Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (28045)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 63 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] तस्स णं इमे एगट्ठिया नाणाघोसा नाणावंजणा नामधेज्जा भवंति, तं जहा–

Translated Sutra: આ ભાવસ્કંધના વિવિધ ઘોષ અને વ્યંજનવાળા એકાર્થક પર્યાયવાચી નામ આ પ્રમાણે છે. ગણ, કાય, નિકાય, સ્કંધ, વર્ગ, રાશિ, પુંજ, પિંડ, નિકર, સંઘાત, આકુળ અને સમૂહ. આ ભાવસ્કંધના એકાર્થક પર્યાયવાચી નામ છે. તે આ સ્કંધનું સ્વરૂપ બતાવ્યું. સૂત્ર સંદર્ભ– ૬૩–૬૫
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 64 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] गण काए य निकाए, खंधे वग्गे तहेव रासी य । पुंजे पिंडे निगरे, संघाए आउल समूहे ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૬૩
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 65 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से तं खंधे।

Translated Sutra: જુઓ સૂત્ર ૬૩
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 66 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] आवस्सयस्स णं इमे अत्थाहिगारा भवंति, तं जहा–

Translated Sutra: સૂત્ર– ૬૬. આવશ્યક સૂત્રના અર્થાધિકારના નામ આ પ્રમાણે છે – સૂત્ર– ૬૭. ૧. સાવદ્યયોગ વિરતી, ૨. ઉત્કીર્તન, ૩. ગુણવાનની વિનય પ્રતિપત્તિ, ૪. સ્ખલિત પાપ – દોષની નિંદા, ૫. વ્રણ ચિકિત્સા, ૬. ગુણધારણા. સૂત્ર– ૬૮. આ રીતે આવશ્યક સૂત્રના સમુદાયાર્થનું સંક્ષેપ કથન કર્યું છે, હવે એક – એક અધ્યયનનું વર્ણન કરીશ. સૂત્ર– ૬૯. [૧] તે છ આવશ્યકના
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 67 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] १. सावज्जजोगविरई, २. उक्कित्तण ३. गुणवओ य पडिवत्ती । ४. खलियस्स निंदणा ५. वणतिगिच्छ ६. गुणधारणा चेव ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૬૬
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 68 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] आवस्सयस्स एसो, पिंडत्थो वन्निओ समासेणं । एतो एक्केक्कं पुण, अज्झयणं कित्तइस्सामि ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૬૬
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 69 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] तं जहा– १. सामाइयं २. चउवीसत्थओ ३. वंदनयं ४. पडिक्कमणं ५. काउस्सग्गो ६. पच्चक्खाणं तत्थ पढमं अज्झयणं सामाइयं। तस्स णं इमे चत्तारि अनुओगदारा भवंति, तं जहा–१. उवक्कमे, २. निक्खेवे, ३. अनुगमे, ४. नए।

Translated Sutra: જુઓ સૂત્ર ૬૬
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 70 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं उवक्कमे? उवक्कमे छव्वीहे पन्नत्ते तं जहा–१. नामोवक्कमे २. ठवणोवक्कमे ३. दव्वोवक्कमे ४. खेत्तोवक्कमे ५. कालोवक्कमे ६. भावोवक्कमे। से नामट्ठवणाओ गयाओ । से किं तं दव्वोवक्कमे? दव्वोवक्कमे दुविहे पन्नत्ते, तं जहा–आगमओ य नोआगमओ य। से किं तं आगमओ दव्वोवक्कमे? आगमओ दव्वोवक्कमे–जस्स णं उवक्कमे त्ति पदं सिक्खियं ठियं जियं मियं परिजियं नामसमं घोससमं अहीनक्खरं अनच्चक्खरं अव्वाइद्धक्खरं अक्खलियं अमिलियं अवच्चामेलियं पडिपुण्णं पडिपुन्नघोसं कंठोट्ठविप्पमुक्कं गुरुवायणोवगयं, से णं तत्थ वायणाए पुच्छणाए परियट्टणाए धम्मकहाए, नो अनुप्पेहाए। कम्हा? अनुवओगो

Translated Sutra: [૧] ઉપક્રમનું સ્વરૂપ કેવું છે ? ઉપક્રમના છ ભેદ છે, તે આ પ્રમાણે છે – ૧. નામોપક્રમ, ૨. સ્થાપનોપક્રમ, ૩. દ્રવ્યોપક્રમ, ૪. ક્ષેત્રોપક્રમ, ૫. કાલોપક્રમ, ૬. ભાવોપક્રમ. [૨] નામ અને સ્થાપના ઉપક્રમનું સ્વરૂપ, નામસ્થાપના આવશ્યક પ્રમાણે જાણવુ અર્થાત્‌ કોઈ સચેતન કે અચેતન વસ્તુનું ઉપક્રમ એવુ નામ રાખવુ, તે નામ ઉપક્રમ અને કોઈ પદાર્થમાં
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 71 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं सचित्ते दव्वोवक्कमे? सचित्ते दव्वोवक्कमे तिविहे पन्नत्ते, तं जहा–दुपयाणं चउप्पयाणं अपयाणं। एक्किक्के पुण दुविहे पन्नत्ते, तं जहा–परिकम्मे य वत्थुविणासे य।

Translated Sutra: સૂત્ર– ૭૧. સચિત્ત દ્રવ્ય ઉપક્રમનું સ્વરૂપ કેવું છે ? સચિત્ત દ્રવ્ય ઉપક્રમ ત્રણ પ્રકારનું છે. તે આ પ્રમાણે – દ્વિપદ, ચતુષ્પદ, અપદ. તે પ્રત્યેકના પુનઃ બે બે પ્રકાર છે – પરિકર્મ અને વસ્તુવિનાશ. સૂત્ર– ૭૨. દ્વિપદ ઉપક્રમનું સ્વરૂપ કેવું છે ? નટો, નર્તકો, જલ્લો, મલ્લો, મૌષ્ટિકો, વેલંબકો, કથકો, પ્લવકો, લાસકો, આખ્યાયકો,
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 72 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं दुपयउवक्कमे? दुपयउवक्कमे–दुपयाणं नडाणं नट्टाणं जल्लाणं मल्लाणं मुट्ठियाणं वेलंबगाणं कहगाणं पवगाणं लासगाणं आइक्खगाणं लंखाणं मंखाणं तूणइल्लाणं तुंबवीणियाणं कायाणं मागहाणं। से तं दुपयउवक्कमे।

