Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (28045)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 224 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] किं लोइयकरणीओ, लज्जनीयतरं लज्जिया मो त्ति । वारेज्जम्मि गुरुजनो, परिवंदइ जं वहूपोत्तिं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૨૩
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 225 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] असुइ-कुणव-दुद्दंसण-संजोगब्भासगंधनिप्फन्नो । निव्वेयविहिंसालक्खणो रसो होइ बीभत्सो ॥

Translated Sutra: અશુચિ, મૃતશરીર તથા લાળ વગેરેથી વ્યાપ્ત ધૃણિત શરીરાદિ તેમજ દુર્દર્શનીય પદાર્થોને વારંવાર જોવા રૂપ અભ્યાસથી અથવા તેની ગંધથી બિભત્સ રસ ઉત્પન્ન થાય છે. નિર્વેદ અને અવિહિંસા તેના લક્ષણો છે. બિભત્સ રસનું ઉદાહરણ – અપવિત્ર મળથી ભરેલું, અશુચિ વહેવડાવતા છિદ્રોથી વ્યાપ્ત, દુર્ગંધયુક્ત આ શરીર ગંદકી – અપવિત્રતાનું
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 226 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] असुइमलभरियनिज्झर, सभावदुग्गंधिसव्वकालं पि । धन्ना उ सरीरकलिं, बहुमलकलुसं विमुंचंति ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૨૫
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 227 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] रूव-वय-वेस-भासाविवरीयविलंबणासमुप्पन्नो । हासो मनप्पहासो, पगासलिंगो रसो होइ ॥

Translated Sutra: રૂપ, વય, વેષ અને ભાષાની વિપરીતતાથી હાસ્યરસ ઉત્પન્ન થાય છે. હાસ્યરસ મનને હર્ષિત કરે છે. મુખ, નેત્રનું વિકસિત થવું, અટ્ટહાસ્ય વગેરે તેના લક્ષણ છે. હાસ્યરસનું ઉદાહરણ – સૂઈને પ્રાતઃકાલે ઊઠેલા, કાલિમાથી – કાજળની રેખાઓથી મંડિત દિયરના મુખને જોઈને સ્તન યુગલના ભારથી, નમેલા મધ્યમ ભાગવાળી કોઈ યુવતી હી – હી કરતી હસે છે. સૂત્ર
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 228 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] पासुत्त-मसीमंडिय-पडिबुद्धं देयरं पलोयंती । ही! जह थण-भर-कंपण-पणमियमज्झा हवइ सामा ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૨૭
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 229 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] पियविप्पओग-बंध-वह-वाहि-विनिवाय-संभमुप्पन्नो । सोइय-विलविय-पव्वाय-रुन्नलिंगो रसो करुणो ॥

Translated Sutra: પ્રિયનો વિયોગ, બંધ, વધ, વ્યાધિ, વિનિપાત – પુત્રાદિ મરણ, સંભ્રમ – પરચક્રાદિના ભયથી કરુણરસ ઉત્પન્ન થાય છે. શોક, વિલાપ, અતિશય મ્લાનતા, રુદન વગેરે કરુણરસના લક્ષણ છે. કરુણરસનું ઉદાહરણ – હે પુત્રી! પ્રિયતમના વિયોગમાં વારંવાર તેની અતિશય ચિંતાથી ક્લાન્ત, મુરઝાયેલું અને આંસુઓથી વ્યાપ્ત નેત્રવાળુ તારું મુખ દુર્બળ થઈ
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 230 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] पज्झाय-किलामिययं, बाहागयपप्पुयच्छियं बहुसो । तस्स विओगे पुत्तिय! दुब्बलयं ते मुहं जायं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૨૯
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 231 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] निद्दोसमण-समाहाणसंभवो जो पसंतभावेणं । अविकारलक्खणो सो, रसो पसंतो त्ति नायव्वो ॥

Translated Sutra: નિર્દોષ – હિંસાદિ દોષ રહિત, મનની સમાધિ અને પ્રશાંત ભાવથી જે ઉત્પન્ન થાય છે તથા અવિકાર જેનું લક્ષણ છે તે પ્રશાંત રસ જાણવો. પ્રશાંત રસનું ઉદાહરણ – સ્વાભાવિક રૂપે જ નિર્વિકાર, વિષયોના અવલોકનની ઉત્સુકતાના ત્યાગથી ઉપશાંત, ક્રોધાદિ દોષના ત્યાગથી પ્રશાંત, સૌમ્ય દૃષ્ટિથી યુક્ત મુનિનું મુખકમળ અહો! વાસ્તવમાં અતીવ
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 232 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] सब्भाव-निव्विगारं, उवसंत-पसंत-सोमदिट्ठीयं । ही! जह मुणिणो सोहइ, मुहकमलं पीवरसिरीयं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૩૧
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 233 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] एए नव कव्वरसा, बत्तीसदोसविहिसमुप्पन्ना । गाहाहिं मुणेयव्वा, हवंति सुद्धा व मीसा वा ॥

