Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 165 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] सज्जे रिसभे गंधारे, मज्झिमे पंचमे सरे ।
धेवए चेव नेसाए, सरा सत्त वियाहिया ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૪ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 166 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] एएसि णं सत्तण्हं सराणं सत्त सरट्ठाणा पन्नत्ता, तं जहा– Translated Sutra: સાત સ્વરના સાત ઉચ્ચારણ સ્થાન આ પ્રમાણે છે – ૧. જિહ્વાના અગ્રભાગથી ષડ્જ સ્વર. ૨. વક્ષસ્થલથી ઋષભ સ્વર. ૩. કંઠથી ગાંધાર સ્વર. ૪. જિહ્વાના મધ્યભાગથી મધ્યમ સ્વર. ૫. નાસિકાથી પંચમ સ્વર. ૬. દાંત – હોઠના સંયોગથી ધૈવત સ્વર. ૭. ભ્રૂકુટિ યુક્ત મૂર્ધાથી નિષાદ સ્વરનું ઉચ્ચારણ કરાય છે. આ સાત સ્વર સ્થાન કહેવાય. સૂત્ર સંદર્ભ– | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 167 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] सज्जं च अग्गजीहाए, उरेण रिसभं सरं ।
कंठुग्गएण गंधारं, मज्झजीहाए मज्झिमं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૬ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 168 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] नासाए पंचमं बूया, दंतोट्ठेण य धेवतं ।
भमुहक्खेवेण नेसायं सरट्ठाणा वियाहिया ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૬ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 169 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] सत्तसरा जीवनिस्सिया पन्नत्ता, तं जहा– Translated Sutra: જીવનિશ્રિત સ્વરો સાત પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે છે – ૧. મયૂર ષડ્જ સ્વરમાં, ૨. કૂકડો ઋષભ સ્વરમાં, ૩. હંસ ગાંધાર સ્વરમાં, ૪. ગવેલક મધ્યમ સ્વરમાં, ૫. કોયલ વસંતઋતુમાં પંચમ સ્વરમાં, ૬. સારસ અને ક્રૌંચ પક્ષી ધૈવત સ્વરમાં, ૭. હાથી નિષાદ સ્વરમાં બોલે છે. સપ્તસ્વર અજીવ નિશ્રિત છે, તે આ પ્રમાણે છે – ૧. મૃદંગ ષડ્જ સ્વર, | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 170 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] सज्जं रवइ मयूरो, कुक्कुडो रिसभं सरं ।
हंसो रवइ गंधारं, मज्झिमं तु गवेलगा ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૯ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 171 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] अह कुसुमसंभवे काले, कोइला पंचमं सरं ।
छट्ठं च सारसा कुंचा, नेसायं सत्तमं गओ ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૯ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 172 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] सत्त सरा अजीवनिस्सिया पन्नत्ता, तं जहा– Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૯ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 173 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] सज्जं रवइ मुयंगो, गोमुही रिसभं सरं ।
संखो रवइ गंधारं, मज्झिमं पुण ज्झल्लरी ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૯ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 174 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] चउचलणपइट्ठाणा, गोहिया पंचमं सरं ।
आडंबरो धेवइयं, महाभेरी य सत्तमं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૯ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 175 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] एएसि णं सत्तण्हं सराणं सत्त सरलक्खणा पन्नत्ता, तं जहा– Translated Sutra: આ સાત સ્વરોના સાત સ્વર લક્ષણ કહ્યા છે, તે આ પ્રમાણે છે – ષડ્જ સ્વરવાળા મનુષ્ય વૃત્તિ – આજીવિકા પ્રાપ્ત કરે છે. તેનો પ્રયત્ન વ્યર્થ જતો નથી. તેને ગોધન, પુત્ર, મિત્રનો સંયોગ થાય છે. તે સ્ત્રીઓને પ્રિય હોય છે. ઋષભ સ્વરવાળા મનુષ્ય ઐશ્વર્યશાળી હોય છે. તે સેનાપતિત્વ, ધન – ધાન્ય, વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રી, શયનાસન વગેરે | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 176 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] सज्जेण लहइ वित्तिं, कयं च न विणस्सइ ।
गावो पुत्ता य मित्ता य, नारीणं होई वल्लहो ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૭૫ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 177 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] रिसभेण उ एसज्जं, सेनावच्चं धनानि य ।