Translated Sutra: જુઓ સૂત્ર ૭૧
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 73 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं चउप्पयउवक्कमे? चउप्पयउवक्कमे–चउप्पयाणं आसाणं हत्थीणं इच्चाइ। से तं चउप्पयउवक्कमे।

Translated Sutra: જુઓ સૂત્ર ૭૧
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 74 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं अपयउवक्कमे? अपयउवक्कमे अपयाणं अंबाणं अंबाडगाणं इच्चाइ। से तं अपयउवक्कमे। से तं सचित्ते दव्वोवकम्मे।

Translated Sutra: જુઓ સૂત્ર ૭૧
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 75 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं अचित्ते दव्वोवक्कमे? अचित्ते दव्वोवक्कमे–खंडाईणं गुडाईणं मच्छंडीणं। से तं अचित्ते दव्वोवक्कमे।

Translated Sutra: સૂત્ર– ૭૫. અચિત્ત દ્રવ્યોપક્રમનું સ્વરૂપ કેવું છે ? ખાંડ, ગોળ, મિશ્રીસાકર. વગેરેમાં મધુરતાની વૃદ્ધિ થાય તેવા પ્રયત્ન અથવા વિનાશ થાય તેવા પ્રયત્ન તે અચિત્ત દ્રવ્ય ઉપક્રમ કહેવાય છે. સૂત્ર– ૭૬. મિશ્ર દ્રવ્યોપક્રમનું સ્વરૂપ કેવું છે ? સ્થાસક, આભલા વગેરેથી વિભૂષિત તે પૂર્વોક્ત અશ્વ વગેરે સંબંધી ઉપક્રમ તે મિશ્ર
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 76 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं मीसए दव्वोवक्कमे? मीसए दव्वोवक्कमे–से चेव थासगआयंसगाइमंडिए आसाइ। से तं मीसए दव्वोवक्कमे। से तं जाणगसरीर-भवियसरीर-वतिरित्ते दव्वोवक्कमे। से तं नोआगमओ दव्वोवक्कमे। से तं दव्वोवक्कमे।

Translated Sutra: જુઓ સૂત્ર ૭૫
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 77 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं खेत्तोवक्कमे? खेत्तोवक्कमे–जण्णं हलकुलियाईहिं खेत्ताइं उवक्कमिज्जंति, इच्चाइ। से तं खेत्तोवक्कमे।

Translated Sutra: ક્ષેત્ર ઉપક્રમનું સ્વરૂપ કેવું છે ? હળ, કોદાળી વગેરે દ્વારા ક્ષેત્રનો ઉપક્રમ કરવામાં આવે તે ક્ષેત્ર ઉપક્રમ કહેવાય છે.
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 78 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं कालोवक्कमे? कालोवक्कमे–जण्णं नालियाईहिं कालस्सोवक्कमणं कीरइ। से तं कालोवक्कमे।

Translated Sutra: કાલોપક્રમનું સ્વરૂપ કેવું છે ? નાલિકા આદિ દ્વારા જે કાળનું યથાવત્‌ જ્ઞાન થાય તે કાલોપક્રમ છે. આ કાલોપક્રમનું વર્ણન થયું.
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 79 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं भावोवक्कमे? भावोवक्कमे दुविहे पन्नत्ते, तं जहा–आगमओ य नोआगमओ य। से किं तं आगमओ भावोवक्कमे? आगमओ भावोवक्कमे–जाणए उवउत्ते। से तं आगमओ भावोवक्कमे। से किं तं नोआगमओ भावोवक्कमे? नोआगमओ भावोवक्कमे दुविहे पन्नत्ते, तं जहा–पसत्थे य अपसत्थे य। से किं तं अपसत्थे भावोवक्कमे? अपसत्थे भावोवक्कमे–डोडिणि-गणिया अमच्चाईणं। से तं अपसत्थे भावोवक्कमे। से किं तं पसत्थे भावोवक्कमे? पसत्थे भावोवक्कमे–गुरुमाईणं। से तं पसत्थे भावोवक्कमे।से तं नोआगमओ भावोवक्कमे। से तं भावोवक्कमे। से तं उवक्कमे।

Translated Sutra: ભાવોપક્રમનું સ્વરૂપ કેવું છે ? ભાવોપક્રમના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. આગમથી ભાવોપક્રમ, ૨. નોઆગમથી ભાવોપક્રમ. આગમથી ભાવોપક્રમનું સ્વરૂપ કેવું છે ? ઉપક્રમના અર્થના જ્ઞાતા, તેમાં ઉપયોગવાન હોય તે આગમથી ભાવોપક્રમ કહેવાય છે. નોઆગમથી ભાવોપક્રમનું સ્વરૂપ કેવું છે ? નોઆગમથી ભાવ ઉપક્રમના બે પ્રકાર છે. ૧. પ્રશસ્ત
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 80 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] अहवा उवक्कमे छव्विहे पन्नत्ते, तं जहा– १. आनुपुव्वी २. नामं ३. पमाणं ४. वत्तव्वया ५. अत्थाहिगारे ६. समोयारे।

Translated Sutra: અથવા ઉપક્રમ છ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે – ૧. આનુપૂર્વી, ૨. નામ, ૩. પ્રમાણ, ૪. વક્તવ્યતા, ૫. અર્થાધિકાર, ૬. સમવતાર.
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 81 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं आनुपुव्वी? आनुपुव्वी दसविहा पन्नत्ता, तं जहा–१. नामानुपुव्वी २. ठवणानुपुव्वी ३. दव्वानुपुव्वी ४. खेत्तानुपुव्वी ५. कालानुपुव्वी ६. उक्कित्तणानुपुव्वी ७. गणणानुपुव्वी ८. संठाणानुपुव्वी ९. सामायारियानुपुव्वी १०. भावानुपुव्वी।

