Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (1495)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Auppatik ઔપપાતિક ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

समवसरण वर्णन

Gujarati 33 Sutra Upang-01 View Detail
Mool Sutra: [सूत्र] तए णं ताओ सुभद्दप्पमुहाओ देवीओ अंतोअंतेउरंसि ण्हायाओ कयबलिकम्माओ कय कोउय मंगल पायच्छित्ताओ सव्वालंकारविभूसियाओ बहूहिं खुज्जाहिं चिलाईहि वामणीहिं वडभीहिं बब्बरीहिं पउसियाहिं जोणियाहिं पल्हवियाहिं ईसिणियाहिं थारुइणियाहिं लासियाहिं लउसियाहिं सिंहलीहिं दमिलीहिं आरबीहिं पुलिंदीहिं पक्कणीहिं बहलीहिं मरुंडीहिं सबरीहिं पारसीहिं णाणादेसीहिं विदेसपरिमंडियाहिं इंगिय चिंतिय पत्थिय वियाणियाहिं सदेसणेवत्थ गहियवेसाहिं चेडियाचक्कवाल वरिसधर कंचुइज्ज महत्तरवंदपरिक्खित्ताओ अंतेउराओ निग्गच्छंति, ... ...निग्गच्छित्ता जेणेव पाडियक्कजाणाइं तेणेव उवागच्छंति,

Translated Sutra: ત્યારપછી તે સુભદ્રા આદિ રાણીઓ અંતઃપુરમાં અંદર સ્નાન યાવત્‌ પ્રાયશ્ચિત્ત કરી, સર્વાલંકારથી વિભૂષિત થઈ, ઘણી કુબ્જા, ચિલાતી, વામણી, વડભી, બર્બરી, બકુશી, યુનાની, પહ્નવિ, ઇસિનિકી, ચારુકિનિકિ, લકુશિકા, સિંહાલિ, દમીલિ, આરબી, પુલંદી, પકવણી, બહલી, મુરુંડી, શબરિકા, પારસી અર્થાત્‌ તે – તે દેશાદિની જે પોતપોતાની વેશભૂષા થી
Auppatik ઔપપાતિક ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

समवसरण वर्णन

Gujarati 34 Sutra Upang-01 View Detail
Mool Sutra: [सूत्र] तए णं समणे भगवं महावीरे कूणियस्स रन्नो भिंभसारपुत्तस्स सुभद्दापमुहाण य देवीणं तीसे य महतिमहालियाए इसिपरिसाए मुणिपरिसाए जइपरिसाए देवपरिसाए अनेगसयाए अनेगसयवंदाए अनेगसयवंदपरियालाए ओहवले अइवले महब्बले अपरिमिय बल वीरिय तेय माहप्प कंतिजुत्ते सारय णवणत्थणिय महुरगंभीर कोंचणिग्घोस दुंदुभिस्सरे उरे वित्थडाए कंठे वट्टियाए सिरे समाइण्णाए अगरलाए अमम्मणाए सुव्वत्तक्खर सन्निवाइयाए पुण्णरत्ताए सव्वभासानुगामिणीए सरस्सईए जोयणनीहारिणा सरेणं अद्धमागहाए भासाए भासइ– अरिहा धम्मं परिकहेइ। तेसिं सव्वेसिं आरियमणारियाणं अगिलाए धम्मं आइक्खइ। सावि य णं अद्धमाहगा

Translated Sutra: [૧] ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે ભંભસારપુત્ર કૂણિક રાજાને, સુભદ્રા આદિ રાણીઓને, તે મહામોટી પર્ષદાને – ઋષિપર્ષદા, મુનિપર્ષદા, યતિપર્ષદા, દેવપર્ષદા, અનેકશત, અનેક શતવૃંદ, અનેક શતવૃંદ પરિવાર ઉપસ્થિત હતો તેમાં. ... ઓઘબલી, અતિબલી, મહાબલી, અપરિમિત બલ – વીર્ય – તેજ – મહત્તા – કાંતિયુક્ત, શારદ – નવ – સ્તનિત – મધુર – ગંભીર
Auppatik ઔપપાતિક ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

उपपात वर्णन

Gujarati 44 Sutra Upang-01 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेट्ठे अंतेवासी इंदभूई नामं अनगारे गोयमे गोत्तेणं सत्तुस्सेहे समचउरंससंठाणसंठिए वइररिसहणारायसंघयणे कनग पुलग निघस पम्ह गोरे उग्गतवे दित्ततवे तत्ततवे महातवे ओराले घोरे घोरगुणे घोरतवस्सी घोरबंभचेरवासी उच्छूढसरीरे संखित्तविउलतेयलेस्से समणस्स भगवओ महावीरस्स अदूरसामंते उड्ढंजाणू अहोसिरे झाणकोट्ठवगए संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ। तए णं से भगवं गोयमे जायसड्ढे जायसंसए जायकोऊहल्ले, उप्पन्नसड्ढे उप्पन्नसंसए उप्पन्नकोऊहल्ले, संजायसड्ढे संजायसंसए संजायकोऊहल्ले, समुप्पन्नसड्ढे समुप्पन्नसंसए समुप्पन्नकोऊहले

Translated Sutra: [૧] તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ઇન્દ્રભૂતિ અણગાર, જે ગૌતમ ગોત્રના, સાત હાથ ઊંચા, સમચતુરસ્ર સંસ્થાન સંસ્થિત, વજ્રઋષભનારાચ સંઘયણી, કસોટી ઉપર ખચિત સ્વર્ણરેખાની આભા સહિત કમળ સમાન ગૌરવર્ણી હતા. તેઓ ઉગ્રતપસ્વી, દીપ્તતપસ્વી, તપ્તતપસ્વી, મહાતપસ્વી અને ઘોરતપસ્વી હતા. તેઓ (પ્રધાન તપ કરતા હોવાથી)ઉદાર,
Auppatik ઔપપાતિક ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

उपपात वर्णन

Gujarati 45 Gatha Upang-01 View Detail
Mool Sutra: [गाथा] कंडू य करकंटे य, अंबडे य परासरे। कण्हे दीवायाणे चेव, देवगुत्ते य नारए ।

Translated Sutra: સૂત્ર– ૪૫. કૃષ્ણ, કરંડક, અંબડ, પરાસર, કર્ણ, દ્વીપાયન, દેવગુપ્ત અને નારદ. સૂત્ર– ૪૬. તેમાં નિશ્ચે આ આઠ ક્ષત્રિય પરિવ્રાજકો હોય છે. સૂત્ર– ૪૭. તે આ – શીલધી, શશિધર, નગ્નક, ભગ્નક, વિદેહ, રાજારાજ, રાજારામ, બલ. સૂત્ર– ૪૮. તે પરિવ્રાજકો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, પાંચમો ઇતિહાસ, છઠ્ઠુ – નિગ્ઘંટ તે છને સાંગોપાંગ, સરહસ્ય
Auppatik ઔપપાતિક ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

उपपात वर्णन

Gujarati 49 Sutra Upang-01 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं अम्मडस्स परिव्वायगस्स सत्त अंतेवासिसया गिम्हकालसमयंसि जेट्ठामूलमासंमि गंगाए महानईए उभओकूलेणं कंपिल्लपुराओ णयराओ पुरिमतालं नयरं संपट्ठिया विहाराए। तए णं तेसिं परिव्वायगाणं तीसे अगामियाए छिण्णावायाए दीहमद्धाए अडवीए कंचि देसंतरमणुपत्ताणं से पुव्वग्गहिए उदए अणुपुव्वे णं परिभुंजमाणे झीणे। तए णं ते परिव्वाया झीणोदगा समाणा तण्हाए पारब्भमाणा-पारब्भमाणा उदगदातारम-पस्समाणा अण्णमण्णं सद्दावेंति, सद्दावेत्ता एवं वयासी– एवं खलु देवानुप्पिया! अम्हं इमीसे अगामियाए छिण्णावायाए दीहमद्धाए अडवीए कंचि देसंतरमनुपत्ताणं से पुव्वग्गहिए

Translated Sutra: તે કાળે, તે સમયે(અવસર્પિણી કાળના ચોથા આરાના અંત ભાગમાં, ભગવંત મહાવીર વિચારતા હતા ત્યારે) અંબડ પરિવ્રાજકના ૭૦૦ શિષ્યો, ગ્રીષ્મકાળ સમયમાં જ્યેષ્ઠામૂળ મહિનામાં ગંગા મહાનદીના ઉભયકૂળથી કંપિલપુર નગરથી પુરિમતાલ નગરે વિહાર કરવા નીકળ્યા. ત્યારે તે પરિવ્રાજકોને તે અગ્રામિક, છિન્નાવપાત, દીર્ઘમાર્ગી અટવીના કેટલાક
Auppatik ઔપપાતિક ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

उपपात वर्णन

Gujarati 50 Sutra Upang-01 View Detail
Mool Sutra: [सूत्र] बहुजने णं भंते! अन्नमन्नस्स एवमाइक्खइ एवं भासइ एवं पन्नवेइ एवं परूवेइ–एवं खलु अम्मडे परिव्वायए कंपिल्लपुरे णयरे घरसए आहारमाहरेइ, घरसए वसहिं उवेइ। से कहमेयं भंते! एवं खलु गोयमा! जं णं से बहुजने अन्नमन्नस्स एवमाइक्खइ एवं भासइ एवं पन्नवेइ एवं परूवेइ– एवं खलु अम्मडे परिव्वायए कंपिल्लपुरे नयरे घरसए आहारमाहरेइ, घरसए वसहिं उवेइ, सच्चे णं एसमट्ठे अहंपि णं गोयमा! एवमाइक्खामि एवं भासामि एवं पन्नवेमि एवं परूवेमि एवं खलु अम्मडे परिव्वायए कंपिल्लपुरे नयरे घरसए आहारमाहरेइ, घरसए वसहिं उवेइ। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–अम्मडे परिव्वायए कंपिल्लपुरे णयरे घरसए आहारमाहरेइ,

Translated Sutra: ભગવન્‌! ઘણા લોકો એકબીજાને એમ કહે છે, એમ ભાખે છે, એમ પ્રરૂપે છે કે નિશ્ચે અંબડ પરિવ્રાજક, કંપિલપુર નગરમાં સો ઘરોમાં આહાર કરે છે, સો ઘરોમાં વસતિ કરે છે. ભગવન્‌ ! તે કેવી રીતે ? ગૌતમ! જે ઘણા લોકો એકબીજાને એમ કહે છે યાવત્‌ એમ પ્રરૂપે છે – નિશ્ચે અંબડ પરિવ્રાજક કંપિલપુરમાં યાવત્‌ સો ઘરોમાં વસતિ કરે છે. આ અર્થ સત્ય છે. ગૌતમ
Auppatik ઔપપાતિક ઉપાંગ સૂત્ર Ardha-Magadhi