वत्थगंधमलंकारं, इत्थीओ सयनानि य ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૭૫ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 178 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] गंधारे गीतजुत्तिन्ना, विज्जवित्ती कलाहिया ।
हवंति कइणो पन्ना, जे अन्ने सत्थपारगा ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૭૫ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 179 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] मज्झिमसरमंता उ, हवंति सुहजीविणो ।
खायई पियई देई, मज्झिमसरमस्सिओ ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૭૫ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 180 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] पंचमसरमंता उ, हवंति पुहवीपती ।
सूरा संगहकत्तारो अनेगगणनायगा ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૭૫ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 181 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] धेवयसरमंता उ, हवंति दुहजीविणो ।
साउणिया वाउरिया, सोयरिया य मुट्ठिया ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૭૫ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 182 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] नेसायसरमंता उ, हवंति हिंसगा नरा ।
जंघाचरा लेहवाहा, हिंडगा भारवाहगा ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૭૫ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 183 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] एएसिं णं सत्तण्हं सराणं तओ गामा पन्नत्ता, तं जहा–सज्जगामे मज्झिमगामे गंधारगामे।
सज्जगामस्स णं सत्त मुच्छणाओ पन्नत्ताओ, तं जहा– Translated Sutra: સાત સ્વરોના ત્રણ ગ્રામ કહ્યા છે. તે આ પ્રમાણે છે – ૧. ષડ્જગ્રામ ૨. મધ્યમગ્રામ ૩. ગાંધારગ્રામ. ૧. મંગી, ૨. કૌરવીયા, ૩. હરિત, ૪. રજની, ૫. સારકાન્તા, ૬. સૌવીરા, ૭. અભિરુગતા. આ સાત મૂર્ચ્છના મધ્યમ ગ્રામની જાણવી. ૧. નન્દી, ૨. ક્ષુદ્રિકા, ૩. પૂરિમા, ૪. શુદ્ધ ગાંધારા, ૫. ઉત્તર ગાંધારા, ૬. સુષ્ઠુતર આયામા, ૭. ઉત્તરાયતા – કોટિમા. આ સાત | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 184 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] मंगी कोरव्वीया हरी य, रयणी य सारकंता य ।
छट्ठी य सारसी नाम, सुद्धसज्जा य सत्तमा ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૮૩ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 185 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] मज्झिमगामस्स णं सत्त मुच्छणाओ पन्नत्ताओ, तं जहा– Translated Sutra: જુઓ સૂત્ર ૧૮૩ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 186 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] उत्तरमंदा रयणी, उत्तरा उत्तरायता ।
आसकंता य सोवीरा, अभिरुहवति सत्तमा ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૮૩ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 187 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] गंधारगामस्स णं सत्त मुच्छणाओ पन्नत्ताओ, तं जहा– Translated Sutra: જુઓ સૂત્ર ૧૮૩ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 188 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] नंदी य खुड्डिया पूरिमा य चउत्थी य सुद्धगंधारा ।
उत्तरगंधारा वि य, पंचमिया हवइ मुच्छा उ ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૮૩ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 189 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] सुट्ठुत्तरमायामा, सा छट्ठी नियमसो उ नायव्वा ।
अह उत्तरायता, कोडिमा य सा सत्तमी मुच्छा ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૮૩ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 190 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] सत्त सरा कओ हवंति? गीयस्स का हवइ जोणी? ।