Translated Sutra: આનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? આનુપૂર્વીના દસ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. નામાનુપૂર્વી, ૨. સ્થાપનાનુપૂર્વી, ૩. દ્રવ્યાનુપૂર્વી, ૪. ક્ષેત્રાનુપૂર્વી, ૫. કાલાનુપૂર્વી, ૬. ઉત્કીર્તનાનુપૂર્વી, ૭. ગણનાનુપૂર્વી, ૮. સંસ્થાનાનુપૂર્વી, ૯. સમચાર્યાનુપૂર્વી, ૧૦. ભાવાનુપૂર્વી.
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 82 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं नामानुपुव्वी? नामानुपुव्वी– जस्स णं जीवस्स वा अजीवस्स वा जीवाण वा अजीवाण वा तदुभयस्स वा तदुभयाण वा आनुपुव्वी त्ति नामं कज्जइ। से तं नामानुपुव्वी। से किं तं ठवणानुपुव्वी? ठवणानुपुव्वी– जण्णं कट्ठकम्मे वा चित्तकम्मे वा पोत्थकम्मे वा लेप्पकम्मे वा गंथिमे वा वेढिमे वा पूरिमे वा संघाइमे वा अक्खे वा वराडए वा एगो वा अनेगा वा सब्भावठवणाए वा असब्भाव-ठवणाए वा आनुपुव्वी त्ति ठवणा ठविज्जइ। से तं ठवणानुपुव्वी। नाम-ट्ठवणाणं को पइविसेसो? नामं आवकहियं, ठवणा इत्तरिया वा होज्जा आवकहिया वा। से किं तं दव्वानुपुव्वी? दव्वानुपुव्वी दुविहा पन्नत्ता, तं जहा–आगमओ य नोआगमओ

Translated Sutra: નામાનુપૂર્વી અને સ્થાપનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? નામ અને સ્થાપના આનુપૂર્વીના સ્વરૂપ નામ અને સ્થાપના આવશ્યકની જેમ જાણવુ. દ્રવ્યાનુપૂર્વીના સ્વરૂપ વર્ણનમાં ભવ્યશરીર દ્રવ્યાનુપૂર્વી સુધીનું સભેદ વર્ણન દ્રવ્ય આવશ્યક પ્રમાણે જાણવુ. ‘જાવ’ શબ્દથી તે સૂચિત કર્યું છે.. જ્ઞાયકશરીર – ભવ્યશરીર વ્યતિરિક્ત
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 83 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं नेगम-ववहाराणं अनोवनिहिया दव्वानुपुव्वी? नेगम-ववहाराणं अनोवनिहिया दव्वानुपुव्वी पंचविहा पन्नत्ता, तं जहा–१. अट्ठपयपरूवणया २. भंगसमुक्कित्तणया ३. भंगोवदंसणया ४. समोयारे ५. अनुगमे।

Translated Sutra: નૈગમ – વ્યવહારનય સંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? નૈગમ – વ્યવહારનય સંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીના પાંચ ભેદ છે, તે આ પ્રમાણે છે – ૧. અર્થપદ પ્રરૂપણા, ૨. ભંગ સમુત્કીર્તનતા, ૩. ભંગોપદર્શનતા, ૪. સમવતાર, ૫. અનુગમ.
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 84 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं नेगम-ववहाराणं अट्ठपयपरूवणया? नेगम-ववहाराणं अट्ठपयपरूवणया–तिपएसिए आनुपुव्वी चउपएसिए आनुपुव्वी जाव दसपएसिए आनुपुव्वी संखेज्जपएसिए आनुपुव्वी असंखेज्जपएसिए आनुपुव्वी अनंतपएसिए आनुपुव्वी। परमाणुपोग्गले अनानुपुव्वी। दुपएसिए अवत्तव्वए। तिपएसिया आनुपुव्वीओ जाव अनंतपएसिया आनुपुव्वीओ। परमाणुपोग्गला अनानुपुव्वीओ। दुपएसिया अवत्तव्वयाइं। से तं नेगम-ववहाराणं अट्ठपयपरूवणया।

Translated Sutra: નૈગમ – વ્યવહાર નય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ કેવું છે ? નૈગમ વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણા આનુપૂર્વીનું સ્વરૂપ. આ પ્રમાણે છે – ત્રિપ્રદેશી સ્કંધ આનુપૂર્વી છે, ચતુષ્પ્રદેશી સ્કંધ આનુપૂર્વી છે યાવત્‌ દશ પ્રદેશી સ્કંધ, સંખ્યાત, અસંખ્યાત અને અનંતપ્રદેશી સ્કંધ આનુપૂર્વી છે. પરમાણુ પુદ્‌ગલ અનાનુપૂર્વી
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 85 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] एयाए णं नेगम-ववहाराणं अट्ठपयपरूवणयाए किं पओयणं? एयाए णं नेगम-ववहाराणं अट्ठपयपरूवणयाए भंग समुक्कित्तणया कज्जइ।

Translated Sutra: આ નૈગમ વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણા રૂપ આનુપૂર્વીનું શું પ્રયોજન છે ? નૈગમ વ્યવહાર નય સંમત અર્થપદ પ્રરૂપણા દ્વારા ભંગસમુત્કીર્તનતા – ભંગોનું કથન કરવામાં આવે છે.
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 86 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं नेगम-ववहाराणं भंगसमुक्कित्तणया? नेगम-ववहाराणं भंगसमुक्कित्तणया–१. अत्थि आनुपुव्वी २. अत्थि अनानुपुव्वी ३. अत्थि अवत्तव्वए ४. अत्थि आनुपुव्वीओ ५. अत्थि अनानुपुव्वीओ ६. अत्थि अवत्तव्वयाइं। अहवा १. अत्थि आनुपुव्वी य अनानुपुव्वी य ७. अहवा २. अत्थि आनुपुव्वी य अनानु-पुव्वीओ य ८. अहवा ३. अत्थि आनुपुव्वीओ य अनानुपुव्वी य ९. अहवा ४. अत्थि आनुपुव्वीओ य अनानुपुव्वीओ य १०। अहवा १. अत्थि आनुपुव्वी य अवत्तव्वए य ११. अहवा २. अत्थि आनुपुव्वी य अवत्तव्वयाइं च १२. अहवा ३. अत्थि आनुपुव्वीओ य अवत्तव्वए य १३. अहवा ४. अत्थि आनुपुव्वीओ य अवत्तव्वयाइं च १४। अहवा १. अत्थि अनानुपुव्वी

