Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1194 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एवं तु संजयस्सावि पावकम्मनिरासवे ।
भवकोडीसंचियं कम्मं तवसा निज्जरिज्जइ ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૧૯૨ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1195 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सो तवो दुविहो वुत्तो बाहिरब्भंतरो तहा ।
बाहिरो छव्विहो वुत्तो एवमब्भंतरो तवो ॥ Translated Sutra: તે તપ બે ભેદે કહેલ છે, બાહ્ય અને અભ્યંતર. બાહ્ય તપ છ ભેદે કહેલ છે, એ પ્રમાણે જ અભ્યંતર તપના પણ છ ભેદ છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1196 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अनसनमूनोयरिया भिक्खायरिया य रसपरिच्चाओ ।
कायकिलेसो संलीणया य बज्झो तवो होई ॥ Translated Sutra: અનશન, ઉણોદરિકા, ભિક્ષાચર્યા, રસપરિત્યાગ, કાયકલેશ અને સંલીનતા, આ છ ભેદે બાહ્ય તપ છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1197 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] इत्तिरिया मरणकाले दुविहा अनसना भवे ।
इत्तिरिया सावकंखा निरवकंखा बिइज्जिया ॥ Translated Sutra: સૂત્ર– ૧૧૯૭. અનશન તપ બે પ્રકારે છે – ઇત્વરિક અને મરણકાળ. તેમાં ઇત્વરિક સાવકાંક્ષ હોય અને મરણકાળ નિરવકાંક્ષ હોય છે. સૂત્ર– ૧૧૯૮. સંક્ષેપથી ઇત્વરિક તપ છ પ્રકારે હોય છે – શ્રેણિતપ, પ્રતરતપ, ધનતપ, વર્ગતપ. સૂત્ર– ૧૧૯૯. વર્ગ વર્ગતપ અને છઠ્ઠો પ્રકીર્ણતપ. આ પ્રમાણે મનોવાંછિત વિવિધ પ્રકારના ફળને દેનારો ઇત્વરિક અનશન | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1198 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जो सो इत्तरियतवो सो समासेण छव्विहो ।
सेढितवो पयरतवो घनो य तह होइ वग्गो य ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૧૯૭ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1199 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तत्तो य वग्गवग्गो उ पंचमो छट्ठओ पइण्णतवो ।
मनइच्छियचित्तत्थो नायव्वो होइ इत्तरिओ ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૧૯૭ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1200 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जा सा अनसना मरणे दुविहा सा वियाहिया ।
सवियारअवियारा कायचिट्ठं पई भवे ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૧૯૭ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1201 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अहवा सपरिकम्मा अपरिकम्मा य आहिया ।
नीहारिमनीहारी आहारच्छेओ य दोसु वि ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૧૯૭ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1202 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] ओमोयरियं पंचहा समासेण वियाहियं ।
दव्वओ खेत्तकालेणं भावेणं पज्जवेहि य ॥ Translated Sutra: સૂત્ર– ૧૨૦૨. સંક્ષેપમાં ઉનોદરિકા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પર્યાયોની અપેક્ષાથી પાંચ પ્રકારે છે. સૂત્ર– ૧૨૦૩. જેનો જેટલો આહાર હોય તેમાં એક સિક્થ – એક કોળિયો આદિ રૂપે જે ઓછું ભોજન કરવું તે દ્રવ્ય ઉણોદરી છે. સૂત્ર– ૧૨૦૪. ગામ, નગર, રાજધાની, નિગમ, આકર, પલ્લી, ખંડ, કર્બટ, દ્રોણમુખ, પતન, મંડપ, સંબાધ. સૂત્ર– ૧૨૦૫. આશ્રમપદ, | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1203 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जो जस्स उ आहारो तत्तो ओमं तु जो करे ।
जहन्नेणेगसित्थाई एवं दव्वेण ऊ भवे ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૦૨ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1204 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] गामे नगरे तह रायहानि-निगमे य आगरे पल्ली ।