Translated Sutra: ગાથાઓ દ્વારા કહેવાયેલ આ નવ કાવ્યરસો અલીકતા વગેરે બત્રીસ દોષરહિત વિધિથી ઉત્પન્ન થાય છે. આ રસ ક્યાંક શુદ્ધ હોય છે તો ક્યાંક મિશ્રિતરૂપે હોય છે. આ રીતે નવરસ અને સાથે નવનામનું વક્તવ્ય પૂર્ણ થયું. સૂત્ર સંદર્ભ– ૨૩૩, ૨૩૪
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 234 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] –से तं नवनामे।

Translated Sutra: જુઓ સૂત્ર ૨૩૩
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 235 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं दसनामे? दसनामे दसविहे पन्नत्ते, तं जहा–१. गोण्णे २. नोगोण्णे ३. आयाणपएणं ४. पडिवक्खपएणं ५. पाहन्नयाए ६. अनाइसिद्धंतेणं ७. नामेणं ८. अवयवेणं ९. संजोगेणं १०. पमाणेणं। से किं तं गोण्णे? गोण्णे–खमतीति खमणो, तवतीति तवणो, जलतीति जलणो, पवतीति पवणो। से तं गोण्णे। से किं तं नोगोण्णे? नोगोण्णे–अकुंतो सकुंतो, अमुग्गो समुग्गो, अमुद्दो समुद्दो, अलालं पलालं, अकुलिया सकुलिया, नो पलं असतीति पलासो, अमाइवाहए माइवाहए, अबीयवावए बीयवावए, नो इंदं गोवयतीति इंदगोवए। से तं नोगोण्णे। से किं तं आयाणपएणं? आयाणपएणं–आवंती चाउरंगिज्जं असंखयं जन्नइज्जं पुरिसइज्जं एलइज्जं वीरियं धम्मो

Translated Sutra: [૧] દસનામના દસ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે – ૧. ગૌણનામ, ૨. નોગૌણનામ, ૩. આદાનપદ નિષ્પન્ન નામ, ૪. પ્રતિપક્ષપદ નિષ્પન્નનામ, ૫. પ્રધાનપદ નિષ્પન્નનામ, ૬. અનાદિ સિદ્ધાંત નિષ્પન્નનામ, ૭. નામનિષ્પન્નનામ ૮. અવયવ નિષ્પન્નનામ, ૯. સંયોગ નિષ્પન્નનામ, ૧૦. પ્રમાણ નિષ્પન્નનામ. [૨] ગુણનિષ્પન્ન ગૌણનામ. નામનું સ્વરૂપ કેવું છે ? ક્ષમાગુણયુક્ત
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 236 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] सिंगी सिही विसाणी, दाढी पक्खी खुरी नही वाली । दुपय चउप्पय बहुपय, नंगूली केसरी ककुही ॥

Translated Sutra: અવયવ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? અવયવનિષ્પન્ન નામ આ પ્રમાણે છે – શૃંગી, શિખી, વિષાણી, દંષ્ટ્રી, પક્ષી, ખુરી, નખી, વાલી, દ્વિપદ, ચતુષ્પદ, બહુપદ, લાંગૂલી, કેશરી, કકુદી તથા પરિકર બંધન – વિશિષ્ટ રચનાયુક્ત વસ્ત્ર પરિધાન કરનાર, કમર કસનાર યોદ્ધા નામથી ઓળખાય છે. વિશિષ્ટ પ્રકારના વસ્ત્ર પહેરનાર આ મહિલા છે, તેમ મહિલા
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 237 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] परियरबंधेण भडं, जाणेज्जा महिलियं निवसणेणं । सित्थेण दोणपायं, कविं च एगाए गाहाए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૩૬
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 238 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] –से तं अवयवेणं। से किं तं संजोगेणं? संजोगे चउव्विहे पन्नत्ते, तं जहा–दव्वसंजोगे खेत्तसंजोगे कालसंजोगे भावसंजोगे। से किं तं दव्वसंजोगे? दव्वसंजोगे तिविहे पन्नत्ते, तं जहा–सचित्ते अचित्ते मीसए। से किं तं सचित्ते? सचित्ते-गोहिं गोमिए, महिसीहिं माहिसिए, ऊरणीहिं ऊरणिए, उट्टीहिं उट्टिए। से त्तं सचित्ते। से किं तं अचित्ते? अचित्ते–छत्तेण छत्ती, दंडेण दंडी, पडेण पडी, घडेण घडी, कडेण कडी। से त्तं अचित्ते। से किं तं मीसए? मीसए–हलेणं हालिए, सगडेणं सागडिए, रहेणं रहिए, नावाए नाविए। से तं मीसए। से तं दव्वसंजोगे। से किं तं खेत्तसंजोगे? खेत्तसंजोगे–भारहे एरवए हेमवए हेरन्नवए

