Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-३ उपसर्ग परिज्ञा |
उद्देशक-२ अनुकूळ उपसर्ग | Gujarati | 196 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] रायाणो रायऽमच्चा य माहणा अदुव खत्तिया ।
णिमंतयंति भोगेहिं भिक्खुयं साहुजीविणं ॥ Translated Sutra: સૂત્ર– ૧૯૬. રાજા, રાજમંત્રી, બ્રાહ્મણ કે ક્ષત્રિય, ઉત્તમ આચારથી જીવતા સાધુને ભોગ માટે નિમંત્રિત કરે છે સૂત્ર– ૧૯૭. તે રાજા વગેરે કહે છે, હે મહર્ષિ ! તમે આ હાથી, ઘોડા, અશ્વ, રથ, યાનમાં બેસો, ચિત્ત – વિનોદ માટે ઉદ્યાનાદિમાં વિચરો, આ પ્રશસ્ત ભોગો ભોગવો, અમે તમારો સત્કાર કરીએ છીએ સૂત્ર– ૧૯૮. હે આયુષ્યમાન શ્રમણ! વસ્ત્ર, | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-१४ ग्रंथ |
Gujarati | 596 | Gatha | Ang-02 | View Detail | |
Mool Sutra: [गाथा] निसम्म से भिक्खु समीहमट्ठं पडिभाणवं होति ‘विसारदे य’ ।
आदाणमट्ठी वोदाण-मोनं उवेच्च ‘सुद्धेन उवेइ मोक्खं’ ॥ Translated Sutra: સૂત્ર– ૫૯૬. ગુરુકુળવાસી તે મુનિ, સાધુના આચારને સાંભળીને તથા મોક્ષરૂપ ઇષ્ટ અર્થને જાણીને પ્રતિભાવાન અને વિશારદ થઈ જાય છે, તે આદાનાર્થી મુનિ તપ અને સંયમ પામીને, શુદ્ધ નિર્વાહથી મોક્ષ મેળવે છે. ... સૂત્ર– ૫૯૭. ગુરુકુળવાસી સાધુ સમ્યક્ પ્રકારે ધર્મ જાણીને તેની પ્રરૂપણા કરે છે, તે જ્ઞાની કર્મોનો અંત કરે છે, તે પૂછેલા | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-३ उपसर्ग परिज्ञा |
उद्देशक-२ अनुकूळ उपसर्ग | Gujarati | 201 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] चोइया भिक्खुचरियाए अचयंता जवित्तए ।
तत्थ मंदा विसीयंति उज्जाणंसि व दुब्बला ॥ Translated Sutra: સૂત્ર– ૨૦૧. જેમ ચઢાણવાળા માર્ગમાં દુર્બળ બળદ પડી જાય તેમ સાધુ સામાચારીના પાલન માટે આચાર્ય દ્વારા પ્રેરિત તે અલ્પ પરાક્રમી અને સાધુ સામાચારીમાં શિથિલ તે સાધુ સીદાય છે સૂત્ર– ૨૦૨. ચઢાણવાળા માર્ગમાં ઘરડો બળદ કષ્ટ પામે છે, તેમ સંયમપાલનમાં અસમર્થ અને તપથી પીડિત મંદ સાધુ સંયમ માર્ગમાં ક્લેશ પામે છે. સૂત્ર– ૨૦૩. | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-४ स्त्री परिज्ञा |
उद्देशक-१ | Gujarati | 249 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] पासे भिसं निसीयंति अभिक्खणं पोसवत्थं परिहिंति ।
कायं अहे वि दंसंति ‘बाहु मुद्धट्टु कक्खमणुव्वजे’ ॥ Translated Sutra: વર્ણન સૂત્ર સંદર્ભ: તે સ્ત્રીઓ કેવા ઉપાયોથી પુરુષને ઠગે છે અને સાધુ એ ત્યારે શું કરવું તે બતાવે છે – અનુવાદ: સૂત્ર– ૨૪૯. તે સ્ત્રીઓ સાધુની ઘણી નિકટ બેસે છે. કામોત્પાદક વસ્ત્રો ઢીલા કરી ફરી પહેરે છે. શરીરના જંઘા આદિ અધોકાય દેખાડે છે, હાથ ઊંચો કરી કાંખ બતાવે છે. સૂત્ર– ૨૫૦. ક્યારેક તે સ્ત્રીઓ એકાંતમાં શયન, આસન પર | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-४ स्त्री परिज्ञा |
उद्देशक-१ | Gujarati | 275 | Gatha | Ang-02 | View Detail |
Mool Sutra: [गाथा] बालस्स मंदयं बीयं जं च कडं अवजाणई भुज्जो ।
