Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दसा-५ चित्तसमाधि स्थान |
Gujarati | 16 | Sutra | Chheda-04 | View Detail | |
Mool Sutra: Translated Sutra: વર્ણન સંદર્ભ: જે રીતે સાંસારિક આત્માને ધન, વૈભવ, ભૌતિક વસ્તુની પ્રાપ્તિ આદિ થવાની ચિત્ત આનંદમય બને છે. તે જ રીતે મુમુક્ષુ આત્મા અથવા સાધુજન આત્મગુણોની અનુપમ ચિત્ત સમાધિ પ્રાપ્ત થાય છે. જે ચિત્ત સમાધિસ્થાનનું આ ‘દશા’માં વર્ણન કરાયેલ છે. અનુવાદ: હે આયુષ્યમાન્ ! તે નિર્વાણપ્રાપ્ત ભગવંતના સ્વમુખેથી મેં એવું | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दसा-५ चित्तसमाधि स्थान |
Gujarati | 17 | Sutra | Chheda-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] अज्जो! इति समणे भगवं महावीरे समणा निग्गंथा य निग्गंथीओ य आमंतेत्ता एवं वयासी–
इह खलु अज्जो! निग्गंथाण वा निग्गंथीण वा इरियासमिताणं भासासमिताणं एसणा-समिताणं आयाणभंडमत्तनिक्खेवणासमिताणं उच्चारपासवणखेलसिंधाणजल्लपारिट्ठावणिता-समिताणं मनसमिताणं वयसमिताणं कायसमिताणं मनगुत्ताणं वयगुत्ताणं कायगुत्ताणं गुत्ताणं गुत्तिंदियाणं गुत्तबंभयारीणं आयट्ठीणं आयहिताणं आयजोगीणं आयपरक्कमाणं पक्खियपोसहिएसु समाधिपत्ताणं ज्झियायमाणाणं इमाइं दस चित्तसमाहिट्ठाणाइं असमुप्पन्नपुव्वाइं समुप्पज्जिज्जा, तं जहा–
१. धम्मचिंता वा से असमुप्पन्नपुव्वा समुप्पज्जेज्जा Translated Sutra: હે આર્યો ! એમ સંબોધન કરી શ્રમણ ભગવંત મહાવીર સાધુ અને સાધ્વીઓ કહેવા લાગ્યા. હે આર્યો! ઇર્યા સમિતિ – ભાષા સમિતિ – એષણા સમિતિ – આદાન ભાંડમાત્ર નિક્ષેપણા સમિતિ અને ઉચ્ચાર પ્રસ્રવણ ખેલ સિંધાણક જલ પરિષ્ઠાપના સમિતિ એ પાંચ સમિતિ યુક્ત, ગુપ્તેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી, આત્માર્થી, આત્મહિતકર, આત્મયોગી, આત્મપરાક્રમી, | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दसा-५ चित्तसमाधि स्थान |
Gujarati | 18 | Gatha | Chheda-04 | View Detail | |
Mool Sutra: [गाथा] ओयं चित्तं समादाय, ज्झाणं समनुपस्सति ।
धम्मे ठिओ अविमनो, निव्वाणमभिगच्छइ ॥ Translated Sutra: રાગદ્વેષ રહિત નિર્મળ ચિત્તને ધારણ કરવાથી એકાગ્રતા રૂપ ધ્યાન ઉત્પન્ન થાય છે. શંકા રહિત ધર્મમાં સ્થિત આત્મા નિર્વાણને પ્રાપ્ત કરે છે. | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दसा-५ चित्तसमाधि स्थान |
Gujarati | 19 | Gatha | Chheda-04 | View Detail | |
Mool Sutra: [गाथा] न इमं चित्तं समादाए, भुज्जो लोयंसि जायति ।
अप्पणो उत्तमं ठाणं, सन्नीनाणेण जाणइ ॥ Translated Sutra: આ રીતે ચિત્ત સમાધિ ધારણ કરનાર આત્મા બીજી વખતે લોકમાં ઉત્પન્ન થતો નથી અને પોતાના ઉત્તમ સ્થાનને અર્થાત મોક્ષને જાતિ સ્મરણ જ્ઞાનથી જાણી લે છે. | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दसा-५ चित्तसमाधि स्थान |
Gujarati | 20 | Gatha | Chheda-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अहातच्चं तु सुविणं, खिप्पं पासइ संवुडे ।
सव्वं च ओहं तरती, दुक्खतो य विमुच्चइ ॥ Translated Sutra: સંવૃત્ત આત્મા યથાતથ્ય સ્વપ્નને જોઈને જલદી બધા સંસાર સમુદ્રને તરી જાય છે. બધા દુઃખ છૂટી જાય છે. | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दसा-५ चित्तसमाधि स्थान |
Gujarati | 21 | Gatha | Chheda-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पंताइ भयमाणस्स, विवित्तं सयनासनं ।
अप्पाहारस्स दंतस्स, देवा दंसेंति तातिणो ॥ Translated Sutra: અંતપ્રાંતભોજી, વિવિક્ત શયન – આસન સેવી, અલ્પ આહાર કરનારા, ઇન્દ્રિયોને દમન કરનારા, ષટ્કાય રક્ષક મુનિને દેવોનું દર્શન થાય છે. | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दसा-५ चित्तसमाधि स्थान |
Gujarati | 22 | Gatha | Chheda-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सव्वकामविरत्तस्स, खमतो भयभेरवं ।
तओ से तोधी भवति, संजतस्स तवस्सिणो ॥ Translated Sutra: સર્વ કામભોગોથી વિરક્ત, ભીમ – ભૈરવ પરીષહ – ઉપસર્ગોને સહન કરવાવાળા તપસ્વી સંયતને અવધિજ્ઞાન થાય છે. | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दसा-५ चित्तसमाधि स्थान |
Gujarati | 23 | Gatha | Chheda-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तवसा अवहट्टुलेसस्स, दंसनं परिसुज्झति ।
उड्ढमहेतिरियं च, सव्वं समनुपस्सति ॥ Translated Sutra: જેણે તપ દ્વારા અશુદ્ધ લેશ્યાઓને દૂર કરી છે તેનું અવધિ દર્શન અતિ વિશુદ્ધ થઈ જાય છે અને તેના થકી સર્વ ઉર્ધ્વ અધો – તીર્છા – લોકને જોઈ શકે છે. | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दसा-५ चित्तसमाधि स्थान |
Gujarati | 24 | Gatha | Chheda-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सुसमाहडलेसस्स, अवितक्कस्स भिक्खुणो ।
सव्वओ विप्पमुक्कस्स, आया जाणति पज्जवे ॥ Translated Sutra: સુસમાધિયુક્ત પ્રશસ્ત લેશ્યાવાળા વિતર્ક રહિત ભિક્ષુ અને સર્વબંધનથી મૂકાયેલા આત્મા મનના પર્યાયોને જાણે છે. એટલે કે મનઃપર્યવજ્ઞાની થાય છે.. | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दसा-५ चित्तसमाधि स्थान |
