमुहक्खेवेण नेसायं सरट्ठाणा वियाहिया ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૬ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 169 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] सत्तसरा जीवनिस्सिया पन्नत्ता, तं जहा– Translated Sutra: જીવનિશ્રિત સ્વરો સાત પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે છે – ૧. મયૂર ષડ્જ સ્વરમાં, ૨. કૂકડો ઋષભ સ્વરમાં, ૩. હંસ ગાંધાર સ્વરમાં, ૪. ગવેલક મધ્યમ સ્વરમાં, ૫. કોયલ વસંતઋતુમાં પંચમ સ્વરમાં, ૬. સારસ અને ક્રૌંચ પક્ષી ધૈવત સ્વરમાં, ૭. હાથી નિષાદ સ્વરમાં બોલે છે. સપ્તસ્વર અજીવ નિશ્રિત છે, તે આ પ્રમાણે છે – ૧. મૃદંગ ષડ્જ સ્વર, | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 170 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] सज्जं रवइ मयूरो, कुक्कुडो रिसभं सरं ।
हंसो रवइ गंधारं, मज्झिमं तु गवेलगा ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૯ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 171 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] अह कुसुमसंभवे काले, कोइला पंचमं सरं ।
छट्ठं च सारसा कुंचा, नेसायं सत्तमं गओ ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૯ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 172 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] सत्त सरा अजीवनिस्सिया पन्नत्ता, तं जहा– Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૯ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 173 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] सज्जं रवइ मुयंगो, गोमुही रिसभं सरं ।
संखो रवइ गंधारं, मज्झिमं पुण ज्झल्लरी ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૯ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 174 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] चउचलणपइट्ठाणा, गोहिया पंचमं सरं ।
आडंबरो धेवइयं, महाभेरी य सत्तमं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૯ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 175 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] एएसि णं सत्तण्हं सराणं सत्त सरलक्खणा पन्नत्ता, तं जहा– Translated Sutra: આ સાત સ્વરોના સાત સ્વર લક્ષણ કહ્યા છે, તે આ પ્રમાણે છે – ષડ્જ સ્વરવાળા મનુષ્ય વૃત્તિ – આજીવિકા પ્રાપ્ત કરે છે. તેનો પ્રયત્ન વ્યર્થ જતો નથી. તેને ગોધન, પુત્ર, મિત્રનો સંયોગ થાય છે. તે સ્ત્રીઓને પ્રિય હોય છે. ઋષભ સ્વરવાળા મનુષ્ય ઐશ્વર્યશાળી હોય છે. તે સેનાપતિત્વ, ધન – ધાન્ય, વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રી, શયનાસન વગેરે | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 176 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] सज्जेण लहइ वित्तिं, कयं च न विणस्सइ ।
गावो पुत्ता य मित्ता य, नारीणं होई वल्लहो ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૭૫ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 177 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] रिसभेण उ एसज्जं, सेनावच्चं धनानि य ।
वत्थगंधमलंकारं, इत्थीओ सयनानि य ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૭૫ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 178 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] गंधारे गीतजुत्तिन्ना, विज्जवित्ती कलाहिया ।
हवंति कइणो पन्ना, जे अन्ने सत्थपारगा ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૭૫ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 179 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] मज्झिमसरमंता उ, हवंति सुहजीविणो ।
खायई पियई देई, मज्झिमसरमस्सिओ ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૭૫ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 180 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] पंचमसरमंता उ, हवंति पुहवीपती ।
सूरा संगहकत्तारो अनेगगणनायगा ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૭૫ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 181 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] धेवयसरमंता उ, हवंति दुहजीविणो ।
साउणिया वाउरिया, सोयरिया य मुट्ठिया ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૭૫ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 182 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] नेसायसरमंता उ, हवंति हिंसगा नरा ।