दुगुणं करेइ से पावं पूयणकामो विसण्णेसी ॥ Translated Sutra: સૂત્ર– ૨૭૫. તે અજ્ઞાનીની બીજી અજ્ઞતા એ છે કે – તે પાપકર્મ કરીને ફરી ઇન્કાર કરે છે. એ રીતે તે બમણુ પાપ કરે છે. તે કામી સંસારમાં પોતાની પૂજાને ઈચ્છતો અસંયમને ઇચ્છે છે. સૂત્ર– ૨૭૬. દેખાવમાં સુંદર, આત્મજ્ઞાની સાધુને આમંત્રણ આપીને તેણી કહે છે કે હે ભવતારક ! આપ આ વસ્ત્ર, પાત્ર, અન્ન અને પાન ગ્રહણ કરો. સૂત્ર– ૨૭૭. પૂર્વોક્ત | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कन्ध १ अध्ययन-८ वीर्य |
Gujarati | 413 | Gatha | Ang-02 | View Detail | |
Mool Sutra: [गाथा] पमायं कम्ममाहंसु अप्पमायं तहावरं ।
तब्भावादेसओ वा वि बालं पंडियमेव वा ॥ Translated Sutra: સૂત્ર– ૪૧૩. તીર્થંકરભગવંતે પ્રમાદને કર્મ ખેલ છે અને અપ્રમાદને અકર્મ કહેલ છે. ભાવ આદેશથી પ્રમાદીને બાળવીર્ય ખેલ છે અને અપ્રમાદીને પંડિતવીર્ય કહેલ છે. સૂત્ર– ૪૧૪. બાળવીર્યનું પ્રતિપાદન કરતા કહે છે – કોઈ અજ્ઞાની જીવ પ્રાણીના ઘાતને માટે શસ્ત્રોનું શિક્ષણ લે છે, કોઈ પ્રાણી – ભૂતોના વિનાશ માટે મંત્રોનું અધ્યયન | |||||||||
Sutrakrutang | સૂત્રકૃતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ अध्ययन-१ पुंडरीक |
Gujarati | 639 | Sutra | Ang-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] किट्टिए नाए समणाउसो! अट्ठे पुन से जाणितव्वे भवति।
भंतेति! ‘निग्गंथा य निग्गंथीओ य समणं भगवं महावीरं’ वंदंति णमंसंति, वंदित्ता नमंसित्ता एवं वयासी–किट्टिए नाए भगवया अट्ठं पुन से न जाणामो।
समणाउसोति! समणे भगवं महावीरे ते बहवे निग्गंथे य निग्गंथीओ य आमंतेत्ता एवं वयासी–हंता समणाउसो! आइक्खामि विभयामि किट्टेमि पवेदेमि सअट्ठं सहेउं सणिमित्तं भुज्जो भुज्जो उवदंसेमि। Translated Sutra: હે આયુષ્યમાન્ શ્રમણો ! મેં જે દૃષ્ટાંત કહ્યું, તેનો અર્થ જાણવો જોઈએ. હા, ભદન્ત ! કહી, શ્રમણ ભગવંત મહાવીરને સાધુ – સાધ્વીઓ વાંદી, નમીને આ પ્રમાણે બોલ્યા – હે આયુષ્યમાન્ શ્રમણ ! અમે તે દૃષ્ટાંતનો અર્થ જાણતા નથી. શ્રમણ ભગવંત મહાવીરે તે અનેક સાધુ – સાધ્વીઓને આમંત્રીને આ પ્રમાણે કહ્યું – હે આયુષ્યમાન્ શ્રમણો ! હું | |||||||||
Upasakdashang | ઉપાસક દશાંગ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ आनंद |
Gujarati | 9 | Sutra | Ang-07 | View Detail | |
Mool Sutra: [सूत्र] इहखलु आनंदाइ! समणे भगवं महावीरे आनंदं समणोवासगं एवं वयासी–एवं खलु आनंदा! समणोवासएणं अभिगयजीवाजीवेणं उवलद्धपुण्णपावेणं आसव-संवर-निज्जर-किरिया-अहिगरण-बंधमोक्खकुसलेणं असहेज्जेणं, देवासुर-नाग-सुवण्ण-जक्ख-रक्खस-किन्नर-किंपुरिस-गरुल-गंधव्व-महोरगाइएहिं देवगणेहिं निग्गंथाओ पावयणाओ अनइक्कमणिज्जेणं सम्मत्तस्स पंच अति-यारा पेयाला जाणियव्वा, न समायरियव्वा, तं जहा–१. संका, २. कंखा, ३. वितिगिच्छा, ४. परपासंडपसंसा, ५. परपासंडसंथवो।
तयानंतरं च णं थूलयस्स पाणाइवायवेरमणस्स समणोवासएणं पंच अतियारा पेयाला जाणियव्वा, न समायरियव्वा, तं जहा–१. बंधे २. वहे ३. छविच्छेदे ४. अतिभारे Translated Sutra: અહીં, હે આનંદ ! એમ સંબોધીને શ્રમણ ભગવન્ મહાવીરે આનંદ શ્રાવકને આમ કહ્યું – હે આનંદ ! જેણે જીવા – જીવને જાણ્યા છે યાવત્ અનતિક્રમણીય(દેવ આદિથી ચલિત થઇ શકતા નથી) એવા શ્રાવકે સમ્યક્ત્વના પ્રધાન પાંચ અતિચાર જાણવા, પણ તે દોષોનું આચરણ કરવું નહીં, તે આ – શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પરપાખંડ પ્રશંસા, પરપાખંડ સંસ્તવ. પછી | |||||||||
