Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ कुशील संसर्ग |
Gujarati | 681 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं तेणं सुमइ जीवेणं तक्कालं समणत्तं अनुपालियं तहा वि एवंविहेहिं नारय तिरिय नरामर विचित्तोवाएहिं एवइयं संसाराहिंडणं गोयमा णं जमागम बाहाए लिंगग्गहणं कीरइ, तं डंभमेव केवलं सुदीह संसार हेऊभूयं। नो णं तं परियायं संजमे लिक्खइ, तेणेव य संजमं दुक्करं मन्ने।
अन्नं च समणत्ताए एसे य पढमे संजम पए जं कुसील संसग्गी णिरिहरणं अहा णं नो निरिहरे, ता संजममेव न ठाएज्जा, ता तेणं सुमइणा तमेवायरियं तमेव पसंसियं तमेव उस्सप्पियं तमेव सलाहियं तमेवाणुट्ठियं ति।
एयं च सुत्तमइक्कमित्ताणं एत्थं पए जहा सुमती तहा अन्नेसिमवि सुंदर विउर सुदंसण सेहरणीलभद्द सभोमे य खग्गधारी तेणग समण Translated Sutra: ભગવન્ ! તે સુમતિના જીવે તે સમયે શ્રમણત્વ અંગીકાર કર્યું તો પણ આવા નરક, તિર્યંચ, મનુષ્ય, અસુરાદિ ગતિમાં જુદા જુદા ભવોમાં આટલો કાળ સંસારમાં કેમ ભમ્યો ? ગૌતમ ! જે આગમને બાધા પહોંચાડે તેવા લિંગ, વેશાદિ ગ્રહણ કરવામાં આવે તે કેવળ દંભ જ છે અને અતિ લાંબા સંસારના કારણભૂત ગણાય છે. તેની કેટલી લાંબી મર્યાદા છે, તે જણાવી શકાતી | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-४ कुशील संसर्ग |
Gujarati | 682 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं किं ते साहुणो तस्स णं णाइल सड्ढगस्स छंदेणं कुसीले उयाहु आगम जुत्तीए गोयमा कहं सड्ढगस्स वरायस्सेरिसो सामत्थो जे णं तु सच्छंदत्ताए महानुभावाणं सुसाहूणं अवन्नवायं भासे तेणं सड्ढगेणं हरिवंस तिलय मरगयच्छ-विणो बावीसइम धम्म तित्थयर अरिट्ठनेमि नामस्स सयासे वंदन वत्तियाए गएणं आयारंगं अनंत गमपज्जवेहिं पन्नविज्जमाणं सम-वधारियं। तत्थ य छत्तीसं आयारे पन्नविज्जंति।
तेसिं च णं जे केइ साहू वा साहुणी वा अन्नयरमायारमइक्कमेज्जा, से णं गारत्थीहिं उवमेयं। अहन्नहा समनुट्ठे वाऽऽयरेज्जा वा पन्नवेज्जा वा तओ णं अनंत संसारी भवेज्जा।
ता गोयमा जे णं तु मुहनंतगं अहिगं Translated Sutra: ભગવન્ ! શું તે પાંચે સાધુઓને કુશીલરૂપે નાગીલ શ્રાવકે ગણાવ્યા તે પોતાની સ્વેચ્છાથી કે આગમ – શાસ્ત્રની યુક્તિથી ? ગૌતમ ! બિચારા શ્રાવકને તેમ કહેવાનું સામર્થ્ય શું હોય ? જે કોઈ પોતાની સ્વચ્છંદ મતિથી મહાનુભવ સુસાધુના અવર્ણવાદ બોલે તે, શ્રાવક જ્યારે હરિવંશના કુલતિલક મરકત રત્ન સમાન શ્યામ કાંતિવાળા બાવીશમાં | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 698 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] तहा अन्ने इमे बहुप्पगारे लिंगे गच्छस्स णं गोयमा समासओ पन्नविज्जंति।
एते य णं पयरिसेणं गुरुगुणे विन्नेए, तं जहा–गुरु ताव सव्व जग जीव पाण भूय सत्ताणं माया भवइ किं पुन जं गच्छस्स से णं सीसगणाणं एगंतेणं हियं मियं पत्थं इह परलोगसुहावहं आगमानु-सारेणं हिओवएसं पयाइ। से णं देविंद नरिंद रिद्धि लंभाणं पि पवरुत्तमे गुरुवएसप्पयाणं लंभे। तं च सत्तानुकंपाए परम दुक्खिए जम्म जरा मरणादीहि णं इमे भव्व सत्ता कहं णु नाम सिवसुहं पावंतु त्ति काऊणं गुरुवएसं पयाइ, नो णं वसणाहिभूए अहो णं गहग्घत्थे उम्मत्ते।
अत्थि एइ वा जहा णं मम इमेणं हिओवएस पयाणेणं अमुगट्ठ लाभं भवेज्जा, नो णं गोयमा Translated Sutra: આવા પ્રકારે મોટા ગુણવાળા ગચ્છ જાણવા, તે આ પ્રમાણે – ગુરુ તો સર્વ જગતના જીવો, પ્રાણી, ભૂતો, સત્ત્વોને માટે વાત્સલ્ય ભાવ રાખનારા માતા જેવા હોય, પછી ગચ્છ માટેનું વાત્સલ્ય ક્યાં બાકી રહે ? શિષ્યો અને સમુદાયના એકાંતે હિત કરતા, પ્રમાણવાળા, પથ્ય આલોક અને પરલોકના સુખને આપનારા એવા આગમોનું સારી હિતોપદેશને આપનાર હોય | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 701 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] आगम-विऊ कयाई सेयं कायं भणेज्ज आयरिया।
तं तह सद्दहियव्वं भवियव्वं कारणेण तहिं॥ Translated Sutra: આગમ જ્ઞાતા કદાપિ શ્વેત કાગડો કહે તો પણ તે પ્રમાણે શ્રદ્ધા કરવી. એમ કહેવામાં કંઈ કારણ હશે જે કોઈ પ્રસન્ન ગમનવાળો ભાવથી ગુરુએ કહેલ વચન ગ્રહણ કરે છે. તે પીવાના ઔષધની જેમ સુખાકારી થાય છે. સૂત્ર સંદર્ભ– ૭૦૧, ૭૦૨ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 811 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं अट्ठण्हं साहूणमसइं उस्सग्गेण वा अववाएण वा चउहिं अनगारेहिं समं गमनागमनं नियंठियं तहा दसण्हं संजईणं हेट्ठा उसग्गेणं, चउण्हं तु अभावे अववाएणं हत्थ-सयाओ उद्धं गमनं नाणुण्णायं। आणं वा अइक्कमंते साहू वा साहूणीओ वा अनंत-संसारिए समक्खाए।
ता णं से दुप्पसहे अनगारे असहाए भवेज्जा। सा वि य विण्हुसिरी अनगारी असहाया चेव भवेज्जा। एवं तु ते कहं आराहगे भवेज्जा गोयमा णं दुस्समाए परियंते ते चउरो जुगप्पहाणे खाइग सम्मत्त नाण दंसण चारित्त समण्णिए भवेज्जा।
तत्थ णं जे से महायसे महानुभागे दुप्पसहे अनगारे से णं अच्चंत विसुद्ध सम्मद्दंसण नाण चारित्त गुणेहिं उववेए सुदिट्ठ Translated Sutra: ભગવન્ ! ઉત્સર્ગે આઠ સાધુના અભાવમાં અથવા અપવાદથી ચાર સાધુઓ સાથે સાધ્વીનું ગમનાગમન નિષેધેલ છે. તેમજ ઉત્સર્ગથી દશ સંયતિથી ઓછી, અપવાદથી ચાર સંયતિના અભાવે ૧૦૦ હાથ ઉપરાંત જવાનું. ભગવંતે નિષેધેલ છે. આ આજ્ઞા ઉલ્લંધક સાધુ હોય કે સાધ્વી, તેને અનંતસંસારી કહેલાં છે. તો પાંચમા આરાને અંતે એકલા અસહાય દુષ્પસહ અણગાર હશે. | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 816 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं कयरे णं ते पंच सए एक्क विवज्जिए साहूणं जेहिं च णं तारिस गुणोववेयस्स महानुभागस्स गुरुणो आणं अइक्कमिउं नाराहियं गोयमा णं इमाए चेव उसभ चउवीसिगाए अतीताए तेवीसइमाए चउवीसिगाए जाव णं परिनिव्वुडे चउवीसइमे अरहा ताव णं अइक्कंतेणं केवइएणं कालेणं गुणनिप्फन्ने कम्मसेल मुसुमूरणे महायसे, महासत्ते, महानुभागे, सुगहिय नामधेज्जे, वइरे नाम गच्छाहिवई भूए।