Gujarati | 25 | Gatha | Chheda-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जदा से नाणावरणं, सव्वं होति खयं गयं ।
तदा लोगमलोगं च, जिनो जाणति केवली ॥ Translated Sutra: જ્યારે જીવના સમસ્ત જ્ઞાનાવરણ કર્મનો ક્ષય થાય ત્યારે તે કેવલીજિન સમસ્ત લોકાલોકને જાણે છે | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दसा-५ चित्तसमाधि स्थान |
Gujarati | 26 | Gatha | Chheda-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जदा से दंसणावरणं, सव्वं होइ खयं गयं ।
तदा लोगमलोगं च, जिनो पासइ केवली ॥ Translated Sutra: જ્યારે જીવના સમસ્ત દર્શનાવરણ કર્મનો ક્ષય થાય ત્યારે તે કેવલીજિન સમસ્ત લોકાલોકને જુએ છે | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दसा-५ चित्तसमाधि स्थान |
Gujarati | 27 | Gatha | Chheda-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पडिमाए विसुद्धाए, मोहणिज्जे खयं गते ।
असेसं लोगमलोगं च, पासंति सुसमाहिया ॥ Translated Sutra: પ્રતિમા અર્થાત્ પ્રતિજ્ઞાની વિશુદ્ધ રૂપે આરાધના કરતા અને મોહનીય કર્મનો ક્ષય થતાં સુસમાહિત આત્મા સંપૂર્ણ લોકાલોકને જુએ છે. | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दसा-५ चित्तसमाधि स्थान |
Gujarati | 28 | Gatha | Chheda-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जहा मत्थए सूईए, हताए हम्मती तले ।
एवं कम्माणि हम्मंति, मोहणिज्जे खयं गते ॥ Translated Sutra: જે પ્રકારે તાલવૃક્ષ ઉપર સોય ભોંકવાથી સમગ્ર તાલવૃક્ષ નષ્ટ થાય છે તે રીતે મોહનીય કર્મનો સર્વથા ક્ષય થતા બાકીના સર્વ કર્મનો ક્ષય કે વિનાશ થાય છે. | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दसा-५ चित्तसमाधि स्थान |
Gujarati | 29 | Gatha | Chheda-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सेनावतिम्मि निहते, जधा सेना पणस्सती ।
एवं कम्मा पणस्संति, मोहणिज्जे खयं गते ॥ Translated Sutra: જે રીતે સેનાપતિના મૃત્યુ સાથે આખી સેના વિનાશ પામે છે તે રીતે મોહનીય કર્મનો સર્વથા ક્ષય થતા બાકીના સર્વ કર્મનો ક્ષય કે વિનાશ થાય છે. | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दसा-५ चित्तसमाधि स्थान |
Gujarati | 30 | Gatha | Chheda-04 | View Detail | |
Mool Sutra: [गाथा] धूमहीने जधा अग्गी, खीयती से निरिंधणे ।
एवं कम्माणि खीयंति, मोहणिज्जे खयं गते ॥ Translated Sutra: જે રીતે ધુમાડા વિનાનો અગ્નિ ઇંધણના અભાવે ક્ષય પામે છે. તે રીતે મોહનીય કર્મનો સર્વથા ક્ષય થતા બાકીના સર્વ કર્મનો ક્ષય કે વિનાશ થાય છે. | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दसा-५ चित्तसमाधि स्थान |
Gujarati | 31 | Gatha | Chheda-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सुक्कमूले जधा रुक्खे, सिच्चमाणे न रोहति ॥
एवं कम्मा न रोहंति, मोहणिज्जे खयं गते ॥ Translated Sutra: જેમ સૂકા મૂળિયાવાળું વૃક્ષ જળ સિંચવા છતાં પણ પુનઃ અંકુરિત થતું નથી તેમ મોહનીય કર્મનો સર્વથા ક્ષય થતાં બાકીના કર્મો ઉત્પન્ન થતા નથી. | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दसा-५ चित्तसमाधि स्थान |
Gujarati | 32 | Gatha | Chheda-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जधा दड्ढाण बीयाण, न जायंति पुणंकुरा ।
कम्मबीएसु दड्ढेसु, न जायंति भवंकुरा ॥ Translated Sutra: જેમ બીજ બળી ગયા પછી પુનઃ અંકુર ઉત્પન્ન થતા નથી, તેમ કર્મબીજ બળ્યા પછી ભવાંકુર ઉત્પન્ન ન થાય. | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दसा-५ चित्तसमाधि स्थान |
Gujarati | 33 | Gatha | Chheda-04 | View Detail | |
Mool Sutra: [गाथा] चिच्चा ओरालियं बोंदिं, नामगोत्तं च केवली ।
आउयं वेयणिज्जं च, च्छित्ता भवति नीरओ ॥ Translated Sutra: ઔદારિક શરીરનો ત્યાગ કરી નામ, ગોત્ર, આયુ અને વેદનીય કર્મનું છેદન કરી કેવલી સર્વથા કર્મરજ રહિત થાય છે. | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दसा-५ चित्तसमाधि स्थान |
Gujarati | 34 | Gatha | Chheda-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एवं अभिसमागम्म, चित्तमादाय आउसो!
सेणिसोधिमुवागम्म, आतसोधिमुवेइइ ॥ Translated Sutra: હે આયુષ્યમાન્! આ રીતે સમાધિને જાણીને રાગદ્વેષ રહિત ચિત્ત ધારણ કરી શુદ્ધ શ્રેણીને પામી આત્મા શુદ્ધિ પ્રાપ્ત કરે છે. અર્થાત્ ક્ષપક શ્રેણી માંડી મોક્ષે જાય છે. | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दसा-६ उपाशक प्रतिमा |
Gujarati | 35 | Sutra | Chheda-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] सुयं मे आउसं! तेणं भगवया एवमक्खातं–इह खलु थेरेहिं भगवंतेहिं एक्कारस उवासगपडिमाओ पन्नत्ताओ।
कयरा खलु ताओ थेरेहिं भगवंतेहिं एक्कारस उवासगपडिमाओ पन्नत्ताओ?