Upasakdashang | ઉપાસક દશાંગ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ आनंद |
Gujarati | 16 | Sutra | Ang-07 | View Detail | |
Mool Sutra: [सूत्र] तए णं से आनंदे समणोवासए इमेणं एयारूवेणं ओरालेणं विउलेणं पयत्तेणं पग्गहिएणं तवोकम्मेणं सुक्के लुक्खे निम्मंसे अट्ठिचम्मावणद्धे किडिकिडियाभूए किसे धमणिसंतए जाए।
तए णं तस्स आनंदस्स समणोवासगस्स अन्नदा कदाइ पुव्वरत्तावरत्तकालसमयंसि धम्म-जागरियं जागरमाणस्स अयं अज्झत्थिए चिंतिए पत्थिए मनोगए संकप्पे समुप्पज्जित्था–
एवं खलु अहं इमेणं एयारूवेणं ओरालेणं विउलेणं पयत्तेणं पग्गहिएणं तवोकम्मेणं सुक्के लुक्खे निम्मंसे अट्ठिचम्मावणद्धे किडिकिडियाभूए किसे धम्मणिसंतए जाए।
तं अत्थि ता मे उट्ठाणे कम्मे बले वीरिए पुरिसक्कार-परक्कमे सद्धा-धिइ-संवेगे, तं जावता Translated Sutra: સૂત્ર– ૧૬. ત્યારપછી આનંદ શ્રાવક આ આવા ઉદાર, વિપુલ, પ્રયત્નરૂપ, પ્રગૃહીત તપોકર્મથી શુષ્ક યાવત્ કૃશ અને ધમની વ્યાપ્ત થયો. ત્યારપછી આનંદ શ્રાવકને અન્ય કોઈ દિને મધ્યરાત્રે ધર્મ જાગરિકા કરતા આવો સંકલ્પ થયો કે – હું યાવત્ ધમની વ્યાપ્ત થયો છું. હજી મારામાં ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરુષકાર પરાક્રમ, શ્રદ્ધા – ધૈર્ય | |||||||||
Upasakdashang | ઉપાસક દશાંગ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२ कामदेव |
Gujarati | 27 | Sutra | Ang-07 | View Detail | |
Mool Sutra: [सूत्र] कामदेवाइ! समणे भगवं महावीरे कामदेवं समणोवासयं एवं वयासी–से नूनं कामदेवा! तुब्भं पुव्वरत्तावरत्तकालसमयंसि एगे देवे अंतियं पाउब्भूए। तए णं से देवे एगं महं दिव्वं पिसायरूवं विउव्वइ, विउव्वित्ता आसुरत्ते रुट्ठे कुविए चंडिक्किए मिसिमिसीयमाणे एगं महं नीलुप्पल-गवल-गुलिय-अयसि-कुसुमप्पगासं खुरधारं, असिं गहाय तुमं एवं वयासी–हंभो! कामदेवा! समणोवासया! जाव जइ णं तुमं अज्ज सीलाइं वयाइं वेरमणाइं पच्चक्खाणाइं पोसहोववासाइं न छड्डेसि न भंजेसि, तो तं अज्ज अहं इमेणं नीलुप्पल-गवलगुलिय-अयसिकुसुमप्पगासेण खुरधारेण असिणा खंडाखंडिं करेमि, जहा णं तुमं देवानुप्पिया! अट्ट-दुहट्ट-वसट्टे Translated Sutra: કામદેવને આમંત્રીને શ્રમણ ભગવંત મહાવીરે કામદેવ શ્રાવકને આમ કહ્યું – હે કામદેવ ! મધ્યરાત્રિ સમયે તારી પાસે એક દેવ આવ્યો, તે દેવે એક મોટા દિવ્ય પિશાચરૂપને વિકુર્વ્યુ યાવત્ તને એમ કહ્યું કે – ઓ કામદેવ ! જો તું આ ધર્મપ્રજ્ઞપ્તિ નહી છોડે તો તું જીવિતથી રહિત થઈ જઈશ, ત્યારે તું નિર્ભય થઈ યાવત્ વિચર્યો. આ પ્રમાણે | |||||||||
Upasakdashang | ઉપાસક દશાંગ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ कुंडकोलिक |
Gujarati | 39 | Sutra | Ang-07 | View Detail | |
Mool Sutra: [सूत्र] कुंडकोलियाइ! समणे भगवं महावीरे कुंडकोलियं समणोवासयं एवं वयासी–से नूणं कुंडकोलिया! कल्लं तुब्भं पच्चावरण्हकालसमयंसि असोगवणियाए एगे देवे अंतियं पाउब्भवित्था।