उपपात वर्णन

Gujarati 51 Sutra Upang-01 View Detail
Mool Sutra: [सूत्र] सेज्जे इमे गामागर नयर निगम रायहाणि खेड कब्बड दोणमुह मडंब पट्टणासम संबाह सन्निवेसेसु पव्वइया समणा भवंति, तं जहा–आयरियपडिनीया उवज्झायपडिनीया तदुभयपडिनीया कुलपडिनीया गणपडिनीया आयरिय उवज्झायाणं अयसकारगा अवण्णकारगा अकित्तिकारगा बहूहिं असब्भावुब्भावणाहिं मिच्छत्ताभिणिवेसेहिं य अप्पाणं च परं च तदुभयं च वुग्गाहेमाणा वुप्पाएमाणा विहरित्ता बहूइं वासाइं सामण्णपरियागं पाउणंति, पाउणित्ता तस्स ठाणस्स अनालोइयपडिक्कंता कालमासे कालं किच्चा उक्कोसेणं लंतए कप्पे देवकिब्बिसिएसु देवकिब्बिसियत्ताए उववत्तारो भवंति। तहिं तेसिं गई, तहिं तेसिं ठिई, तहिं तेसिं उववाए

Translated Sutra: જે આ પ્રમાણે ગામ, આકર યાવત્‌ સન્નિવેશોમાં પ્રવ્રજિત થઈ શ્રમણ થાય છે તે આ – આચાર્યપ્રત્યનીક, ઉપાધ્યાયપ્રત્યનીક, કુલપ્રત્યનીક, ગણપ્રત્યનીક, આચાર્ય – ઉપાધ્યાયનો અપયશકારક, અવર્ણકારક, અકીર્તિકારક, ઘણી જ અસદ્‌ભાવના ઉદ્‌ભાવનાથી, મિથ્યાત્વાભિનિવેશ થકી પોતાને, બીજાને અને તદુભયને વ્યુદ્‌ગ્રાહિત કરતા, વ્યુત્પાદિત
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-५ पृथ्वी Gujarati 63 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए तीसाए निरयावाससयसहस्सेसु एगमेगंसि निरयावासंसि समयाहियाए जहन्नट्ठितीए वट्ठमाणा नेरइया किं– कोहोवउत्ता? मानोवउत्ता? मायोवउत्ता? लोभोवउत्ता? गोयमा! कोहोवउत्ते य, मानोवउत्ते य, मायोवउत्ते य, लोभोवउत्ते य। कोहोवउत्ता य, मानोवउत्ता य, मायोवउत्ता य, लोभोवउत्ता य। अहवा कोहोवउत्ते य, मानोवउत्ते य। अहवा कोहोवउत्ते य, मानोवउत्ता य। एवं असीतिभंगा नेयव्वा। एवं जाव संखेज्जसमयाहियाए ठितीए, असंखेज्जसमयाहियाए ठितीए तप्पाउग्गुक्को-सियाए ठितीए सत्तावीसं भंगा भाणियव्वा इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए तीसाए निरयावाससयसहस्सेसु एगमेगंसि

Translated Sutra: ભગવન્‌ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં ૩૦ લાખ નરકાવાસોમાં એક – એક નરકાવાસમાં નૈરયિકોના અવગાહના સ્થાન કેટલા છે ? ગૌતમ ! અસંખ્યાત અવગાહના સ્થાનો છે. તે આ – જઘન્ય અવગાહના, પ્રદેશાધિક જઘન્ય અવગાહના, દ્વિપ્રદેશાધિક જઘન્ય અવગાહના યાવત્‌ અસંખ્યાત પ્રદેશાધિક જઘન્યાવગાહના, તેને પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ અવગાહના. ભગવન્‌ ! આ રત્નપ્રભા
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

Gujarati 8 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेट्ठे अंतेवासी इंदभूती नामं अनगारे गोयम सगोत्ते णं सत्तुस्सेहे समचउरंससंठाणसंठिए वज्जरिसभनारायसंघयणे कनगपुलगनिघसपम्हगोरे उग्गतवे दित्ततवे तत्ततवे महातवे ओराले घोरे घोरगुणे घोरतवस्सी घोरबंभचेरवासी उच्छूढसरीरे संखित्तविउलतेयलेस्से चोद्दसपुव्वी चउनाणोवगए सव्वक्खरसन्निवाती समणस्स भगवओ महा-वीरस्स अदूरसामंते उड्ढंजाणू अहोसिरे ज्झाणकोट्ठोवगए संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ।

Translated Sutra: તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરની પાસે ઉભડક પગે રહેલા, નીચે નમેલ મુખવાળા, ધ્યાનરૂપ કોષ્ઠમાં પ્રવિષ્ટ, તેમના મોટા શિષ્ય ઇન્દ્રભૂતિ અણગાર, ગૌતમગોત્રીય, સાત હાથ ઊંચા, સમચોરસ સંસ્થાનવાળા, વજ્રઋષભનારાચ સંઘયણી, તેના શરીરનો વર્ણ સુવર્ણની રેખા સમાન અને પદ્મ પરાગ સમાન ગૌર હતો, તેઓ ઉગ્ર તપસ્વી, દીપ્તતપસ્વી, તપ્તતપસ્વી,
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-१ चलन Gujarati 10 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] एए णं भंते! नव पदा किं एगट्ठा नानाघोसा नानावंजणा? उदाहु नाणट्ठा नानाघोसा नानावंजणा? गोयमा! चलमाणे चलिए, उदीरिज्जमाणे उदीरिए, वेदिज्जमाणे वेदिए, पहिज्जमाणे पहीने– एए णं चत्तारि पदा एगट्ठा नानाघोसा नानावंजणा उप्पन्नपक्खस्स। छिज्जमाणे छिन्ने, भिज्जमाणे भिन्ने, दज्झमाणे दड्ढे, भिज्जमाणे मए, निज्जरिज्जमाणे निज्जिण्णे– एए णं पंच पदा नाणट्ठा नानाघोसा नानावंजणा विगयपक्खस्स।

Translated Sutra: આ નવ પદો, હે ભગવન્‌ ! શું એકાર્થક, વિવિધ ઘોષ અને વિવિધ વ્યંજનવાળા છે ? કે વિવિધ અર્થ, વિવિધ ઘોષ અને વિવિધ વ્યંજનવાળા છે ? હે ગૌતમ ! ચાલતું ચાલ્યુ, ઉદીરાતુ ઉદીરાયુ, વેદાતુ વેદાયુ, પડતુ પડ્યુ આ ચારે પદો ઉત્પન્ન પક્ષની અપેક્ષાએ એકાર્થક, વિવિધ ઘોષ, વિવિધ વ્યંજનવાળા છે. આ ચારે પદો છદ્મસ્થ આવરક કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-१ चलन Gujarati 21 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] एवं ठिई आहारो य भाणियव्वो। ठिती जहा– ठितिपदे तहा भाणियव्वा सव्वजीवाणं। आहारो वि जहा पन्नवणाए पढमे आहारुद्देसए तहा भाणियव्वो, एत्तो आढत्तो–नेरइया णं भंते! आहारट्ठी? जाव दुक्खत्ताए भुज्जो-भुज्जो परिणमंति। असुरकुमारा णं भंते! केवइकालस्स आणमंति वा ४? गोयमा! जहन्नेणं सत्तण्हं थोवाणं, उक्कोसेणं साइरेगस्स पक्खस्स आणमंति वा ४ | असुरकुमारा णं भंते! आहारट्ठी? हंता, आहारट्ठी । [असुरकुमारा णं भंते! केवइकालस्स आहारट्ठे समुप्पज्जइ? गोयमा! असुरकुमाराणं दुविहे आहारे पन्नत्ते। तंजहा-आभोगनिव्वत्तिए य, अनाभोगनिव्वत्तिए य। तत्थ णं जे से अनाभोग निव्वत्तिए

Translated Sutra: એ રીતે સ્થિતિ અને આહાર કહેવા. સ્થિતિ, સ્થિતિ પદ મુજબ કહેવી. સર્વે જીવોનો આહાર, પન્નવણાના આહારોદ્દેશક મુજબ કહેવો. ભગવન્‌ ! નૈરયિક આહારાર્થી છે ? યાવત્‌ વારંવાર દુઃખપણે પરિણમે છે ? ગૌતમ ! ત્યાં સુધી આ સૂત્ર કહેવા. ભગવન્‌ ! અસુરકુમારોની સ્થિતિ કેટલો કાળ છે ? જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટથી સાતિરેક સાગરોપમ કાળ. ભગવન્‌
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-१ चलन Gujarati 23 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] इहभविए भंते! नाणे? परभविए नाणे? तदुभयभविए नाणे? गोयमा! इहभविए वि नाणे, परभविए वि नाणे, तदुभयभविए वि नाणे। इहभविए भंते! दंसणे? परभविए दंसणे? तदुभयभविए दंसणे? गोयमा! इहभविए वि दंसणे, परभविए वि दंसणे, तदुभयभविए वि दंसणे। इहभविए भंते! चरित्ते? परभविए चरित्ते? तदुभयभविए चरित्ते? गोयमा! इहभविए चरित्ते, नो परभविए चरित्ते, नो तदुभयभविए चरित्ते। इहभविए भंते! तवे? परभविए तवे? तदुभयभविए तवे? गोयमा! इहभविए तवे, नो परभविए तवे, नो तदुभयभविए तवे। इहभविए भंते! संजमे? परभविए संजमे? तदुभयभविए संजमे? गोयमा! इहभविए संजमे, नो परभविए संजमे, नो भदुभयभविए संजमे।

Translated Sutra: ભગવન્‌ ! જ્ઞાન ઇહભવિક છે, પરભવિક છે, કે તદુભયભવિક છે ? ગૌતમ ! ઇહભવિક પણ છે, પરભવિક પણ છે, તદુભયભવિક પણ છે. દર્શન પણ એમ જ જાણવું. ભગવન્‌ ! ચારિત્ર ઇહભવિક છે, પરભવિક છે કે તદુભયભવિક ? હે ગૌતમ ! તે ઇહભવિક છે. પરભવિક કે તદુભયભવિક નહીં. એ રીતે તપ, સંયમ જાણવા.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-१ चलन Gujarati 25 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] जीवे णं भंते! अस्संजए अविरए अप्पडिहयपच्चक्खायपावकम्मे इओ चुए पेच्चा देवे सिया? गोयमा! अत्थेगइए देवे सिया, अत्थेगइए नो देवे सिया। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–अस्संजए अविरए अप्पडिहयपच्चक्खायपावकम्मेव इओ चुए पेच्चा अत्थेगइए देवे सिया, अत्थेगइए नो देवे सिया? गोयमा! जे इमे जीवा गामागर-नगर-निगम-रायहाणि-खेड-कब्बड-मडंब-दोणमुह-पट्टणा- सम-सन्निवेसेसु अकामतण्हाए, अकामछुहाए, अकामबंभचेरवासेनं, अकामसीता-तव-दंसमसग अण्हागय-सेय-जल्ल-मल-पंक-परिदाहेणं अप्पतरं वा भुज्जतरं वा कालं अप्पाणं परिकिलेसंति, परिकिलेसित्ता कालमासे कालं किच्चा अन्नयरेसु सु वाणमंतरेसु देवलोगेसु

