Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-१ अध्ययन-१ गौतम |
Gujarati | 1 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं चंपा नामं नयरी। पुन्नभद्दे चेइए–वन्नओ।
तेणं कालेणं तेणं समएणं अज्जसुहम्मे समोसरिए। परिसा निग्गया। धम्मो कहिओ। परिसा
जामेव दिसिं पाउब्भूया तामेव दिसिंपडिगया।
तेणं कालेणं तेणं समएणं अज्जसुहम्मस्स अंतेवासी अज्जजंबू जाव पज्जुवासमाणे एवं वयासी– जइ णं भंते! समणेणं भगवया महावीरेणं आदिकरेणं जाव संपत्तेणं सत्तमस्स अंगस्स उवासग-दसाणं अयमट्ठे पन्नत्ते, अट्ठमस्स णं भंते! अंगस्स अंतगडदसाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अट्ठे पन्नत्ते?
एवं खलु जंबू! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं अट्ठ वग्गा पन्नत्ता।
जइ Translated Sutra: સૂત્ર– ૧. તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી, પૂર્ણભદ્ર ચૈત્ય હતું. (બન્નેનુંવર્ણન ઉવવાઈ સૂત્ર મુજબ જાણવું). તે કાળે, તે સમયે આર્ય સુધર્મા પધાર્યા, પર્ષદા નીકળી યાવત્ પાછી ગઈ. તે કાળે, તે સમયે આર્ય સુધર્માસ્વામીના શિષ્ય, આર્ય જંબૂસ્વામી યાવત્ પર્યુપાસના કરતા બોલ્યા કે – જો શ્રુતધર્મની આદિ કરનારા યાવત્ નિર્વાણને | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-१ अध्ययन-१ गौतम |
Gujarati | 2 | Gatha | Ang-08 | View Detail | |
Mool Sutra: [गाथा] १. गोयम २. समुद्द ३. सागर, ४. गंभीरे चेव होइ ५. थिमिए य ।
६. अयले ७. कंपिल्ले खलु, ८. अक्खोभ ९. पसेणई १०. विण्हू ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧ | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-१ अध्ययन-१ गौतम |
Gujarati | 3 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं पढमस्स वग्गस्स दस अज्झयणा पन्नत्ता, पढमस्स णं भंते! अज्झयणस्स अंतगडदसाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेण के अट्ठे पन्नत्ते?
एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं बारवई नामं नयरी होत्था–दुवालसजोयणायामा नवजोयणवित्थिण्णा धणवति-मइणिम्मया चामीकरपागारा नाणामणि-पंचवन्न-कविसीसगमंडिया सुरम्मा अलकापुरिसंकासा पमुदियपक्कीलिया पच्चक्खं देवलोगभूया पासादीया दरिसणिज्जा अभिरूवा पडिरूवा।
तीसे णं बारवईए णयरीए बहिया उत्तरपुरत्थिमे दिसीभाए, एत्थ णं रेवयए नामं पव्वए होत्था–वन्नओ।
तत्थ Translated Sutra: જુઓ સૂત્ર ૧ | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-१ अध्ययन-१ गौतम |
Gujarati | 4 | Gatha | Ang-08 | View Detail | |
Mool Sutra: [गाथा] सुमिणद्दंसण-कहणा जम्मं बालत्तणं कलाओ य ।
जोव्वण-पाणिग्गहणं कण्णा पासायभोगा य ॥ Translated Sutra: સૂત્ર– ૪. (જ્ઞાતાધર્મકથા સૂત્રમાં મહાબલકુમારમાં વર્ણિત) ૧.સ્વપ્નદર્શન, ૨.કથન, ૩.જન્મ, ૪.બાલ્યત્વ, ૫.કલા, ૬.યૌવન, ૭.પાણીગ્રહણ, ૮.કાંતા, ૯.પ્રસાદ અને ૧૦.ભોગ. (આટલી બાબતો અહી ગૌતમકુમારમાં પણ જાણવી) સૂત્ર– ૫. વિશેષ એ કે – કુમારનું નામ ગૌતમ રાખવામાં આવેલું), આઠ શ્રેષ્ઠ રાજકન્યા સાથે એક દિવસે જ પાણીગ્રહણ થયું, આઠ – આઠ સંખ્યામાં | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-१ अध्ययन-१ गौतम |
Gujarati | 5 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] नवरं–गोयमो नामेणं। अट्ठण्हं रायवरकण्णाणं एगदिवसेणं पाणिं गेण्हावेंति। अट्ठट्ठओ दाओ।
तेणं कालेणं तेणं समएणं अरहा अरिट्ठनेमी आदिकरे जाव संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ। चउव्विहा देवा आगया। कण्हे वि निग्गए।
तए णं तस्स गोयमस्स कुमारस्स तं महाजनसद्दं च जनकलकलं च सुणेत्ता य पासेत्ता य इमेयारूवे अज्झत्थिए चिंतिए पत्थिए मनोगए संकप्पे समुप्पज्जित्था। जहा मेहे तहा निग्गए। धम्मं सोच्चा निसम्म हट्ठतुट्ठेजं नवरं–देवानुप्पिया! अम्मापियरो आपुच्छामि। तओ पच्छा देवानुप्पियाणं अंतिए मुंडा भवित्ता अगाराओ अनगारियं पव्वयामि।
तए णं से गोयमे कुमारे एवं जहा मेहे Translated Sutra: જુઓ સૂત્ર ૪ | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-१ अध्ययन-२ थी १० |
Gujarati | 6 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] एवं खलु जंबू! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं पढमस्स वग्गस्स पढमस्स अज्झयणस्स अयमट्ठे पन्नत्ते।
एवं जहा गोयमो तहा सेसा। अंधगवण्ही पिया, धारिणी माया। समुद्दे, सागरे, थिमिए, गंभीरे, अयले, कंपिल्ले, अक्खोभे, पसेणई, विण्हू एए एगगमा। Translated Sutra: હે જંબૂ ! ભગવંત મહાવીરે આ રીતે અંતકૃત દશા સૂત્રના પહેલા વર્ગના પહેલા અધ્યયનનો અર્થ કહ્યો. તે રીતે બાકીના નવે અધ્યયનો કહેવા. સમુદ્રથી વિષ્ણુ પર્યન્ત નવે (પુત્રો) કુમારોના પિતા અંધકવૃષ્ણિ અને ધારિણી માતા હતા. આ રીતે એકગમા દશ અધ્યયનો કહ્યા. | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-२ अक्षोभ अदि अध्ययन-१ थी ८ |
Gujarati | 7 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं पढमस्स वग्गस्स अयमट्ठे पन्नत्ते, दोच्चस्स णं भंते! वग्गस्स अंतगडदसाणं समणेणं भगवया महावीरेणं के अट्ठे पन्नत्ते?
