Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1394 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] जल-जलण-दुट्ठ-सावय-चोर-नरिंदाहि-जोगिणीण भए।
तह भूय जक्खरक्खस खुद्दपिसायाण मारीणं। Translated Sutra: સૂત્ર– ૧૩૯૪ થી ૧૩૯૬. જળ, અગ્નિ, દુષ્ટ હિંસક જાનવરો, ચોર, રાજા, સર્પ, યોગિનીના ભયો, ભૂત, પક્ષી, રાક્ષસ, ક્ષુદ્ર, પિશાચો, મારી, મરકી, કંકાસ, કજીયા, વિઘ્નો, રોધ, આજીવિકા, અટવી કે સમુદ્ર ફસામણ, કોઈ દુષ્ટ ચિંતવન કરે, અપશુકન આદિના ભયના પ્રસંગે આ વિદ્યાનું સ્મરણ કરવું. આ વિદ્યા મંત્રાક્ષર સ્વરૂપે છે, મંત્રાક્ષરનો અનુવાદ ન | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ चूलिका-२ सुषाढ अनगारकथा |
Gujarati | 1498 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं किं पुन काऊणं एरिसा सुलहबोही जाया सा सुगहियनामधेज्जा माहणी जीए एयावइयाणं भव्व-सत्ताणं अनंत संसार घोर दुक्ख संतत्ताणं सद्धम्म देसणाईहिं तु सासय सुह पयाणपुव्वगमब्भुद्धरणं कयं ति। गोयमा जं पुव्विं सव्व भाव भावंतरंतरेहिं णं नीसल्ले आजम्मा-लोयणं दाऊणं सुद्धभावाए जहोवइट्ठं पायच्छित्तं कयं। पायच्छित्तसमत्तीए य समाहिए य कालं काऊणं सोहम्मे कप्पे सुरिंदग्गमहिसी जाया तमनुभावेणं।
से भयवं किं से णं माहणी जीवे तब्भवंतरम्मि समणी निग्गंथी अहेसि जे णं नीसल्लमालोएत्ता णं जहोवइट्ठं पायच्छित्तं कयं ति। गोयमा जे णं से माहणी जीवे से णं तज्जम्मे बहुलद्धिसिद्धी Translated Sutra: હે ભગવન્ ! તે બ્રાહ્મણીએ એવું શું કર્યું હતું કે જેથી આ પ્રમાણે સુલભબોધિ પામીને સવારના પહોરમાં નામ ગ્રહણ કરવા લાયક બની ? તેમજ તેના ઉપદેશથી અનેક ભવ્યજીવો, નર અને નારીના સમુદાય કે જેઓ અનંત સંસારના ઘોર દુઃખમાં સબડી રહેલા હતા તેમને સુંદર ધર્મદેશના વગેરે દ્વારા શાશ્વત સુખ આપીને તેણીએ તેમનો ઉદ્ધાર કર્યો ? હે ગૌતમ | |||||||||
Nandisutra | નન્દીસૂત્ર | Ardha-Magadhi |
नन्दीसूत्र |
Gujarati | 148 | Sutra | Chulika-01 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं पण्हावागरणाइं?
पण्हावागरणेसु णं अट्ठुत्तरं परिणसयं, अट्ठुत्तरं अपसिणसयं, अट्ठुत्तरं पसिणापसिणसयं, अण्णे य विचित्ता दिव्वा विज्जाइसया, नागसुवण्णेहिं सद्धिं दिव्वा संवाया आघविज्जंति। पण्हावागरणाणं परित्ता वायणा, संखे-ज्जा अनुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ निज्जुत्तीओ, संखेज्जाओ संगहणीओ, संखेज्जाओ पडिवत्तीओ।
से णं अंगट्ठयाए दसमे अंगे, एगे सुयक्खंधे, पणयालीसं अज्झयणा, पणयालीसं उद्देसनकाला पणयालीसं समुद्देसनकाला, संखेज्जाइं पयसहस्साइं पयग्गेणं, संखेज्जा अक्खरा, अनंता गमा, अनंता पज्जवा, परित्ता तसा, अनंता थावरा, सासय-कड-निबद्ध-निकाइया Translated Sutra: પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં કોનું વર્ણન છે ? પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં એકસો આઠ પ્રશ્ન એવા છે કે જે વિદ્યા, મંત્રવિધિથી જાપ વડે સિદ્ધ કરેલ છે અને પ્રશ્ન પૂછવા પર તે શુભાશુભ બતાવે. એકસો આઠ અ – પ્રશ્ન છે અર્થાત્ પૂછ્યા વિના જ શુભાશુભ બતાવે. એકસો આઠ પ્રશ્ન છે જે પૂછવાથી અથવા વગર પૂછ્યે સ્વયં શુભાશુભનું કથન કરે. જેમ કે | |||||||||
Nishithasutra | નિશીથસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-२ | Gujarati | 103 | Sutra | Chheda-01 | View Detail | |
Mool Sutra: [सूत्र] जे भिक्खू मणुण्णं भोयण-जायं बहुपरियावण्णं, अदूरे तत्थ साहम्मिया संभोइया समणुण्णा अपरिहारिया संता परिवसंति, ते अनापुच्छित्ता अनिमंतिया परिट्ठवेति, परिट्ठवेंतं वा सातिज्जति। Translated Sutra: જે સાધુ – સાધ્વી મનોરમ આહાર ગ્રહણ કરી લીધા પછી, જે જાણે કે આ અધિક છે. આટલું ખાઈ શકાશે નહીં, પણ પરઠવવું પડશે, આવી સ્થિતિમાં જો અન્યત્ર નિકટમાં કોઈ સાધર્મિક, સંભોગી, અમનોજ્ઞ કે અપરિહારિક સાધુ હોય તેને પૂછ્યા વિના કે નિમંત્રિત કર્યા વિના પરઠવે કે પરઠવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. | |||||||||
Nishithasutra | નિશીથસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१३ | Gujarati | 805 | Sutra | Chheda-01 | View Detail | |
Mool Sutra: [सूत्र] जे भिक्खू अन्नउत्थियाण वा गारत्थियाण वा कोउगकम्मं करेति, करेंतं वा सातिज्जति। Translated Sutra: વર્ણન સૂત્ર સંદર્ભ: જે સાધુ – સાધ્વી અન્યતીર્થિકો કે ગૃહસ્થો સાથે નીચે જણાવેલા કાર્ય કરે કે તેવા કાર્ય કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત – અનુવાદ: સૂત્ર– ૮૦૫. કૌતુક કર્મ કરે કે કરનારને અનુમોદે, સૂત્ર– ૮૦૬. ભૂતિ કર્મ કરે કે કરનારને અનુમોદે,, સૂત્ર– ૮૦૭. કૌતુક પ્રશ્નો કરે કે કરનારને અનુમોદે, સૂત્ર– ૮૦૮. કૌતુક પ્રશ્નોના | |||||||||
Nishithasutra | નિશીથસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१३ | Gujarati | 848 | Sutra | Chheda-01 | View Detail | |
Mool Sutra: [सूत्र] जे भिक्खू धाइपिंडं भुंजति, भुंजंतं वा सातिज्जति। Translated Sutra: જે સાધુ – સાધ્વી અહીં દર્શાવેલા પંદર ભેદોમાંના કોઈ પીંડ આહારને ભોગવે કે ભોગવનારને અનુમોદે લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે. ૧. ધાત્રિપીંડ – બાળકને રમાડી ગૌચરી મેળવે. ૨. દૂતિપીંડ – બાળકને રમાડીને ગૌચરી મેળવે. ૩. નિમિત્તપીંડ – સંદેશાની આપ – લે કરી ગૌચરી મેળવે. ૪. આજીવક પીંડ – જાતિ, કળા, પ્રશંસાથી નિર્વાહ કરે. ૫. વનીપક | |||||||||
Nishithasutra | નિશીથસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१४ | Gujarati | 867 | Sutra | Chheda-01 | View Detail | |
Mool Sutra: [सूत्र] जे भिक्खू अइरेगं पडिग्गहं गणिं उद्दिसिय गणिं समुद्दिसिय तं गणिं अनापुच्छिय अनामंतिय अन्नमन्नस्स वियरति, वियरंतं वा सातिज्जति। Translated Sutra: જે સાધુ – સાધ્વી ગણીના નિમિત્તે અધિક પાત્ર લઈ ગણીને પૂછ્યા વગર કે નિમંત્ર્યા વગર બીજાને આપે કે અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.. | |||||||||
Nishithasutra | નિશીથસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-१५ | Gujarati | 1002 | Sutra | Chheda-01 | View Detail | |