Translated Sutra: હે ભગવન્‌ ! અસંયત, અવિરત, જેણે પાપકર્મનું હનન અને પચ્ચક્‌ખાણ કર્યા નથી એવો જીવ અહીંથી ચ્યવીને પરલોકમાં દેવ થાય છે ? ગૌતમ ! કેટલાક દેવ થાય છે અને કેટલાક દેવ થતા નથી. ભગવન્‌ ! એવું કેમ કહ્યું કે – કેટલાક દેવ થાય અને કેટલાક દેવ ન થાય? ગૌતમ ! જે આ જીવો ગામ, આકર(ખાણ), નગર, નિગમ(વ્યાપાર કેન્દ્ર), રાજધાની, ખેડ(જેની ચારે બાજુ ધૂળથી
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-४ कर्मप्रकृत्ति Gujarati 49 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] से नूनं भंते! नेरइयस्स वा, तिरिक्खजोणियस्स वा, मनुस्सस्स वा, देवस्स वा जे कडे पावे कम्मे, नत्थि णं तस्स अवेदइत्ता मोक्खो? हंता गोयमा! नेरइयस्स वा, तिरिक्खजोणियस्स वा, मनुस्सस्स वा, देवस्स वा जे कडे पावे कम्मे, नत्थि णं तस्स अवेदइत्ता मोक्खो। से केणट्ठेणं भंते! एवं वुच्चइ नेरइयस्स वा तिरिक्खजोणियस्स वा, मनुस्सस्स वा, देवस्स वा जे कडे पावे कम्मे, नत्थि णं तस्स अवेदइत्ता मोक्खो? एवं खलु मए गोयमा! दुविहे कम्मे पन्नत्ते, तं जहा– पदेसकम्मे य, अनुभागकम्मे य। तत्थ णं जं णं पदेसकम्मं तं नियमा वेदेइ। तत्थ णं जं णं अनुभागकम्मं तं अत्थेगइयं वेदेइ, अत्थेगइयं नो वेदेइ। नायमेयं अरहया,

Translated Sutra: ભગવન્‌ ! શું નરક, તિર્યંચ, મનુષ્ય કે દેવે જે પાપકર્મ કર્યું છે, તેને વેદ્યા વિના શું મોક્ષ નથી ? હા, ગૌતમ ! કરેલ પાપકર્મ વેદ્યા વિના નૈરયિક આદિનો મોક્ષ નથી. ભગવન્‌ ! એવું કેમ કહો છો કે – પાપકર્મ વેદ્યા વિના નૈરયિક આદિનો મોક્ષ નથી ? ગૌતમ ! નિશ્ચિતપણે મેં કર્મના બે પ્રકાર કહ્યા છે – પ્રદેશ કર્મ અને અનુભાગ કર્મ. તેમાં
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-६ यावंत Gujarati 70 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] लोयंते भंते! अलोयंतं फुसइ? अलोयंते वि लोयंतं फुसइ? हंता गोयमा! लोयंते अलोयंतं फुसइ, अलोयंते वि लोयंतं फुसइ। तं भंते! किं पुट्ठं फुसइ? अपुट्ठं फुसइ? गोयमा! पुट्ठं फुसइ, नो अपुट्ठं जाव नियमा छद्दिसिं फुसइ। दीवंते भंते! सागरंतं फुसइ? सागरंते वि दीवंते फुसइ? हंता गोयमा! दीवंते सागरंतं फुसइ, सागरंते वि दीवंतं फुसइ जाव नियमा छद्दिसिं फुसइ। उदयंते भंते! पोयंतं फुसइ? पोयंते वि उदयंतं फुसइ? हंता गोयमा! उदयंते पोयंतं फुसइ, पोयंते उदयंतं फुसइ जाव नियमा छद्दिसिं फुसइ। छिद्दंते भंते! दूसंतं फुसइ? दूसंते वि छिद्दंतं फुसइ? हंता गोयमा! छिद्दंते दूसंतं फुसइ, दूसंते वि छिद्दंतं फुसइ

Translated Sutra: ભગવન્‌ ! લોકાંત અલોકાંતને સ્પર્શે અને અલોકાંત લોકાંતને સ્પર્શે ? હા, ગૌતમ ! લોકાંત અલોકાંતને અને અલોકાંત લોકાંતને સ્પર્શે છે. ભગવન્‌ ! જે સ્પર્શાય છે તે સ્પૃષ્ટ છે કે અસ્પૃષ્ટ છે ? ગૌતમ! યાવત્‌ નિયમા છ દિશાને સ્પર્શે છે. ભગવન્‌ ! દ્વીપાંત સાગરાંતને સ્પર્શે અને સાગરાંત દ્વીપાંતને સ્પર્શે ? હા, ગૌતમ! સ્પર્શે યાવત્‌
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-६ यावंत Gujarati 72 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी रोहे नामं अनगारे पगइभद्दए पगइउवसंते पगइपयणुकोहमानमायालोभे मिउमद्दवसंपन्ने अल्लीणे विनीए समणस्स भगवओ महावीरस्स अदूरसामंते उड्डंजाणू अहोसिरे ज्झाणकोट्ठोवगए संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ। तते णं से रोहे अनगारे जायसड्ढे जाव पज्जुवासमाणे एवं वदासी– पुव्विं भंते! लोए, पच्छा अलोए? पुव्विं अलोए, पच्छा लोए? रोहा! लोए य अलोए य पुव्विं पेते, पच्छा पेते–दो वेते सासया भावा, अनानुपुव्वी एसा रोहा। पुव्विं भंते! जीवा, पच्छा अजीवा? पुव्विं अजीवा, पच्छा जीवा? रोहा! जीवा य अजीवा य पुव्विं पेते, पच्छा पेते–दो वेते

Translated Sutra: સૂત્ર– ૭૨. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય ‘રોહ’ નામક અણગાર હતા, જેઓ સ્વભાવથી ભદ્રક, સ્વભાવથી મૃદુ, સ્વભાવથી વિનીત, સ્વભાવથી ઉપશાંત, અલ્પ ક્રોધ – માન – માયા – લોભવાળા, નિરહંકારતા સંપન્ન, ગુરુઆશ્રિત(ગુરુભક્તિમાં લીન), કોઈને ન સંતાપનાર, વિનયી હતા. તેઓ ભગવંત મહાવીરની અતિ દૂર નહીં – અતિસમીપ નહીં એ રીતે
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-१

उद्देशक-९ गुरुत्त्व Gujarati 101 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] से नूनं भंते! अथिरे पलोट्टइ, नो थिरे पलोट्टइ? अथिरे भज्जइ, नो थिरे भज्जइ? सासए बालए, बालियत्तं असासयं? सासए पंडिए, पंडियत्तं असासयं? हंता गोयमा! अथिरे पलोट्टइ, नो थिरे पलोट्टइ। अथिरे भज्जइ, नो थिरे भज्जइ। सासए बालए, बालियत्तं असासयं। सासए पंडिए, पंडियत्तं असासयं। सेवं भंते! सेवं भंते! त्ति जाव विहरइ।

Translated Sutra: ભગવન્‌ ! શું અસ્થિર પદાર્થ (કર્મ) બદલાય છે ? સ્થિર (જીવ)નથી બદલાતો ? અસ્થિર પદાર્થ (અસ્થિર કર્મ) ભાંગે છે ? સ્થિર (સ્થિર જીવ) નથી ભાંગતો ? બાળક (અસંયત જીવ)શાશ્વત છે ? બાળકપણું (અસંયત પણું)અશાશ્વત છે ? પંડિત (સંયત જીવ)શાશ્વત છે ? પંડિતપણું (સંયતપણું) અશાશ્વત છે ? હા, ગૌતમ ! અસ્થિર પદાર્થ બદલાય છે. યાવત્‌ પંડિતત્વ અશાશ્વત છે.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-१ उच्छवास अने स्कंदक Gujarati 112 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं भगवं महावीरे रायगिहाओ नगराओ गुणसिलाओ चेइआओ पडिनिक्खमइ, पडिनिक्खमित्ता बहिया जनवयविहारं विहरइ। तेणं कालेणं तेणं समएणं कयंगला नामं नगरी होत्था–वण्णओ। तीसे णं कयंगलाए नयरीए बहिया उत्तरपुरत्थिमे दिसीभाए छत्तपलासए नामं चेइए होत्था–वण्णओ। तए णं समणे भगवं महावीरे उप्पन्ननाणदंसणधरे अरहा जिने केवली जेणेव कयंगला नगरी जेणेव छत्तपलासए चेइए तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूवं ओग्गहं ओगिण्हइ, ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ जाव समोसरणं। परिसा निग्गच्छइ। तीसे णं कयंगलाए नयरीए अदूरसामंते सावत्थी नामं नयरी होत्था–वण्णओ। तत्थ

Translated Sutra: (૧) તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહી નગર પાસે આવેલ ગુણશીલ ચૈત્યથી નીકળ્યા. નીકળીને બહાર જનપદમાં વિહાર કર્યો. તે કાળે તે સમયે કૃતંગલા નામે નગરી હતી. ઉવવાઈ સૂત્રાનુસાર નગરીનું વર્ણન જાણવું. તે કૃતંગલા નગરીની બહાર ઈશાન ખૂણામાં છત્રપલાશક નામે ચૈત્ય હતું. ઉવવાઈ સૂત્રાનુસાર ઉદ્યાનનું વર્ણન જાણવું. ત્યારે
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-१ उच्छवास अने स्कंदक Gujarati 114 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तए णं समणे भगवं महावीरे कयंगलाओ नयरीओ छत्तपलासाओ चेइयाओ पडिनिक्खमइ, पडिनिक्खमित्ता बहिया जनवयविहारं विहरइ। तए णं से खंदए अनगारे समणस्स भगवओ महावीरस्स तहारूवाणं थेराणं अंतिए सामाइयमाइयाइं एक्कारस अंगाइं अहिज्जइ, अहिज्जित्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता एवं वदासी–इच्छामि णं भंते! तुब्भेहिं अब्भणुण्णाए समाणे मासियं भिक्खुपडिमं उवसंपज्जित्ता णं विहरित्तए। अहासुहं देवानुप्पिया! मा पडिबंधं। तए णं से खंदए अनगारे समणेणं भगवया महावीरेणं अब्भणुण्णाए समाणे हट्ठे जाव नमंसित्ता मासियं