Translated Sutra: સૂત્ર– ૨૩૮. [૧] સંયોગ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે? સંયોગનિષ્પન્ન નામના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. દ્રવ્ય સંયોગ, ૨. ક્ષેત્ર સંયોગ, ૩. કાળ સંયોગ અને ૪. ભાવ સંયોગ. [૨] દ્રવ્ય સંયોગ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? દ્રવ્ય સંયોગ નિષ્પન્ન નામ ત્રણ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે છે – ૧. સચિત્ત દ્રવ્ય સંયોગ નિષ્પન્ન
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 239 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] नक्खत्त-देवय-कुले, पासंड-गणे य जीवियाहेउं । आभिप्पाइयनामे, ठवणानामं तु सत्तविहं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૩૮
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 240 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं नक्खत्तनामे? नक्खत्तनामे–कत्तियाहिं जाए–कत्तिए कत्तियादिन्ने कत्तियाधम्मे कत्तियासम्मे कत्तियादेवे कत्तियादासे कत्तियासेणे कत्तियारक्खिए। रोहिणीहिं जाए–रोहिणिए रोहिणिदिन्ने रोहिणिधम्मे रोहिणिसम्मे रोहिणिदेवे रोहिणि-दासे रोहिणिसेणे रोहिणिरक्खिए। एवं सव्वनक्खत्तेसु नामा भाणियव्वा। एत्थ संगहणिगाहाओ–

Translated Sutra: નક્ષત્ર નામનું સ્વરૂપ કેવું છે ? નક્ષત્રના આધારે સ્થાપિત નામ નક્ષત્રનામ કહેવાય છે. તે આ પ્રમાણે, કૃતિકાનક્ષત્રમાં જન્મેલ બાળકનું કૃતિક – કાર્તિક, કૃતિકાદત્ત, કૃતિકાધર્મ, કૃતિકાદેવ, કૃતિકાદાસ, કૃતિકાસેન, કૃતિકા રક્ષિત વગેરે નામ રાખવા. રોહિણીમાં જન્મેલનું રોહિણેય, રોહિણીદત્ત, રોહિણીધર્મ, રોહિણીશર્મ, રોહિણીદેવ,
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 241 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] १. कत्तिय २. रोहिणि ३. मिगसिर, ४. अद्दा य ५. पुणव्वसू य ६. पुस्से य । तत्तो य ७. अस्सिलेसा, ८. मघाओ ९.-१०. दो फग्गुणीओ य ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૪૦
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 242 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] ११. हत्थो १२. चित्ता १३. साती, १४. विसाहा तह य होइ १५. अनुराहा । १६ जेट्ठा १७. मूलो १८. पुव्वासाढा तह १९. उत्तरा चेवा ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૪૦
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 243 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] २०. अभिई २१. सवण २२. घणिट्ठा, २३. सतभिसया २४.-२५. दो य होंति भद्दवया । २६. रेवति २७. अस्सिणि २८. भरणि, एसा नक्खत्तपरिवाडी ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૪૦
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 244 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] –से तं नक्खत्तनामे। से किं तं देवयानामे? देवयनामे – अग्गिदेवयाहिं जाए– अग्गिए अग्गिदिन्ने अग्गिधम्मे अग्गि-सम्मे अग्गिदेवे अग्गिदासे अग्गिसेने अग्गिरक्खिए। एवं सव्वनक्खत्तदेवयानामा भाणियव्वा। एत्थं पि संगहणिगाहाओ–

Translated Sutra: દેવનામનું સ્વરૂપ કેવું છે ? નક્ષત્રના અધિષ્ઠાતા દેવના નામ ઉપરથી નામ સ્થાપવામાં આવે તો તે દેવનામ કહેવાય. જેમ કે કૃતિકા નક્ષત્રના અધિષ્ઠાતા દેવ અગ્નિ છે. અગ્નિ દેવથી અધિષ્ઠિત નક્ષત્રમાં જન્મેલ બાળકનું નામ આગ્નિક, અગ્નિદત્ત, અગ્નિધર્મ, અગ્નિશર્મ, અગ્નિદાસ, અગ્નિસેન, અગ્નિરક્ષિત વગેરે રાખવું. આ જ પ્રમાણે અન્ય
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 245 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] १ अग्गि २ पयावइ ३ सोमे, ४ रुद्दे ५ अदिती ६ बहस्सई ७ सप्पे । ८ पिति ९ भग १० अज्जम ११ सविया, १२ तट्ठा १३ वाऊ य १४ इंदग्गी ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૪૪
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 246 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] १५ मित्तो १६ इंदो १७ निरती, १८ आऊ १९ विस्सो य २० बंभ २१ विण्हू य । २२ वसु २३ वरुण २४ अय २५ विवद्धी, २६ पुस्से २७ आसे २८ जमे चेव ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૪૪
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 247 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] –से तं देवयानामे। से किं तं कुलनामे? कुलनामे– उग्गे भोगे राइन्ने खत्तिए इक्खागे नाते कोरव्वे। से तं कुलनामे। से किं तं पासंडनामे? पासंडनामे–समणे पंडरंगे भिक्खू कावालिए तावसे परिव्वायगे। से तं पासंडनामे। से किं तं गणनामे? गणनामे–मल्ले मल्लदिन्ने मल्लधम्मे मल्लसम्मे मल्लदेवे मल्लदासे मल्लसेणे मल्लरक्खिए। से तं गणनामे। से किं तं जीवियानामे? जीवियानामे–अवकरए उक्कुरुडए उज्झियए कज्जवए सुप्पए। से तं जीवियानामे। से किं तं आभिप्पाइयनामे? आभिप्पाइयनामे–अंबए निंबए बबुलए पलासए सिणए पीलुए करीरए। से तं आभिप्पाइयनामे। से तं ठवणप्पमाणे। से किं तं दव्वप्पमाणे? दव्वप्पमाणे