खेडे कब्बडदोणमुह-पट्टणमडंबसंबाहे ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૦૨ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1205 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] आसमपए विहारे सन्निवेसे समायघोसे य ।
थलिसेणाखंधारे सत्थे संवट्टकोट्टे य ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૦૨ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1206 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] वाडेसु व रच्छासु व घरेसु वा एवमित्तियं खेत्तं ।
कप्पइ उ एवमाई एवं खेत्तेण ऊ भवे ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૦૨ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1207 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पेडा य अद्धपेडा गोमुत्तिपयंगवीहिया चेव ।
संबुक्कावट्टाययगंतु पच्चागया छट्ठा ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૦૨ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1208 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] दिवसस्स पोरुसीणं चउण्हं पि उ जत्तिओ भवे काले ।
एवं चरमाणो खलु कालोमाणं मुणेयव्वो ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૦૨ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1209 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अहवा तइयाए पोरिसीए ऊणाइ घासमेसंतो ।
चउभागूणाए वा एवं कालेण ऊ भवे ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૦૨ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1210 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] इत्थी वा पुरिसो वा अलंकिओ वाणलंकिओ वा वि ।
अन्नयरवयत्थो वा अन्नयरेणं व वत्थेणं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૦૨ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1211 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अन्नेणं विसेसेणं वन्नेणं भावमनुमुयंते उ ।
एवं चरमाणो खलु भावोमाणं मुनेयव्वो ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૦૨ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1212 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] दव्वे खेत्ते काले भावम्मि य आहिया उ जे भावा ।
एएहिं ओमचरओ पज्जवचरओ भवे भिक्खू ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૦૨ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1213 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अट्ठविहगोयरग्गं तु तहा सत्तेव एसणा ।
अभिग्गहा य जे अन्ने भिक्खायरियमाहिया ॥ Translated Sutra: આઠ પ્રકારના ગોચરાગ્ર, સાત પ્રકારે એષણા અને અન્ય અનેક પ્રકારના અભિગ્રહ તે ભિક્ષાચર્યા તપ છે. વૃત્તિસંક્ષેપ તપ છે.. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1214 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] खीरदहिसप्पिमाई पणीयं पानभोयणं ।
परिवज्जणं रसाणं तु भणियं रसविवज्जणं ॥ Translated Sutra: દૂધ, દહીં, ઘી આદિ પ્રણિત પાન, ભોજન તથા રસોનો ત્યાગ તેને રસ પરિત્યાગ કહે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1215 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] ठाणा वीरासणाईया जीवस्स उ सुहावहा ।
उग्गा जहा धरिज्जंति कायकिलेसं तमाहियं ॥ Translated Sutra: આત્માને સુખાવહ જે વીરાસન આદિ ઉગ્ર આસનોનો અભ્યાસ તેને ‘કાયકલેશ’ તપ કહેલો છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1216 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एगंतमणावाए इत्थीपसुविवज्जिए ।