Translated Sutra: ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર કૃતંગલા નગરીના છત્રપલાશક ચૈત્યથી નીકળીને બહારના જનપદમાં વિચરે છે. ત્યારે તે સ્કંદક અણગાર, ભગવંત મહાવીરના તથારૂપ સ્થવિરો પાસે સામાયિકાદિ ૧૧ – અંગોને ભણે છે. પછી જ્યાં ભગવંત મહાવીર છે, ત્યાં આવીને ભગવંતને વંદન – નમસ્કાર કરીને આમ કહ્યું – હે ભગવન્‌ ! આપની અનુજ્ઞા હોય તો હું માસિકી
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-१ उच्छवास अने स्कंदक Gujarati 115 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं रायगिहे नगरे समोसरणं जाव परिसा पडिगया। तए णं तस्स खंदयस्स अनगारस्स अन्नया कयाइ पुव्वरत्तावरत्तकालसमयंसि धम्मजागरियं जागरमाणस्स इमेयारूवे अज्झत्थिए चिंतिए पत्थिए मनोगए संकप्पे समुप्पज्जित्था– एवं खलु अहं इमेणं एयारूवेणं ओरालेणं विउलेणं पयत्तेणं पग्गहिएणं कल्लाणेणं सिवेणं धन्नेणं मंगल्लेणं सस्सिरीएणं उदग्गेणं उदत्तेणं उत्तमेणं उदारेणं महानुभागेणं तवोकम्मेणं सुक्के लुक्खे निम्मंसे अट्ठिचम्मावणद्धे किडिकिडियाभूए किसे धमणिसंतए जाए। जीवंजीवेणं गच्छामि, जीवंजीवेणं चिट्ठामि, भासं भासित्ता वि गिलामि, भासं भासमाणे गिलामि,

Translated Sutra: તે કાળે તે સમયે રાજગૃહનગરમાં સમવસરણ થયું (ભગવાન મહાવીર પધાર્યા), યાવત્‌ પર્ષદા પાછી ગઈ. ત્યારે તે સ્કંદક અણગાર અન્યદા ક્યારેક રાત્રિના પાછલા પ્રહરે ધર્મ જાગરિકાથી જાગતા હતા ત્યારે તેમના મનમા આવો સંકલ્પ યાવત્‌ થયો કે – હું આ ઉદાર તપકર્મથી શુષ્ક, રુક્ષ, કૃશ થયો છું, યાવત્‌ બધી નાડીઓ બહાર દેખાય છે, આત્મબળથી જ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-५ अन्यतीर्थिक Gujarati 127 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] एगजीवे णं भंते! एगभवग्गहणेणं केवइयाणं पुत्तत्ताए हव्वामागच्छइ? गोयमा! जहन्नेणं इक्कस्स वा दोण्ह वा तिण्ह वा, उक्कोसेणं सयपुहत्तस्स जीवा णं पुत्तत्ताए हव्वमागच्छंति।

Translated Sutra: સૂત્ર– ૧૨૭. ભગવન્‌ ! એક જીવ, એક ભવની અપેક્ષાએ કેટલા જીવોનો પુત્ર થઇ શકે? ગૌતમ ! એક જીવ એક ભવમાં જઘન્યથી એક જીવનો,, બે કે ત્રણ જીવોનો અને ઉત્કૃષ્ટથી શત પૃથક્ત્વ જીવનો પુત્ર થાય. સૂત્ર– ૧૨૮. ભગવન્‌ ! એક જીવને એક ભવમાં કેટલા જીવ પુત્રરૂપે ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! જઘન્યથી એક, બે કે ત્રણ જીવ. ઉત્કૃષ્ટ થી લાખ પૃથક્ત્વ જીવો
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-५ अन्यतीर्थिक Gujarati 130 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तए णं समणे भगवं महावीरे रायगिहाओ नगराओ गुणसिलाओ चेइयाओ पडिनिक्खमइ, पडिनि-क्खमित्ता बहिया जनवयविहारं विहरइ। तेणं कालेणं तेणं समएणं तुंगिया नामं नयरी होत्था–वण्णओ। तीसे णं तुंगियाए नयरीए बहिया उत्तरपुरत्थिमे दिसीभागे पुप्फवतिए नामं चेइए होत्था–वण्णओ। तत्थ णं तुंगियाए नयरीए बहवे समणोवासया परिवसंति– अड्ढा दित्ता वित्थिण्णविपुलभवन-सयनासन-जानवाहणाइण्णा बहुधन-बहुजायरूव-रयया आयोगपयोगसंपउत्ता विच्छड्डियविपुल-भत्तपाना बहुदासी-दास-गो-महिस-गवेलयप्पभूया बहुजणस्स अपरिभूया अभिगयजीवाजीवा उवलद्ध-पुण्ण-पावा-आसव-संवर-निज्जर-किरियाहिकरणबंधपमोक्खकुसला असहेज्जा

Translated Sutra: ત્યારે શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહનગરના ગુણશીલ ચૈત્યથી નીકળ્યા, નીકળીને બહારના જનપદોમાં વિહાર કરતાં વિચરે છે. તે કાળ તે સમયે તુંગિકા નામે નગરી હતી. (વર્ણન). તે તુંગિકા નગરીની બહાર ઈશાન ખૂણામાં પુષ્પવતી નામે ચૈત્ય હતું. (વર્ણન)... બંને વર્ણન ઉવવાઈ સૂત્ર અનુસાર સમજી લેવું. તે તુંગિકા નગરીમાં ઘણા શ્રાવકો રહેતા હતા.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-५ अन्यतीर्थिक Gujarati 131 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं पासावच्चिज्जा थेरा भगवंतो जातिसंपन्ना कुलसंपन्ना बलसंपन्ना रूवसंपन्ना विनयसंपन्ना नाणसंपन्ना दंसणसंपन्ना चरित्तसंपन्ना लज्जासंपन्ना लाघवसंपन्ना ओयंसी तेयंसी वच्चंसी जसंसी जियकोहा जियमाणा जियमाया जियलोभा जियनिद्दा जिइंदिया जियपरीसहा जीवियासमरणभयविप्पमुक्का तवप्पहाणा गुणप्पहाणा करणप्पहाणा चरणप्पहाणा निग्गहप्पहाणा निच्छयप्पहाणा मद्दवप्पहाणा अज्जवप्पहाणा लाघवप्पहाणा खंतिप्पहाणा मुत्तिप्पहाणा विज्जा-प्पहाणा मंतप्पहाणा वेयप्पहाणा बंभप्पहाणा नयप्पहाणा नियमप्पहाणा सच्चप्पहाणा सोयप्पहाणा चारुपण्णा सोही अणियाणा

Translated Sutra: તે કાળે તે સમયે પાર્શ્વનાથના શિષ્યો સ્થવિર ભગવંતો(ભગવંત પાર્શ્વનાથના શિષ્ય – પ્રશિષ્યો) કે જેઓ – જાતિ સંપન્ન, કુળ સંપન્ન, બળ સંપન્ન, રૂપ સંપન્ન, વિનય સંપન્ન, જ્ઞાન સંપન્ન, દર્શન સંપન્ન, ચારિત્ર સંપન્ન, લજ્જા સંપન્ન, લાઘવ સંપન્ન હતા તેમજ એ બધાને કારણે ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશસ્વી હતા, જેમણે ક્રોધ – માન –
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-५ अन्यतीर्थिक Gujarati 132 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तए णं तुंगियाए नयरीए सिंघाडग-तिग-चउक्क-चच्चर-चउम्मुह-महापह-पहेसु जाव एगदिसाभिमुहा निज्जायंति। तए णं ते समणोवासया इमीसे कहाए लद्धट्ठा समाणा हट्ठतुट्ठ चित्तमानंदिया नंदिया पीइमणा परमसोमणस्सिया हरिसवसविसप्पमाणहियया अन्नमन्नं सद्दावेंति, सद्दावेत्ता एवं वयासी–एवं खलु देवानुप्पिया! पासावच्चिज्जा थेरा भगवंतो जातिसंपन्ना जाव अहापडिरूवं ओग्गहं ओगिण्हित्ता णं संजमेणं तवसा अप्पाणं भावेमाणा विहरंति। तं महाफलं खलु देवानुप्पिया! तहारूवाणं थेराणं भगवंताणं नामगोयस्स वि सवणयाए, किमंग पुण अभिगमन-वंदन-नमंसण-पडिपुच्छण-पज्जुवासणयाए? एगस्स वि आरियस्स धम्मियस्स

Translated Sutra: ત્યારે તુંગિકાનગરીના શૃંગાટક(સિંઘોડા આકારનો ત્રિકોણ માર્ગ), ત્રિક(ત્રણ રસ્તા ભેગા થાય તે), ચતુષ્ક (ચાર રસ્તા ભેગા થાય તે), ચત્વર(અનેક માર્ગો ભેગા થતા હોય તે), મહાપથ(રાજમાર્ગ), પથો(સામાન્ય માર્ગ)માં યાવત્‌ એક દિશામાં રહીને તે સ્થવિરોને વંદન કરવા પર્ષદા નીકળી. ત્યારે તે શ્રાવકો આ વાત જાણીને હૃષ્ટ – તુષ્ટ થયેલા
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-५ अन्यतीर्थिक Gujarati 133 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तए णं ते थेरा भगवंतो तेसिं समणोवासयाणं तीसे महइमहालियाए महच्चपरिसाए चाउज्जामं धम्मं परिकहेंति, तं जहा– सव्वाओ पाणाइवायाओ वेरमणं, सव्वाओ मुसावायाओ वेरमणं, सव्वाओ अदिन्नादानाओ वेरमणं, सव्वाओ बहिद्धादाणाओ वेरमणं। तए णं ते समणोवासया थेराणं भगवंताणं अंतिए धम्मं सोच्चा निसम्म हट्ठतुट्ठा जाव हरिसवसविसप्पमाणहियया तिक्खुत्तो आयाहिण-पयाहिणं करेंति, करेत्ता एवं वयासी– संजमेणं भंते! किंफले? तवे किंफले? तए णं ते थेरा भगवंतो ते समणोवासए एवं वयासी–संजमे णं अज्जो! अणण्हयफले, तवे वोदाणफले। तए णं ते समणोवासया थेरे भगवंते एवं वयासी–जइ णं भंते! संजमे अणण्हयफले, तवे वोदाणफले।

Translated Sutra: ત્યારે તે સ્થવિર ભગવંતોએ, તે શ્રાવકોને અને તે મહા – મોટી પર્ષદાને ચતુર્યામ ધર્મ કહ્યો. કેશીસ્વામીની માફક યાવત્‌ તે શ્રાવકોએ પોતાના શ્રાવકપણાથી તે સ્થવિરોની આજ્ઞાનું આરાધન કર્યું – યાવત્‌ – ધર્મકથા પૂર્ણ થઈ ત્યારે તે શ્રાવકો સ્થવિર ભગવંતો પાસે ધર્મ સાંભળીને, અવધારીને હૃષ્ટ – તુષ્ટ યાવત્‌ વિકસિતહૃદયી થયા.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-५ अन्यतीर्थिक Gujarati 134 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं रायगिहे नामं नगरे होत्था–सामी समोसढे जाव परिसा पडिगया। तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेट्ठे अंतेवासी इंदभूई नामं अनगारे जाव संखित्तविपुलतेयलेस्से छट्ठंछट्ठेणं अनिक्खित्तेणं तवोकम्मेणं संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ। तए णं भगवं गोयमे छट्ठक्खमणपारणगंसि पढमाए पोरिसीए सज्झायं करेइ, बीयाए पोरिसीए ज्झाणं ज्झियाइ, तइयाए पोरिसीए अतुरियमचवलमसंभंते मुहपोत्तियं पडिलेहेइ, पडिलेहेत्ता भायणवत्थाइं पडिलेहेइ, पडिलेहेत्ता भायणाइं पमज्जइ, पमज्जित्ता भायणाइं उग्गाहेइ, उग्गाहेत्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ,

Translated Sutra: તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું યાવત્‌ ધર્મોપદેશ સાંભળી પર્ષદા પાછી ફરી, તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ઇન્દ્રભૂતિ નામે અણગાર યાવત્‌ સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યાવાળા, નિરંતર છઠ્ઠનો તપકર્મપૂર્વક સંયમ અને તપ વડે આત્માને ભાવતા યાવત્‌ વિચરતા હતા. ત્યારે તે ગૌતમસ્વામી છઠ્ઠના પારણા દિને
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-५ अन्यतीर्थिक Gujarati 135 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तहारूवं णं भंते! समणं वा माहणं वा पज्जुवासमाणस्स किंफला पज्जुवासणा? गोयमा! सवणफला। से णं भंते! सवणे किंफले? नाणफले। से णं भंते! नाणे किंफले? विन्नाणफले। से णं भंते! विण्णाणे किंफले? पच्चक्खाणफले। से णं भंते! पच्चक्खाणे किंफले? संजमफले। से णं भंते! संजमे किंफले? अणण्हयफले। से णं भंते! अणण्हए किंफले? तवफले। से णं भंते! तवे किंफले? वोदाणफले। से णं भंते! वोदाणे किंफले? अकिरियाफले। सा णं भंते! अकिरिया किंफला? सिद्धिपज्जवसाणफला–पन्नत्ता गोयमा!