तस्स णं पंचसयं गच्छं निग्गंथीहिं विना, निग्गंथीहिं समं दो सहस्से य अहेसि। ता गोयमा ताओ निग्गंथीओ अच्चंत परलोग भीरुयाओ सुविसुद्ध निम्मलंतकरणाओ, खंताओ, दंताओ, मुत्ताओ, जिइंदियाओ, अच्चंत भणिरीओ निय सरीरस्सा वि य छक्काय Translated Sutra: ભગવન્ ! તે ૪૯૯ સાધુઓ જેઓએ તેવા ગુણયુક્ત મહાનુભાવ ગુરુ મહારાજની આજ્ઞા ઉલ્લંઘીને આરાધક ન બન્યા તે કોણ હતા ? ગૌતમ! ઋષભદેવ પરમાત્માની પૂર્વે થયેલ ત્રેવીશ ચોવીશી અને તે ચોવીશીના ચોવીશમાં તીર્થંકર નિર્માણ પામ્યા પછી કેટલોક કાળ ગુણથી ઉત્પન્ન થયેલ કર્મરૂપી પર્વતનો ચૂરો કરનાર મહાયશા, મહાસત્વી, મહાનુભાવ, સવારમાં | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 818 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] अन्नं च–जइ एते तव संजम किरियं अनुपालेहिंति, तओ एतेसिं चेव सेयं होहिइ, जइ न करेहिंति, तओ एएसिं चेव दुग्गइ-गमणमनुत्तरं हवेज्जा। नवरं तहा वि मम गच्छो समप्पिओ, गच्छाहिवई अहयं भणामि। अन्नं च–
जे तित्थयरेहिं भगवंतेहिं छत्तीसं आयरियगुणे समाइट्ठे तेसिं तु अहयं एक्कमवि नाइक्कमामि, जइ वि पाणोवरमं भवेज्जा। जं च आगमे इह परलोग विरुद्धं तं णायरामि, न कारयामि न कज्जमाणं समनुजाणामि। तामेरिसगुण जुत्तस्सावि जइ भणियं न करेंति ताहमिमेसिं वेसग्गहणा उद्दालेमि।
एवं च समए पन्नत्ती जहा–जे केई साहू वा साहूणी वा वायामेत्तेणा वि असंजममनुचिट्ठेज्जा से णं सारेज्जा से णं वारेज्जा, से Translated Sutra: બીજું, આ શિષ્યો કદાચ તપ અને સંયમની ક્રિયાઓ આચરશે તો તેનાથી તેમનું જ શ્રેય કરશે અને જો નહીં આચરશે તો તેમને જ અનુત્તર દુર્ગતિમાં ગમન કરવું પડશે. છતાં પણ મને ગચ્છ સમર્પણ થયેલો છે તો મારે તેમને સાચો માર્ગ જ કહેવો જોઈએ. વળી, તીર્થંકર ભગવંતે આચાર્યના ૩૬ ગુણો નિરૂપેલા છે. તેમાંથી હું એકેનું અતિક્રમણ કરીશ નહીં. મારા | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 820 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं जे णं गुरू सहस्साकारेणं अन्नयरट्ठाणे चुक्केज्ज वा खलेज्ज वा से णं आराहगे न वा गोयमा गुरूणं गुरुगुणेसु वट्टमाणो अक्खलियसीले अप्पमादी अणालस्सी सव्वालंबनविप्पमुक्के सम सत्तु मित्त पक्खे सम्मग्ग पक्खवाए जाव णं कहा भणिरे सद्धम्मजुत्ते भवेज्जा, नो णं उम्मग्गदेसए अहम्माणुरए भवेज्जा। सव्वहा सव्वपयारेहि णं गुरुणा ताव अप्पमत्तेणं भवियव्वं, नो णं पमत्तेणं। जे उण पमादी भवेज्जा से णं दुरंत पंत लक्खणे अदट्ठव्वे महापावे। जईणं सबीए हवेज्जा ता णं नियय दुच्चरियं जहावत्तं स पर सीस गणाणं पक्खाविय जहा दुरंत पंत लक्खणे अदट्ठव्वे महा पाव कम्मकारी समग्ग पणासओ अहयं Translated Sutra: ભગવન્ ! તે ભાવાચાર્ય ક્યારથી કહેવાય ? ગૌતમ ! આજે દીક્ષિત થયો હોય છતાં પણ આગમવિધિથી પદે – પદને અનુસરીને વર્તાવ કરે તે ભાવાચાર્ય કહેવાય. પણ ૧૦૦ વર્ષના દીક્ષિત હોવા છતાં વચન માત્રથી પણ આગમને બાધા કરે. તેમને નામ – સ્થાપનમાં મૂકવા. ભગવન્ ! આચાર્યોને કેટલું પ્રાયશ્ચિત્ત આવે ? જે પ્રાયશ્ચિત્ત એક સાધુને આવે તે પ્રાયશ્ચિત્ત | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 839 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] एवं गोयमा तेसिं अनायार पवत्ताणं बहूणं आयरिय मयहरादीणं एगे मरगयच्छवी कुवलयप्पहा-भिहाणे नाम अनगारे महा तवस्सी अहेसि। तस्स णं महा महंते जीवाइ पयत्थेसु तत्त परिण्णाणे सुमहंतं चेव संसार सागरे तासुं तासुं जोणीसुं संसरण भयं सव्वहा सव्व पयारेहिं णं अच्चंतं आसायणा भीरुयत्तणं तक्कालं तारिसे वी असमंजसे अनायारे बहु साहम्मिय पवत्तिए तहा वी सो तित्थयरा-णमाणं णाइक्कमेइ। अहन्नया सो अनिगूहिय बल वीरिय पुरिसक्कार परक्कमे सुसीस गण परियरिओ सव्वण्णु-पणीयागम सुत्तत्थो भयाणुसारेणं ववगय राग दोस मोह मिच्छत्तममकाराहंकारो सव्वत्थापडिबद्धो किं बहुना सव्वगुणगणा हिट्ठिय सरीरो Translated Sutra: એમ હે ગૌતમ ! આમ અનાચાર પ્રવર્તક આચાર્યો, ગચ્છનાયકો ઘણા થયા. તેમાં મરકતરત્ન સમ કાંતિવાળા કુવલયપ્રભ નામે મહાતપસ્વી અણગાર હતા. તેમને જીવાદિ પદાર્થો સંબંધે ઘણુ જ સૂત્ર અને અર્થાદિ જ્ઞાન હતું. આ સંસાર સમુદ્રમાં તે – તે યોનિમાં રખડવાના ભયવાળા હતા. ત્યારે એવું અસંયમ વર્તતુ હોવા છતાં અનાચાર ચાલતો હોવા છતાં કુવલયપ્રભ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 840 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] अहन्नया तेसिं दुरायाराणं सद्धम्म परंमुहाणं अगार धम्माणगार धम्मोभयभट्ठाणं लिंग मेत्त णाम पव्वइयाणं कालक्कमेणं संजाओ परोप्परं आगम वियारो। जहा णं सड्ढगाणमसई संजया चेव मढदेउले पडिजागरेंति खण्ड पडिए य समारावयंति। अन्नं च जाव करणिज्जं तं पइ समारंभे कज्ज-माणे जइस्सावि णं नत्थि दोस संभवं। एवं च केई भणंति संजम मोक्ख नेयारं, अन्ने भणंति जहा णं पासायवडिंसए पूया सक्कार बलि विहाणाईसु णं तित्थुच्छप्पणा चेव मोक्खगमणं।