सयनासनसेवणया विवित्तसयनासनं ॥ Translated Sutra: એકાંત, અનાપાત તથા સ્ત્રી – પશુ આદિ રહિત શયન અને આસન ગ્રહણ કરવા. તે વિવિક્ત શયનાસન – સંલીનતા તપ છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1217 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एसो बाहिरगतवो समासेण वियाहिओ ।
अब्भिंतरं तवं एत्तो वुच्छामि अनुपुव्वसो ॥ Translated Sutra: સંક્ષેપથી આ બાહ્ય તપનું વ્યાખ્યાન કહ્યું. હવે અનુક્રમથી અભ્યંતર તપનું નિરૂપણ કરીશ – | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1218 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पायच्छित्तं विनओ वेयावच्चं तहेव सज्झाओ ।
ज्झाणं च विउस्सग्गो एसो अब्भिंतरो तवो ॥ Translated Sutra: પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, વ્યુત્સર્ગ આ અભ્યંતર તપ છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1219 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] आलोयणारिहाईयं पायच्छित्तं तु दसविहं ।
जे भिक्खू वहई सम्मं पायच्छित्तं तमाहियं ॥ Translated Sutra: સૂત્ર– ૧૨૧૯. આલોચનાર્હ આદિ દશ પ્રકારે પ્રાયશ્ચિત્ત, જેનું ભિક્ષુ સમ્યક્ પ્રકારે પાલન કરે છે, તે પ્રાયશ્ચિત્ત તપ. સૂત્ર– ૧૨૨૦. અભ્યુત્થાન અંજલિકરણ, આસન આપવું, ગુરુ ભક્તિ, ભાવ શુશ્રૂષા આને વિનય તપ જાણવો. સૂત્ર– ૧૨૨૧. આચાર્ય આદિ સંબંધિત દશ પ્રકારની વૈયાવૃત્યનું યથાશક્તિ આસેવન કરવું તે વૈયાવચ્ચ તપ છે. સૂત્ર– | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1220 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अब्भुट्ठाणं अंजलिकरणं तहेवासनदायणं ।
गुरुभत्तिभावसुस्सूसा विनओ एस वियाहिओ ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૧૯ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1221 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] आयरियमाइयम्मि य वेयावच्चम्मि दसविहे ।
आसेवनं जहाथामं वेयावच्चं तमाहियं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૧૯ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1222 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] वायणा पुच्छणा चेव तहेव परियट्टणा ।
अनुप्पेहा धम्मकहा सज्झाओ पंचहा भवे ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૧૯ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1223 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अट्टरुद्दाणि वज्जित्ता ज्झाएज्जा सुसमाहिए ।
धम्मसुक्काइं ज्झाणाइं ज्झाणं तं तु बुहा वए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૧૯ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1224 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सयनासनठाणे वा जे उ भिक्खू न वावरे ।
कायस्स विउस्सग्गो छट्ठो सो परिकित्तिओ ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૨૧૯ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३० तपोमार्गगति |
Gujarati | 1225 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एयं तवं तु दुविहं जे सम्मं आयरे मुनी ।
से खिप्पं सव्वसंसारा विप्पमुच्चइ पंडिए ॥ –त्ति बेमि ॥ Translated Sutra: જે પંડિત મુનિ બંને પ્રકારના તપનું સમ્યક્ આચરણ કરે છે, તે જલદી સર્વ સંસારથી વિમુક્ત થઈ જાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३२ प्रमादस्थान |
Gujarati | 1250 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] आहारमिच्छे मियमेसणिज्जं सहायमिच्छे निउणत्थबुद्धिं ।
निकेयमिच्छेज्ज विवेगजोग्गं समाहिकामे समणे तवस्सी ॥ Translated Sutra: જો શ્રમણ તપસ્વી સમાધિની આકાંક્ષા રાખે છે, તો તે પરિમિત અને એષણીય આહારની ઇચ્છા કરે. તત્ત્વાર્થોને જાણવામાં નિપુણ બુદ્ધિવાળા સાથી શોધે, તથા સ્ત્રી આદિથી વિવેકને યોગ્ય – એકાંત ઘરમાં નિવાસ કરે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३२ प्रमादस्थान |