Translated Sutra: નૈગમ – વ્યવહારનય સંમત ભંગસમુત્કીર્તનનું સ્વરૂપ કેવું છે ? નૈગમ – વ્યવહારનય સંમત ભંગસમુત્કીર્તન – ભંગોનું કથન આ પ્રમાણે કરી શકાય. ૧. એક આનુપૂર્વી છે, ૨. એક અનાનુપૂર્વી છે, ૩. એક અવક્તવ્ય, ૪. અનેક આનુપૂર્વી છે, ૫. અનેક અનાનુપૂર્વી છે, ૬. અનેક અવક્તવ્ય છે અથવા, ૧. એક આનુપૂર્વી અને એક અનાનુપૂર્વી છે, ૨. એક આનુપૂર્વી અને
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 87 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] एयाए णं नेगम-ववहाराणं भंगसमुक्कित्तणयाए किं पओयणं? एयाए णं नेगम-ववहाराणं भंगसमुक्कित्तणयाए भंगोवदंसणया कीरइ।

Translated Sutra: નૈગમ – વ્યવહાર નય સંમત ભંગ સમુત્કીર્તનતાનું શું પ્રયોજન છે ? નૈગમ – વ્યવહારનય સંમત ભંગસમુત્કીર્તનતા દ્વારા ભંગોપદર્શન થાય છે.
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 88 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं नेगम-ववहाराणं भंगोवदंसणया? नेगम-ववहाराणं भंगोवदंसणया–१. तिपएसिए आनुपुव्वी २. परमा-णुपोग्गले अनानुपुव्वी ३. दुपएसिए अवत्तव्वए ४. तिपएसिया आनुपुव्वीओ ५. परमाणुपोग्गला अनानुपुव्वीओ ६. दुपएसिया अवत्तव्वयाइं। अहवा १. तिपएसिए य परमाणुपोग्गले य आनुपुव्वी य अनानुपुव्वी य ७. अहवा २. तिपएसिए य परमाणुपोग्गला य आनुपुव्वी य अनानुपुव्वीओ य ८. अहवा ३. तिपएसिया य परमाणुपोग्गले य आनुपुव्वीओ य अनानुपुव्वी य ९. अहवा ४. तिपएसिया य परमाणुपोग्गला य आनुपुव्वीओ अनानुपुव्वीओ य १०। अहवा १. तिपएसिए य दुपएसिए य आनुपुव्वी य अवत्तव्वए य ११. अहवा २. तिपएसिए य दुपएसिया य आनुपुव्वी

Translated Sutra: નૈગમ – વ્યવહારનય સંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ કેવું છે ? નૈગમ – વ્યવહારનય સંમત ભંગોના અર્થ કહેવા, ભંગોનું ઉપદર્શન કરાવવું તે ભંગોપદર્શનતા છે, તે આ પ્રમાણે છે – ૧. ત્રિપ્રદેશીસ્કંધ એક આનુપૂર્વી છે, ૨. પરમાણુ પુદ્‌ગલ એક અનાનુપૂર્વી છે, ૩. દ્વિપ્રદેશી સ્કંધ એક અવક્તવ્ય છે, ૪. ત્રિપ્રદેશી સ્કંધો, અનેક આનુપૂર્વીઓ
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 89 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं समोयारे? समोयारे–नेगम-ववहाराणं आनुपुव्विदव्वाइं कहिं समोयरंति– किं आनुपुव्विदव्वेहिं समोय-रंति? अनानुपुव्विदव्वेहिं समोयरंति? अवत्तव्वयदव्वेहिं समोयरंति? नेगम-ववहाराणं आनुपुव्वि-दव्वाइं आनुपुव्विदव्वेहिं समोयरंति, नो अनानुपुव्विदव्वेहिं समो-यरंति, नो अवत्तव्वयदव्वेहिं समोयरंति। नेगम-ववहाराणं अनानुपुव्विदव्वाइं कहिं समोयरंति– किं आनुपुव्विदव्वेहिं समोयरंति? अनानुपुव्विदव्वेहिं समोयरंति? अवत्तव्वयदव्वेहिं समोयरंति? नेगम-ववहाराणं अनानुपुव्विदव्वाइं नो आनुपुव्विदव्वेहिं समोयरंति, अनानुपुव्विदव्वेहिं समोयरंति, नो अवत्तव्वयदव्वेहिं

Translated Sutra: સમવતારનું સ્વરૂપ કેવું છે ? નૈગમ – વ્યવહારનય સંમત આનુપૂર્વી દ્રવ્ય ક્યાં સમવતરિત થાય છે ? શું તે આનુપૂર્વી દ્રવ્યમાં સમવતરિત થાય છે કે અનાનુપૂર્વી દ્રવ્યમાં સમવતરિત થાય છે કે તે અવક્તવ્ય દ્રવ્યમાં સમવતરિત થાય છે ? નૈગમ વ્યવહાર સંમત આનુપૂર્વીદ્રવ્ય આનુપૂર્વી દ્રવ્યમાં જ સમવતરિત થાય છે – સમાવિષ્ટ થાય છે
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 90 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं अनुगमे? अनुगमे नवविहे पन्नत्ते, तं जहा–

Translated Sutra: અનુગમનું સ્વરૂપ કેવું છે? અનુગમના નવ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે – ૧. સત્પદ પ્રરૂપણા, ૨. દ્રવ્યપ્રમાણ, ૩. ક્ષેત્ર, ૪. સ્પર્શના, ૫. કાળ, ૬. અંતર, ૭. ભાગ, ૮. ભાવ, ૯. અલ્પબહુત્વ. સૂત્ર સંદર્ભ– ૯૦, ૯૧
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 91 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] १. संतपयपरूवणया २. दव्वपमाणं च ३. खेत्त ४. फुसणा य । ५. कालो य ६. अंतरं ७. भाग ८. भाव ९. अप्पाबहुं चेव ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૯૦
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 92 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] नेगम-ववहाराणं आनुपुव्विदव्वाइं किं अत्थि? नत्थि? नियमा अत्थि। नेगम-ववहाराणं अनानुपुव्विदव्वाइं किं अत्थि? नत्थि? नियमा अत्थि। नेगम-ववहाराणं अवत्तव्वयदव्वाइं किं अत्थि? नत्थि? नियमा अत्थि।