Translated Sutra: સૂત્ર– ૧૩૫. ભગવન્‌ ! તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણની પર્યુપાસના કરનારને પર્યુપાસનાનું ફળ શું ? ગૌતમ ! પર્યુપાસનાનું ફળ શાસ્ત્ર શ્રવણ છે. ભગવન્‌ ! શ્રવણનું ફળ શું? – ગૌતમ! શ્રવણનું ફળ જ્ઞાન છે. ભગવન્‌ ! જ્ઞાનનું શું ફળ છે? – ગૌતમ! જ્ઞાનનું ફળવિજ્ઞાન છે. ભગવન્‌ ! વિજ્ઞાનનું ફળ શું છે? – ગૌતમ! વિજ્ઞાનનું ફળ પચ્ચક્‌ખાણ છે. ભગવન્‌
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-५ अन्यतीर्थिक Gujarati 137 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] अन्नउत्थिया णं भंते! एवमाइक्खंति, भासंति, पन्नवेंति, परूवेंति–एवं खलु रायगिहस्स नयरस्स बहिया वेभारस्स पव्वयस्स अहे, एत्थ णं महं एगे हरए अघे पन्नत्ते– अनेगाइं जोयणाइं आयाम-विक्खंभेणं, नाणादुमसंडमंडिउद्देसे, सस्सिरीए पासादीए दरिसणिज्जे अभिरूवे पडिरूवे। तत्थ णं बहवे ओराला बलाहया संसेयंति संमुच्छंति वासंति। तव्वइरित्ते य णं सया समियं उसिणे-उसिणे आउकाए अभिनिस्सवइ। से कहमेयं भंते! एवं? गोयमा! जं णं ते अन्नउत्थिया एवमाइक्खंति जाव जे ते एवमाइक्खंति, मिच्छं ते एवमाइक्खंति। अहं पुण गोयमा! एवमाइक्खामि, भासामि, पन्नवेमि, परूवेमि– एवं खलु रायगिहस्स नयरस्स बहिया वेभारस्स

Translated Sutra: અન્યતીર્થિકો આ પ્રમાણે કહે છે – ભાખે છે – જણાવે છે – પ્રરૂપે છે – રાજગૃહનગરની બહાર, વૈભાર પર્વતની નીચે, પાણીનો એક મોટો દ્રહ છે, તે અનેક યોજન લાંબો – પહોળો છે, અનેક જાતના વૃક્ષખંડોથી સુશોભિત છે સશ્રીક છે – યાવત્‌ – પ્રતિરૂપ છે. તેમાં ઘણા ઉદાર મેઘ સંસ્વેદે છે, સંમૂર્છે છે અને વરસે છે. તદુપરાંત તેમાં સદા ગરમ – ગરમ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-८ चमरचंचा Gujarati 140 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कहि णं भंते! चमरस्स असुरिंदस्स असुरकुमाररन्नो सभा सुहम्मा पन्नत्ता? गोयमा! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणे णं तिरियमसंखेज्जे दीवसमुद्दे वीईवइत्ता अरणवरस्स दीवस्स बाहिरिल्लाओ वेइयंताओ अरुणोदयं समुद्दं बायालीसं जोयणसयसहस्साइं ओगाहित्ता, एत्थ णं चमरस्स असुरिंदस्स असुरकुमाररन्नो तिगिंछिकूडे नामं उप्पायपव्वए पन्नत्ते–सत्तरस-एक्कवीसे जोयणसए उड्ढं उच्चत्तेणं चत्तारितीसे जोयणसए कोसं च उव्वेहेणं मूले दसबावीसे जोयणसए विक्खंभेणं, मज्झे चत्तारि चउवीसे जोयणसए विक्खंभेणं, उवरिं सत्ततेवीसे जोयणसए विक्खंभेणं मूले तिन्नि जोयणसहस्साइं, दोन्निय बत्तीसुत्तरे

Translated Sutra: ભગવન્‌ ! અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરની સુધર્માસભા ક્યાં છે ? ગૌતમ ! જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતની દક્ષિણે તીર્છા અસંખ્ય દ્વીપ સમુદ્રો ગયા પછી અરુણવરદ્વીપના વેદિકાના બાહ્ય છેડાથી અરુણોદય સમુદ્રમાં ૪૨,૦૦૦ યોજન ગયા પછી આ અસુરેન્દ્ર અસુરકુમાર રાજ ચમરનો તિગિચ્છિકકૂટ નામે ઉત્પાતપર્વત છે. તે ૧૭૨૧ યોજન ઊંચો
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-२

उद्देशक-१० अस्तिकाय Gujarati 142 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कति णं भंते! अत्थिकाया पन्नत्ता? गोयमा! पंच अत्थिकाया पन्नत्ता, तं जहा–धम्मत्थिकाए, अधम्मत्थिकाए, आगासत्थिकाए, जीवत्थिकाए, पोग्गलत्थिकाए। धम्मत्थिकाए णं भंते! कतिवण्णे? कतिगंधे? कतिरसे? कतिफासे? गोयमा! अवण्णे, अगंधे, अरसे, अफासे; अरूवी, अजीवे, सासए, अवट्ठिए लोगदव्वे। से समासओ पंचविहे पन्नत्ते, तं जहा–दव्वओ, खेत्तओ, कालओ, भावओ, गुणओ। दव्वओ णं धम्मत्थिकाए एगे दव्वे, खेत्तओ लोगप्पमाणमेत्ते, कालओ न कयाइ न आसि, न कयाइ नत्थि, न कयाइ न भविस्सइ–भविंसु य, भवति य, भविस्सइ य–धुवे, नियए, सासए, अक्खए, अव्वए, अवट्ठिए निच्चे। भावओ अवण्णे, अगंधे, अरसे, अफासे। गुणओ गमणगुणे। अधम्मत्थिकाए

Translated Sutra: સૂત્ર– ૧૪૨. ભગવન્‌ ! અસ્તિકાયો કેટલા કહ્યા છે ? ગૌતમ ! પાંચ અસ્તિકાય કહ્યા છે. તે આ – ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્‌ગલાસ્તિકાય. ભગવન્‌ ! ધર્માસ્તિકાયના કેટલા – વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે ? ગૌતમ ! તેમાં વર્ણ – ગંધ – રસ – સ્પર્શ નથી, તે અરૂપી, અજીવ, શાશ્વત, અવસ્થિત લોકદ્રવ્ય છે. તે સંક્ષેપથી
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-१ चमर विकुर्वणा Gujarati 156 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] जइ णं भंते! सक्के देविंदे देवराया एमहिड्ढीए जाव एवतियं च णं पभू विकुव्वित्तए, एवं खलु देवानुप्पियाणं अंतेवासि तीसए नामं अनगारे पगइभद्दए पगइउवसंते पगइपयणुकोहमाणमायालोभे मिउमद्दवसंपन्ने अल्लीणे विनीए छट्ठंछट्ठेणं अनिक्खित्तेणं तवोकम्मेणं अप्पाणं भावेमाणे बहुपडि-पुण्णाइं अट्ठ संवच्छराइं सामण्णपरियागं पाउणित्ता, मासियाए संलेहणाए अत्ताणं ज्झूसेत्ता, सट्ठिं भत्ताइं अनसनाए छेदेत्ता आलोइय-पडिक्कंते समाहिपत्ते कालमासे कालं किच्चा सोहम्मे कप्पे सयंसि विमाणंसि उववायसभाए देवसयणिज्जंसि देवदूसंतरिए अंगुलस्स असंखेज्जइभागमेत्तीए ओगाहणाए सक्कस्स देविंदस्स

Translated Sutra: ભગવન્‌ ! જો દેવેન્દ્ર દેવરાજ શક્રની આવી મહાઋદ્ધિ યાવત્‌ આટલું વિકુર્વણા સામર્થ્ય છે, તો તેઓના તિષ્યક નામના સામાનિક દેવ, જે આપના તિષ્યક નામના અણગાર હતા. તેઓ પ્રકૃતિભદ્રક યાવત્‌ વિનિત નિરંતર છઠ્ઠ – છઠ્ઠના તપોકર્મપૂર્વક આત્માને ભાવતા, પ્રતિપૂર્ણ આઠ વર્ષ શ્રામણ્ય પર્યાય પાળીને, માસિક સંલેખના વડે આત્માને સંયોજી
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-१ चमर विकुर्वणा Gujarati 158 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] जइ णं भंते! ईसाने देविंदे देवराया एमहिड्ढीए जाव एवतियं च णं पभू विकुव्वित्तए, एवं खलु देवानुप्पियाणं अंतेवासी कुरुदत्तपुत्ते नामं अनगारे पगतिभद्दए जाव विनीए अट्ठमंअट्ठमेणं अनिक्खित्तेणं, पारणए आयंबिलपरिग्गहिएणं तवोक-म्मेणं उड्ढं बाहाओ पगिज्झिय-पगिज्झिय सूराभिमुहे आयावणभूमीए आयावेमाणे बहुपडिपुण्णे छम्मासे सामण्णपरियागं पाउणित्ता, अद्धमासियाए संलेहणाए अत्ताणं ज्झूसेत्ता, तीसं भत्ताइं अनसनाए छेदेत्ता आलोइय-पडिक्कंते समाहिपत्ते कालमासे कालं किच्चा ईसाने कप्पे सयंसि विमाणंसि उववायसभाए देवसयणिज्जंसि देवदूसंतरिए अंगुलस्स असंखेज्जइभागमेत्तीए