Translated Sutra: [૧ ] કુળનામનું સ્વરૂપ કેવું છે ? જે નામનો આધાર કુળ હોય તે નામ કુળનામ કહેવાય છે. જેમ કે ઉગ્ર, ભોગ, રાજન્ય, ક્ષત્રિય, ઇક્ષ્વાકુ, જ્ઞાત, કૌરવ્ય વગેરે. [૨] પાષંડનામનું સ્વરૂપ કેવું છે? શ્રમણ, પાંડુરંગ, ભિક્ષુ, કાપાલિક, તાપસ, પરિવ્રાજક, તે પાષંડનામ જાણવા. [૩] ગણનામનું સ્વરૂપ કેવું છે ? ગણના આધારે જે નામ સ્થાપિત થાય તે ગણનામ
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 249 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं दंदे? दंदे–दन्ताश्च ओष्ठौ च दन्तोष्ठम्‌, स्तनौ च उदरं च स्तनोदरम्‌, वस्त्रं च पात्रं च वस्त्रपात्रम्‌, अश्वाश्च महिषाश्च अश्वमहिषम्‌, अहिश्च नकुलश्च अहिनकुलम्‌। से तं दंदे। से किं तं बहुव्वीही? बहुव्वीही–फुल्ला जम्मि गिरिम्मि कुडय-कयंबा सो इमो गिरी फुल्लिय-कुडय-कयंबो। से तं बहुव्वीही। से किं तं कम्मधारए? कम्मधारए–धवलो वसहो धवलवसहो, किण्हो मिगो किण्हमिगो, सेतो पडो सेतपडो, रत्तो पडो रत्तपडो। से तं कम्मधारए। से किं तं दिगू? दिगू–तिन्नि कडुयाणि तिकडुयं, तिन्नि महुराणि तिमहुरं, तिन्नि गुणा तिगुणं, तिन्नि पुराणि तिपुरं, तिन्नि सराणि तिसरं, तिन्नि पुक्खराणि

Translated Sutra: [૧] દ્વન્દ્વ સમાસનું સ્વરૂપ કેવું છે ? દ્વન્દ્વ સમાસના ઉદાહરણો – દાંત અને ઔષ્ટ – હોઠ તે દંતોષ્ઠ, સ્તનો અને ઉદર તે સ્તનોદર, વસ્ત્ર અને પાત્ર તે વસ્ત્રપાત્ર, અશ્વ અને મહિષ તે અશ્વમહિષ, સાપ અને નોળિયો તે સાપનોળિયો. આ દ્વન્દ્વ સમાસ છે. [૨] બહુવ્રીહિ સમાસનું સ્વરૂપ કેવું છે ? બહુવ્રીહિ સમાસમાં આ પર્વત ઉપર વિકસિત કુટજ
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 251 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं कम्मनामे? कम्मनामे–दोसिए सोत्तिए कप्पासिए भंडवेयालिए कोलालिए। से तं कम्मनामे। से किं तं सिप्पनामे? सिप्पनामे–वत्थिए तंतिए तुन्नाए तंतुवाए पट्टकारे देअडे वरुडे मुंजकारे कट्ठकारे छत्तकारे वज्झकारे पोत्थकारे चित्तकारे दंतकारे लेप्पकारे कोट्टिमकारे। से तं सिप्पनामे। से किं तं सिलोगनामे? सिलोगनामे–समणे माहणे सव्वातिही। से तं सिलोगनामे। से किं तं संजोगनामे? संजोगनामे–रण्णो ससुरए, रण्णो जामाउए, रण्णो साले, रण्णो भाउए, रण्णो भगिणीवई से तं संजोगनामे। से किं तं समीवनामे? समीवनामे–गिरिस्स समीवे नगरं गिरिनगरं, विदिसाए समीवे नगरं वेदिसं, वेन्नाए समीवे

Translated Sutra: [૧] કર્મનામનું સ્વરૂપ કેવું છે ? કર્મનામ તદ્ધિતના ઉદાહરણ છે – દૌષ્યિક – વસ્ત્રના વેપારી, સૌત્રિક – સૂતરના વેપારી, કાર્પાસિક – કપાસના વેપારી, સૂત્રવૈયાલિક – સૂતર વેચનાર, ભાંડવૈયાલિક – વાસણ વેચનાર, કૌલાલિક – માટીના વાસણ વેચનાર. આ સર્વ તદ્ધિત કર્મનામ છે. [૨] શિલ્પ નામનું સ્વરૂપ કેવું છે ? શિલ્પનામ તદ્ધિતના ઉદાહરણ
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 252 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं पमाणे? पमाणे चउव्विहे पन्नत्ते, तं जहा–१. दव्वप्पमाणे २. खेत्तप्पमाणे ३. कालप्पमाणे ४. भावप्पमाणे।