Translated Sutra: નૈગમ – વ્યવહાર નય સંમત આનુપૂર્વી દ્રવ્ય અસ્તિરૂપ છે કે નાસ્તિરૂપ છે ? નિયમા અસ્તિરૂપ છે. નૈગમ વ્યવહાર નયસંમત અનાનુપૂર્વી દ્રવ્ય અસ્તિરૂપ છે કે નાસ્તિરૂપ છે ? નિયમા અસ્તિરૂપ છે. નૈગમ વ્યવહાર નય સંમત અવક્તવ્ય દ્રવ્ય અસ્તિરૂપ છે કે નાસ્તિરૂપ છે ? નિયમા અસ્તિરૂપ છે.
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 93 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] नेगम-ववहाराणं आनुपुव्विदव्वाइं किं संखेज्जाइं? असंखेज्जाइं? अनंताइं? नो संखेज्जाइं नो असंखेज्जाइं, अनंताइं। एवं दोन्नि वि।

Translated Sutra: નૈગમ – વ્યવહારનય સંમત આનુપૂર્વી દ્રવ્ય શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે ? તે સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. તે જ રીતે અનાનુપૂર્વી અને અવક્તવ્ય, આ બંને દ્રવ્ય પણ અનંત છે.
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 94 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] नेगम-ववहाराणं आनुपुव्विदव्वाइं लोगस्स कति भागे होज्जा– किं संखेज्जइभागे होज्जा? असंखेज्जइभागे होज्जा? संखेज्जेसु भागेसु होज्जा? असंखेज्जेसु भागेसु होज्जा? सव्वलोए होज्जा? एगदव्वं पडुच्च लोगस्स संखेज्जइभागे वा होज्जा, असंखेज्जइभागे वा होज्जा, संखेज्जेसु भागेसु वा होज्जा, असंखेज्जेसु भागेसु वा होज्जा, सव्वलोए वा होज्जा। नाणादव्वाइं पडुच्च नियमा सव्वलोए होज्जा। नेगम-ववहाराणं अनानुपुव्विदव्वाइं लोगस्स कति भागे होज्जा–किं संखेज्जइभागे होज्जा? असंखेज्जइभागे होज्जा? संखेज्जेसु भागेसु होज्जा? असंखेज्जेसु भागेसु होज्जा? सव्वलोए होज्जा? एगदव्वं पडुच्च

Translated Sutra: નૈગમ વ્યવહાર નય સંમત આનુપૂર્વી દ્રવ્ય લોકના કેટલા ભાગમાં અવગાઢ હોય છે ? શું લોકના સંખ્યાતમા ભાગમાં, અસંખ્યાતમાં ભાગમાં, સંખ્યાત ભાગોમાં કે અસંખ્યાત ભાગોમાં અવગાઢ હોય છે કે સર્વલોકમાં અવગાઢ હોય છે ? કોઈ એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ તે લોકના સંખ્યાતમા ભાગમાં અથવા લોકના અસંખ્યાતમા ભાગમાં અથવા લોકના સંખ્યાત
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 95 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] नेगम-ववहाराणं आनुपुव्विदव्वाइं लोगस्स कति भागं फुसंति–किं संखेज्जइभागं फुसंति? असंखेज्जइभागं फुसंति? संखेज्जे भागे फुसंति? असंखेज्जे भागे फुसंति? सव्वलोगं फुसंति? एगदव्वं पडुच्च लोगस्स संखेज्जइभागं वा फुसंति, असंखेज्जइभागं वा फुसंति, संखेज्जे भागे वा फुसंति, असंखेज्जे भागे वा फुसंति, सव्वलोगं वा फुसंति। नाणादव्वाइं पडुच्च नियमा सव्वलोगं फुसंति। नेगम-ववहाराणं अनानुपुव्विदव्वाणं पुच्छा। एगदव्वं पडुच्च नो संखेज्जइभागं फुसंति, असंखेज्जइभागं फुसंति नो संखेज्जे भागे फुसंति, नो असंखेज्जे भागे फुसंति, नो सव्वलोगं फुसंति। नाणादव्वाइं पडुच्च नियमा सव्वलोगं

Translated Sutra: નૈગમ વ્યવહાર નય સંમત આનુપૂર્વી દ્રવ્ય શું લોકના સંખ્યાતમા ભાગને, અસંખ્યાતમા ભાગને, સંખ્યાત ભાગોને, અસંખ્યાત ભાગોને સ્પર્શે છે કે સર્વલોકને સ્પર્શે છે ? નૈગમ વ્યવહાર નય સંમત એક આનુપૂર્વી દ્રવ્ય લોકના સંખ્યાતમા ભાગને, અસંખ્યાતમા ભાગને, સંખ્યાત ભાગોને, અસંખ્યાત ભાગોને અથવા સર્વલોકને સ્પર્શે છે. અનેક આનુપૂર્વી
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 96 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] नेगम-ववहाराणं आनुपुव्विदव्वाइं कालओ केवच्चिरं होंति? एगदव्वं पडुच्च जहन्नेणं एगं समयं, उक्कोसेणं असंखेज्जं कालं। नाणादव्वाइं पडुच्च नियमा सव्वद्धा। एवं दोन्नि वि। अनानुपुव्वि-दव्वाइं अवत्तव्वगदव्वाइं च एवं चेव भाणिअव्वाइं।