Mool Sutra: [सूत्र] जे भिक्खू जायणावत्थं वा निमंतणावत्थं वा अजाणिय अपुच्छिय अगवेसिय पडिग्गाहेति, पडिग्गाहेंतं वा सातिज्जति–
सेय वत्थे चउण्हं अन्नयरे सिया, तं जहा–निच्चनियंसणिए मज्जणिए छणूसविए रायदुवारिए। Translated Sutra: જે સાધુ – સાધ્વી કોઈએ નિત્ય પહેરવાના, સ્નાનના, વિવાહના, રાજ્યસભાના વસ્ત્ર સિવાયનું માંગવાથી પ્રાપ્ત થયેલું કે નિમંત્રણ પૂર્વક મેળવેલું વસ્ત્ર ક્યાંથી આવ્યું કે કઈ રીતે તૈયાર થયું તે જાણ્યા સિવાય, તે વિશે પૂછ્યા સિવાય, તેની ગવેષણા કર્યા સિવાય તે બંને પ્રકારના વસ્ત્રો ગ્રહણ કરે કે કરાવનારને અનુમોદે. | |||||||||
Pindniryukti | પિંડ – નિર્યુક્તિ | Ardha-Magadhi |
उद्गम् |
Gujarati | 140 | Gatha | Mool-02B | View Detail | |
Mool Sutra: [गाथा] पडिसेवणाए तेणा पडिसुणणाए उ रायपुत्तो उ
संवासंमि य पल्ली अनुभोयण रायदुट्ठो य ॥ Translated Sutra: સૂત્ર– ૧૪૦. પ્રતિસેવનમાં ચોરનું દૃષ્ટાંત છે, પ્રતિશ્રવણમાં રાજપુત્રનું છે, સંવાસમાં પલ્લીનું અને અનુમોદનામાં રાજદુષ્ટનું ઉદાહરણ છે. સૂત્ર– ૧૪૧. પ્રતિસેવના સંબંધે ચોરનું દૃષ્ટાંત છે. કોઈ ગામમાં ઘણા ચોરો રહેતા હતા.કોઈ દિવસે ગાયોનું હરણ કરી પોતાના ગામ પ્રતિ ચાલ્યા.માર્ગમાં વટેમાર્ગુ ચોર મળ્યા, તેમની સાથે | |||||||||
Pindniryukti | પિંડ – નિર્યુક્તિ | Ardha-Magadhi |
उद्गम् |
Gujarati | 201 | Gatha | Mool-02B | View Detail | |
Mool Sutra: [गाथा] चउरो अइक्कम वइक्कमो य अइयार तह अनायारो ।
निद्दरिसण चउण्हवि आहाकम्मे निमंतणया ॥ Translated Sutra: સૂત્ર– ૨૦૧. આધાકર્મને માટે નિમંત્રણથી અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર એ ચાર દોષ લાગે છે. તે ચારેનું દૃષ્ટાંત કહીશું. સૂત્ર– ૨૦૨. દાનાર્થે કોઈ નવો શ્રાવક સાધુને મનમાં ધારીને અચિત્ત બનાવેલા શાલી, ઘી, ગોળ, દહીં, નવા વલ્લી ફળો માટે સાધુને નિમંત્રે. સૂત્ર– ૨૦૩. આધાકર્મ ગ્રહણ કરી તે સાધુ અતિક્રમાદિ ચારે દોષમાં | |||||||||
Pindniryukti | પિંડ – નિર્યુક્તિ | Ardha-Magadhi |
उद्गम् |
Gujarati | 337 | Gatha | Mool-02B | View Detail | |
Mool Sutra: [गाथा] मंखमाई परभावकयं तु संजयट्ठाए ।
उप्पायणा निमंतण कीडगड अभिहडे ठविए ॥ Translated Sutra: સૂત્ર– ૩૩૭. નાના ગાયના વાડા આદિમાં મંખાદિ સાધુ માટે ઉત્પાદન કરી નિમંત્રણ કરે તે પરભાવક્રીત કહેવાય છે. તેમાં ક્રીતકૃત, અભિહૃત, સ્થાપિત એ ત્રણ દોષ લાગે. સૂત્ર– ૩૩૮, ૩૩૯. દૃષ્ટાંત છે, જે આ પ્રમાણે – શાલીગ્રામે દેવશર્મા નામે મંખ રહે. કોઈ વખતે વર્ષાકાળે સાધુ તેમને ત્યાં રહ્યા. તે મંખ સાધુની ભક્તિમાં તત્પર થયો. ચોમાસા | |||||||||
Pindniryukti | પિંડ – નિર્યુક્તિ | Ardha-Magadhi |
उत्पादन |
Gujarati | 441 | Gatha | Mool-02B | View Detail | |
Mool Sutra: [गाथा] धाई दूइ निमित्ते आजीव वनीमगे तिगिच्छा य ।
कोहे माने माया लोभे य हवंति दस एए ॥ Translated Sutra: ૧. ધાત્રી, ૨. દૂતી, ૩. નિમિત્ત, ૪. આજીવ, ૫. વનીપક, ૬. ચિકિત્સા, ૭. ક્રોધ, ૮. માન, ૯. માયા, ૧૦. લોભ, ૧૧. સંસ્તવ, ૧૨.વિદ્યા, ૧૩. મંત્ર, ૧૪. ચૂર્ણ, ૧૫. યોગ, ૧૬. સૂત્ર – કર્મ. આ ઉત્પાદનના દોષો છે. સૂત્ર સંદર્ભ– ૪૪૧, ૪૪૨ | |||||||||
Pindniryukti | પિંડ – નિર્યુક્તિ | Ardha-Magadhi |
उत्पादन |
Gujarati | 475 | Gatha | Mool-02B | View Detail | |
Mool Sutra: [गाथा] जाई कुल गण कम्मे सिप्पे आजीवणा उ पंचविहा ।
सूयाए असूयाए व अप्पाण कहेहि एक्केक्के ॥ Translated Sutra: સૂત્ર– ૪૭૫. જાતિ, કુલ, ગણ, કર્મ અને શિલ્પ એ પાંચ પ્રકારે આજીવના છે, તે દરેકના બબ્બે ભેદ છે – આત્માને સૂયા વડે અથવા અસૂચા વડે કહે. સૂત્ર– ૪૭૬. જાતિ અને કુળને વિશે વિવિધ પ્રકારે બોલવું, ગણ એટલે મલ્લાદિ, કર્મ – ખેતી વગેરે, શિલ્પ – તૂણવું વગેરે અથવા અનાવર્જક તે કર્મ, આવર્જક તે શિલ્પ કહેવાય છે. સૂત્ર– ૪૭૭. સૂચા – હોમાદિ | |||||||||
Pindniryukti | પિંડ – નિર્યુક્તિ | Ardha-Magadhi |
उत्पादन |
Gujarati | 532 | Gatha | Mool-02B | View Detail | |
Mool Sutra: [गाथा] विज्जामंतपरूवण विज्जाए भिक्खुवासओ होइ ।
मंतींम सीसवेयण तत्थ मरुंडेण दिट्ठंतो ॥ Translated Sutra: સૂત્ર– ૫૩૨. વિદ્યા અને મંત્રની પ્રરૂપણા કરવી. વિદ્યામાં ભિક્ષુપાસકનું દૃષ્ટાંત છે, મંત્રમાં શિરોવેદનામાં મુરૂંડ રાજાનું દૃષ્ટાંત છે. સૂત્ર– ૫૩૩, ૫૩૪. આ બંને ગાથાનો અર્થ વૃત્તિમાં દૃષ્ટાંત સહ સમાવાઈ જાય છે. તેમાં દોષો કહે છે – સૂત્ર– ૫૩૫. પ્રતિવિદ્યા દ્વારા તે કે બીજો તેનું સ્તંભનાદિ કરે. તથા આ પાપ વડે જીવનારા | |||||||||
Pindniryukti | પિંડ – નિર્યુક્તિ | Ardha-Magadhi |
उत्पादन |
Gujarati | 538 | Gatha | Mool-02B | View Detail | |
Mool Sutra: [गाथा] चुन्ने अंतद्धाणे चाणक्के पायलेवणे समिए ।
मूल विवाहे दो दंडिणी उ आयाणपरिसाडे ॥ Translated Sutra: સૂત્ર– ૫૩૮. અદૃશ્ય કરનાર ચૂર્ણમાં ચાણક્યનું, પાદલેપરૂપ યોગમાં સમિતસૂરિનું, મૂલકર્મ – વિવાહ, ગર્ભ પરિશાટનમાં બે યુવતીનું દૃષ્ટાંત છે. સૂત્ર– ૫૩૯ થી ૫૪૧. આ ત્રણ ગાથામાં દૃષ્ટાંત છે, અર્થ વૃત્તિમાં જોવો. સૂત્ર– ૫૪૨. વિદ્યા અને મંત્રને વિશે જે દોષો કહ્યા, તે જ વશીકરણાદિ ચૂર્ણોને વિશે પણ જાણવા. એક કે અનેક ઉપર પ્રદ્વેષ | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-११ भाषा |
Gujarati | 379 | Sutra | Upang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] भासा णं भंते! किमादीया किंपहवा किंसंठिया किंपज्जवसिया? गोयमा! भासा णं जीवादीया सरीरपहवा वज्जसंठिया लोगंतपज्जवसिया पन्नत्ता। Translated Sutra: સૂત્ર– ૩૭૯. ભગવન્ ! ભાષાની આદિ શું છે ? શાથી ઉત્પન્ન થાય છે? આકાર કેવો છે? અંત ક્યાં થાય છે ? ગૌતમ ! ભાષાની આદિ જીવ છે, શરીરથી ઉપજે છે, વજ્ર આકારે છે, લોકાંતે તેનો અંત થાય છે. સૂત્ર– ૩૮૦. ભાષા ક્યાંથી ઉપજે છે ? કેટલા સમયે ભાષા બોલે છે ? ભાષા કેટલા પ્રકારે છે ? કેટલી ભાષા બોલવા યોગ્ય છે ? સૂત્ર– ૩૮૧. શરીરથી ભાષા ઉપજે છે, બે | |||||||||
Prashnavyakaran | પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર | Ardha-Magadhi |
आस्रवद्वार श्रुतस्कंध-१ अध्ययन-१ हिंसा |
Gujarati | 1 | Sutra | Ang-10 | View Detail | |
Mool Sutra: [सूत्र] जंबू! तेणं कालेणं तेणं समएणं चंपा नामं नयरी होत्था.