एवं तेसिं अविइय परमत्थाणं पावकम्माणं जं जेण सिट्ठं सो तं चेवुद्दामुस्सिंखलेणं मुहेणं पलवति। ताहे समुट्ठियं वाद संघट्टं। नत्थि य कोई तत्थ आगम कुसलो Translated Sutra: કોઈ સમયે દુરાચારી સદ્ધર્મથી પરાંગમુખ થયેલ સાધુ ધર્મ અને શ્રાવકધર્મથી ભ્રષ્ટ થયેલ માત્ર વેષ ધારણ કરનાર અમે પ્રવ્રજ્યા અંગીકાર કરી છે, એમ પ્રલાપ કરનારા એવા તેઓનો કેટલોક કાળ ગયા પછી તેઓ પરસ્પર આગમ સંબંધ વિચારવા લાગ્યા કે શ્રાવકોની ગેરહાજરીમાં સંયત સાધુઓ જ દેવકુલ મઠ ઉપાશ્રયનો સાર સંભાળ રાખે અને જિનમંદિરો | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-५ नवनीतसार |
Gujarati | 844 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] ताहे पुणो वि तेहिं भणियं जहा किमेयाइं अरड-बरडाइं असंबद्धाइं दुब्भासियाइं पलवह जइ पारिहारगं णं दाउं सक्के ता उप्फिड, मुयसु आसणं, ऊसर सिग्घं, इमाओ ठाणाओ। किं देवस्स रूसेज्जा। जत्थ तुमं पि पमाणीकाऊणं सव्व संघेणं समय सब्भावं वायरेउं जे समाइट्ठो।
तओ पुणो वि सुइरं परितप्पिऊणं गोयमा अन्नं पारिहारगं अलभमाणेणं अंगीकाऊण दीहं संसारं भणियं च सावज्जायरिएणं जहा णं उस्सग्गाववाएहिं आगमो ठिओ तुब्भे न याणहेयं। एगंतो मिच्छत्तं, जिणाणमाणा मणेगंता।
एयं च वयणं गोयमा गिम्हायव संताविएहिं सिहिउलेहिं च अहिणव पाउस सजल घणोरल्लिमिव सबहुमाणं समाइच्छियं तेहिं दुट्ठ-सोयारेहिं।
तओ Translated Sutra: ત્યારે ફરી તે દુરાચારી બોલ્યા કે આવા આડા – અવળા સંબંધ વગરના દુર્ભાષિત વચનોનો કેમ પ્રલાપ કરો છો ? જો યોગ્ય સમાધાન આપવા શક્તિમાન ન હો તો ઊભા થાવ, જલદી આસન છોડીને નીકળી જાવ. જ્યાં તમોને પ્રમાણભૂત ગણી સર્વસંઘે તમોને શાસ્ત્રનો સદ્ભાવ કહેવા ફરમાવેલું છે. હવે દેવ ઉપર શો દોષ નાંખવો ? પછી ફરી પણ ઘણા લાંબા કાળ સુધી ચિંતા | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 856 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] ता गोयम नंदिसेणेणं गिरि-पडणं जाव पत्थुयं।
ताव आयासे इमा वाणी पडिओ वि नो मरिज्ज तं॥ Translated Sutra: ગૌતમ ! નંદિષેણે જ્યારે પર્વત ઉપરથી પડવાનું આરંભ્યુ ત્યાં આકાશમાં એવી વાણી સાંભળવા આવી કે પર્વત ઉપરથી પડ્યા છતા તારું મૃત્યુ થવાનુ નથી. જેટલામાં દિશામુખો તરફ નજર કરી તો એક ચારણ મુનિને જોયો. તેમણે કહ્યું તારું અકાલે મૃત્યુ નથી. પછી વિષમ ઝેર ખાવા ગયો ત્યારે પણ વિષયોની પીડાને ન સહી શકતો જ્યારે ખૂબ પીડા પામવા લાગ્યો, | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-६ गीतार्थ विहार |
Gujarati | 1141 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] (१) से भयवं का उण सा रज्जज्जिया किंवा तीए अगीयत्थ-अत्त-दोसेणं वाया-मेत्तेणं पि पावं कम्मं समज्जियं, जस्स णं विवागऽयं सोऊणं नो धिइं लभेज्जा
(२) गोयमा णं इहेव भारहे वासे भद्दो नाम आयरिओ अहेसि, तस्स य पंच सए साहूणं महानुभागाणं दुवालस सए निग्गंथीणं।
(३) तत्थ य गच्छे चउत्थरसियं ओसावणं तिदंडोऽचित्तं च कढिओदगं विप्प-मोत्तूणं चउत्थं न परिभुज्जई।
(४) अन्नया रज्जा नामाए अज्जियाए पुव्वकय असुह पाव कम्मोदएण सरीरगं कुट्ठवाहीए परिसडि-ऊणं किमिएहिं सुमद्दिसिउमारद्धं।
(५) अह अन्नया परिगलंत पूइ रुहिरतणूं तं रज्जज्जियं पासिया, ताओ संजईओ भणंति। जहा हला हला दुक्करकारिगे, किमेयं Translated Sutra: ભગવન્ ! તે રજ્જુઆર્યા કોણ હતી ? અગીતાર્થતાથી તેણે વચનમાત્રથી કેવું પાપકર્મ ઉપાર્જન કર્યું કે જે વિપાકો સાંભળીને ધૃતિ ન મેળવી શકાય ? ગૌતમ ! આ જ ભરતક્ષેત્રના ભદ્ર નામે આચાર્ય હતા. તેમને મહાનુભવ એવા ૫૦૦ શિષ્યો અને ૧૨૦૦ સાધ્વીઓ હતા. તે ગચ્છમાં ચોથા (આયંબિલ)રસયુક્ત ઓસામણા, ત્રણ ઉકાળાવાળુ અતિ ઉકાળેલ પાણી એવા ત્રણ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1382 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] जे णं पडिक्कमणं न पडिक्कमेज्जा, से णं तस्सोट्ठावणं निद्दिसेज्जा। बइट्ठ-पडिक्कमणे खमणं। सुन्नासुन्नीए अणोवउत्तपमत्तो वा पडिक्कमणं करेज्जा, दुवालसं। पडिक्कमण-कालस्स चुक्कइ, चउत्थं। अकाले पडिक्कमणं करेज्जा, चउत्थं। कालेण वा पडिक्कमणं नो करेज्जा, चउत्थं।
संथारगओ वा संथारगोवविट्ठो वा पडिक्कमणं करेज्जा, दुवालसं। मंडलीए न पडिक्क-मेज्जा, उवट्ठावणं। कुसीलेहिं समं पडि-क्कमणं करेज्जा, उवट्ठावणं। परिब्भट्ठ बंभचेर वएहिं समं पडिक्कमेज्जा, पारंचियं। सव्वस्स समणसंघस्स तिविहं तिविहेण खमण-मरि सामणं अकाऊणं पडिक्कमणं करेज्जा, उवट्ठावणं। पयं पएणाविच्चामेलिय पडिक्कमण Translated Sutra: પ્રતિક્રમણ ન કરે તેને ઉપસ્થાપના પ્રાયશ્ચિત્ત. બેઠા બેઠા કરે તેને ઉપવાસ, શૂન્યાશૂન્યપણે અર્થાત્ અનુપયોગથી પ્રમત્તપણે પ્રતિક્રમણ કરે તો પાંચ ઉપવાસ, માંડલીમાં પ્રતિક્રમણ ન કરે તો ઉપસ્થાપના, કુશીલ સાથે કરે તો ઉપસ્થાપના, બ્રહ્મચર્યવ્રતથી ભ્રષ્ટ સાથે કરે તો પારંચિત પ્રાયશ્ચિત્ત આપવું. સર્વે શ્રમણસંઘને ત્રિવિધ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1388 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] इणमो सव्वमवि पायच्छित्ते गोयमा जावइयं एगत्थ संपिंडियं हवेज्जा तावइयं चेव एगस्स णं गच्छाहिवइणो मय-हर पवत्तिनीए य चउगुणं उवइसेज्जा।
जओ णं सव्वमवि एएसिं पयंसियं हवेज्जा, अहाणमिमे चेव पमायवसं गच्छेज्जा, तओ अन्नेसिं संते धी बल वीरिए सुट्ठुतरा-गमच्चुज्जमं हवेज्जा। अहा णं किं चि सुमहंतमवि तवाणुट्ठाणमब्भुज्जमेज्जा, ता णं न तारिसाए धम्म सद्धाए, किं तु मंदुच्छाहे सम-णुट्ठेज्जा। भग्गपरिणामस्स य निरत्थगमेव कायकेसे। जम्हा एयं, तम्हा उ अच्चिंताणंत निरनुबंधि पुन्न पब्भारेणं संजुज्जमाणे वि साहुणो न संजुज्जंति। एवं च सव्वमवि गच्छाहिवइयादीणं दोसेणेव पवत्तेज्जा। Translated Sutra: હે ગૌતમ ! આ સર્વે પ્રાયશ્ચિત્તોને એકઠા કરીને સરવાળો કરાય તેટલું પ્રાયશ્ચિત્ત એક ગચ્છનાયકને અને સાધ્વીમાં પ્રવર્તીનીને ચાર ગણુ પ્રાયશ્ચિત્ત જણાવવું, કેમ કે તેઓ તો આ સર્વે જાણે જ છે. હવે જો આ જ્ઞાતા અને ગચ્છ નાયકો પ્રમાદ કરનારા થાય, તો બીજાઓ બળ, વીર્ય હોવા છતાં અધિકતર આગમમાં ઉદ્યમ કરવાનો ઘટાડો કરનાર થાય. કદાચ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Gujarati | 1394 | Gatha | Chheda-06 | View Detail | |