कइसमया ऊसासा? कइ वा गीयस्स आगारा? ॥ Translated Sutra: ૧. સપ્ત સ્વર ક્યાંથી ઉત્પન્ન થાય છે ? ૨. ગીતની યોનિ – જાતિ કઈ છે ? ૩. ગીતનો ઉચ્છ્વાસકાળ કેટલા સમય પ્રમાણ છે ? ૪. ગીતના કેટલા આકાર હોય છે ? ૧. સાતે સ્વર નાભિથી ઉત્પન્ન થાય છે. ૨. ગીતની યોનિ રુદન છે. ૩. પાદસમ જેટલો સમય ગીતનો ઉચ્છ્ – વાસકાળ છે. કોઈપણ છંદનું એક ચરણ ગાતા જેટલો સમય લાગે તે પાદસમ કહેવાય છે. તેટલા સમયનો ગીતનો | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 191 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] सत्त सरा नाभीओ, हवंति गीयं च रुन्नजोणीयं ।
पायसमा ऊसासा, तिन्नि य गीयस्स आगारा ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૯૦ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 192 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] आइमिउ आरभंता, समुव्वहंता य मज्झयारंमि ।
अवसाणे य ज्झवेंता, तिन्नि वि गीयस्स आगारा ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૯૦ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 193 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] छद्दोसे अट्ठगुणे, तिन्नि य वित्ताइं दोन्नि भणितीओ ।
जो नाही सो गाहिइ, सुसिक्खिओ रंगमज्झंमि ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૯૦ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 194 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] भीयं दुयमुप्पिच्छं, उत्तालं च कमसो मुणेयव्वं ।
काकस्सरमणुणासं, छद्दोसा होंति गीयस्स ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૯૦ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 195 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] पुण्णं रत्तं च अलंकियं च वत्तं च तहेव मविघुट्ठं ।
महुरं समं सुललियं, अट्ठ गुणा होंति गीयस्स ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૯૦ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 196 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] उर-कंठ-सिर-विसुद्धं, च गिज्जते मउय-रिभिय-पदबद्धं ।
समतालपदुक्खेवं, सत्तस्सरसीभरं गीयं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૯૦ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 197 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] अक्खरसमं पदसमं, तालसमं लयसमं गहसमं च ।
निस्ससिउस्ससियसमं, संचारसमं सरा सत्त ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૯૦ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 207 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] पंचमी य अवायाणे, छट्ठी सस्सामिवायणे ।
सत्तमी सन्निहाणत्थे, अट्ठमाऽऽमंतणी भवे ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૦૫ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 208 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] तत्थ पढमा विभत्ती, निद्देसे–सो इमो अहं व त्ति ।
बिइया पुण उवएसे–भण कुणसु इमं व तं व त्ति ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૦૫ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 209 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] तइया करणम्मि कया–भणियं व कयं व तेण व मए वा ।
हंदि नमो साहाए, हवइ चउत्थी पयाणम्मि ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૦૫ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 210 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] अवनय गेण्ह य एत्तो, इतो वा पंचमी अवायाणे ।
छट्ठी तस्स इमस्स व, गयस्स वा सामिसंबंधे ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૦૫ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 211 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] हवइ पुण सत्तमी तं, इमम्मि आधारकालभावे य ।
आमंतणी भवे अट्ठमी उ जह हे जुवाण! त्ति ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૦૫ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 212 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] –से तं अट्ठनामे। Translated Sutra: જુઓ સૂત્ર ૨૦૫ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 213 | Sutra | Chulika-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं नवनामे? नवनामे–नव कव्वरसा पन्नत्ता, तं जहा– Translated Sutra: નવનામનું સ્વરૂપ કેવું છે? નવનામમાં નવ કાવ્યરસ કહ્યા છે. તે આ પ્રમાણે છે – ૧. વીરરસ, ૨. શૃંગારરસ, ૩. અદ્ભુતરસ, ૪. રૌદ્રરસ, ૫. વ્રીડનકરસ – લજ્જાનકરસ, ૬. બિભત્સરસ, ૭. હાસ્યરસ, ૮. કરુણરસ, ૯. પ્રશાંત રસ. સૂત્ર સંદર્ભ– ૨૧૩, ૨૧૪ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 214 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] वीरो सिंगारो अब्भुओ य रोद्दो य होइ बोधव्वो ।