तए णं से देवे नाममुद्दगं च उत्तरिज्जगं च पुढविसिलापट्टयाओ गेण्हइ, गेण्हित्ता अंतलिक्ख-पडिवण्णे सखिंखिणियाइं पंचवण्णाइं वत्थाइं पवर परिहिए तुमं एवं वयासी–हंभो! कुंडकोलिया! समणोवासया! सुंदरी णं देवानुप्पिया! गोसालस्स मंखलिपु-त्तस्स धम्मपन्नत्ती–नत्थि उट्ठाणे इ वा कम्मे इ वा बले इ वा वीरिए इ वा पुरिसक्कार-परक्कमे इ वा नियता सव्वभावा, मंगुली णं समणस्स भगवओ महावीरस्स धम्मपन्नत्ती–अत्थि उट्ठाणे इ Translated Sutra: સૂત્ર– ૩૯. ભગવંત મહાવીરે કુંડકોલિક શ્રાવકને કહ્યું – હે કુંડકોલિક ! કાલે મધ્યાહ્ને અશોકવાટિકામાં એક દેવ તારી પાસે આવ્યો ઇત્યાદિ૦ શું આ અર્થ યોગ્ય છે ? હા, ભગવંત તે યોગ્ય છે. હે કુંડકોલિક! તું ધન્ય છે, આદિ કામદેવવત્ કહેવું. ભગવંતે સાધુ – સાધ્વીને આમંત્રીને કહ્યું – હે આર્યો ! જો ઘરમધ્યે વસતો ગૃહસ્થ અર્થ, હેતુ, | |||||||||
Upasakdashang | ઉપાસક દશાંગ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ सद्दालपुत्र |
Gujarati | 42 | Sutra | Ang-07 | View Detail | |
Mool Sutra: [सूत्र] तए णं से सद्दालपुत्ते आजीविओवासए अन्नदा कदाइ पच्चावरण्हकालसमयंसि जेणेव असोग-वणिया, तेणेव उवागच्छइ, उवागच्छित्ता गोसालस्स मंखलिपुत्तस्स अंतियं धम्मपन्नत्तिं उवसंपज्जित्ता णं विहरइ।
तए णं तस्स सद्दालपुत्तस्स आजीविओवासगस्स एक्के देवे अंतियं पाउब्भवित्था।
तए णं से देवे अंतलिक्खपडिवण्णे सखिंखिणियाइं पंचवण्णाइं वत्थाइं पवर परिहिए सद्दालपुत्तं आजीविओवासयं एवं वयासी– एहिइ णं देवानुप्पिया! कल्लं इहं महामाहणे उप्पन्न-नाणदंसणधरे तीयप्पडुपन्नाणागयजाणए अरहा जिणे केवली सव्वण्णू सव्वदरिसी तेलोक्कचहिय-महिय-पूइए सदेवमणुयासुरस्स लोगस्स अच्चणिज्जे पूयणिज्जे Translated Sutra: ત્યારપછી આજીવિકોપાસક સદ્દાલપુત્ર અન્ય કોઈ દિવસે મધ્યાહ્ન કાળે અશોકવાટિકામાં આવ્યો. આવીને ગોશાલક મંખલિપુત્ર પાસે ધર્મપ્રજ્ઞપ્તિ સ્વીકારીને વિચરે છે. ત્યારપછી તેની પાસે એક દેવ પ્રગટ થયો. ત્યારે તે દેવે આકાશમાં રહી, ઘુંઘરીવાળા વસ્ત્રો યાવત્ પહેરેલા, તેણે સદ્દાલપુત્રને કહ્યું – હે દેવાનુપ્રિય ! આવતીકાલે | |||||||||
Upasakdashang | ઉપાસક દશાંગ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ सद्दालपुत्र |
Gujarati | 43 | Sutra | Ang-07 | View Detail | |
Mool Sutra: [सूत्र] तए णं कल्लं पाउप्पभायाए रयणीए फुल्लुप्पलकमलकोमलुम्मिलियंमि अह पंडुरे पहाए रत्तासोग-प्पगास-किंसुय-सुयमुह-गुंजद्धरागसरिसे कमलागरसंडबोहए उट्ठियम्मि सूरे सहस्सरस्सिम्मि दिनयरे तेयसा जलंते समणे भगवं महावीरे जाव जेणेव पोलासपुरे नयरे जेणेव सहस्संबवने उज्जाणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूवं ओग्गहं ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ।
परिसा निग्गया। कूणिए राया जहा, तहा जियसत्तू निग्गच्छइ जाव पज्जुवासइ।
तए णं से सद्दालपुत्ते आजीविओवासए इमीसे कहाए लद्धट्ठे समाणे–एवं खलु समणे भगवं महावीरे पुव्वाणु-पुव्विं चरमाणे गामाणुगामं Translated Sutra: સૂત્ર– ૪૩. તે પછી બીજે દિવસે યાવત્ સૂર્ય જ્વલિત થતા શ્રમણ ભગવંત મહાવીર યાવત્ ત્યાં સમોસર્યા, પર્ષદા નીકળી યાવત્ પર્ષદા પર્યુપાસે છે. ત્યારે તે આજીવિકોપાસક સદ્દાલપુત્ર આ વૃત્તાંત જાણીને – ‘ભગવંત મહાવીર યાવત્ વિચરે છે,’ તો હું જાઉં, ભગવંતને વાંદુ યાવત્ ઉપાસના કરું. આમ વિચારીને સ્નાન કરી યાવત્ પ્રાયશ્ચિત્ત | |||||||||
Upasakdashang | ઉપાસક દશાંગ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ सद्दालपुत्र |