Mool Sutra: [गाथा] जल-जलण-दुट्ठ-सावय-चोर-नरिंदाहि-जोगिणीण भए।
तह भूय जक्खरक्खस खुद्दपिसायाण मारीणं। Translated Sutra: સૂત્ર– ૧૩૯૪ થી ૧૩૯૬. જળ, અગ્નિ, દુષ્ટ હિંસક જાનવરો, ચોર, રાજા, સર્પ, યોગિનીના ભયો, ભૂત, પક્ષી, રાક્ષસ, ક્ષુદ્ર, પિશાચો, મારી, મરકી, કંકાસ, કજીયા, વિઘ્નો, રોધ, આજીવિકા, અટવી કે સમુદ્ર ફસામણ, કોઈ દુષ્ટ ચિંતવન કરે, અપશુકન આદિના ભયના પ્રસંગે આ વિદ્યાનું સ્મરણ કરવું. આ વિદ્યા મંત્રાક્ષર સ્વરૂપે છે, મંત્રાક્ષરનો અનુવાદ ન | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ चूलिका-२ सुषाढ अनगारकथा |
Gujarati | 1498 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] से भयवं किं पुन काऊणं एरिसा सुलहबोही जाया सा सुगहियनामधेज्जा माहणी जीए एयावइयाणं भव्व-सत्ताणं अनंत संसार घोर दुक्ख संतत्ताणं सद्धम्म देसणाईहिं तु सासय सुह पयाणपुव्वगमब्भुद्धरणं कयं ति। गोयमा जं पुव्विं सव्व भाव भावंतरंतरेहिं णं नीसल्ले आजम्मा-लोयणं दाऊणं सुद्धभावाए जहोवइट्ठं पायच्छित्तं कयं। पायच्छित्तसमत्तीए य समाहिए य कालं काऊणं सोहम्मे कप्पे सुरिंदग्गमहिसी जाया तमनुभावेणं।
से भयवं किं से णं माहणी जीवे तब्भवंतरम्मि समणी निग्गंथी अहेसि जे णं नीसल्लमालोएत्ता णं जहोवइट्ठं पायच्छित्तं कयं ति। गोयमा जे णं से माहणी जीवे से णं तज्जम्मे बहुलद्धिसिद्धी Translated Sutra: હે ભગવન્ ! તે બ્રાહ્મણીએ એવું શું કર્યું હતું કે જેથી આ પ્રમાણે સુલભબોધિ પામીને સવારના પહોરમાં નામ ગ્રહણ કરવા લાયક બની ? તેમજ તેના ઉપદેશથી અનેક ભવ્યજીવો, નર અને નારીના સમુદાય કે જેઓ અનંત સંસારના ઘોર દુઃખમાં સબડી રહેલા હતા તેમને સુંદર ધર્મદેશના વગેરે દ્વારા શાશ્વત સુખ આપીને તેણીએ તેમનો ઉદ્ધાર કર્યો ? હે ગૌતમ | |||||||||
Mahanishith | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-८ चूलिका-२ सुषाढ अनगारकथा |
Gujarati | 1527 | Sutra | Chheda-06 | View Detail | |
Mool Sutra: [सूत्र] ॐ नमो चउवीसाए तित्थंकराणं, ॐ नमो तित्थस्स, ॐ नमो सुयदेवयाए भगवईए, ॐ नमो सुयकेव-लीणं ॐ नमो सव्वसाहूणं ॐ नमो [सव्वसिद्धाणं] ॐ नमो भगवओ अरहओ सिज्झउ मे भगवई महइ महाविज्जा व् इ इ र् ए म ह् अ अ व् इ इ र् ए, ज य द् इ इ र् ए स् ए न व् इ इ र् ए वद्ध म् अ अ ण् अ व् इ इ र् ए ज य् अ इ त् ए अ प् अ र् अ अ ज् इ ए स् व् अ अ ह् अ अ
[वीरे महावीरे जयवीरे सेणवीरे वद्धमाणवीरे जयइ ते अपराजिए स्वाहा]
उपचारो चउत्थभत्तेणं सहिज्जइ एसा विज्जा सव्वगओ ण् इ त्थ् अ अ र ग प् अ अ र ग् अ ओ होइ उवट्ठ् अ अ व ण् अ अ गणस्स वा अ ण् उ ण् ण् आ ए एसा सत्तवारा परिजवेयव्वा [नित्थारगो पारगो होइ]
जे णं कप्पसमत्तीए Translated Sutra: આ સૂત્રમાં ‘વર્ધમાન વિદ્યા’ આપેલી છે. તેથી તેની ગુર્જર છાયા આપી નથી. જિજ્ઞાસુઓએ અમારું ‘આગમસુત્તાણિ ભાગ – ૩૯, મહાનિસીહં નું પૃષ્ઠ ૧૪૨ – ૧૪૩ જોવું. | |||||||||
Nandisutra | નન્દીસૂત્ર | Ardha-Magadhi |
परिसिट्ठं १-अणुन्नानंदी |
Gujarati | 164 | Sutra | Chulika-01a | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं अणुन्ना?
अणुन्ना छव्विहा पन्नत्ता, तं जहा–नामाणुण्णा ठवणाणुण्णा दव्वाणुण्णा खेत्ताणुण्णा कालाणुण्णा भावाणुण्णा।
से किं तं नामाणुण्णा?
नामाणुण्णा–जस्स णं जीवस्स वा अजीवस्स वा जीवाण वा अजीवाण वा तदुभयस्स वा तदुभयाण वा अणुण्ण त्ति णामं कीरइ।
से त्तं नामाणुण्णा।
से किं तं ठवणाणुण्णा?
ठवणाणुण्णा–जं णं कट्ठकम्मे वा पोत्थकम्मे वा लेप्पकम्मे वा चित्तकम्मे वा गंथिमे वा वेढिमे वा पूरिमे वा संघातिमे वा अक्खे वा वराडए वा एगे वा अणेगे वा सब्भावठवणाए वा असब्भाव-ठवणाए वा अणुण्ण त्ति ठवणा ठविज्जति। से त्तं ठवणाणुण्णा।
नाम-ठवणाणं को पतिविसेसो?
नामं आवकहियं, Translated Sutra: *** નોંધ – આનું સ્વરૂપ અનુયોગદ્વારમાં આરંભસુંદર રીતે આવે છે. અહી તો માત્ર તેનો સંક્ષેપ જ રાજુકરેલ છે. તે અનુજ્ઞા શું છે ? અનુજ્ઞા છ પ્રકારે છે – નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ. નામ અનુજ્ઞા શું છે ? જેનું જીવ અનુજ્ઞા, અજીવ અનુજ્ઞા, જીવો અનુજ્ઞા, અજીવો અનુજ્ઞા, તદુભય અનુજ્ઞા કે તદુભયો અનુજ્ઞા એવું નામ કરાયું | |||||||||
Nandisutra | નન્દીસૂત્ર | Ardha-Magadhi |
नन्दीसूत्र |
Gujarati | 43 | Gatha | Chulika-01 | View Detail | |
Mool Sutra: [गाथा] अत्थ-महत्थ-क्खाणिं सुसमण-वक्खाण-कहण-निव्वाणिं ।
पयईए महुरवाणिं, पयओ पणमामि दूसगणिं ॥ Translated Sutra: સૂત્ર– ૪૩. શાસ્ત્રોના અર્થ અને મહાઅર્થની ખાણ સમાન અર્થાત્ અનુયોગ પદ્ધતિ દ્વારા આગમની વ્યાખ્યા કરવામાં કુશળ, સુસાધુઓને શાસ્ત્રની વાચના, જ્ઞાનદાન દેવામાં અને શિષ્યો દ્વારા પૂછાયેલા વિષયોનું સમાધાન શાંતિથી કરવામાં દક્ષ અને પ્રકૃતિથી મધુરભાષી એવા દૂષ્યગુણી આચાર્યને હું સન્માનપૂર્વક પ્રણામ કરું છું. સૂત્ર– | |||||||||
Nandisutra | નન્દીસૂત્ર | Ardha-Magadhi |
नन्दीसूत्र |
Gujarati | 140 | Sutra | Chulika-01 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं सूयगडे?