पुण्णभद्दे चेइए वनसंडे असोगवरपायवे पुढविसिलापट्टए.
तत्थण चंपाए नयरीए कोणिए नामं राया होत्था. धारिणी देवी.
तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी अज्जसुहम्मे नामं थेरे–जाइसंपन्ने कुलसंपन्ने बलसंपन्ने रूवसंपन्ने विनयसंपन्ने नाणसंपन्ने दंसणसंपन्ने चरित्तसंपन्ने लज्जासंपन्ने लाघवसंपन्ने ओयसी तेयंसी वच्चंसी जसंसी जियकोहे जियमाणे जियमाए जियलोभे जियनिद्दे जिइंदिए जियपरीसहे जिवियास-मरण-भय-विप्पमुक्के तवप्पहाणे गुणप्पहाणे करण-प्पहाणे चरणप्पहाणे निच्छयप्पहाणे अज्जवप्पहाणे मद्दवप्पहाणे Translated Sutra: તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી, પૂર્ણભદ્ર ચૈત્ય હતું. ત્યાં વનખંડમાં ઉત્તમ અશોકવૃક્ષ હતું, ત્યાં પૃથ્વીશિલાપટ્ટક હતો. તે ચંપાનગરીમાં કોણિક રાજા હતો, ધારિણી રાણી હતા. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય, આર્ય સુધર્મા નામે સ્થવિર હતા. તેઓ જાતિ – કુળ – બળ – રૂપ – વિનય – જ્ઞાન – દર્શન – ચારિત્ર – લજ્જા | |||||||||
Prashnavyakaran | પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર | Ardha-Magadhi |
आस्रवद्वार श्रुतस्कंध-१ अध्ययन-२ मृषा |
Gujarati | 11 | Sutra | Ang-10 | View Detail | |
Mool Sutra: [सूत्र] तं च पुण वदंति केई अलियं पावा अस्संजया अविरया कवडकुडिल कडुय चडुलभावा कुद्धा लुद्धाभया य हस्सट्ठिया य सक्खी चोरा चारभडा खंडरक्खा जियजूईकरा य गहिय-गहणा कक्कगुरुग कारगा कुलिंगी उवहिया वाणियगा य कूडतुला कूडमाणी कूडकाहावणोवजीवी पडकार कलाय कारुइज्जा वंचनपरा चारिय चडुयार नगरगुत्तिय परिचारग दुट्ठवायि सूयक अनवलभणिया य पुव्वकालियवयणदच्छा साहसिका लहुस्सगा असच्चा गारविया असच्चट्ठावणाहिचित्ता उच्चच्छंदा अनिग्गहा अनियता छंदेण मुक्कवायी भवंति अलियाहिं जे अविरया।
अवरे नत्थिकवादिणो वामलोकवादी भणंति–सुण्णंति। नत्थि जीवो। न जाइ इहपरे वा लोए। न य किंचिवि फुसति Translated Sutra: આ અસત્ય બોલનારા કેટલાક પાપી, અસંયત, અવિરત, કપટ કુટિલ કટુક ચટુલ ભાવવાળા, ક્રુદ્ધ, લુબ્ધ, ભયોત્પાદક, હાસ્યસ્થિત, સાક્ષી, ચોર – ગુપ્તચર, ખંડરક્ષક, જુગારમાં હારેલ, ગિરવી રાખનાર, કપટથી કોઈ વાતને વધારીને કહેનાર, કુલિંગી, ઉપધિકા, વણિક, ખોટા તોલમાપ કરનાર, નકલી સિક્કોથી આજીવિકા કરનાર, પડગાર, સોની, કારીગર, વંચન પર, દલાલ, ચાટુકાર, | |||||||||
Prashnavyakaran | પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર | Ardha-Magadhi |
आस्रवद्वार श्रुतस्कंध-१ अध्ययन-३ अदत्त |
Gujarati | 15 | Sutra | Ang-10 | View Detail | |
Mool Sutra: [सूत्र] तं च पुण करेंति चोरियं तक्करा परदव्वहरा छेया कयकरण लद्धलक्खा साहसिया लहुस्सगा अतिमहिच्छ लोभगत्था, दद्दर ओवीलका य गेहिया अहिमरा अणभंजका भग्गसंधिया रायदुट्ठकारी य विसयनिच्छूढा लोकवज्झा, उद्दहक गामघाय पुरघाय पंथघायग आलीवग तित्थभेया लहुहत्थ संपउत्ता जूईकरा खंडरक्खत्थीचोर पुरिसचोर संधिच्छेया य गंथिभेदगपरधनहरणलोमावहार- अक्खेवी हडकारक निम्मद्दग गूढचोर गोचोर अस्सचोरग दासिचोरा य एकचोरा ओकड्ढक संपदायक उच्छिंपक सत्थघायक बिलकोलीकारका य निग्गाह विप्पलुंपगा बहुविहतेणिक्कहरणबुद्धी, एते अन्नेय एवमादी परस्स दव्वाहि जे अविरया।
विपुलबल-परिग्गहा य बहवे रायाणो Translated Sutra: તે ચોર પૂર્વોક્ત રીતે ચોરી કરવામાં અને બીજાનું દ્રવ્ય હરણ કરવામાં કુશળ હોય છે. અનેકવાર ચોરી કરેલ અને અવસરજ્ઞ હોય છે. તેઓ સાહસિક, તુચ્છ હૃદયવાળા, અતિ મહતી ઇચ્છાવાળા, લોભગ્રસ્ત, વચનાડંબરથી પોતાને છૂપાવનાર હોય છે. બીજાને લજ્જિત કરનાર, બીજાના ઘર આદિમાં આસક્ત, અધિમરા હોય છે. તે ઋણભંજક, સંધિભંજક, રાજદુષ્ટકારી, દેશનિકાલ | |||||||||
Prashnavyakaran | પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર | Ardha-Magadhi |
आस्रवद्वार श्रुतस्कंध-१ अध्ययन-४ अब्रह्म |
Gujarati | 19 | Sutra | Ang-10 | View Detail | |
Mool Sutra: [सूत्र] तं च पुण निसेवंति सुरगणा सअच्छरा मोह मोहिय मती, असुर भयग गरुल विज्जु जलण दीव उदहि दिस पवण थणिया। अणवण्णिय पणवण्णिय इसिवादिय भूयवादियकंदिय महाकंदिय कूहंड पतगदेवा, पिसाय भूय जक्ख रक्खस किन्नर किंपुरिस महोरग गंधव्व तिरिय जोइस विमाणवासि मणुयगणा, जलयर थलयर खहयराय मोहपडिबद्धचित्ता अवितण्हा कामभोग-तिसिया, तण्हाए बलवईए महईए समभिभूया गढिया य अतिमुच्छिया य, अबंभे ओसण्णा, तामसेन भावेण अणुम्मुक्का, दंसण-चरित्तमोहस्स पंजरं पिव करेंतिअन्नोन्नं सेवमाणा।
भुज्जो असुर सुर तिरिय मणुय भोगरत्ति विहार संपउत्ता य चक्कवट्टी सुरनरवतिसक्कया सुरवरव्व देवलोए भरह नग नगर नियम Translated Sutra: [૧] આ અબ્રહ્મને અપ્સરાઓ, દેવાંગનાઓ સહિત સુરગણ પણ સેવે છે. કયા દેવો તે સેવે છે?. મોહથી મોહિત મતિવાળા, અસુર, નાગ, ગરુડ, સુવર્ણ, વિદ્યુત, અગ્નિ, દ્વીપ, ઉદધિ, દિશિ, વાયુ, સ્તનિતકુમાર દેવો અબ્રહ્મનું સેવન કરે છે. અણપન્ની, પણપન્ની, ઋષિવાદિક, ભૂતવાદિક, ક્રંદિત, મહાક્રંદિત, કૂષ્માંડ અને પતંગદેવો તથા પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, | |||||||||