Translated Sutra: સૂત્ર– ૧૫૮. ભગવન્‌ ! જો દેવેન્દ્ર દેવરાજ ઈશાનની આવી મહાઋદ્ધિ અને આવું વિકુર્વણા સામર્થ્ય છે તો – આપ દેવાનુપ્રિયના શિષ્ય પ્રકૃતિ ભદ્રક યાવત્‌ વિનિત કુરુદત્તપુત્ર નામે સાધુ કે જે નિરંતર અઠ્ઠમ અઠ્ઠમ અને પારણે આયંબિલ સ્વીકારીને એ પ્રકારે કઠિન તપોકર્મથી આત્માને ભાવિતકરતા, ઊંચે હાથ રાખીને સૂર્યાભિમુખ રહી આતાપના
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-१ चमर विकुर्वणा Gujarati 160 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं रायगिहे नामं नगरे होत्था–वण्णओ जाव परिसा पज्जुवासइ। तेणं कालेणं तेणं समएणं ईसाने देविंदे देवराया ईसाने कप्पे ईसानवडेंसए विमाने जहेव रायप्पसेणइज्जे जाव दिव्वं देविड्ढिं दिव्वं देवजुतिं दिव्वं देवाणुभागं दिव्वं बत्तीसइबद्धं नट्टविहिं उवदंसित्ता जाव जामेव दिसिं पाउब्भूए, तामेव दिसिं पडिगए। भंतेति! भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता। एवं वदासी–अहो णं भंते! ईसाने देविंदे देवराया महिड्ढीए जाव महानुभागे। ईसानस्स णं भंते! सा दिव्वा देविड्ढी दिव्वा देवज्जुती दिव्वे देवाणुभागे कहिं गते? कहिं अनुपविट्ठे? गोयमा!

Translated Sutra: (૧) તે કાળે તે સમયે રાજગૃહી નામે નગરી હતી. નગરી વર્ણન ‘ઉવાવાઈ’ સૂત્ર મુજબ જાણવું. ભગવાન મહાવીર પધાર્યા, પરિષદ(સભા)ધર્મ શ્રવણ માટે નીકળી યાવત પરિષદ ભગવંતને પર્યુપાસે છે. તે કાળે તે સમયે દેવેન્દ્ર દેવરાજ, શૂલપાણી, વૃષભવાહન, ઉત્તરાર્ધ – લોકાધિપતિ, ૨૮ લાખ વિમાનાવાસ અધિપતિ, આકાશસમ નિર્મલ વસ્ત્રધારી, માળાથી સુશોભિત,
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-१ चमर विकुर्वणा Gujarati 161 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं बलिचंचा रायहानी अणिंदा अपुरोहिया या वि होत्था। तए णं ते बलिचंचारायहाणिवत्थव्वया बहवे असुरकुमारा देवा य देवीओ य तामलिं बालतवस्सिं ओहिणा आभोएंति, आभोएत्ता अन्नमन्नं सद्दावेंति, सद्दावेत्ता एवं वयासि– एवं खलु देवानुप्पिया! बलिचंचा रायहानी अणिंदा अपुरोहिया, अम्हे य णं देवानुप्पिया! इंदाहीणा इंदाहिट्ठिया इंदाहीणकज्जा, अयं च णं देवानुप्पिया! तामली बालतवस्सी तामलित्तीए नगरीए बहिया उत्तरपुरत्थिमे दिसिभागे नियत्तणियमंडलं आलिहित्ता संलेहणाज्झूसणाज्झूसिए भत्तपाणपडियाइक्खिए पाओवगमणं निवण्णे, तं सेयं खलु देवानुप्पिया! अम्हं तामलिं

Translated Sutra: સૂત્ર– ૧૬૧. ત્યારે તે બલિચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવ – દેવીઓએ તામલિ બાલતપસ્વીને અવધિ વડે જોયો. પછી પરસ્પર બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો ! બલિચંચા રાજધાની ઇન્દ્ર, પુરોહિત રહિત છે હે દેવાનુપ્રિયો ! આપણે ઇન્દ્રાધીન અને ઇન્દ્રાધિષ્ઠિત છીએ. ઇન્દ્રના તાબે કાર્ય કરીએ છીએ. હે દેવાનુપ્રિયો
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-१ चमर विकुर्वणा Gujarati 164 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] सक्कस्स णं भंते! देविंदस्स देवरन्नो विमानेहिंतो ईसानस्स देविंदस्स देवरन्नो विमाना ईसिं उच्चतरा चेव ईसिं उन्नयतरा चेव? ईसानस्स वा देविंदस्स देवरन्नो विमानेहिंतो सक्कस्स देविंदस्स देवरन्नो विमाना ईसिं णीयतरा चेव ईसिं निन्नतरा चेव? हंता गोयमा! सक्कस्स तं चेव सव्वं नेयव्वं। से केणट्ठेणं भंते! एवं वुच्चइ– गोयमा! से जहानामए करयले सिया–देसे उच्चे, देसे उन्नए। देसे णीए, देसे निण्णे। से तेणट्ठेणं गोयमा! सक्कस्स देविंदस्स देवरन्नो जाव ईसिं निन्नतरा चेव।

Translated Sutra: સૂત્ર– ૧૬૪. ભગવન્‌ ! દેવેન્દ્ર દેવરાજ શક્રના વિમાનો કરતા શું દેવેન્દ્ર દેવરાજ ઇશાનના વિમાનો કિંચિત્‌ ઉચ્ચતર, કિંચિત્‌ ઉન્નતતર છે ? શું ઇશાનેન્દ્રના વિમાનોથી શક્રેન્દ્રના વિમાનો કંઈક નીચા કે નિમ્નતર છે ? ગૌતમ ! હા, તે એમ જ છે. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જેમ હથેળીનો કોઈ ભાગ ક્યાંક ઊંચો, ક્યાંક ઉન્નત હોય અને ક્યાંક
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-२ चमरोत्पात Gujarati 172 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] चमरे णं भंते! असुरिंदेणं असुररण्णा सा दिव्वा देविड्ढी दिव्वा देवज्जुती दिव्वे देवाणुभागे किण्णा लद्धे? पत्ते? अभिसमन्नागए? एवं खलु गोयमा! तेणं कालेणं तेणं समएणं इहेव जंबूदीवे दीवे भारहे वासे विंज्झगिरिपायमूले बेभेले नामं सन्निवेसे होत्था–वण्णओ। तत्थ णं बेभेले सन्निवेसे पूरणे नामं गाहावई परिवसइ–अड्ढे दित्ते जाव बहुजणस्स अपरिभूए या वि होत्था। तए णं तस्स पूरणस्स गाहावइस्स अन्नया कयाइ पुव्वरत्तावरत्तकालसमयंसि कुटुंबजागरियं जागरमाणस्स इमेयारूवे अज्झत्थिए चिंतिए पत्थिए मनोगए संकप्पे समुप्पज्जित्था–अत्थि ता मे पुरा पोराणाणं सुचिण्णाणं सुपरक्कंताणं

Translated Sutra: અસુરેન્દ્ર અસુરરાજ ચમરે તે દિવ્ય દેવઋદ્ધિ યાવત્‌ ક્યાં લબ્ધ – પ્રાપ્ત – અભિસન્મુખ કરી ? ગૌતમ ! તે કાળે તે સમયે આ જ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં વિંધ્યગિરિની તળેટીમાં બેભેલ નામે સંનિવેશ હતું. તેનું વર્ણન ઉવાવાઈ સૂત્રાનુસાર ચંપાનગરી મુજબ જાણવું. તે બેભેલ સંનિવેશે પૂરણ નામે ગૃહસ્થ રહેતો હતો, તે આઢ્ય, દિપ્ત યાવત્‌
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-३ क्रिया Gujarati 178 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं रायगिहे नामं नयरे होत्था जाव परिसा पडिगया। तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी मंडिअपुत्ते नामं अनगारे पगइभद्दए जाव पज्जुवासमाणे एवं वयासी–कइ णं भंते! किरियाओ पन्नत्ताओ? मंडिअपुत्ता! पंच किरियाओ पन्नत्ताओ, तं जहा– काइया, अहिगरणिआ, पाओसिआ, पारियावणिआ, पाणाइवायकिरिया। काइया णं भंते! किरिया कइविहा पन्नत्ता? मंडिअपुत्ता! दुविहा पन्नत्ता, तं जहा–अणुवरयकायकिरिया य, दुप्पउत्तकायकिरिया य। अहिगरणिआ णं भंते! किरिया कइविहा पन्नत्ता? मंडिअपुत्ता! दुविहा पन्नत्ता, तं जहा–संजोयणाहिगरणकिरिया य, निवत्तणाहिगरणकिरिया य। पाओसिआ

Translated Sutra: તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. ભગવંત મહાવીર પધાર્યા યાવત્‌ પર્ષદા ધર્મ સાંભળી પાછી ફરી. તે કાળે તે સમયે યાવત્‌ ભગવંતના મંડિત પુત્ર અણગાર શિષ્ય, જે પ્રકૃતિભદ્રક હતા યાવત્‌ પર્યુપાસના કરતા આમ કહ્યું – ભગવન્‌ ! ક્રિયાઓ(કર્મબંધનમાં કારણરૂપ ચેષ્ટાઓ) કેટલી કહી છે ? મંડિતપુત્ર ! ક્રિયાઓ પાંચ કહી છે. તે આ – કાયિકી(કાયાથી
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-३ क्रिया Gujarati 179 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] पुव्विं भंते! किरिया, पच्छा वेदना? पुव्विं वेदना, पच्छा किरिया? मंडिअपुत्ता! पुव्विं किरिया, पच्छा वेदना। नो पुव्विं वेदना, पच्छा किरिया।

Translated Sutra: સૂત્ર– ૧૭૯. ભગવન્‌ ! પહેલા ક્રિયા અને પછી વેદના કે પહેલા વેદના અને પછી ક્રિયા ? મંડિતપુત્ર! પહેલા ક્રિયા પછી વેદના થાય, પણ પહેલા વેદના અને પછી ક્રિયા ન થાય. સૂત્ર– ૧૮૦. શ્રમણ નિર્ગ્રન્થોને ક્રિયા હોય ? હા, હોય. શ્રમણ નિર્ગ્રન્થો કેવી રીતે ક્રિયા કરે છે ? મંડિતપુત્ર ! પ્રમાદને લીધે અને યોગ(એટલે કે મન, વચન, કાયાની પ્રવૃત્તિ)
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-३ क्रिया Gujarati 181 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] जीवे णं भंते! सया समितं एयति वेयति चलति फंदइ घट्टइ खुब्भइ उदीरइ तं तं भावं परिणमइ? हंता मंडिअपुत्ता! जीवे णं सया समितं एयति वेयति चलति फंदइ घट्टइ खुब्भइ उदीरइ तं तं भावं परिणमइ। जावं च णं भंते! से जीवे सया समितं एयति वेयति चलति फंदइ घट्टइ खुब्भइ उदीरइ तं तं भावं परिणमइ, तावं च णं तस्स जीवस्स अंते अंत किरिया भवइ? नो इणट्ठे समट्ठे। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–जावं च णं से जीवे सया समितं एयति वेयति चलति फंदइ घट्टइ खुब्भइ उदीरइ तं तं भावं परिणमइ, तावं च णं तस्स जीवस्स अंते अंतकिरिया न भवति? मंडिअपुत्ता! जावं च णं से जीवे सया समितं एयति वेयति चलति फंदइ घट्टइ खुब्भइ उदीरइ