सूयगडे णं लोए सूइज्जइ, अलोए सूइज्जइ, लोयालोए सूइज्जइ। जीवा सूइज्जंति, अजीवा सूइज्जंति, जीवाजीवा सूइज्जंति। ससमए सूइज्जइ, परसमए सूइज्जइ, ससमय-परसमए सूइज्जइ
सूयगडे णं आसीयस्स किरियावाइ-सयस्स, चउरासीइए अकिरियावाईणं, सत्तट्ठीए अन्नाणियवाईणं, बत्तीसाए वेणइयवाईणं– तिण्हं तेसट्ठाणं पावादुय-सयाणं वूहं किच्चा ससमए ठाविज्जइ।
सूयगडे णं परित्ता वायणा, संखेज्जा अनुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ निज्जुत्तीओ, संखेज्जाओ पडिवत्तीओ।
से णं अंगट्ठयाए बिइए अंगे, दो सुयक्खंधा, तेवीसं अज्झयणा, तेत्तीसं उद्देसनकाला, तेत्तीसं समुद्देसनकाला, Translated Sutra: સૂત્રકૃતાંગમાં કયા વિષયનું વર્ણન છે ? સૂત્રકૃતાંગમાં ષડ્દ્રવ્યાત્મક લોક સૂચિત કરવામાં આવેલ છે, કેવળ આકાશ દ્રવ્યમય અલોક સૂચિત કરવામાં આવેલ છે અને લોકાલોક પણ સૂચિત કરેલ છે. આ પ્રમાણે જીવ, અજીવ અને જીવાજીવની સૂચના આપેલી છે, સ્વમત, પરમત અને સ્વ – પરમતની સૂચના આપેલી છે. સૂત્રકૃતાંગમાં એકસો એંસી ક્રિયાવાદીઓના, | |||||||||
Nandisutra | નન્દીસૂત્ર | Ardha-Magadhi |
नन्दीसूत्र |
Gujarati | 141 | Sutra | Chulika-01 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं ठाणे?
ठाणे णं जीवा ठाविज्जंति, अजीवा ठाविज्जंति, जीवाजीवा ठाविज्जंति। ससमए ठावि-ज्जइ, परसमए ठाविज्जइ, ससमय-परसमए ठाविज्जइ। लोए ठाविज्जइ, अलोए ठाविज्जइ, लोयालोए ठाविज्जइ।
ठाणे णं टंका, कूडा, सेला, सिहरिणो, पब्भारा, कुंडाइं, गुहाओ, आगरा, दहा, नईओ आघविज्जंति।
ठाणे णं एगाइयाए एगुत्तरियाए वुड्ढीए दसट्ठाणग-विवड्ढियाणं भावाणं परूवणा आघविज्जइ
ठाणे णं परित्ता वायणा, संखेज्जा अनुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ निज्जुत्तीओ, संखेज्जाओ संगह-णीओ, संखेज्जाओ पडिवत्तीओ।
से णं अंगट्ठयाए तइए अंगे, एगे सुयक्खंधे, दस अज्झयणा, एगवीसं उद्देसनकाला, एगवीसं Translated Sutra: સ્થાનાંગ સૂત્રમાં શું બતાવ્યું છે ? સ્થાનાંગ સૂત્રમાં જીવ સ્થાપિત કરેલ છે, અજીવ સ્થાપિત કરેલ છે અને જીવાજીવની સ્થાપના કરેલ છે. સ્વસમય – જૈન સિદ્ધાંતની સ્થાપના કરેલ છે, પરસમય – જૈનેતર સિદ્ધાંતની સ્થાપના કરેલ છે. તેમજ જૈન અને જૈનેતર,.ભય પક્ષોની સ્થાપના કરેલ છે. લોક, અલોક અને લોકાલોકની સ્થાપના કરેલ છે. સ્થાનાંગ | |||||||||
Nandisutra | નન્દીસૂત્ર | Ardha-Magadhi |
नन्दीसूत्र |
Gujarati | 145 | Sutra | Chulika-01 | View Detail | |
Mool Sutra: [सूत्र] से किं तं उवासगदसाओ?
उवासगदसासु णं समणोवासगाणं नगराइं, उज्जाणाइं, चेइयाइं, वनसंडाइं, समोसरणाइं, रायाणो, अम्मापियरो, धम्मायरिया, धम्मकहाओ, इहलोइय-परलोइया इड्ढिविसेसा, भोगपरिच्चाया, परिआया, सुयपरिग्गहा, तवोवहाणाइं, सीलव्वय-गुण-वेरमण-पच्चक्खाण-पोसहोववास-पडिव-ज्जणया, पडिमाओ, उवसग्गा, संलेहणाओ, भत्तपच्चक्खाणाइं, पाओवगमणाइं, देवलोगगमणाइं, सुकुलपच्चायाईओ, पुण बोहिलाभा, अंतकिरियाओ य आघविज्जंति।
उवासगदसाणं परित्ता वायणा, संखेज्जा अनुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ निज्जुत्तीओ, संखेज्जाओ संगहणीओ, संखेज्जाओ पडिवत्तीओ।
से णं अंगट्ठयाए सत्तमे अंगे, Translated Sutra: ઉપાસકદશાંગ નામના અંગમાં કોનો અધિકાર છે ? ઉપાસકદશાંગમાં શ્રમણોપાસકોના નગર, ઉદ્યાન, વ્યંતરાયતન, વનખંડ, સમવસરણ, રાજા, માતાપિતા, ધર્માચાર્ય, ધર્મકથા, આ લોક અને પરલોકની ઋદ્ધિવિશેષ, ભોગ – પરિત્યાગ, દીક્ષા, સંયમની પર્યાય, શ્રુતનું અધ્યયન, ઉપધાન તપ, શીલવ્રત – ગુણવ્રત, વિરમણવ્રત – પ્રત્યાખ્યાન, પૌષધોપવાસને ધારણ કરનાર, | |||||||||
Nandisutra | નન્દીસૂત્ર | Ardha-Magadhi |
नन्दीसूत्र |
Gujarati | 158 | Gatha | Chulika-01 | View Detail | |
Mool Sutra: [गाथा] अक्खर सण्णी सम्मं, साइयं खलु सपज्जवसियं च ।
गमियं अंगपविट्ठं, सत्तवि एए सपडिवक्खा ॥ Translated Sutra: સૂત્ર– ૧૫૮. ૧. અક્ષર અને અનક્ષર ૨. સંજ્ઞી અને અસંજ્ઞી ૩. સમ્યક્ અને અસમ્યક્ ૪. સાદિ અને અનાદિ, ૫. સપર્યવસિત અને અપર્યવસિત, ૬. ગમિક અને અગમિક, ૭. અંગપ્રવિષ્ટ અને અનંગપ્રવિષ્ટ. પ્રતિપક્ષ સાથે આ સાતેયના કુલ ચૌદ ભેદ છે. સૂત્ર– ૧૫૯. બુદ્ધિના આઠ ગુણો વડે જેણે આગમ શાસ્ત્રનું અધ્યયન તેમજ શ્રુતજ્ઞાનનો લાભ સારી રીતે મેળવ્યો | |||||||||
Nishithasutra | નિશીથસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-२ | Gujarati | 97 | Sutra | Chheda-01 | View Detail | |
Mool Sutra: [सूत्र] जे भिक्खू समाणे वा वसमाणे वा गामानुगामं वा दूइज्जमाणे पुरे संथुयाणि वा पच्छासंथुयाणि वा कुलाइं पुव्वामेव पच्छा वा भिक्खायरियाए अनुपविसति, अनुपविसंतं वा सातिज्जति। Translated Sutra: જે સાધુ – સાધ્વી શુદ્ધિરહિત અને મર્યાદાપૂર્વક સ્થિરવાસ રહેલા હોય, નવકલ્પ વિહારના પાલન કરતા રહેલા હોય તેઓ એક ગામથી બીજે ગામ વિહાર કરતા બાલ્યાવસ્થાથી પૂર્વ પરિચિત એવા કે યુવાવસ્થા પછી પરિચિત બનેલા એવા રાગવાળા કુળોમાં ભિક્ષાચાર્યો પહેલાં જઈને, પોતાના આગમનનું નિવેદન કરીને ત્યારપછી તે – તે ઘરોમાં ભિક્ષા માટે | |||||||||
Nishithasutra | નિશીથસૂત્ર | Ardha-Magadhi | उद्देशक-११ | Gujarati | 725 | Sutra | Chheda-01 | View Detail | |
Mool Sutra: [सूत्र] जे भिक्खू वेरज्ज-विरुद्ध-रज्जंसि सज्जं गमणं सज्जं आगमणं सज्जं गमनागमनं करेति, करेंतं वा सातिज्जति। Translated Sutra: બે રાજ્યોનો પરસ્પર વિરોધ હોય, પરસ્પર રાજ્યમાં ગમનાગમન નિષેધ હોય, ત્યાં સાધુ – સાધ્વી વારંવાર ગમન, આગમન કે ગમનાગમન કરે તો પ્રાયશ્ચિત્ત. | |||||||||
Pindniryukti | પિંડ – નિર્યુક્તિ | Ardha-Magadhi |
पिण्ड |
Gujarati | 100 | Gatha | Mool-02B | View Detail | |
Mool Sutra: [गाथा] उग्गम उग्गोवण मग्गणा य एगट्ठियाइ एयाणि ।
नामं ठवणा दविए भावंमि य उग्गहो होइ ॥ Translated Sutra: સૂત્ર– ૧૦૦. ઉદ્ગમ, ઉદ્ગોપના અને માર્ગણા એ એકાર્થિક શબ્દો છે. વળી તે ઉદ્ગમ પણ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે છે. સૂત્ર– ૧૦૧. નોઆગમથી ભાવોદ્ગમમાં – લાડુ આદિ દ્રવ્યવિષયક ઉદ્ગમ જાણવો. તથા ભાવમાં દર્શન – જ્ઞાન – ચારિત્ર વિષયક ઉદ્ગમ જાણવો. અહીં ચારિત્ર ઉદ્ગમ વડે પ્રયોજન છે. સૂત્ર– ૧૦૨. જ્યોતિષ્ | |||||||||
Pindniryukti | પિંડ – નિર્યુક્તિ | Ardha-Magadhi |
उद्गम् |
Gujarati | 128 | Gatha | Mool-02B | View Detail | |