Gujarati | 1256 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] रसा पगामं न निसेवियव्वा पायं रसा दित्तिकरा नराणं ।
दित्तं च कामा समभिद्दवंति दुमं जहा साउफलं व पक्खी ॥ Translated Sutra: સૂત્ર– ૧૨૫૬. રસોનો ઉપયોગ પ્રકામ ન કરવો જોઈએ. રસો પ્રાયઃ મનુષ્યને માટે દૃપ્તિકર – ઉન્માદ વધારનાર હોય છે. વિષયાસક્ત મનુષ્યોને કામ તે જ રીતે ઉત્પીડિત કરે છે, જેમ સ્વાદુ ફળવાળા વૃક્ષને પક્ષી પીડે છે. સૂત્ર– ૧૨૫૭. જેમ પ્રચંડ પવનની સાથે પ્રચૂર ઇંધણવાળા વનમાં લાગેલ દાવાનળ શાંત થતો નથી, તે પ્રમાણે પ્રકામ ભોજીનો ઇન્દ્રિયાગ્નિ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३२ प्रमादस्थान |
Gujarati | 1267 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जे इंदियाणं विसया मणुन्ना न तेसु भावं निसिरे कयाइ ।
न यामनुन्नेसु मनं पि कुज्जा समाहिकामे समणे तवस्सी ॥ Translated Sutra: સમાધિને ભાવનાવાળા તપસ્વી શ્રમણ ઇન્દ્રિયોના શબ્દ, રૂપ આદિ મનોજ્ઞ વિષયમાં રાગભાવ ન કરે અને ઇન્દ્રિયોના અમનોજ્ઞ વિષયોમાં મનથી પણ દ્વેષભાવ ન કરે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३२ प्रमादस्थान |
Gujarati | 1350 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] कप्पं न इच्छिज्ज सहायलिच्छू पच्छानुतावेय तवप्पभावं ।
एवं वियारे अमियप्पयारे आवज्जई इंदियचोरवस्से ॥ Translated Sutra: શરીરની સેવા આદિ સહાયની લિપ્સાથી કલ્પ્ય શિષ્યની પણ ઇચ્છા ન કરે, દીક્ષિત થયા પછી અનુતપ્ત થઈને તપના પ્રભાવની ઇચ્છા ન કરે. ઇન્દ્રિય રૂપી ચોરોને વશીભૂત જીવ અનેક પ્રકારના અપરિમિત વિકારોને પ્રાપ્ત કરે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३४ लेश्या |
Gujarati | 1403 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पंचासवप्पवत्तो तीहिं अगुत्तो छसुं अविरओ य ।
तिव्वारंभपरिणओ खुद्दो साहसिओ नरो ॥ Translated Sutra: સૂત્ર– ૧૪૦૩, ૧૪૦૪. જે મનુષ્ય પાંચ આશ્રવોમાં પ્રવૃત્ત છે. ત્રણ ગુપ્તિઓમાં અગુપ્ત છે, છ કાયમાં અવિરત છે, તીવ્ર આરંભમાં સંલગ્ન છે, ક્ષુદ્ર છે, અવિવેકી છે, નિઃશંક પરિણામવાળા છે, નૃશંસ છે, અજિતેન્દ્રિય છે, આ બધા યોગોથી યુક્ત છે, તે કૃષ્ણ લેશ્યા પરિણત હોય છે. સૂત્ર– ૧૪૦૫, ૧૪૦૬. જે ઇર્ષ્યાળુ છે, અમર્ષ છે, અતપસ્વી છે, અજ્ઞાની | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Gujarati | 1714 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] बारसेव उ वासाइं संलेहुक्कोसिया भवे ।
संवच्छरं मज्झिमिया छम्मासा य जहन्निया ॥ Translated Sutra: સૂત્ર– ૧૭૧૪. ઉત્કૃષ્ટ સંલેખના બાર વર્ષની હોય છે, મધ્યમ સંલેખના એક વર્ષની. જઘન્ય સંલેખના છ માસની હોય. સૂત્ર– ૧૭૧૫. પહેલાં ચાર વર્ષોમાં દૂધ આદિ વિગઈઓનો ત્યાગ કરે. બીજા ચાર વર્ષોમાં વિવિધ પ્રકારનો તપ કરે. સૂત્ર– ૧૭૧૬. પછી બે વર્ષ સુધી એકાંતર તપ કરે. ભોજનના દિવસે આયંબિલ કરે. પછી અગિયારમાં વર્ષે પહેલાં છ મહિના સુધી | |||||||||
Vanhidasha | વહ્નિદશા | Ardha-Magadhi |
अध्ययन-१ निषध |
Gujarati | 3 | Sutra | Upang-12 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं उवंगाणं पंचमस्स वग्गस्स वण्हिदसाणं दुवालस अज्झयणा पन्नत्ता, पढमस्स णं भंते! अज्झयणस्स वण्हिदसाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अट्ठे पन्नत्ते?
एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं बारवई नामं नयरी होत्था–दुवालसजोयणायामा नवजोयणवित्थिण्णा जाव पच्चक्खं देवलोयभूया पासादीया दरिसणिज्जा अभिरूवा पडिरूवा।