एवं खलु जंबू! समणेणं भगवया महावीरेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं दोच्चस्स वग्गस्स अट्ठ अज्झयणा पन्नत्तातेणं कालेणं तेणं समएणं बारवई नामं नयरी होत्था। अंधगवण्ही पिया। धारिणी माया। Translated Sutra: સૂત્ર– ૭. હે ભગવન! જો શ્રમણ ભગવંત મહાવીરે અંતકૃદ્દશા સૂત્રના પહેલા વર્ગનો આ અર્થ કહ્યો છે તો ભગવંત મહાવીરે બીજા વર્ગનો શો અર્થ કહ્યો છે? તે કાળે, તે સમયે દ્વારવતી નગરીમાં અંધકવૃષ્ણિ રાજા રાજ્ય કરતા હતા અને રાણીનું નામ ધારિણીદેવી હતું. સૂત્ર– ૮. અક્ષોભ, સાગર, સમુદ્ર, હિમવંત, અચલ, ધરણ, પૂરણ અને અભિચંદ્ર આ આઠ તેમના | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-२ अक्षोभ अदि अध्ययन-१ थी ८ |
Gujarati | 8 | Gatha | Ang-08 | View Detail | |
Mool Sutra: [गाथा] १. अक्खोभ २. सागरे खलु, ३. समुद्द ४. हिमवंत ५. अचलनामे य ।
६. धरणे य ७. पूरणे य, ८. अभिचंदे चेव अट्ठमए ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૭ | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-२ अक्षोभ अदि अध्ययन-१ थी ८ |
Gujarati | 9 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] जहा पढमे वग्गे तहा सव्वे अट्ठ अज्झयणा। गुणरयणं तवोकम्मं। सोलस वासाइं परियाओ। सेत्तुंजे मासियाए संलेहणाए सिद्धा। Translated Sutra: જુઓ સૂત્ર ૭ | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-३ अनीयश अदि अध्ययन-१ अनीयश |
Gujarati | 10 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं दोच्चस्स वग्गस्स अयमट्ठे पन्नत्ते तच्चस्स णं भंते! वग्गस्स अंतगडदसाणं समणेणं भगवया महावीरेणं के अट्ठे पन्नत्ते?
एवं खलु जंबू! समणेणं भगवया महावीरेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं तच्चस्स वग्गस्स तेरस अज्झयणा पन्नत्ता, तं जहा–१. अनीयसे २. अनंतसेने ३. अजियसेने ४. अणिहयरिऊ ५. देवसेने ६. सत्तुसेने ७. सारणे ८. गए ९. समुद्दे १०. दुम्मुहे ११. कूवए १२. दारुए १३. अनाहिट्ठी।
जइ णं भंते! समणेणं भगवया महावीरेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं तच्चस्स वग्गस्स तेरस अज्झयणा पन्नत्ता, पढमस्स णं भंते! अज्झयणस्स अंतगडदसाणं Translated Sutra: [૧] હે ભગવન! જો શ્રમણ ભગવંત મહાવીરે અંતકૃદ્દશા સૂત્રના બીજા વર્ગનો આ અર્થ કહ્યો છે તો ભગવંત મહાવીરે ત્રીજા વર્ગનો શો અર્થ કહ્યો છે ? હે જંબૂ ! ભગવંત મહાવીરે અંતકૃદ્દશાના ત્રીજા વર્ગના તેર અધ્યયનો કહ્યા છે, તે આ પ્રમાણે – ૧.અનીયસ, ૨.અનંતસેન, ૩.અનિહત, ૪.વિદ્વત, ૫.દેવયશ, ૬.શત્રુસેન, ૭.સારણ, ૮.ગજ, ૯.સુમુખ, ૧૦.દુર્મુખ, ૧૧.કૂપક, | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-३ अनीयश अदि अध्ययन-२ थी ६ |
Gujarati | 11 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] एवं जहा अनीयसे। एवं सेसा वि। अज्झयणा एक्कगमा। बत्तीसओ दाओ। बीसं वासा परियाओ। चोद्दस पुव्वा। सेत्तुंजे सिद्धा। Translated Sutra: સૂત્ર– ૧૧. આ પ્રમાણે અનીયસ માફક બાકીના અનંતસેનથી શત્રુસેન સુધીના છ અધ્યયનોનો આલાવો એક સમાન જાણવો. બધાને ૩૨ – ૩૨ વસ્તુનો દાયજો આપ્યો. બધા અણગારોનો સંયમ પર્યાય ૨૦ – વર્ષનો હતો. બધા અણગારોએ ચૌદ પૂર્વનો અભ્યાસ કર્યો, બધા અંતકૃત કેવલી થઇ શત્રુંજય પર્વતે સિદ્ધ થયા. સૂત્ર– ૧૨. તે કાળે, તે સમયે દ્વારવતી નગરી હતી. પ્રથમ | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-३ अनीयश अदि अध्ययन-७ सारण |
Gujarati | 12 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं बारवईए नयरीए, जहा पढमे, नवरं–वसुदेवे राया। धारिणी देवी। सीहो सुमिणे। सारणे कुमारे। पन्नासओ दाओ। चोद्दस पुव्वा। वीसं वासा परियाओ। सेसं जहा गोयमस्स जाव सेत्तुंजे सिद्धे। Translated Sutra: જુઓ સૂત્ર ૧૧ | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-३ अनीयश अदि अध्ययन-८ गजसुकुमाल |