Mool Sutra: [गाथा] दव्वंमि अत्तकम्मं जं जो उ ममायए तगं दव्वं ।
भावे असुहपरिणओ परकम्मं अत्तणो कुणइ ॥ Translated Sutra: સૂત્ર– ૧૨૮. જે પુરુષ જે ધનને પોતાનું માને છે, તેને તે ધન દ્રવ્યાત્મકર્મ કહેવાય છે. નો – આગમથી ભાવઆત્મકર્મ – અશુભ પરિણામવાળો બીજાના કર્મને પોતાનું કરે તે ભાવ આત્મકર્મ કહેવાય. સૂત્ર– ૧૨૯. આધાકર્મ અને સંક્લિષ્ટ પરિણામવાળો સાધુ પ્રાસુકને પણ ગ્રહણ કરવા છતાં કર્મ વડે બંધાય છે તેથી તેને તું (ભાવ) આત્મકર્મ જાણ. એટલે | |||||||||
Pindniryukti | પિંડ – નિર્યુક્તિ | Ardha-Magadhi |
उद्गम् |
Gujarati | 205 | Gatha | Mool-02B | View Detail | |
Mool Sutra: [गाथा] आणाइणो य दोसा गहणे जं भणियमह इमे ते उ ।
आणाभंगऽनवत्था मिच्छत्त विराहणा चेव ॥ Translated Sutra: સૂત્ર– ૨૦૫. આધાકર્મના ગ્રહણમાં જે આજ્ઞાભંગાદિ દોષો કહ્યા છે, તે આ છે – આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ, વિરાધના. સૂત્ર– ૨૦૬. આધાકર્મને ગ્રહણ કરતો લુબ્ધ સાધુ સર્વે જિનોની આજ્ઞા ઉલ્લંઘે છે. આજ્ઞા ઉલ્લંઘતો તે શેષ ક્રિયા કોના આદેશથી કરે ? સૂત્ર– ૨૦૭. એક સાધુએ અકાર્ય કર્યું. તેને જોવાથી બીજો પણ કરે, એ પ્રમાણે સુખેચ્છુ | |||||||||
Pragnapana | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
पद-२ स्थान |
Gujarati | 167 | Gatha | Upang-04 | View Detail | |
Mool Sutra: [गाथा] रायगिह मगह चंपा, अंगा तह तामलित्ति बंगा य ।
कंचणपुरं कलिंगा, वाणारसिं चेव कासी य ॥ Translated Sutra: સૂત્ર– ૧૬૭. રાજગૃહ – મગધ, ચંપા – અંગ, તામલિપ્તી – બંગ, કંચનપુર – કલિંગ, વાણારસી – કાશી, સૂત્ર– ૧૬૮. સાકેત – કોશલ, ગજપુર – કુરુ, શૌરિય – કુશાર્ત્ત, કાંપિલ્ય – પંચાલ, અહિચ્છત્રા – જંગલ, સૂત્ર– ૧૬૯. દ્વારાવતી – સૌરાષ્ટ્ર, મિથિલા – વિદેહ, વત્સ – કૌશાંબી, નંદિપુર – શાંડિલ્ય, ભદ્દિલપુર – મલય, સૂત્ર– ૧૭૦. વરાટ – વત્સ, વરણ – | |||||||||
Prashnavyakaran | પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર | Ardha-Magadhi |
आस्रवद्वार श्रुतस्कंध-१ अध्ययन-३ अदत्त |
Gujarati | 16 | Sutra | Ang-10 | View Detail | |
Mool Sutra: [सूत्र] तहेव केइ परस्स दव्वं गवेसमाणा गहिता य हया य बद्धरुद्धा य तरितं अतिधाडिया पुरवरं समप्पिया चोरग्गाह चारभड चाडुकराण तेहि य कप्पडप्पहार निद्दय आरक्खिय खर फरुस वयण तज्जण गलत्थल्ल उत्थल्लणाहिं विमणा चारगवसहिं पवेसिया निरयवसहिसरिसं।
तत्थवि गोम्मिकप्पहार दूमण निब्भच्छण कडुयवयण भेसणग भयाभिभूया अक्खित्त नियंसणा मलिणदंडिखंडवसणा उक्कोडा लंच पास मग्गण परायणेहिं गोम्मिकभडेहिं विविहेहिं बंधणेहि, किं ते? हडि नियड बालरज्जुय कुदंडग वरत्त लोह-संकल हत्थंदुय वज्झपट्ट दामक णिक्कोडणेहिं, अन्नेहि य एवमादिएहिं गोम्मिक भंडोवकरणेहिं दुक्खसमुदीरणेहिं संकोडण मोड-णाहि Translated Sutra: આ પ્રમાણે કોઈ પરદ્રવ્યને શોધતા કેટલાક ચોર પકડાઈ જાય છે, તેને મારપીટ થાય છે, બંધનોથી બંધાય છે, કેદ કરાય છે, વેગથી જલદી ઘૂમાવાય છે. નગરમાં આરક્ષકોને સોંપી દેવાય છે. પછી ચોરને પકડનાર, ચાર ભટ, ચાટુકર – કારાગૃહમાં નાંખી દે છે. કપડાના ચાબૂકના પ્રહારોથી, કઠોર હૃદય આરક્ષકોના તીક્ષ્ણ અને કઠોર વચનો, તર્જના, ગરદન પકડી ધક્કો | |||||||||
Prashnavyakaran | પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર | Ardha-Magadhi |
संवर द्वार श्रुतस्कंध-२ अध्ययन-२ सत्य |
Gujarati | 36 | Sutra | Ang-10 | View Detail | |
Mool Sutra: [सूत्र] जंबू! बितियं च सच्चवयणं–सुद्धं सुइयं सिवं सुजायं सुभासियं सुव्वयं सुकहियं सुदिट्ठं सुपतिट्ठियं सुपतिट्ठियजसं सुसंजमियवयणबुइयं सुरवर नरवसभ पवर बलवग सुविहियजण बहुमयं परमसाहु-धम्मचरणं तव नियम परिग्गहियं सुगतिपहदेसगं च लोगुत्तमं वयमिणं विज्जाहरगगणगमणविज्जाण साहकं सग्गमग्गसिद्धिपहदेसकं अवितहं, तं सच्चं उज्जुयं अकुडिलं भूयत्थं, अत्थतो विसुद्धं उज्जोयकरं पभासकं भवति सव्वभावाण जीवलोगे अविसंवादि जहत्थमधुरं पच्चक्खं दइवयं व जं तं अच्छेरकारकं अवत्थंतरेसु बहुएसु माणुसाणं।
सच्चेण महासमुद्दमज्झे चिट्ठंति, न निमज्जंति मूढाणिया वि पोया।
सच्चेण य उदगसंभमंसि Translated Sutra: હે જંબૂ ! બીજું સંવર – સત્ય વચન છે. તે શુદ્ધ, શુચિ, શિવ, સુજાત, સુ – ભાષિત, સુવ્રત, સુકથિત, સુદૃષ્ટ, સુપ્રતિષ્ઠિત, સુપ્રતિષ્ઠિતયશ, સુસંયમિત વચનથી કહેવાયેલ છે. તે સુરવર, નર વૃષભ, પ્રવર બલધારી અને સુવિહિત લોકોને બહુમત છે. પરમ સાધુજનનું ધર્મ અનુષ્ઠાન, તપ – નિયમથી પરિગૃહીત, સુગતિના પથનું પ્રદર્શક અને લોકમાં ઉત્તમ આ વ્રત | |||||||||
Prashnavyakaran | પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર | Ardha-Magadhi |
संवर द्वार श्रुतस्कंध-२ अध्ययन-४ ब्रह्मचर्य |
Gujarati | 39 | Sutra | Ang-10 | View Detail | |
Mool Sutra: [सूत्र] जंबू! एत्तो य बंभचेरं–उत्तम तव नियम णाण दंसण चरित्त सम्मत्त विणयमूलं जम नियम गुणप्पहाणजुतं हिमवंत-महंत तेयमंतं पसत्थ गंभीर थिमित मज्झं अज्जवसाहुजणाचरितं मोक्खमग्गं विसुद्ध सिद्धिगति निलयंसासयमव्वाबाहमपुणब्भवं पसत्थं सोमं सुभं सिवमचल-मक्खयकरं जतिवर सारक्खियं सुचरियं सुसाहियं नवरि मुणिवरेहिं महापुरिस धीर सूर धम्मिय धितिमंताण य सया विसुद्धं भव्वं भव्वजणानुचिण्णं निस्संकियं निब्भयं नित्तुसं निरायासं निरुवलेवं निव्वुतिधरं नियम निप्पकंपं तवसंजममूलदलिय नेम्मं पंचमहव्वयसुरक्खियं समितिगुत्तिगुत्तं ज्झाणवरकवाडसुकयं अज्झप्पदिण्णफलिहं संणद्धोत्थइयदुग्गइपहं Translated Sutra: સૂત્ર– ૩૯. હે જંબૂ ! હવે બ્રહ્મચર્ય – જે ઉત્તમ તપ, નિયમ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સમ્યક્ત્વ, વિનયનું મૂળ છે. યમ, નિયમ, ગુણપ્રધાન યુક્ત છે. હિમવંત પર્વતથી મહાન, તેજોમય, પ્રશસ્ત – ગંભીર – સ્તિમિત – મધ્ય છે. સરળાત્મા સાધુજન દ્વારા આચરિત, મોક્ષનો માર્ગ છે. વિશુદ્ધ સિદ્ધિ ગતિના આવાસરૂપ છે. શાશ્વત – અવ્યાબાધ – પુનર્ભવ રહિતકર્તા | |||||||||
Pushpika | પૂષ્પિકા | Ardha-Magadhi |
अध्ययन-६ माणिभद्र |
Gujarati | 10 | Sutra | Upang-10 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पुप्फियाणं पंचमस्स अज्झयणस्स अयमट्ठे पन्नत्ते, छट्ठस्स णं भंते! अज्झयणस्स पुप्फियाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अट्ठे पन्नत्ते?
एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं रायगिहे नयरे। गुणसिलए चेइए। सेणिय राया। सामी समोसरिए।
तेणं कालेणं तेणं समएणं माणिभद्दे देवे सभाए सुहम्माए माणिभद्दंसि सीहासनंसि चउहिं सामानियसाहस्सीहिं जहा पुण्णभद्दो तहेव आगमनं नट्टविही पुव्वभवपुच्छा। मणिवई नयरी, माणि-भद्दे गाहावई, थेराणं अंतिए पव्वज्जा, एक्कारस अंगाइं अहिज्जइ, बहूइं वासाइं परियाओ, मासिया संलेहणा, सट्ठिं भत्ताइं, Translated Sutra: ભગવન્ ! જો નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવંત મહાવીરે પુષ્પિકા ઉપાંગના ચોથા અધ્યયનનો આ અર્થ કહ્યો છે તો, ભગવંત મહાવીરે પાંચમાં અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? હે જંબૂ ! તે કાળે૦ રાજગૃહ નામે નગર હતું, ગુણશીલ નામે ચૈત્ય હતું, શ્રેણિક નામે રાજા હતો. ભગવંત મહાવીરસ્વામી પધાર્યા. તે કાળે તે સમયે માણિભદ્ર દેવ સુધર્માસભામાં | |||||||||
Rajprashniya | રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
सूर्याभदेव प्रकरण |
Gujarati | 24 | Sutra | Upang-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] तए णं ते बहवे देवकुमारा य देवकुमारीओ य समामेव समोसरणं करेंति, करेत्ता तं चेव भाणियव्वं जाव दिव्वे देवरमणे पवत्ते यावि होत्था।
तए णं ते बहवे देवकुमारा य देवकुमारीओ य समणस्स भगवओ महावीरस्स आवड पच्चावड सेढि पसेढि सोत्थिय सोवत्थिय पूसमाणव वद्धमाणग मच्छंडा मगरंडा जारा मारा फुल्लावलि पउमपत्त सागरतरंग वसंतलता पउमलयभत्तिचित्तं नामं दिव्वं नट्टविहिं उवदंसेंति।
एवं च एक्किक्कियाए नट्टविहीए समोसरणादिया एसा वत्तव्वया जाव दिव्वे देवरमणे पवत्ते यावि होत्था।
तए णं ते बहवे देवकुमारा य देवकुमारियाओ य समणस्स भगवओ महावीरस्स ईहामिअ उसभ तुरग नर मगर विहग वालग किन्नर रुरु Translated Sutra: સૂત્ર– ૨૪. ત્યારપછી તે ઘણા દેવકુમારો, દેવકુમારીઓ એકસાથે એકઠા થયા, ત્યાંથી દિવ્ય દેવરમણમાં પ્રવૃત્ત થયા સુધીનું સર્વ કથન કહેવું. ત્યારપછી તે અનેક દેવકુમારો અને દેવકુમારીઓ શ્રમણ ભગવન્ મહાવીર સન્મુખ આવર્ત્ત, પ્રત્યાવર્ત્ત, શ્રેણિ, પ્રશ્રેણિ, સ્વસ્તિક, સૌવસ્તિક, પૂષ્યમાનક, મત્સ્યંડ, મકરંડક, જાર, માર, પુષ્પાવલિ, | |||||||||
Rajprashniya | રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર | Ardha-Magadhi |
प्रदेशीराजान प्रकरण |
Gujarati | 54 | Sutra | Upang-02 | View Detail | |
Mool Sutra: [सूत्र] तए णं सावत्थीए नयरीए सिंघाडग तिय चउक्क चच्चर चउम्मुह महापहपहेसु महया जनसद्दे इ वा जनवूहे इ वा जनबोले इ वा जनकलकले इ वा जनउम्मी इ वा जनसन्निवाए इ वा बहुजनो अन्नमन्नस्स एवमाइक्खइ एवं भासइ एवं पण्णवेइ एवं परूवेइ–
एवं खलु देवानुप्पिया! पासावच्चिज्जे केसी नामं कुमारसमणे जातिसंपन्ने पुव्वाणुपुव्विं चरमाणे गामाणुगामं दूइज्जमाणे इहमागए इह संपत्ते इह समोसढे इहेव सावत्थीए नगरीए बहिया कोट्ठए चेइए अहापडिरूवं ओग्गहं ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ।
तं महप्फलं खलु भो! देवानुप्पिया! तहारूवाणं थेराणं भगवंताणं नामगोयस्स वि सवणयाए, किमंग पुण अभिगमन Translated Sutra: ત્યારે શ્રાવસ્તી નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ – પથોમાં મહા જનશબ્દ, જનવ્યૂહ, જન કલકલ, જન બોલ, જનઉર્મિ, જનઉત્કલિક, જન સંનિપાતિક યાવત્ પર્ષદા સેવે છે. ત્યારે તે ચિત્તસારથી, તે મહા જનશબ્દ અને જન કલકલ સાંભળીને અને જોઈને આવા પ્રકારનો સંકલ્પ યાવત્ ઉત્પન્ન થયો. શું આજે શ્રાવસ્તી નગરીમાં ઇન્દ્ર | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
२. जिनशासनसूत्र | Gujarati | 19 | View Detail | ||
Mool Sutra: अरहंतभासियत्थं, गणहरदेवेहिं गंथियं सम्मं।
पणमामि भत्तिजुत्तो, सुदणाणमहोदहिं सिरसा।।३।। Translated Sutra: અર્હંતોએ અર્થરૂપે જેનો ઉપદેશ કર્યો અને ગણધરદેવોએ સૂત્રરૂપે જેની રચના કરી એ શ્રુતજ્ઞાનના મહાસાગરને હું ભક્તિપૂર્વક મસ્તક નમાવી વંદન કરું છું. (શ્રુતજ્ઞાન = શાસ્ત્રો-આગમો દ્વારા મળતું જ્ઞાન.) | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
प्रथम खण्ड – ज्योतिर्मुख |
२. जिनशासनसूत्र | Gujarati | 20 | View Detail | ||
Mool Sutra: तस्स मुहुग्गदवयणं, पुव्वावरदोसविरहियं सुद्धं।
आगममिदिपरिकहियं, तेण दु कहिया हवंति तच्चत्था।।४।। Translated Sutra: અર્હંતોના મુખમાંથી નીકળેલા, પૂર્વાપરદોષથી રહિત એટલે કે સુસંગત અને શુદ્ધ વચનોને આગમ કહેવામાં આવે છે. આવા આગમો દ્વારા તત્ત્વની સમજ મેળવી શકાય છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१७. रत्नत्रयसूत्र | Gujarati | 208 | View Detail | ||
Mool Sutra: धम्मादीसद्दहणं, सम्मत्तं णाणमंगपुव्वगदं।
चिट्ठा तवंसि चरिया, ववहारो मोक्खमग्गो त्ति।।१।। Translated Sutra: ધર્મ આદિ છ દ્રવ્યો પર શ્રદ્ધા હોવી એ સમ્યગ્દર્શન છે; દ્વાદશાંગી આદિ આગમોની જાણકારી એ સમ્યગ્જ્ઞાન છે; તથા તપ આદિનું આચરણ એ સમ્યક્ચારિત્ર છે. આ ત્રણ ગુણોને મોક્ષનો વ્યાવહારિક માર્ગ કહ્યો છે. (છ દ્રવ્ય = ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ. દ્વાદશાં | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
१९. सम्यग्ज्ञानसूत्र | Gujarati | 250 | View Detail | ||
Mool Sutra: परमाणुमित्तयं पि हु, रायादीणं तु विज्जदे जस्स।