जंघाचरा लेहवाहा, हिंडगा भारवाहगा ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૭૫ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 183 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] एएसिं णं सत्तण्हं सराणं तओ गामा पन्नत्ता, तं जहा–सज्जगामे मज्झिमगामे गंधारगामे।
सज्जगामस्स णं सत्त मुच्छणाओ पन्नत्ताओ, तं जहा– Translated Sutra: સાત સ્વરોના ત્રણ ગ્રામ કહ્યા છે. તે આ પ્રમાણે છે – ૧. ષડ્જગ્રામ ૨. મધ્યમગ્રામ ૩. ગાંધારગ્રામ. ૧. મંગી, ૨. કૌરવીયા, ૩. હરિત, ૪. રજની, ૫. સારકાન્તા, ૬. સૌવીરા, ૭. અભિરુગતા. આ સાત મૂર્ચ્છના મધ્યમ ગ્રામની જાણવી. ૧. નન્દી, ૨. ક્ષુદ્રિકા, ૩. પૂરિમા, ૪. શુદ્ધ ગાંધારા, ૫. ઉત્તર ગાંધારા, ૬. સુષ્ઠુતર આયામા, ૭. ઉત્તરાયતા – કોટિમા. આ સાત | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 184 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] मंगी कोरव्वीया हरी य, रयणी य सारकंता य ।
छट्ठी य सारसी नाम, सुद्धसज्जा य सत्तमा ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૮૩ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 185 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] मज्झिमगामस्स णं सत्त मुच्छणाओ पन्नत्ताओ, तं जहा– Translated Sutra: જુઓ સૂત્ર ૧૮૩ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 186 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] उत्तरमंदा रयणी, उत्तरा उत्तरायता ।
आसकंता य सोवीरा, अभिरुहवति सत्तमा ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૮૩ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 187 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] गंधारगामस्स णं सत्त मुच्छणाओ पन्नत्ताओ, तं जहा– Translated Sutra: જુઓ સૂત્ર ૧૮૩ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 188 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] नंदी य खुड्डिया पूरिमा य चउत्थी य सुद्धगंधारा ।
उत्तरगंधारा वि य, पंचमिया हवइ मुच्छा उ ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૮૩ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 189 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] सुट्ठुत्तरमायामा, सा छट्ठी नियमसो उ नायव्वा ।
अह उत्तरायता, कोडिमा य सा सत्तमी मुच्छा ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૮૩ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 190 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] सत्त सरा कओ हवंति? गीयस्स का हवइ जोणी? ।
कइसमया ऊसासा? कइ वा गीयस्स आगारा? ॥ Translated Sutra: ૧. સપ્ત સ્વર ક્યાંથી ઉત્પન્ન થાય છે ? ૨. ગીતની યોનિ – જાતિ કઈ છે ? ૩. ગીતનો ઉચ્છ્વાસકાળ કેટલા સમય પ્રમાણ છે ? ૪. ગીતના કેટલા આકાર હોય છે ? ૧. સાતે સ્વર નાભિથી ઉત્પન્ન થાય છે. ૨. ગીતની યોનિ રુદન છે. ૩. પાદસમ જેટલો સમય ગીતનો ઉચ્છ્ – વાસકાળ છે. કોઈપણ છંદનું એક ચરણ ગાતા જેટલો સમય લાગે તે પાદસમ કહેવાય છે. તેટલા સમયનો ગીતનો | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 191 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] सत्त सरा नाभीओ, हवंति गीयं च रुन्नजोणीयं ।
पायसमा ऊसासा, तिन्नि य गीयस्स आगारा ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૯૦ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 192 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] आइमिउ आरभंता, समुव्वहंता य मज्झयारंमि ।
अवसाणे य ज्झवेंता, तिन्नि वि गीयस्स आगारा ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૯૦ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 193 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] छद्दोसे अट्ठगुणे, तिन्नि य वित्ताइं दोन्नि भणितीओ ।
जो नाही सो गाहिइ, सुसिक्खिओ रंगमज्झंमि ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૯૦ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 194 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] भीयं दुयमुप्पिच्छं, उत्तालं च कमसो मुणेयव्वं ।
काकस्सरमणुणासं, छद्दोसा होंति गीयस्स ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૯૦ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 195 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] पुण्णं रत्तं च अलंकियं च वत्तं च तहेव मविघुट्ठं ।
महुरं समं सुललियं, अट्ठ गुणा होंति गीयस्स ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૯૦ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 196 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] उर-कंठ-सिर-विसुद्धं, च गिज्जते मउय-रिभिय-पदबद्धं ।
समतालपदुक्खेवं, सत्तस्सरसीभरं गीयं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૯૦ |