तीसे णं बारवईए नयरीए बहिया उत्तरपुरत्थिमे दिसीभाए, एत्थ णं रेवतए नामं पव्वए होत्था–तुंगे गगनतलमनुलिहंत-सिहरे नानाविहरुक्ख-गुच्छ-गुम्म-लया-वल्ली-परिगयाभिरामे हंस-मिय-मयूर-कोंच-सारस-चक्कवाग-मदनसाला-कोइलकुलोववेए Translated Sutra: ભગવન્ ! શ્રમણ ભગવંત મહાવીરે પાંચમાં વર્ગ ‘વૃષ્ણિદશા’ના પહેલાં અધ્યયનનો શો અર્થ કહેલ છે ? હે જંબૂ ! તે કાળે તે સમયે દ્વારવતી નગરી હતી. બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી યાવત્ પ્રત્યક્ષ દેવલોકરૂપ, પ્રાસાદીય – દર્શનીય – અભિરૂપ – પ્રતિરૂપ હતી. તે દ્વારવતી બહાર ઇશાન દિશામાં રૈવત નામે પર્વત હતો. ઊંચો, ગગનતલને સ્પર્શતા | |||||||||
Vipakasutra | વિપાકશ્રુતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ दुःख विपाक अध्ययन-१ मृगापुत्र |
Gujarati | 6 | Sutra | Ang-11 | View Detail | |
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेट्ठे अंतेवासी इंदभूई नामं अनगारे जाव संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ।
तए णं से भगवं गोयमे तं जाइअंधं पुरिसं पासइ, पासित्ता जायसड्ढे जायसंसए जायकोउहल्ले, उप्पन्नसड्ढे उप्पन्नसंसए उप्पन्नकोउहल्ले, संजायसड्ढे संजायसंसए संजायकोऊहल्ले, समुप्पन्नसड्ढे समुप्पन्नसंसए समुप्पन्न कोऊहल्ले उट्ठाए उट्ठेइ, उट्ठेत्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिण-पयाहिणं करेइ, करेत्ता वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता नच्चासण्णे नाइदूरे सुस्सूसमाणे नमंसमाणे अभिमुहे Translated Sutra: તે કાળે, તે સમયે ભગવંતના મુખ્ય શિષ્ય ઇન્દ્રભૂતિ અણગાર યાવત્ વિચરતા હતા. પછી તે ગૌતમસ્વામીએ તે જાત્યંધ પુરુષને જોયો. જોઈને જાતશ્રદ્ધ આદિ થઈને કહ્યું – ભગવન્ ! કોઈ પુરુષ જાત્યંધ, જાત્યંધરૂપ હોય ? હા, હોય. ભગવન્ ! તે પુરુષ જાતિઅંધ, જાતિઅંધરૂપ કેવી રીતે છે ? હે ગૌતમ ! આ જ મૃગગ્રામ નગરમાં વિજયક્ષત્રિયનો પુત્ર, મૃગાદેવીનો | |||||||||
Vipakasutra | વિપાકશ્રુતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ दुःख विपाक अध्ययन-१ मृगापुत्र |
Gujarati | 9 | Sutra | Ang-11 | View Detail | |
Mool Sutra: [सूत्र] तए णं से एक्काई रट्ठकूडे सोलसहिं रोगायंकेहिं अभिभूए समाणे कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी–गच्छह णं तुब्भे देवानुप्पिया! विजयवद्धमाणे खेडे सिंघाडग तिग चउक्क चच्चर चउम्मुह महापहपहेसु महया-महया सद्देणं उग्घोसेमाणा-उग्घोसेमाणा एवं वयह–इहं खलु देवानुप्पिया! एक्काइस्स रट्ठकूडस्स सरीरगंसि सोलस रोगायंका पाउब्भूया, तं जहा–सासे जाव कोढे, तं जो णं इच्छइ देवानुप्पिया! वेज्जो वा वेज्जपुत्तो वा जाणुओ वा जाणुयपुत्तो वा तेगिच्छिओ वा तेगिच्छियपुत्तो वा एक्काइस्स रट्ठकूडस्स तेसिं सोलसण्हं रोगायंकाणं एगमवि रोगायंकं उवसामित्तए, तस्स णं एक्काई रट्ठकूडे Translated Sutra: ત્યારપછી તે ઇક્કાઈ રાષ્ટ્રકૂટે ૧૬ – રોગાંતકથી અભિભૂત થઈને કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – હે દેવાનુપ્રિયો! તમે જાઓ, વિજય વર્ધમાન ખેટકના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, મહાપથ, પથમાં મોટા – મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતા – કરતા આ પ્રમાણે કહો – દેવાનુપ્રિય ! અહીં ઇક્કાઈ રાષ્ટ્રકૂટના શરીરમાં ૧૬ – રોગાંતકો | |||||||||
Vipakasutra | વિપાકશ્રુતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ दुःख विपाक अध्ययन-२ उज्झितक |
Gujarati | 12 | Sutra | Ang-11 | View Detail | |
Mool Sutra: [सूत्र] तत्थ णं वाणियगामे विजयमित्ते नामं सत्थवाहे परिवसइ–अड्ढे।
तस्स णं विजयमित्तस्स सुभद्दा नामं भारिया होत्था।
तस्स णं विजयमित्तस्स पुत्ते सुभद्दाए भारियाए अत्तए उज्झियए नामं दारए होत्था–अहीन पडिपुण्ण पंचिंदिय सरीरे लक्खण वंजण गुणोववेए माणुम्माणप्पमाण पडिपुण्ण सुजाय सव्वंग-सुंदरंगे ससिसोमाकारे कंते पियदंसणे सुरूवे।
तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे समोसढे परिसा निग्गया। राया निग्गओ, जहा कूणिओ निग्गओ। धम्मो कहिओ। परिसा पडिगया राया य गओ।
तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेट्ठे अंतेवासी इंदभूई नामं अनगारे गोयमगोत्तेणं जाव संखित्तविउलतेयलेसे Translated Sutra: તે વાણિજ્યગ્રામમાં વિજયમિત્ર નામે આઢ્ય સાર્થવાહ વસતો હતો. તેને સુભદ્રા નામે પૂર્ણ પંચેન્દ્રિય પત્ની હતી. તે વિજયમિત્રનો પુત્ર અને સુભદ્રા ભાર્યાનો આત્મજ ઉજ્ઝિતક નામે સર્વાંગ સંપન્ન યાવત્ સુરૂપ પુત્ર હતો. તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા, પર્ષદના નીકળી, રાજા પણ કોણિક માફક નીકળ્યો, ભગવંતે ધર્મ | |||||||||
Vipakasutra | વિપાકશ્રુતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ दुःख विपाक अध्ययन-४ शकट |
Gujarati | 25 | Sutra | Ang-11 | View Detail | |
Mool Sutra: [सूत्र] तए णं सा सुभद्दस्स सत्थवाहस्स भद्दा भारिया जायनिंदुया यावि होत्था–जाया जाया दारगा विणिहायमावज्जंति।
तए णं से छन्निए छागलिए चोत्थीए पुढवीए अनंतरं उव्वट्टित्ता इहेव साहंजणीए नयरीए सुभद्दस्स सत्थवाहस्स भद्दाए भारियाए कुच्छिंसि पुत्तत्ताए उववन्ने।
तए णं सा भद्दा सत्थवाही अन्नया कयाइ नवण्हं मासाणं बहुपडिपुण्णाणं दारगं पयाया।
तए णं तं दारगं अम्मापियरो जायमेत्तं चेव सगडस्स हेट्ठओ ठवेंति, दोच्चं पि गिण्हावेंति, अनुपुव्वेणं सारक्खंति संगोवेंति संवड्ढेंति, जहा उज्झियए जाव जम्हा णं अम्हं इमे दारए जायमेत्तए चेव सगडस्स हेट्ठओ ठविए, तम्हा णं होउ अम्हं दारए सगडे Translated Sutra: ત્યારે સુભદ્ર સાર્થવાહની પત્ની ભદ્રા યાવત્ જાતનિંદુકા હતી. જન્મતા – જન્મતા બાળકો વિનાશ પામતા હતા. ત્યારે તે છણિક કસાઈનો જીવ ચોથી પૃથ્વીથી અનંતર ઉદ્વર્તીને આ જ સાહંજણી નગરીમાં સુભદ્ર સાર્થવાહની ભદ્રા નામે પત્નીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. પછી કોઈ દિવસે ભદ્રા સાર્થવાહીએ પૂરા નવ માસે પુત્ર પ્રસવ્યો. તે | |||||||||
Vipakasutra | વિપાકશ્રુતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ दुःख विपाक अध्ययन-४ शकट |
Gujarati | 26 | Sutra | Ang-11 | View Detail | |
Mool Sutra: [सूत्र] सगडे णं भंते! दारए कालगए कहिं गच्छिहिइ? कहिं उववज्जिहिइ?
गोयमा! सगडे णं दारए सत्तावण्णं वासाइं परमाउं पालइत्ता अज्जेव तिभागावसेसे दिवसे एगं महं अयोमयं तत्तं समजोइभूयं इत्थिपडिमं अवतासाविए समाणे कालमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए नेरइयत्ताए उववज्जिहिइ।
से णं तओ अनंतरं उव्वट्टित्ता रायगिहे नयरे मातंगकुलंसि जमलत्ताए पच्चायाहिइ।
तए णं तस्स दारगस्स अम्मापियरो निव्वत्तबारसाहस्स इमं एयारूवं नामधेज्जं करिस्संति–तं होउ णं दारए सगडे नामेणं, होउ णं दारिया सुदरिसणा नामेणं।
तए णं से सगडे दारए उम्मुक्कबालभावे विण्णय परिणयमेत्ते जोव्वणगमणुप्पत्ते भविस्सइ।
तए Translated Sutra: ભગવન્ ! શકટ મૃત્યુ પામીને ક્યાં ગયો ? ક્યાં ઉત્પન્ન થયો ? હે ગૌતમ ! શકટદારક ૫૭ – વર્ષ પરમાયુ પાળીને આજે જ ત્રિભાગ દિવસ શેષ બાકી રહેતા, એક મોટી લોઢાની તપાવેલી અગ્નિવર્ણ સમ સ્ત્રીની પ્રતિમાને આલિંગન કરાવાયેલો મરણ સમયે મરણ પામીને આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકપણે ઉત્પન્ન થશે. તે ત્યાંથી અનંતર ઉદ્વર્તીને રાજગૃહ | |||||||||
Vipakasutra | વિપાકશ્રુતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ दुःख विपाक अध्ययन-६ नंदिसेन्न |
Gujarati | 29 | Sutra | Ang-11 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं दुहविवागाणं पंचमस्स अज्झयणस्स अयमट्ठे पन्नत्ते, छट्ठस्स णं भंते! अज्झयणस्स समणेणं भगवया महावीरेणं के अट्ठे पन्नत्ते?