Gujarati | 46 | Sutra | Ang-07 | View Detail | |
Mool Sutra: [सूत्र] तए णं से सद्दालपुत्ते समणोवासए जाए–अभिगयजीवाजीवे जाव समणे निग्गंथे फासु-एसणिज्जेणं असन-पान-खाइम-साइमेणं वत्थ-पडिग्गह-कंबल-पायपुंछणेणं ओसह-भेसज्जेणं पाडिहारिएण य पीढ-फलग-सेज्जा-संथारएणं पडिलाभेमाणे विहरइ।
तए णं सा अग्गिमित्ता भारिया समणोवासिया जाया–अभिगयजीवाजीवा जाव समणे निग्गंथे फासु-एसणिज्जेणं असन-पान-खाइम-साइमेणं वत्थ-पडिग्गह-कंबल-पायपुंछणेणं ओसह-भेसज्जेणं पाडिहारिएण य पीढ-फलग-सेज्जा-संथारएणं पडिलाभेमाणी विहरइ।
तए णं से गोसाले मंखलिपुत्ते इमीसे कहाए लद्धट्ठे समाणे–एवं खलु सद्दालपुत्ते आजीवियसमयं वमित्ता समणाणं निग्गंथाणं दिट्ठिं पवण्णे, तं Translated Sutra: ત્યારપછી તે સદ્દાલપુત્ર, શ્રમણોપાસક થયો, જીવાજીવનો જ્ઞાતા થઈ યાવત્ વિચરે છે. ત્યારે ગોશાલક મંખલિપુત્રએ આ વાતને જાણી કે – સદ્દાલપુત્રે આજીવિક સિદ્ધાંતને છોડીને શ્રમણ નિર્ગ્રન્થોની દૃષ્ટિ સ્વીકારી છે. તો આજે હું જઉં અને સદ્દાલપુત્રને નિર્ગ્રન્થોની દૃષ્ટિ છોડાવી ફરી આજીવિક દૃષ્ટિનો સ્વીકાર કરાવું. આ | |||||||||
Upasakdashang | ઉપાસક દશાંગ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ महाशतक |
Gujarati | 55 | Sutra | Ang-07 | View Detail | |
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे समोसरिए। परिसा पडिगया।
गोयमाइ! समणे भगवं महावीरे भगवं गोयमं एवं वयासी–एवं खलु गोयमा! इहेव रायगिहे नयरे ममं अंतेवासी महासतए नामं समणोवासए पोसहसालाए अपच्छिममारणंतियसंलेहणाए ज्झूसियसरीरे भत्तपान-पडियाइक्खिए, कालं अणवकंखमाणे विहरइ।
तए णं तस्स महासतगस्स समणोवासगस्स रेवती गाहावइणी मत्ता लुलिया विइण्णकेसी उत्तरिज्जयं विकड्ढमाणी-विकड्ढमाणी जेणेव पोसहसाला, जेणेव महासतए समणोवासए, तेणेव उवागच्छइ, उवागच्छित्ता मोहुम्माय जणणाइं सिंगारियाइं इत्थिभावाइं उवदंसेमाणी-उवदंसेमाणी महासतयं समणोवासयं एवं वयासी–हंभो! Translated Sutra: તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહી સમોસર્યા. પર્ષદા નીકળી, ભગવંતે ધર્મ કહ્યો, ધર્મ શ્રવણ કરી પર્ષદા પાછી ગઈ. ગૌતમને આમંત્રીને ભગવંતે કહ્યું – હે ગૌતમ ! આ રાજગૃહનગરમાં મારો અંતેવાસી મહાશતક શ્રાવક પૌષધશાળામાં અપશ્ચિમ મારણાંતિક સંલેખનાથી કૃશ શરીરી થઇ, ભોજન – પાન પ્રત્યાખ્યાન કરેલો અને કાળની અપેક્ષા | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२ परिषह |
Gujarati | 87 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अभिवायणमब्भुट्ठाणं सामी कुज्जा निमंतणं ।
जे ताइं पडिसेवंति न तेसिं पीहए मुनी ॥ Translated Sutra: રાજાદિ વડે કરાતા અભિવાદન, સત્કાર અને નિમંત્રણને જે અન્ય ભિક્ષુ સ્વીકારે છે, તેની મુનિ સ્પૃહા ન કરે. અનુત્કર્ષી, અલ્પ ઇચ્છાવાળા, અજ્ઞાત કુળોથી ભિક્ષા લેનારા અલોલુપ ભિક્ષુ રસોમાં ગૃદ્ધ ન થાય. પ્રજ્ઞાવાન બીજાને સન્માન મળતું જોઈ અનુતાપ ન કરે. સૂત્ર સંદર્ભ– ૮૭, ૮૮ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१५ सभिक्षुक |
Gujarati | 502 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] मंतं मूलं विविहं वेज्जचिंतं वमनविरेयणधूमणेत्तसिणाणं ।