इमाओ खलु ताओ थेरेहिं भगवंतेहिं एक्कारस उवासगपडिमाओ पन्नत्ताओ, तं जहा–
अकिरियावादी यावि भवति–नाहियवादी नाहियपण्णे नाहियदिठ्ठी, नो सम्मावादी, नो नितियावादी, नसंति-परलोगवादी, नत्थि इहलोए नत्थि परलोए नत्थि माता नत्थि पिता नत्थि अरहंता नत्थि चक्कवट्टी नत्थि बलदेवा नत्थि वासुदेवा नत्थि सुक्कड-दुक्कडाणं फलवित्तिविसेसो, नो सुचिण्णा कम्मा सुचिण्णफला भवंति, नो दुचिण्णा कम्मा दुचिण्णफला भवंति, अफले कल्लाणपावए, Translated Sutra: વર્ણન સંદર્ભ: જે આત્મા શ્રમણપણાના પાલન માટે અસમર્થ હોય તેવા આત્મા શ્રમણપણાનું લક્ષ્ય રાખી તેના ઉપાસક બને છે. તેને શ્રમણોપાસક કહે છે. ટૂંકમાં તેઓ ઉપાસક તરીકે ઓળખાય છે. આવા ઉપાસકને આત્મા સાધના માટે ૧૧ પ્રતિમા અર્થાત્ વિશિષ્ટ પ્રકારની ‘પ્રતિજ્ઞાનું આરાધન’ જણાવેલ છે, તેનું અહીં વર્ણન છે. અનુવાદ: હે આયુષ્યમાન્ | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दसा-६ उपाशक प्रतिमा |
Gujarati | 36 | Sutra | Chheda-04 | View Detail | |
Mool Sutra: Translated Sutra: તે ક્રિયાવાદી કોણ છે ? તે ક્રિયાવાદી આવા પ્રકારનો છે જે આસ્તિકવાદી છે, આસ્તિક બુદ્ધિ છે, આસ્તિક દૃષ્ટિ છે. સમ્યકવાદી અને નિત્ય અર્થાત્ મોક્ષવાદી છે. પરલોકવાદી છે. તેઓ માને છે કે – આલોક, પરલોક છે. માતા – પિતા છે. અરિહંત, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ છે. સુહત – દુષ્કૃત કર્મોનું ફળ છે. તથા – સદાચરિત કર્મો શુભફળ, અસાદાચારિત | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दसा-६ उपाशक प्रतिमा |
Gujarati | 37 | Sutra | Chheda-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] सव्वधम्मरुई यावि भवति। तस्स णं बहूइं सील-व्वय-गुण-वेरमण-पच्चक्खाण-पोसहोववासाइं नो सम्मं पट्ठविताइं भवंति।
एवं दंसनसावगोत्ति पढमा उवासगपडिमा। Translated Sutra: પહેલી ઉપાસક પ્રતિમા – ક્રિયાવાદી મનુષ્ય સર્વ શ્રાવક અને શ્રમણ. ધર્મરૂચિ વાળો હોય છે. પણ તે સમ્યક પ્રકારે અનેક શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત આદિ વિરમણ, પચ્ચક્ખાણ, પૌષધોપવાસનો ધારક હોતો નથી. પરંતુ. સમ્યક્ શ્રદ્ધાવાળો હોય છે. આ પહેલી ‘દર્શન’ ઉપાસક પ્રતિમા જાણવી. આ પ્રતિમા ઉત્કૃષ્ટ એક માસની હોય છે. | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दसा-६ उपाशक प्रतिमा |
Gujarati | 38 | Sutra | Chheda-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] अहावरा दोच्चा उवासगपडिमा–
सव्वधम्मरुई यावि भवति। तस्स णं बहूइं सीलव्वय-गुण-वेरमण-पच्चक्खाण-पोसहो-ववासाइं सम्मं पट्ठविताइं भवंति। से णं सामाइयं देसावकासियं नो सम्मं अनुपालित्ता भवति।
दोच्चा उवासगपडिमा। Translated Sutra: બીજી ઉપાસક પ્રતિમા – તે સર્વધર્મ રૂચિવાળો હોય છે. શુદ્ધ સમ્યક્ત્વ ઉપરાંત યતિ શ્રમણ.ના દશે ધર્મોની દૃઢ શ્રદ્ધાવાળો હોય છે.. તે નિયમથી ઘણા શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત આદિ વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસનું સમ્યક્ પરિપાલન કરે છે. પણ સામાયિક અને દેશાવકાસિકનું સમ્યક્ પ્રતિપાલન કરી શકતો નથી. વ્રત પાલન | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दसा-६ उपाशक प्रतिमा |
Gujarati | 39 | Sutra | Chheda-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] अहावरा तच्चा उवासगपडिमा–
सव्वधम्मरुई यावि भवति। तस्स णं बहूइं सीलव्वय-गुण-वेरमण-पच्चक्खाण- पोसहोववा-साइं सम्मं पट्ठविताइं भवंति। से णं सामाइयं देसावगासियं सम्मं अनुपालित्ता भवति। से णं चाउद्दस-ट्ठमुद्दिट्ठपुण्णमासिणीसु पडिपुण्णं पोसहोववासं नो सम्मं अनुपालित्ता भवति।
तच्चा उवासगपडिमा। Translated Sutra: હવે ત્રીજી ઉપાસક પ્રતિમા કહે છે – તે સર્વધર્મ રૂચિવાળો અને પૂર્વોક્ત બંને પ્રતિમાઓનો દર્શન અને વ્રતનો. સમ્યક્ પરિપાલક હોય છે. તે નિયમથી ઘણા શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાતાદિ વિરમણ, પચ્ચક્ખાણ, પૌષધોપવાસનું સમ્યક્ પ્રકારે પ્રતિપાલન કરે છે. સામાયિક અને દેશાવકાસિક વ્રતનો પણ સમ્યક્ પાલક છે. પરંતુ તે ચૌદશ, | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दसा-६ उपाशक प्रतिमा |
Gujarati | 40 | Sutra | Chheda-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] अहावरा चउत्था उवासगपडिमा–