तए णं से सुहम्मे अनगारे जंबू अनगारं एवं वयासी–एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं महुरा नामं नयरी। भंडीरे उज्जाने। सुदरिसणे जक्खे। सिरिदामे राया। बंधुसिरी भारिया। पुत्ते नंदिवद्धने कुमारे–अहीन पडिपुण्ण पंचिंदियसरीरे जुवराया।
तस्स सिरिदामस्स सुबंधू नामं अमच्चे होत्था–साम दंड भेय उवप्पयाणनीति सुप्पउत्त नयविहण्णू।
तस्स णं सुबंधुस्स अमच्चस्स बहुमित्तपुत्ते नामं दारए होत्था–अहीन पडिपुण्ण Translated Sutra: ભંતે ! જો શ્રમણ ભગવંત મહાવીરે યાવત્ દુઃખવિપાકના પાચમાં અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો છટ્ઠાનો યાવત્ શો અર્થ કહ્યો છે ? ત્યારે સુધર્મા અણગારે જંબૂ અણગારને આ પ્રમાણે કહ્યું – હે જંબૂ ! તે કાળે, તે સમયે મથુરા નામે નગરી હતી. ભંડીર ઉદ્યાન હતું, ત્યાં સુદર્શન યક્ષનું યક્ષાયતન હતું. ત્યાં શ્રીદામ રાજા, બંધુશ્રી રાણી, | |||||||||
Vipakasutra | વિપાકશ્રુતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ दुःख विपाक अध्ययन-७ उदुंबरदत्त |
Gujarati | 31 | Sutra | Ang-11 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं दुहविवागाणं छट्ठस्स अज्झयणस्स अयमट्ठे पन्नत्ते, सत्तमस्स णं भंते! अज्झयणस्स समणेणं भगवया महावीरेणं के अट्ठे पन्नत्ते?
तए णं से सुहम्मे अनगारे जंबू अनगारं एवं वयासी–एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं पाडलिसंडे नयरे। वणसंडे उज्जाने। उंबरदत्ते जक्खे।
तत्थ णं पाडलिसंडे नयरे सिद्धत्थे राया।
तत्थ णं पाडलिसंडे नयरे सागरदत्ते सत्थवाहे होत्था–अड्ढे। गंगदत्ता भारिया।
तस्स णं सागरदत्तस्स पुत्ते गंगदत्ताए भारियाए अत्तए उंबरदत्ते नामं दारए होत्था–अहीन पडिपुण्ण पंचिंदियसरीरे।
तेणं कालेणं तेणं समएणं समोसरणं Translated Sutra: ભંતે ! જો શ્રમણ ભગવંત મહાવીરે યાવત્ દુઃખવિપાકના છટ્ઠાઅધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો સાતમાંનો યાવત્ શો અર્થ કહ્યો છે ? ત્યારે સુધર્મા અણગારે જંબૂ અણગારને આ પ્રમાણે કહ્યું – હે જંબૂ ! તે કાળે, તે સમયે પાડલખંડ નગર હતું, ત્યાં વનખંડ નામે ઉદ્યાન હતું, ઉંબરદત્ત યક્ષનું યક્ષાયતન હતું. તે નગરમાં સિદ્ધાર્થ રાજા હતો. | |||||||||
Vipakasutra | વિપાકશ્રુતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-१ दुःख विपाक अध्ययन-९ देवदत्त |
Gujarati | 33 | Sutra | Ang-11 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं दुहविवागाणं अट्ठमस्स अज्झयणस्स अयमट्ठे पन्नत्ते, नवमस्स णं भंते! अज्झयणस्स समणेणं भगवया महावीरेणं के अट्ठे पन्नत्ते?
तए णं से सुहम्मे अनगारे जंबू–अनगारं एवं वयासी–
एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं रोहीडए नामं नयरे होत्था–रिद्धत्थिमियसमिद्धे। पुढवीवडेंसए उज्जाने। धरणो जक्खो।
वेसमणदत्ते राया। सिरी देवी। पूसनंदी कुमारे जुवराया।
तत्थ णं रोहीडए नयरे दत्ते नामं गाहावई परिवसइ–अड्ढे। कण्हसिरी भारिया।
तस्स णं दत्तस्स धूया कण्हसिरीए अत्तया देवदत्ता नामं दारिया होत्था–अहीनपडिपुण्ण–पंचिंदियसरीरा।
तेणं Translated Sutra: ભંતે ! જો શ્રમણ ભગવંત મહાવીરે યાવત્ દુઃખવિપાકના સાતમાં અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો આઠમાનો યાવત્ શો અર્થ કહ્યો છે ? ત્યારે સુધર્મા અણગારે જંબૂ અણગારને આ પ્રમાણે કહ્યું – હે જંબૂ ! તે કાળે, તે સમયે રોહીતક નામે ઋદ્ધ – સમૃદ્ધ નગર હતું. પૃથ્વીવતંસક ઉદ્યાન હતું, ધરણ યક્ષનું યક્ષાયતન હતું. વૈશ્રમણ દત્ત રાજા, શ્રી | |||||||||
Vipakasutra | વિપાકશ્રુતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ सुखविपाक अध्ययन-१ सुबाहुकुमार |
Gujarati | 37 | Sutra | Ang-11 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं सुहविवागाणं दस अज्झयणा पन्नत्ता, पढमस्स णं भंते! अज्झयणस्स सुहविवागाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अट्ठे पन्नत्ते?