आउरे सरणं तिगिच्छियं च तं परिण्णाय परिव्वए स भिक्खू ॥ Translated Sutra: જે રોગાદિથી પીડિત હોવા છતાં પણ મંત્ર, મૂલ આદિ વિચારણા, વમન, વિરેચન, ધૂમ્રનલી, સ્નાન, સ્વજનોનું શરણ અને ચિકિત્સા તજીને અપ્રતિબદ્ધ ભાવે વિચરણ કરે છે, તે ભિક્ષુ છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१४ इषुकारीय |
Gujarati | 451 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सोयग्गिणा आयगुणिंघनेनं मोहाणिला पज्जलणाहिएणं ।
संतत्तभावं परित्तप्पमाणं लोलुप्पमाणं बहुहा बहुं च ॥ Translated Sutra: સૂત્ર– ૪૫૧. પોતાના રાગાદિ ઇંધણથી પ્રદીપ્ત તથા મોહરૂપ પવન વડે પ્રજ્વલિત શોકાગ્નિના કારણે જેમનું અંતઃકરણ સંતપ્ત તથા પરિપ્ત છે. મોહગ્રસ્ત થઈ અનેક પ્રકારે દીનહીન વચન બોલી રહ્યા છે. સૂત્ર– ૪૫૨. જે ક્રમશઃ વારંવાર અનુનય કરી રહ્યા છે, ધન અને કામભોગોનું નિમંત્રણ આપી રહ્યા છે, તે કુમારોએ સારી રીતે વિચારીને કહ્યું | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१८ संजयीय |
Gujarati | 590 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पडिक्कमामि पसिणाणं परमंतेहिं वा पुणो ।
अहो उट्ठिए अहोरायं इइ विज्जा तवं चरे ॥ Translated Sutra: હું શુભાશુભસૂચક પ્રશ્નોથી અને ગૃહસ્થોની મંત્રણાથી દૂર રહું છું. દિવસરાત ધર્માચરણમાં ઉદ્યત રહુ છું. આ જાણીને તમે પણ તપ આચરણ કરો. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२० महानिर्ग्रंथीय |
Gujarati | 728 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] न तुमं जाणे अनाहस्स अत्थं पोत्थं व पत्थिवा ।
जहा अनाहो भवई सनाहो वा नराहिवा! ॥ Translated Sutra: સૂત્ર– ૭૨૮. પાર્થિવ ! તું અનાથના અર્થ કે પરમાર્થને જાણતો નથી કે મનુષ્યો અનાથ કે સનાથ કઈરીતે થાય છે ? સૂત્ર– ૭૨૯. હે મહારાજ ! અવ્યાક્ષિપ્ત ચિત્તથી મને સાંભળો, અનાથ કેમ થાય ? મેં કેમ તે પ્રયોજ્યો ? સૂત્ર– ૭૩૦. પ્રાચીન નગરોમાં અસાધારણ એવી એક કૌશાંબી નામે નગરી છે, ત્યાં મારા પિતા છે. તેની પાસે પ્રચૂર ધનનો સંગ્રહ હતો. સૂત્ર– | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२० महानिर्ग्रंथीय |
Gujarati | 766 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तुट्ठो य सेणिओ राया इणमुदाहु कयंजली ।
अनाहत्तं जहाभूयं सुट्ठु मे उवदंसियं ॥ Translated Sutra: સૂત્ર– ૭૬૬. રાજા શ્રેણિક સંતુષ્ટ થયો અને હાથ જોડીને બોલ્યો – ભગવન્ ! અનાથનું યથાર્થ સ્વરૂપ આપે મને સારી રીતે સમજાવ્યું. સૂત્ર– ૭૬૭. હે મહર્ષિ ! તમારો મનુષ્ય જન્મ સફળ છે, ઉપલબ્ધિઓ સફળ છે. તમે સનાથ અને સબાંધવ છો, કેમ કે તમે જિનેશ્વરના માર્ગે સ્થિત છો. સૂત્ર– ૭૬૮. હે સંયત ! તમે અનાથોના નાથ છો, બધા જીવોના નાથ છો. હે મહાભાગ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1726 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] कंदप्पकोक्कुइयाइं तह सीलसहावहासविगहाहिं ।
विम्हावेंतो य परं कंदप्पं भावणं कुणइ ॥ Translated Sutra: સૂત્ર– ૧૭૨૬. જે કંદર્પ અને કૌત્કુચ્ય કરે છે, તથા શીલ, સ્વભાવ, હાસ્ય અને વિકથા વડે બીજાને હસાવે છે, તે કાંદર્પી ભાવનાનું આચરણ કરે છે, તેમ જાણવું. સૂત્ર– ૧૭૨૭. જે સુખ, ઘૃનાદિ રસ અને સમૃદ્ધિને માટે મંત્ર, યોગ અને ભૂમિકર્મનો પ્રયોગ કરે છે, તે અભિયોગી ભાવનાનું આચરણ કરે છે, તેમ જાણવુ. સૂત્ર– ૧૭૨૮. જે જ્ઞાનની, કેવલીની, ધર્માચાર્યની, | |||||||||