Gujarati | 13 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ उक्खेवओ अट्ठमस्स एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं बारवईए नयरीए, जहा पढमे जाव अरहा अरिट्ठनेमी समोसढे।
तेणं कालेणं तेणं समएणं अरहओ अरिट्ठनेमिस्स अंतेवासी छ अनगारा भायरो सहोदरा होत्था–सरिसया सरित्तया सरिव्वया नीलुप्पल-गवल-गुलिय-अयसिकुसुमप्पगासा सिरिवच्छंकिय-वच्छा कुसुम -कुंडलभद्दलया नलकूबरसमाणा।
तए णं ते छ अनगारा जं चेव दिवसं मुंडा भवित्ता अगाराओ अनगारियं पव्वइया, तं चेव दिवसं अरहं अरिट्ठनेमिं वंदंति णमंसंति, वंदित्ता नमंसित्ता एवं वयासी–इच्छामो णं भंते! तुब्भेहिं अब्भणुन्नाया समाणा जावज्जीवाए छट्ठंछट्ठेणं अनिक्खित्तेणं तवोकम्मेणं संजमेणं Translated Sutra: હે ભગવન ! જો શ્રમણ ભગવંત મહાવીરે અંતકૃદ્દશા સૂત્રના ત્રીજા વર્ગના અધ્યયન – ૭ નો આ અર્થ કહ્યો છે તો ભગવંત મહાવીરે અધ્યયન – ૮ નો શો અર્થ કહ્યો છે ? નિશ્ચે હે જંબૂ ! તે કાળે, તે સમયે દ્વારવતી નગરી હતી. પ્રથમ અધ્યયનમાં કહ્યા મુજબ યાવત્ અરહંત અરિષ્ટનેમિ પધાર્યા. તે કાળે તે સમયે અરિષ્ટનેમિના શિષ્યો છ સાધુઓ સહોદર ભાઈઓ | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-३ अनीयश अदि अध्ययन-९ थी १३ |
Gujarati | 14 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं अट्ठमस्स अंगस्स तच्चस्स वग्गस्स अट्ठमस्स अज्झयणस्स अयमट्ठे पन्नत्ते। नवमस्स णं भंते! अज्झयणस्स अंतगडदसाणं के अट्ठे पन्नत्ते?
एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं बारवईए नयरीए कण्हे नामं वासुदेवे राया जहा पढमए जाव विहरइ।
तत्थ णं बारवईए बलदेवे नामं राया होत्था–वन्नओ।
तस्स णं बलदेवस्स रन्नो धारिणी नामं देवी होत्था–वन्नओ।
तए णं सा धारिणी देवी अन्नया कयाइ तंसि तारिसगंसि सयणिज्जंसि जाव नियगवयणमइवयंतं सीहं सुविणे पासित्ता णं पडिबुद्धा। जहा गोयमे, नवरं–सुमुहे कुमारे। पण्णासं कण्णाओ। पण्णासओ दाओ। चोद्दस पुव्वाइं अहिज्जइ। Translated Sutra: હે ભગવન ! જો શ્રમણ ભગવંત મહાવીરે અંતકૃદ્દશા સૂત્રના ત્રીજા વર્ગના અધ્યયન – ૧૨ નો આ અર્થ કહ્યો છે, તો ભગવંત મહાવીરે અધ્યયન – ૯ થી ૧૩ નો શો અર્થ કહ્યો છે ? હે જંબૂ ! તે કાળે તે સમયે દ્વારવતી નગરીમાં (જેમ પ્રથમ અધ્યયનમાં વર્ણન કરેલ છે તેમ) યાવત ત્યાં કૃષ્ણ વાસુદેવ રાજ્ય કરતા હતા. ત્યાં તે નગરીમાં બલદેવ નામે રાજા પણ | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-४ जालि आदि अध्ययन-१ थी १० |
Gujarati | 15 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं तच्चस्स वग्गस्स अयमट्ठे पन्नत्ते, चउत्थस्स वग्गस्स अंतगडदसाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अट्ठे पन्नत्ते?
एवं खलु जंबू! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं चउत्थस्स वग्गस्स दस अज्झयणा पन्नत्ता, तं जहा– Translated Sutra: હે ભગવન! જો શ્રમણ ભગવંત મહાવીરે અંતકૃદ્દશા સૂત્રના ત્રીજા વર્ગનો આ અર્થ કહ્યો છે તો ભગવંત મહાવીરે ચોથાવર્ગનો શો અર્થ કહ્યો છે ? હે જંબૂ ! શ્રમણ યાવત્ સંપ્રાપ્ત ભગવંતે ચોથા વર્ગના દશ અધ્યયનો કહ્યા છે. તે આ છે – | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-४ जालि आदि अध्ययन-१ थी १० |
Gujarati | 16 | Gatha | Ang-08 | View Detail | |
Mool Sutra: [गाथा] १. जालि २. मयालि ३. उवयाली, ४. पुरिससेने ५. वारिसेने य ।
६. पज्जुन्न ७. संब ८. अनिरुद्ध ९. सच्चनेमि य १०. दढ ॥ Translated Sutra: જાલિ, મયાલિ, ઉવયાલિ, પુરુષસેન, વારિષેણ, પ્રદ્યુમ્ન, શાંબ, અનિરુદ્ધ, સત્યનેમિ અને દૃઢનેમિ આ દશ ‘કુમાર’ના દશ અધ્યયનો છે. | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-४ जालि आदि अध्ययन-१ थी १० |
Gujarati | 17 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं चउत्थस्स वग्गस्स दस अज्झयणा पन्नत्ता, पढमस्स णं अज्झयणस्स के अट्ठे पन्नत्ते?
एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं बारवई नयरी। तीसे णं बारवईए नयरीए जहा पढमे जाव कण्हे वासुदेवे आहेवच्चं जाव कारेमाणे पालेमाणे विहरइ।
तत्थ णं बारवईए नगरीए वसुदेवे राया। धारिणी देवी–वन्नओ जहा गोयमो, नवरं–जालिकुमारे। पन्नासओ दाओ बारसंगी। सोलस वासा परियाओ। सेसं जहा गोयमस्स जाव सेत्तुंजे सिद्धे।
एवं–मयाली उवयाली पुरिससेने य वारिसेने य।
एवं–पज्जुन्ने वि, नवरं–कण्हे पिया, रुप्पिणी माया।
एवं–संबे वि, नवरं–जंबवई माया।
एवं–अनिरुद्धे Translated Sutra: ભંતે ! શ્રમણ ભગવંતે ચોથા વર્ગના દશ અધ્યયનો કહ્યા છે, તો પહેલા અધ્યયનનો શો અર્થ કહ્યો છે? જંબૂ! તે કાળે તે સમયે દ્વારવતી નગરી હતી. પ્રથમ વર્ગમાં કહ્યા મુજબ, તેમાં કૃષ્ણ વાસુદેવ રાજ્ય શાસન કરતા યાવત્ ત્યાં વિચરતા હતા. તે દ્વારવતીમાં વસુદેવ રાજા પણ હતા, તેની પત્ની ધારિણી રાણી હતા. ગૌતમકુમાર જેવો જાલિકુમાર નામે | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-५ पद्मावती आदि अध्ययन-१ थी १० |
Gujarati | 18 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं चउत्थस्स वग्गस्स अयमट्ठे पन्नत्ते, पंचमस्स वग्गस्स अंगडदसाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अट्ठे पन्नत्ते?
एवं खलु जंबू! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पंचमस्स वग्गस्स दस अज्झयणा पन्नत्ता, तं जहा– Translated Sutra: સૂત્ર– ૧૮. ભંતે ! જો શ્રમણ યાવત્ સિદ્ધિપ્રાપ્ત ભગવંતે ચોથા વર્ગનો આ અર્થ કહ્યો છે, તો તો ભગવંત મહાવીરે પાંચમાં વર્ગનો શો અર્થ કહ્યો છે ? હે જંબૂ! શ્રમણ યાવત્ સિદ્ધિ પ્રાપ્ત ભગવંત મહાવીરે પાંચમાં વર્ગના દશ અધ્યયનો કહ્યા છે. તે આ – સૂત્ર– ૧૯. પદ્માવતી, ગૌરી, ગાંધારી, લક્ષ્મણા, સુશીમા, જાંબવતી, સત્યભામા, રુકિમણી, | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-५ पद्मावती आदि अध्ययन-१ थी १० |
Gujarati | 19 | Gatha | Ang-08 | View Detail | |
Mool Sutra: [गाथा] १. पउमावई य २. गोरी, ३. गंधारी ४. लक्खणा ५. सुसीमा य ।
६. जंबवइ ७. सच्चभामा, ८. रुप्पिणी ९. मूलसिरि १०. मूलदत्ता वि ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૧૮ | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-५ पद्मावती आदि अध्ययन-१ थी १० |
Gujarati | 20 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पंचमस्स वग्गस्स दस अज्झयणा पन्नत्ता, पढमस्स णं भंते! अज्झयणस्स के अट्ठे पन्नत्ते?
एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं बारवई नगरी। जहा पढमे जाव कण्हे वासुदेवे आहेवच्चं जाव कारेमाणे पालेमाणे विहरइ।
तस्स णं कण्हस्स वासुदेवस्स पउमावई नाम देवी होत्था–वन्नओ।
तेणं कालेणं तेणं समएणं अरहा अरिट्ठनेमी समोसढे जाव संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ। कण्हे वासुदेवे निग्गए जाव पज्जुवासइ।
तए णं सा पउमावई देवी इमीसे कहाए लद्धट्ठा समाणी हट्ठतुट्ठा जहा देवई देवी जाव पज्जुवासइ।
तए णं अरहा अरिट्ठनेमी कण्हस्स वासुदेवस्स Translated Sutra: ભંતે ! જો ભગવંત મહાવીરે પાંચમાં વર્ગના દશ અધ્યયનો કહ્યા છે, તો ભંતે ! ભગવંતે પહેલા અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? હે જંબૂ ! તે કાળે, તે સમયે દ્વારવતી નગરી હતી, પહેલા અધ્યયનમાં કહ્યા મુજબ યાવત્ કૃષ્ણવાસુદેવ ત્યાં રાજ્ય શાસન સંભાલતાવિચરતા હતા. કૃષ્ણને પદ્માવતી નામે એક રાણી હતી. તે કાળે તે સમયે અરિષ્ટનેમિ અરહંત પધાર્યા | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-५ पद्मावती आदि अध्ययन-१ थी १० |
Gujarati | 21 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं बारवई नयरी। रेवयए पव्वए। उज्जाणे नंदनवने।