Translated Sutra: નૈગમ – વ્યવહાર નય સંમત આનુપૂર્વી દ્રવ્યની સ્થિતિ કેટલા કાળની છે ? એક આનુપૂર્વી દ્રવ્યની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળની છે. અનેક આનુપૂર્વી દ્રવ્યની સ્થિતિ નિયમા સર્વકાલીક છે. અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યોની જઘન્ય – ઉત્કૃષ્ટ સ્થિતિ આનુપૂર્વી દ્રવ્યની જેમ જાણવી.
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 97 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] नेगम-ववहाराणं आनुपुव्विदव्वाणं अंतरं कालओ केवच्चिरं होइ? एगदव्वं पडुच्च जहन्नेणं एगं समयं, उक्कोसेणं अनंतं कालं। नाणादव्वाइं पडुच्च नत्थि अंतरं। नेगम-ववहाराणं अनानुपुव्विदव्वाणं अंतरं कालओ केवच्चिरं होइ? एगदव्वं पडुच्च जहन्नेणं एगं समयं, उक्कोसेणं असंखेज्जं कालं। नानादव्वाइं पडुच्च नत्थि अंतरं। नेगम-ववहाराणं अवत्तव्वगदव्वाणं अंतरं कालओ केवच्चिरं होइ? एगदव्वं पडुच्च जहन्नेणं एगं समयं, उक्कोसेणं अनंतं कालं। नाणादव्वाइं पडुच्च नत्थि अंतरं।

Translated Sutra: નૈગમ વ્યવહાર નય સંમત આનુપૂર્વી દ્રવ્યોનું અંતર વિરહકાળ. કેટલું છે? એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાળનું અંતર છે. અનેક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ અંતર નથી. નૈગમ વ્યવહાર નય સંમત અનાનુપૂર્વી દ્રવ્યોનું અંતર કેટલું છે ? એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 98 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] नेगम-ववहाराणं आनुपुव्विदव्वाइं सेसदव्वाणं कइ भागे होज्जा–किं संखेज्जइभागे होज्जा? असंखेज्जइभागे होज्जा? संखेज्जेसु भागेसु होज्जा? असंखेज्जेसु भागेसु होज्जा? नो संखेज्जइभागे होज्जा, नो असंखेज्जइभागे होज्जा, नो संखेज्जेसु भागेसु होज्जा, नियमा असंखेज्जेसु भागेसु होज्जा। नेगम-ववहाराणं अनानुपुव्विदव्वाइं सेसदव्वाणं कइ भागे होज्जा– किं संखेज्जइभागे होज्जा? असंखेज्जइभागे होज्जा? संखेज्जेसु भागेसु होज्जा? असंखेज्जेसु भागेसु होज्जा? नो संखेज्जइभागे होज्जा, असंखेज्जइभागे होज्जा, नो संखेज्जेसु भागेसु होज्जा, नो असंखेज्जेसु भागेसु होज्जा। एवं अवत्तव्वगदव्वाणि

Translated Sutra: નૈગમ – વ્યવહાર નય સંમત આનુપૂર્વી દ્રવ્ય શેષ દ્રવ્યોના કેટલામા ભાગે છે ? શું સંખ્યાતમા ભાગે, અસંખ્યાતમા ભાગે, સંખ્યાત ભાગોમાં કે અસંખ્યાત ભાગોમાં છે ? આનુપૂર્વી દ્રવ્ય શેષ દ્રવ્યોના અસંખ્યાતમા ભાગ, અસંખ્યાતમા ભાગ કે સંખ્યાત ભાગોમાં નથી પરંતુ નિયમા નિશ્ચયથી. અસંખ્યાત ભાગોમાં છે. નૈગમ – વ્યવહાર નય સંમત અનાનુપૂર્વી
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 99 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] नेगम-ववहाराणं आनुपुव्विदव्वाइं कयरम्मि भावे होज्जा–किं उदइए भावे होज्जा? उवसमिए भावे होज्जा? खइए भावे होज्जा? खओवसमिए भावे होज्जा? पारिणामिए भावे होज्जा? सन्निवाइए भावे होज्जा? नियमा साइपारिणामिए भावे होज्जा। एवं दोन्नि वि।

Translated Sutra: નૈગમ વ્યવહાર નય સંમત આનુપૂર્વી દ્રવ્ય કયા ભાવમાં વર્તે છે ? ૧. ઔદયિક, ૨. ઔપશમિક, ૩. ક્ષાયિક, ૪. ક્ષાયોપશમિક, ૫. પારિણામિક કે ૬. સાન્નિપાતિક ભાવમાં હોય છે ? સમસ્ત આનુપૂર્વી દ્રવ્ય નિયમા સાદિ પારિણામિક ભાવમાં હોય છે. અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય માટે પણ આ પ્રમાણે જ જાણવુ અર્થાત્‌ તે પણ સાદિ પારિણામિક ભાવમાં વર્તે
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 100 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] एएसि णं नेगम-ववहाराणं आनुपुव्विदव्वाणं अनानुपुव्विदव्वाणं अवत्तव्वगदव्वाण य दव्वट्ठयाए पएसट्ठयाए दव्वट्ठपएसट्ठयाए कयरे कयरेहिंतो अप्पा वा? बहुया वा? तुल्ला वा? विसेसाहिया वा? सव्वत्थोवाइं नेगम-ववहाराणं अवत्तव्वगदव्वाइं दव्वट्ठयाए, अनानुपुव्विदव्वाइं दव्वट्ठयाए विसेसाहियाइं, आनुपुव्विदव्वाइं दव्वट्ठयाए असंखेज्जगुणाइं। पएसट्ठयाए–सव्वत्थोवाइं नेगम-ववहाराणं अनानुपुव्विदव्वाइं अपएसट्ठयाए, अवत्तव्वग-दव्वाइं पएसट्ठयाए विसेसाहियाइं, आनुपुव्विदव्वाइं पएसट्ठयाए अनंतगुणाइं। दव्वट्ठ-पएसट्ठयाए–सव्वत्थोवाइं नेगम-ववहाराणं अवत्तव्वगदव्वाइं दव्वट्ठयाए,

Translated Sutra: ભગવન્‌ ! નૈગમ વ્યવહાર નય સંમત આનુપૂર્વી દ્રવ્યો, અનાનુપૂર્વી દ્રવ્યો અને અવક્તવ્ય દ્રવ્યોમાંથી દ્રવ્યાર્થથી, પ્રદેશાર્થથી અને દ્રવ્ય પ્રદેશાર્થથી કોણ – કોનાથી અલ્પ, અધિક, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! દ્રવ્યાપેક્ષાએ અવક્તવ્ય દ્રવ્ય સર્વથી થોડા છે, તેના કરતા અનાનુપૂર્વી દ્રવ્યો દ્રવ્યાર્થથી વિશેષાધિક
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 101 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं संगहस्स अनोवनिहिया दव्वानुपुव्वी? संगहस्स अनोवनिहिया दव्वानुपुव्वी पंचविहा पन्नत्ता, तं जहा–१. अट्ठपयपरूवणया २. भंगसमुक्कित्तणया ३. भंगोवदंसणया ४. समोयारे ५. अनुगमे।