Prashnavyakaran | પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર | Ardha-Magadhi |
संवर द्वार श्रुतस्कंध-२ अध्ययन-१ अहिंसा |
Gujarati | 32 | Gatha | Ang-10 | View Detail | |
Mool Sutra: [गाथा] तत्थ पढमं अहिंसा, तसथावरसव्वभूयखेमकरी ।
तीसे सभावणाए, किंचि वोच्छं गुणुद्देसं ॥ Translated Sutra: સૂત્ર– ૩૨. સંવરદ્વારોમાં પહેલી અહિંસા – ત્રસ, સ્થાવર સર્વે જીવોને કુશલકારી છે. હું પાંચ ભાવનાઓ સહિત તેના કંઈક ગુણોનું કથન કરીશ. સૂત્ર– ૩૩. હે સુવ્રત ! તે આ પ્રમાણે છે – આ મહાવ્રત સર્વલોક માટે હિતકારી છે, શ્રુતસાગરમાં તેનો ઉપદેશ કરાયેલ છે. તપ અને સંયમરુપ મહાવ્રત છે, આ ઉત્તમવ્રતોમાં શીલ અને ગુણનો સમૂહ છે. સત્ય, | |||||||||
Prashnavyakaran | પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર | Ardha-Magadhi |
संवर द्वार श्रुतस्कंध-२ अध्ययन-२ सत्य |
Gujarati | 36 | Sutra | Ang-10 | View Detail | |
Mool Sutra: [सूत्र] जंबू! बितियं च सच्चवयणं–सुद्धं सुइयं सिवं सुजायं सुभासियं सुव्वयं सुकहियं सुदिट्ठं सुपतिट्ठियं सुपतिट्ठियजसं सुसंजमियवयणबुइयं सुरवर नरवसभ पवर बलवग सुविहियजण बहुमयं परमसाहु-धम्मचरणं तव नियम परिग्गहियं सुगतिपहदेसगं च लोगुत्तमं वयमिणं विज्जाहरगगणगमणविज्जाण साहकं सग्गमग्गसिद्धिपहदेसकं अवितहं, तं सच्चं उज्जुयं अकुडिलं भूयत्थं, अत्थतो विसुद्धं उज्जोयकरं पभासकं भवति सव्वभावाण जीवलोगे अविसंवादि जहत्थमधुरं पच्चक्खं दइवयं व जं तं अच्छेरकारकं अवत्थंतरेसु बहुएसु माणुसाणं।
सच्चेण महासमुद्दमज्झे चिट्ठंति, न निमज्जंति मूढाणिया वि पोया।
सच्चेण य उदगसंभमंसि Translated Sutra: હે જંબૂ ! બીજું સંવર – સત્ય વચન છે. તે શુદ્ધ, શુચિ, શિવ, સુજાત, સુ – ભાષિત, સુવ્રત, સુકથિત, સુદૃષ્ટ, સુપ્રતિષ્ઠિત, સુપ્રતિષ્ઠિતયશ, સુસંયમિત વચનથી કહેવાયેલ છે. તે સુરવર, નર વૃષભ, પ્રવર બલધારી અને સુવિહિત લોકોને બહુમત છે. પરમ સાધુજનનું ધર્મ અનુષ્ઠાન, તપ – નિયમથી પરિગૃહીત, સુગતિના પથનું પ્રદર્શક અને લોકમાં ઉત્તમ આ વ્રત | |||||||||
Pushpachulika | પુષ્પચૂલા | Ardha-Magadhi |
अध्ययन-१ थी १० |
Gujarati | 1 | Sutra | Upang-11 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं उवंगाणं तइयस्स वग्गस्स पुप्फियाणं अयमट्ठे पन्नत्ते, चउत्थस्स णं भंते! वग्गस्स पुप्फचूलियाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं कइ अज्झयणा पन्नत्ता?
एवं खलु जंबू! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पुप्फचूलियाणं दस अज्झयणा पन्नत्ता, तं जहा– Translated Sutra: સૂત્ર– ૧. ભગવન્ ! શ્રમણ ભગવંત મહાવીરે પુષ્પિકા ઉપાંગનો આ અર્થ કહ્યો, તો ચોથા પુષ્પચૂલિકા ઉપાંગનો કયો અર્થ કહેલ છે ? પુષ્પચૂલિકાના દશ અધ્યયનો કહેલા છે. સૂત્ર– ૨. શ્રી, હ્રી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી, ઈલા, સુરા, રસ, ગંધ. સૂત્ર– ૩. જો પુષ્પચૂલા ઉપાંગના દશ અધ્યયન કહ્યા છે, તો પહેલાનો શો અર્થ કહ્યો છે ? હે જંબૂ ! તે | |||||||||
Pushpika | પૂષ્પિકા | Ardha-Magadhi |
अध्ययन-३ शुक्र |
Gujarati | 5 | Sutra | Upang-10 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पुप्फियाणं दोच्चस्स अज्झयणस्स अयमट्ठे पन्नत्ते, तच्चस्स णं भंते! अज्झयणस्स पुप्फियाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अट्ठे पन्नत्ते?
एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं रायगिहे नयरे। गुणसिलए चेइए। सेणिए राया। सामी समोसढे। परिसा निग्गया।
तेणं कालेणं तेणं समएणं सुक्के महग्गहे सुक्कवडिंसए विमाने सुक्कंसि सीहासनंसि चउहिं सामानियसाहस्सीहिं जहेव चंदो तहेव आगओ, नट्टविहिं उवदंसित्ता पडिगओ।
भंते! त्ति भगवं गोयमे समणं भगवं महावीरं पुच्छा। कूडागारसाला दिट्ठंतो।
एवं खलु गोयमा! तेणं कालेणं तेणं समएणं वाणारसी Translated Sutra: સૂત્ર– ૫. ભગવન્ ! જો નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવંત મહાવીરે પુષ્પિકા ઉપાંગના બીજા અધ્યયનનો આ અર્થ કહ્યો છે તો, ભગવંત મહાવીરે ત્રીજા અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? હે જમ્બૂ ! તે કાળે રાજગૃહ નામે નગર હતું, ગુણશીલ નામે ચૈત્ય હતું, ત્યાં શ્રેણિક નામે રાજા હતો. કોઈ દિવસે ભગવંત મહાવીર સ્વામી સમોસર્યા, દર્શનાર્થે પર્ષદા | |||||||||
Pushpika | પૂષ્પિકા | Ardha-Magadhi |
अध्ययन-४ बहुपुत्रिका |
Gujarati | 8 | Sutra | Upang-10 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पुप्फियाणं तच्चस्स अज्झयणस्स अयमट्ठे पन्नत्ते, चउत्थस्स णं भंते! अज्झयणस्स पुप्फियाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अट्ठे पन्नत्ते?
एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं रायगिहे नामं नयरे। गुणसिलए चेइए। सेणिए राया। सामी समोसढे। परिसा निग्गया।
तेणं कालेणं तेणं समएणं बहुपुत्तिया देवी सोहम्मे कप्पे बहुपुत्तिए विमाने सभाए सुहम्माए बहुपुत्तियंसि सोहासणंसि चउहिं सामानियसाहस्सीहिं चउहिं महत्तरियाहिं जहा सूरियाभे जाव भुंजमाणी विहरइ।
इमं च णं केवलकप्पं जंबुद्दीवं दीवं विउलेणं ओहिणा आभोएमाणी-आभोएमाणी Translated Sutra: ભગવન્ ! જો નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવંત મહાવીરે પુષ્પિકા ઉપાંગના ત્રીજા અધ્યયનનો આ અર્થ કહ્યો છે તો, ભગવંત મહાવીરે ચોથા અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? નિશ્ચે હે જંબૂ! તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતુ, ગુણશીલ નામે ચૈત્ય હતુ, શ્રેણિક નામે રાજા હતો. ભગવંત મહાવીર સ્વામી સમોસર્યા, પર્ષદા દર્શનાર્થે નીકળી. તે કાળે | |||||||||
Rajprashniya | રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
सूर्याभदेव प्रकरण |
Gujarati | 9 | Sutra | Upang-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] देवाइ! समणे भगवं महावीरे ते देवे एवं वयासी–पोराणमेयं देवा! जायमेयं देवा! करणिज्जमेयं देवा! आइण्णमेयं देवा! अब्भणुण्णायमेयं देवा! जण्णं भवणवइ वाणमंतर जोइसिय वेमाणियदेवा अरहंते भगवंते वंदंति नमंसंति, वंदित्ता नमंसित्ता तओ साइं-साइं नामगोयाइं साहिंति, तं पोराणमेयं देवा! जीयमेयं देवा! किच्चमेयं देवा! करणिज्जमेयं देवा! आइण्णमेयं देवा! अब्भणुण्णायमेयं देवा! Translated Sutra: | |||||||||
Rajprashniya | રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
सूर्याभदेव प्रकरण |
Gujarati | 17 | Sutra | Upang-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] तए णं से सूरियाभे देवे तेणं पंचाणीयपरिखित्तेणं वइरामयवट्ट लट्ठ संठिय सुसिलिट्ठ परिघट्ठ मट्ठ सुपतिट्ठिएणं विसिट्ठेणं अनेगवरपंचवण्णकुडभी सहस्सपरिमंडियाभिरामेणं वाउद्धुयविजयवेजयंती-पडागच्छत्तातिच्छत्तकलिएणं तुंगेणं गगनतलमनुलिहंतसिहरेणं जोयणसहस्समूसिएणं महतिमहा-लतेणं महिंदज्झएणं पुरतो कड्ढिज्जमाणेणं चउहिं सामानियसाहस्सीहिं, चउहिं अग्गमहिसीहिं सपरिवाराहिं, तिहिं परिसाहिं, सत्तहिं अनिएहिं सत्तहिं अनियाहिवईहिं सोलसहिं आयरक्ख देवसाहस्सीहिं अन्नेहि य बहूहिं सूरियाभविमानवासीहिं वेमाणिएहिं देवीहि य सद्धिं संपरिवुडे सव्विड्ढीए जाव नाइयरवेणं Translated Sutra: સૂત્ર– ૧૭. ત્યારે તે સૂર્યાભદેવ તે પાંચ અનિકાધિપતિ વડે પરિરક્ષિત વજ્રરત્નમયી ગોળ, મનોજ્ઞ સંસ્થાનવાળા યાવત્ ૧૦૦૦ યોજન લાંબા, અત્યંત ઊંચા મહેન્દ્રધ્વજને આગળ કરીને તે સૂર્યાભદેવ ૪૦૦૦ સામાનિક યાવત્ ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો અને બીજા ઘણા સૂર્યાભવિમાનવાસી વૈમાનિક દેવો અને દેવીઓ સાથે સંપરિવૃત્ત થઈ, સર્વઋદ્ધિ | |||||||||
Rajprashniya | રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
सूर्याभदेव प्रकरण |
Gujarati | 20 | Sutra | Upang-02 | View Detail | |
Mool Sutra: Translated Sutra: સૂત્ર– ૨૦. ત્યારે શ્રમણ ભગવન્ મહાવીરે સૂર્યાભદેવને અને તે મહા – વિશાળ પર્ષદાને ધર્મ કહ્યો યાવત્ પર્ષદા પાછી ફરી. સૂત્ર– ૨૧. ત્યારે તે સૂર્યાભદેવે શ્રમણ ભગવન્ મહાવીર પાસે ધર્મ સાંભળી – સમજીને, હર્ષિત – સંતુષ્ટ યાવત્ પ્રસન્ન હૃદયી થઈ ઉત્થાન વડે ઊઠે છે, ઊઠીને શ્રમણ ભગવન્ મહાવીરને વાંદે છે – નમે છે, વાંદી | |||||||||
Rajprashniya | રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
सूर्याभदेव प्रकरण |
Gujarati | 26 | Sutra | Upang-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] भंतेति! भयवं गोयमे समणं भगवं महावीरं वंदति नमंसति, वंदित्ता नमंसित्ता एवं वयासी–
सूरियाभस्स णं भंते! देवस्स एसा दिव्वा देविड्ढी दिव्वा देवज्जुती दिव्वे देवानुभावे कहिं गते अनुप्पविट्ठे? गोयमा! सरीरं गए सरीरं अनुप्पविट्ठे।
से केणट्ठेणं भंते! एवं वुच्चइ–सरीरं गए सरीरं अनुप्पविट्ठे? गोयमा! से जहानामए कूडागारसाला सिया– दुहतो लित्ता गुत्ता गुत्तदुवारा नियाया निवायगंभीरा। तीसे णं कूडागारसालाए अदूरसामंते, एत्थ णं महेगे जनसमूहे एगं महं अब्भवद्दलगं वा वासवद्दलगे वा महावायं वा एज्जमाणं पासति, पासित्ता तं कूडागारसालं अंतो अनुप्पविसित्ताणं चिट्ठइ। से तेणट्ठेणं Translated Sutra: ભગવન્ને આમંત્રીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવન્ મહાવીરને વંદન – નમસ્કાર કર્યા. કરીને કહ્યું – હે ભગવન્ ! સૂર્યાભદેવને આ દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવદ્યુતિ, દિવ્ય દેવાનુભાવ ક્યાં ગયો ? ક્યાં પ્રવેશ્યો ? ગૌતમ ! શરીરમાં ગઈ, શરીરમાં પ્રવેશી. ભગવન્ ! એમ કેમ કહો છો કે શરીરમાં ગઈ, શરીરમાં પ્રવેશી ? ગૌતમ! જેમ કોઈ કૂટાગાર | |||||||||
Rajprashniya | રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
प्रदेशीराजान प्रकरण |
Gujarati | 48 | Sutra | Upang-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] गोयमाति! समणे भगवं महावीरे भगवं गोयमं आमंतेत्ता एवं वयासी–एवं खलु गोयमा! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहे वासे केयइ–अद्धे नामं जणवए होत्था–रिद्धत्थिमियसमिद्धे पासादीए दरिसणिज्जे अभिरूवे पडिरूवे।
तत्थ णं केइयअद्धे जणवए सेयविया नामं नगरी होत्था–रिद्धत्थिमियसमिद्धा जाव पडिरूवा।
तीसे णं सेयवियाए नगरीए बहिया उत्तरपुरत्थिमे दिसीभागे एत्थ णं मिगवणे नामं उज्जानेहोत्था–रम्मे नंदनवनप्पगासे सव्वोउय-पुप्फ-फलसमिद्धे सुभसुरभिसीयलाए छायाए सव्वओ चेव समनुबद्धे पासादीए दरिसणिज्जे अभिरूवे पडिरूवे।
तत्थ णं सेयवियाए नगरीए पएसी नामं राया होत्था– Translated Sutra: ગૌતમને આમંત્રીને શ્રમણ ભગવન્ મહાવીરે ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું – હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપ દ્વીપના ભરતક્ષેત્રમાં કૈકયાર્દ્ધ નામે જનપદ ઋદ્ધ – સ્તિમિત – સમૃદ્ધ હતું. તે કૈકયાર્દ્ધ જનપદમાં સેયવિયા નામે ઋદ્ધ – સ્તિમિત – સમૃદ્ધ યાવત્ પ્રતિરૂપ નગરી હતી. તે નગરીની બહાર ઈશાન દિશામાં એક મૃગવન | |||||||||
Rajprashniya | રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
प्रदेशीराजान प्रकरण |
Gujarati | 51 | Sutra | Upang-02 | View Detail | |
Mool Sutra: Translated Sutra: તે પ્રદેશી રાજાનો મોટો ભાઈ અને મિત્ર સમાન ‘ચિત્ત’ નામે સારથી હતો. તે ધનાઢ્ય યાવત્ ઘણા લોકોથી અપરિભૂત હતો. શામ – દંડ – ભેદ – ઉપપ્રદાન, અર્થશાસ્ત્ર – ઇહા મતિ વિશારદ, ઔત્પાતિકી – વૈનયિકી – કર્મજા – પારિણામિકી એ ચતુર્વિધ બુદ્ધિથી યુક્ત હતો. પ્રદેશી રાજાના ઘણા કાર્યો, કારણો, કુટુંબ, મંત્ર, ગુહ્ય, રહસ્ય, વ્યવહાર, નિશ્ચયમાં | |||||||||