Translated Sutra: પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? પ્રમાણના ચાર પ્રકાર છે, તે આ – ૧. દ્રવ્યપ્રમાણ, ૨. ક્ષેત્રપ્રમાણ, ૩. કાળ પ્રમાણ અને ૪. ભાવપ્રમાણ.
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 253 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं दव्वप्पमाणे? दव्वप्पमाणे दुविहे पन्नत्ते, तं जहा–पएसनिप्फन्ने य विभागनिप्फन्ने य। से किं तं पएसनिप्फन्ने? पएसनिप्फन्ने–परमाणुपोग्गले दुपएसिए जाव दसपएसिए संखेज्ज-पएसिए असंखेज्जपएसिए अनंतपएसिए। से तं पएसनिप्फन्ने। से किं तं विभागनिप्फन्ने? विभागनिप्फन्ने पंचविहे पन्नत्ते, तं जहा–१. माने २. उम्माने ३. ओमाने ४. गणिमे ५. पडिमाणे। से किं तं माने? माणे दुविहे पन्नत्ते, तं जहा–धन्नमाणप्पमाणे य रसमाणप्पमाणे य। से किं तं धन्नमाणप्पमाणे? धन्नमाणप्पमाणे–दो असतीओ पसती दो पसतीओ सेतिया, चत्तारि सेतियाओ कुलओ, चत्तारि कुलया पत्थो, चत्तारि पत्थया आढगं, चत्तारि

Translated Sutra: સૂત્ર– ૨૫૩. [૧] દ્રવ્યપ્રમાણનું સ્વરૂપ કેવું છે ? દ્રવ્યપ્રમાણના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે – પ્રદેશ નિષ્પન્ન અને વિભાગ નિષ્પન્ન. પ્રદેશ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણનું સ્વરૂપ કેવું છે ? પરમાણુ પુદ્‌ગલ, બે પ્રદેશો, યાવત્‌ દસ પ્રદેશો, સંખ્યાત પ્રદેશો, અસંખ્યાત પ્રદેશો અને અનંત પ્રદેશોથી જે નિષ્પન્ન થાય છે, તે પ્રદેશ
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 254 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] दंडं धणुं जुगं नालियं च, अक्खं मुसलं च चउहत्थं । दसनालियं च रज्जुं, वियाण ओमाणसन्नाए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૫૩
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 255 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] वत्थुम्मि हत्थमेज्जं, खित्ते दंडं धणुं च पंथम्मि । खायं च नालियाए, वियाण ओमाणसन्नाए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૫૩
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 256 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] एएणं ओमाणप्पमाणेणं किं पओयणं? एएणं ओमाणप्पमाणेणं खाय-चिय-रचिय-कर-कचिय-कड-पड-भित्ति-परिक्खेवसंसियाणं दव्वाणं ओमाणप्पमाणनिव्वित्तिलक्खणं भवइ। से तं ओमाणे। से किं तं गणिमे? गणिमे–जण्णं गणिज्जइ, तं जहा–एगो दस सयं सहस्सं दससहस्साइं सयसहस्सं दससयसहस्साइं कोडी। एएणं गणिमप्पमाणेणं किं पओयणं? एएणं गणिमप्पमाणेणं भित्तग-भिति-भत्त-वेयण-आय-व्वयसंसियाणं दव्वाणं गणिमप्पमाणनिव्वित्तिलक्खणं भवइ। से तं गणिमे। से किं तं पडिमाणे? पडिमाणे–जण्णं पडिमिणिज्जइ, तं जहा–गुंजा कागणी निप्फावो कम्ममासओ मंडलओ सुवण्णो। पंच गुंजाओ कम्ममासओ, चत्तारि कागणीओ कम्ममासओ, तिन्नि निप्फावा

Translated Sutra: [૧] આ અવમાન પ્રમાણનું પ્રયોજન શું છે ? આ અવમાન પ્રમાણથી ખાઈ, પ્રાસાદ પીઠ, કકચિત – કાષ્ઠખંડ, ચટાઈ, વસ્ત્ર, દિવાલ, દિવાલની પરિધિ વગેરે સંબંધિત દ્રવ્યોની લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈનું જ્ઞાન થાય છે. આ અવમાન પ્રમાણનું સ્વરૂપ છે. [૨] ગણિમ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? જે ગણાય અથવા જેના દ્વારા ગણના કરાય તે ગણિમ પ્રમાણ કહેવાય
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 257 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं खेत्तप्पमाणं? खेत्तप्पमाणे दुविहे पन्नत्ते, तं जहा–पएसनिप्फन्ने य विभागनिप्फन्ने य से किं तं पएसनिप्फन्ने? पएसनिप्फन्ने–एगपएसोगाढे दुपएसोगाढे तिपएसोगाढे जाव दसपएसोगाढे संखेज्जपएसोगाढे असंखेज्जपएसोगाढे। से तं पएसनिप्फन्ने। से किं तं विभागनिप्फन्ने? विभागनिप्फन्ने–