Translated Sutra: સંગ્રહનય સંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? સંગ્રહ નય સંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીના પાંચ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે – ૧. અર્થપદ પ્રરૂપણા, ૨. ભંગસમુત્કીર્તનતા, ૩. ભંગોપ – દર્શનતા, ૪. સમવતાર, ૫. અનુગમ.
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 102 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं संगहस्स अट्ठपयपरूवणया? संगहस्स अट्ठपयपरूवणया– तिपएसिया आनुपुव्वी चउपएसिया आनुपुव्वी जाव दसपए-सिया आनुपुव्वी संखेज्जपएसिया आनुपुव्वी असंखेज्जपएसिया आनुपुव्वी अनंतपएसिया आनु-पुव्वी। परमाणु-पोग्गला अनानुपुव्वी। दुपएसिया अवत्तव्वए। से तं संगहस्स अट्ठपयपरूवणया।

Translated Sutra: સંગ્રહ નય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ કેવું છે ? સંગ્રહ નય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ આ પ્રમાણે છે – ત્રિપ્રદેશી સ્કંધ આનુપૂર્વી છે, ચતુષ્પ્રદેશી સ્કંધ આનુપૂર્વી છે યાવત્‌ દસ પ્રદેશી સ્કંધ આનુપૂર્વી, સંખ્યાત પ્રદેશી સ્કંધ આનુપૂર્વી, અસંખ્યાતપ્રદેશી સ્કંધ આનુપૂર્વી અને અનંતપ્રદેશી સ્કંધ આનુપૂર્વી
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 103 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] एयाए णं संगहस्स अट्ठपयपरूवणयाए किं पओयणं? एयाए णं संगहस्स अट्ठपयपरूवणयाए भंगसमुक्कित्तणया कीरइ। से किं तं संगहस्स भंगसमुक्कित्तणया? संगहस्स भंगसमुक्कित्तणया–१. अत्थि आनुपुव्वी २. अत्थि अनानुपुव्वी ३. अत्थि अवत्तव्वए अहवा ४. अत्थि आनुपुव्वी य अनानुपुव्वी य अहवा ५. अत्थि आनुपुव्वी य अवत्तव्वए य अहवा ६. अत्थि अनानुपुव्वी य अवत्तव्वए य अहवा ७. अत्थि आनुपुव्वी य अनानुपुव्वी य अवत्तव्वए य। एवं एए सत्त भंगा। से तं संगहस्स भंगसमुक्कित्तणया। एयाए णं संगहस्स भंगसमुक्कित्तणयाए किं पओयणं? एयाए णं संगहस्स भंगसमुक्कि-त्तणयाए भंगोवदंसणया कीरइ।

Translated Sutra: વર્ણન સૂત્ર સંદર્ભ: [૧] સંગ્રહ નય સંમત અર્થપદ પ્રરૂપણાનું પ્રયોજન શું છે ? સંગ્રહ નય સંમત અર્થપદ પ્રરૂપણા દ્વારા સંગ્રહ નય સંમત ભંગસમુત્કીર્તનતા કરવામાં આવે છે. સંગ્રહ નય સંમત ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ કેવું છે ? ભંગોના નામોનું કથન કરવું તે ભંગ – સમુત્કીર્તનતા કહેવાય છે. સંગ્રહ નય સંમત ભંગોનું કથન આ પ્રમાણે
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 104 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं संगहस्स भंगोवदंसणया? संगहस्स भंगोवदंसणया–१. तिपएसिया आनुपुव्वी २. परमाणुपोग्गला अनानुपुव्वी ३. दुपएसिया अवत्तव्वए अहवा ४. तिपएसिया य परमाणुपोग्गला य आनुपुव्वी य अनानुपुव्वी य अहवा ५. तिप-एसिया य दुपएसिया य आनुपुव्वी य अवत्तव्वए य अहवा ६. परमाणुपोग्गला य दुपएसिया य अनानुपुव्वी य अवत्तव्वए य अहवा ७. तिपएसिया य परमाणुपोग्गला य दुपएसिया य आनुपुव्वी य अनानुपुव्वी य अवत्तव्वए य। [एवं एए सत्त भंगा?] । से तं संगहस्स भंगोवदंसणया।

Translated Sutra: સૂત્ર– ૧૦૪. સંગ્રહ નય સંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ કેવું છે ? ભંગોના નામ વાચ્યાર્થ સહિત બતાવવા તે ભંગોપદર્શનતા કહેવાય છે. અર્થ સહિત તે ભંગો આ પ્રમાણે બને છે. અસંયોગી ત્રણ ભંગ – ૧. ત્રિપ્રદેશી સ્કંધ આનુપૂર્વી છે. ૨. પરમાણુ પુદ્‌ગલ અનાનુપૂર્વી છે. ૩. દ્વિપ્રદેશી સ્કંધ અવક્તવ્ય છે. દ્વિસંયોગી ત્રણ ભંગ – ૧. ત્રિપ્રદેશી
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 105 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं संगहस्स समोयारे? समोयारे–संगहस्स आनुपुव्विदव्वाइं कहिं समोयरंति? किं आनुपुव्विदव्वेहिं समोयरंति? अनानुपुव्विदव्वेहिं समोयरंति? अवत्तव्वगदव्वेहिं समोयरंति? संगहस्स आनुपुव्विदव्वाइं आनुपुव्विदव्वेहिं समोयरंति, नो अनानुपुव्विदव्वेहिं समोयरंति, नो अवत्तव्वगदव्वेहिं समोयरंति। एवं दोन्नि वि सट्ठाणे समोयरंति। से तं समोयारे।

Translated Sutra: જુઓ સૂત્ર ૧૦૪
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 106 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं अनुगमे? अनुगमे अट्ठविहे पन्नत्ते, तं जहा–