तए णं से सुहम्मे जंबू–अनगारं एवं वयासी–एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं हत्थिसीसे नामं नयरे होत्था–रिद्धत्थिमियसमिद्धे ।
तस्स णं हत्थिसीसस्स बहिया उत्तरपुरत्थिमे दिसीभाए, एत्थ णं पुप्फकरंडए नामं उज्जाने होत्था–सव्वोउय–पुप्फ–समिद्धे।
तत्थ णं कयवणमालपियस्स जक्खस्स जक्खाययणे होत्था–दिव्वे ।
तत्थ णं हत्थिसोसे नयरे अदोणसत्तू नामं राया होत्था–महयाहिमंवत–महंत–मलय–मंदर–महिंदसारे।
तस्स Translated Sutra: ભંતે ! જો શ્રમણ ભગવંત મહાવીરે સુખવિપાકના દશ અધ્યયનો કહ્યા છે, તો ભંતે ! તેના પહેલા અધ્યયનનો શો અર્થ છે ? ત્યારે સુધર્માસ્વામીએ જંબૂ અણગારને કહ્યું – હે જંબૂ ! તે કાળે, તે સમયે હસ્તશીર્ષ નામે ઋદ્ધ – સમૃદ્ધ નગર હતું. તે હસ્તશીર્ષ નગરની બહાર ઈશાનકોણમાં પુષ્પકરંડક નામે ઉદ્યાન હતું, તે સર્વઋતુક ફળ – ફૂલ આદિથી યુક્ત | |||||||||
Vipakasutra | વિપાકશ્રુતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ सुखविपाक अध्ययन-७ महाबलकुमार |
Gujarati | 43 | Sutra | Ang-11 | View Detail | |
Mool Sutra: [सूत्र] सत्तमस्स उक्खेवओ।
महापुरं नयरं। रत्तासोगं उज्जाणं। रत्तपाओ जक्खो। बले राया। सुभद्दा देवी। महब्बले कुमारे। रत्तवईपामोक्खा पंचसया। तित्थयरागमणं जाव पुव्वभवो। मणिपुरं नयरं। नागदत्ते गाहावई। इंदपुत्ते अनगारे पडिलाभिए जाव सिद्धे। Translated Sutra: મહાપુર નગર, રક્તાશોક ઉદ્યાન, રક્તપાદ યક્ષ, બલ રાજા, સુભદ્રા રાણી, મહાબલકુમાર, રક્તવતિ આદિ ૫૦૦ કન્યા સાથે પાણીગ્રહણ, તીર્થંકર આગમન યાવત્ પૂર્વભવ – મણિપુર નગર, નાગદત્ત ગાથાપતિ, ઇન્દ્રપુર અણગારને દાન યાવત્ સિદ્ધ. | |||||||||
Vipakasutra | વિપાકશ્રુતાંગ સૂત્ર | Ardha-Magadhi |
श्रुतस्कंध-२ सुखविपाक अध्ययन-८ भद्रनंदि |
Gujarati | 44 | Sutra | Ang-11 | View Detail | |
Mool Sutra: [सूत्र] अट्ठमस्स उक्खेवओ।
सुघोसं नयरं। देवरमणं उज्जाणं। वीरसेनो जक्खो। अज्जुनो राया। तत्तवई देवी। भद्दनंदी कुमारे। सिरिदेवीपामोक्खा पंच-सया जाव पुव्वभवे। महाघोसे नयरे। धम्मघोसे गाहावई। धम्मसीहे अनगारे पडिलाभिए जाव सिद्धे। Translated Sutra: સુઘોષનગર, દેવરમણ ઉદ્યાન, વીરસેન યક્ષ, અર્જુન રાજા, તપ્તવતી રાણી, ભદ્રનંદી કુમાર, શ્રીદેવી આદિ ૫૦૦ કન્યા યાવત્ પૂર્વભવ – મહાઘોષ નગર, ધર્મઘોષ ગાથાપતિ, ધર્મસિંહ અણગારને પ્રતિલાભ્યા યાવત્ સિદ્ધ થશે. |