Translated Sutra: સૂત્ર– ૨૫૭. [૧] ક્ષેત્ર પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ક્ષેત્ર પ્રમાણ બે પ્રકારે પ્રરૂપ્યુ છે, તે આ પ્રમાણે છે – ૧. પ્રદેશ નિષ્પન્ન, ૨. વિભાગ નિષ્પન્ન. પ્રદેશ નિષ્પન્ન ક્ષેત્રપ્રમાણનું સ્વરૂપ કેવું છે ? એક પ્રદેશાવગાઢ, બે પ્રદેશાવગાઢથી લઈ સંખ્યાત પ્રદેશાવગાઢ, અસંખ્યાત પ્રદેશાવગાઢ ક્ષેત્રરૂપ પ્રમાણને પ્રદેશ
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 258 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] अंगुल विहत्थि रयणी, कुच्छी धणु गाउयं च बोधव्वं । जोयण सेढी पयरं, लोगमलोगे वि य तहेव ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૫૭
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 259 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं अंगुले? अंगुले तिविहे पन्नत्ते, तं जहा–आयंगुले उस्सेहंगुले पमाणंगुले। से किं तं आयंगुले? आयंगुले–जे णं जया मणुस्सा भवंति तेसि णं तया अप्पणो अंगुलेणं दुवालस अंगुलाइं मुहं, नवमुहाइं पुरिसे पमाणजुत्ते भवइ, दोणीए पुरिसे मानजुत्ते भवइ, अद्धभारं तुल्लमाणे पुरिसे उम्माणजुत्ते भवइ।

Translated Sutra: સૂત્ર– ૨૫૯. અંગુલના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. આત્માંગુલ, ૨. ઉત્સેધાંગુલ, ૩. પ્રમાણાંગુલ. આત્માંગુલ કોને કહેવાય છે ? જે કાળમાં, જે મનુષ્ય હોય તે કાળમાં, તે મનુષ્યના અંગુલને આત્માંગુલ કહેવાય છે. પોતાના બાર અંગુલ પ્રમાણ મુખ હોય છે અને તેવા નવમુખ પ્રમાણ એકસો આઠ અંગુલની. ઊંચાઈવાળા પુરુષ પ્રમાણયુક્ત મનાય
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 260 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] माणुम्माणप्पमाणजुत्ता, लक्खणवंजणगुणेहिं उववेया । उत्तमकुलप्पसूया, उत्तमपुरिसा मुणेयव्वा ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૫૯
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 261 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] होंति पुण अहियपुरिसा, अट्ठसयं अंगुलाण उव्विद्धा । छन्नउइ अहमपुरिसा, चउरुत्तरा मज्झिमिल्ला उ ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૫૯
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 262 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] हीणा वा अहिया वा, जे खलु सर-सत्त-सारपरिहीणा । ते उत्तमपुरिसाणं, अवसा पेसत्तणमुवेंति ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૫૯
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 263 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] एएणं अंगुलप्पमाणेणं छ अंगुलाइं पाओ, दो पाया विहत्थी, दो विहत्थीओ रयणी, दो रयणीओ कुच्छी, दो कुच्छीओ दंडं धणू जुगे नालिया अक्खे मुसले, दो धणुसहस्साइं गाउयं, चत्तारि गाउयाइं जोयणं। एएणं आयंगुलप्पमाणेणं किं पओयणं? एएणं आयंगुलप्पमाणेणं–जे णं जया मणुस्सा भवंति तेसि णं तया अप्पणो अंगुलेणं अगड-तलाग-दह-नदी-वावी-पुक्खरिणी-दीहिया-गुंजालियाओ सरा सरपंतियाओ सरसरपंतियाओ बिलपंतियाओ आरामुज्जाण-काणण-वण-वणसंड-वणराईओ देवकुल-सभा-पवा-थूभ-खाइय-परिहाओ, पागार-अट्टालय-चरिय-दार-गोपुर-पासाय-घर-सरण-लेण-आवण- सिंघाडग-तिग-चउक्क-चच्चर-चउम्मुह- महापह-पह- सगड-रह-जाण-जुग्ग-गिल्लि-थिल्लि-सीय-संदमाणियाओ