Translated Sutra: ભગવન્‌ ! શું જીવ હંમેશા સમિત અર્થાત કંઇક કંપે છે, વિશેષ પ્રકારે કંપે છે, ચાલે છે (એક સ્થાનેથી બીજે સ્થાને જાય છે) – સ્પંદન કરે છે(થોડું ચાલે છે)? ઘટ્ટિત થાય છે(સર્વ દિશાઓમાં જાય)? ક્ષોભને પામે છે? ઉદીરિત થાય છે? અને તે તે ભાવે પરિણમે છે તે ? હા, મંડિતપુત્ર ! એમ જ છે. ભગવન્‌ ! જ્યાં સુધી તે જીવ હંમેશા કંઈક કંપે યાવત્‌ પરિણમે
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-३ क्रिया Gujarati 182 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] पमत्तसंजयस्स णं भंते! पमत्तसंजमे वट्टमाणस्स सव्वा वि य णं पमत्तद्धा कालओ केवच्चिरं होइ? मंडिअपुत्ता! एगं जीवं पडुच्च जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं देसूणा पुव्वकोडी। नानाजीवे पडुच्च सव्वद्धा। अप्पमत्तसंजयस्स णं भंते! अप्पमत्तसंजमे वट्टमाणस्स सव्वा वि य णं अप्पमत्तद्धा कालओ केवच्चिरं होइ? मंडिअपुत्ता! एगं जीवं पडुच्च जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं देसूणा पुव्वकोडी नाणाजीवे पडुच्च सव्वद्धं। सेवं भंते! सेवं भंते! त्ति भगवं मंडिअपुत्ते अनगारे समणं भगवं महावीरं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरति।

Translated Sutra: ભગવન્‌ ! પ્રમત્ત સંયમમાં વર્તતા સંયમીનો બધો મળીને પ્રમત્ત સંયતકાળ કેટલો થાય છે ? હે મંડિતપુત્ર! એક જીવને આશ્રીને જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટી, અનેક જીવને આશ્રીને સર્વકાળ. ભગવન્‌ ! અપ્રમત્ત સંયમને પાળતા અપ્રમત્ત સંયમીનો બધો મળીને અપ્રમત્ત સંયમકાળ કેટલો થાય છે ? મંડિતપુત્ર ! એક જીવને આશ્રીને જઘન્યે
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-३

उद्देशक-७ लोकपाल Gujarati 194 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] रायगिहे नगरे जाव पज्जुवासमाणे एवं वयासी–सक्कस्स णं भंते! देविंदस्स देवरन्नो कति लोगपाला पन्नत्ता? गोयमा! चत्तारि लोगपाला पन्नत्ता, तं जहा–सोमे जमे वरुणे वेसमणे। एएसि णं भंते! चउण्हं लोगपालाणं कति विमाना पन्नत्ता? गोयमा! चत्तारि विमाना पन्नत्ता, तं जहा– संज्झप्पभे वरसिट्ठे सयंजले वग्गू। कहि णं भंते! सक्कस्स देविंदस्स देवरन्नो सोमस्स महारन्नो संज्झप्पभे नामं महाविमाने पन्नत्ते? गोयमा! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणे णं इमीसे रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ उड्ढं चंदिम-सूरिय-गहगण-नक्खत्त तारारूवाणं बहूइं जोयणाइं जाव पंच वडेंसया पन्नत्ता,

Translated Sutra: રાજગૃહનગરમાં યાવત્‌ પર્યુપાસના કરતા આ રીતે કહ્યું – ભગવન્‌ ! દેવેન્દ્ર દેવરાજ શક્રને કેટલા લોકપાલ છે? ગૌતમ ! ચાર. તે આ – સોમ, યમ, વરુણ, વૈશ્રમણ. એ ચાર લોકપાલને કેટલા વિમાનો છે ? ગૌતમ ! ચાર, તે આ – સંધ્યાપ્રભ, વરશિષ્ટ, સ્વયંજલ, વલ્ગુ. ભગવન્‌ ! શક્રેન્દ્રના સોમ લોકપાલનું સંધ્યાપ્રભ નામક મહાવિમાન ક્યાં છે ? ગૌતમ ! જંબૂદ્વીપમાં
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-५

उद्देशक-७ पुदगल कंपन Gujarati 253 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] परमाणुपोग्गले णं भंते! एयति वेयति चलति फंदइ घट्टइ खुब्भइ उदीरइ, तं तं भावं परिणमति? गोयमा! सिय एयति वेयति जाव तं तं भावं परिणमति; सिय नो एयति जाव नो तं तं भावं परिणमति। दुप्पएसिए णं भंते! खंधे एयति जाव तं तं भावं परिणमति? गोयमा! सिय एयति जाव तं तं भावं परिणमति। सिय नो एयति जाव नो तं तं भावं परिणमति। सिय देसे एयति, देसे नो एयति। तिप्पएसिए णं भंते! खंधे एयति? गोयमा! सिय एयति, सिय नो एयति। सिय देसे एयति, नो देसे एयति। सिय देसे एयति, नो देसा एयति। सिय देसा एयंति, नो देसे एयति। चउप्पएसिए णं भंते! खंधे एयति? गोयमा! सिय एयति, सिय नो एयति। सिय देसे एयति, नो देसे एयति। सिय देसे एयति, नो देसा

Translated Sutra: સૂત્ર– ૨૫૩. ભગવન્‌ ! શું પરમાણુ પુદ્‌ગલ કંપે, વિશેષ કંપે, સ્પંદિત થાય, અન્ય પદાર્થને સ્પર્શે, ક્ષુભિત થાય, અન્ય પદાર્થમાં મળી જાય, તે તે ભાવે પરિણમે ? ગૌતમ !કદાચ કંપે યાવત્‌ પરિણમે. કદાચ ન કંપે યાવત્‌ ન પરિણમે. ભગવન્‌ ! દ્વિપ્રદેશિક સ્કંધ કંપે યાવત્‌ પરિણમે ? ગૌતમ ! કદાચ કંપે યાવત્‌ પરિણમે, કદાચ ન કંપે યાવત્‌ ન પરિણમે.
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-५

उद्देशक-७ पुदगल कंपन Gujarati 255 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] परमाणुपोग्गले णं भंते! किं सअड्ढे समज्झे सपएसे? उदाहु अणड्ढे अमज्झे अपएसे? गोयमा! अणड्ढे अमज्झे अपएसे, नो सअड्ढे नो समज्झे नो सपएसे। दुप्पएसिए णं भंते! खंधे किं सअड्ढे समज्झे सपएसे? उदाहु अणड्ढे अमज्झे अपएसे? गोयमा! सअड्ढे अमज्झे सपएसे, नो अणड्ढे नो समज्झे नो अपएसे। तिप्पएसिए णं भंते! खंधे पुच्छा। गोयमा! अणड्ढे समज्झे सपएसे, नो सअड्ढे नो अमज्झे नो अपएसे। जहा दुप्पएसिओ तहा जे समा ते भाणियव्वा, जे विसमा ते जहा तिप्पएसिओ तहा भाणियव्वा। संखेज्जपएसिए णं भंते! खंधे किं सअड्ढे? पुच्छा। गोयमा! सिय सअड्ढे अमज्झे सपएसे, सिय अणड्ढे समज्झे सपएसे। जहा संखेज्जपएसिओ तहा असंखेज्जपएसिओ

Translated Sutra: ભગવન્‌ ! પરમાણુ પુદ્‌ગલ સાર્ધ, સમધ્ય, સપ્રદેશ છે ? કે અનર્ધ, અમધ્ય, અપ્રદેશ છે ? ગૌતમ ! તે અનર્ધ, અમધ્ય, અપ્રદેશ છે, સાર્ધ, સમધ્ય, સપ્રદેશ નથી. ભગવન્‌ ! દ્વિપ્રદેશિક સ્કંધ ? સાર્ધ, સમધ્ય, સપ્રદેશ છે ? કે અનર્ધ, અમધ્ય, અપ્રદેશ છે ? ગૌતમ ! દ્વિપ્રદેશિક સ્કંધ, સાર્ધ, સમધ્ય, સપ્રદેશ છે, અનર્ધ, અમધ્ય, અપ્રદેશ નથી. ભગવન્‌ ! ત્રિપ્રદેશિક
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-५

उद्देशक-७ पुदगल कंपन Gujarati 256 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] परमाणुपोग्गले णं भंते! परमाणुपोग्गलं फुसमाणे किं –१. देसेणं देसं फुसइ, २. देसेहिं देसे फुसइ, ३. देसेणं सव्वं फुसइ, ४. देसेहिं देसे फुसइ, ५. देसेहिं देसे फुसइ, ६. देसेहिं सव्वं फुसइ, ७. सव्वेणं देसं फुसइ, ८. सव्वेणं देसे फुसइ, ९. सव्वेणं सव्वं फुसइ? गोयमा! १. नो देसेणं देसं फुसइ, २. नो देसेणं देसे फुसइ, ३. नो देसेणं सव्वं फुसइ, ४. नो देसेहिं देसं फुसइ, ५. नो देसेहिं देसे फुसइ, ६. नो देसेहिं सव्वं फुसइ, ७. नो सव्वेणं देसं फुसइ, ८. नो सव्वेणं देसे फुसइ, ९. सव्वेणं सव्वं फुसइ। परमाणुपोग्गले दुप्पएसियं फुसमाणे सत्तम-नवमेहिं फुसइ। परमाणुपोग्गले तिप्पएसियं फुसमाणे निपच्छिमएहिं तिहिं फुसइ। जहा

Translated Sutra: ભગવન્‌ ! પરમાણુ પુદ્‌ગલને સ્પર્શતો પરમાણુ પુદ્‌ગલ ૧ – શું એક દેશથી એક દેશને સ્પર્શે ? ૨ – શું એક દેશથી ઘણા દેશને સ્પર્શે ? ૩ – શું એક દેશથી સર્વને સ્પર્શે ? ૪ – શું ઘણા દેશથી એક દેશને સ્પર્શે ? ૫ – શું ઘણા દેશથી ઘણા દેશને સ્પર્શે ? ૬ – શું ઘણા દેશથી સર્વને સ્પર્શે ? ૭ – શું સર્વથી એક દેશને સ્પર્શે ? ૮ – શું સર્વથી ઘણા દેશને
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-५