वेलणओ बीभच्छो, हासो कलुणो पसंतो य ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૧૩ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 215 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] तत्थ परिच्चायम्मि य, तवचरणे सत्तुजणविणासे य ।
अननुसय-धिति-परक्कमलिंगो वीरो रसो होइ ॥ Translated Sutra: પરિત્યાગમાં ગર્વ અને પશ્ચાત્તાપ ન હોય, તપશ્ચરણમાં ધૈર્ય અને શત્રુઓના વિનાશમાં પરાક્રમ હોય, વીરરસના આ લક્ષણો છે. વીરરસનું ઉદાહરણ સૂત્રકાર જણાવે છે કે રાજ્ય વૈભવનો પરિત્યાગ કરી દીક્ષિત બની, જેણે કામ, ક્રોધરૂપ મહાશત્રુઓનો નાશ કર્યો તે નિશ્ચયથી મહાવીર છે. સૂત્ર સંદર્ભ– ૨૧૫, ૨૧૬ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 216 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] सो नाम महावीरो, जो रज्जं पयहिऊण पव्वइओ ।
काम-क्कोह-महासत्तु-पक्खनिग्घायणं कुणइ ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૧૫ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 217 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] सिंगारो नाम रसो, रतिसंजोगाभिलाससंजणणो ।
मंडण-विलास-विब्बोय-हास-लीला-रमणलिंगो ॥ Translated Sutra: શૃંગારરસ રતિક્રીડાના કારણભૂત સાધનોના સંયોગની અભિલાષાનો જનક છે. મંડન, વિલાસ, વિબ્બોક, હાસ્ય, લીલા અને રમણ આદિ શૃંગારરસના લક્ષણ છે. શૃંગારરસનું બોધક ઉદાહરણ – કામચેષ્ટાઓથી મનોહર કોઈ શ્યામા – સોળ વરસની તરુણી, નાની ઘૂઘરીઓથી મુખરિત હોવાથી મધુર તથા યુવકોના હૃદયને ઉન્મત્ત કરનાર પોતાના કટિસૂત્રનું પ્રદર્શન કરે | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 218 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] महुरं विलास-ललियं, हिययुम्मादनकरं जुवाणाणं ।
सामा सद्दुद्दामं, दाएती मेहलादामं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૧૭ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 219 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] विम्हयकरो अपुव्वो, ऽनुभूयपुव्वो य जो रसो होइ ।
हरिसविसायुप्पत्तिलक्खणो अब्भुओ नाम ॥ Translated Sutra: પૂર્વે અનુભવેલ ન હોય અથવા પૂર્વે અનુભવેલ એવા કોઈ વિસ્મયકારી આશ્ચર્યકારક પદાર્થને જોઈને જે આશ્ચર્ય થાય છે, તેનું નામ અદ્ભુતરસ છે. હર્ષ અને વિષાદની ઉત્પત્તિ એ અદ્ભુતરસનું લક્ષણ છે. તેનું ઉદાહરણ – આ જીવલોકમાં તેનાથી અધિક અદ્ભુત બીજું શું હોઈ શકે કે જિનવચન દ્વારા ત્રિકાળ સંબંધી સમસ્ત પદાર્થો જણાય છે. ભયોત્પાદક | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 220 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] अब्भुयतरमिह एत्तो, अन्नं किं अत्थि जीवलोगम्मि ।
जं जिनवयणेनत्था, तिकालजुत्ता वि नज्जंति ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૧૯ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 221 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] भयजणणरूव-सद्दंधकार-चिंता-कहासमुप्पन्नो ।
संमोह-संभम-विसाय-मरणलिंगो रसो रोद्दो ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૧૯ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 222 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] भिउडी-विडंबियमुहा! संदट्ठोट्ठ! इय रुहिरमोकिन्ना ।
हणसि पसुं असुरणिभा! भीमरसिय! अइरोद्द! रोद्दोसि ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૧૯ | |||||||||
Anuyogdwar | અનુયોગદ્વારાસૂત્ર | Ardha-Magadhi |
अनुयोगद्वारासूत्र |
Gujarati | 223 | Gatha | Chulika-02 | View Detail | |
Mool Sutra: [गाथा] विनओवयार-गुज्झ-गुरुदार-मेरावइक्कमुप्पन्नो ।
वेलणओ नाम रसो, लज्जासंकाकरणलिंगो ॥ Translated Sutra: વિનય કરવા યોગ્ય માતા – પિતા તેમજ ગુરુજનોનો વિનય ન કરવાથી, ગુપ્ત રહસ્યોને પ્રગટ કરવાથી, ગુરુપત્ની સાથે મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી વ્રીડનક લજ્જાનક. રસ ઉત્પન્ન થાય છે. લજ્જા અને શંકા ઉત્પન્ન થવી તે આ રસના લક્ષણ છે. વ્રીડનક – લજ્જાનક રસનું ઉદાહરણ – કોઈ વધૂ કહે છે. આ લૌકિક વ્યવહારથી વધુ લજ્જાસ્પદ બીજી કઈ વાત હોઈ |