Translated Sutra: સૂત્ર– ૨૬૩. [૧] ઉપરોક્ત અંગુલ પ્રમાણ અનુસાર ૧. આત્માંગુલથી છ અંગુલનો પાદ, ૨. બે પાદની વેંત, ૩. બે વેંતની રત્નિ હાથ., ૪. બે રત્નિની કુક્ષિ, ૫. બે કુક્ષિનો દંડ, ધનુષ્ય, યુગ, નાલિકા, અક્ષ અને મૂસલ થાય છે. ૬. બે હજાર ધનુષ્યનો એક ગાઉ – કોશ, ૭. ચાર ગાઉનો એક યોજન થાય છે. [૨] આત્માંગુલ પ્રમાણનું શું પ્રયોજન છે ? આત્માંગુલ પ્રમાણથી
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 264 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] परमाणू तसरेणू, रहरेणू अग्गयं च वालस्स । लिक्खा जूया य जवो, अट्ठगुणविवड्ढिया कमसो ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૬૩
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 265 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं परमाणू? परमाणू दुविहे पन्नत्ते, तं जहा–सुहुमे य वावहारिए य। तत्थ सुहुमो ठप्पो। से किं तं वावहारिए? वावहारिए–अनंताणं सुहुमपरमाणुपोग्गलाणं समुदय-समिति-समागमेणं से एगे वावहारिए परमाणुपोग्गले निप्फज्जइ। १. से णं भंते! असिधारं वा खुरधारं वा ओगाहेज्जा? हंता ओगाहेज्जा। से णं तत्थ छिज्जेज्ज वा भिज्जेज्ज वा? नो इणमट्ठे समट्ठे, नो खलु तत्थ सत्थं कमइ। २. से णं भंते! अगणिकायस्स मज्झंमज्झेणं वीइवएज्जा? हंता वीइवएज्जा। से णं तत्थ डहेज्जा? नो इणमट्ठे समट्ठे, नो खलु तत्थ सत्थं कमइ। ३. से णं भंते! पोक्खलसंवट्टगस्स महामेहस्स मज्झंमज्झेणं वीइवएज्जा? हंता वीइवएज्जा।

Translated Sutra: પરમાણુનું સ્વરૂપ કેવું છે ? પરમાણુ બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે – ૧. સૂક્ષ્મ પરમાણુ ૨. વ્યવહાર પરમાણુ. બે પ્રકારના પરમાણુમાંથી સૂક્ષ્મ પરમાણુનો અહીં અધિકાર ન હોવાથી તે સ્થાપનીય છે અર્થાત્‌ તેનું વર્ણન ન કરતા વ્યવહાર પરમાણુનું વર્ણન શાસ્ત્રકાર કરે છે. વ્યાવહારિક પરમાણુનું સ્વરૂપ કેવું છે ? અનંતાનંત
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 266 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] सत्थेण सुतिक्खेण वि, छेत्तुं भेत्तुं च जं किर न सक्का । तं परमाणुं सिद्धा, वयंति आइं पमाणाणं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૬૫
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 267 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] अनंताणं वावहारियपरमाणुपोग्गलाणं समुदय-समिति-समागमेणं सा एगा उसण्ह-सण्हिया इ वा, सण्हसण्हिया इ वा, उड्ढरेणू इ वा, तसरेणू इ वा, रहरेणू इ वा, वालग्गे इ वा, लिक्खा इ वा, जूया इ वा, जवमज्झे इ वा, अंगुले इ वा? । अट्ठ उसण्हसण्हियाओ सा एगा सण्हसण्हिया, अट्ठ सण्हसण्हियाओ सा एगा उड्ढरेणू, अट्ठ उड्ढरेणूओ सा एगा तसरेणू, एगा तसरेणू, अट्ठ तसरेणूओ सा एगा रहरेणू, अट्ठ रहरेणूओ देवकुरु-उत्तरकुरुगाणं मणुस्साणं से एगे वालग्गे अट्ठ देवकुरु-उत्तरकुरु-गाणं मणुस्साणं वालग्गा हरिवास-रम्मगवासाणं मणुस्साणं से एगे वालग्गे, अट्ठ हरिवास-रम्मगवासाणं मणुस्साणं वालग्गा हेमवय-हेरन्नवयाणं मणुस्साणं

Translated Sutra: સૂત્ર– ૨૬૭. [૧] તે અનંતાનંત વ્યાવહારિક પરમાણુઓનો સમુદાય એકત્રિત થવાથી એક ઉત્શ્લક્ષ્ણ શ્લક્ષ્ણિકા, ઉર્ધ્વરેણુ, ત્રસરેણુ, રથરેણુ, વાલાગ્ર, લીખ, જૂ, જવમધ્ય અને આંગુલની નિષ્પત્તિ થાય છે, તે આ પ્રમાણે છે – ૧. આઠ ઉત્શ્લક્ષ્ણ – શ્લક્ષ્ણિકા = એક શ્લક્ષ્ણ – શ્લક્ષણિકા, ૨. આઠ શ્લક્ષ્ણ – શ્લક્ષણિકા = એક ઉર્ધ્વરેણુ, ૩. આઠ
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 268 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] जोयणसहस्स गाउयपुहुत्तं तत्तो य जोयणपुहुत्तं । गाउयपुहुत्त तु धणु-पुहुत्तं संमुच्छिमे होइ उच्चत्तं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૬૭
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 269 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] जोयणसहस्स छग्गाउयाइं तत्तो य जोयणसहस्सं । गाउयपुहुत्त भुयगे पक्खीसु भवे धणपुहुत्तं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૬૭
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 270 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] मणुस्साणं भंते केमहालिया सरीरोगाहणा पन्नत्ता? गोयमा! जहन्नेणं एणं पमाणंगुलेणं किं पओयणं? एएणं पमाणंगुलेणं पुढवीणं कंडाणं पातालाणं भवणाणं भवणपत्थडाणं निरयाणं निरयावलियाणं निरयपत्थडाणं कप्पाणं विमाणाणं विमाणावलियाणं विमाणपत्थडाणं टंकाणं कूडाणं सेलाणं सिहरीणं पब्भ-राणं विजयाणं वक्खाराणं वासाणं वासहराणं पव्वयाणं वेलाणं वेइयाणं दाराणं तोरणाणं दीवाणं समुद्दाणं आयाम-विक्खंभ-उच्चत्त-उव्वेह-परिक्खेवा मविज्जंति। से समासओ तिविहे पन्नत्ते, तं जहा–सेढीअंगुले पयरंगुले घणंगुले। असंखेज्जाओ जोयणकोडाकोडीओ सेढी, सेढी सेढीए गुणिया पयरं, पयरं सेढीए गुणियं लोगो,