Rajprashniya | રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
प्रदेशीराजान प्रकरण |
Gujarati | 56 | Sutra | Upang-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] तए णं से जियसत्तुराया अन्नया कयाइ महत्थं महग्घं महरिहं विउलं रायारिहं पाहुडं सज्जेइ, सज्जेत्ता चित्तं सारहिं सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी–गच्छाहि णं तुमं चित्ता! सेयवियं नगरिं, पएसिस्स रन्नो इमं महत्थं महग्घं महरिहं विउलं रायारिहं पाहुडं उवणेहि, मम पाउग्गं च णं जहाभणियं अवितहमसंदिद्धं वयणं विण्णवेहि त्ति कट्टु विसज्जिए।
तए णं से चित्ते सारही जियसत्तुणा रन्ना विसज्जिए समाणे तं महत्थं महग्घं महरिहं विउलं रायारिहं पाहुडं गिण्हइ, गिण्हित्ता जियसत्तुस्स रन्नो अंतियाओ पडिनिक्खमइ, पडिनिक्खमित्ता सावत्थीनयरीए मज्झंमज्झेणं निग्गच्छइ, जेणेव रायमग्गमोगाढे Translated Sutra: સૂત્ર– ૫૬. ત્યારે તે જિતશત્રુ રાજા અન્ય કોઈ દિવસે મહાર્થ યાવત્ ભેંટણું તૈયાર કરે છે. કરીને ચિત્તસારથીને બોલાવીને કહ્યું – હે ચિત્ત ! તું સેયવિયા નગરી જઈ પ્રદેશી રાજાને આ મહાર્થ યાવત્ ભેંટણુ આપ. મારા તરફથી વિનયથી નિવેદન કરજે કે આપે મારા માટે જે સંદેશ મોકલ્યો છે, તે જ પ્રકારે અવિતથ અને અસંદિગ્ધરૂપે સ્વીકારું | |||||||||
Rajprashniya | રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
प्रदेशीराजान प्रकरण |
Gujarati | 67 | Sutra | Upang-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] तए णं से पएसी राया केसिं कुमारसमणं एवं वयासी–अत्थि णं भंते! एस पण्णओ उवमा, इमेणं पुण कारणेणं नो उवागच्छति–
एवं खलु भंते! अहं अन्नया कयाइ बाहिरियाए उवट्ठाणसालाए अनेगगनणायक दंडणायग राईसर तलवर माडंबिय कोडुंबिय इब्भ सेट्ठि सेनावइ सत्थवाह मंति महामंति गणगदोवारिय अमच्च चेड पीढमद्द नगर निगम दूय संधिवालेहिं सद्धिं संपरिवुडे विहरामि।
तए णं मम णगरगुत्तिया ससक्खं सहोढं सलोद्दं सगेवेज्जं अवउडगबंधणबद्धं चोरं उवणेंति। तए णं अहं तं पुरिसं जीवंतं चेव अओकुंभीए पक्खिवावेमि, अओमएणं पिहाणएणं पिहावेमि, अएण य तउएण य कायावेमि, आयपच्चइएहिं पुरिसेहिं रक्खावेमि।
तए णं अहं अन्नया Translated Sutra: સૂત્ર– ૬૭. ત્યારે તે પ્રદેશીરાજાએ કેશીકુમાર શ્રમણને કહ્યું કે – આ બુદ્ધિઉપમા છે કે આ કારણે આવતા નથી. હે ભદન્ત ! હું અન્ય કોઈ દિને બાહ્ય ઉપસ્થાનશાળામાં અનેક ગણનાયક, દંડનાયક, ઇશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, મંત્રી, મહામંત્રી, ગણક, દૌવારીક, અમાત્ય, ચેટ, પીઠમર્દક, નગર નિગમ, દૂત, સંધિપાલ | |||||||||
Rajprashniya | રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
प्रदेशीराजान प्रकरण |
Gujarati | 75 | Sutra | Upang-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] तए णं पएसी राया केसिं कुमारसमणं एवं वयासी–एवं खलु भंते! मम अज्जगस्स एस सण्णा एस पइण्णा एस दिट्ठी एस रुई एस हेऊ एस उवएसे एस संकप्पे एस तुला एस माणे एस पमाणे एस समोसरणे, जहा–तज्जीवो तं सरीरं, नो अन्नो जीवो अन्नं सरीरं।
तयानंतरं च णं ममं पिउणो वि एस सण्णा एस पइण्णा एस दिट्ठी एस रुई एस हेऊ एस उवएसे एस संकप्पे एस तुला एस माणे एस पमाणे एस समोसरणे, जहा–तज्जीवो तं सरीरं, नो अन्नो जीवो अन्नं सरीरं।
तयानंतरं मम वि एस सण्णा एस पइण्णा एस दिट्ठी एस रुई एस हेऊ एस उवएसे एस संकप्पे एस तुला एस माणे एस पमाणे एस समोसरणे, जहा–तज्जीवो तं सरीरं, नो अन्नो जीवो अन्नं सरीरं।
तं नो खलु बहुपुरिसपरंपरागयं Translated Sutra: સૂત્ર– ૭૫. ત્યારે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને કહ્યું – ભદન્ત ! નિશ્ચે, મારા દાદાની આ સંજ્ઞા યાવત્ સિદ્ધાંત હતો કે જીવ એ જ શરીર છે, જીવ જુદો અને શરીર જુદું નથી. ત્યારપછી મારા પિતાની પણ આ સંજ્ઞા હતી, પછી મારી પણ આ સંજ્ઞા અને સિદ્ધાંત હતો. તેથી હું ઘણા પુરુષ પરંપરાગત કુળ નિશ્રિત દૃષ્ટિ છોડીશ નહીં. ત્યારે કેશીશ્રમણે | |||||||||
Rajprashniya | રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
प्रदेशीराजान प्रकरण |
Gujarati | 81 | Sutra | Upang-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] तए णं तीसे सूरियकंताए देवीए इमेयारूवे अज्झत्थिए चिंतिए पत्थिए मनोगए संकप्पे समुप्पज्जित्था –जप्पभिइं च णं पएसी राया समणोवासए जाए तप्पभिइं च णं रज्जं च रट्ठं च बलं च बाहणं च कोट्ठागारं च पुरं च अंतेउरं च ममं जनवयं च अनाढायमाणे विहरइ, तं सेयं खलु मे पएसिं रायं केणवि सत्थप्पओगेण वा अग्गिप्पओगेण वा मंतप्पओगेण वा विसप्पओगेण वा उद्दवेत्ता सूरियकंतं कुमारं रज्जे ठवित्ता सयमेव रज्जसिरिं कारेमाणीए पालेमाणीए विहरित्तए त्ति कट्टु एवं संपेहेइ, संपेहित्ता सूरियकंतं कुमारं सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी–
जप्पभिइं च णं पएसी राया समणोवासए जाए तप्पभिइं च णं रज्जं च Translated Sutra: સૂત્ર– ૮૧. ત્યારે તે પ્રદેશી રાજા, સૂર્યકાંતા રાણીને આ ઉત્પાતમાં જોડાયેલી જાણીને, સૂર્યકાંતા દેવી પ્રતિ મનથી પણ પ્રદ્વેષ ન કરતો, પૌષધશાળામાં જાય છે. પૌષધશાળાને પ્રમાર્જે છે, પ્રમાર્જીને ઉચ્ચાર પ્રસ્રવણ ભૂમિને પડિલેહે છે. પછી દર્ભનો સંથારો પાથરે છે, પાથરીને તેના ઉપર આરૂઢ થાય છે. થઈને પૂર્વાભિમુખ પલ્યંકાસને | |||||||||
Rajprashniya | રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
प्रदेशीराजान प्रकरण |
Gujarati | 84 | Sutra | Upang-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] तए णं से दढपइण्णे दारए उम्मुक्कबालभावे विन्नयपरिणयमित्ते जोव्वणगमनुपत्ते बावत्तरिकलापंडिए नवंगसुत्त-पडिबोहिए अट्ठारसविहदेसिप्पगारभासाविसारए गीयरई गंधव्वनट्टकुसले सिंगारागार-चारुरूवे संगय गय हसिय भणिय चिट्ठिय विलास निउण जुत्तोवयारकुसले हयजोही गयजोही रहजोही बाहुजोही बाहुप्पमद्दी अलंभोगसमत्थे साहसिए वियालचारी यावि भविस्सइ।
तए णं तं दढपइण्णं दारगं अम्मापियरो उम्मुक्कबालभावं विन्नय-परिणयमित्तं जोव्वण-गमनुपत्तं बावत्तरिकलापंडियं नवंगसुतपडिबोहियं अट्ठारसविहदेसिप्पगारभासाविसारयं गीयरइं गंधव्वनट्टकुसलं सिंगारागारचारुरूवं संगय गय हसिय Translated Sutra: સૂત્ર– ૮૪. ત્યારપછી તે દૃઢપ્રતિજ્ઞ, બાલ્યભાવ છોડીને વિજ્ઞાત પરિણત માત્ર, બોંતેર કલા પંડિત, અઢાર ભેદે દેશી પ્રકારની ભાષામાં વિશારદ, સુપ્તનવાંગ જાગૃત થયેલ, ગીતરતી, ગંધર્વ – નૃત્ય કુશળ, શૃંગારાગારચારુવેશી, સંગત હસિત ભણિત ચેષ્ટિત વિલાસ સંલાપ નિપુણ યુક્તોપચાર કુશળ, અશ્વ – હાથી – બાહુયોધી, બાહુપ્રમર્દી, પર્યાપ્ત | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१६. मोक्षमार्गसूत्र | Gujarati | 203 | View Detail | ||