उद्देशक-७ पुदगल कंपन Gujarati 257 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] परमाणुपोग्गले णं भंते! कालओ केवच्चिरं होइ? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं असंखेज्जं कालं। एवं जाव अनंतपएसिओ। एगपएसोगाढे णं भंते! पोग्गले सेए तम्मि वा ठाणे वा, अन्नम्मि वा ठाणे कालओ केवच्चिरं होइ? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं आवलियाए असंखेज्जइभागं। एवं जाव असंखेज्ज-पएसोगाढे। एगपएसोगाढे णं भंते! पोग्गले निरेए कालओ केवच्चिरं होइ? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं असंखेज्जं कालं। एवं जाव असंखेज्जपएसोगाढे। एगगुणकालए णं भंते! पोग्गले कालओ केवच्चिरं होइ? गोयमा! जहन्नेणं एगं समयं, उक्कोसेणं असंखेज्जं कालं। एवं जाव अनंतगुणकालए। एवं वण्ण-गंध-रस-फास जाव

Translated Sutra: ભગવન્‌ ! પરમાણુ પુદ્‌ગલ કાળથી ક્યાં સુધી રહે ? ગૌતમ ! પરમાણુ પુદ્‌ગલ, પરમાણુ પુદ્‌ગલ રૂપે જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ. એ પ્રમાણે યાવત્‌ અનંત પ્રદેશિક સ્કંધમાં જાણવું. ભગવન્‌ ! એક પ્રદેશાવગાઢ પુદ્‌ગલ જ્યાં હોય તે સ્થાને કે બીજે સ્થાને કાળથી ક્યાં સુધી સકંપ રહે ? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-५

उद्देशक-८ निर्ग्रंथी पुत्र Gujarati 262 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं जाव परिसा पडिगया। तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी नारयपुत्ते नामं अनगारे पगइभद्दए जाव विहरति। तेणं कालेणं तेणं समएणं भगवओ महावीरस्स अंतेवासी नियंठिपुत्ते नामं अनगारे पगइभद्दए जाव विहरति। तए णं से नियंठिपुत्ते अनगारे जेणामेव नारयपुत्ते अनगारे तेणेव उवागच्छइ, उवागच्छित्ता नारयपुत्तं अनगारं एवं वयासी–सव्वपोग्गला ते अज्जो! किं सअड्ढा समज्झा सपएसा? उदाहु अनड्ढा अमज्झा अपएसा? अज्जो! त्ति नारयपुत्ते अनगारे नियंठिपुत्तं अनगारं एवं वयासी–सव्वपोग्गला मे अज्जो! सअड्ढा समज्झा सपएसा, नो अनड्ढा अमज्झा अपएसा। तए णं

Translated Sutra: તે કાળે, તે સમયે રાજગૃહ નગર હતું. ભગવંત મહાવીર ત્યાં પધાર્યા. પર્ષદા દર્શનાર્થે નીકળી યાવત્‌ ધર્મ શ્રવણ કરી પર્ષદા પાછી ગઈ. તે કાળે ભગવંત મહાવીરના નારદપુત્ર નામના શિષ્ય, જે પ્રકૃતિ – ભદ્રક યાવત્‌ વિચરતા હતા. તે કાળે ભગવંતના શિષ્ય નિર્ગ્રન્થીપુત્ર અણગાર યાવત્‌ વિચરતા હતા. ત્યારે તે નિર્ગ્રન્થીપુત્ર, જ્યાં
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-६

उद्देशक-१ वेदना Gujarati 273 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] से नूनं भंते! जे महावेदने से महानिज्जरे? जे महानिज्जरे से महावेदने? महावेदणस्स य अप्पवेदणस्स य से सेए जे पसत्थनिज्जराए? हंता गोयमा! जे महावेदने से महानिज्जरे, जे महानिज्जरे से महावेदने, महावेदनस्स य अप्पवेदनस्स य से सेए जे पसत्थ-निज्जराए। छट्ठ-सत्तमासु णं भंते! पुढवीसु नेरइया महावेदना? हंता महावेदना। ते णं भंते! समणेहिंतो निग्गंथेहिंतो महानिज्जरतरा? गोयमा! नो इणट्ठे समट्ठे। से केणं खाइ अट्ठेणं भंते! एवं वुच्चइ–जे महावेदने से महानिज्जरे? जे महानिज्जरे से महावेदने? महावेदणस्स य अप्पवेदणस्स य से सेए जे पसत्थनिज्जराए? गोयमा! से जहानामए दुवे वत्था सिया–एगे वत्थे

Translated Sutra: ભગવન્‌ ! જે મહાવેદનાવાળો હોય, તે મહાનિર્જરાવાળો હોય, જે મહાનિર્જરાવાળો હોય તે મહાવેદનાવાળો હોય તથા મહાવેદનાવાળા અને અલ્પવેદનાવાળામાં જે પ્રશસ્ત નિર્જરાવાળો છે, તે ઉત્તમ છે ? હા, ગૌતમ ! તે એ પ્રમાણે જ જાણવું. ભગવન્‌ ! છઠ્ઠી, સાતમી પૃથ્વીમાં નૈરયિકો મહાવેદના યુક્ત છે ? હા,ગૌતમ ! તેઓ મહાવેદનાવાલા છે. તેઓ શ્રમણ નિર્ગ્રન્થ
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-६

उद्देशक-३ महाश्रव Gujarati 280 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] से नूनं भंते! महाकम्मस्स, महाकिरियस्स, महासवस्स, महावेदणस्स सव्वओ पोग्गला बज्झंति, सव्वओ पोग्गला चिज्जंति, सव्वओ पोग्गला उवचिज्जंति; सया समियं पोग्गला बज्झंति, सया समियं पोग्गला चिज्जंति, सया समियं पोग्गला उवचिज्जंति; सया समियं च णं तस्स आया दुरूवत्ताए दुवण्णत्ताए दुगंधत्ताए दुरसत्ताए दुफासत्ताए, अनिट्ठत्ताए अकंतत्ताए अप्पियत्ताए असुभत्ताए अमणुन्नत्ताए अमणामत्ताए अनिच्छियत्ताए अभिज्झियत्ताए अहत्ताए–नो उड्ढत्ताए, दुक्खत्ताए–नो सुहत्ताए भुज्जो-भुज्जो परिणमंति? हंता गोयमा! महाकम्मस्स तं चेव। से केणट्ठेणं? गोयमा! से जहानामए वत्थस्स अहयस्स वा, धोयस्स

Translated Sutra: ભગવન્‌ ! જે જીવ મહાકર્મ – મહાક્રિયા – મહાશ્રવ – મહાવેદનાથી યુક્ત હોય છે તે શું સર્વ દિશાઓથી કર્મ પુદ્‌ગલોનો – બંધ કરે છે ? ચય કરે છે ? ઉપચય કરે છે ? શું નિરંતર કર્મ પુદ્‌ગલોનો બંધ, ચય કે ઉપચય કરે છે ? તેનો આત્મા, શું હંમેશા દુરૂપ – દુવર્ણ – દુર્ગંધ – દુરસ – દુસ્પર્શપણે, સંપૂર્ણતયા અનિષ્ટપણે, અકાંતપણે, અમનોજ્ઞપણે,
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-६

उद्देशक-५ तमस्काय Gujarati 292 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] कइ णं भंते! कण्हरातीओ पन्नत्ताओ? गोयमा! अट्ठ कण्हरात्तीओ पन्नत्ताओ। कहि णं भंते! एयाओ अट्ठ कण्हरातीओ पन्नत्ताओ? गोयमा! उप्पिं सणंकुमार-माहिंदाणं कप्पाणं, हव्विं बंभलोए कप्पे रिट्ठे विमानपत्थडे, एत्थ णं अक्खाडग-समचउरंस-संठाणसंठियाओ अट्ठ कण्हरातीओ पन्नत्ताओ, तं जहा–पुरत्थिमे णं दो, पच्चत्थिमे णं दो, दाहिणे णं दो, उत्तरे णं दो। पुरत्थिमब्भंतरा कण्हराती दाहिण-बाहिरं कण्हरातिं पुट्ठा, दाहिणब्भंतरा कण्हराती पच्चत्थिम-बाहिरं कण्हरातिं पुट्ठा, पच्चत्थिमब्भंतरा कण्हराती उत्तर-बाहिरं कण्हरातिं पुट्ठा, उत्तरब्भंतरा कण्हराती पुरत्थिमबाहिरं कण्हरातिं पुट्ठा। दो

Translated Sutra: સૂત્ર– ૨૯૨. ભગવન્‌ ! કૃષ્ણરાજિ કેટલી છે ? ગૌતમ ! આઠ. ભગવન્‌ ! તે! કૃષ્ણરાજિ ક્યાં છે ? ગૌતમ ! સનત્કુમાર અને માહેન્દ્ર કલ્પની ઉપર, બ્રહ્મલોક કલ્પના રિષ્ટ વિમાન પ્રસ્તટની નીચે છે. અખાડાની માફક સમચતુરસ્ર આકારે રહેલ આઠ કૃષ્ણરાજિ છે. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તરમાં બબ્બે છે. પૂર્વાભ્યંતર કૃષ્ણરાજિ દક્ષિણ બાહ્ય કૃષ્ણરાજિને
Bhagavati ભગવતી સૂત્ર Ardha-Magadhi

शतक-७

उद्देशक-६ आयु Gujarati 359 Sutra Ang-05 View Detail
Mool Sutra: [सूत्र] जंबुद्दीवे णं भंते! दीवे इमीसे ओसप्पिणीए दुस्सम-दुस्समाए समाए उत्तमकट्ठपत्ताए भरहस्स वासस्स केरिसए आगारभावपडोयारे भविस्सइ? गोयमा! कालो भविस्सइ हाहाभूए, भंभब्भूए कोलाहलभूए। समानुभावेण य णं खर-फरुस-धूलिमइला दुव्विसहा वाउला भयंकरा वाया संवट्टगा य वाहिंति। इह अभिक्खं धूमाहिंति य दिसा समंता रउस्सला रेणुकलुस-तमपडल-निरालोगा। समयलुक्खयाए य णं अहियं चंदा सीयं मोच्छंति। अहियं सूरिया तवइस्संति। अदुत्तरं च णं अभिक्खणं बहवे अरसमेहा विरसमेहा खार-मेहा खत्तमेहा अग्गिमेहा विज्जुमेहा विसमेहा असणिमेहा–अपिवणिज्जोदगा, वाहिरोगवेदणोदीरणा-परिणामसलिला, अमणुन्नपा-णियगा

Translated Sutra: ભગવન્‌ ! જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં દૂષમ દૂષમકાળમાં, ઉત્કટ અવસ્થા પ્રાપ્ત થશે ત્યારે ભરતક્ષેત્રના કેવા આકાર – ભાવ પ્રત્યાવતાર થશે ? ગૌતમ ! તે કાળ આવો. થશે – હાહાભૂત, ભંભાભૂત, કોલાહલભૂત, સમયના અનુભાવથી અતિ ખર – કઠોર ધૂળથી મલિન, અસહ્ય, વ્યાકુળ ભયંકર વાયુ, સંવર્તક વાયુ વાશે. અહીં વારંવાર ધૂળ ઊડવાથી
Showing 101 to 150 of 1495 Results