सव्वधम्मरुई यावि भवति। तस्स णं बहूइं सील-व्वय-गुण-वेरमण-पच्चक्खाण-पोसहोव-वासाइं सम्मं पट्ठविताइं भवंति। से णं सामाइयं देसावगासियं सम्मं अनुपालित्ता भवति। से णं चाउद्दसट्ठ मुद्दिट्ठपुण्णमासिणीसु पडिपुण्णं पोसहोववासं सम्मं अनुपालित्ता भवति। से णं एगराइयं उवासगपडिमं नो सम्मं अनुपालेत्ता भवति। चउत्था उवासगपडिमा। Translated Sutra: હવે ચોથી ઉપાસક પ્રતિમા કહે છે – તે સર્વધર્મ રૂચિવાળો યાવત્ આ પૂર્વે કહેવાઈ તે દર્શન, વ્રત અને સામાયિક એ ત્રણે પ્રતિમાઓનું યથાયોગ્ય અનુપાલન કરનારો હોય છે. તેવો ઉપાસક –. તે નિયમથી ઘણા શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત આદિ વિરમણ, પચ્ચક્ખાણ, પૌષધોપવાસ તેમજ સામાયિક, દેશાવકાસિક એ બંનેનું સમ્યક્ પરિપાલન કરે છે. પરંતુ | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दसा-६ उपाशक प्रतिमा |
Gujarati | 41 | Sutra | Chheda-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] अहावरा पंचमा उवासगपडिमा– सव्वधम्मरुई यावि भवति।
तस्स णं बहूइं सील-व्वय-गुण-वेरमण-पच्चक्खाण-पोसहोव-वासाइं सम्मं पट्ठविताइं भवंति।
से णं सामाइयं देसावगासियं सम्मं अनुपालित्ता भवति। से णं चाउद्दसट्ठमुद्दिट्ठपुण्ण-मासिणीसु पडिपुण्णं पोसहोववासं सम्मं अनुपालित्ता भवति।
से णं एगराइयं उवासगपडिमं सम्मं अनुपालेत्ता भवति। से णं असिनाणए वियडभोई मउलिकडे दियाबंभचारी रत्तिं परिमाणकडे। से णं एतारूवेणं विहारेणं विहरमाणे जहन्नेणं एगाहं वा दुयाहं वा तियाहं वा, उक्कोसेणं पंचमासे विहरेज्जा।
पंचमा उवासगपडिमा। Translated Sutra: હવે પાંચમી ઉપાસક પ્રતિમા કહે છે – તે સર્વધર્મ રૂચિવાળો હોય છે. યાવત્ પૂર્વોક્ત દર્શન, વ્રત, સામાયિક અને પૌષધ એ ચારે પ્રતિમાનું સમ્યક્ પરિપાલન કરનાર હોય છે, તેવો ઉપાસક.. નિયમથી ઘણા શીલવ્રત, ગુણવ્રત, પ્રાણાતિપાત આદિ વિરમણ, પચ્ચક્ખાણ, પૌષધોપવાસનું સમ્યક્ રીતે પાલન કરે છે. તે સામાયિક, દેશાવકાસિક વ્રતનું યથાસૂત્ર, | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दसा-६ उपाशक प्रतिमा |
Gujarati | 42 | Sutra | Chheda-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] अहावरा छट्ठा उवासगपडिमा– सव्वधम्म रुई यावि भवति।
तस्स णं बहूइं सील-व्वय-गुण-वेरमण-पच्चक्खाण-पोसहोववासाइं सम्मं पट्ठविताइं भवंति। से णं सामाइयं देसावगासियं सम्मं अनुपालित्ता भवति। से णं चाउद्दसट्ठमुद्दिट्ठपुण्णमासिणीसु पडिपुण्णं पोसहोववासं सम्मं अनुपालित्ता भवति।
से णं एगराइयं उवासगपडिमं सम्मं अनुपालेत्ता भवति। से णं असिणाणए वियडभोई मउलिकडे रातोवरातं बंभचारी। सचित्ताहारे से अपरिण्णाते भवति। से णं एतारूवेणं विहारेणं विहरमाणे जहन्नेणं एगाहं वा दुयाहं वा तियाहं वा, उक्कोसेणं छम्मासे विहरेज्जा।
छट्ठा उवासगपडिमा। Translated Sutra: હવે છઠ્ઠી ઉપાસક પ્રતિમા કહે છે – તે સર્વધર્મ રૂચિવાળો યાવત્ એકરાત્રિકી ઉપાસક પ્રતિમાનો સમ્યક અનુપાલન કર્તા હોય છે. અર્થાત્ ૧. દર્શન, ૨. વ્રત, ૩. સામાયિક, ૪. પૌષધ, ૫. દિવસે બ્રહ્મચર્ય પ્રતિમા પાળે છે.. તે ઉપાસક સ્નાન ન કરનારો, દિવસે જ ખાનારો, ધોતીના પાટલી ન બાંધનારો હોય છે. તે દિવસે અને રાત્રે પૂર્ણ બ્રહ્મચર્ય | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दसा-६ उपाशक प्रतिमा |
Gujarati | 43 | Sutra | Chheda-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] अहावरा सत्तमा उवासगपडिमा–से सव्वधम्मरुई यावि भवति।
तस्स णं बहूइं सील-व्वय-गुण-वेरमण-पच्चक्खाण-पोसहोववासाइं सम्मं पट्ठविताइं भवति। से णं सामाइयं देसावगासियं सम्मं अनुपालित्ता भवति। से णं चाउद्दसट्ठमुद्दिट्ठपुण्णमासिणीसु पडिपुण्णं पोसहोववासं सम्मं अनुपालित्ता भवति। से णं एगराइयं उवासगपडिमं सम्मं अनुपालेत्ता भवति। से णं असिणाणए वियडभोई मउलिकडे रातोवरातं बंभचारी। सचित्ताहारे से परिण्णाते भवति, आरंभे से अपरिण्णाते भवति। से णं एतारूवेणं विहारेणं विहरमाणे जहन्नेणं एगाहं वा दुयाहं वा तियाहं वा, उक्कोसेणं सत्तमासे विहरेज्जा।
सत्तमा उवासगपडिमा। Translated Sutra: હવે સાતમી ઉપાસક પ્રતિમા કહે છે – તે સર્વધર્મ રૂચિવાળો હોય છે. યાવત્ દિન – રાત બ્રહ્મચારી અને સચિત્ત આહાર પરિત્યાગી હોય છે. દર્શન, વ્રત, સામાયિક, પૌષધ, દિવસે બ્રહ્મચર્ય, દિવસ રાત્રિ બ્રહ્મચર્ય એ છ પ્રતિમા પાલક તથા સચિત્ત પરિત્યાગી છે.. પરંતુ આ ઉપાસક ગૃહ આરંભના પરિત્યાગી ન હોય. આ પ્રકારના આચરણપૂર્વક વિચરતા તે | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दसा-६ उपाशक प्रतिमा |
Gujarati | 44 | Sutra | Chheda-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] अहावरा अट्ठमा उवासगपडिमा–सव्वधम्मरुई यावि भवति।
तस्स णं बहूइं सील-व्वय-गुण-वेरमण-पच्चक्खाण-पोसहोववासाइं सम्मं पट्ठविताइं भवंति। से णं सामाइयं देसावगासियं सम्मं अनुपालित्ता भवति। से णं चाउद्दसट्ठमुद्दिट्ठपुण्णमासिणीसु पडिपुण्णं पोसहोववासं सम्मं अनुपालित्ता भवति।
से णं एगराइयं उवासगपडिमं सम्मं अनुपालेत्ता भवति। से णं असिणाणए वियडभोई मउलिकडे रातोवरातं बंभचारी। सचित्ताहारे से परिण्णाते भवति, आरंभे से परिण्णाते भवति, पेस्सारंभे से अपरिण्णाते भवति। से णं एतारूवेणं विहारेणं विहरमाणे जहन्नेणं एगाहं वा दुयाहं वा तियाहं वा, उक्कोसेणं अट्ठमासे विहरेज्जा।