Translated Sutra: જુઓ સૂત્ર ૧૦૪
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 107 Gatha Chulika-02 View Detail
Mool Sutra: [गाथा] १. संतपयपरूवणया, २. दव्वपमाणं च ३. खेत्त ४. फुसणा य । ५. कालो य ६. अंतरं ७. भाग ८. भाव अप्पाबहुं नत्थि ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૦૪
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 108 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] संगहस्स आनुपुव्विदव्वाइं किं अत्थि? नत्थि? नियमा अत्थि। एवं दोन्नि वि। संगहस्स आनुपुव्विदव्वाइं किं संखेज्जाइं? असंखेज्जाइं? अनंताइं? नो संखेज्जाइं नो असंखेज्जाइं नो अनंताइं, नियमा एगो रासी। एवं दोन्नि वि। संगहस्स आनुपुव्विदव्वाइं लोगस्स कति भागे होज्जा–किं संखेज्जइभागे होज्जा? असंखे-ज्जइभागे होज्जा? संखेज्जेसु भागेसु होज्जा? असंखेज्जेसु भागेसु होज्जा? सव्वलोए होज्जा? नो संखेज्जइभागे होज्जा, नो असंखेज्जइभागे होज्जा, नो संखेज्जेसु भागेसु होज्जा, नो असंखेज्जेसु भागेसु होज्जा, नियमा सव्वलोए होज्जा। एवं दोन्नि वि। संगहस्स आनुपुव्विदव्वाइं लोगस्स कति

Translated Sutra: જુઓ સૂત્ર ૧૦૪
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 109 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं ओवनिहिया दव्वानुपुव्वी? ओवनिहिया दव्वानुपुव्वी तिविहा पन्नत्ता, तं जहा–पुव्वानुपुव्वी पच्छानुपुव्वी अनानुपुव्वी।

Translated Sutra: ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વીના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે છે – ૧. પૂર્વાનુપૂર્વી, ૨. પશ્ચાનુપૂર્વી, ૩. અનનુપૂર્વી.
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 110 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं पुव्वानुपुव्वी? पुव्वानुपुव्वी–धम्मत्थिकाए अधम्मत्थिकाए आगासत्थिकाए जीवत्थिकाए पोग्गलत्थिकाए अद्धासमए। से तं पुव्वानुपुव्वी। से किं तं पच्छानुपुव्वी? पच्छानुपुव्वी–अद्धासमए पोग्गलत्थिकाए जीवत्थिकाए आगास-त्थिकाए अधम्मत्थिकाए धम्मत्थिकाए। से तं पच्छानुपुव्वी। से किं तं अनानुपुव्वी? अनानुपुव्वी–एयाए चेव एगाइयाए एगुत्तरियाए छगच्छगयाए सेढीए अन्नमन्नब्भासो दुरूवूणो। से तं अनानुपुव्वी।

Translated Sutra: પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩. આકાશાસ્તિકાય, ૪. જીવાસ્તિકાય, ૫. પુદ્‌ગલાસ્તિકાય, ૬. અદ્ધાકાળ. આ પ્રમાણે અનુક્રમથી કથન કરાય કે સ્થાપન કરાય, તેને પૂર્વાનુપૂર્વી કહે છે. આ પૂર્વાનુપૂર્વીનું વર્ણન થયું. પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ૬. અદ્ધાસમય, ૫. પુદ્‌ગલાસ્તિકાય,
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 111 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] अहवा ओवनिहिया दव्वानुपुव्वी तिविहा पन्नत्ता, तं जहा– पुव्वानुपुव्वी पच्छानुपुव्वी अनानुपुव्वी। से किं तं पुव्वानुपुव्वी? पुव्वानुपुव्वी–परमाणुपोग्गले दुपएसिए तिपएसिए जाव दसपएसिए संखेज्जपएसिए असंखेज्जपएसिए अनंतपएसिए। से तं पुव्वानुपुव्वी। से किं तं पच्छानुपुव्वी? पच्छानुपुव्वी–अनंतपएसिए असंखेज्जपएसिए संखेज्जपएसिए दसपएसिए जाव तिपएसिए दुपएसिए परमाणुपोग्गले। से तं पच्छानुपुव्वी। से किं तं अनानुपुव्वी? अनानुपुव्वी–एयाए चेव एगाइयाए एगुत्तरियाए अनंतगच्छगयाए सेढीए अन्नमन्नब्भासो दुरूवूणो। से तं अनानुपुव्वी। से तं ओवनिहिया दव्वानुपुव्वी। से

Translated Sutra: અથવા ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વી ત્રણ પ્રકારે કહી છે. જેમ કે – ૧. પૂર્વાનુપૂર્વી, ૨. પશ્ચાનુપૂર્વી, ૩. અનાનુપૂર્વી. પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ આ પ્રમાણે છે – પરમાણુ પુદ્‌ગલ, દ્વિપ્રદેશી સ્કંધ, ત્રિપ્રદેશી સ્કંધ યાવત્‌ દસ પ્રદેશી સ્કંધ, સંખ્યાત પ્રદેશી સ્કંધ, અસંખ્યાત પ્રદેશી
Anuyogdwar અનુયોગદ્વારાસૂત્ર Ardha-Magadhi

अनुयोगद्वारासूत्र

Gujarati 112 Sutra Chulika-02 View Detail
Mool Sutra: [सूत्र] से किं तं खेत्तानुपुव्वी? खेत्तानुपुव्वी दुविहा पन्नत्ता, तं जहा–ओवनिहिया य अनोवनिहिया य

Translated Sutra: સૂત્ર– ૧૧૨. ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ક્ષેત્રાનુપૂર્વીના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે – ઔપનિધિકી અને અનૌપનિધિકી. સૂત્ર– ૧૧૩. તે બેમાંથી ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વી સ્થાપ્ય છે. તે અલ્પ વિષયવાળી હોવાથી તેનું વર્ણન પશ્ચાત્‌ કરવામાં આવતું હોવાથી તે સ્થાપ્ય છે. ક્ષેત્રાનુપૂર્વીમાં જે અનૌપનિધિકી
Showing 1551 to 1600 of 28045 Results