Mool Sutra: वरं वयतवेहि सग्गो, मा दुक्खं होउ णिरइ इयरेहिं।
छायातवट्ठियाणं, पडिवालंताण गुरुभेयं।।१२।। Translated Sutra: તેમ છતાં, વ્રત-તપ વગેરે શુભભાવોથી સ્વર્ગ કે સદ્ગતિની પ્રાપ્તિ થતી હોય તો ભલે થાય, હિંસા આદિ અશુભ ભાવો કરીને નરકાદિ દુઃખોને આમંત્રણ આપવું એ તો સારું નહિ. રાહ જોવી જ હોય તો છાંયડામાં ઉભા રહીને જોવી સારી છે, તડકામાં ઉભા રહીને નહિ. (નિર્વાણની પ્રાપ્તિ થ | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Sanskrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१६. मोक्षमार्गसूत्र | Gujarati | 203 | View Detail | ||
Mool Sutra: वरं व्रततपोभिः स्वर्गः, मा दुःखं भवतु निरये इतरैः।
छायाऽऽतपस्थितानां, प्रतिपालयतां गुरुभेदः।।१२।। Translated Sutra: તેમ છતાં, વ્રત-તપ વગેરે શુભભાવોથી સ્વર્ગ કે સદ્ગતિની પ્રાપ્તિ થતી હોય તો ભલે થાય, હિંસા આદિ અશુભ ભાવો કરીને નરકાદિ દુઃખોને આમંત્રણ આપવું એ તો સારું નહિ. રાહ જોવી જ હોય તો છાંયડામાં ઉભા રહીને જોવી સારી છે, તડકામાં ઉભા રહીને નહિ. (નિર્વાણની પ્રાપ્તિ થ | |||||||||
Samavayang | સમવયાંગ સૂત્ર | Ardha-Magadhi |
समवाय-२९ |
Gujarati | 63 | Sutra | Ang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] एगूणतीसइविहे पावसुयपसंगे णं पन्नत्ते, तं जहा–
भोमे उप्पाए सुमिणे अंतलिक्खे अंगे सरे वंजणे लक्खणे।
भोमे तिविहे पन्नत्ते, तं जहा– सुत्ते वित्ती वत्तिए, एवं एक्केक्कं तिविहं। विकहानुजोगे विज्जाणुजोगे मंताणुजोगे जोगाणुजोगे अन्नतित्थियपवत्ताणुजोगे।
आसाढे णं मासे एकूणतीसराइंदिआइं राइंदियग्गेणं पन्नत्ते।
भद्दवए णं मासे एकूणतीसराइंदिआइं राइंदियग्गेणं पन्नत्ते।
कत्तिए णं मासे एकूणतीसराइंदिआइं राइंदियग्गेणं पन्नत्ते।
पोसे णं मासे एकूणतीसराइंदिआइं राइंदियग्गेणं पन्नत्ते।
फग्गुणे णं मासे एकूणतीसराइंदिआइं राइंदियग्गेणं पन्नत्ते।
वइसाहे णं मासे एकूणतीसराइंदिआइं Translated Sutra: પાપશ્રુત(પાપોનું ઉપાર્જન કરાવનાર શાસ્ત્રો) પ્રસંગ ૨૯ ભેદે કહ્યો છે – ભોમ(ભૂમિ વિકારનું ફળ), ઉત્પાદ(અકસ્માત લોહીનીવર્ષા), સ્વપ્ન (શુભાશુભ), અંતરીક્ષ(આકાશમાં ગ્રહયુદ્ધ,ગ્રહણ), અંગ(, સ્વર, વ્યંજન, લક્ષણ એ આઠ પ્રકારના શાસ્ત્ર છે. ભૂમિ સંબંધી શાસ્ત્ર ત્રણ પ્રકારે – સૂત્ર, વૃત્તિ, વાર્તિક. એ રીતે પ્રત્યેકના ત્રણ – ત્રણ | |||||||||
Samavayang | સમવયાંગ સૂત્ર | Ardha-Magadhi |
समवाय-३० |
Gujarati | 64 | Sutra | Ang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] तीसं मोहणीयठाणा पन्नत्ता, तं जहा– Translated Sutra: સૂત્ર– ૬૪. મોહનીયકર્મ બાંધવાના કારણભૂત ૩૦ સ્થાનો કહ્યા છે. તે આ પ્રમાણે – સૂત્ર– ૬૫. જળમાં પ્રવેશીને જે કોઈ મનુષ્ય, ત્રસ પ્રાણીને ડૂબાડીને મારે તે મહામોહનીય કર્મ બાંધે. સૂત્ર– ૬૬. તીવ્ર અશુભ અધ્યવસાયી જે કોઈને આર્દ્રચર્મથી તેના મસ્તકને અત્યંત દૃઢ બાંધે તે મહામોહનીય કર્મ બાંધે. સૂત્ર– ૬૭. જે કોઈ હાથ વડે ત્રસ | |||||||||
Samavayang | સમવયાંગ સૂત્ર | Ardha-Magadhi |
समवाय-७२ |
Gujarati | 150 | Sutra | Ang-04 | View Detail | |
Mool Sutra: [सूत्र] बावत्तरिं सुवण्णकुमारावाससयसहस्सा पन्नत्ता।
लवणस्स समुद्दस्स बावत्तरिं नागसाहस्सीओ बाहिरियं वेलं धारंति।
समणे भगवं महावीरे बावत्तरिं वासाइं सव्वाउयं पालइत्ता सिद्धे बुद्धे मुत्ते अंतगडे परिनिव्वुडे सव्वदुक्खप्पहीणे।
थेरे णं अयलभाया बावत्तरिं वासाइं सव्वाउयं पालइत्ता सिद्धे बुद्धे मुत्ते अंतगडे परिनिव्वुडे सव्वदुक्खप्पहीणे।
अब्भंतरपुक्खरद्धे णं बावत्तरिं चंदा पभासिंसु वा पभासेंति वा पभासिस्संति वा बावत्तरिं सूरिया तविंसु वा तवेंति वा तविस्संति वा।
एगमेगस्स णं रन्नो चाउरंतचक्कवट्टिस्स बावत्तरिं पुरवरसाहस्सीओ पन्नत्ताओ।
बावत्तरिं कलाओ Translated Sutra: સુવર્ણકુમારના ૭૨ લાખ આવાસ છે. લવણસમુદ્રની બહારની વેળાને ૭૨,૦૦૦ નાગકુમારો ધારણ કરે છે. શ્રમણ ભગવંત મહાવીર ૭૨ – વર્ષનું સર્વાયુ પાળીને સિદ્ધ, બુદ્ધ યાવત્ સર્વ દુઃખથી રહિત થયા. સ્થવિર અચલભ્રાતા ૭૧ વર્ષનું સર્વાયુ પાળીને સિદ્ધ યાવત્ દુઃખ મુક્ત થયા. અભ્યંતર પુષ્કરાર્દ્ધમાં ૭૧ ચંદ્ર પ્રકાશતા હતા – છે – હશે. | |||||||||
Sanstarak | સંસ્તારક | Ardha-Magadhi |
संस्तारकस्य दृष्टान्ता |
Gujarati | 58 | Gatha | Painna-06 | View Detail | |
Mool Sutra: [गाथा] पंचमहव्वयकलिया पंचसया अज्जया सुपुरिसाणं ।
नयरम्मि कुंभकारे कडगम्मि निवेसिया तइया ॥ Translated Sutra: સૂત્ર– ૫૮. કુંભકાર નગરમાં દંડકરાજાના પાલકમંત્રીએ, સ્કંદકકુમાર દ્વારા વાદમાં પરાજિત થવાથી, ક્રોધવશ બની, સૂત્ર– ૫૯. માયાપૂર્વક – પંચ મહાવ્રતયુક્ત એવા સ્કંદકસૂરિ આદિ ૫૦૦ નિર્દોષ સાધુને યંત્રમાં પીલી નાંખ્યા, સૂત્ર– ૬૦. મમતા રહિત, અહંકારથી પર, સ્વશરીરમાં અપ્રતિબદ્ધ એવા ૪૯૯ મહર્ષિ પુરુષોએ તે રીતે પીલાવા છતા | |||||||||
Sanstarak | સંસ્તારક | Ardha-Magadhi |
संस्तारकस्य दृष्टान्ता |
Gujarati | 73 | Gatha | Painna-06 | View Detail | |
Mool Sutra: [गाथा] पाडलिपुत्तम्मि पुरे चाणक्को नामविस्सुओ आसी ।
सव्वारंभनियत्तो इंगिनिमरणं अह निवन्नो ॥ Translated Sutra: સૂત્ર– ૭૩. પાટલીપુત્ર નગરમાં ચાણક્ય નામે પ્રસિદ્ધ મંત્રી હતો. સર્વ પ્રકારના પાપરંભથી નિવૃત્ત થઈ ઇંગિની મરણને સ્વીકાર્યું. સૂત્ર– ૭૪. પૂર્વના વૈરી શત્રુએ અનુકૂળ પૂજાના બહાને તેના દેહને સળગાવ્યો. તે એ રીતે બળાવા છતાં ઉત્તમાર્થને સ્વીકારીને રહ્યા. સૂત્ર– ૭૫. તેઓ ત્યાં પાદપોપગમન અનશન સ્વીકારીને રહેલા ત્યારે | |||||||||
Sanstarak | સંસ્તારક | Ardha-Magadhi |
संस्तारकस्य दृष्टान्ता |
Gujarati | 81 | Gatha | Painna-06 | View Detail | |
Mool Sutra: [गाथा] तत्थ य मुनिवरवसहो गणिपिडगधरो तहाऽऽसि आयरिओ ।
नामेण उसहसेणो सुयसागरपारगो धीरो ॥ Translated Sutra: સૂત્ર– ૮૧. કુણાલ નગરમાં વૈશ્રમણદાસ નામે રાજા હતો. તેને રિષ્ઠ નામે મંત્રી હતો, જે મિથ્યાદૃષ્ટિ અને દુરાગ્રહ વૃત્તિવાળો હતો. સૂત્ર– ૮૨. તે નગરમાં મુનિવર વૃષભ, ગણિપિટકધર, સમસ્ત શ્રુતસાગરના પારગ, ધીર, ઋષભસેન નામે આચાર્ય પધાર્યા. તેમને સિંહસેન નામે ગણધર હતા, જે વિવિધ શાસ્ત્રાર્થ રહસ્યના જ્ઞાતા હતા, સૂત્ર– ૮૩. તેની | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-३ |
उद्देशक-२ | Gujarati | 179 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] अज्जोति! समणे भगवं महावीरे गोतमादी समणे निग्गंथे आमंतेत्ता एवं वयासी–किंभया पाणा? समणाउसो!