अट्ठमा Translated Sutra: હવે આઠમી ઉપાસક પ્રતિમા કહે છે – તે સર્વધર્મ રૂચિવાળો હોય છે. ૧. દર્શન, ૨. વ્રત, ૩. સામાયિક, ૪. પૌષધ, ૫. દિવસે બ્રહ્મચર્ય, ૬. દિવસ – રાત્રે બ્રહ્મચર્ય, ૭. સચિત્ત પરિત્યાગી એ પૂર્વની સાત પ્રતિમાના પાલન ઉપરાંત ઘરના સર્વે આરંભ કાર્યોનો પરિત્યાગી હોય છે. પરંતુ અન્ય સર્વે આરંભના પરિત્યાગી હોતા નથી. આ પ્રકારના આચરણપૂર્વક | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दसा-६ उपाशक प्रतिमा |
Gujarati | 45 | Sutra | Chheda-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] अहावरा नवमा उवासगपडिमा–सव्वधम्मरुई यावि भवति।
तस्स णं बहूइं सील-व्वय-गुण-वेरमण-पच्चक्खाण-पोसहोववासाइं सम्मं पट्ठविताइं भवंति। से णं सामाइयं देसावगासियं सम्मं अनुपालित्ता सम्मं पट्ठविताइं भवंति। से णं सामाइयं देसावगासियं सम्मं अनुपालित्ता भवति। से णं चाउद्दसट्ठमुद्दिट्ठपुण्णमासिणीसु पडिपुण्णं पोसहोववासं सम्मं अनुपालित्ता भवति।
से णं एगराइयं उवासगपडिमं सम्मं अनुपालेत्ता भवति। से णं असिणाणए वियडभोई मउलि-कडे रातोवरातं बंभचारी। सचित्ताहारे से परिण्णाते भवति, आरंभे से परिण्णाते भवति, पेस्सारंभे से परिण्णाते भवति, उद्दिट्ठभत्ते से अपरिण्णाते भवति। Translated Sutra: હવે નવમી ઉપાસક પ્રતિમા કહે છે – તે સર્વધર્મ રૂચિવાળો હોય છે. યાવત્ આરંભ પરિત્યાગી હોય છે. અર્થાત્ ૧. દર્શન, ૨. વ્રત, ૩. સામાયિક, ૪. પૌષધ, ૫. દિવસે બ્રહ્મચર્ય, ૬. દિવસ – રાત બ્રહ્મચર્ય, ૭. સચિત્ત પરિત્યાગ અને ૮. આરંભ પરિત્યાગ એ આઠ ઉપાસક પ્રતિમાના પાલનકર્તા, બીજા દ્વારા આરંભ કરાવવાના પણ પરિત્યાગી હોય છે. પરંતુ ઉદ્દિષ્ટ | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दसा-६ उपाशक प्रतिमा |
Gujarati | 46 | Sutra | Chheda-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] अहावरा दसमा उवासगपडिमा–सव्वधम्मरुई यावि भवति।
तस्स णं बहूइं सील-व्वय-गुण-वेरमण-पच्चक्खाण-पोसहोववासाइं सम्मं पट्ठविताइं भवंति। से णं सामाइयं देसावगासियं सम्मं अनुपालित्ता भवति। से णं चाउद्दसट्ठमुद्दिट्ठ-पुण्णमासिणीसु पडिपुण्णं पोसहोववासं सम्मं अनुपालित्ता भवति।
से णं एगराइयं उवासगपडिमं सम्मं अनुपालेत्ता भवति। से णं असिणाणए वियडभोई मउलिकडे रातोवरातं बंभचारी। सचित्ताहारे से परिण्णाते भवति, आरंभे से परिण्णाते भवति, पेस्सारंभे से परिण्णाते भवति, उद्दिट्ठभत्ते से परिण्णाते भवति। से णं खुरमुंडए वा छिधलिधारए वा। तस्स णं आभट्ठस्स समाभट्ठस्स कप्पंति Translated Sutra: હવે દશમી ઉપાસક પ્રતિમા કહે છે – તે સર્વધર્મ રૂચિવાળો હોય છે. પૂર્વોક્ત નવે પ્રતિમાનો ધારક હોય છે. તે આ પ્રમાણે – દર્શન, વ્રત, સામાયિક, પૌષધ, દિવસે બ્રહ્મચર્ય, દિવસ – રાત્રિ બ્રહ્મચર્ય, સચિત્ત પરિત્યાગી, આરંભી પરિત્યાગી અને નવમી પ્રેષ્ય પરિત્યાગી પ્રતિમા પાલક હોય છે.. તદુપરાંત ઉદ્દિષ્ટ ભક્ત – તેમના નિમિત્તે | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दसा-६ उपाशक प्रतिमा |
Gujarati | 47 | Sutra | Chheda-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] अहावरा एक्कारसमा उवासगपडिमा–सव्वधम्मरुई यावि भवति।
तस्स णं बहूइं सील-व्वय-गुण-वेरमणपच्चक्खाण -पोसहोववासाइं सम्मं पट्ठविताइं भवंति। से णं सामाइयं देसावगासियं सम्मं अनुपालित्ता भवति। से णं चाउद्दसट्ठमुद्दिट्ठ-पुण्णमासिणीसु पडिपुण्णं पोसहोववासं सम्मं अनुपालित्ता भवति।
से णं एगराइयं उवासगपडिमं सम्मं अनुपालेत्ता भवति। से णं असिणाणए वियडभोई मउलिकडे रातोवरातं बंभचारी। सचित्ताहारे से परिण्णाते भवति, आरंभे से परिण्णाते भवति, पेस्सारंभे से परि-ण्णाते भवति, उद्दिट्ठभत्ते से परिण्णाते भवति। से णं खुरमुंडए वा लुत्तसिरए वा गहितायारभंडगनेवत्थे जे इमे समणाणं Translated Sutra: હવે અગિયારમી ઉપાસક પ્રતિમા કહે છે – તે સાધુ અને શ્રાવક સર્વધર્મની રૂચિવાળો હોય છે. તે ઉક્ત દશે પ્રતિમા ૧. દર્શન, ૨. વ્રત, ૩. સામાયિક, ૪. પૌષધ, ૫. દિવસે બ્રહ્મચર્ય, ૬. દિવસ – રાત્રિ બ્રહ્મચર્ય, ૭. સચિત્ત પરિત્યાગી, ૮. આરંભ પરિત્યાગી, ૯. પ્રેષ્ય પરિત્યાગી અને ૧૦. ઉદ્દિષ્ટ ભક્ત પરિત્યાગીનો પાલક હોય છે. તે માથે મુંડન કરાવે | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दशा ७ भिक्षु प्रतिमा |
Gujarati | 48 | Sutra | Chheda-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] सुतं मे आउसं! तेणं भगवया एवमक्खातं–इह खलु थेरेहिं भगवंतेहिं बारस भिक्खुपडिमाओ पन्नत्ताओ।
कतराओ खलु ताओ थेरेहिं भगवंतेहिं बारस भिक्खुपडिमाओ पन्नत्ताओ?