Vipakasutra | વિપાકશ્રુતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ दुःख विपाक अध्ययन-२ उज्झितक |
Gujarati | 17 | Sutra | Ang-11 | View Detail | |
Mool Sutra: [सूत्र] उज्झियए णं भंते! दारए इओ कालमासे कालं किच्चा कहिं गच्छिहिइ? कहिं उववज्जिहिइ?
गोयमा! उज्झियए दारए पणुवीसं वासाइं परमाउं पालइत्ता अज्जेव तिभागावसेसे दिवसे सूलभिण्णे कए समाणे कालमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए नेरइएसु नेरइगत्ताए उववज्जिहिइ।
से णं तओ अनंतरं उव्वट्टित्ता इहेव जंबुद्दीवे दीवे भारहे वासे वेयड्ढगिरिपायमूले वाणरकुलंसि वाणरत्ताए उववज्जिहिइ।
से णं तत्थ उम्मुक्कबालभावे तिरियभोगेसु मुच्छिए गिद्धे गढिए अज्झोववण्णे जाए-जाए वाणरपेल्लए वहेइ। तं एयकम्मे एयप्पहाणे एयविज्जे एयसमायारे कालमासे कालं किच्चा इहेव जंबुद्दीवे दीवे भारहे वासे Translated Sutra: ભગવન્! ઉજ્ઝિતદારક અહીંથી કાળમાસે કાળ કરીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ! ઉજ્ઝિતક દારક ૨૫ – વર્ષનું પરમ આયુ પાળીને આજે જ ત્રણ ભાગ દિવસ બાકી હશે ત્યારે શૂળી વડે ભેદાઈને કાળમાસે કાળ કરી આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકપણે ઉપજશે. તે ત્યાંથી અનંતર ઉદ્વર્તીને આ જ જંબૂદ્વીપ દ્વીપના ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય | |||||||||
Vipakasutra | વિપાકશ્રુતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ दुःख विपाक अध्ययन-३ अभग्नसेन |
Gujarati | 21 | Sutra | Ang-11 | View Detail | |
Mool Sutra: [सूत्र] से णं तओ अनंतरं उव्वट्टित्ता इहेव सालाडवीए चोरपल्लीए विजयस्स चोरसेणावइस्स खंदसिरीए भारियाए कुच्छिंसि पुत्तत्ताए उववन्ने।
तए णं तीसे खंदसिरीए भारियाए अन्नया कयाइ तिण्हं मासाणं बहुपडिपुण्णाणं इमे एयारूवे दोहले पाउब्भूए–धन्नाओ णं ताओ अम्मयाओ जाओ णं बहूहिं मित्त नाइ नियग सयण संबंधि परियणमहिलाहिं, अन्नाहि य चोरमहिलाहिं सद्धिं संपरिवुडा ण्हाया कयबलिकम्मा कयकोउय मंगल पायच्छित्ता सव्वालंकारविभूसिया विउलं असनं पानं खाइमं साइमं सुरं च महुं च मेरगं च जाइं च सीधुं च पसन्नं च आसाएमाणी वीसाएमाणी परिभाएमाणी परिभुंजेमाणी विहरंति।
जिमियभुत्तुत्तरागया पुरिसनेवत्था Translated Sutra: તે ત્યાંથી ઉદ્વર્તીને અનંતર આ જ શાલાટવી ચોરપલ્લીમાં વિજય ચોર સેનાપતિની સ્કંદશ્રી પત્નીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. પછી સ્કંદશ્રીને અન્ય કોઈ દિને ત્રણ માસ પ્રતિપૂર્ણ થતા આ આવા સ્વરૂપનો દોહદ ઉત્પન્ન થયો. તે માતાઓ ધન્ય છે, જે ઘણા મિત્ર – જ્ઞાતિ – નિજક – સ્વજન – સંબંધી – પરિજન મહિલાઓ તથા બીજી પણ ચોર મહિલા | |||||||||
Vipakasutra | વિપાકશ્રુતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ दुःख विपाक अध्ययन-९ देवदत्त |
Gujarati | 33 | Sutra | Ang-11 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं दुहविवागाणं अट्ठमस्स अज्झयणस्स अयमट्ठे पन्नत्ते, नवमस्स णं भंते! अज्झयणस्स समणेणं भगवया महावीरेणं के अट्ठे पन्नत्ते?