Translated Sutra: [૧] હે ભગવન્‌ ! મનુષ્યના શરીરની અવગાહના કેટલી છે ? હે ગૌતમ! જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ છે. હે ભગવન્‌ ! સંમૂર્ચ્છિમ મનુષ્યોની અવગાહના કેટલી છે ? હે ગૌતમ ! સંમૂર્ચ્છિમ મનુષ્યોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. હે ભગવન્‌ ! ગર્ભજ મનુષ્યોની અવગાહના કેટલી છે ? હે ગૌતમ
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 271 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं कालप्पमाणे? कालप्पमाणे दुविहे पन्नत्ते, तं जहा–पएसनिप्फन्ने य विभागनिप्फन्ने य।

Translated Sutra: કાળપ્રમાણનું સ્વરૂપ કેવું છે ? કાળપ્રમાણના બે ભેદ છે, તે આ પ્રમાણે છે – ૧. પ્રદેશ નિષ્પન્ન અને ૨. વિભાગ નિષ્પન્ન. પ્રદેશનિષ્પન્ન કાળપ્રમાણનું સ્વરૂપ કેવું છે ? એક સમયની સ્થિતિવાળા, બે સમયની સ્થિતિવાળા, ત્રણ સમયની સ્થિતિવાળાથી લઈ દસ સમયની સ્થિતિવાળા, સંખ્યાત – અસંખ્યાત સમયની સ્થિતિવાળા પરમાણુ અથવા સ્કંધ. પ્રદેશ
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 272 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं पएसनिप्फन्ने? पएसनिप्फन्ने–एगसमयट्ठिईए दुसमयट्ठिईए तिसमयट्ठिईए जाव दससमयट्ठिईए संखेज्जसमयट्ठिईए असंखेज्जसमयट्ठिईए। से तं पएसनिप्फन्ने।

Translated Sutra: જુઓ સૂત્ર ૨૭૧
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 273 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं विभागनिप्फन्ने? विभागनिप्फन्ने–

Translated Sutra: જુઓ સૂત્ર ૨૭૧
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 274 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] समयावलिय-मुहुत्ता, दिवसमहोरत्त-पक्ख-मासा य । संवच्छर-जुग-पलिया, सागर-ओसप्पि-परियट्टा ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૨૭૧
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 275 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं समए? समयस्स णं परूवणं करिस्सामि–से जहानामए तुन्नागदारए सिया तरुणे बलवं जुगवं जुवाणे अप्पातंके थिरग्गहत्थे दढपाणि-पाय-पास-पिट्ठं-तरोरुपरिणते तलजमलजुयल-परिघनिभबाहू चम्मेट्ठग-दुहण-मुट्ठिय-समाहत-निचित-गत्तकाए उरस्सबलसमन्नागए लंघण, पवण-जइण-वायामसमत्थे छेए दक्खे पत्तट्ठे कुसले मेहावी निउणे निउणसिप्पोवगए एगं महतिं पडसाडियं वा पट्टसाडियं वा गहाय सयराहं हत्थमेत्तं ओसारेज्जा। तत्थ चोयए पन्नवयं एवं वयासी–जेणं कालेणं तेणं तुन्नागदारएणं तीसे पडसाडियाए वा पट्टसाडियाए वा सयराहं हत्थमेत्तं ओसारिए से समए भवइ? नो इणमट्ठे समट्ठे। कम्हा? जम्हा संखेज्जाणं

Translated Sutra: [૧] સમય કોને કહેવાય ? સમયનું સ્વરૂપ શું છે ? કોઈ એક તરુણ, બળવાન, ત્રીજા – ચોથા આરામાં જન્મેલ, નીરોગી, સ્થિર હસ્તાગ્રવાન, સુદૃઢ – વિશાળ હાથ, પગ, પીઠ – પાંસળી અને જંઘાવાળા, દીર્ઘતા, સરલતા અને પીનત્વની દૃષ્ટિથી સમાન – સમશ્રેણીમાં સ્થિત તાલવૃક્ષ યુગલ અથવા કપાટ અર્ગલા તુલ્ય બે ભુજાના ધારક ચર્મેષ્ટક, મુદ્‌ગર, મુષ્ટિકા,
Showing 1701 to 1750 of 28045 Results