ण वि सो जाणदि अप्पाणयं तु सव्वागमधरो वि।।६।। Translated Sutra: પરમાણુ જેટલો પણ રાગાદિભાવ જેની અંદર વિદ્યમાન હોય એવી વ્યક્તિ ભલે સર્વ આગમોની જ્ઞાતા હોય, પણ તેણે આત્માને ઓળખ્યો નથી. આત્માને ન જાણનારો ને તેથી અનાત્માને પણ ન જાણનારો - જીવ-અજીવનો ભેદ નહિ સમજનારો એ આત્મા સમ્યગ્દૃષ્ટિ કેવી રીતે હોઈ શકે? સંદર્ભ ૨૫૦-૨૫૧ | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२०. सम्यक्चारित्रसूत्र | Gujarati | 279 | View Detail | ||
Mool Sutra: जस्स ण विज्जदि रागो, दोसो मोहो व सव्वदव्वेसु।
णाऽऽसवदि सुहं असुहं, समसुहदुक्खस्स भिक्खुस्स।।१८।। Translated Sutra: જેને સર્વ પદાર્થોમાં રાગ નથી, દ્વેષ નથી, અને મોહ નથી, જેને સુખ દુઃખ બંને સમાન છે એવો મુનિ શુભ કે અશુભ કોઈ આસ્રવ કરતો નથી. (આસ્રવ = આત્મામાં કર્મોનું આગમન થવું.) | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२३. श्रावकधर्मसूत्र | Gujarati | 319 | View Detail | ||
Mool Sutra: उड्ढमहे तिरियं पि य, दिसासु परिमाणकरणमिह पढमं।
भणियं गुणव्वयं खलु, सावगधम्मम्मि वीरेण।।१९।। Translated Sutra: વ્યવસાય આદિ કાર્યો માટે ઉપર, નીચે તથા તિરછી દિશાઓમાં અમુક અંતર સુધી ગમન-આગમનની મર્યાદા બાંધવી એને ભગવાને શ્રાવકો માટેનું દિશાપરિમાણ નામનું ગુણવ્રત કહ્યું છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२६. समिति-गुप्तिसूत्र | Gujarati | 384 | View Detail | ||
Mool Sutra: इरियाभासेसणाऽऽदाणे, उच्चारे समिई इय।
मणगुत्ती वयगुत्ती, कायगुत्ती य अट्ठमा।।१।। Translated Sutra: ઈર્યા (ગમન-આગમન), ભાષા, એષણા, આદાનનિક્ષેપ અને ઉત્સર્ગ - આ પાંચ સમિતિ છે; મનગુપ્તિ, વચન ગુપ્તિ અને કાયગુપ્તિ-એ ત્રણ ગુપ્તિઓ છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२६. समिति-गुप्तिसूत्र | Gujarati | 387 | View Detail | ||
Mool Sutra: जह गुत्तस्सिरियाई, न होंति दोसा तहेव समियस्स।
गुत्तीट्ठिय प्पमायं, रुंभइ समिई सचेट्ठस्स।।४।। Translated Sutra: ગુપ્તિ દ્વારા ઈર્યા(ગમન-આગમન)આદિ પ્રવૃત્તિ બંધ થવાથી તે તે દોષો મુનિને લાગતા નથી. તેવી રીતે સમિતિ દ્વારા પ્રવૃત્તિ કરતી વખતે પણ દોષ નથી લાગતા. પ્રવૃત્તિ ન હોય ત્યારે ગુપ્તિ પ્રમાદને રોકે છે, પ્રવૃત્તિ હોય ત્યારે સમિતિ પ્રમાદને રોકે છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२६. समिति-गुप्तिसूत्र | Gujarati | 391 | View Detail | ||
Mool Sutra: उच्चालियम्मि पाए, इरियासमियस्स णिग्गमणट्ठाए।
आबाधेज्ज कुलिंगी, मरिज्ज तं जोगमासज्ज।।८।। Translated Sutra: સમિતિપૂર્વક ચાલનારા મુનિના પગ નીચે કોઈ સૂક્ષ્મ જંતુ આવી જાય ને મરણ પામે તો તેને હિંસાસંબંધી સૂક્ષ્મ પણ કર્મબંધ તેને થતો નથી એમ આગમમાં કહ્યું છે. જેમ આસક્તિ એ જ પરિગ્રહ છે તેમ આંતરિક પ્રમાદ એ જ હિંસા છે. સંદર્ભ ૩૯૧-૩૯૨ | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२६. समिति-गुप्तिसूत्र | Gujarati | 396 | View Detail | ||
Mool Sutra: फासुयमग्गेण दिवा, जुगंतरप्पेहिणा सकज्जेण।
जंतुण परिहरंते-णिरियासमिदी हवे गमणं।।१३।। Translated Sutra: લોકોની અવરજવરવાળા નિર્જીવ માર્ગ ઉપર, સૂર્યપ્રકાશમાં, ચાર હાથ જેટલી જમીન પર દૃષ્ટિ રાખીને, જીવજંતુથી બચતા રહીને કોઈ આવશ્યક કાર્ય માટે મુનિ ગમન કરે તે ઈર્યાસમિતિ છે. (ઈર્યા=ગમન-આગમન.) | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
द्वितीय खण्ड - मोक्ष-मार्ग |
२६. समिति-गुप्तिसूत्र | Gujarati | 400 | View Detail | ||
Mool Sutra: तहेव फरुसा भासा, गुरुभूओवघाइणी।
सच्चावि सा न वत्तव्वा, जओ पावस्स आगमो।।१७।। Translated Sutra: એવી જ રીતે કઠોર, અન્ય પ્રાણીને હાનિકારક નીવડે એવું અથવા જેનાથી પાપનું આગમન થાય એવું સત્ય વચન પણ બોલવું નહિ. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
तृतीय खण्ड - तत्त्व-दर्शन |
३४. तत्त्वसूत्र | Gujarati | 602 | View Detail | ||
Mool Sutra: आसवदारेहिं सया, हिंसाईएहिं कम्ममासवइ।
जह नावाइ विणासो, छिद्देहि जलं उयहिमज्झे।।१५।। Translated Sutra: દરિયામાં રહેલી નાવમાં કાણાં વાટે સતત પાણી ભરાતું રહે છે તેમ, હિંસા વગેરે આસ્રવદ્વારોમાંથી આત્મામાં સદા કર્મોનું આગમન થતું રહે છે. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
तृतीय खण्ड - तत्त्व-दर्शन |
३४. तत्त्वसूत्र | Gujarati | 611 | View Detail | ||
Mool Sutra: तवसा चेव ण मोक्खो, संवरहीणस्स होइ जिणवयणे।
ण हु सोत्ते पविसंते, किसिणं परिसुस्सदि तलायं।।२४।। Translated Sutra: જે સંવરવિહીન હોય તેને માત્ર તપથી મોક્ષ નહિ મળે. જો સરોવરમાં પાણીનું આગમન ચાલુ હોય તો તે તળાવ કદી પુરું સૂકાશે નહિ. | |||||||||
Saman Suttam | સમણસુત્તં | Prakrit |
चतुर्थ खण्ड – स्याद्वाद |
४१. समन्वयसूत्र | Gujarati | 733 | View Detail | ||
Mool Sutra: पण्णवणिज्जा भावा, अणंतभागो तु अणभिलप्पाणं।
पण्णवणिज्जाणं पुण, अणंतभागो सुदणिबद्धो।।१२।। Translated Sutra: જગતમાં જે પદાર્થો વર્ણન કરી શકાય એવાં છે તે બધાં, જેનું વર્ણન નથી કરી શકાતું તેના અનંતમા ભાગના છે, અને જે વર્ણવી શકાય એવા ભાવો છે તેનો પણ અનંતમો ભાગ જ આગમોમાં વર્ણિત છે. (બધું જ વર્ણવી શકાતું નથી અને વર્ણવી શકાય છે તેટલું લખી કે બોલી શકાતું નથી. આ સ |