तए णं से सुहम्मे अनगारे जंबू–अनगारं एवं वयासी–
एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं रोहीडए नामं नयरे होत्था–रिद्धत्थिमियसमिद्धे। पुढवीवडेंसए उज्जाने। धरणो जक्खो।
वेसमणदत्ते राया। सिरी देवी। पूसनंदी कुमारे जुवराया।
तत्थ णं रोहीडए नयरे दत्ते नामं गाहावई परिवसइ–अड्ढे। कण्हसिरी भारिया।
तस्स णं दत्तस्स धूया कण्हसिरीए अत्तया देवदत्ता नामं दारिया होत्था–अहीनपडिपुण्ण–पंचिंदियसरीरा।
तेणं Translated Sutra: ભંતે ! જો શ્રમણ ભગવંત મહાવીરે યાવત્ દુઃખવિપાકના સાતમાં અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો આઠમાનો યાવત્ શો અર્થ કહ્યો છે ? ત્યારે સુધર્મા અણગારે જંબૂ અણગારને આ પ્રમાણે કહ્યું – હે જંબૂ ! તે કાળે, તે સમયે રોહીતક નામે ઋદ્ધ – સમૃદ્ધ નગર હતું. પૃથ્વીવતંસક ઉદ્યાન હતું, ધરણ યક્ષનું યક્ષાયતન હતું. વૈશ્રમણ દત્ત રાજા, શ્રી | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-२ | Gujarati | 63 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] परिहारकप्पट्ठियस्स भिक्खुस्स नो कप्पइ असनं वा पानंवा खाइमं वा साइमं वा दाउं वा अनुप्पदाउं वा। थेरा य णं वएज्जा–इमं ता अज्जो! तुमं एएसिं देहि वा अनुप्पदेहि वा?
एवं से कप्पइ दाउं वा अनुप्पदाउं वा। कप्पइ से लेवं अनुजाणावेत्तए अनुजाणह भंते! लेवाए? एवं से कप्पइ लेवं समासेवित्तए। Translated Sutra: પારિહારિક સાધુને માટે અશન યાવત્ સ્વાદિમ આહાર આપવો કે નિમંત્રણા કરીને દેવું ન કલ્પે. જો સ્થવિર કહે – હે આર્ય ! તમે આ પારિહારિક સાધુઓને આ આહાર આપો કે નિમંત્રણા કરો. એમ કહ્યા પછી તેમને આહાર આપવો કે નિમંત્રણા કરવી કલ્પે છે. પરિહારકલ્પસ્થિત જો ઘી આદિ વિગઈ લેવા ઇચ્છે તો સ્થવિરની આજ્ઞાથી લેવી કલ્પે. મને ઘી આદિ વિગઈ | |||||||||
Vyavaharsutra | વ્યવહારસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-८ | Gujarati | 201 | Sutra | Chheda-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अइरेगपडिग्गहं अन्नमन्नस्स अट्ठाए धारेत्तए वा परिग्गहित्तए वा, सो वा णं धारेस्सइ अहं वा णं धारेस्सामि अण्णो वा णं धारेस्सइ। नो से कप्पइ ते अनापुच्छिय अनामंतिय अन्नमण्णेसिं दाउं वा अनुप्पदाउं वा। कप्पइ से ते आपुच्छिय आमंतिय अन्नमण्णेसिं दाउं वा अनुप्पदाउं वा। Translated Sutra: સાધુ – સાધ્વીને એક બીજાને માટે વધારાના પાત્રા ઘણે દૂર સુધી લઈ જવાનું કલ્પે છે. તે ધારણ કરી લેશે, હું રાખી લઈશ અથવા બીજા કોઈને આવશ્યકતા હશે તો તેને આપી દઈશ.’ આ પ્રમાણે જેના નિમિત્તે પાત્ર લીધું હોય તેને લેવાને માટે પૂછ્યા સિવાય, નિમંત્રણા કર્યા વિના, બીજાને આપવું કે નિમંત્રણા કરવી કલ્પતી નથી. તેમને પૂછીને અને |