तत्थ णं बारवईए नयरीए कण्हे वासुदेवे।
तस्स णं कण्हस्स वासुदेवस्स गोरी देवी–वन्नओ।
अरहा समोसढे। कण्हे णिग्गए। गोरी जहा पउमावई तहा निग्गया। धम्मकहा। परिसा पडिगया। कण्हे वि।
तए णं सा गोरी जहा पउमावई तहा निक्खंता जाव सिद्धा।
एवं–गंधारी, लक्खणा, सुसीमा, जंबवई, सच्चभामा, रुप्पिणी। अट्ठ वि पउमावईसरिसाओ अट्ठं अज्झयणा। Translated Sutra: તે કાળે, તે સમયે દ્વારવતી નગરી હતી , રૈવતક પર્વત ઉપર, નંદનવન ઉદ્યાન હતું. દ્વારવતીમાં કૃષ્ણ વાસુદેવ રાજા, તેને ગૌરી રાણી હતી , અરહંત અરિષ્ટનેમિ પધાર્યા, કૃષ્ણ નીકળ્યા, પદ્માવતી માફક ગૌરી પણ નીકળી, ધર્મકથા કહી, પર્ષદા પાછી ગઈ, કૃષ્ણ પણ ગયા. ત્યારે પદ્માવતી માફક ગૌરીએ પણ દીક્ષા લીધી યાવત્ સિદ્ધપદ પામ્યા. એ પ્રમાણે | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-५ पद्मावती आदि अध्ययन-१ थी १० |
Gujarati | 22 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं बारवईए नयरीए रेवयए पव्वए नंदनवने उज्जाणे कण्हे वासुदेवे।
तत्थ णं बारवईए नयरीए कण्हस्स वासुदेवस्स पुत्ते जंबवईए देवीए अत्तए संबे नामं कुमारे होत्था–अहीनपडिपुन्नपंचेंदियसरीरे।
तस्स णं संबस्स कुमारस्स मूलसिरी नामं भारिया होत्था–वन्नओ।
अरहा समोसढे। कण्हे निग्गए। मूलसिरी वि निग्गया, जहा पउमावई। जं नवरं–देवानुप्पिया! कण्हं वासुदेवं आपुच्छामि जाव सिद्धा।
एवं मूलदत्ता वि। Translated Sutra: તે કાળે, તે સમયે દ્વારવતી નગરી, રૈવતક પર્વત, નંદનવન ઉદ્યાન, કૃષ્ણ રાજા હતો. તે નગરીમાં કૃષ્ણ વાસુદેવના પુત્ર, જાંબવતી રાણીના આત્મજ શાંબ નામે કુમાર હતા. તે શાંબકુમારને મૂલશ્રી પત્ની હતી. અરિષ્ઠનેમિ અરહંત પધાર્યા, કૃષ્ણ નીકળ્યા, મૂલશ્રી નીકળી, પદ્માવતી માફક દીક્ષા લીધી. યાવત્ સિદ્ધ પદ પામી. આ પ્રમાણે મૂલદત્તા | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-६ मकाई आदि अध्ययन-१ थी १४ |
Gujarati | 23 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं पंचमस्स वग्गस्स अयमट्ठे पन्नत्ते। छट्ठस्स णं भंते! वग्गस्स के अट्ठे पन्नत्ते?
एवं खलु जंबू! समणेणं भगवया महावीरेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं छट्ठस्स वग्गस्ससोलस अज्झयणा पन्नत्ता, तं जहा– Translated Sutra: સૂત્ર– ૨૩. ભંતે ! જો શ્રમણ યાવત્ સિદ્ધિપ્રાપ્ત ભગવંતે પાંચમા વર્ગનો આ અર્થ કહ્યો છે, તો ભગવંત મહાવીરે છટ્ઠા વર્ગનો શો અર્થ કહ્યો છે ? હે જમ્બૂ ! ભગવંતે છટ્ઠા વર્ગના સોળ અધ્યયનો કહેલા, તે આ પ્રમાણે – સૂત્ર– ૨૪. મંકાતિ, કિંકમ, મુદ્ગરપાણિ, કાશ્યપ, ક્ષેમક, ધુતિધર, કૈલાસ, હરિચંદન. તથા – સૂત્ર– ૨૫. વારત્ત, સુદર્શન, પૂર્ણભદ્ર, | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-६ मकाई आदि अध्ययन-१ थी १४ |
Gujarati | 24 | Gatha | Ang-08 | View Detail | |
Mool Sutra: [गाथा] १. मकाइ २. किंकमे चेव, ३. मोग्गरपाणी य ४. कासवे ।
५. खेमए ६. धिइहरे चेव, ७. केलासे ८. हरिचंदने ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૩ | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-६ मकाई आदि अध्ययन-१ थी १४ |
Gujarati | 25 | Gatha | Ang-08 | View Detail | |
Mool Sutra: [गाथा] ९. वारत्त १०. सुदंसण ११. पुन्नभद्द तह १२. सुमनभद्द १३. सुपइट्ठे ।
१४. मेहे १५. ऽतिमुत्त १६. अलक्के, अज्झयणाणं तु सोलसयं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૨૩ | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-६ मकाई आदि अध्ययन-१ थी १४ |
Gujarati | 26 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं छट्ठस्स वग्गस्स सोलस अज्झयणा पन्नत्ता, पढमस्स णं भंते! अज्झयणस्स अंतगडदसाणं के अट्ठे पन्नत्ते?
एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं रायगिहे नयरे। गुणसिलए चेइए। सेणिए राया।
तत्थ णं मकाई नामं गाहावई परिवसइ–अड्ढे जाव अपरिभूए।
तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे आदिकरे गुणसिलए जाव संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ। परिसा निग्गया।
तए णं से मकाई गाहावई इमीसे कहाए लद्धट्ठे जहा पन्नत्तीए गंगदत्ते तहेव इमो वि जेट्ठपुत्तं कुडुंबे ठवेत्ता पुरिस-सहस्सवाहिणीए सीयाए निक्खंते जाव अनगारे जाए–इरियासमिए।
तए Translated Sutra: ભંતે! જો શ્રમણ યાવત્ સિદ્ધિપ્રાપ્ત ભગવંતે છઠ્ઠા વર્ગના સોળ અધ્યયનો કહ્યા છે, તો છઠ્ઠા વર્ગના પહેલા અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? નિશ્ચે હે જંબૂ ! તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. ત્યાં ગુણશીલ ચૈત્ય હતું. શ્રેણિક નામે રાજા હતો, ચેલ્લણા નામે રાણી હતી. મંકાતી નામે ગાથાપતિ વસતો હતો, તે ધનાઢ્ય યાવત્ અપરિભૂત હતો. તે | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-६ मकाई आदि अध्ययन-१ थी १४ |
Gujarati | 27 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं रायगिहे नयरे। गुणसिलए चेइए। सेणिए राया। चेल्लणा देवी।
तत्थ णं रायगिहे नयरे अज्जुनए नामं मालागारे परिवसइ–अड्ढे जाव अपरिभूए।
तस्स णं अज्जुनयस्स मालायारस्स बंधुमई नामं भारिया होत्था–सूमालपाणिपाया।
तस्स णं अज्जुनयस्स मालायारस्स रायगिहस्स नयरस्स बहिया, एत्थ णं महं एगे पुप्फारामे होत्था–किण्हे जाव महामेहनिउरुंबभूए दसद्धवन्नकुसुमकुसुमिए पासाईए दरिसणिज्जे अभिरूवे पडिरूवे।
तस्स णं पुप्फारामस्स अदूरसामंते, एत्थ णं अज्जुनयस्स मालायारस्स अज्जय-पज्जय-पिइपज्जयागए अणेगकुलपुरिस-परंपरागए मोग्गरपाणिस्स जक्खस्स जक्खाययणे होत्था–पोराणे Translated Sutra: તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. ત્યાં ગુણશીલ ચૈત્ય હતું. શ્રેણિક નામે રાજા હતો, ચેલ્લણા નામે રાણી હતી. રાજગૃહમાં અર્જુન માલાકાર રહેતો હતો, તે ધનાઢ્ય યાવત્ અપરિભૂત હતો. તે અર્જુન માલાકારને બંધુમતી નામે સુકુમાર પત્ની હતી. તે અર્જુનને રાજગૃહ બહાર એક મોટું પુષ્પ – ઉદ્યાન હતું. તે કૃષ્ણ યાવત્ મેઘ સમૂહવત્ | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-६ मकाई आदि अध्ययन-१ थी १४ |
Gujarati | 28 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं रायगिहे नगरे गुणसिलए चेइए। सेणिए राया। कासवे नामं गाहावई परिवसइ। जहा मकाई। सोलस वासा परियाओ। विपुले सिद्धे। Translated Sutra: સૂત્ર– ૨૮. તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. ગુણશીલ ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતો. કાશ્યપ નામે ગાથાપતિ હતો. મંકાતિ માફક બધું કહેવું. યાવત તેનો ૧૬ – વર્ષનો સંયમ પર્યાય હતો. તેઓ અંતકૃત કેવલી થઇ વિપુલ પર્વતે સિદ્ધ થયા. સૂત્ર– ૨૯. એ પ્રમાણે ક્ષેમક ગાથાપતિને પણ જાણવા. માત્ર નગરી કાકંદી, ૧૬ વર્ષનો સંયમ પર્યાય, વિપુલ | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-६ मकाई आदि अध्ययन-१ थी १४ |
Gujarati | 29 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] एवं–खेमए वि गाहावई, नवरं–कायंदी नयरी। सोलस वासा परियाओ। विपुले पव्वए सिद्धे। Translated Sutra: જુઓ સૂત્ર ૨૮ | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-६ मकाई आदि अध्ययन-१ थी १४ |
Gujarati | 30 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] एवं–धिइहरे वि गाहावई, कायंदीए नयरीए। सोलस वासा परियाओ। विपुले सिद्धे। Translated Sutra: જુઓ સૂત્ર ૨૮ | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-६ मकाई आदि अध्ययन-१ थी १४ |
Gujarati | 31 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] एवं–केलासे वि गाहावई, नवरं–साएए नयरे। बारस वासाइं परियाओ। विपुले सिद्धे। Translated Sutra: જુઓ સૂત્ર ૨૮ | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-६ मकाई आदि अध्ययन-१ थी १४ |
Gujarati | 32 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] एवं–हरिचंदणे वि गाहावई, साएए नयरे। बारस वासा परियाओ। विपुले सिद्धे। Translated Sutra: જુઓ સૂત્ર ૨૮ | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-६ मकाई आदि अध्ययन-१ थी १४ |
Gujarati | 33 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] एवं–बारत्तए वि गाहावई, नवरं–रायगिहे नगरे। बारस वासा परियाओ। विपुले सिद्धे। Translated Sutra: જુઓ સૂત્ર ૨૮ | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-६ मकाई आदि अध्ययन-१ थी १४ |
Gujarati | 34 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] एवं–सुदंसणे वि गाहावई, नवरं–वाणियग्गामे नयरे। दूइपलासए चेइए। पंच वासा परिसाओ। विपुले सिद्धे। Translated Sutra: જુઓ સૂત્ર ૨૮ | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-६ मकाई आदि अध्ययन-१ थी १४ |
Gujarati | 35 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] एवं–पुन्नभद्दे वि गाहावई, वाणियग्गामे नयरे। पंचवासा परियाओ। विपुले सिद्धे। Translated Sutra: જુઓ સૂત્ર ૨૮ | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-६ मकाई आदि अध्ययन-१ थी १४ |