इमाओ खलु ताओ थेरेहिं भगवंतेहिं बारस भिक्खुपडिमाओ पन्नत्ताओ, तं जहा–मासिया भिक्खुपडिमा, दोमासिया भिक्खुपडिमा, तेमासिया भिक्खुपडिमा, चउमासिया भिक्खुपडिमा, पंचमासिया भिक्खुपडिमा, छम्मासिया भिक्खुपडिमा, सत्तमासिया भिक्खुपडिमा, पढमा सत्त-रातिंदिया भिक्खुपडिमा, दोच्चा सत्तरातिंदिया भिक्खुपडिमा, तच्चा सत्तरातिंदिया भिक्खुपडिमा, अहोरातिंदिया भिक्खुपडिमा, एगराइया भिक्खुपडिमा। Translated Sutra: વર્ણન સંદર્ભ: આ દશાનું નામ ભિક્ષુ – પ્રતિમા છે. જે રીતે આ પૂર્વેની દશામાં શ્રાવક – શ્રમણોપાસકની ૧૧ પ્રતિમાઓનું નિરૂપણ કરેલ છે તેમ આ દશામાં ભિક્ષુ અર્થાત્ શ્રમણ કે સાધુની ૧૨ પ્રતિમાઓનું સૂત્રકારશ્રી નિરૂપણ કરી રહેલા છે. અહીં પણ ‘પ્રતિમા’ શબ્દનો અર્થ ‘વિશિષ્ટ પ્રકારના આચારયુક્ત પ્રતિજ્ઞા’ એ પ્રમાણે જ સમજવો. અનુવાદ: હે | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दशा ७ भिक्षु प्रतिमा |
Gujarati | 49 | Sutra | Chheda-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] मासियण्णं भिक्खुपडिमं पडिवन्नस्स अनगारस्स निच्चं वोसट्ठकाए चत्तदेहे जे केइ उवसग्गा उववज्जंति, तं जहा– दिव्वा वा मानुस्सा वा तिरिक्खजोणिया वा, ते उप्पन्ने सम्मं सहति खमति तितिक्खति अहियासेति।
मासियण्णं भिक्खुपडिमं पडिवन्नस्स अनगारस्स कप्पति एगा दत्ती भोयणस्स पडिगाहेत्तए एगा पाणगस्स अण्णाउंछं सुद्धोवहडं, निज्जूहित्ता बहवे दुपय-चउप्पय-समण-माहण-अतिहि-किवण-वनीमए, कप्पति से एगस्स भुंजमाणस्स पडिग्गाहेत्तए, नो दोण्हं नो तिण्हं नो चउण्हं नो पंचण्हं, नो गुव्विणीए, नो बालवच्छाए, नो दारगं पज्जेमाणीए, नो अंतो एलुयस्स दोवि पाए साहट्टु दलमाणीए, नो बाहिं एलुयस्स Translated Sutra: હવે એક માસિકી ભિક્ષુપ્રતિમા કહે છે – માસિકી ભિક્ષુપ્રતિમાને ધારણ કરતા સાધુ કાયાને વોસીરાવી દીધેલા અને શરીરના મમત્વભાવના ત્યાગી હોય છે. દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી જે કાંઈ ઉપસર્ગ આવે છે. તેને તે સમ્યક્ પ્રકારે સહન કરે છે. ઉપસર્ગ કરનારને ક્ષમા કરે છે, અદીન ભાવે સહન કરે છે, શારીરિક ક્ષમાપૂર્વક તેનો સામનો | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दशा ७ भिक्षु प्रतिमा |
Gujarati | 50 | Sutra | Chheda-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] दोमासियण्णं भिक्खुपडिमं पडिवन्नस्स अनगारस्स निच्चं वोसट्ठकाए चत्तदेहे जे केइ उवसग्गा उववज्जंति, तं जहा –दिव्वा वा मानुस्सा वा तिरिक्खजोणिया वा, ते उप्पन्ने सम्मं सहति खमति तितिक्खति अहियासेति। सेसं तं चेव, नवरं–दो दत्तीओ, तेमासियं तिण्णि दत्तीओ, चाउमासियं चत्तारि दत्तीओ, पंचमासियं पंच दत्तीओ, छम्मासियं छ दत्तीओ, सत्तमासियं सत्त दत्तीओ। जतिमासिया तत्तिया दत्तीओ। Translated Sutra: હવે બે માસિકી ભિક્ષુપ્રતિમા કહે છે – બે માસિકી ભિક્ષુપ્રતિમા ધારક સાધુ હંમેશા કાયાની માયાનો ત્યાગ કરેલા ઇત્યાદિ બધું પ્રથમ ભિક્ષુપ્રતિમા વત્ જાણવુ. વિશેષ એ કે – ભોજન, પાણીની બે દત્તી ગ્રહણ કરવી કલ્પે છે અને બીજી પ્રતિજ્ઞાનું પાલન બે માસ સુધી કરે. એ પ્રમાણે ભોજન – પાનની એક એક દત્તી ને એક એક માસનું પ્રતિમા | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दशा ७ भिक्षु प्रतिमा |
Gujarati | 51 | Sutra | Chheda-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] पढमं सत्तरातिंदियण्णं भिक्खुपडिमं पडिवन्नस्स अनगारस्स निच्चं वोसट्ठकाए चत्तदेहे जे केइ उवसग्गा उववज्जंति, तं जहा–दिव्वा वा मानुस्सा वा तिरिक्खजोणिया वा, ते उप्पन्ने सम्मं सहति खमति तितिक्खति अहियासेति।
कप्पति से चउत्थेणं भत्तेणं अपाणएणं बहिया गामस्स वा जाव रायहानीए वा उत्ताणगस्स वा पासेल्लगस्स वा नेसज्जियस्स वा ठाणं ठाइत्तए। तत्थ दिव्व-मानुस-तिरिक्खजोणिया उवसग्गा समुप्पज्जेज्जा, ते णं उवसग्गा पयालेज्ज वा पवाडेज्ज वा नो से कप्पति पयलित्तए वा पवडित्तए वा।
तत्थ से उच्चारपासवणं उव्वाहेज्जा नो से कप्पति उच्चारपासवणं ओगिण्हित्तए वा कप्पति से पुव्वपडिलेहियंसि Translated Sutra: હવે આઠમી ભિક્ષુપ્રતિમા કહે છે – પહેલી સાત અહોરાત્રિકી અર્થાત્ એક સપ્તાહની આઠમી ભિક્ષુપ્રતિમા ધારી સાધુ. ... હંમેશા કાયાની મમતા રહિતપણે યાવત્ ઉપસર્ગાદિને સહન કરે છે. તે સર્વે પહેલી પ્રતિમા મુજબ જાણવુ.. તે સાધુ નિર્જળ ચોથભક્ત એટલે કે ઉપવાસ. પછી અન્ન – પાન લેવું કલ્પે છે. ગામ યાવત્ રાજધાનીની બહાર ઉપાસન, પાર્શ્વાસન | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दशा ७ भिक्षु प्रतिमा |