गोतमादी समणा निग्गंथा समणं भगवं महावीरं उवसंकमंति, उवसंकमित्ता वंदंति णमंसंति, वंदित्ता णमंसित्ता एवं वयासी– नो खलु वयं देवाणुप्पिया! एयमट्ठं जाणामो वा पासामो वा! तं जदि णं देवाणु-प्पिया! एयमट्ठं नो गिलायंति परिकहित्तए, तमिच्छामो णं देवाणुप्पियाणं अंतिए एयमट्ठं जाणित्तए।
अज्जोति! समणे भगवं महावीरे गोतमादी समणे निग्गंथे आमंतेत्ता एवं वयासी– दुक्खभया पाणा समणाउसो!
से णं भंते! दुक्खे केण कडे?
जीवेणं कडे पमादेणं।
से णं भंते! दुक्खे कहं वेइज्जति?
अप्पमाएणं। Translated Sutra: ૧. હે આર્યો ! શ્રમણ ભગવંત મહાવીર, ગૌતમાદિ શ્રમણ નિર્ગ્રન્થોને આમંત્રિત કરીને એમ કહ્યું – હે આયુષ્યમાન્ શ્રમણો ! પ્રાણીઓને કોનાથી ભય છે ? ગૌતમાદિ શ્રમણ નિર્ગ્રન્થો, શ્રમણ ભગવંત મહાવીરને સમીપ આવે છે, આવીને વંદન, નમસ્કાર કરે છે. વંદન – નમસ્કાર કરીને એમ કહ્યું. હે દેવાનુપ્રિયો ! અમે આ અર્થને જાણતા નથી કે દેખતા નથી, | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-८ |
Gujarati | 713 | Sutra | Ang-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] अट्ठविहे महाणिमित्ते पन्नत्ते, तं जहा–भोमे, उप्पाते, सुविणे, अंतलिक्खे, अंगे, सरे, लक्खणे, वंजणे। Translated Sutra: સૂત્ર– ૭૧૩. આઠ પ્રકારે મહાનિમિત્તો કહ્યા – ભૌમ, ઉત્પાત, સ્વપ્ન, અંતરીક્ષ, અંગ, સ્વર, લક્ષણ, વ્યંજન – શાસ્ત્ર. સૂત્ર– ૭૧૪. આઠ પ્રકારે વચનવિભક્તિઓ કહી છે – તે આ પ્રમાણે – સૂત્ર– ૭૧૫. નિર્દેશમાં પ્રથમા, ઉપદેશમાં દ્વિતીયા, કરણમાં તૃતીયા, સંપ્રદાનમાં ચતુર્થી તથા. ... સૂત્ર– ૭૧૬. અપાદાનમાં પંચમી, સ્વસ્વામી સંબંધે ષષ્ઠી, | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-५ |
उद्देशक-३ | Gujarati | 485 | Sutra | Ang-03 | View Detail |
Mool Sutra: [सूत्र] धम्मण्णं चरमाणस्स पंच णिस्साट्ठाणा पन्नत्ता, तं जहा–छक्काया, गणे, राया, गाहावती, सरीरं। Translated Sutra: સૂત્ર– ૪૮૫. ધર્મને આચરનાર સાધુને પાંચ નિશ્રા કહેલ છે – તે આ છે – છ કાય, ગણ, રાજા, ગૃહપતિ અને શરીર. સૂત્ર– ૪૮૬. પાંચ નિધાન કહ્યા છે તે આ છે – પુત્રનિધિ, મિત્રનિધિ, શિલ્પનિધિ, ધનનિધિ અને ધાન્યનિધિ. સૂત્ર– ૪૮૭. શૌચ પાંચ પ્રકારે કહેલ છે – પૃથ્વીશૌચ, જલશૌચ, અગ્નિશૌચ, મંત્રશૌચ અને બ્રહ્મશૌચ. સૂત્ર સંદર્ભ– ૪૮૫–૪૮૭ | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-८ |
Gujarati | 702 | Sutra | Ang-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] अट्ठहिं ठाणेहिं मायी मायं कट्टु नो आलोएज्जा, नो पडिक्कमेज्जा, नो निंदेज्जा नो गरिहेज्जा, नो विउट्टेज्जा, नो विसोहेज्जा, नो अकरणयाए अब्भुट्ठेज्जा, नो अहारिहं पायच्छित्तं तवोकम्मं पडिव-ज्जेज्जा, तं जहा– करिंसु वाहं, करेमि वाहं, करिस्सामि वाहं, अकित्ती वा मे सिया, अवण्णे वा मे सिया, अविनए वा मे सिया, कित्ती वा मे परिहाइस्सइ, जसे वा मे परिहाइस्सइ
अट्ठहिं ठाणेहिं मायी मायं कट्टु आलोएज्जा, पडिक्कमेज्जा, निंदेज्जा, गरिहेज्जा, विउट्टेज्जा, विसोहेज्जा, अकरणयाए अब्भुट्ठेज्जा, अहारिहं पायच्छित्तं तवोकम्मं पडिवज्जेज्जा, तं जहा–
१. मायिस्स णं अस्सिं लोए गरहिते भवति।
२. उववाए Translated Sutra: આઠ સ્થાને માયાવી માયા કરીને આલોચતો નથી, પ્રતિક્રમતો નથી યાવત્ પ્રાયશ્ચિત્ત સ્વીકારતો નથી, તે આ – (૧) મેં કર્યું છે, (૨) હું કરું છું, (૩) હું કરીશ, (૪) મારી અપકીર્તિ થશે, (૫) મારો અપયશ થશે, (૬) પૂજા – સત્કારની મને હાનિ થશે. (૭) કીર્તિની હાનિ થશે, (૮) યશની હાનિ થશે. આઠ સ્થાને માયાવી માયા કરીને આલોચે યાવત્ પ્રાયશ્ચિત્ત સ્વીકારે | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-९ |
Gujarati | 830 | Sutra | Ang-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] नव विगतीओ पन्नत्ताओ, तं जहा–खीरं, दधिं, नवनीतं, सप्पिं, तेलं, गुलो, महुं, मज्जं, मंसं। Translated Sutra: સૂત્ર– ૮૩૦. વિગઈઓ નવ કહી છે – દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધ, મદિરા, માંસ. સૂત્ર– ૮૩૧. ઔદારિક શરીર નવ છિદ્રથી સ્રવતું કહ્યું છે – બે શ્રોત, બે નેત્ર, બે નસકોરા, મુખ, મૂત્રસ્થાન, ગુદા. સૂત્ર– ૮૩૨. પુન્ય નવ ભેદે કહ્યું છે – અન્ન પુન્ય, પાન પુન્ય, વસ્ત્ર પુન્ય, ઘરનું પુન્ય, શયન પુન્ય, મન પુન્ય, વચન પુન્ય, કાય પુન્ય, નમસ્કાર | |||||||||
Sthanang | સ્થાનાંગ સૂત્ર | Ardha-Magadhi |
स्थान-१० |
Gujarati | 959 | Sutra | Ang-03 | View Detail | |
Mool Sutra: [सूत्र] दसविहा सामायारी पन्नत्ता, तं जहा– Translated Sutra: સૂત્ર– ૯૫૯. સામાચારી દશ ભેદે કહી છે, તે આ પ્રમાણે – સૂત્ર– ૯૬૦. ઇચ્છાકાર, મિચ્છાકાર, તથાકાર, આવશ્યકી, નૈષેધિકી, આપૃચ્છા, પ્રતિપૃચ્છા, છંદણા, નિમંત્રણા અને ઉપસંપદા, એ રીતે દશ પ્રકારે સામાચારી થાય છે. સૂત્ર– ૯૬૧. શ્રમણ ભગવંત મહાવીર છદ્મસ્થકાળમાં અંતિમ રાત્રિમાં દશ મોટા સ્વપ્નો જોઈને જાગ્યા તે આ પ્રમાણે – (૧) એક |