Gujarati | 36 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] एवं–सुमणभद्दे वि गाहावई, सावत्थीए नयरीए। बहुवासाइं परियाओ। विपुले सिद्धे। Translated Sutra: જુઓ સૂત્ર ૨૮ | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-६ मकाई आदि अध्ययन-१ थी १४ |
Gujarati | 37 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] एवं–सुपइट्ठे वि गाहावई, सावत्थीए नयरीए। सत्तावीसं वासा परियाओ। विपुले सिद्धे। Translated Sutra: જુઓ સૂત્ર ૨૮ | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-६ मकाई आदि अध्ययन-१ थी १४ |
Gujarati | 38 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] एवं–मेहे वि गाहावई, रायगिहे नयरे। बहूइं वासाइं परियाओ। विपुले सिद्धे। Translated Sutra: જુઓ સૂત્ર ૨૮ | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-६ मकाई आदि अध्ययन-१५,१६ |
Gujarati | 39 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं पोलासपुरे नगरे। सिरिवणे उज्जाणे।
तत्थ णं पोलासपुरे नयरे विजये नामं राया होत्था।
तस्स णं विजयस्स रन्नो सिरि नामं देवी होत्था–वन्नओ।
तस्स णं विजयस्स रन्नो पुत्ते सिरीए देवीए अत्तए अतिमुत्ते नामं कुमारे होत्था–सूमालपाणिपाए।
तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे जाव सिरिवणे उज्जाणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूवं ओग्गहं ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणेविहरइ।
तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेट्ठे अंतेवासी इंदभूती अनगारे जहा पन्नत्तीए जाव पोलासपुरे नयरे उच्च-नीय-मज्झिमाइं कुलाइं घरसमुदानस्स Translated Sutra: તે કાળે, તે સમયે પોલાસપુર નગર હતું. શ્રીવન ઉદ્યાન હતું. તે પોલાસપુરમાં વિજય નામે રાજા હતો. તેને શ્રી નામે રાણી હતી. તે વિજય રાજાનો પુત્ર, શ્રીદેવીનો આત્મજ અતિમુક્ત નામે સુકુમાલ કુમાર હતો. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર યાવત્ શ્રીવન ઉદ્યાનમાં સંયમ અને તાપથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા. તે કાળે ભગવંતના | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-६ मकाई आदि अध्ययन-१५,१६ |
Gujarati | 40 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] तेणं कालेणं तेणं समएणं वाणारसी नयरी, काममहावणे चेइए।
तत्थ णं वाणारसीए अलक्के नामं राया होत्था।
तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे जाव विहरइ। परिसा निग्गया।
तए णं अलक्के राया इमीसे कहाए लद्धट्ठे हट्ठतुट्ठे जहा कोणिए जाव पज्जुवासइ। धम्मकहा।
तए णं से अलक्के राया समणस्स भगवओ महावीरस्स अंतिए जहा उद्दायने तहा निक्खंते, नवरं–जेट्ठपुत्तं रज्जे अभिसिंचइ। एक्कारस अंगाइं। बहू वासा परियाओ जाव विपुले सिद्धे।
एवं खलु जंबू! समणेणं भगवया महावीरेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं छट्ठमस्स वग्गस्स अयमट्ठे पन्नत्ते। Translated Sutra: તે કાળે, તે સમયે વારાણસી નગરી, કામમહાવન ચૈત્ય હતું, તે વારાણસીમાં અલક્ષ નામે રાજા હતો. તે કાળે, તે સમયે ભગવંત મહાવીર યાવત્ વિચરતા હતા, પર્ષદા નીકળી, અલક્ષરાજા આ વૃત્તાંત જાણતા હર્ષિત થઈ યાવત્ કૂણિકની જેમ પર્યુપાસે છે. ભગવંતે ધર્મકથા કહી. અલક્ષ રાજાએ ભગવંત મહાવીર પાસે ઉદાયન રાજા માફક દીક્ષા લીધી. વિશેષ એ કે | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-७ नंद अदि अध्ययन-१ थी १३ |
Gujarati | 41 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं छट्ठस्स वग्गस्स अयमट्ठे पन्नत्ते, सत्तमस्स वग्गस्स के अट्ठे पन्नत्ते?
एवं खलु जंबू! समणेणं भगवया महावीरेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं सत्तमस्स वग्गस्सतेरस अज्झयणा पन्नत्ता, तं जहा– Translated Sutra: સૂત્ર– ૪૧. ભંતે ! જો શ્રમણ યાવત્ સિદ્ધિપ્રાપ્ત ભગવંતે છઠ્ઠા વર્ગનો આ અર્થ કહ્યો છે, તો ભગવંત મહાવીરે સાતમા વર્ગનો શો અર્થ કહ્યો છે ? ભગવંત મહાવીરે સાતમાં વગમાં ૧૩ અધ્યયનો કહેલા છે, તે આ પ્રમાણે – સૂત્ર– ૪૨. નંદા, નંદમતી, નંદોત્તરા, નંદશ્રેણિકા, મહતા, સુમરુતા, મહામરુતા, મરુદેવા. સૂત્ર– ૪૩. ભદ્રા, સુભદ્રા, સુજાતા, | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-७ नंद अदि अध्ययन-१ थी १३ |
Gujarati | 42 | Gatha | Ang-08 | View Detail | |
Mool Sutra: [गाथा] १. नंदा तह २. नंदवई, ३. नंदुत्तर ४. नंदिसेणिया चेव ।
५. मरुता ६. सुमरुता ७. महमरुता ८. मरुदेवा य अट्ठमा ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૪૧ | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-७ नंद अदि अध्ययन-१ थी १३ |
Gujarati | 43 | Gatha | Ang-08 | View Detail | |
Mool Sutra: [गाथा] ९. भद्दा य १०. सुभद्दा य, ११. सुजाया १२. सुमणाइया ।
१३. भूयदिण्णा य बोधव्वा, सेणियभज्जाण नामाइं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૪૧ | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-७ नंद अदि अध्ययन-१ थी १३ |
Gujarati | 44 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं सत्तमस्स वग्गस्सतेरस अज्झयणा पन्नत्ता, पढमस्स णं भंते! अज्झयणस्स अंतगडदसाणं के अट्ठे पन्नत्ते?
एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं रायगिहे नयरे। गुणसिलए चेइए। सेणिए राया–वन्नओ।
तस्स णं सेणियस्स रन्नो नंदा नामं देवी होत्था–वन्नओ। सामी समोसढे। परिसा निग्गया।
तए णं सा नंदा देवी इमीसे कहाए लद्धट्ठा हट्ठतुट्ठा कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता जाणं दुरुहइ, जहा पउमावई जाव एक्कारस अंगाइं अहिज्जित्ता वीसं वासाइं परियाओ जाव सिद्धा। Translated Sutra: સૂત્ર– ૪૪. ભંતે! જો ભગવંત મહાવીરે સાતમાં વર્ગના – તેર અધ્યયનો કહ્યા છે, તો પહેલા અધ્યયનનો ભગવંત મહાવીરે શો અર્થ કહ્યો છે ? હે જંબૂ! તે કાળે, તે સમયે રાજગૃહનગર હતું, ગુણશીલ ચૈત્ય હતું , શ્રેણિક રાજા હતો. તે રાજાને નંદા નામે રાણી હતી. સ્વામી પધાર્યા, પર્ષદા નીકળી. ત્યારે નંદાદેવીએ આ વૃત્તાંત જાણીને કૌટુંબિક પુરુષોને | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-७ नंद अदि अध्ययन-१ थी १३ |
Gujarati | 45 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] एवं तेरस वि देवीओ नंदा-गमेण नेयव्वाओ। Translated Sutra: જુઓ સૂત્ર ૪૪ | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-८ कालि आदि अध्ययन-१ थी १० |
Gujarati | 46 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं सत्तमस्स वग्गस्स अयमट्ठे पन्नत्ते, अट्ठमस्स वग्गस्स के अट्ठे पन्नत्ते?
एवं खलु जंबू! समणेणं भगवया महावीरेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं अट्ठमस्स वग्गस्सदस अज्झयणा पन्नत्ता, तं जहा– Translated Sutra: સૂત્ર– ૪૬. ભંતે ! જો શ્રમણ યાવત્ સિદ્ધિપ્રાપ્ત ભગવંતે છઠ્ઠા વર્ગનો આ અર્થ કહ્યો છે, તો ભગવંત મહાવીરે સાતમા વર્ગનો શો અર્થ કહ્યો છે ? હે જમ્બૂ ! ભગવંત મહાવીરે અંતકૃદ્દશાના વર્ગ – ૮ ના ૧૦ અધ્યયનો કહેલા છે, તે આ પ્રમાણે – સૂત્ર– ૪૭. કાલી, સુકાલી, મહાકાલી, કૃષ્ણા, સુકૃષ્ણા, મહાકૃષ્ણા, વીરકૃષ્ણા, રામકૃષ્ણા, પિતૃસેનકૃષ્ણા | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-८ कालि आदि अध्ययन-१ थी १० |
Gujarati | 47 | Gatha | Ang-08 | View Detail | |
Mool Sutra: [गाथा] १. काली २. सुकाली ३. महाकाली, ४. कण्हा ५. सुकण्हा ६. महाकण्हा ।
७. वीरकण्हा य बोधव्वा, ८. रामकण्हा तहेव य ।
९. पिउसेनकण्हा नवमो, दसमो १०. महासेनकण्हा य ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૪૬ | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-८ कालि आदि अध्ययन-१ थी १० |
Gujarati | 48 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं दस अज्झयणा पन्नत्ता, पढमस्स णं भंते! अज्झयणस्स अंतगडदसाणं के अट्ठे पन्नत्ते?
एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं चंपा नामं नयरी होत्था। पुन्नभद्दे चेइए।
तत्थ णं चंपाए नयरीए कोणिए राया–वन्नओ।
तत्थ णं चंपाए नयरीए सेणियस्स रन्नो भज्जा, कोणियस्स रन्नो चुल्लमाउया, काली नामं देवी होत्था–वन्नओ। जहा नंदा जाव सामाइयमाइयाइं एक्कारस अंगाइं अहिज्जइ। बहूहिं चउत्थ-छट्ठट्ठम-दसम-दुवालसेहिं मासद्धमासखमणेहिं विविहेहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणी विहरइ।
तए णं सा काली अज्जा अन्नया कयाइ जेणेव अज्जचंदना अज्जा Translated Sutra: સૂત્ર– ૪૮. ભંતે! જો ભગવંત મહાવીરે આઠમાં વર્ગના – તેર અધ્યયનો કહ્યા છે, તો પહેલા અધ્યયનનો ભગવંત મહાવીરે શો અર્થ કહ્યો છે ? હે જંબૂ ! તે કાળે તે સમયે ચંપા નામે નગરી હતી, પૂર્ણભદ્ર ચૈત્ય હતું. તે ચંપાનગરીમાં કોણિક રાજા હતો. તે ચંપાનગરીના શ્રેણિક રાજાની પત્ની અને કોણિક રાજાની લઘુમાતા ‘કાલી’ નામે રાણી હતી. નંદારાણી | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-८ कालि आदि अध्ययन-१ थी १० |
Gujarati | 49 | Gatha | Ang-08 | View Detail | |
Mool Sutra: [गाथा] पढमंमि सव्वकामं, पारणयं बिइयए विगइवज्जं ।
तइयंमि अलेवाडं, आयंबिलमो चउत्थम्मि ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૪૮ | |||||||||
Antkruddashang | અંતકૃર્દ્દશાંગસૂત્ર | Ardha-Magadhi |
वर्ग-८ कालि आदि अध्ययन-१ थी १० |
Gujarati | 50 | Sutra | Ang-08 | View Detail | |
Mool Sutra: [सूत्र] तए णं सा काली अज्जा रयणावली-तवोकम्मं पंचहिं संवच्छरेहिं दोहि य मासेहिं अट्ठावीसाए य दिवसेहिं अहासुत्तं जाव आराहेत्ता जेणेव अज्जचंदना अज्जा तेणेव उवागच्छइ, उवागच्छित्ता अज्जचंदनं अज्जं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता बहूहिं चउत्थ जाव अप्पाणं भावेमाणी विहरइ।
तए णं सा काली अज्जा तेणं ओरालेणं विउलेणं पयत्तेणं पग्गहिएणं कल्लाणेणं सिवेणं धन्नेणं मंगल्लेणं सस्सिरीएण उदग्गेणं उदत्तेणं उत्तमेणं उदारेणं महानुभागेणं तवोकम्मेणं सुक्का लुक्खा निम्मंसा अट्ठिचम्मावणद्धा किडिकिडियाभूया किसाधमनिसंतया जाया यावि होत्था जीवंजीवेण गच्छइ जाव सुहयहुयासणेइव भासरासिपलिच्छण्णा Translated Sutra: જુઓ સૂત્ર ૪૮ |