Gujarati | 52 | Sutra | Chheda-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] एवं अहोरातियावि, नवरं– छट्ठेणं भत्तेणं अपानएणं बहिया गामस्स वा जाव रायहाणीए वा ईसिं दोवि पाए साहट्टु वग्घारियपाणिस्स ठाणं ठाइत्तए। तत्थ दिव्व-मानुस्स-तिरिक्खजोणिया उवसग्गा समुप्पज्जेज्जा, ते णं उवसग्गा पयालेज्ज वा पवाडेज्ज वा नो से कप्पति पयलित्तए वा पवडित्तए वा।
तत्थ से उच्चारपासवणं उव्वाहेज्जा नो से कप्पति उच्चारपासवणं ओगिण्हित्तए वा, कप्पति से पुव्वपडिलेहियंसि थंडिलंसि उच्चारपासवणं परिट्ठवित्तए, अहाविहिमेव ठाणं ठाइत्तए।
एवं खलु एसा अहोरातिया भिक्खुपडिमा अहासुत्तं जाव आणाए अनुपालिया यावि भवति।
एगराइयण्णं भिक्खुपडिमं पडिवन्नस अनगारस्स निच्चं Translated Sutra: અગિયારમી ભિક્ષુપ્રતિમા – આ પ્રતિમાને એક અહોરાત્રિકી ભિક્ષુપ્રતિમા કહે છે. તેની વિધિ આદિ પૂર્વ પ્રતિમા મુજબ જાણવુ. વિશેષ વિધિ આ પ્રમાણે જાણવી – ૧. નિર્જળ છઠ્ઠભક્ત એટલે કે ચોવિહારો છઠ્ઠ કરીને ભોજન તથા પાનનું ગ્રહણ કરવું કલ્પે. ૨. ગામ યાવત્ રાજધાનીની બહાર બંને પગોને સંકોચીને, બે હાથ જાનુ પર્યન્ત લાંબા રાખી, તે | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दशा ८ पर्युषणा |
Gujarati | 53 | Sutra | Chheda-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे पंच हत्थुत्तरे होत्था, तं जहा–हत्थुत्तराहिं चुए, चइत्ता गब्भं वक्कंते। हत्थुत्तराहिं गब्भातो गब्भं साहरिते। हत्थुत्तराहिं जाते। हत्थुत्तराहिं मुंडे भवित्ता अगारातो अणगारितं पव्वइए। हत्थुत्तराहिं अनंते अनुत्तरे निव्वाघाए निरावरणे कसिणे पडिपुण्णे केवलवरनाणदंसणे समुप्पन्ने। सातिणा परिनिव्वुए भयवं जाव भुज्जो-भुज्जो उवदंसेइ।
Translated Sutra: તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરની પાંચ બાબતો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થઈ – ૧. ઉત્તરા ફાલ્ગુનીમાં દેવલોકથી ચ્યવીને ગર્ભમાં આવ્યા ૨. ઉત્તરા ફાલ્ગુનીમાં ગર્ભ સંહરણ થયું ૩. ઉત્તરા ફાલ્ગુનીમાં જન્મ થયો ૪. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં મુંડીત થઈને અગારમાંથી અનગારપણાને – સાધુપણાને પામ્યા. ૫. ઉત્તરાફાલ્ગુની | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दशा ९ मोहनीय स्थानो |
Gujarati | 54 | Sutra | Chheda-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं चंपा नाम नयरी होत्था–वण्णओ। पुण्णभद्दे नाम चेइए–वण्णओ, कोणिए राया, धारिणी देवी, सामी समोसढे, परिसा निग्गया, धम्मो कहितो, परिसा पडिगया।
अज्जोति! समणे भगवं महावीरे बहवे निग्गंथा य निग्गंथीओ य आमंतेत्ता एवं वदासी–एवं खलु अज्जो! तीसं मोहणिज्जट्ठाणाइं, जाइं इमाइं इत्थी वा पुरिसो वा अभिक्खणं-अभिक्खणं आयरेमाणे वा समायरेमाणे वा मोहणिज्जत्ताए कम्मं पकरेइ, तं जहा– Translated Sutra: વર્ણન સંદર્ભ: આઠ કર્મોમાં મોહનીય કર્મ પ્રબળ છે. તેની સ્થિતિ પણ સૌથી વધુ લાંબી છે. તેનો સંપૂર્ણ ક્ષય થતાં જ ક્રમશઃ બાકીના કર્મો ક્ષય પામે છે. આ મોહનીય કર્મના બંધન માટે ત્રીશ સ્થાનો અર્થાત્ કારણો આ દશામાં કહેવાયેલા છે. તે આ રીતે – અનુવાદ: તે કાળે અને તે સમયે ચંપા નામક નગરી હતી. વર્ણન ઉવવાઈ સૂત્રાનુસાર. નગરી બહાર | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दशा ९ मोहनीय स्थानो |
Gujarati | 55 | Gatha | Chheda-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जे केइ तसे पाणे, वारिमज्झे विगाहिया ।
उदएणक्कम्म मारेति, महामोहं पकुव्वति ॥ Translated Sutra: મોહનીય સ્થાન – ૧ – જે કોઈ ત્રસ પ્રાણીને પાણીમાં ડૂબાડીને કે તીવ્ર જળધારામાં નાંખીને તેને મારે છે, તે મહામોહનીય કર્મ બાંધે છે. | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दशा ९ मोहनीय स्थानो |
Gujarati | 56 | Gatha | Chheda-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पाणिणा संपिहित्ताणं, सोयमावरिय पाणिणं ।
अंतोनदंतं मारेति, महामोहं पकुव्वति ॥ Translated Sutra: મોહનીય સ્થાન – ૨ – જે પ્રાણીઓના મુખ, નાક આદિ શ્વાસ લેવાના દ્વારોને હાથ આદિથી અવરુદ્ધ કરી અવ્યક્ત શબ્દ કરતા પ્રાણીને મારે છે – તે મહામોહનીય કર્મ બાંધે છે. | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दशा ९ मोहनीय स्थानो |
Gujarati | 57 | Gatha | Chheda-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जायतेयं समारब्भ, बहुं ओरुंभिया जणं ।
अंतोधूमेण मारेति, महामोहं पकुव्वति ॥ Translated Sutra: મોહનીય સ્થાન – ૩ – જે અનેક પ્રાણીઓને એક ઘરમાં ઘેરીને અગ્નિના ધૂમાડાથી તેને મારે છે – તે મહામોહનીય કર્મ બાંધે છે. | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दशा ९ मोहनीय स्थानो |
Gujarati | 58 | Gatha | Chheda-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सीसम्मि जो पहणति, उत्तमंगम्मि चेतसा ।
विभज्ज मत्थगं फाले, महामोहं पकुव्वति ॥ Translated Sutra: મોહનીય સ્થાન – ૪ – જે કોઈ પ્રાણીના ઉત્તમાંગ – મસ્તક ઉપર શસ્ત્રથી પ્રહાર કરી તેનું ભેદન કરે છે – તે મહામોહનીય કર્મ બાંધે છે. | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दशा ९ मोहनीय स्थानो |
Gujarati | 59 | Gatha | Chheda-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सीसावेढेण जे केइ, आवेढेति अभिक्खणं ।
तिव्वासुहसमायारे, महामोहं पकुव्वति ॥ Translated Sutra: મોહનીય સ્થાન – ૫ – જે તીવ્ર અશુભ પરિણામોથી કોઈ પ્રાણીના મસ્તકને ભીના ચામડાથી અનેક બંધને બાંધે – તે મહામોહનીય કર્મને બાંધે છે. | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दशा ९ मोहनीय स्थानो |
Gujarati | 60 | Gatha | Chheda-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पुणो-पुणो पणिहीए, हणित्ता उवहसे जनं ।
फलेणं अदुव डंडेणं, महामोहं पकुव्वति ॥ Translated Sutra: મોહનીય સ્થાન – ૬ – જે કોઈ પ્રાણીને દગો દઈને ભાલાથી દંડાથી મારીને હસે છે – તે મહામોહનીય કર્મ બાંધે છે.. | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दशा ९ मोहनीय स्थानो |
Gujarati | 61 | Gatha | Chheda-04 | View Detail | |
Mool Sutra: [गाथा] गूढाचारी निगूहेज्जा, मायं मायाए छायई ।
असच्चवाई निण्हाई, महामोहं पकुव्वति ॥ Translated Sutra: મોહનીય સ્થાન – ૭ – જે ગૂઢ આચરણોથી પોતાના માયાચારને છૂપાવે છે, અસત્ય બોલે છે, સૂત્રોના યથાર્થ અર્થોને છૂપાવે છે – તે મહામોહનીય કર્મ બાંધે છે. | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दशा ९ मोहनीय स्थानो |
Gujarati | 62 | Gatha | Chheda-04 | View Detail | |
Mool Sutra: [गाथा] धंसेति जो अभूतेणं, अकम्मं अत्तकम्मुणा ।
अदुवा तुमकासित्ति, महामोहं पकुव्वति ॥ Translated Sutra: મોહનીય સ્થાન – ૮ – જે નિર્દોષ વ્યક્તિ ઉપર મિથ્યા આક્ષેપ કરે છે, પોતાના દુષ્કર્મોનું તેના ઉપર આરોપણ કરે છે કે ‘‘તેં જ આ કાર્ય કર્યું છે.’’ એવું દોષારોપણ કરે છે – તે મહામોહનીય કર્મ બાંધે છે. | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दशा ९ मोहनीय स्थानो |
Gujarati | 63 | Gatha | Chheda-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जाणमाणो परिसाए, सच्चामोसाणि भासति ।
अज्झीणज्झंज्झे पुरिसे, महामोहं पकुव्वति ॥ Translated Sutra: મોહનીય સ્થાન – ૯ – જે કલહશીલ રહે છે અને ભરી સભામાં જાણીબુઝીને મિશ્ર ભાષા બોલે છે – તે મહામોહનીય કર્મ બાંધે છે. | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दशा ९ मोहनीय स्थानो |
Gujarati | 64 | Gatha | Chheda-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अनायगस्स नयवं, दारे तस्सेव धंसिया ।
विउलं विक्खोभइत्ताणं, किच्चाणं पडिबाहिरं ॥ Translated Sutra: મોહનીય સ્થાન – ૧૦ – જે અનાયક નાયક ગુણ રહિત. મંત્રી રાજાને રાજ્ય બહાર મોકલી રાજ્ય લક્ષ્મીનો ઉપભોગ કરે, રાણીના શીલને ખંડિત કરે, વિરોધ કરનાર સામંતોનો તિરસ્કાર કરી તેઓની ભોગ્ય વસ્તુઓનો તિરસ્કાર કરે છે – તે મહામોહનીય કર્મ બાંધે છે. સૂત્ર સંદર્ભ– ૬૪, ૬૫ | |||||||||
Dashashrutskandha | દશાશ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
दशा ९ मोहनीय स्थानो |
Gujarati | 65 | Gatha | Chheda-04 | View Detail | |
Mool Sutra: [गाथा] उवकसंतंपि ज्झंपेत्ता, पडिलोमाहिं वग्गुहिं ।
भोगभोगे वियारेति, महामोहं पकुव्वति ॥ [युग्मम्] Translated Sutra: જુઓ સૂત્ર ૬૪ |